Ch 2

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 16

Ch :- 2 :- ુ સ્થિવતમાન અને કેપેસીટન્સ

સ્થિતવિદ્યત

ુ ક્ષેત્રમાાં કાર્ય અને વિદ્યત


(1) સ્થિત વિદ્યત ુ સ્થિવતઊર્જયની સમજૂતી આપો.
➢ ઊગમબ િંદુ Q એ મ ૂકેલા +Q વિધુતભારને લીધે વિદ્યુતક્ષેત્ર ⃗𝑬
વિચારો. એક પરીક્ષણ વિધુતભાર +q ને બ િંદુ R િી બ િંદુP
સુધી તેના પર +Q વિધુતભારના લીધે લાગતા અપાકર્યણ
ળની વિરુદ્ધમાાં લાિિો છે .
➢ પરીક્ષણ વિધુતભાર +q એટલો ધો નાનો છે કે તે ઊગમબ િંદુએ રહેલા +Q વિધુતભારની સાંરચનામાાં દખલ
ઉત્પન્ન કરતો નિી. ીજુ ાં વિધુતભાર +q ને બ િંદુ R િી P સુધી લાિિામાાં લગાડેલ ાં ુ ાહ્ય ળ ⃗⃗⃗⃗⃗⃗⃗⃗
𝑭𝒆𝒙𝒕 એ અપાકર્યણ
ળ ⃗⃗⃗
𝑭 નો રા ર સામનો કરે તેટલુાં જ છે , એટલે કે ⃗⃗⃗⃗⃗⃗⃗⃗
𝑭𝒆𝒙𝒕 = −𝑭⃗⃗⃗ , તેિી વિદ્યુતભાર +q ને R િી P પર લાિિામાાં

આિે છે ત્ર્ારે તેના પરનુાં પરરણામી ળ શ ૂન્ર્ છે તેિી તે પ્રિેગરરહત ગવત કરે છે .
➢ આ પરરસ્થિવતમાાં ાહ્ય ળ િડે િર્ેલ ાં ુ કાર્ય એ વિદ્યુત ળ િડે િતા કાર્યના ૠણ જેટલુાં છે અને તે વિધુતભાર +q
ની સ્થિવતઊર્જય ના રૂપમાાં પ ૂરે પ ૂરાં ુ સાંગ્રહ પામે છે .
➢ આમ, વિધુતભાર +q ને R િી P સુધી લઇ જિામાાં ાહ્ય ળ િડે િર્ેલ ાં ુ કાર્ય Wp િડે દર્ાયિતાાં
𝑷 𝑷

𝑾𝑹𝑷 = ∫ ⃗⃗⃗⃗⃗⃗⃗⃗
𝑭𝒆𝒙𝒕 ∙ 𝒅𝒓⃗⃗⃗⃗⃗⃗ = ∫ 𝑭 ⃗⃗⃗⃗⃗⃗
⃗⃗⃗ ∙ 𝒅𝒓 … … . (𝟏)
𝑹 𝑹
➢ આ કાર્ય સ્થિતવિધુત અપાકર્યણ ળની વિરુદ્ધમાાં િર્ેલ છે અને તે સ્થિવતઊર્જય રૂપે સાંગ્રહ પામે છે .
➢ વિદ્યુતક્ષેત્રમાાં દરે ક બ િંદુએ +q વિદ્યુતભાર ધરાિતો કણ અમુક સ્થિતવિદ્યુત સ્થિવતઊર્જય ધરાિે છે . તેના પર કરે લ ાં ુ
કાર્ય તેની સ્થિવતઊર્જય માાં, R અને P બ િંદુઓ િચ્ચેની સ્થિવતઊર્જય ના તફાિત જેટલો િધારો કરે છે .
∴ ∆𝑼 = 𝑼𝑷 − 𝑼𝑹 = 𝑾𝑹𝑷 … … . (𝟐)
➢ વિદ્યુત સ્થિવતઊર્જય : “કોઇ વિધુતક્ષેત્રની હાજરીમાાં વિધુતભાર ૧ ની સ્થિવતઊર્જય એ તે વિદ્યુતભારને અનાંત
અંતરે િી તે બ િંદુએ લાિિા માટે ાહ્ય ળ (વિધુત ળ જેટલા જ અને વિરુદ્ધ રદર્ામાાંના) િડે િતુાં કાર્ય જ છે ."

(2) સાંરક્ષી ળની લાક્ષબણકતા જણાિો.


➢ આપણે કોઇ પણ ર્ાદૃ ચ્ચ્છક વિધુતભાર સાંરચનાના વિદ્યુતક્ષેત્ર માટે, ે બ િંદુઓ િચ્ચેના વિદ્યુત સ્થિવતઊર્જય ના
તફાિતને, આપણે પરીક્ષણ વિધુતભારને એક બ િંદુિી ીર્જ બ િંદુ પર પ્રિેગરરહત લઇ જિા માટે ાહ્ય ળ િડે
કરિા પડતા કાર્ય તરીકે વ્ર્ાખ્ર્ાવર્ત કરી ર્કાર્.

Journey of Physics…
➢ સમીકરણ ∆𝑼 = 𝑼𝑷 − 𝑼𝑹 = 𝑾𝑹𝑷 ની જમણી ાજુ
કાર્ય એ વિધુતભારના માત્ર પ્રારાં બભક અને અંવતમ થિાનો
પર જ આધારરત છે .
➢ આમ, “સ્થિત વિધુતક્ષેત્રમાાં આપેલ વિધુતભારને એક
બ િંદુિી ીર્જ બ િંદુએ લઇ જિા માટે કરવુાં પડતુાં કાર્ય એ
માત્ર પ્રારાં બભક અને અંવતમ થિાનો પર જ આધાર રાખે
છે અને એક બ િંદુિી ીર્જ બ િંદુએ જિા માટે લીધેલા માગય પર આધારરત નિી.” જે સાંરક્ષી ળની મ ૂળભ ૂત
લાક્ષબણકતા છે . આકૃવત આ દર્ાયિે છે .
િં ુ એ કોઇ અિય નિી. આમ,
➢ સ્થિવતઊર્જય નો માત્ર ફેરફાર નોંધપાત્ર છે . સ્થિવતઊર્જય ના વનરપેક્ષ મ ૂલ્ર્નો આપેલ બ દ
અનાંત અંતરે સ્થિવતઊર્જય શ ૂન્ર્ લઇએ અને બ િંદુ R અનાંત અંતરે લઇએ તો,
𝑾∞𝑷 = 𝑼𝑷 − 𝑼∞ = 𝑼𝑷 − 𝟎 = 𝑼𝑷

ુ સ્થિવતમાન સમર્જિો. તેના એકમ, પારરમાબણક સ ૂત્ર આપો.


(3) સ્થિતવિધત
➢ થિાર્ી વિધુતભારની ગોઠિણીમાાં પરીક્ષણ વિદ્યુતભારની સ્થિવતઊર્જય ને આપણે તે વિધુતભાર q પર કરે લા
કાર્યના પદમાાં વ્ર્ાખ્ર્ાવર્ત કરે લ છે .
➢ જો આપણે કાર્યને q િડે ભાગીએ તો મળતી રાવર્ qપર આધાર રાખતી નિી.
➢ આમ, એકમ ધન વિધુતભારને વિધુતક્ષેત્રમાાંના બ િંદુ R િી P લઇ જિા માટે ાહ્ય ળ િડે કરવુાં પડતુાં કાર્ય
𝑾𝑹𝑷 𝑼𝑷 − 𝑼𝑹
= = 𝑽𝑷 − 𝑽𝑹 = ∆𝑽 … … . . (𝟏)
𝒒 𝒒
➢ જર્ાાં, 𝑽𝑷 અને 𝑽𝑹 અનુક્રમે P અને R બ િંદુએ સ્થિતવિદ્યુત સ્થિવતમાન છે . સ્થિવતમાનના વનરપેક્ષ મ ૂલ્ર્નો કોઇ ભૌવતક
દૃ ષ્ટટએ અિય નિી. સ્થિવતમાનનો તફાિત જ ભૌવતક દૃ ષ્ટટએ અગત્ર્નો છે .
➢ સ્થિતવિધુત સ્થિવતમાન : “જો અનાંત અંતરે સ્થિવતમાનને શ ૂન્ર્ લઇએ તો એકમ ધન વિધુતભારને અનાંત
અંતરે િી વિધુતક્ષેત્રમાાંના આપેલા બ િંદુએ પ્રિેગરરહત લાિિા માટે ાહ્ય ળ િડે કરિા પડતા કાર્યને તે બ િંદુ
પાસેન ાંુ સ્થિતવિદ્યુત સ્થિવતમાન (V) કહે છે .”
➢ સ્થિતવિદ્યુત સ્થિવતમાનને ટૂાંકમાાં વિધુતસ્થિવતમાન પણ કહે છે .
➢ વિદ્યુત સ્થિવતમાનની વ્ર્ાખ્ર્ા મુજ વિદ્યુતક્ષેત્રમાાંના કોઇ P બ િંદુએ સ્થિવતમાન નીચેના સ ૂત્ર પરિી મળે છે .
𝑷

𝑽𝑷 = ∫ 𝑬 ⃗⃗⃗⃗⃗⃗
⃗⃗⃗ ∙ 𝒅𝒓 … … . (𝟐)

𝒋𝒐𝒖𝒍𝒆 𝑱
➢ વિદ્યુત સ્થિવતમાન અને વિદ્યુતસ્થિવતમાનના તફાિતનો એકમ 𝒄𝒐𝒖𝒍𝒐𝒎𝒃
= 𝒗𝒐𝒍𝒕 અિિા 𝑪
= 𝑽છે . તેને વિજ્ઞાનીક
િોલ્ટાની ર્ાદમાાં volt કહે છે ..
➢ વિદ્યુતસ્થિવતમાન અરદર્ રાવર્ છે . તેન ાંુ પારરમાબણક સ ૂત્ર 𝑴𝟏 𝑳𝟐 𝑻−𝟑 𝑨 −𝟏છે .

