Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 15

ર વાસ રાહત

વતન વાસ રાહત

િવહંગાવલોકન
સંપાદન
એમ. એન. રાઠોડ
અ ધક ત ર અ ધકાર , ગ ડલ
E-mail : ajmalsinh@gmail.com
: @AjmalsinhRathod

આ ફ ત માગદ શકા છે તેમ કોઇ નયમોન અથઘટન માટ ૂળ ઠરાવો અને અ ધ ૂચના યાને લેવી.
આ માગદ શકા ફ ત અંગત ઉપયોગ અને ણકાર માટ જ છે .

તા. ૨૨-૦૭-૨૦૧૯

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal


૧. ા તાિવક :

‘ર વાસ રાહત’ / ‘વતન વાસ રાહત’ની યોજના ુજરાત સરકાર ી ારા તા. ૧૫-૧૦-૧૯૬૬થી અમલમ
આવેલ છે . યોજના અમલમ આવી ારથી તેમા ઘણાબધા ધ
ુ ારા વધારાઓ કરવામ આવેલ હતા ેથી
અથઘટનના ે કટલીક સં દ ધતાઓ રહતી હતી. આ માટ નાણા િવભાગે તા. ૨૮-૦૮-૨૦૧૫થી ઠરાવ
મ ક-મસભ/ ૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચથી સંક લત ઠરાવ સ કરવામ આવેલ છે . આ ઠરાવમ પણ
પગારધોરણો ુધરતા સરખા મ કથી તા. ૨૨-૦૩-૨૦૧૬ન રોજ પા તાની શરતોમ ુધારા કરવામ આવેલ
હતા.

ર વાસ રાહત / વતન વાસ રાહત અંગેન દાવાઓ તૈયાર કરતી વખતે અને કમચાર પોતે મેળવતી વખતે,
અ ધકાર ીઓએ મંજૂર અને ૂકવણી કરતી વખતે કઇ કઇ બાબતોની ચકાસણી કરવી તે અંગે ઉ ત ઠરાવો
પરથી અંગત ઉપયોગ માટ ‘િવહં ગાવલોકન’ તૈયાર કરલ છે . સાથે LTC / HTC માટ કમચાર ી /
અ ધકાર ી માટ અર પ ક અને કચેર માટ મંજૂર હુ કમ સરળતા અથ તૈયાર કય છે ેનો િ આઉટ
મેળવીને ઉપયોગ કર શકાય તે ર તે બના યા છે .

૨. ર વાસ રાહત / વતન વાસ રાહત :

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 2


૧. કોને મળે અને કોન ન મળે ?
તા. ૨૮-૦૮-૨૦૧૫ન ઠરાવ ુજબ કોને મળે ? આ ઠરાવન નયમ-
નયમ-૧૪ જ
ુ બ
(૧) સામા ભિવ યની ધ,
ધ, નવી પે ન વ ધત યોજનાન ખાતા રા સરકાર હ તક છે તેવા
રા સરકારન કમચાર ઓ,
ઓ,
(૨) પંચાયતન , મા ય મક અને ઉ ર મા ય મક શાળાન શૈ ણક / બનશૈ
બનશૈ ણક કમચાર ઓ,
ઓ,
(૩) સહાયક અ ુદાન મેળવતી બનસરકાર શાળાન તમામ કમચાર ઓ ક ઓ
ેઓ
ે ર વાસ રાહત માટ
પા હોય તે કમચાર / અ ધકાર ઓને
કોને ન મળે ? (ઠરાવન નયમ-
નયમ-૧)
(૧) ૂણકા લન સરકાર નોકર મ ન હોય,
હોય,
(૨) ેનો પગાર આક ક ખચમ થી થતો હોય,
હોય,
(૩) બી કોઇપણ કારની ર વાસ રાહત માટ પા હોય.
હોય.
(૪) અ ખલ ભારતીય સેવાન અ ધકાર
(૫) ૩ વષથી ઓછ નોકર કરલ હોય તેવા વકચા મહકમ પરન કમચાર ઓ
(૬) એક વષની સળં ગ નોકર ૂર કર ન હોય તેવા સરકાર કમચાર અને તેના કુ ટં ુ બને
(૭) અજમાયશી ઉપર હોય અને અજમાયશી તર ક એક વષ ૂણ કરલ ન હોય
(૮) કરાર આધા રત કમચાર ઓ
(૯) ફ પગારન કમચાર ઓ
(૧૦)
૧૦) તા.
તા. ૦૧-
૦૧-૦૪-
૦૪-૧૯૮૯ બાદ નોકર મ દાખલ થયેલ હોય અને બે થી વ ુ િવત બાળકો હોય તો આ
રાહત મળશે નહ .
(૧૧)
૧૧) ફરજમોકૂ ફ પરન કમચાર ને ન મળે , પરં ુ તેમના કુ ટં ુ બ ને મળ શક.
બને શક.

૨. ાર મળે ?
(૨.૧) તા. ૧૫-૧૦-૧૯૬૬થી લોક વષ બે વષ માટન હતા અને તે ૧૯૬૬-૬૭થી શ થયેલ હતો.
(૨.૨) ૧૯૮૦-૮૩થી તે દર ચાર વષનો લોક બ ો.
(૨.૩) લોક વષ ‘કલે ડર’ વષ ુજબ ગણવાનો રહશે.
(૨.૪) વતમાનમ ૨૦૧૬-૧૯નો લોક ચાલે છે .
(૨.૫) દરક લોક ૂણ થયા પછ ું એક વષ એ ે તે લોકનો લંબાયેલો સમયગાળો ગણાશે, ુધી નકારા ક
ૂચના ન આપવામ આવે ુધી.
(૨.૬) કોઇ કમચાર થમ બે વષન સમયગાળામ ર / વતન વાસ રાહત મેળવી શકલ ન હોય તો ાર
પછ ન બે વષન સમયગાળા ઉપર ત લંબાયેલ ૧ વષન સમયગાળામ ર અને વતન વાસ રાહત એમ બ ે
મંજૂર કર શકાશે.

