Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 16

ુ પ્રિ હની ચબ

Ch :- 4 :- વિદ્યત ુંુ કીય અસરો

ુ ક્ષેત્ર અને ચબ
1) વિદ્યત ું ુ કીયક્ષેત્રન ું ઉદ્ગમની સમજૂતી આપો.
➢ વિધુતક્ષેત્રનુું ઉદ્ગગમ વિદ્યુતભ ર છે . Q વિદ્યુતભ ર વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે .
𝒌𝑸
⃗⃗⃗
𝑬 = 𝟐 ∙ 𝒓̂
𝒓
➢ જય ,ું 𝒓̂ એ સ્થ નસદિશ ⃗⃗𝒓 ની દિશ મ ન ું ો એકમ સદિશ છે .
➢ વિધુતક્ષેત્ર 𝑬⃗⃗⃗ મ ું રહેલ અન્ય q વિદ્યુતભ ર પર ક્ષેત્રન લીધે લ ગતુું વિધુતબળ,
𝒌𝑸𝒒
⃗ = 𝒒𝑬
𝑭 ⃗⃗⃗ = ∙ 𝒓̂
𝒓𝟐
➢ વિદ્યુતક્ષેત્રએ ઊર્જા અને િેગમ નને િહન કરી શકે છે .
➢ વિધુતક્ષેત્ર તત્ક્ષણ ઉદ્દભિતુું નથી, પરું ત ુ તે િહન મ ટે વનવિત સમય લે છે .
➢ ક્ષેત્રન આ ખ્ય લનો ફેરેડેએ વિશેષ આગ્રહ ર ખ્યો હતો.
➢ મેક્સિેલે વિદ્યુત અને ચુબ
ું કત્િન એકીકીકરણમ ું તેનો ઉપયોગ કયો હતો.
➢ વિધુતક્ષેત્ર અિક શન િરે ક સ્થ ન પર આધ દરત છે પણ સમય સ થે બિલ ઇ શકે છે એટલે કે તે સમયનુું
વિધેય છે .
➢ કોઇ એક બબિંદુએ એક કે િધ રે વિદ્યુતભ ર હોય તો સુંપ તપણ ન વસદ્ ત
ું અનુસ ર ક્ષેત્રોનો સદિશ સરિ ળો કરી
પદરણ મી વિધુતક્ષેત્ર મેળિી શક ય છે .અને તે પરથી પરીક્ષણ વિદ્યુતભ ર પર લ ગતુું બળ મેળિી શક ય છે .
➢ સ્સ્થર વિદ્યુતભ રો મ ત્ર વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે . ગવતમ ન વિદ્યુતભ રો વિદ્યુતક્ષેત્ર ઉપર ત
ું ચુબ
ું કીય ક્ષેત્ર ઉત્પન્ન
કરે છે .
ું કીયક્ષેત્ર સદિશ ર વશ છે અને તે અિક શન િરે ક બબિંદુએ વ્ય ખ્ય વયત કરી શક ય છે તેમજ સમય પર
➢ ચુબ
આધ દરત હોઇ શકે છે . ચુબ
ું કીય ક્ષેત્રને ⃗𝑩 ⃗ ) િડે િશ ાિ ય છે .
⃗ (𝒓

➢ તે સુંપ તપણ ન વસધ્ધ તને અનુસરે છે .

ું ુ કીય બળની વિસ્ત ૃત સમજૂતી આપી તેની લ ક્ષબણકત ઓ જણ િો.


2) લોરે ન્્સ બળ અને ચબ
➢ ધ રો કે કોઇ એક બબિંદુિત્ વિધુતભ ર q (𝒗
⃗ િેગથી ગવત કરતો અને t સમયે 𝒓
⃗ સ્થ ને) રહેલો છે અને ત્ય ું
વિધુતક્ષેત્ર 𝑬 ⃗ )અને ચુબ
⃗ (𝒓 ું કીય ક્ષેત્ર 𝑩 ⃗ ) ની હ જરી છે . બુંને ક્ષેત્રોને ક રણે વિદ્યુતભ ર પર બળ લ ગે છે
⃗⃗ (𝒓

Journey of Physics…
⃗𝑭 = 𝑭
⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗ + ⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗
𝑭ચુબ ⃗⃗⃗⃗ ⃗⃗⃗⃗⃗⃗ … (𝟏)
વિધુત ું કીય = 𝑭𝒆 + 𝑭𝒎
⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗ = 𝒒𝑬
𝑭 વિધુત
⃗ (𝒓
⃗) અને ⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗
𝑭ચુબ ⃗ × ⃗𝑩
ું કીય = 𝒒[𝒗
⃗ (𝒓
⃗ )]
➢ વિદ્યુતભ ર પર લ ગતુું કુ લ બળ સમીકરણ (1) પરથી
⃗𝑭 = 𝑭
⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗ + 𝑭
⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗ = 𝒒𝑬
⃗ (𝒓 ⃗ × ⃗𝑩
⃗ ) + 𝒒[𝒗 ⃗ (𝒓
⃗ )]
વિધુત ચુબ ું કીય
⃗𝑭 = 𝒒[𝑬
⃗ (𝒓 ⃗ × ⃗𝑩
⃗)+𝒗 ⃗ (𝒓
⃗ )] … (𝟐)
➢ આ બળને લોરે ન્ઝ બળ કહે છે .

ું ુ કીય બળની વિસ્ત ૃત સમજૂતી આપી તેની લ ક્ષબણકત ઓ જણ િો.


3) ચબ
⃗ લઇએ તો તેન ુંુ સમીકરણ
➢ જો બળ 𝑭
⃗𝑭 = 𝒒(𝒗⃗ × ⃗𝑩
⃗ ) = 𝒒𝒗𝑩 𝐬𝐢𝐧 𝜽 𝒏 … (𝟏)
➢ જય ,ું 𝜽 એ 𝒗 ⃗ અને 𝑩 િચ્ચેનો કોણ છે .
⃗⃗

➢ ચુબ
ું કીય બળ એ િેગ અને ચુબ
ું કીય ક્ષેત્રનો
સદિશ ગુણ ક ર ધર િે છે . તેથી દિશ સ્ત ૂન
વનયમ કે જમણ હ થન સદિશ મ ટેન વનયમ
અનુસ ર આકૃવતમ ું િશ ાવ્ય મુજબ મળે છે . તે
” અને B થી બનત સમતલને લુંબ દિશ મ ું હોય છે .
ું કીય બળની દિશ ધન વિધુતભ ર પર લ ગત બળની વિરુદ્ દિશ મ ું હોય છે .
➢ ઋણ વિધુતભ ર પર લ ગત ું ચુબ
➢ B = F/qv પરથી B નો એકમ Ns/Cm =T (ટેસ્લ ) છે . ટેસ્લ એ મોટો એકમ છે . ન નો એકમ gauss છે .
𝟏 ટેસ્લા = 𝟏𝟎𝟒 ગોસ
➢ ટેસ્લ ની વ્ય ખ્ય ાઃ જો ચુબ
ું કીય ક્ષેત્રને લુંબ દિશ મ ું 1 m/s ની ઝડપથી ગવત કરત 1 C વિદ્યુતભ ર પર લ ગતુું
બળ 1 N હોય તો ચુબ
ું કીય ક્ષેત્ર (B) નુું મ ૂલ્ય 1 ટેસ્લ કહેિ ય. (𝑩 = 𝑭/𝒒𝒗 𝒔𝒊𝒏 𝜽 ) ( 𝜽 = 𝟗𝟎°)
➢ જય રે િેગ અને ચુબ
ું કીય ક્ષેત્ર એક્બીર્જને સમ ત
ું ર ( 𝜽 = 𝟎°)કે પ્રવતસમ ત
ું ર ( 𝜽 = 𝟏𝟖𝟎°)હોય ત્ય રે ચુબ
ું કીય
ક્ષેત્રને ક રણે લ ગતુું બળ શ ૂન્ય થ ય છે . જો વિધુતભ ર ગવત ન કરતો હોય (𝒗 = 𝟎) તો ચુબ
ું કીય બળ શ ૂન્ય છે .