(4) બ િંદુિત ્ વિધત


ુ ભારને લીધે સ્થિવતમાનન ાંુ સ ૂત્ર મેળિો.
➢ આકૃવતમાાં એક બ િંદુિત્ વિધુતભાર +Q ઊગમબ િંદુ O પર રહેલો છે . કોઇ P બ િંદુ પાસેન ાંુ સ્થિવતમાન ર્ોધિા એકમ
ધન વિધુતભારને અનાંત અંતરે િી P બ િંદુ પર લાિિા માટે ાહ્ય ળે એકમ વિધુતભાર પર કરે લ ાં ુ કાર્ય ર્ોધવુાં
પડે જે ધન છે . આ કાર્ય માગય પર આધારરત ન હોિાિી આપણે સગિડભર્ો માગય અનાંત અંતરે િી બ િંદુ P
સુધીનો વત્રજર્ાિતી રદર્ામાાં લઇશુ.ાં

Journey of Physics…
➢ માગય પરના િચ્ચેના કોઇ બ િંદુ P' આગળ એકમ ધન
વિધુતભારનુાં ઊગમબ િંદુિી અંતર r હોિાિી તેના પર
લાગતુાં ળ
𝟏 𝑸 ̂
⃗𝑭 = ∙ 𝟐 𝒓′
𝟒𝝅𝜺𝟎 𝒓

̂ એ OP ની રદર્ાનો એકમ સરદર્ છે .


➢ જર્ાાં 𝒓′
𝒓′િી ઊગમબ ન્દુ તરફ ∆𝒓′
➢ ⃗⃗⃗ ⃗⃗⃗ જેટલુાં થિાનાાંતર આપતા િતુાં કાર્ય
𝑸
∆𝑾 = 𝑭 ∙ ∆𝒓′ 𝒄𝒐𝒔 𝟏𝟖𝟎° = − ∙ ∆𝒓′
𝟒𝝅𝜺𝟎 𝒓′𝟐
➢ 𝐥𝐢𝐦 લેતા ાહ્ય ળે કરે લ ાં ુ કલ
ૂ કાર્ય 𝒓′ = ∞ િી 𝒓′ = 𝒓 સુધી સાંકલન કરતાાં
∆𝒓→𝟎
𝒓
𝑸
𝑾 = −∫ ′𝟐
∙ ∆𝒓′
∞ 𝟒𝝅𝜺 𝟎 𝒓
𝒓
𝑸 𝟏
𝑾=− ∫ ′𝟐 ∙ ∆𝒓′
𝟒𝝅𝜺𝟎 ∞ 𝒓
𝑸 𝟏 𝒓
𝑾=− [− ]
𝟒𝝅𝜺𝟎 𝒓′ ∞
𝑸 𝟏 𝟏
𝑾=− [− + ]
𝟒𝝅𝜺𝟎 𝒓 ∞
𝑸
𝑾=
𝟒𝝅𝜺𝟎 𝒓
➢ વિધુતસ્થિવતમાનની વ્ર્ાખ્ર્ા પરિી વિધુતભાર Q ને લીધે
P આગળ વિધુતસ્થિવતમાન
𝑸 𝒌𝑸
𝑽(𝒓) = =
𝟒𝝅𝜺𝟎 𝒓 𝒓
➢ Q>0 માટે V ધન અને Q<0 માટે V<0 મળે .
➢ બ ન્દુિત વિધુતભાર માટે 𝑽 → 𝒓 નો આલેખ અવતિલર્ મળે છે .

ુ ડાર્પોલને લીધે સ્થિવતમાનન ાંુ સ ૂત્ર મેળિો અને ખાસ રકથસા ચચો.
(5) વિદ્યત
➢ વિદ્યુત ડાર્પોલ એક્ ીર્જિી 2a અંતરે રહેલા ે
વિદ્યુતભારો +q અને -q ની નેલી આકૃવતમાાં
દર્ાયિેલ છે . વિદ્યુત ડાર્પોલ મોમેન્ટ ⃗⃗⃗
𝑷 ની રદર્ા
+q અને -q ની રદર્ામાાં દર્ાયિી છે . તેન ાંુ મ ૂલ્ર્
𝒑 = 𝒒(𝟐𝒂) છે .
➢ ડાર્પોલના કેન્ર પર ઊગમબ િંદુ O લીધુાં છે .
ડાર્પોલના કેન્રિી ઘણે દૂ ર આિેલા અને
ડાર્પોલની અક્ષ સાિે 𝜽 કોણ નાિતી
રદર્ામાાંના P બ િંદુએ સ્થિવતમાન ર્ોધવુાં છે .
➢ ધારો કે, OP = r , +q વિધુતભારિી બ િંદુ P નુાં અંતર
= 𝒓𝟏 અને − 𝒒 વિધુતભારિી બ િંદુ P નુાં અંતર 𝒓𝟐 છે .
➢ P બ િંદુએ ડાર્પોલને લીધે સ્થિવતમાન +q અને -q ને લીધે મળતા સ્થિવતમાનોના સરિાળા જેટલુાં છે .
𝒌𝒒 𝒌𝒒 𝟏 𝟏
𝑽= − = 𝒌𝒒 ( − ) … … … (𝟏)
𝒓𝟏 𝒓𝟐 𝒓𝟏 𝒓𝟐

Journey of Physics…
➢ હિે ∆(+𝒒)𝑶𝑷 પરિી ➢ તિા ∆(−𝒒)𝑶𝑷 પરિી
𝒓𝟐𝟏 = 𝒓𝟐 + 𝒂𝟐 − 𝟐𝒂𝒓𝐜𝐨𝒔 𝜽 𝒓𝟐𝟐 = 𝒓𝟐 + 𝒂𝟐 − 𝟐𝒂𝒓𝐜𝐨𝒔 𝜽
𝟐 𝟐
𝒂𝟐 𝟐𝒂𝐜𝐨𝐬𝜽 𝟐 𝟐
𝒂𝟐 𝟐𝒂𝐜𝐨𝐬𝜽
𝒓𝟏 = 𝒓 (𝟏 + 𝟐 − ) 𝒓𝟐 = 𝒓 (𝟏 + 𝟐 + )
𝒓 𝒓 𝒓 𝒓
𝟐𝒂𝐜𝐨𝐬𝜽 𝟐𝒂𝐜𝐨𝐬𝜽
𝒓𝟐𝟏 = 𝒓𝟐 (𝟏 − ) 𝒓𝟐𝟐 = 𝒓𝟐 (𝟏 + )
𝒓 𝒓
➢ (𝒓 ≫≫ 𝒂 તો 𝒓𝟐 ની સાપેક્ષે 𝒂𝟐 = 𝟎) ➢ (𝒓 ≫≫ 𝒂 તો 𝒓𝟐 ની સાપેક્ષે 𝒂𝟐 = 𝟎)
𝟏 𝟏
𝟐𝒂𝐜𝐨𝐬𝜽 𝟐 𝟐𝒂𝐜𝐨𝐬𝜽 𝟐
𝒓𝟏 = 𝒓 (𝟏 − ) 𝒓𝟐 = 𝒓 (𝟏 + )
𝒓 𝒓
𝟏 𝟏
𝟏 𝟏 𝟐𝒂𝐜𝐨𝐬𝜽 −𝟐 𝟏 𝟏 𝟐𝒂𝐜𝐨𝐬𝜽 −𝟐
= (𝟏 − ) = (𝟏 + )
𝒓𝟏 𝒓 𝒓 𝒓𝟐 𝒓 𝒓
𝟏 𝟏 𝒂𝐜𝐨𝐬𝜽 𝟏 𝟏 𝒂𝐜𝐨𝐬𝜽
= (𝟏 + ) (રર પદી પ્રમેર્ ) = (𝟏 − ) (રર પદી પ્રમેર્ )
𝒓𝟏 𝒓 𝒓 𝒓𝟐 𝒓 𝒓
➢ સમી (1) પરિી
𝟐𝒂𝐜𝐨𝐬𝜽 𝒌𝒑𝐜𝐨𝐬𝜽
𝑽 = 𝒌𝒑 ∙ =
𝒓𝟐 𝒓𝟐
⃗ ∙ 𝒓̂)
𝒌(𝒑
𝑽=
𝒓𝟐
𝒌𝒑
➢ ડાર્પોલની અક્ષ પર 𝜽 = 𝟎 , 𝝅 𝑽=+
𝒓𝟐

➢ ડાર્પોલની વિષુિરે ખા પર 𝜽 = 𝟎 𝑽=𝟎

ુ ભારોના તાંત્રને લીધે મળતા સ્થિવતમાનની ચચાય કરો.