૩. ા દર મળે ?
(૩.૧) ર / વતન વાસ સરકાર પ રવહન સેવાઓ મારફત કરલ હોય તો જ રાહત મળવાપા છે .
(૩.૨) ૩૦૦૦ ક . મી. જતા અને ૩૦૦૦ ક . મી. આવતા એમ કુ લ ૬૦૦૦ ક . મી.ની મય દામ આ રાહત મળવાપા છે .
(૩.૩) રા સરકાર ારા મા તા ા ત ટાવેલ એજ સી ારા કરલ વાસ મા છે . ટાવેલ એજ સીની યાદ નીચેની
વેબસાઇટ પર ઉપલ છે .

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 3


Visit https://www.gujarattourism.com/tour-operator/ltc-approved-tour-operators
(૧) (૨) (૩) (૪)
(વા ુ) ( ૃ વી) (જળ) (પવત)
હવાઇ માગ / ર તા માગ સ
ુ ાફર મર ારા ુસાફર પવ તય િવ તારમ ઘોડા, ટ ક
રલ માગ ારા ડોલી ારા

(૩.૪) નાણા િવભાગન ઠરાવ મ- મસભ/૧૦૨૦૧૫/ ૭૦૨/ચ, તા. ૨૩-૦૪-૧૫ અને ુધારા ઠરાવ મ-
મસભ/૧૦૨૦૧૩/મસભ/૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચ, તા.૨૨-૦૩-૧૬.
(૩.૫) ે કમચાર / અ ધકાર હવાઇ વાસ કરવાની પા તા ધરાવતા નથી તે પણ હવાઇ ુસાફર કર શકશે પરં ુ
તેઓને ે વગ ું રલ-વે ભાડુ મળવાપા થ ુ હશે તે અને હવાઇ વાસ ું ખરખર ખચ એ બ ે પૈક ે ઓછુ ં
હોય તેટલી જ રકમ મંજૂર કરવાપા થશે.
(૩.૬) હવાઇ ુસાફર કરનાર કમચાર / અ ધકાર એ બલની સાથે હવાઇ ુસાફર ની ૂળ ટ ક ટ / ઇ-ટ ક ટ તેમજ
બોડ ગ પાસ રજુ કરવાન રહશે.
(૩.૭) નાણા િવભાગન તા. ૧૦-૦૫-૨૦૧૯ન ઠરાવ ુજબ હવાઇ ુસાફર ની ટ ક ટનો દર ે એરલાઇ સમ સ
ુ ાફર
કર હોય તેન ક
ુ ગ કાઉ ર / ઓફ સ / વેબસાઇટ પરથી ઇ ુ થતી ટ ક ટન દર મળે અને તે ુજબન
આધાર રુ ાવા બલ સાથે રાખવાન છે .

પગાર (વા ુ) ( ૃ વી)


હવાઇ અને રલ માગ ારા ર તા ારા
7600 & Above રા ટ ય તેમજ ખાનગી િવમાન ૧. AC બસ સ હત કોઇપણ સરકાર પ રવહન ું ુ ભાડુ અથવા
સેવા ારા Economy (Y- ૨. રલવે ારા સંકળાયેલ ન હોય તેવા ળો વ ે AC ટ ી / ટ ી ું
Class) અથવા રલવેનો AC 1 ST
નયત કરલ ભાડુ અથવા ખરખર પા તા જ
ુ બ ું મળવાપા બસ ું
Class તેમની પસંદગી જ
ુ બ; ભાડુ અને ખરખર ૂકવેલ ભાડામ થી ે ઓછુ હોય તે
5400 ≤ GP < 7600 રલવેનો AC First Class; ઉપર – ૧ ુજબ પરં ુ AC ટ ી ારા ુસાફર કર શકાશે નહ .
૧. AC બસ સ હત કોઇપણ સરકાર પ રવહન ું ુ ભાડુ અથવા
૨. રલવે ારા સંકળાયેલ ન હોય તેવા ળો વ ે ટ ી ું નયત
કરલ ભાડુ અથવા ખરખર પા તા જ
ુ બ ું મળવાપા બસ ું ભાડુ
અને ખરખર ૂકવેલ ભાડામ થી ે ઓછુ હોય તે
4200 ≤ GP < 5400 Second AC II Tier Sleeper ઉપર–૨ ુજબ પરં ુ AC બસ/ટ ીમ ુસાફર કર શકાશે નહ .
૧. સરકાર પ રવહન ું ુ ભાડુ અથવા
૨. રલવે ારા સંકળાયેલ ન હોય તેવા ળો વ ે ટ ી ું નયત
કરલ ભાડુ અથવા ખરખર પા તા જ
ુ બ ું મળવાપા બસ ું ભાડુ
અને ખરખર ૂકવેલ ભાડામ થી ે ઓછુ હોય તે
2400 ≤ GP < 4200 રલવેનો First Class / AC III કોઇપણ સરકાર પ રવહનની બસ - AC બસ નહ . અથવા
Tier Sleeper ( ુિવધા ન હોય રલવે ારા સંકળાયેલ ન હોય તેવા ળો વ ે ર ા ું નયત કરલ
તો AC II) / AC Chair Car ભાડુ અથવા ખરખર મળવાપા બસભાડુ અને ખરખર ૂકવેલ ભાડુ
બ ેમ થી ે ઓછુ હોય તે
Below 2400 રલવે Second Sleeper ઉપર – ૪ ુજબ પરં ુ મળવાપા ભાડુ સરકાર પ રવહનની
Ordinary / સામા બસન ભાડાની મય દામ .

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 4


(૩.૮) રાજધાની / શતા એ ેસ ારા ુસાફર :

મ પગાર રાજધાની એ ેસમ પા તા શતા એ ેસમ પા તા


૧ ૭૬૦૦/- અને તેથી વ ુ એ. સી. ફ લાસ એ ઝી ુટ વ લાસ
૨ ૫૪૦૦/- થી ૭૫૯૯/- સેક ડ એ. સી. ટુ ટાયર લીપર
એ. સી. ચેરકાર
૩ ૨૪૦૦/- થી ૫૩૯૯/- એ. સી. ચેરકાર
→ આ મા યમ ખરખર ુસાફર કરવા માટ છે , કા પ નક ગણતર માટ ઉપયોગ કર શકાશે નહ .
→ રલવે ભાડામ ના તા / જમવાન ખચનો સમાવેશ થયેલ હોય તો તે સં ૂણ ભાડુ મળશે.