ુ પ્રિ હ ધ દરત િ હક્ત ર પર લ ગત ચબ


4) વિદ્યત ું ુ કીય બળની સમજૂતી આપો.
➢ 𝒍 લુંબ ઇ અને વનયવમત આડછે િ A ધર િતો એક સમ ગ
ું સબળયો ધ્ય નમ ું લો.
➢ ધ રો કે િ હકમ ું ગવતમ ન વિધુતભ રો (ઇલેક્રોન)ની સુંખ્ય ઘનત (એકમ કિ િીઠ ઇલેક્રોનની સુંખ્ય ) n છે .
િ હનુું કિ 𝑽 = 𝑨𝒍 હોિ થી તેમ ું રહેલ કુ લ ગવતમ ન વિધુતભ રોની સુંખ્ય 𝒏𝑽 = 𝒏𝑨𝒍 થશે.
➢ િ હક સબળય મ ું સ્સ્થર વિદ્યુતપ્રિ હ 𝑰 મ ટે િરે ક ગવતમ ન ઇલેક્રોનનો સરે ર શ દિફ્ટ િેગ 𝒗𝒅 છે .
➢ બ હ્ય ચુબ
ું કીય ક્ષેત્રમ ું િ હકમ ન
ું ગવતમ ન વિધુતભ ર િ હકો પરનુું બળ
⃗ = (𝒏𝒍𝑨)𝒒(𝒗
𝑭 ⃗⃗ )
⃗ 𝒅×𝑩 … . (𝟏)
➢ જય ,ું q એ િ હક કણ પરનો વિધુતભ ર છે . 𝒏𝒒𝒗𝒅 એ વિધુતપ્રિ હ ઘનત 𝑱 છે . 𝒒𝒏𝑨𝒗𝒅 એ વિદ્યુતપ્રિ હ I િશ ાિે
છે .
⃗ = [(𝒏𝒒𝒗
∴𝑭 ⃗⃗ = 𝒋 𝑨𝒍 × 𝑩
⃗ 𝒅 )𝒍 𝑨] × 𝑩 ⃗⃗
∴𝑭⃗ =𝑰 𝒍 × 𝑩⃗⃗ … (𝟑)
➢ જો ત ર ય િચ્ચ્છક આક રનો હોય તો

Journey of Physics…
⃗⃗⃗⃗⃗𝒋 × ⃗𝑩
⃗𝑭 = ∑ 𝑰𝒅𝒍 ⃗⃗⃗⃗ × ⃗𝑩
⃗ = ∫ 𝑰𝒅𝒍 ⃗
𝒋

5) પરવમદટવિટી અને પરવમએબબબલટીની સમજૂતી આપો તેમની િચ્ચેનો સુંબધ


ું ચચો.
𝟏 𝟏
➢ વિદ્યુતચુબ
ું કીય તરું ગનો િેગ 𝒗 = સમીકરણ દ્વ ર અપ ય છે . શ ૂન્ય િક શ મ ટે : 𝒄 =
√𝝁𝜺 √𝝁𝟎 𝜺𝟎

➢ વિદ્યુત પરવમદટવિટી (𝜺) એ એિી ભૌવતક ર વશ છે કે જે વિદ્યુતક્ષેત્ર મ ધ્યમ પર અને મ ધ્યમ વિદ્યુતક્ષેત્ર પર કેિી
અસર કરે છે તે િશ ાિે છે . વિધુતક્ષેત્રની અસર હેઠળ આપેલ દ્રવ્યની પોલર ઇઝ (ધ્રુિીભ ૂત) થિ ની અને એ રીતે
વિદ્યુતક્ષેત્રને અંશતાઃ ન બ ૂિ કરિ ની ક્ષમત િડે નક્કી થ ય છે .
➢ તે જ રીતે ચુબ
ું કીય પરવમએબબબલટી (𝝁) એ ચુબ
ું કીય ક્ષેત્રમ ું દ્રવ્યની ચુબ
ું કત્િ મેળિિ (ધ રણ કરિ ) ની
ું કીય ક્ષેત્ર પ્રિેશી શકશે તેન ુંુ મ પ છે .
ક્ષમત િશ ાિે છે . તે દ્રવ્યમ ું કેટલે ઊંડે સુધી ચુબ
𝑻𝒎
𝝁 નો એકમ =
𝑨

ું ુ કીય ક્ષેત્રમ ું વિધત


6) ચબ ુ ભ રન િતળ
ા ુ ક ર ગવતપથની ચચ ા કરો.(સ ઈક્લોરોનનો વસધ્ધ ત
ું
ત રિો.)
➢ ચુબ
ું કીય ક્ષેત્રમ ું 𝒗
⃗ િેગથી ગવત કરત વિદ્યુતભ રન દકસ્સ મ ું ચુબ
ું કીય
બળ 𝑭
⃗ = 𝒒(𝒗 ⃗⃗ ) એ કણન િેગને લુંબરૂપે લ ગે છે .
⃗ ×𝑩
➢ તેથી કોઇ ક યા થતુું નથી અને િેગન મ ૂલ્યમ ું કોઇ ફેરફ ર થતો નથી.
તેથી કણની ગવતઊર્જા અચળ રહે છે પરું ત ુ િેગની મ ત્ર દિશ જ
બિલ ય છે .
➢ સમ ન ચુબ
ું કીય ક્ષેત્રમ ું ક્ષેત્રને લુંબરૂપે િ ખલ થત વિધુતભ દરત કણની
ગવત:
➢ એક ધન વિધુતભ દરત કણનો િેગ 𝒗
⃗ એ ⃗𝑩
⃗ ને લુંબરૂપે હોિ થી

વિદ્યુતભ ર પર લ ગતુું બળ બળ 𝑭
⃗ = 𝒒(𝒗 ⃗ )એ કેન્દ્રગ મી બળ તરીકે િતે છે અને વિદ્યુતભ રને ચુબ
⃗ ×𝑨 ું કીય
ક્ષેત્રને લુંબરૂપે િતુળ
ા મય ગવત કર િે છે . આમ, ચુબ
ું કીય ક્ષેત્રને લુંબરૂપે ગવત કરત વિદ્યુતભ દરત કણનો
ગવતમ ગા િતુળ
ા ક ર હોય છે .
➢ જો કણન િતુળ ા ક ર મ ગાને લુંબરૂપે, ચુબ
ા મ ગાની વત્રજય r હોય તો 𝒎𝒗𝟐 /𝒓 જેટલુું કેન્દ્રગ મી બળ િતુળ ું કીય
બળ 𝒒𝒗𝑩 પ ૂરું ુ પ ડે છે . એટલે કે કેન્દ્રગ મી બળ ચુબ
ું કીય બળ જેટલુું હોય છે .
𝒎𝒗𝟐
∴ = 𝒒𝒗𝑩
𝒓
𝒎𝒗 𝒑
∴𝒓= = … . (𝟏)
𝒒𝑩 𝒒𝑩
➢ સમીકરણ (1) પરથી 𝒓 ∝ 𝒑 હોિ થી કણનુું િેગમ ન િધે તેમ કણન ગવતમ ગાની વત્રજય પણ િધે છે . જો