(6) વિદ્યત
➢ આકૃવતમાાં દર્ાયવ્ર્ા અનુસાર કોઇ ઊગમબ િંદુની સાપેક્ષ
⃗⃗⃗⃗
𝒓𝟏 , ⃗⃗⃗⃗ 𝒓𝒏 થિાનસરદર્ો ધરાિતા વિદ્યુતભારો અનુક્રમે
𝒓𝟐 , … , ⃗⃗⃗⃗
⃗⃗⃗⃗𝟏 , 𝒒
𝒒 𝒒𝒏 ના વિદ્યુતભાર તાંત્રની ગોઠિણી ધ્ર્ાનમાાં લો
⃗⃗⃗⃗𝟐 , … , ⃗⃗⃗⃗
P બ િંદુ આગળનુાં સ્થિવતમાન ર્ોધિા દરે ક વિધુતભારોિી
મળતા સ્થિવતમાનોનો ૈજજક સરિાળો કરિો પડે છે .
➢ 𝒒𝟏 વિધુતભારને લીધે P આગળ વિધુતસ્થિવતમાન
𝟏 𝒒𝟏
𝑽𝟏 =
𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝑷
➢ જર્ાાં 𝒓𝟏𝑷 P અને 𝒒𝟏 િચ્ચેન ાંુ અંતર
➢ 𝒒𝟐 વિધુતભારને લીધે P આગળ વિધુતસ્થિવતમાન
𝟏 𝒒𝟐
𝑽𝟐 =
𝟒𝝅𝜺𝟎 𝒓𝟐𝑷
➢ જર્ાાં 𝒓𝟐𝑷 P અને 𝒒𝟐 િચ્ચેન ાંુ અંતર
➢ આજ રીતે ીર્જ વિધુતભાર ને લીધે P આગળ વિધુતથિીવતમાન 𝑽𝟑 , 𝑽𝟒 , … , 𝑽𝒏
➢ સાંપાતપણા ના વસધ્ધાાંત પરિી P આગળ વિધુતસ્થિવતમાન
𝑽 = 𝑽𝟏 + 𝑽𝟐 + ⋯ + 𝑽𝒏
𝟎
𝟏 𝒒𝟏 𝒒𝟏 𝒒𝒏 𝟏 𝒒𝒊
𝑽= ( + + ⋯+ )= ∑
𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝑷 𝒓𝟏𝑷 𝒓𝒏𝑷 𝟒𝝅𝜺𝟎 𝒓𝒊𝑷
𝒊=𝟏
➢ જો P બ િંદુનો થિાનસરદર્ 𝒓
⃗ હોર્ તો
𝟎
𝟏 𝒒𝒊
⃗)=
𝑽(𝒓 ∑
𝟒𝝅𝜺𝟎 |𝒓
⃗ −𝒓 ⃗ 𝒊|
𝒊=𝟏
Journey of Physics…
(7) ગોળાકાર કિચ પરના સ્થિવતમાનની ચચાય કરો.
➢ સમાન રીતે વિધુતભારરત ગોળાકાર કિચ માટે કિચની હારના બ િંદુઓ માટે વિધુતક્ષેત્ર ધો વિદ્યુતભાર
કિચના કેન્ર પર કેષ્ન્રત િર્ેલો હોર્ તે રીતે મળતા ક્ષેત્ર જેટલુાં હોર્ છે .
➢ આ હકીક્તને ધ્ર્ાનમાાં લેતા R વત્રજર્ાના કિચ પર q વિધુતભાર માટે કેન્રિી 1 (r > R) અંતરે સ્થિવતમાન
𝟏 𝒒
𝑽= ∙ (𝒓 > 𝑹) … … (𝟏)
𝟒𝝅𝜺𝟎 𝒓
➢ કિચની અંદર વિધુતક્ષેત્ર શ ૂન્ર્ હોિાિી વિધુતભારને કિચની અંદર ગવત કરાિિા માટે કોઇ કાર્ય કરવુાં પડતુાં
નિી તેિી િચની અંદર સ્થિવતમાન અચળ અને સપાટી પરના સ્થિવતમાન જેટલુાં હોર્ છે .
➢ આમ, સપાટી પર અને િચની અંદરનુાં સ્થિવતમાન
𝟏 𝒒
𝑽𝒊𝒏 = 𝑽𝑺 = 𝑽 = ∙ (𝒓 > 𝑹) … … (𝟏)
𝟒𝝅𝜺𝟎 𝒓

(8) સમસ્થિવતમાન પ ૃટઠો સમર્જિી સમસ્થિવતમાન પ ૃટઠ જે તે બ િંદુએ ક્ષેત્રને લાં રૂપે હોર્ છે
તેમ દર્ાયિો.
➢ સમસ્થિવતમાન પ ૃટઠ : “એવુાં પ ૃટઠ છે કે જે પ ૃટઠ પરનાાં ધા બ િંદુઓએ સ્થિવતમાન
સમાન છે ."
𝟏 𝒒
➢ બ િંદુિત્ વિદ્યુતભાર q ના સ્થિવતમાનના સ ૂત્ર 𝑽 = 𝟒𝝅𝜺 ∙ 𝒓 પરિી r અચળ હોર્ તો V
𝟎

અચળ િાર્.
➢ આમ, બ િંદુિત્ વિદ્યુતભારના સમસ્થિવતમાન પ ૃટઠો વિદ્યુતભાર પર કેન્ર ધરાિતી
ગોળાકાર સપાટીઓ છે . આકૃવત (a) માાં દર્ાયિેલ છે .
➢ વિદ્યુતભાર ધન કે ૠણને અનુરૂપ વિધુતક્ષેત્ર રે ખાઓ વિધુતભારિી ર્રૂ િતી કે
વિદ્યુતભારમાાં અંત પામતી વત્રજર્ાિતી રે ખાઓ હોર્ છે . ક્ષેત્રરે ખા દરે ક બ િંદુએ તે
બ િંદુમાાંિી પસાર િતા સમસ્થિવતમાન પ ૃટઠને લાં છે . કોઇ પણ વિદ્યુતભાર સાંરચના
માટે કોઇ બ િંદુમાાંિી પસાર િતુાં સમસ્થિવતમાન પ ૃટઠ તે બ િંદુએ વિધુતક્ષેત્રને લાં છે .
➢ સાબ તીીઃ જો ક્ષેત્ર સમસ્થિવતમાન પ ૃટઠને લાં ન હોર્ તો તેને પ ૃટઠને સમાાંતર અશ ૂન્ર્
ઘટક હોત. એકમ વિધુતભારને ક્ષેત્રના ઘટકની વિરુદ્ધમાાં ગવત કરાિિા માટે કાર્ય
કરવુાં પડતુાં હોત પરાં ત ુ આ તો સમસ્થિવતમાન પ ૃટઠની વ્ર્ાખ્ર્ા કરતાાં વિરુદ્ધ છે . આ
સપાટી પર કોઇ ે બ િંદુઓ િચ્ચે કોઇ સ્થિવતમાન
તફાિત નિી અને પરીક્ષણ વિધુતભારને સપાટી પર
ગવત કરાિિા કોઇ કાર્ય કરવુાં પડતુાં નિી.
➢ વિધુતભાર વિતરણની આસપાસ વિદ્યુતક્ષેત્ર વિદ્યુતક્ષેત્ર
રે ખાઓના બચત્ર ઉપરાાંત આ સમસ્થિવતમાન પ ૃટઠો એક
િધારાનુાં દૃ શ્ર્ બચત્ર પ ૂરાં ુ પાડે છે .

Journey of Physics…
➢ આકૃવત (b) માાં સમાન વિધુતક્ષેત્ર X અક્ષની રદર્ામાાં લઇએ તો સમસ્થિવતમાન પ ૃટઠો X અક્ષને લાં એટલે કે YZ
સમતલને સમાાંતર મળે જે દર્ાયિેલા છે .

➢ ડાર્પોલ માટેનાાં અને સમાન ધન વિધુતભારો માટેનાાં સમસ્થિવતમાન પ ૃટઠો આકૃવત (c) અને (d) માાં દર્ાયિેલા છે .

ુ ક્ષેત્ર અને વિદ્યત


(9) વિદ્યત ુ સ્થિવતમાન િચ્ચેનો સાં ધ
ાં મેળિો. તે પરિી વનટકર્ી જણાિો.
➢ આકૃવતમાાં એક ીર્જની ખ ૂ નજીકની ે સમસ્થિવતમાન
સપાટીઓ A અને B ધ્ર્ાનમાાં લો. જેના પર સ્થિવતમાનનાાં
મ ૂલ્ર્ો અનુક્રમે V અને 𝐕 + 𝛅𝐕 છે . અહીં, 𝛅V એ વિદ્યુતક્ષેત્ર ⃗⃗⃗
𝐄
ની રદર્ામાાં V નો ફેરફાર છે .
➢ B ની સપાટી પર એક બ િંદુ P છે . સપાટી A નુાં P િી લાં અંતર
હૈl છે . એકમ ધન વિધુતભારને સપાટી B પરિી સપાટી A સુધી
આ લાં રે ખા પર, વિધુતક્ષેત્રની વિરુદ્ધમાાં ગવત કરાિિાનો
વિચાર કરો. આ પ્રરક્રર્ામાાં કરે લ ાં ુ કાર્ય |𝐄
⃗⃗⃗ |𝛅𝐥 છે . આ કાર્ય

સ્થિવતમાનના તફાિત (𝐕𝐀 − 𝐕𝐁 ) જેટલુાં છે .


⃗⃗⃗ |𝜹𝒍 = 𝐯 − (𝑽 + 𝜹𝑽) = −𝜹𝑽
∴ |𝑬
𝜹𝑽
⃗⃗⃗ | = −
∴ |𝑬 … . . (𝟏)
𝜹𝒍
➢ 𝜹𝑽 ઋણ હોિાિી 𝜹𝑽 = - |𝜹𝑽| સમીકરણ (1) માાં મ ૂકતાાં
𝜹𝑽 |𝜹𝑽|
⃗⃗⃗ | = −
∴ |𝑬 =+ … … (𝟐)
𝜹𝒍 𝜹𝒍
➢ વનટકણો: વિદ્યુતક્ષેત્ર અને સ્થિવતમાન િચ્ચેના સાં ધ ાં અંગે મહત્ત્િના વનટકર્ોં પર પહોંચી (i) રદર્ામાાં (અંતર
સ્થિવતમાનનો સૌિી િધારે ઝડપી િતો હોર્ રદર્ામાાં વિધુતક્ષેત્ર હોર્ (ii) કોઇ બ િંદુએ વિધુતક્ષેત્રનુાં સમસ્થિવતમાન
રદર્ામાાં એકમ થિાનાાંતર સ્થિવતમાનના ફેરફારના માન જેટલુાં હોર્ છે .

(10) ુ ભારોના તાંત્રની સ્થિવતઊર્જય સમર્જિો.