(૩.૯) ર તા માગ ુસાફર મ વાતા ુકૂ લત ટ ી, ટ ી તેમજ ર ા મારફત કરલ વાસ માટ ભાડાની પહ ચ રજુ
કરવી ફર યાત છે .

(૩.૧૦) પોતાની કાર :


→ સીએસઆર, ૨૦૦૨ન નયમ-૫૪(૧) ુજબ ે અ ધકાર ફરજ પરની ુસાફર મ પોતાની કારનો
ઉપયોગ કર શકતા હોય અને રલવેથી સંકળાયેલ ળો વ ેની ુસાફર માટ પણ ૂણ દર રોડ
માઇલેજ આકાર શકતા હોય તેવા જ અ ધકાર ઓ ર વાસ / વતન વાસની ુસાફર મ પોતાની
મા લક ન વાહન / ખાનગી ટ ી ારા ુસાફર કર શકશે.
→ આવી ુસાફર માટ તેમણે કરલ ખરખર માઇલેજ ખચ અથવા તો મળવાપા રલવે ભાડુ એ બેમ થી
ે ઓછ રકમ હોય તે મળવાપા થશે.
→ રલવે ારા નહ સંકળાયેલ ળ વ ન
ે ી ુસાફર પણ આવા અ ધકાર ઓ પોતાની મા લક ન
વાહન ક ખાનગી ટ ી ારા કર શકશે. આ માટ પેટોલ / ડ ઝલ / સીએન વાહન માટ
વખતોવખત સરકાર ારા ન થયેલ માઇલેજ મળવાપા થશે.

(૩.૧૧) જળ માગ :
હવાઇ ુસાફર ની પા તા ન ધરાવતા કમચાર ઓ ાર અંદામાન, નકોબાર અને લ પ ટા ુઓ વ ે હવાઇ
ુસાફર કર તો આ અંગેનો દાવો શીપ ગ કોપ . ઓફ ઇ ડયા લ. ારા ચલાવવામ આવતા જહાજન ે તે પા વગ ું
જહાજ ું ભાડુ અથવા િવમાન ભાડુ એ બ મ
ે થી ઓછુ ં હોય તે મળવાપા થશે.
મ ેડ પે ર જ દ રયાઇ અથવા નદ માગ / મર ારા અંદામાન- નકોબાર અને લ પ ટા ુઓ
ુસાફર પર શપ ગ કોપ . ઓફ ઇ ડયાન
જહાજમ સ
ુ ાફર

૧ ૫૪૦૦ અને તેથી વ ુ ઉંચામ ઉંચો વગ ડલ લાસ

૨ ૪૪૦૦ – ૫૩૯૯ મરમ બે વગ હોય તો નીચલો વગ થમ વગ / ‘એ’ કબીન લાસ

૩ ૨૪૦૦ – ૪૩૯૯ મરમ ણ વગ હોય તો વ ેનો અથવા બી વગ / ‘બી’ કબીન લાસ


બી વગ, ચાર વગ હોય તો ી વગ

૪ ૨૪૦૦થી ઓછા સૌથી નીચલો વગ બ લાસ

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 5


Society for Promotion of Nature, Tourism and Sports (SPORTS)ન જહાજમ ુસાફર :

→ નાણા િવભાગન ઠરાવ મ ક- મસભ/૧૦૨૦૧૩/૨૦૧૩/૧૪૨૯૬૯/ચ, તા. ૦૧-૧૦-૨૦૧૯ ુજબ Society for


Promotion of Nature, Tourism and Sports (SPORTS) સં ા ારા ચલાવવામ આવતા જહાજ
ારા કરવામ આવેલી ુસાફર ને મા ગણવાની રહશે.

→ પગાર આધા રત પા તા યાને લીધા સવાય ફકત સ


ુ ાફર ખચ અને વેરાઓ સ હતનો ખચ
(Transportation Cost) મંજૂર કરવાનો રહશે.

(૩.૧૨) ૬૦૦૦ ક . મી. થી વ ુની ુસાફર થતી હોય તો કયા અને કટલા ક . મી. બાદ કર શકાય ?

આવા ક સામ વધારા ંુ ભાડુ રલવે, હવાઇ અથવા મર ભાડુ એ ણમ થી ે ું ભાડુ ઓછુ હોય તેમ થી
કપાત કરવા ું રહશે. અ ધકાર એ ફ ત હવાઇ માગ જ ુસાફર કર હોય તો હવાઇ વાસમ થી કપાત
કરવાની રહશે.

(૩.૧૩) પહાડ િવ તાર :

ર વાસ રાહત હઠળ કમચાર ઓ અને તેમના કુ ટં ુ બન સ યો અમરનાથ, વૈ ણોદવી વે ા ધા મક ાનોએ


પવતીય / પહાડ િવ તારમ આવેલ હોવાથી હર વાહન યવહારની કોઇપણ સેવા ઉપલ ન હોવાથી
કટલીક ુસાફર હ લકો ટર, ઘોડા, ટ અથવા ડોલી / પાલખીમ કરલ હોય તો નીચેના દર રકમ મળવાપા
રહશે. પગગાળા કરલ ુસાફર માટ કોઇ સહાય મળશે નહ .

મ ટ ું નામ ખરખર કરલ સ


ુ ાફર ું મા યમ મળવાપા રકમ

૧ ચંદનવાડ થી ઘોડા, ટ , ડોલી ક હ લકો ટર ય તદ ઠ ₹.૫૦૦/- અથવા ₹.૫૦૦/-ની


અમરનાથ મય દામ ખરખર રકમ

૨ કટરાથી વૈ ણોદવી --- ઉપર ુજબ --- ય તદ ઠ ₹. ૧૫૦/- અથવા ₹. ૧૫૦/-ની


મય દામ ખરખર રકમ

ઉ ત ળો સવાયન ધા મક, પવતીય ળો િવષેન દરોની પ ટતા નથી.