કણની કોણીય આવ ૃવિ છ હોય તો 𝒗 = 𝒓𝝎 અનુરૂપ પરથી


𝒎𝒓𝝎 𝒒𝑩
𝒓= ∴𝝎= … (𝟐)
𝒒𝑩 𝒎
𝝎 𝐪𝐁
➢ પદરભ્રમણની આવ ૃવિ 𝒇 = 𝟐𝝅 પરથી 𝐟 = 𝟐𝛑𝐦 … . (𝟑)

Journey of Physics…
𝟏 𝟐𝝅𝒎
➢ આિતાક ળ 𝑻=𝒇= 𝒒𝑩
… . (𝟒)
➢ પદરભ્રમણની આવ ૃવિ v િડે િશ ાિી છે . સમીકરણ (2) અને (3) પરથી ω કે V ઊર્જા પર આધ દરત નથી ઉપર ત
ું
િેગમ નથી સ્િતુંત્ર છે . એટલે જો કણનુું િેગમ ન િધ રત જઇએ તેમ ગવતમ ગાની વત્રજય અિશ્ય િધે પણ
તેની આવ ૃવિમ ું કોઇ ફેરફ ર થ ય નદહ. આ હકીક્તનો ઉપયોગ સ ઇક્લોરોનની રચન મ ું કરિ મ ું આિે છે .

ું ુ કીય ક્ષેત્રમ ું વિધત


7) ચબ ુ ભ રન હેલીક્લ ગવતપથની ચચ ા કરો.
➢ જય રે કણનો પ્ર રું બભક િેગ ક્ષેત્ર સ થે કોઇ ય દૃ ચ્ચ્છક કોણ 𝜽 ધર િતો હોય
ત્ય રે િેગન બે ઘટકો ધ્ય નમ ું લેિ પડે :
I. ચુબ
ું કીય ક્ષેત્રને સમ ત
ું ર (કે પ્રવતસમ ત
ું ર) ઘટક 𝑽∥
II. ચુબ
ું કીય ક્ષેત્રને લુંબ ઘટક 𝑽⊥

➢ ચુબ
ું કીય ક્ષેત્ર ને સમ ત
ું ર કે પ્રવતસમ ત
ું ર ઘટક 𝑽∥ પર ગવત િરવમય ન
ચુબ
ું કીય ક્ષેત્રની કોઇ અસર થતી નથી એટલે કે બળ લ ગતુું નથી. તેથી
કણ અચળ િેગથી ક્ષેત્રની દિશ મ ું ગવત ચ લુ ર ખે છે . ચુબ
ું કીય ક્ષેત્ર ને
લુંબ ઘટક 𝑽⊥ ને ક રણે બળ લ ગત ું કણ િતુળ
ા ગવત કરે છે . પદરણ મે કણનો ગવતપથ આકૃવત (b)મ ું િશ ાવ્ય
મુજબ હેલીક્લ (helical) કે સવપિલ આક રનો હોય છે .
➢ પીચ (Pitch) : ચુબ
ું કીય ક્ષેત્રમ ું હેલીકલ મ ગા િરવમય ન વિધુતભ દરત કણે એક પદરભ્રમણ િરવમય ન ચુબ
ું કીય
ક્ષેત્રની દિશ મ ું ક પેલ અંતરને પીચ (p) કહે છે .એક પદરભ્રમણ મ ટે લ ગતો સમય આિતાક ળ T છે .
𝟐𝝅𝒎𝑽∥
પીચ = 𝑽∥ × 𝑻 =
𝒒𝑩
➢ ગવતન િતુળ
ા ક ર ઘટકની વત્રજય ને હેલીક્ષની વત્રજય કહે છે .
𝒎𝒗 𝑷
𝒓= =
𝒒𝑩 𝒒𝑩

8) બ યો સ િરનો વનયમ લખો અને તેની સમજૂતી આપો.


➢ બ યો અને સ િર ન મન િૈજ્ઞ વનકે “ વિદ્યુતપ્રિ હ ખુંડ ”ને લીધે મળત
ચુબ
ું કીય ક્ષેત્ર અંગે નો વનયમ પ્ર યોબગક પદરણ મોન વિશ્લેષણને આધ રે
સ ૂત્રન સ્િરૂપમ ું રજૂ કયો, જે વનયમ ચુબ
ું કત્િમ ું ખ ૂબ જ ઉપયોગી છે .
⃗⃗⃗⃗ જેટલ વિદ્યુતપ્રિ હ-ખુંડને લીધે, ખુંડની સ પેક્ષે 𝐫
➢ વિધ ન :- “ 𝐈𝐝𝒍
સ્થ નસદિશ ધર િત બબિંદુએ ચુબ
ું કીયક્ષેત્ર 𝒅𝑩
⃗⃗ =
⃗⃗⃗⃗ × 𝒓̂
𝝁0 𝑰𝒅𝒍
𝟒𝝅 𝒓2
િડે અપ ય છે .
➢ અહીં, 𝑰𝒅𝒍
⃗⃗⃗⃗ = વિદ્યુતપ્રિ હ − ખુંડ
𝝁𝟎 = શ ૂન્યાિકાશની પરવમએબબબલટી = 𝟒𝝅 × 𝟏𝟎−𝟕 𝑻𝒎𝑨−𝟏

𝒓
𝒓̂ = ⃗ ની દિશામાુંનો એકમ સદિશ
= 𝒓
⃗|
|𝒓
➢ વિદ્યુતપ્રિ હ-ખુંડ :- ⃗⃗⃗
𝐝𝐥 જેટલી િ હકની સ ૂક્ષ્મ સદિશ લુંબ ઈ અને તેમ થ
ું ી પસ ર થત વિદ્યુતપ્રિ હ I ન
ગુણ ક રને વિદ્યુતપ્રિ હ-ખુંડ કહે છે .

Journey of Physics…
⃗⃗⃗ × 𝐫⃗⃗
𝛍₀ 𝐈𝐝𝐥
⃗ =
𝐝𝐁
𝟒𝛑 𝐫³
𝛍₀ 𝐈 𝐝𝐥 𝐬𝐢𝐧𝛉
⃗⃗⃗⃗⃗ | =
|𝐝𝐁
𝟒𝛑 𝐫²
➢ અહીં, 𝛉 = ⃗⃗⃗
𝐝𝐥 અને 𝐫 િચ્ચેનો ખ ૂણો

9) બ યો–સ િરન વનયમની અને કુ ટુંબન વનયમની સરખ મણી કરો.