ે વિધત
➢ કોઇ ઊગમબ િંદુની સાપેક્ષે થિાનસરદર્ો ⃗⃗𝒓 𝟏 અને ⃗⃗𝒓 𝟐 ધરાિતા ે
વિદ્યુતભારો અનુક્રમે 𝒒
⃗⃗⃗ 𝟏 અને 𝒒
⃗⃗⃗ 𝟐 િી નેલા તાંત્રને ધ્ર્ાનમાાં લો.
આ માટે કરિા પડતા કાર્યની ગણતરી કરિા 𝒒𝟏 અને 𝒒𝟐 ને
પ્રારાં ભમાાં અનાંત અંતરે ધારી ાહ્ય ળ દ્વારા આપેલા થિાનોએ લાિિા માટે કરે લ ાં ુ કાર્ય ર્ોધવુાં પડે.
➢ ધારો કે સૌપ્રિમ વિધુતભાર 𝒒𝟏 ને અનાંત અંતરે િી પર લાિિા માટે કરે લ ાં ુ કાર્ય 𝑾𝟏 = શ ૂન્ર્ છે કારણ જેની
વિરુદ્ધમાાં કાર્ય કરવુાં પડે તેવ ાંુ કોઇ ાહ્યક્ષેત્ર હાજર નિી.
➢ 𝒒𝟏 વિધુતભારિી 𝒓𝟏𝟐 અંતરે વિદ્યુતસ્થિવતમાન 𝑽𝟏 (𝒓 ⃗⃗ 𝟐 ) લઇએ તો
𝟏 𝒒𝟏
𝑽𝟏 (𝒓
⃗⃗ 𝟐 ) = ∙
𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝟐

Journey of Physics…
➢ સ્થિવતમાનની વ્ર્ાખ્ર્ા પરિી વિધુતભાર V ને અનાંત અંતરે િી ⃗⃗𝒓 𝟐 , બ િંદુએ લાિિા માટે ાહ્ય ળે કરે લ ાં ુ કાર્ય એ
𝒒𝟐 ને 𝒓
⃗⃗ 𝟐 પર 𝒒𝟏 ને લીધે મળતા સ્થિવતમાન િડે ગુણતા મળે .
𝟏 𝒒𝟏 𝒒𝟐
∴ 𝑾𝟐 = 𝒒𝟐 𝑽𝟏 (𝒓
⃗⃗ 𝟐 ) =
𝟒𝝅𝜺
∙ 𝒓𝟏𝟐
જર્ાાં, 12 એ બ િંદુઓ 1 અને 2 િચ્ચેન ાંુ અંતર છે .
𝟎

➢ સ્થિત વિધુત ળ સાંરક્ષી હોિાિી આ કાર્ય તાંત્રની સ્થિવતઊર્જય રૂપે સાંગ્રહ પામે છે . આમ, ે વિધુતભારોના તાંત્રની
સ્થિવતઊર્જય U હોર્ તો
𝟏 𝒒𝟏 𝒒𝟐
𝑼=

𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝟐
➢ નોંધીઃ ે વિધુતભારોને ગમે તે રીતે તેમના વનવિત થિાનો પર લાિિામાાં આિે તો પણ સ્થિવતઊર્જય ન ાંુ સ ૂત્ર
દલાતુાં નિી. કારણ કે સ્થિતવિધુત ળ માટે કાર્ય માગય પર આધારરત નિી. મેળિેલ ાં ુ સ્થિવતઊર્જય ન ાંુ સ ૂત્ર 𝒒𝟏 ,
𝒒𝟐 ના કોઇપણ બચહ્ન માટે સાચુાં છે .

ુ ભારોના તાંત્રની સ્થિવતઊર્જય મેળિો.


(11) ત્રણ વિધત
➢ આકૃવતમાાં દર્ાયવ્ર્ા મુજ વિધુતભારોનાાં એક તાંત્રમાાં ત્રણ
બ િંદુિત્ વિધુતભારો 𝒒𝟏 , 𝒒𝟐 અને 𝒒𝟑 અનુક્રમે A, B અને C
બ િંદુ પર સ્થિર ગોઠિાર્ેલા છે . કોઇ ર્ામતાંત્રના
ઊગમબ િંદુિી તેમના થિાનસરદર્ો અનુક્રમે ⃗⃗𝒓 𝟏 , 𝒓
⃗⃗ 𝟐 અને
⃗⃗𝒓 𝟑 છે . આપણે આ તાંત્રની વિદ્યુત સ્થિવતઊર્જય ગણીએ. -
➢ પ્રારાં ભમાાં આપણે આ ધા વિધુતભારોને ઊગમબ િંદુિી અનાંત અંતરે અને એક ીર્જિી પણ અનાંત અંતરે રહેલા
કલ્પીશુ.ાં સૌપ્રિમ વિધુતભાર 𝒒𝟏 ને અનાંત અંતરે િી ⃗⃗𝒓 𝟏 થિાનસરદર્નાાં બ િંદુ A પર લાિિા માટે કોઇ કાર્ય જરૂરી
નિી. 𝑾𝟏 = 0.
➢ હિે, 𝒒𝟐 વિધુતભારને અનાંત અંતરે િી 𝒓 ⃗⃗ 𝟏 , થિાનસરદર્ ધરાિતા B બ િંદુએ લાિિા માટે કરવુાં પડતુાં કાર્ય
𝟏 𝒒𝟏 𝒒𝟐
∴ 𝑾𝟐 = 𝒒𝟐 𝑽𝟏 (𝒓 ⃗⃗ 𝟐 ) = ∙
𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝟐
➢ હિે, 𝒒𝟏 અને 𝒒𝟐 ન ાં ે વિધુતભારો પોતાની આસપાસ વિધુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિવતમાન ઉત્પન્ન કરર્ે
𝟏 𝒒𝟏 𝒒𝟐
𝐕𝟏𝟐 (𝒓⃗⃗ 𝟑 ) = ( + )
𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝟑 𝒓𝟐𝟑
➢ હિે, 𝒒𝟑 વિધુતભારને અનાંત અંતરે િી 𝒓 ⃗⃗ 𝟑 , થિાનસરદર્ ધરાિતા C બ િંદુએ લાિિા માટે કરવુાં પડતુાં કાર્ય
𝟏 𝒒𝟏 𝒒𝟑 𝒒𝟐 𝒒𝟑
∴ 𝑾𝟐 = 𝒒𝟑 𝑽𝟏𝟐 (𝒓 ⃗⃗ 𝟑 ) = ( + )
𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝟑 𝒓𝟐𝟑
➢ તાંત્રની કલ ૂ ઊર્જય
𝑼 = 𝒘𝟏 + 𝑾𝟐 + 𝑾𝟑
𝟏 𝒒𝟏 𝒒𝟐 𝒒𝟏 𝒒𝟑 𝒒𝟐 𝒒𝟑
𝑼= ( + + )
𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝟐 𝒓𝟏𝟑 𝒓𝟐𝟑

(12) ુ ભારની સ્થિવતઊર્જય અને


ાહ્ય ક્ષેત્રમાાં એકલ વિધત ુ ભારોના તાંત્રની સ્થિવતઊર્જય
ે વિદ્યત
મેળિો. ઇલેક્રોન િોલ્ટની વ્ર્ાખ્ર્ા આપો.
𝑬 એ આપેલા વિદ્યુતભારો વસિાર્ અન્ર્ સ્રોતિી ઉત્પન્ન િર્ેલ ાં ુ છે . અન્ર્ સ્ત્રોતિી ઉદ્દભિતા વિધુતક્ષેત્ર ⃗⃗⃗
➢ ⃗⃗⃗ 𝑬 કે
વિધુતસ્થિવતમાન V હોર્ છે .
➢ જો P બ િંદુનો કોઇ ઊગમબ દ
િં ુ ની સાપેક્ષે થિાનસરદર્𝒓
⃗⃗ હોર્ તો વિધુતભાર qને અનાંત અંતરે િી ાહ્ય ક્ષેત્રમાાંના P
બ િંદુએ લાિિામાાં િતુાં કાર્ય = 𝒒𝑽(𝒓
⃗⃗ ) છે .
∴ બાહ્ય ક્ષેત્રમાાં ⃗⃗𝑟 આગળ 𝑞 ની સ્થિતિઊર્જા = 𝑞𝑉(𝑟⃗⃗ )

Journey of Physics…
∴ 𝑟⃗⃗ પર 𝑞 તિધુિભારની બાહ્ય ક્ષેત્રમાાં સ્થિતિઊર્જા 𝑈(𝑟⃗⃗ ) = 𝑞𝑉(𝑟⃗⃗ )
➢ ધારો કે 𝒒𝟏 અને 𝒒𝟐 ે વિધુતભારો ⃗⃗𝒓 𝟏 અને ⃗⃗𝒓 𝟐 થિાનસરદર્ો ધરાિતા બ િંદુઓ પર ાહ્ય ક્ષેત્રમાાં છે . પ્રિમ
આપણે 𝒒𝟏 ને અનાંત અંતરે િી ⃗⃗𝒓 𝟏 પર લાિિા માટેન ાંુ કાર્ય 𝑾𝟏 = 𝒒𝟏 𝑽(𝒓
⃗⃗ 𝟏 ) િાર્. જર્ાાં, 𝑽(𝒓
⃗⃗ 𝟏 ) એ
⃗⃗𝒓 𝟏 થિાનસરદર્ ધરાિતા બ િંદુ પાસેન ાંુ સ્થિવતમાન છે .
➢ હિે, 𝒒𝟐 ને ⃗⃗𝒓 𝟐 પર લાિિા માટે 𝑬 ની વિરુદ્ધમાાં ઉપરાાંત 𝒒𝟏 ના ક્ષેત્રની વિરુદ્ધમાાં પણ કાર્ય કરવુાં પડે
ાહ્ય ક્ષેત્ર ⃗⃗⃗
છે .
➢ ાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાાં 𝒒𝟐 પર કરે લ ાં ુ કાર્ય 𝑾𝟐 હોર્ તો 𝑾𝟐 = 𝒒𝟐 𝑽(𝒓
⃗⃗ 𝟐 )
⃗⃗ 𝟐 ) એ ⃗⃗𝒓 𝟐 થિાનસરદર્ ધરાિતા બ િંદુ પાસેન ાંુ સ્થિવતમાન છે .
➢ જર્ાાં, 𝑽(𝒓
➢ 𝒒𝟏 ના ક્ષેત્રની વિરુદ્ધમાાં 𝒒𝟐પર કરે લ ાં ુ કાર્ય 𝑾𝟑 હોર્ તો
𝟏 𝒒𝟏 𝒒𝟐
𝑾𝟑 = ∙
𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝟐
➢ જર્ાાં, 𝒓𝟏𝟐 એ 𝒒𝟏 અને 𝒒𝟐 િચ્ચેન ાંુ અંતર છે .
➢ સાંપાતપણાના વસદ્ધાાંત મુજ ⃗⃗⃗ અને 𝒒𝟏 નુાં ક્ષેત્ર) વિરુદ્ધનાાં 𝒒𝟐 પર કરે લા કાર્યનો સરિાળો તિા 𝒒𝟏 ને
ે ક્ષેત્રો (𝑬
લાિિા માટેના કાર્યનો સરિાળો કરતાાં તાંત્રની સ્થિવતઊર્જય મળે .
𝟏 𝒒𝟏 𝒒𝟐
⃗⃗ 𝟏 ) + 𝒒𝟐 𝑽(𝒓
∴ 𝑼 = 𝒒𝟏 𝑽(𝒓 ⃗⃗ 𝟐 ) +

𝟒𝝅𝜺𝟎 𝒓𝟏𝟐
➢ ઇલેક્રોન િોલ્ટ: ઊર્જય નો િૈકચ્લ્પક એકમ છે . જો 𝒒 = 𝒆 = 𝟏. 𝟔 × 𝟏𝟎−𝟏𝟗 𝑪 વિદ્યુતભાર ધરાિતા ઇલેક્રોનને 1
V ના સ્થિવતમાનમાાંિી પ્રિેબગત કરિામાાં આિે તો તે 𝒒 ∆𝑽 = 𝟏. 𝟔 × 𝟏𝟎−𝟏𝟗 𝑱 ઊર્જય પ્રાપ્ત કરે છે . ઊર્જય ના આ
એક્મને 1 ઇલેક્રોન િોલ્ટ અિિા 1 eV તરીકે વ્ર્ાખ્ર્ાવર્ત કરિામાાં આિે છે .
𝟏𝒆𝑽 = 𝟏. 𝟔 × 𝟏𝟎−𝟏𝟗 𝑱
𝟏𝒌𝒆𝑽 = 𝟏. 𝟔 × 𝟏𝟎−𝟏𝟗 𝑱
𝟏𝑴𝒆𝑽 = 𝟏. 𝟔 × 𝟏𝟎−𝟏𝟗 𝑱

(13) ાહ્યક્ષેત્રમાાં ડાર્પોલની સ્થિવતઊર્જય મેળિો.