૪. કવી ર તે મળે ? (ઠરાવન નયમ-૫)


→ કમચાર / અ ધકાર નય મત ર ેમ ક, ા ત ર , પ ત રત ર , અધપગાર ર , અસાધારણ ર ,
ાસં ગક ર અને ુતર મંજૂર કરાવી ર /વતન વાસ રાહતનો લાભ લઇ શકશે.
→ નાણા િવભાગન પ રપ મ ક-મસભ/ ૧૦૨૦૧૩/ ૧૪૨૯૬૯/ચ, તા. ૨૩-૦૫-૨૦૧૮થી ‘‘ હર ર ’’ એ મા
ર નો કાર ન હોવાથી ફ ત ર દર યાન ર / વતન વાસ રાહત મંજૂર કરવાની રહતી નથી. આગળ-
પાછળની હર ર ઓન લાભ સાથે રાહત મંજૂર કર શકાશે.
→ વેકશન ખાતા વાળા કમચાર ઓ વેકશનન સમયને ર તર ક ગણી આ રાહત લઇ શકશે.
→ આ ઠરાવન નયમ-૬ ુજબ કુ ટં ુ બની યા ા ુજરાત રા સેવા નયમો, ૨૦૦૨ન નયમ-૯(૨૬) ુજબ
ન કરવામ આવી છે તે ુજબ

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 6


પ ત / પ ી, ૂપણ આધા રત ઔરસ ક સાવકા બાળકો, માતા-િપતા, બહનો અને સગીર ભાઇઓ
અને તમામ ોતમ થી આવક ₹. ૫૦૦/- તમાસથી વ ુ ન હોય તે
સરકાર સાથે
સરળ શ ોમ
કમચાર રહતા
(૧) પ ત / પ ી, (૨) બાળકો, (૩) ૧૮ વષ ુધીન ભાઇઓ, (૪) બહનો, (૫) માતા-િપતા આ બધા
સ યોની તમામ ોતમ થી આવક ₹.૫૦૦/- તમાસથી વ ુ ન હોય તે.
→ એક જ લોકમ કમચાર અને તેના કુ ટં ુ બન સ યો જુ દા જુ દા જૂ થમ ુસાફર કર શકશે અને તે જુ દા જુ દા જૂ થ
ુજબ ખચ ભરપાઇ કર શકાશે.

→ મ હલા કમચાર વતનન ળે વાસ કર અને લ કર ુ મથક પરત ફર ાર તેના પ તને પણ આ


રાહતનો લાભ મળ શકશે.

૫. વતન (ઠરાવન નયમ-૭) :

(૫.૧) સરકાર સેવામ દાખલ થયાન ૬ (છ) માસમ સ મ સ ા ધકાર પાસે વતન અંગેની ન ધણી કરાવવી.

(૫.૨) વતનન એકરાર માટ કમચાર ને વતનન ળે મલકત ધરાવતા હોય અથવા સેવામ ડાયા વ
ૂ રહતા
હોય તેવા અ ધકૃ ત ુરાવાની નકલ રજુ કરવાની અને કચેર એ કમચાર ની સેવાપોથીમ ચોટાડવાની રહશે.

(૫.૩) સેવાપોથીમ વતનની ન ધણી કરાવવાની રહ ગયાની રજૂ આત વીકાર શકાશે નહ અને તેવા ક સામ થમ
નમ ક
ંૂ ને જ વતન ંુ ળ ગણવામ આવશે.

(૫.૪) વતનન ળનો એકરાર આખર ગણાશે. એકવાર નયત થયેલ ળ કોઇપણ સં ગોમ બદલી શકાશે
નહ .

(૫.૫) સામા શરતો (ઠરાવન નયમ-૮) :

(૫.૫.૧) LTC / HTC ભારતમ જ મળવાપા છે .

(૫.૫.૨) કોઇપણ માગ ારા વાસ કર શકશે. ‘ ુ મથકથી → વતનમ / કોઇપણ ળથી → ુ મથક’
ુસાફર મ કોઇપણ જ યાએ રોકાઇ શકશે.

(૫.૫.૩) LTC / HTC સમયે ઘર → ે શન → એરપોટ → રલવે ે શન વ ેટ ીકર ામ કરલ ુસાફર માટ
ુજરાત રા સેવા ( ુસાફર ભ થા) નયમો, ૨૦૦૨ન નયમ-૫૨ ુજબન દરોએ માઇલેજ ભ ુ આકાર
શકાશે.

(૫.૫.૪) સરકાર કમચાર ન પ ી પણ સરકારની સેવામ હોય તો LTC / HTC લાભ બ ેને ના મળતા પ ત અથવા
પ ને કુ ટં ુ બને મળવાપા ધોરણે મળશે.

(૫.૫.૫) સરકાર કમચાર તેમના કુ ટં ુ બ તેમના કામકાજન ળથી દૂર રહ ુ હોય તો તેવા સરકાર કમચાર ને ચાર
વષન સમયગાળામ એકવાર તેમના કુ ટં ુ બ માટ તેમજ પોતાન માટ રાહતનો લાભ લેવાન બદલે તેમના
વતનન ળે ક કોઇપણ ળે ુલાકાત લેવા માટ દર વષ એકવાર એકલાજ તેમના પોતાના માટ જ LTC /
HTC લાભ લઇ શકશે.

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 7


(૫.૫.૬) દાવો રજુ કરવાની સમયમય દા : ર વાસ રાહતનો દાવો પરત ુસાફર કય ની તાર ખથી એક વષમ રજુ
કરવામ ન આવેલ હોય તો તે છોડ દ ધેલ છે તેમ માનવામ આવશે.

(૫.૫.૭) અસલ ટ કટો રજુ કરવા અંગે : ર વાસ રાહત હઠળ હર કરલ ુ ળની ુલાકાત લેવાની રહ છે
અને આ અંગેન દાવાની સાથે ુસાફર કય અંગેન રુ ાવા તર ક

→ રલવેમ ુસાફર કરલ હોય તો ટ કટ નંબર, ખર દ ું ળ અને તાર ખ વગેર આપવાન રહ છે .


→ રા પ રવહનની બસમ ુસાફર કર હોય તો અસલ ટ કટો રજુ કરવાની રહશે.
→ હવાઇ ુસાફર કરનાર કમચાર / અ ધકાર એ બલની સાથે હવાઇ ુસાફર ની ૂળ ટ ક ટ / ઇ-
ટ ક ટ તેમજ બોડ ગ પાસ રજુ કરવાન રહશે.