➢ સ મ્યત ઓ
1. બુંને વનયમો અંતરન િગાન વ્યસ્તન વનયમો છે .
2. બુંને ગુરુઅંતરીય ક્ષેત્રો છે .
3. બુંને મ ટે સુંપ તપણ નો વસદ્ ત
ું લ ગુ પ ડી શક ય છે
➢ વિષમત ઓ:
1. ચુબ
ું કીયક્ષેત્ર સદિશ ઘટક 𝑰𝒅𝒍
⃗⃗⃗⃗ ન ક રણે મળે છે . જય રે વિધુતક્ષેત્ર અદિશ ઘટક વિદ્યુતભ ર 𝒅𝒒 ન ક રણે મળે

છે .
2. સ્સ્થતવિધુતક્ષેત્રની દિશ ઉદ્ગમ (સ્ત્રોત વિદ્યુતભ ર) અને અિક શમ ું રહેલ બબિંદુને જોડત સ્થ ન ત
ું ર સદિશની
દિશ મ ું હોય છે , જય રે ચુબ
ું કીય ક્ષેત્રની દિશ વિધુતપ્રિ હખુંડ 𝑰𝒅𝒍
⃗⃗⃗⃗ અને 𝒓
⃗ ને સમ િત સમતલને લુંબરૂપે હોય
છે .
𝒅𝒍 ખુંડની અક્ષ પરન કોઇ પર બબિંદુ મ ટે 𝜽 = 𝟎𝟎 મળે . તેથી
3. બ યો-સ િરનો વનયમ ખ ૂણ 𝜽 પર આધ દરત છે . ⃗⃗⃗⃗
𝒔𝒊𝒏 𝟎𝟎 = 𝟎 થિ થી અક્ષ પરન કોઇ પણ બબિંદુએ ચુબ
ું કીયક્ષેત્ર શ ૂન્ય મળે છે . જય રે કુલબ
ું નો વનયમ 𝜽 પર
આધ દરત નથી.

10) વિદ્યત ા ુ ક ર િ હકની ભૌવમવતક અક્ષ પરન કોઈ બબિંદુ પ સે ચબ


ુ પ્રિ હધ દરત િતળ ું ુ કીય
ક્ષેત્રન ુંુ સ ૂત્ર બ યો-સ િરન વનયમનો ઉપયોગ કરીને ત રિો.
➢ ધ રો કે I જેટલો પ્રિ હ ધર િત પ તળ ત રમ થ
ું ી બન િેલી
દરિંગની વત્રજય R છે .
➢ દરિંગની અક્ષ X-અક્ષ પર સુંપ ત કરે લી છે .
➢ બબિંદુ P દરિંગન કેન્દ્રથી દરિંગની અક્ષ પર x અંતરે છે .
➢ ⃗⃗⃗⃗ પ્રિ હખુંડની સ પેક્ષે સ્થ નસદિશ 𝐫 છે .
દરિંગન 𝑰𝒅𝒍

ું કીય ક્ષેત્રની તીવ્રત d𝐁


⃗⃗⃗⃗ પ્રિ હ ખુંડ િડે ઉિભિત ચુબ
➢ 𝑰𝒅𝒍 ⃗ એ
⃗⃗⃗⃗ અને 𝐫 િડે રચ ત સમતલને લુંબ છે .
𝒅𝒍

ું કીય ક્ષેત્રની તીવ્રત d𝐁


➢ ચુબ ⃗⃗ ન બે ઘટકો લેત ,ું

ું ર dB cos 𝛉
(1) X-અક્ષને સમ ત

(2) X-અક્ષને લુંબ dB sin 𝛉

અહીં, 𝛉 = d𝐁
⃗ સદિશ અને X-અક્ષ િચ્ચેનો કોણ

Journey of Physics…
➢ જય રે સમગ્ર દરિંગ પરન બધ જ ખુંડો િડે મળતી તીવ્રત ઓન સદિશોનો સરિ ળો કરીએ ત્ય રે સ મસ મેન

ખુંડો િડે મળતી તીવ્રત ઓન dB sin 𝛉 ઘટકો પરસ્પર વિરુદ્ દિશ મ ું હોિ થી એકબીર્જની અસરો ન બ ૂિ કરે .

➢ બધ dB cos 𝛉 જ ઘટકો એક જ દિશ મ ું હોિ થી P આગળ મળતી ચુબ


ું કીય ક્ષેત્રની તીવ્રત dB cos 𝛉

ઘટકોન સરિ ળ થી મળે છે .


➢ બ યો-સ િરન વનયમ મુજબ,
⃗⃗⃗⃗ × ⃗⃗𝐫
𝛍𝟎 𝐈𝐝𝒍
⃗ |=|
|𝐝𝐁 |
𝟒𝛑 𝐫 3
𝛍𝟎 𝐈 𝐝𝒍 𝐫 𝐬𝐢𝐧𝛉
=
𝟒𝛑𝐫³
➢ અહીં, 𝛉 = 𝐝𝐥 ⃗⃗⃗ અને 𝐫 િચ્ચેનો ખ ૂણો
𝝅
𝑰 𝒅𝒍 ⊥ 𝒓 ⃗ , 𝒔𝒊𝒏 𝜽 = 𝒔𝒊𝒏 = 𝟏
𝟐
𝛍₀ 𝐈 𝐝𝐥
⃗⃗⃗⃗⃗ | =
|𝐝𝐁
𝟒𝛑 𝐫²
➢ P બબિંદ આગળ દરિંગન કેન્દ્રથી x અંતરે હોિ થી d𝐁
ુ ⃗ ન આ ઘટકનુું મ ૂલ્ય dB(x) િડે િશ ાિત
⃗⃗⃗⃗⃗⃗ |𝒄𝒐𝒔 𝜽
𝒅𝑩(𝒙) = | 𝒅𝑩
➢ સમી. (1) મ થ
ું ી |𝐝𝐁⃗⃗⃗⃗⃗ | ની દકિંમત મ ૂકત ,ું
𝝁₀𝑰 𝒅𝒍
𝒅𝑩(𝒙) = 𝒄𝒐𝒔 𝜽
𝟒𝝅 𝒓²
𝝁₀𝑰 𝒂 𝒂
= 𝒅𝒍 (·. · આકૃવત પરથી 𝒄𝒐𝒔 𝝓 = )
𝟒𝝅𝒓² 𝒓 𝒓

➢ સમગ્ર દરિંગને લીધે P બબિંદ પર પદરણ મી ચુબું કીય ક્ષેત્ર શોધિ મ ટે રીંગ પર રે ખ સુંકલન લેત ,ું
𝝁₀𝑰𝒂
𝑩(𝒙) = ∫ 𝒅𝑩 (𝒙) = ∮ 𝒅𝒍
𝟒𝝅𝒓³
દરિંગ મ ટે ∮ 𝒅𝒍 = 𝟐𝝅𝒂
𝝁₀𝑰𝒂
𝑩(𝒙) = 𝟐𝝅𝒂
𝟒𝝅𝒓³
આકૃવતની ભ ૂવમવત પરથી, 𝒓𝟐 = 𝒂𝟐 + 𝒙𝟐
𝟑
𝒓𝟑 = (𝒂𝟐 + 𝒙𝟐 )𝟐
𝝁₀𝑰𝒂²
𝑩(𝒙) = 𝟑
𝟐(𝒂𝟐 + 𝒙2 )𝟐
➢ આ ચુબ
ું કીય ક્ષેત્રની દિશ X-અક્ષ પર છે જે દરિંગની અક્ષ પર છે .