➢ આકૃવતમાાં દર્ાયવ્ર્ા પ્રમાણે 𝒒𝟏 = +𝒒 અને 𝒒𝟐 = −𝒒
વિદ્યુતભારોની એક ડાર્પોલને સમાન વિધુતક્ષેત્ર ⃗⃗⃗
𝑬 માાં મ ૂકેલ છે
જેનો ડાઇપોલ મોમેન્ટ સરદર્ 𝒑
⃗⃗⃗ એ વિધુતક્ષેત્ર સાિે 𝜽 કોણ રચે
છે . સમાન વિધુતક્ષેત્રમાાં ડાર્પોલ પરનુાં પરરણામી ળ શ ૂન્ર્
છે . પરાં ત ુ ડાર્પોલ ટોકય અનુભિે છે જે ડાર્પોલને ભ્રમણ કરાિે
છે .
⃗ =𝒑
𝝉 ⃗ × ⃗𝑬
➢ આ ટોકય વિરુદ્ધ ડાર્પોલને સ ૂક્ષ્મ થિાનાાંતર આપિા જરૂરી કાર્ય
𝒅𝑾 = 𝝉 ∙ 𝒅𝜽
𝒅𝑾 = 𝒑𝑬 𝒔𝒊𝒏 𝜽 ∙ 𝒅𝜽
➢ ડાર્પોલ 𝜽𝟏 િી 𝜽𝟐 ભ્રમણ આપિા ાહ્ય ટોકય િડે િતુાં કલ
ૂ કાર્ય
𝜽𝟐
𝑾 = ∫ 𝒑𝑬 𝒔𝒊𝒏 𝜽 ∙ 𝒅𝜽
𝜽𝟏
𝜽
𝑾 = 𝒑𝑬[−𝒄𝒐𝒔 𝜽]𝜽𝟏𝟏 = 𝒑𝑬[𝒄𝒐𝒔𝜽𝟏 − 𝒄𝒐𝒔𝜽𝟐 ]
➢ આ કાર્ય ડાર્પોલની સ્થિવતઉર્જય થિરૂપે સાંગ્રહ પામે છે .
𝑼 = 𝒑𝑬[𝒄𝒐𝒔𝜽𝟏 − 𝒄𝒐𝒔𝜽𝟐 ]

Journey of Physics…
➢ પારાં ભમાાં ડાર્પોલ 𝜽𝟏 = 𝟗𝟎 ખ ૂણે મ ૂકેલી હોર્ અને તે સ્થિવત માાંિી ખ ૂણે ભ્રમણ આપીએ તો ડાર્પોલની
સ્થિવતઉર્જય

⃗ ∙𝑬
𝑼 = 𝒑𝑬[𝒄𝒐𝒔𝟗𝟎 − 𝒄𝒐𝒔𝜽] = −𝒑𝑬𝒄𝒐𝒔𝜽 = −𝒑
⃗ ∥ ⃗𝑬 તો 𝑼 = −𝒑𝑬 (થિાર્ી સ્થિવત)
➢ 𝒑
➢ 𝒑 ⃗ તો 𝑼 = 𝒑𝑬
⃗ ∥ −𝑬 (અથિાર્ી સ્થિવત)
➢ 𝒑 ⃗ તો 𝑼 = 𝟎
⃗ ⊥ 𝑬 (અસમતોલ સ્થિવત)

ુ ાહકો માટેના સ્થિત વિદ્યત


(14) ધાજત્િક ઘન સિ ુ ર્ાસ્ત્રના પરરણામો નોંધી સમર્જિો.
➢ ધાજત્િક ઘન સુિાહકોના સાંદભયમાાં સુિાહકોના સ્થિત વિદ્યુતર્ાસ્ત્રને લગતા પરરણામોની ચચાય કરીશુ.ાં
➢ એક તટથિ કે વિધુતભારરત સુિાહકને ધ્ર્ાનમાાં લો. તેના પર ાહ્ય સ્થિત વિદ્યુતક્ષેત્ર પણ હોઇ ર્કે. થિાર્ી
સ્થિવતમાાં જર્ારે સુિાહકની અંદરના ભાગમાાં કે તેની સપાટી પર કોઇ વિધુતપ્રિાહ ન હોર્ ત્ર્ારે
1. સુિાહની અંદરના ભાગમાાં ધે વિદ્યુતક્ષેત્ર શ ૂન્ર્ હોર્ છે .
2. વિધુતભારરત સુિાહની સપાટી પર સ્થિત વિધુતક્ષેત્ર સપાટીને દરે ક બ િંદુએ લાં હોર્ છે .
3. થિાર્ી સ્થિવતમાાં સુિાહકના અંદરના ભાગમાાં િધારાનો વિધુતભાર હોઇ ર્કે નરહ.
4. સુિાહના સમગ્ર કદમાાં સ્થિત વિધુતસ્થિવતમાન અચળ હોર્ છે અને અંદરના ભાગમાાં તેન ાંુ મ ૂલ્ર્ સપાટી પરના
મ ૂલ્ર્ જેટલુાં જ હોર્ છે .
𝝈
5. વિદ્યુતભારરત સુિાહની સપાટી પર વિદ્યુતક્ષેત્ર 𝑬
⃗⃗⃗ = ̂ છે .
𝒏
𝜺𝟎

6. સુિાહકની હાર ગમે તે વિધુતભાર કે ક્ષેત્ર હોર્, પણ સુિાહકની અંદરની ખોલ હારની વિદ્યુત અસરોિી
હાંમેર્ા ર્ીલ્ડેડ હોર્ છે . ખોલની અંદર વિદ્યુતક્ષેત્ર હાંમેર્ા શ ૂન્ર્ હોર્ છે અને સ્થિતવિદ્યુત વર્ષ્લ્ડિંગ કહે છે .

ુ ભારરત સિ
(15) વિદ્યત ુ ાહની સપાટી પર વિદ્યત
ુ ક્ષેત્ર સમર્જિો.
➢ આકૃવતમાાં દર્ાયવ્ર્ા મુજ સપાટી પરના કોઇ બ િંદુની
આસપાસ એક પીલ ોક્સ ગોવસર્ન સપાટી પસાંદ કરો.
પીલ ોક્સ સુિાહકની અંર્તીઃ અંદર અને અંર્તીઃ હાર છે .
તેને આડછે દનુાં અલ્પ ક્ષેત્રફ્ળ 8S અને અિગણ્ર્ ઊંચાઇ છે .
➢ સપાટીની અંદરના તરતના ભાગમાાં સ્થિત વિધુતક્ષેત્ર શ ૂન્ર્
છે અને હારના તરતના ભાગમાાં ક્ષેત્ર સપાટીને લાં અને
E મ ૂલ્ર્નુાં છે . આમ, પીલ ોક્સમાાંિી કુ લ ફ્લક્સ માટેનો
ફાળો પીલ ોક્સના હારના આડછે દમાાંિી જ આિે છે .
તેન ાંુ મ ૂલ્ર્ ± 𝑬𝜹𝑺(𝝈 > 𝟎માટે ધન અને 𝝈 < 𝟎 માટે ૠણ) િાર્. અલ્પ ક્ષેત્રફ્ળ પર હૅS માાં E અચળ ગણી ર્કાર્.
પીલ ોક્સ િડે ઘેરાર્ેલો વિધુતભાર |𝝈|𝜹𝑺 છે .

(16) ઇલેક્રોથટેરટક વર્ષ્લ્ડિંગ સમર્જિો.


➢ એક ખોલ (cavity) ધરાિતા સુિાહકને ધ્ર્ાનમાાં લો. ખોલની અંદર કોઇ વિધુતભાર નિી. ખોલનુાં પરરમાણ
કે આકાર ગમે તે હોર્, સુિાહક પર ગમે તે વિધુતભાર હોર્ અને સુિાહકને ગમે તે ાહ્ય ક્ષેત્રમાાં મ ૂકિામાાં આિે
તો પણ ખોલમાાં વિદ્યુતક્ષેત્ર શ ૂન્ર્ હોર્ છે જે એક નોંધપાત્ર પરરમાણ છે .
Journey of Physics…
➢ વિધુતભારરત ક્િચની અંદરના ભાગમાાં વિધુતક્ષેત્ર શ ૂન્ર્
હોર્ છે અને સ્થિવતમાન અચળ સપાટી પરના સ્થિવતમાન
જેટલુાં હોર્ છે પરાં ત ુ સુિાહકની અંદર (વિધુતભારવિહીન)
ખોલની અંદરના ભાગમાાં વિધુતક્ષેત્ર શ ૂન્ર્ હોવુાં એ
વ્ર્ાપક પરરમાણ છે . આ સાિે સાં વાં ધત પરરમાણ એ છે કે
સુિાહકને વિધુતભારરત કરે લો હોર્ અિિા ાહ્ય ક્ષેત્ર િડે
તટથિ સુિાહક પર વિધુતભારોને પ્રેરરત કરિામાાં આિે તો
પણ ધા વિધુતભારો ખોલ ધરાિતા સુિાહકની ાહ્ય
સપાટી પર જ રહેલા હોર્ છે . આ ા તો આકૃવતમાાં દર્ાયિેલ છે .
➢ ઇલેક્રોથટેરટક વર્ષ્લ્ડિંગ : સુિાહકની હાર ગમે તે વિધુતભાર કે ક્ષેત્ર હોર્, પણ સુિાહકની અંદરની ખોલ
હારની વિદ્યુત અસરોિી હાંમેર્ા ર્ીલ્ડેડ હોર્ છે . ખોલની અંદર વિદ્યુતક્ષેત્ર હાંમેર્ા શ ૂન્ર્ હોર્ છે અને
સ્થિતવિદ્યુત વર્ષ્લ્ડિંગ કહે છે .
➢ આ અસરનો ઉપર્ોગ સાંિેદી ઉપકરણોને હારની વિદ્યુત અસરોિી ચાિિા માટે કરી ર્કાર્.