(૫.૫.૮) અસલ ટ કટો રજુ ન કર શકવા અંગે : સામાન ચોરાઇ જવાથી અથવા અ કારણોસર ટ કટ ુમ થવાથી
કમચાર દાવો રજુ કરતી વખતે રુ ાવા પે ટ કટ રજુ કર શકતા નથી. આવા ક સાઓમ કમચાર ારા
ુસાફર કય અંગેન ુરાવા તર ક અંશત: આધાર રજુ કય હોય અને સંબં ધત િવભાગન સ ચવ ીને રજુ
કરલ આવા અંશત: આધારથી સંતોષ થતો હોય તો તેવા ક સાઓમ વહ વટ િવભાગન સ ચવ ી આવી
બાક અંશત: ટ કટો રજુ કરવામ થી છુ ટછાટ આપી શકશે.

(૫.૫.૯) હર કરલ ુ ળ ુધીની ુસાફર કરવા અંગે : કોઇ એક ુ ળ અને ર તામ આવતા અ
ચાર-પ ચ વા લાયક ળો હર કરલ હોય તે ળોએ ુસાફર કરવાની રહ છે , અધવ ેથી વાસ
છોડવાનો નથી. કમચાર ન કા ૂ બહારન કારણોસર અધવ ેનો વાસ મંજૂર કરવાની સ ા િવભાગન
સ ચવ ી પાસે છે .
કા ુ બહારન કારણો : (૧) કમચાર અથવા તેની સાથે વાસમ હોય તે પૈક કુ ટં ુ બન સ ય /સ યોની
અચાનક ત બયત બગડ જવાથી, (૨) અક ાત થવાથી, (૩) અશ ત પ ર તને
કારણે અથવા (૪) કુ દરતી આપ વગેર.
(૫.૫.૧૦)બદલી વાસ, ફરજ વાસમ હોય ાર ર વાસ રાહત : બદલી વાસ અને ફરજ વાસને ર વાસ
સાથે સ કળ ને ર વાસ રાહતનો લાભ લઇ શકાશે. આ ર તે લીધેલા લાભમ બદલી વાસ / ફરજ
વાસનો ખચ બાદ કરવાનો રહશે.

(૫.૫.૧૧)દાવો રજુ કરતી વખતે રજુ કરવાન માણપ ો : આ ઠરાવન પ ર શ ટ-૧ નયં ણ અ ધકાર ું માણપ
અને પ ર શ ટ-૨ કમચાર એ રજુ કરવા ંુ માણપ એમ બે માણપ ો આપવાન રહશે.

૬. ર વાસ રાહત માટ પેશગી (ઠરાવન નયમ-૧૦) :

કોને મળે ?

કોણ મંજૂર કર ?

કટલી મળે ?

કવી ર તે મળે ?

કવી ર તે પરત કરવી ?

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 8


(૬.૧) ર / વતન વાસ રાહત પેશગી કોને મળે ?: કાયમી કમચાર ઓને તથા વાસની તાર ખે સળં ગ એક વષથી
વ ુની નોકર કર હોય તેવા હં ગામી કમચાર ઓને પણ પેશગી મળવાપા છે .

(૬.૨) પેશગી કોણ મંજૂર કર શક ? : વાસ ભ થાન હ ુ માટ નયં ણ અ ધકાર તર ક હર કરવામ આવેલ
અ ધકાર પોતાના વહ વટ નયં ણ હઠળન કમચાર ઓને તથા પોતે જ પોતાન નયં ણ અ ધકાર ઓ હોય
તેવા અ ધકાર ઓ પોતાના માટ આવી ર વાસ રાહત પેશગી મંજૂર કર શક.

(૬.૩) પેશગી કટલી મળવાપા છે ? ૬૦૦૦ ક. મી. (જતા-આવતા)ની મય દામ સરકાર ભરપાઇ કરવાની થતી
અંદા ત ખચની રકમન ૪/૫ એટલે ક ૮૦% પેશગી મળવાપા છે .

(૬.૪) કવી ર તે મળે ?

(૬.૪.૧) કમચાર અને કુ ટં ુબન સ યોએ અલગ ુસાફર કર હોય ાર પેશગી : આવા ક સામ પેશગી અલગ
અલગ ર તે ઉ ત મય દામ ઉપાડ શકાશે.

(૬.૪.૨) પેશગી ાર ઉપાડ શકાય ? : ‘પેશગી’ છે એટલે વાભાિવક ર તે વાસ શ કરતા પહલા પરં ુ કમચાર એ
લીધેલ ર નો અથવા કુ ટં ુ બન સ યોની અપે ત ગેરહાજર ૯૦ દવસથી વ ુ ન હોવી ઇએ.

→ ૯૦ દવસથી વ ુની ગેરહાજર હોય તો મા વતન તરફથી ુસાફર માટ જ પેશગી મળ શકશે.

→ આવતા અને જતા એમ બ ે ુસાફર માટ પેશગી ઉપાડલી હોય અને ૯૦ દવસ કરતા વ ુનો
સમય થવાનો સંભવ હોય તે ુ પ ટ થ ુ હોય તો પેશગીની અધ રકમ ુરત જ સરકારમ જમા
કરવાની રહશે.

(૬.૪.૩) કટલા સમય પહલા પેશગી મળ શક ? ુસાફર શ થતા અગાઉ વાસ માટ બેઠક ું આર ણ મેળવી શક
તે હ ુથી રલવે ારા ુસાફર કરવાની હોય તો ૬૦ દવસ અગાઉ અને ર તા ારા સ
ુ ાફર કરવાની હોય
તો ૩૦ દવસ અગાઉ સરકાર પેશગીની ૂકવણી કરશે.

(૬.૪.૪) કયા સદરમ ઉધારવાની રહશે ? : પેશગીની રકમ કમચાર ન પગારન સદરન ગૌણ સદરન પેટા સદર
‘ભ થા અને માનદવેતન’ ન િવગતવાર સદર ‘ર વાસ રાહત’ હઠળ ઉધારવાની રહશે.

(૬.૫) કવી ર તે પાછ આપવી ? (વ ૂલાત) :પેશગીનો હસાબ ુસાફર ુર થયા બાદ અને એક માસની અંદર
આપવાનો રહશે. અલગ અલગ ુસાફર મંજૂર કરલી / થયેલ હોય તો અલગ અલગ હસાબ આપી
શકાશે.