ુ પ્રિ હધ દરત દરિંગની અક્ષ પર રહેલ બબિંદુ પરની ચબ


11) વિદ્યત ું ુ કીય ક્ષેત્રની તીવ્રત ન ુંુ સ ૂત્ર
લખો. તે પરથી N-આંટ ની દરિંગ મ ટે, કોઇલન કેન્દ્રથી અવત દૂર તેમજ કેન્દ્ર પર રહેલ
બબિંદુઓ પરન ું ચબ
ું ુ કીય ક્ષેત્રની તીવ્રત ન સ ૂત્રો મેળિો.
➢ વિદ્યુતપ્રિ હધ દરત દરિંગની X-અક્ષ પર કેન્દ્રથી અંતરે ચુબ
ું કીય ક્ષેત્રની તીવ્રત
𝝁𝟎 𝑰𝒂𝟐
𝑩(𝒙) = 𝟑 . . . . . . . . . (𝟏)
𝟐(𝒂𝟐 + 𝒙2 )𝟐

Journey of Physics…
➢ અહીં, ચુબ
ું કીય ક્ષેત્રની તીવ્રત X-અક્ષને સમ ત
ું ર છે .
➢ હિે, જો દરિંગ ખ ૂબ જ પ સપ સે રહેલ ું N આંટ ઓની બનેલી હોય તો,
𝝁𝟎 𝑰𝑵𝒂𝟐
𝑩(𝒙) = 𝟑 . . . . . . . . . (𝟐)
𝟐(𝒂𝟐
+ 𝒙2 )𝟐
➢ હિે કોઇલન કેન્દ્રથી અવત દૂ ર રહેલ બબિંદુ મ ટે x >> a થ ય, તેથી x2 ની સ પેક્ષે a2ને અિગણત ું સમી. (2)
નીચે મુજબ લખ ય.
𝝁𝟎 𝑰𝑵𝒂𝟐 𝝁𝟎 𝑰𝑵𝒂𝟐
𝑩(𝒙) = 𝟑 =
𝟐𝒙𝟑
𝟐( 𝒙2 )𝟐
➢ દરિંગન કેન્દ્ર પર x = 0 લેિ થી સમી. (2) મુજબ
𝝁𝟎 𝑵𝑰𝒂𝟑 𝝁₀𝑵𝑰
𝑩(કેન્દ્ર) = 𝟑
=
𝟐𝒂 𝟐𝒂

12) વિદ્યત ા ુ ક ર િ હકની અક્ષ પરન કોઈ બબિંદુએ મળત ચબ


ુ પ્રિ હધ દરત િતળ ું ુ કીય ક્ષેત્રની
તીવ્રત ન ુંુ સ ૂત્ર લખો. અને આ ચબ
ું ુ કીય ક્ષેત્રની દિશ શોધિ મ ટેનો જમણ હ થન
અંગ ૂઠ નો વનયમ યોગ્ય આકૃવત િોરી સમર્જિો.
➢ વિદ્યુતપ્રિ હધ દરત a ત્રીજયની દરિંગન કેન્દ્રથી x અંતરે અક્ષ પર આિેલ
બબિંદુએ ચુબ
ું કીય ક્ષેત્રની તીવ્રત
𝝁𝟎 𝑰𝒂𝟐
𝑩(𝒙) = 𝟑
𝟐(𝒂𝟐 + 𝒙2 )𝟐
➢ દરિંગની અક્ષ પર ચુબ
ું કીય ક્ષેત્રની દિશ મેળિિ જમણ હ થની આંગળીઓ
એિી રીતે િ ળો કે જેથી આંગળીઓ પ્રિ હની દિશ મ ું રહે.
➢ આ સ્સ્થવતમ ું અંગ ૂઠો આંગળીઓથી રચત િતુળ
ા ને લુંબ ર ખો તો અંગ ૂઠ ની
ું કીય ક્ષેત્રની દિશ િશ ાિે.
દિશ ચુબ

13) એસ્મ્પયરનો સદકિટલનો વનયમ લખો અને સમર્જિો.


➢ એસ્મ્પયરન સદકિટલન વનયમન ુંુ કથન :- ચુબ
ું કીય ક્ષેત્રમ ું કોઈ

બુંધ િક્ર પરનુું ચુબ


ું કીય પ્રેરણનુું રે ખ
સુંકલન, તે બુંધ િક્ર દ્વ ર ઘેર ત વિધુતપ્રિ હન બૈજજક સરિ ળ
અને શ ૂન્ય િક શની પરમીએબબબલટીન ગુણ ક ર બર બર હોય છે .
➢ સમીકરણન રૂપમ ું આ વનયમ નીચે મુજબ છે :

∮ ⃗𝑩
⃗ ∙ (𝒅𝒍) = 𝞵𝟎 𝑰
➢ આકૃવતમ ું િશ ાિેલ વિધુતપ્રિ હો કે જે ચુબ
ું કીયક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેમને ધ્ય નમ ું લો.
➢ આ બધ વિધુતપ્રિ હો આસપ સન વિસ્ત રમ ું ચુબ
ું કીય ક્ષેત્ર રચે છે .
➢ આકૃવતમ ું સમતલ પર એક ય િચ્ચ્છકનો આક રનો બુંધ િક્ર પણ છે .

Journey of Physics…
ું કીયક્ષેત્રન રે ખ સુંકલન મ ટે િોરે લ િક્રથી રચ ત સમતલને લુંબરૂપે જમણ હ થનો સ્ૂ ગોઠિી, તેને
➢ ચુબ
ું પ્રિ હોને ધન અને તેની વિરુદ્
સદિશ રે ખ ખુંડોની દિશ મ ું ઘુમ િત ું સ્ૂ જે દિશ મ ું આગળ િધે તે દિશ મ ન
દિશ મ ન
ું વિદ્યુતપ્રિ હોને ઋણ ગણો.

➢ અહીં સ્િીક રે લી સુંજ્ઞ અનુસ ર I1 અને I2 ઋણ થ ય જય રે I3 અને I4 ધન થશે .

➢ તેમનો બૈજજક સરિ ળો


𝑰𝟑 + 𝑰𝟒 – 𝑰𝟏 – 𝑰𝟐 = 𝜮 𝑰
અહીં, જે પ્રિ હો બુંધ િક્ર દ્વ ર ઘેર ત નથી તે બૈજજક સરિ ળો કરતી િખતે ધ્ય નમ ું લેિ ત નથી.
⃗⃗ ∙ (𝒅𝒍) = 𝞵𝟎 𝑰
➢ એસ્મ્પયરન વનયમ મુજબ ∮ 𝑩
➢ અહીં સુંકલનમ ું જે ચુબ
ું કીય પ્રેરણ છે તે બધ જ પ્રિ હોને લીધે ઉિભિતુું પ્રેરણ છે .
➢ જય રે જમણી બ જુ મ ત્ર જે પ્રિ હો બુંધ િક્રો િડે ઘેર ય છે તેમનો જ બૈજજક સરિ ળો છે .
➢ એસ્મ્પયરનો વનયમ મ ત્ર સ્થ યી પ્રિ હો મ ટે જ સ ચો છે .
➢ એસ્મ્પયરનો વનયમ એ બ યો-સ િરન વનયમની સુંકલનન સ્િરૂપમ ું રજૂઆત છે .
➢ આમ એસ્મ્પયરન વનયમનો ઉપયોગથી સુંવમત વિદ્યુતપ્રિ હ વિતરણથી ઉિભિતુું ચુબ
ું કીય ક્ષેત્ર શોધી શક ય છે .