ુ ાહક અને ડાર્ઇલેષ્ક્રકને


(17) સિ ુ ક્ષેત્રમાાં મ ૂકતાાં શાં ુ િાર્ તેની સમજૂતી આપો.
ાહ્ય વિદ્યત
➢ આકૃવત (a) માાં દર્ાયવ્ર્ા મુજ સુિાહકને ાહ્ય વિદ્યુતક્ષેત્રમાાં
મ ૂકીએ તો મુક્ત વિધુતભાર િાહકો (ઇલેક્રોન) ગવત કરી
એિી રીતે થિર્ાં ગોઠિાર્ છે કે જેિી િાહકમાાં પ્રેરરત
વિધુતભારને લીધે ઉદ્દભિતુાં ક્ષેત્ર, ાહ્ય વિધુતક્ષેત્રનો
સુિાહકની અંદર વિરોધ કરે , થિાર્ી સ્થિવતમાાં ાં ે

વિદ્યુતક્ષેત્રો એક ીર્જને નાબ ૂદ કરે છે અને સુિાહકમાાં ચોખ્ખુાં
વિધુતક્ષેત્ર શ ૂન્ર્ િાર્ ત્ર્ાાં સુધી આવુાં િાર્ છે .
➢ અિાહક પદાિોને ડાર્ઇલેષ્ક્રક કહે છે . તેમાાં મુક્ત વિધુતભાર
િાહકો હોતા નિી.
➢ ડાર્ઇલેષ્ક્રકમાાં વિધુતભારોની મુક્ત ગવત ર્ક્ય નિી. ાહ્ય ક્ષેત્ર ડાર્ઇલેષ્ક્રકના અણુઓને ખેંચીને કે
પુનીઃગોઠિણીિી ડાર્પોલ ચાકમાત્રા પ્રેરરત કરે છે . ધી આસ્ણ્િક ડાર્પોલ ચાકમાત્રાની સામ ૂરહક અસર
ડાર્ઇલેષ્ક્રકની સપાટી પર ચોખ્ખા વિદ્યુતભાર રૂપે જણાર્ છે . આ વિધુતભારો ાહ્ય ક્ષેત્રનો
➢ આ વિધુતભારો ાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતુાં ક્ષેત્ર ઉત્પન્ન કરે છે . સુિાહકિી વિપરરત આ રકથસામાાં આ રીતે પ્રેરરત
િર્ેલ ાં ુ વિરોધક ક્ષેત્ર આકૃવત (b) માાં દર્ાયવ્ર્ા મુજ ાહ્ય વિદ્યુતક્ષેત્રને પ ૂરે પ ૂરાં ુ નાબ ૂદ કરતુાં નિી, તે માત્ર તેને
ઘટાડે છે . ક્ષેત્રના ઘટાડની અસરનુાં પ્રમાણ ડાર્ઇલેષ્ક્રકના પ્રકાર પર આધારરત છે . આ અસરને સમજિા માટે
આસ્ણ્િક થતરે ડાર્ઇલેષ્ક્રકનુાં વિદ્યુતભાર વિતરણ સમજવુાં જોઇએ.

Journey of Physics…
ુ ીર્ અને અધિ
(18) ધ્રિ ુ ીર્ અણઓ
ુ ની સમજૂતી આપો.
➢ અધ્રુિીર્ અણુઓના ઉદાહરણ ઓસ્ક્સજન (𝑶𝟐 ) અને હાઇડ્રોજન
(𝑯𝟐 ) અણુઓ
➢ ધ્રુિીર્ અણુમાાં અને ૠણ વિધુતભારોનાાં કેન્રો જુદાાં જુદા હોર્ આિા
અણુઓને કાર્મી ડાર્પોલ ચાકમાત્રા હોર્ છે . HCl જેિો આર્ોવનક
અિિા 𝑯𝟐 𝑶 પાણીનો એ ધ્રુિીર્ અણુઓના ઉદાહરણ છે .

ુ ીર્ અને ધ્રિ


(19) અધ્રિ ુ ીર્ ડાર્ઇલેષ્ક્રક ાહ્ય ક્ષેત્રમાાં કેિી રીતે પરરણામી ડાર્પોલ મોમેન્ટ
ુ ીભ ૂત િર્ેલ ડાર્ઇલેષ્ક્રક તેના અંદરના ભાગમાાં મ ૂળ
પ્રેરરત કરે તે સમર્જિો અને ધ્રિ
ુ ક્ષેત્રમાાં કેિો ફેરફાર કરે છે ?
વિધત
➢ ાહ્ય વિદ્યુતક્ષેત્રમાાં, અધ્રુિીર્ અણુના ધન અને
ૠણ વિધુતભારો આકૃવત (a) માાં દર્ાયવ્ર્ા મુજ
પરથપર વિરુદ્ધ રદર્ાઓમાાં થિાનાાંતર પામે છે .
જર્ારે અણુઓના ઘટક વિધુતભારો પરનુાં
ાહ્ય ળ (અણુની અંદરના આંતરરક ક્ષેત્રને લીધે
લાગતા) પુનીઃથિાપક ળ િડે સાંતબુ લત િાર્ છે
ત્ર્ારે થિાનાાંતર અટકી ર્જર્ છે . આમ, અધ્રુિીર્
અણુમાાં પ્રેરરત ડાર્પોલ ચાકમાત્રા ઉદ્દભિે છે .
ાહ્ય વિધુતક્ષેત્ર િડે ડાર્ઇલેષ્ક્રક ધ્રુિીભ ૂત િર્ો તેમ કહેિાર્.
➢ ધ્રુિીર્ અણુઓ ધરાિતા ડાર્ઇલેષ્ક્રકમાાં પણ વિદ્યુતક્ષેત્રમાાં ડાર્પોલ ચાકમાત્રા ઉત્પન્ન િાર્ છે . ાહ્ય
વિધુતક્ષેત્રની ગે રહાજરીમાાં કાર્મી ડાચપોલ્સ ઉટમીર્ ગવતને લીધે અથતવ્ર્થત ગોઠિાર્ેલી હોર્ છે . આિી કુલ
ડાર્પોલ ચાકમાત્રા શ ૂન્ર્ હોર્ છે . જર્ારે ાલ વિધુતક્ષેત્ર લગાડિામાાં આિે છે ત્ર્ારે વ્ર્સ્ક્તગત ડાર્પોલ
ચામાત્રાઓ આકૃવત (b) માાં દર્ાયવ્ર્ા મુજ ક્ષેત્રને સમાાંતર નિાનો પ્રર્ત્ન કરે છે . આિી ધા અણુઓ માટે
સરિાળો કરતાાં વિદ્યુતક્ષેત્રની રદર્ામાાં ચોખ્ખી ડાર્પોલ ચામાત્રા મળે છે એટલે કે ડાર્ઇલેષ્ક્રકનુાં ધ્રુિીભિન
િાર્ છે .
➢ ધ્રુિીભિનનુાં પ્રમાણ ે પરથપર વિરોધી પરર ળોની સાપેક્ષ પ્ર ળતા પર આધારરત છે : (i) ાહ્ય ક્ષેત્રમાાં
ડાર્પોલની સ્થિવતઊર્જય કે જે ડાર્પોલ્સને ક્ષેત્રને સમાાંતર ગોઠિિાનો પ્રર્ાસ કરે છે અને (ii) ઉટમીર્ ઊર્જય જે
આિી ગોઠિણીને અથતવ્ર્થત કરિાનો પ્રર્ત્ન કરે છે . ઉપરાાંત અધ્રુિીર્ અણુઓની જેમ ‘પ્રેરરત ડાર્પોલ
ચાકમાત્રા' ની અસર પણ હોર્ છે . સામાન્ર્ રીતે ધ્રુિીર્ અણુઓ માટે સમાાંતરે ગોઠિાઇ જિાની અસર િધારે
મહત્ત્િની છે .

Journey of Physics…
➢ આમ, ધ્રુિીર્ કે અધ્રુિીર્ દરે ક રકથસામાાં ાહ્ય
ક્ષેત્રની હાજરીમાાં ડાર્ઇલેષ્ક્રકમાાં પરરણામી
ડાર્પોલ ચાકમાત્રા ઉત્પન્ન િાર્ છે .
➢ પોલરાઇઝેર્ન : “એમ કદ દીઠ ડાર્પોલ
ચાકમાત્રાને પોલરાઇઝેર્ન (ધ્રુિીભિન) કહે છે .”
➢ પોલરાઇઝેર્નને ⃗𝑷
⃗ િડે દર્ાયિાર્ છે .

➢ રે ખીર્ સમરદધમી ડાર્ઇલેષ્ક્રક માટે 𝑷


⃗⃗ = 𝛘𝒆 𝑬

➢ જર્ાાં, 𝛘𝒆 = ડાર્ઇલેષ્ક્રકનો લાક્ષબણક અચળાાંક છે અને તેને ડાર્ઇલેષ્ક્રક માધ્ર્મની વિધુત સસેષ્પ્ટબ બલટી કહે છે .
➢ ધ્રુિીભ ૂત િર્ેલ ડાર્ઇલેષ્ક્રક તેના અંદરના ભાગમાાં મ ૂળ વિધુતક્ષેત્રમાાં કેિો ફેરફાર કરે છે તે સમજિા માટે
સરળતા ખાતર લાં ન ડાર્ઇલેષ્ક્રક ચોસલાને ાહ્ય સમાન વિધુતક્ષેત્ર 𝑬
⃗ 𝟎 માાં તેની ે ાજુઓ 𝑬
⃗ ને સમાાંતર

રહે તેમ મ ૂકેલો લો. ક્ષેત્ર ડાર્ઇલેષ્ક્રકમાાં સમાન પોલરાઇઝેર્ન ⃗𝑷


⃗ ઉપર્જિે છે .