(૬.૬) મીનગીર : હં ગામી સરકાર કમચાર અને તેમના કુ ટં ુ બન સ યોએ પ ર શ ટ-૩ ુજબ કાયમી સરકાર
કમચાર ન મીન આપવાન રહશે એ શરતે પેશગી મંજૂર થઇ શકશે.

(૬.૭) પેશગી બલ સરભર કરતા બલ રજુ ન થાય તો કરવાની કાયવાહ : ુસાફર રુ કય ન એક માસમ
સરભર કરતા બલ રજુ ન થાય તો

(૧) પેશગી આ યા તાર ખથી વ લ


ૂ ાતન દવસ ુધી ૨.૫% દં ડનીય યાજ સ હત પેશગીની રકમ
કમચાર એ ભરપાઇ કરવાની રહશે.

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 9


(૨) એક માસમા બલ રજુ કર પરં ુ બલની રકમ પેશગીની રકમથી ઓછ હોય તો બાક ની રકમ તે રકમ
આ યાની તાર ખથી વ ૂલાતની તાર ખ ુધી ઉપર દશ વેલ દં ડ નીય યાજ સાથે વ ુલ કરવાની
રહશે.

(૩) દં ડનીય યાજ જ ુ કરવાની સ ા િવભાગ / ખાતાન વડા પાસે છે , તેઓ ખરખર ુ કલીઓને યાને
લઇને નણય લેશે.

(૭.૧) િવ શ ટ ર તે શ તમાન (અંધ –િવકલ ગ – શા રર ક ત) કમચાર / અ ધકાર ઓ માટ ર / વતન


વાસ રાહત : િવ શ ટ ર તે શ તમાન હોવા ુ તબીબી માણપ ધરાવતા હોય તથા વાહનભ ુ
(Transport Allowance) મેળવતા હોય તેવા કમચાર /અ ધકાર ઓ ભાડાન / ખાનગી વાહનમ ર -વતન
વાસ રાહતનો લાભ તેઓને મળવાપા રલવેની મય દામ મેળવી શકશે. Transport Allowance પા
હોય પરં ુ ઓફ સ કો લે મ રહતા હોવાન કારણે Transport Allowance મળ ુ ન હોય તેઓ પણ
ર /વતન વાસ રાહત માટ પા છે .

(૭.૨) કમચાર ન કુ ટં ુ બન સ યો િવ શ ટ ર તે શ તમાન (અંધ –િવકલ ગ – શા રર ક ત) હોય તો ? : આ


ક સામ ઉપર ુજબ ભાડાન / ખાનગી ક બી ન વાહનમ લાભ મેળવી શકશે.

(૭.૩) અ તિવશ ટ ર તે શ તમાન (પેરા લે ક – ત ન અપંગ) કમચાર ઓને ર વાસ રાહત ંુ રોકડમ
પ તર :

(૧) અ તિવ શ ટ ર તે શ તમાન (પેરા લે ક – ત ન અપંગ) કમચાર ઓને જ આ લાભ મળવાપા છે .


(૨) સંબં ધત લોકમ ર વાસ રાહતનો લાભ લીધેલ ન હોય તો જ રોકડમ પ તરનો લાભ
મળવાપા રહશે.
(૩) વ ુમ વ ુ બે ટ કટની મય દામ મળવાપા થશે.
(૪) આવવા-જવાન ૪૫૦૦ ક. મી.ની મય દામ આ રાહત મળવાપા થશે.
(૫) આ અંગેનો િવક પ નવો લોક શ થયાન ૩ માસમ આપવાનો રહશે ે આખર રહશે. રોકડમ
પ તર માટ ે માસમ અર કરવામ આવશે તે માસન પગારને યાને લેવામ આવશે.
(૬) કમચાર ે તાર ખે િવક પ આપે તે તાર ખે રલવેન હ દાર વગ ું રલવે ભાડુ ગણતર મ લેવા ું
રહશે.
(૭) આ લાભ હર ફર શ તા ન હોય (immobility હોય) અને ફ ત લચેરથી હર ફર શકતા હોય
તેવા કમચાર ઓને જ લા ુ પડ ુ હોય આ મતલબ ું માણપ મેળવવાની જવાબદાર સંબં ધત
નયં ણ અ ધકાર ની રહશે.
(૮) વ ુમ વ ુ બે ટ કટો ંુ જ રોકડમ પ તર આપવાની ગવાઇ હોય કુ ટં ુ બન બાક ન સ યોએ
ખરખર ુસાફર કરલ હશે તો પણ ર વાસ રાહતની સવલત મળશે નહ .

૮. ર / વતન વાસ રાહતન ખોટા બલો અંગે કરવાની કાયવાહ (આ ઠરાવન નયમ-૧૩) :
કમચાર / અ ધકાર ખોટો લાભ મેળવશે ાર નીચે જ
ુ બ કાયવાહ કરવાની રહશે.
(૧)(અ) સરકારમ રાહતની રકમ + રાહતન બે ગણા ેટલી દં ડની રકમ = કુ લ ૩ ગણી રકમ સરકારમ જમા
કરવાની રહશે.

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 10


(૧)(બ) ઉ ત રકમ એક સ તાહમ જમા કરવાની રહશે.
(૧)(ક) ખાતાન વડા / િવભાગન વડા કમચાર /અ ધકાર પાસેથી ભિવ યમ આવી ગેરર ત નહ આચર
તેવી બ હધર મેળવવાની રહશે અને ારબાદ કરણ બંધ કરવા ું રહશે. ખાતા/િવભાગન વડાનો
નણય આખર ગણાશે.
(૨) ઉ ત ુજબની ૂચના થયેલ હોવા છત કમચાર / અ ધકાર દં ડની રકમ સમયમય દામ ન ભર તો
તેની સામે તા ા લક ફોજદાર કસ દાખલ કરવો અને ફરજમોકૂ ફ કરવા અને સરકાર ીની વતમાન
ૂચનાઓ હઠળ યો ય ર તે કાયવાહ કરવાની રહશે.
(૩) ઉ ત ૂચના ુજબ સરકારમ રકમ ભર દ અને જ ર બ હધર લખી આપે તો જ તેમની ફરજમોકૂ ફ
પરથી પરત લઇ લેવાન થાય પરં ુ ેટલો સમય ફરજમોકૂ ફ ર ા હોય તેટલો સમય ‘ફરજમોકૂ ફ ’
તર ક નય મત કરવાનો રહશે.
(૪) ારબાદ ખોટા ર / વતન વાસ રાહત અંગેન ોસી ુસનની ે કાયવાહ ચાલે છે તે પડતી
ુકવાની અને તેમની સામેનો કસ પાછો ખચવાનો રહશે.
(૫) ખોટા બલ આકારલ કમચાર ને ર / વતન વાસ રાહતનો લાભ ભિવ યમ ન આપવો અને તે
અંગેની તેમની સેવાપોથીમ લાલ શાહ થી ન ધ કરવી.