ુ પ્રિ હન ુંુ િહન કરતી સમઅક્ષીય બે દરિંગોન લીધે


14) એકબીર્જથી નજીક એક જ દિશ મ ું વિદ્યત
ું ુ કીય ક્ષેત્રની ચચ ા પરથી સોલેનોઇડ સમર્જિો.
ઉિભિત ચબ
➢ આકૃવતમ ું એકબીર્જની નજીક એક જ દિશ મ ું વિદ્યુતપ્રિ હનુું િહન કરતી બે સમઅક્ષીય દરિંગો િડે ઉિભિત
ચુબ
ું કીય ક્ષેત્રની રે ખ ઓ સ થે િશ ાિી છે .

➢ ક્ષેત્રરે ખ ઓની સમ ન અક્ષ પરન બુંને દરિંગોન ક રણે ઉિભિત ચુબ


ું કીય ક્ષેત્રો એક જ દિશ મ ું મળે છે .
➢ અક્ષની નજીકની ક્ષેત્રરે ખ ઓ પણ લગભગ સમ ત
ું ર અને એક જ તરફની દિશ ઓમ ું છે જય રે દરિંગો િડે ઘેર ત
વિસ્ત રને બહ રન ભ ગમ ું બુંનેની ક્ષેત્રરે ખ ઓ પરસ્પર વિરુદ્ દિશ મ ું છે .
➢ આમ જો અલગ કરે લી ઘણી બધી દરિંગોને એકબીર્જની તદ્દન પ સે મ ૂકીને તેઓમ થ
ું ી સમ ન વિદ્યુતપ્રિ હ પસ ર
કરીએ તો આ દરિંગોથી ઘેર ત અિક શમ ું ચુબ
ું કીય ક્ષેત્ર સમ ન હોય છે .
➢ તથ ચુબ ું ર હોય છે ,પરું ત ુ ક્રમશ: આિતી જતી
ું કીય ક્ષેત્રરે ખ ઓ એકબીર્જથી સમ ન અંતરે દરિંગોની અક્ષને સમ ત
દરિંગો બહ રન વિસ્ત રમ ું એકબીર્જની અસરો ન બ ૂિ કરતી હોિ થી આ વિસ્ત રમ ું ચુબ
ું કીય ક્ષેત્ર શ ૂન્ય હોય છે .
➢ સોલેનોઇડ એ ઉપરની પદરસ્સ્થવતને સ ક ર કરતુું ઉપકરણ છે .
“ પ સપ સે િીંટેલ અલગ કરે લ િ હક ત રન હેલીકલ ગચ
ું ૂ ળ ને સોલેનોઇડ કહે છે . ”

Journey of Physics…
➢ વ્યિહ રમ ું લ બ
ું અને ટૂુંક બે પ્રક રન સોલેનોઇડ િપર ય છે .
➢ અવત લ બ
ું સોલેનોઇડનો અથા એ થ ય કે તેની વત્રજય ની સરખ મણીમ ું લુંબ ઈ ઘણી મોટી હોય.

ુ પ્રિ હધ દરત સોલેનોઇડન અંિરન વિસ્ત રમ ું


15) એસ્મ્પયરન વનયમની મિિથી વિદ્યત
ું ુ કીય ક્ષેત્રન ુંુ સ ૂત્ર મેળિો.
ચબ
➢ આકૃવતમ ું અવત લ બ
ું સોલેનોઈડનો,
ું ર પ ૃષ્ઠ સ થેનો
તેની લુંબ ઈને સમ ત
આડછે િ િશ ાિેલ છે .
➢ (X) િડે િશ ાિેલ સુંકેતો આકૃવતન
સમતલમ ું અંિર જત અને (∙) િડે
િશ ાિેલ સુંકેતો આકૃવતન સમતલમ થ
ું ી
બહ ર આિત વિદ્યુતપ્રિ હની દિશ િશ ાિે છે .
➢ ધ રો કે સોલેનોઇડન અંિરન વિસ્ત રમ ું S બબિંદુ પ સે ચુબ
ું કીય ક્ષેત્ર શોધવુું છે .
➢ આકૃવતમ ું િશ ાિેલ abcd લુંબચોરસને એસ્મ્પદરયન લ ૂપ તરીકે ⃗𝐁નુું આ બુંધબુંધગ ળ પર રે ખ -સુંકલન લેત ,ું
𝒃 𝒄 𝒅 𝒂
⃗⃗ ∙ ⃗⃗⃗⃗
∴ ∮𝑩 ⃗⃗ ∙ ⃗⃗⃗⃗
𝒅𝒍 = ∫ 𝑩 ⃗⃗ ∙ ⃗⃗⃗⃗
𝒅𝒍 + ∫ 𝑩 ⃗⃗ ∙ ⃗⃗⃗⃗
𝒅𝒍 + ∫ 𝑩 ⃗⃗ ∙ ⃗⃗⃗⃗
𝒅𝒍 + ∫ 𝑩 𝒅𝒍 . .. . . . (𝟏)
𝒂 𝒃 𝒄 𝒅
હિે cd ભ ગ તો સોલેનોઇડની બહ ર છે તેથી સોલેનોઇડની બહ ર ચુબ
ું કીય ક્ષેત્ર શ ૂન્ય હોિ થી
𝐝
⃗⃗⃗ = 𝟎
⃗ ∙ 𝐝𝐥
∫𝐁
𝐜
➢ હિે બ જુઓ bc અને ad નો અમુક ભ ગ ચુબ
ું કીય ક્ષેત્રની બહ ર છે અને જે ભ ગ ક્ષેત્રમ ું છે તે ક્ષેત્રને લુંબ
𝐜 𝐛
હોિ થી 𝐝𝐥 + ∫𝐝 ⃗𝐁 ∙ ⃗⃗⃗
∫𝐛 ⃗𝐁 ∙ ⃗⃗⃗ 𝐝𝐥 = 0 થ ય.
➢ સમી. (1) આ મુજબ લખ ય,
𝒃
⃗ ∙ ⃗⃗⃗⃗
∮ ⃗𝑩 𝒅𝒍 = ∫ ⃗𝑩
⃗ 𝒅𝒍 𝒄𝒐𝒔 𝟎°
𝒂
𝑹

= 𝑩 ∫ 𝒅𝒍 = 𝑩𝒉 . . . . . . . . . (𝟐)
𝑺
➢ હિે ધ રો કે સોલેનોઇડન એકમ લુંબ ઈ િીઠ આંટ ઓની સુંખ્ય n છે .
➢ આમ બુંધગ ળ PQRSમ થ
ું ી સોલેનોઇડન “ nh ” આંટ પસ ર થ ય.
➢ હિે િરે ક આંટ મ થ
ું ી પસ ર થતો વિદ્યુતપ્રિ હ 𝐈 હોિ થી લ ૂપમ થ
ું ી પસ ર થતો કુ લ વિદ્યુતપ્રિ હ Σ 𝐈 = n 𝐈
➢ એસ્મ્પયરન સદકિટલન વનયમ મુજબ

⃗ ∙ ⃗⃗⃗⃗
∮ ⃗𝑩 𝒅𝒍 = 𝞵𝟎 𝒏𝑰
𝑩𝒉 = 𝞵𝟎 𝒏𝑰

Journey of Physics…
16) એકબીર્જને સમ ત
ું રે ર ખેલ ત રમ થ
ું ી એક જ દિશ મ ું પ્રિ હ પસ ર કરત ું બે ત રો િચ્ચે
ું ુ કીય બળન ુંુ સ ૂત્ર મેળિો.
લ ગત ચબ
➢ આકૃવતમ ું એકબીર્જથી d અંતરે મ ૂકેલ અને એક જ દિશ મ ું 𝐈𝒂
અને 𝐈𝒃 વિદ્યુતપ્રિ હોનુું િહન કરત બે સમ ત
ું ર અવત લ બ
ું ત ર
છે .
➢ બુંને ત રો X-અક્ષની દિશ મ ું સમ ત
ું ર મ ૂક્ય છે .