➢ આકૃવત પરિી થપટટ છે કે ચોસલાની અંદરના ભાગમાાં અનુક્રમે આિતી


ડાર્પોલ્સના પરથપર વિરુદ્ધ પ્રકારના વિધુતભારો અત્ર્ાંત નજીક હોિાિી
એક ીર્જની અસરો નાબ ૂદ કરે છે અને માત્ર પ્લેટો નજીકની ચોસલાની
ાજુઓ પર ચોખ્ખો (net) વિદ્યુતભાર રહે છે . આિા વિધુતભારોને પ્રેરરત
વિધુતભારો અિિા દ્ધ વિધુતભારો કે પોલરાઇઝેર્ન વિધુતભારો કહે
છે .
➢ આમ, ધ્રુિીભ ૂત િર્ેલ ડાર્ઇલેષ્ક્રક, પ્રેરરત વિદ્યુતભારની પ ૃટઠઘનતા તº
અને −º ધરાિતી ે વિધુતભારરત સપાટીઓને સમતુલ્ર્ છે . થપટટ છે કે
આ પ ૃટઠ વિધુતભારો િડે ઉદ્દભિતુાં ક્ષેત્ર ાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે છે .
ડાર્ઇલેષ્ક્રકના અંદરના ભાગમાાં વિધુતક્ષેત્ર ત્ર્ાાં ડાર્ઇલેષ્ક્રક ન હતો
ત્ર્ારે જે હતુાં તેના કરતાાં ઘટી ર્જર્ છે .
➢ નોંઘીઃ વિધુતભારની પ ૃટઠઘનતા ± 𝝈𝑷 ડાર્ઇલેષ્ક્રકમાાંના દ્ધ વિધુતભારોને લીધે ઉદ્દભિે છે .

ુ ાહકન ાંુ કેપવે સટન્સ સમર્જિો.


(20) સિ
➢ સુિાહકનુાં કેપેવસટન્સ : વિધુતભાર સાંગ્રહ કરિાની ક્ષમતાના માપને સુિાહકનુાં કેપેવસટન્સ કહે છે .
➢ આકૃવતમાાં દર્ાયિેલ એક અલગ કરે લા િાહક ગોળાને ક્રમર્ીઃ ધન વિધુતભાર આપીએ તો ગોળા પર ધન
વિધુતભાર Q િધતો ર્જર્ તેમ ગોળાની સપાટી પરનુાં સ્થિવતમાન V અને ગોળાની આસપાસના વિથતારમાાં
વિદ્યુતક્ષેત્ર ⃗⃗⃗
𝑬 પણ ક્રમર્ીઃ િધતાાં ર્જર્ છે .
➢ ડાઇઇલેષ્ક્રક બ્રેક્ડાઉન : “કોઇ એક ત ક્કે વિદ્યુતક્ષેત્ર ગોળાની આસપાસની હિાના કણોનુાં આર્નીકરણ કરિા
જેટલુાં પ્ર ળ ની ર્જર્ છે . આિી ગોળા પરનો વિધુતભાર હિામાાંિી િહન પામે છે એટલે હિે હિાનો
અિાહકતાનો ગુણધમય પડી ભાગે છે . આ અસરને ડાઇઇલેષ્ક્રક બ્રેકડાઉન કહે છે ."
➢ આમ, ગોળા પરનો વિધુતભાર leak િિા લાગે છે અને હિે ગોળો કોઇ િધારાના વિદ્યુતભારનો સાંગ્રહ કરી ર્કતો
નિી. આ સમગ્ર પ્રરક્રર્ા દરવમર્ાન ગોળા પરનો વિદ્યુતભાર (Q) અને ગોળા પરના સ્થિવતમાન (V) નો ગુણોત્તર
અચળ હોર્ છે . આ ગુણોત્તરને ગોળાનુાં કેપેવસટન્સ (C) કહે છે .
𝑸
∴ 𝑸 = 𝑪𝑽 અિિા 𝑪 =
𝑽
Journey of Physics…
(21) કેપવે સટર અને તેના કેપવે સટન્સની વિથત ૃત ચચાય કરો.
➢ કેપેવસટર (સાંઘારક) : “એક્ ીર્જિી અલગ કરે લા ે
સુિાહકોિી નતી રચના છે .”
➢ સામાન્ર્ રીતે વ્ર્િહારમાાં ે સુિાહકો પર વિધુતભાર Q
અને -Q હોર્ છે અને તેમની િચ્ચેનો સ્થિવતમાનનો
તફાિત 𝑽 = 𝑽𝟏 − 𝑽𝟐 છે .
➢ સુિાહકોની િચ્ચેના વિથતારમાાં વિધુતક્ષેત્ર, વિધુતભાર Q ના સમપ્રમાણમાાં છે . સ્થિવતમાનનો તફાિત V, નાના
પરીક્ષણ વિધુતભારને સુિાહક 2 પરિી 1 પર લઇ જતાાં એકમ ધન વિધુતભાર દીઠ ક્ષેત્ર વિરુદ્ધ કરે લ કાર્ય
દર્ાયિે છે . તેિી V પણ Q ના સમપ્રમાણમાાં છે . Q/V ગુણોત્તર અચળ છે .

𝑸
∴𝑪=
𝑽
➢ અહીં, C ને કેપેવસટરનુાં કેપેવસટન્સ કહે છે . અહીં, C એ Q અને V ાં ેિી થિતાંત્ર છે .

➢ કેપેવસટન્સ C ે િાહકોની માત્ર ભૌવમવતક સાંરચના (આકાર, માપ, અંતર) પર અને સુિાહકોને અલગ કરતા
અિાહક પર પણ આધારરત છે .
➢ કેપેવસટન્સનો SI એકમ 𝑪𝑽−𝟏 અિિા farad છે .
𝑸
➢ 𝑪= દર્ાયિે છે કે C નુાં મ ૂલ્ર્ મોટાંુ હોર્ તો આપેલા Q માટે V નાનુાં હોર્ છે . આનો અિય એ કે મોટાંુ કેપેવસટન્સ
𝑽
ધરાિતુાં કેપેવસટર, પ્રમાણમાાં નાના V માટે મોટા જથ્િાનો વિધુતભાર ધારણ કરી ર્કે છે .
➢ ઉપર્ોગ: વિધુતભાર સાંગ્રહ કરિા ઉપરાાંત મહત્ત્િના ac પરરપિોમાાં એક ઘટક તરીકે હોર્ છે .

(22) સમાાંતર પ્લેટ કેપવે સટરના કેપવે સટન્સન ાંુ સ ૂત્ર તારિો.
➢ સમાાંતર પ્લેટ કેપેવસટર, એક્ ીર્જિી િોડા અંતરે રહેલી ે
મોટી સહ સમાાંતર િાહક પ્લેટોનુાં નેલ ાં ુ હોર્ છે . ે પ્લેટો
િચ્ચેના માધ્ર્મ તરીકે શ ૂન્ર્ાિકાર્ લઇશુ.ાં દરે ક પ્લેટનુાં
ક્ષેત્રફળ A અને ે પ્લેટ િચ્ચેન ાંુ અંતર d છે .
➢ પ્લેટ 1 ની ઉપરના વિથતારમાાં વિધુતક્ષેત્ર
𝝈 𝝈
𝑬 = 𝑬𝟏 − 𝑬𝟐 = − =𝟎
𝟐𝜺𝟎 𝟐𝜺𝟎
➢ પ્લેટ 2 ની નીચેનાના વિથતારમાાં વિધુતક્ષેત્ર
𝝈 𝝈
𝑬= − =𝟎
𝟐𝜺𝟎 𝟐𝜺𝟎
➢ પ્લેટ 1 અને 2 ની િચ્ચેના વિથતારમાાં વિધુતક્ષેત્ર
𝝈 𝝈 𝝈 𝑸
𝑬= + = =
𝟐𝜺𝟎 𝟐𝜺𝟎 𝜺𝟎 𝜺𝟎 𝑨
➢ 𝒅 << 𝑨માટે રકનારીિી દૂ રના વિથતારો માટે fringing of the firld ની અસર અિગણી ર્કાર્.
➢ તેિી સમાન વિધુતક્ષેત્રમાટે
𝑸𝒅
𝑽 = 𝑬𝒅 =
𝜺𝟎 𝑨
➢ કેપેવસટન્સ

Journey of Physics…
𝑸 𝑸 𝜺𝟎 𝑨
𝑪= = =
𝑽 𝑸𝒅 𝒅
𝜺𝟎 𝑨

(23) કેપવે સટન્સ પર ડાર્ઇલેષ્ક્રકની અસર ચચો.


➢ કેપેવસટરની પ્લેટનુાં ક્ષેત્રફળ A ે પ્લેટ િચ્ચેન ાંુ અંતર d અને પ્લેટો
પરનો વિધુતભાર છે ±Q તિા પુટઠ વિધુતભાર ઘનતા ±𝝈 છે .
➢ જર્ારે ે પ્લેટ િચ્ચે શ ૂન્ર્િકાર્ હોર્
➢ વિધતક્ષેત્ર
𝝈
𝑬𝟎 =
𝜺𝟎
➢ વિધુતસ્થિવતમાન
𝑽𝟎 = 𝑬𝟎 𝒅
➢ કેપેવસટન્સ
𝑸 𝜺𝟎 𝑨
𝑪𝟎 = =
𝑽𝟎 𝒅
➢ ે પ્લેટો િચ્ચે ડાર્ ઇલેષ્ક્રક ભરી દે િામાાં આિે તો ડે ઇલેષ્ક્રકનુાં
ધ્રુિીભિન િિાિી વિધુતભાર ઘનતા ±𝝈𝒑 િર્ે
➢ તેિી વિધતક્ષેત્ર
𝝈 𝝈𝒑 𝝈 − 𝝈𝒑
𝑬 = 𝑬𝟎 − 𝑬𝒑 = − =
𝜺𝟎 𝜺𝟎 𝜺𝟎
➢ વિધુતસ્થિવતમાન
𝝈 − 𝝈𝒑
𝑽 = 𝑬𝒅 = 𝒅
𝜺𝟎
𝝈
➢ અહી 𝝈 − 𝝈𝒑 = લખી ર્કાર્
𝑲
𝝈
𝑽 = 𝑬𝒅 = 𝒅
𝑲𝜺𝟎
➢ કેપેવસટન્સ
𝑸 𝝈𝑨 𝝈𝑨𝑲𝜺𝟎 𝑨𝑲𝜺𝟎
𝑪= = = = = 𝑲𝑪𝟎
𝑽 𝑽 𝝈𝒅 𝒅
➢ અહી 𝑲𝜺𝟎 ને મધ્ર્મની પરવમટીિીટી કહે છે .
𝜺 = 𝑲𝜺𝟎
➢ 𝑲 ને રવ્ર્નો ડાર્ઇલેષ્ક્રક અચલાાંક કહે છે .