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal | Page - 11


પ ર શ ટ અને અ ડાણ

પ ર શ ટ-૨
(કમચાર એ આપવાન માણપ ો)

આથી હું મા ણત ક ં છુ ં ક,

(૧) મ આ લોક વષ ______________મ આ પહલા કુ ટં ુ બન સ યો માટ વતન વાસ / ર વાસ રાહતનો લાભ
લીધેલ નથી.

(૨) ઉપર દશ વેલ કુ ટં ુબન સ યો માર સાથે રહ છે અને મારા પર સં ૂણ ર તે આધા રત છે તેમની કોઇની પણ
મા સક આવક ા. ૫૦૦/-થી વધાર નથી.

(૩) મારા પ ી સરકાર નોકર મ છે /નથી. લોક _______________ન સમયગાળા માટ તેમણે તેમના માટ અથવા
કુ ટં ુ બન કોઇપણ સ ય માટ આ છુ ટછાટનો લાભ લીધેલ નથી.

(૪) મારા પ ી બી કોઇ નયમા સ


ુ ાર ર વાસ રાહત અંગે નાણાક ય સહાય મેળવવા પા નથી.

(૫) માર બે થી વ ુ િવત બાળકો નથી.

તા............................ (___________________)

પ ર શ ટ – ૧ ( નયં ણ અ ધકાર ીએ આપવાન માણપ ો)

(૧) આથી મા ણત કરવામ આવે છે ક, ____________________________________________ સદર ુકામેથી ર


વાસ માટ વાસ શ થાય તે તાર ખથી એક વષની અથવા તેથી વ ુ ુદતની સળં ગ નોકર કરલ છે .

(૨) નાણા િવભાગન તા. ૧૫-૧૦-૧૯૬૬ન સરકાર ઠરાવ નં. મસભ/૨૧૬૬/૪૨૯૮/જન ફકરા-૨૨ અ ુસારની
જ રયાત માણે જ ર ન ધ ી ____________________________________________________ની સેવાપોથીમ
કરવામ આવેલ છે .

તા............................ (...................................)

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal


(આ ફોમ સદરહુ ઠરાવનો ભાગ નથી આ ફ ત ન ૂના પ છે )
LTC Application Form | ર /વતન વાસ રાહત માટની અર
ત,
_____________________________
______________________________.
િવષય : ર વાસ/વતન વાસ રાહત મંજૂર કરવા અંગે.
સાહબ ી,
સિવનય ઉપ ુ ત િવષયે જણાવવા ું ક, ર વાસ રાહત તથા તે માટ ૧૦ દવસની ા ત ર ું રોકડમ પ તર
કરવાની મંજૂર (IT TDS કપાત કર ) આપવા િવનંતી છે . ર વાસ રાહત માટ જ ર િવગતો નીચે ુજબ છે .
૧. નામ અને હો ો : ____________________________
૨. ફોન નં. : ____________________________
૩. વતન : _______________________( હર કય ુજબ/સેવાપોથી જ
ુ બ)
૪. નોકર મ દાખલ થયા તાર ખ : ____________________________
૫. સેવા કાર : [__] કાયમી, [__] હં ગામી
૬. કમચાર નો પગાર : 6 PC જ
ુ બ Pay ₹__________+ GP ₹_______ = ₹ __________
7 PC જ
ુ બ Pay ₹__________, Level = _______, Cell =_____
૭. કમચાર ું કાયમથક : ____________________________
૮. વાસ શ – ૂણ કરવાની તાર ખ : તા. ____________ થી તા. _____________
આ સમયગાળાન તમામ દવસો હર ર નથી.
૯. વાસ માટન ળની િવગત : કાયમથક થી ______________|________________|______________
____________|_____________|_______________|_____________
____________|______________|__________________થી કાયમથક
૧૦. ુસાફર મા યમ :
ર તા માગ સ
ુ ાફર : ___________ થી ___________ હવાઇ ુસાફર : ___________ થી ___________
રલવે સ
ુ ાફર : ___________ થી ___________ જળમાગ ુસાફર : ___________ થી ___________
૧૧. ર વાસ માટ મ ગેલી ર : [__] ા ત ર , [__] પ ત રત ર , [__] અધપગાર ર ,
[__] અસાધારણ ર , [__] ાસં ગક ર , [__] ુતર ,
[__] વેકશન (લા ુ પડ ુ હોય તે સામે  નશાની કરવી)
૧૨. કુ ટં ુ બન સ યોની િવગત :
મ નામ કમચાર સાથે સંબંધ ઉંમર ૃત
૧ કમચાર પોતે ____Yr સરકાર નોકર
૨ પ ત/પ ____Yr સરકાર નોકર , ઘરકામ વગેર
૩ ુ / ુ ી ____Yr અ યાસ વગેર
૪ સગીર ભાઇ અને બહન ____Yr ઘરકામ, અ યાસ વગેર
૫ માતા-િપતા ____Yr ન ૃ , ઘરકામ વગેર
૧૩. રોકડમ પ તર હ ુ ા ત ર ની સલક ઓછામ ઓછ ૩૦ દવસથી વ ુ જમા છે ? : [__] હાલ; [__] ના
૧૪. ર વાસ માટ પેશગીની જ રયાત છે ? : ના, હા તો ૮૦ ટકા રકમ ા.............