➢ હિે પ્રથમ ત રમ ું વિદ્યુતપ્રિ હ 𝐈1 ને ક રણે તેન થી y જેટલ


𝛍𝟎 𝐈𝐚
લુંબ અંતરે ચુબ
ું કીય ક્ષેત્ર 𝐁𝐚 =
⃗⃗⃗⃗ ̂ ... ... ... (1)
𝐤
𝟐𝛑𝐝
ું કીય ક્ષેત્ર બીર્જ ત રન બધ ું જ બબિંદુએ સમ ન છે અને તે
➢ આ ચુબ
Z-અક્ષની દિશ મ ું છે .
➢ તેથી પ્રથમ ત ર િડે ઉિભિત ચુબ
ું કીય ક્ષેત્રમ ું મ ૂકેલ બીર્જ ત રની l લુંબ ઈ િીઠ લ ગતુું ચુબ
ું કીય બળ

𝐅𝐛 = 𝐈𝐛 ⃗𝒍 × ⃗𝐁𝒂
⃗⃗⃗⃗⃗ ... ... ... (2)
➢ સમી. (1)મ ું સમી. (2)ની દકિંમત મ ૂકત ,ું
𝛍₀
⃗⃗⃗𝐅𝒃𝒂 = 𝐈𝐚 𝐈𝐛 ̂
𝒍 𝒊̂ × 𝐤
𝟐𝛑𝐝
𝛍₀
.·. ⃗⃗⃗𝐅𝒃𝒂 = 𝐈𝐚 𝐈𝐛 𝒍 (- 𝒋̂) ̂ = - 𝒋̂)
(·.·𝒊̂ × 𝐤
𝟐𝛑𝐝
𝛍₀
.·. ⃗⃗⃗𝐅𝒃𝒂 = - 𝐈 𝐈 𝒍 𝒋̂
𝟐𝛑𝐝 𝐚 𝐛
અહીં, ઋણ વનશ ની િશ ાિે છે કે બળ ⃗⃗⃗𝐅2 ઋણ y દિશ મ ું છે .
➢ બીર્જ પ્રિ હધ દરત ત ર િડે પ્રથમ ત ર પર લ ગતુું બળ
𝛍₀
.·. ⃗⃗⃗𝐅𝒂𝒃 = 𝐈 𝐈 𝒍 𝒋̂
𝟐𝛑𝐝 𝐚 𝐛
આ બળ ⃗⃗⃗𝐅1 એટલે કે ત ર પર લ ગતુું બળ ધન y દિશ મ ું છે .
આમ, ⃗⃗⃗𝐅𝒃𝒂 = -⃗⃗⃗𝐅𝒂𝒃
➢ બુંને ત રો િચ્ચે લ ગત બળ બુંને ત રો િચ્ચે આકષાણ થતુું હોિ નુું સ ૂચિે છે .
ું ી િહેત વિદ્યુતપ્રિ હો પરસ્પર વિરુદ્ દિશ મ ું હોય તો તેમની િચ્ચે અપ કષાણ ઉિભિે છે .
➢ જો બુંને ત રોમ થ
➢ એટલે કે અહીં પણ ન્ય ૂટનની ગવતનો ત્રીજો વનયમ પળ ય છે .
➢ એકમ લુંબ ઈ(𝑳 = 𝟏) િીઠ લ ગતુું બળ 𝒇𝒃𝒂િડે િશ ાિીએ તો.
𝑭𝒃𝒂 𝛍₀
𝒇𝒂𝒃 = = 𝐈 𝐈
𝑳 𝟐𝛑𝐝 𝐚 𝐛

➢ એમપીયરની વ્ય ખ્ય : બે ખ ૂબ લ બ


ું , સુરેખ, અિગણ્ય આડછે િ ધર િત , શ ૂન્યિક શમ ું એકબીર્જથી એક
મીટર અંતરે મ ૂકેલ ત ર મ થ
ું ી જે સમ ન વિધુતપ્રિ હ મ ટે બને િ હકો પર એકમ લુંબ ઈ િીઠ લ ગતુું બળ
𝟐 × 𝟏𝟎−𝟕 𝑵 હોય તો િરે ક ત ર મ થ
ું ી પસ ર થતો વિધુત પ્રિ હ 𝟏𝑨 છે તેમ કહી શક ય.

Journey of Physics…
ું ુ કીય ક્ષેત્રમ ું વિદ્યત
17) વનયવમત ચબ ુ પ્રિ હ ધ દરત ગચ
ું ૂ ળ ન ુંુ સમતલ ચબ
ું ુ કીય ક્ષેત્રની દિશ મ ું
હોય ત્ય રે ટોકા મેળિો.
➢ આકૃવત (a) મ ું િશ ાવ્ય મુજબ સ્સ્થર વિધુતપ્રિ હ I ધર િત એક
લુંબચોરસ ગચ
ું ૂ ળ ને વનયવમત ચુબ
ું કીય ક્ષેત્ર 𝑩
⃗⃗ મ ું મ ૂકિ મ ું આવ્યુું

છે .

➢ ચુબ ું ૂ ળ ની બ જુઓ AD અને BC પર કોઇ બળ લગ ડતુું


ું કીય ક્ષેત્ર ગચ
નથી.
ું ૂ ળ ની બ જુ AB ને લુંબરૂપે છે અને તેન પર ⃗⃗⃗⃗
➢ તે ગચ 𝑭𝟏 જેટલુું બળ
ું ૂ ળ ન સમતલમ ું અંિર તરફ હોય છે . તેન ુંુ
લગ ડે છે . આ બળ ગચ
મ ૂલ્ય 𝑭𝟏 = 𝑰𝒃𝑩 બહ ર તરફ્ની દિશ મ ું હોય છે અને તેન ુંુ મ ૂલ્ય
𝑭𝟐 બળ લ ગે છે જે પ ૃષ્ઠન સમતલમ થ
➢ આ જ રીતે, CD પર ⃗⃗⃗⃗ ું ી બહ ર
તરફની દિશ મ ું હોય છે અને તેન ુંુ મ ૂલ્ય 𝑭𝟐 = 𝑰𝒃𝑩 = 𝑭𝟏 ગચ
ું ૂ ળ
પરનુું પદરણ મી બળ શ ૂન્ય છે પરું ત ુ બળોની દિશ એકરે ખસ્થ ન
હોિ થી ગચ
ું ૂ ળ પર ટોકા લ ગે છે .
➢ આકૃવત (b) મ ું AD બ જુન છે ડ તરફથી િે ખ તુું દૃ શ્ય િશ ાવ્યુું છે . તે િશ ાિે છે કે ગચ
ું ૂ ળ પર લ ગતુું ટોકા તેને
વિષમઘડી ભ્રમણ કર િિ નો પ્રયત્ન કરે છે . આ ટોકા ન ુંુ મ ૂલ્ય
𝒂 𝒂
𝝉 = 𝑭𝟏 ( ) + 𝑭𝟐 ( )
𝟐 𝟐
𝒂 𝒂
= 𝑰𝒃𝑩 ( ) + 𝑰𝒃𝑩 ( )
𝟐 𝟐
= 𝑰(𝒂𝒃)𝑩
𝝉 = 𝑰𝑨𝑩
➢ જય ,ું A = ab લુંબચોરસનુું ક્ષેત્રફ્ળ