ુ કેપવે સટન્સ મેળિો.


(24) કેપવે સટરોના શ્રેણી જોડાણની ચચાય કરી સમતલ્ર્
➢ કેપેવસટરોનુાં શ્રેણી જોડાણ
➢ આકૃવત (a) માાં ે કેપેવસટરોના કેપેવસટન્સો અનુક્રમે 𝑪𝟏 અને 𝑪𝟐 ધરાિતા કેપેવસટરો શ્રેણીમાાં જોડેલા છે . 𝑪𝟏 ની
ડા ી પ્લેટ અને 𝑪𝟐 ની જમણી પ્લેટ ેટરીના ે ટવમિનલ સાિે જોડેલ છે અને તેમના પર અનુક્રમે +Q અને –Q
વિદ્યુતભાર છે .
➢ 𝑪𝟏 ની જમણી પ્લેટ પર –Q અને 𝑪𝟐 ની ડા ી પ્લેટ પર +Q વિદ્યુતભાર છે . જો આમ ન િાર્ તો દરે ક કેપેવસટર
પરનો net વિધુતભાર શ ૂન્ર્ ન િાર્. તેિી 𝑪𝟏 અને 𝑪𝟐 ને જોડતાાં િાહકમાાં વિધુતક્ષેત્ર રચાયુાં હોત.
➢ 𝑪𝟏 અને 𝑪𝟐 ાં ે પરનો કુ લ વિધુતભાર શ ૂન્ર્
ન ને ત્ર્ાાં સુધી વિદ્યુતભાર િહન પામે અને તેિી 𝑪𝟏 અને 𝑪𝟐 ને
જોડતાાં િાહકમાાં ક્ષેત્ર શ ૂન્ર્ ને.

Journey of Physics…
➢ આમ, શ્રેણી જોડાણમાાં ે પ્લેટો પરના વિધુતભાર (±Q) દરે ક
કેપેવસટર માટે સમાન મ ૂલ્ર્ના હોર્ છે .
➢ સાંર્ોજનના ે છે ડા િચ્ચેનો સ્થિવતમાનનો તફાિત
𝑪𝟏 અને 𝑪𝟐 ના સ્થિવતમાનના તફાિતો 𝑽𝟏 અને 𝑽𝟐 ના
સરિાળા જેટલો હોર્ છે .
𝑽 = 𝑽𝟏 + 𝑽𝟐
𝑸 𝑸
𝑽= +
𝑪𝟏 𝑪𝟐
𝑽 𝟏 𝟏
= +
𝑸 𝑪𝟏 𝑪𝟐
𝑽 𝟏
➢ અસરકારક કેપેવસટન્સ હોર્ તો =
𝑸 𝑪
𝟏 𝟏 𝟏
= +
𝑪 𝑪𝟏 𝑪𝟐
➢ જો શ્રેણીમાાં n કેપેવસટરો ગોઠિેલા હોર્ તો
𝑽 = 𝑽𝟏 + 𝑽𝟐 + ⋯ + 𝑽𝒏
𝑸 𝑸 𝑸
𝑽= + + ⋯+
𝑪𝟏 𝑪𝟐 𝑪𝒏
𝟏 𝟏 𝟏 𝟏
= + + ⋯+
𝑪 𝑪𝟏 𝑪𝟐 𝑪𝒏
➢ શ્રેણી જોડાણમાાં સમતુલ્ર્ કેપેવસટન્સ નાનામાાં નાના કેપવે સટન્સ કરતાાં પણ નાનુાં છે .

(25) કેપવે સટરોના સમાાંતર જોડાણની સમજૂતી આપો.


➢ આકૃવતમાાં (a) ે કેપેવસટરોને સમાાંતરમાાં જોડેલા દર્ાયવ્ર્ા છે . આ
સ્થિવતમાાં ાં ે કેપેવસટરો પર એકસરખો સ્થિવતમાનનો તફાિત

લગાડેલો છે . પરાં ત ુ કેપેવસટર 1 ની પ્લેટો પરના વિધુતભાર (+𝑸𝟏 )
અને કેપેવસટર 2 ની પ્લેટો પરના વિધુતભાર (+𝑸𝟏 ) સમાન હોિા
જરૂરી નિી, જો ાં ે કેપેવસટરના કેપેવસટન્સ સમાન હોર્ તો

વિધુતભાર સમાન િાર્.
𝑸𝟏 = 𝑪𝟏 𝑽 અને 𝑸𝟐 = 𝑪𝟐 𝑽
➢ સમતુલ્ર્ કેપેવસટર પરનો વિધુતભાર 𝑸 = 𝑸𝟏 + 𝑸𝟐 અને
સ્થિવતમાનનો તફાિત V છે .
𝑸 = 𝑪𝑽 = 𝑪𝟏 𝑽 + 𝑪𝟐 𝑽
➢ સમતુલ્ર્ કેપેવસટન્સ C હોર્ તો
𝑪 = 𝑪𝟏 + 𝑪𝟐
➢ વ્ર્ાપક રીતે, n કેપેવસટરો (આકૃવત (b)) ના સમાાંતર જોડાણ માટે
સમતુલ્ર્ કેપેવસટન્સ
𝑸 = 𝑸𝟏 + 𝑸𝟐 +. . . . +𝑸𝒏
𝑪𝑽 = 𝑪𝟏 𝑽 + 𝑪𝟐 𝑽+ . . . . +𝑪𝒏 𝑽
𝑪 = 𝑪𝟏 + 𝑪𝟐 + . . . . +𝑪𝒏
➢ સમાન મ ૂલ્ર્ના n કેપેવસટસય માટે, 𝑪𝑷 = nC

Journey of Physics…
(26) કેપવે સટરમાાં સાંગ્રરહત ઊર્જય અને ઊર્જય ઘનતાના સ ૂત્રો તારિો.
➢ કેપેવસટર એ +Q અને -Q વિધુતભારો ધરાિતા ે સુિાહકોનુાં
તાંત્ર છે . તેમાાં સાંગ્રરહત ઊર્જય ર્ોધિા માટે પ્રારાં ભમાાં સુિાહકોને
વિધુતભાર વિહીન લો. ધારો કે સુિાહક 2 પરિી અત્ર્ાંત સ ૂક્ષ્મ
ધન વિધુતભાર dq ને ટુક્ડ ટુડે સુિાહક 1 +Q વિધુતભાર
મેળિી લે ત્ર્ાાં સુધી લઇ જિામાાં આિે છે . વિધુતભાર
સાંરક્ષણના વનર્મ મુજ સુિાહક-2, −Q વિધુતભાર પ્રાપ્ત કરે
છે .
➢ સુિાહક 2 પરિી ધન વિધુતભારને સુિાહક 1 પર લઇ જિા માટે હારિી કાર્ય કરવુાં પડર્ે કારણ કે કોઇ પણ
ત ક્કે સુિાહક 1 એ સુિાહક-2 કરતાાં ઊંચા સ્થિવતમાને છે . સમગ્ર પ્રરક્રર્ા દરવમર્ાનની િચગાળાની એિી
સ્થિવત ધારો કે સુિાહક 1 પર વ્ અને સુિાહક-2 પર -૧ વિધુતભાર છે . સુિાહકો-1 અને 2 િચ્ચેનો સ્થિવતમાનનો
તફાિત qC છે જર્ાાં C એ પેવસટરનુાં કેપેષ્થટન્ટ છે .
➢ સુિાહક 1 પર િધારાનો વિધુતભાર dQ’ આપિા માટે કરવુાં પડતુાં કાર્ય
𝒅𝑾 = 𝑽′ 𝒅𝑸′
𝑸′
𝒅𝑾 = 𝒅𝑸′
𝑪
➢ Q વિધુતભારને લઈ જિા કરવુાં પડતુાં કલ
ૂ કાર્ય
𝑸′ 𝑸
𝑸′ 𝟏 𝑸𝟐 𝑸𝟐
𝑾 = ∫ 𝒅𝑾 = ∫ 𝒅𝑸′ = [ ] =
𝟎 𝑪 𝑪 𝟐 𝟎 𝟐𝑪
➢ સ્થિત વિધુત ળ સરક્ષી ળ હોિાિી આઅ કાર્ય કેપેવસટરમાાં સ્થિવતઉર્જય રૂપે સાંગ્રહ પામે છે .
𝑸𝟐
𝑼=
𝟐𝑪
➢ 𝑸 = 𝑪𝑽 નો ઉપર્ોગ કરતાાં ઊર્જય ના ીર્જ થિરૂપો
𝑸𝟐 𝟏 𝟐
𝑼= = 𝑪𝑽 = 𝟏/𝟐𝑸𝑽
𝟐𝑪 𝟐
➢ એકમ કદ દીઠ ઉર્જય ને ઊર્જય ધનતા કહે છે .
𝑸𝟐 (𝝈𝑨)𝟐 𝒅 𝝈𝟐 𝑨𝒅
𝑼= = × =
𝟐𝑪 𝟐 𝜺𝟎 𝑨 𝟐𝜺𝟎
➢ ે પ્લેટો િચ્ચે વિધુતક્ષેત્ર
𝝈
𝑬=
𝜺𝟎
𝟏
𝑼 = 𝜺𝟎 𝑬𝟐 × 𝑨𝒅
𝟐
𝑼 𝟏
= 𝜺𝟎 𝑬𝟐
𝑨𝒅 𝟐
𝟏
𝒖 = 𝜺𝟎 𝑬𝟐
𝟐

Journey of Physics…

You might also like