તા._____________________ કમચાર ની સહ : _______________________

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal


કચેર ંુ નામ : ______________________________________________________________________________________________________
અને સરના ુ : ________________________________________________________________ ફોન નંબર- ______________________________, ઇ-મેઇલ -____________________________________________
વક મ ક- ______________________________________, તા. _____________

વંચાણે લીધા : (૧) નાણા િવભાગન ઠરાવ મ ક- PGR/1009/16/Pay Cell(M), તા. ૧૫-૦૧-૨૦૧૦.
(૨) નાણા િવભાગન ઠરાવ મ ક- PGR/1009/69/Pay Cell(P), તા. ૦૨-૦૨-૨૦૧૨.
(૩) નાણા િવભાગન ઠરાવ મ ક-મસભ/ ૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચ, તા. ૨૮-૦૮-૨૦૧૫ અને
(૪) નાણા િવભાગન ઠરાવ મ ક-મસભ/ ૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચ, તા. ૨૨-૦૩-૨૦૧૬.

હુકમ
કમચાર ી ________________________________, હો ો : __________________________એ તા. __________________ન રોજ
ર / વતન વાસ રાહત માટ લોક વષ : ________________ માટ નીચેની િવગતો સાથે અર કરલી છે .
૧. વતન : __________________ ( હર કય ુજબ/સેવાપોથી ુજબ)
૨. નોકર મ દાખલ થયા તાર ખ : ____________________________
૩. સેવા કાર : [__] કાયમી, [__] હં ગામી
૪. કમચાર નો પગાર : 6 PC ુજબ Pay ₹__________+ GP ₹_______ = ₹ __________
7 PC ુજબ Pay ₹__________, Level = _______, Cell =_____
૫. કમચાર ું કાયમથક : ____________________________
૭. વાસ શ – ૂણ કરવાની તાર ખ : તા. ____________ થી તા. _____________
આ સમયગાળાન તમામ દવસો હર ર નથી.
૮. વાસ માટન ળની િવગત : કાયમથક થી ______________|________________|______________
____________|_____________|_______________|_____________
____________|______________|__________________થી કાયમથક
૯. ુસાફર મા યમ : ર તા માગ ુસાફર : ___________ થી ___________
રલવે ુસાફર : ___________ થી ___________
હવાઇ ુસાફર : ___________ થી ___________
જળમાગ ુસાફર : ___________ થી ___________
૧૦. ર વાસ માટ મ ગેલી ર : [__] ા ત ર , [__] પ ત રત ર , [__] અધપગાર ર ,
[__] અસાધારણ ર , [__] ાસં ગક ર , [__] ુતર ,
[__] વેકશન (લા ુ પડ ુ હોય તે સામે  નશાની કરવી)
૧૧. કુ ટં ુ બન સ યોની િવગત :
મ નામ કમચાર સાથે સંબધ
ં ઉંમર ૃત
૧ કમચાર પોતે ____Yr સરકાર નોકર
૨ પત/પ ____Yr સરકાર નોકર , ઘરકામ વગેર
૩ ુ / ુ ી ____Yr અ યાસ વગેર
૪ સગીર ભાઇ અને બહન ____Yr ઘરકામ, અ યાસ વગેર
૫ માતા-િપતા ____Yr ન ૃ , ઘરકામ વગેર

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal


( ૃ ઠ-૧ )
ઉ ત િવગતો અને નીચેની શરતોએ ર વાસ રાહત મંજૂર કરવામ આવે છે . કમચાર એ ૧૦ દવસની ર ંુ
રોકડમ પ તર મેળવવાનો િવક પ આપેલ હોઇ તે પણ આ સાથે મંજૂર કરવામ આવે છે . આ અંગેનો ખચ નાણાક ય
વષ ____________ન અંદાજપ સદર : __________________ ખાતે ઉધારવાની રહશે.

શરતો :
(૧) ી ________________________________ એ ુસાફર સરકાર પ રવહનમ કરવાની રહશે.
(૨) ૩૦૦૦ ક . મી.ની એકતરફ મય દામ (જવા-આવવાન ૬૦૦૦ ક . મી.) મંજૂર કરવામ આવે છે . ુસાફર ું
અંતર વધી જશે તો તે બાદ કરવા ંુ રહશે.
(૩) વંચાણે લીધા ઠરાવોમ દશ યા ુજબ ુસાફર અંગેની પા તા અ ુસાર રાહતનો ઉપયોગ કરવાનો રહશે.
(૪) GSRTCની અસલ ટ ક ટ, રલવે ુસાફર મ ટ ક ટ નંબર-તાર ખ,ખર દ ળ, હવાઇ ુસાફર મ બોડ ગ
પાસ અને એજ સી ારા ુક ગ કરલ હોય તો એરલાઇ સન અ ધકૃ ત ભાડા અંગેનો ુરાવો રજુ કરવાનો
રહશે.
(૫) વંચાણે લીધા ઠરાવ ુજબ પ ર શ ટ-૨ ુજબ માણપ ો આપવાન રહશે.
(૬) વંચાણે લીધા ઠરાવ-(૩)ન નયમ-૮(૯) ુજબ ર વાસ રાહત માટ અર મ હર કરલા ળોએ
ુલાકાત લેવાની રહશે. ર વાસ માટનો ુ આશય હોવો ઇએ. ર વાસ રાહત માટ ુસાફર કરલ
ન હોવા ું જણાય ક સા બત થશે તો વંચાણે લીધેલ ઠરાવ-(૩)ન નયમ-૧૩ ુજબ ફોજદાર કસ, શ ત
િવષયક કાયવાહ અને કાયમી મનાઇ કરવામ આવશે.
(૭) એક વષની બાદ દાવો ુ ત થતો હોય, દાવો કચેર મ સમયસર રજુ કર દવાનો રહશે.
(૮) ર ન રોકડ પ તર માટ ઓછામ ઓછ ૩૦ દવસની ર જમા રહવી ઇશે.

(ર મંજૂર કરનાર નયં ણ અ ધકાર )


ત,
સંબં ધત કમચાર ી ________________________________________

નકલ રવાના :
બલ કારકૂ ન, કચેર મ .
→ ર રોકડ પ તર અને ર વાસ રાહત ુસાફર ન બ ે બલમ એકબી બલન ત ર વાઉચર નંબર
અને તાર ખ લખવા અને નયં ણ અ ધકાર ની તસહ મેળવવાની રહશે.

( ૃ ઠ-૨ )

LTC િવહં ગાવલોકન – ફોમ – મંજૂર હુ કમ | By M N Rathod, ATO-Gondal

You might also like