ું ૂ ળ ન ુંુ સમતલ સમ ન ચબ
18) પ્રિ હધ દરત ગચ ું ુ કીય ક્ષેત્રની દિશ મ ું ન હોય ત્ય રે લ ગત
ટોકા ન ુંુ સ ૂત્ર ચબ
ું ુ કીય મોમેન્ટન રૂપમ ું મેળિો અને તેની ચચ ા કરો.
➢ આકૃવત(a) મ ું િશ ાવ્ય અનુસ ર ગચ ું કીય ક્ષેત્રની દિશ મ ું ન હોય પરું ત ુ તેની સ થે કોઇ ખ ૂણો
ું ૂ ળ નુું સમતલ ચુબ
બન િે છે . ધ રો કે, ચુબ
ું કીય ક્ષેત્ર ⃗𝑩
⃗ અને ગચ
ું ૂ ળ ને િોરે લ લુંબ ક્ષેત્રફળ સદિશ ⃗𝑨 સ થેનો ખ ૂણો છે .
➢ BC અને DA બ જુઓ પર લ ગત બળો સમ ન મ ૂલ્યન અને વિરુદ્ દિશ મ ું તથ BC અને DA ન દ્રવ્યમ ન
કેન્દ્રોને જોડતી અક્ષ પર લ ગે છે . આ બળો અક્ષ પર એકરે ખસ્થ હોિ થી એકબીર્જની અસરો ન બ ૂિ કરે છે , જેથી
પદરણ મી બળ કે ટોકા લ ગતુું નથી.
➢ AB અને CD બ જુઓ પરન બળો ⃗⃗⃗⃗ 𝑭𝟐 છે . તેમન મ ૂલ્યો પણ સમ ન છે અને તે બુંને વિરુદ્ દિશ મ ું પણ
𝑭𝟏 અને ⃗⃗⃗⃗
છે . 𝑭𝟏 = 𝑭𝟐 = 𝑰𝒃𝑩 પરું ત ુ તેઓ એકરે ખસ્થ નથી તેથી બળયુગ્મ રહે છે .

Journey of Physics…
➢ આકૃવત (b) મ ું ઉપરથી ગચ
ું ૂ ળ ને જોત ⃗⃗⃗⃗
𝑭𝟏 અને ⃗⃗⃗⃗
𝑭𝟐 બળો
િશ ાવ્ય છે તે પરથી ગચું ૂ ળ પર લ ગત ટોકા ન ુંુ મ ૂલ્ય
𝒂 𝒂
𝝉 = 𝑭𝟏 𝐬𝐢𝐧 𝜽 + 𝑭𝟐 𝐬𝐢𝐧 𝜽
𝟐 𝟐
= 𝑰 𝒂𝒃 𝐬𝐢𝐧 𝜽
= 𝑰 𝑨𝑩 𝐬𝐢𝐧 𝜽
➢ સદિશ સ્િરૂપે લખત𝝉 ⃗ = 𝑰 ⃗𝑨 × ⃗𝑩

⃗ ને ગચ
➢ I𝑨 ું કીય મોમેન્ટ કહેિ મ ું આિે છે , તેને 𝒎
ું ૂ ળ ની ચુબ ⃗⃗⃗
િડે િશ ાિિ મ ું આિે છે . તે સદિશ ર વશ છે .

⃗⃗⃗ = 𝑰𝑨
∴𝒎
➢ સુબ
ું કીય મોમેન્ટનો એકમ Am’ અને પદરમ ણ [A] [L2] છે .
ું ૂ ળ પર લ ગત ટોકા ને ગચ
➢ ગચ ું ૂ ળ ની ચુબ
ું કીય મોમેન્ટ અને
ચુબ
ું કીય ક્ષેત્રન સદિશ ગુણ ક ર તરીકે વ્ય ખ્ય વયત કરી
શક ય.
∴𝝉 ⃗⃗⃗ × ⃗𝑩
⃗ =𝒎 ⃗ 𝝉 = 𝒎𝑩 𝐬𝐢𝐧 𝜽
➢ જય ,ું ગચ
ું ૂ ળ ન ક્ષેત્રફળ સદિશની દિશ જમણ હ થન અંગ ૂઠ ન વનયમ પરથી મળે છે . આકૃવત (a) મ ું m ની
દિશ પ ૃષ્ઠન સમતલમ ું અંિર તરફ્ની દિશ મ ું છે .

i. જય રે 𝒎
⃗⃗⃗ એ ચુબ
ું કીય ક્ષેત્ર ⃗𝑩
⃗ ને સમ ત
ું ર કે પ્રવતસમ ત
ું ર હોય ત્ય રે 𝜽= 0° કે 180° થ ય. તેથી 𝝉 = 0 થ ય છે .
ું ૂ ળ ની સુંત ુલન સ્સ્થવત િશ ાિે છે ક રણ કે ગચ
આ ગચ ું ૂ ળ પર કોઇ ટોકા લ ગતુું નથી.
ii. જય રે 𝒎
⃗⃗⃗ અને ⃗𝑩
⃗ સમ ત
ું ર હોય ત્ય રે સુંતલ ું ૂ ળ નુું થોડુું ઘણુું પણ ભ્રમણ ટોકા ઉત્પન કરે છે
ુ ન સ્સ્થવત હોય છે , ગચ

જે તેને મ ૂળ સ્સ્થવતમ ું લ િે છે .
iii. જય રે 𝒎
⃗⃗⃗ અને 𝑩 ું ર હોય ત્ય રે સુંત ુલન અસ્સ્થર હોય છે ક રણ કે કોઇ પણ ભ્રમણ ટોકા ઉત્પન્ન કરે છે
⃗⃗ પ્રવતસમ ત

અને ભ્રમણનુું મ ૂલ્ય જેમ િધે તેમ ટોકા િધે છે . આથી જ ટોકા ન ક રણે કોઇ ન ન ચુબ
ું ક કે કોઇ ચુબ
ું કીય
ડ ઇપોલને બ હ્ય ચુબ
ું કીય ક્ષેત્રમ ું મ ૂકત ું તે ક્ષેત્રની દિશ મ ું ગોઠિ ઇ ર્જય છે .
નોંઘાઃ જો ગચ
ું ૂ ળું પ સપ સે િીંટ ળે લ N આંટ ધર િતુું હોય તો ચુબ
ું કીય મોમેન્ટ 𝒎
⃗⃗⃗ = 𝑵𝑰 ⃗𝑨 થ ય.

ું ુ કીય ડ ઇપોલ તરીકે વિદ્યત


19) ચબ ુ પ્રિ હ ધ દરત ગચ ુ ડ ઇપોલ
ું ૂ ળ ની ચચ ા કરો અને વિદ્યત
સ થે સ મ્યત ચચો.
➢ વિદ્યુતપ્રિ હ I ધર િત R વત્રજય ન િતુળ
ા ક ર ગચ
ું ૂ ળ ની અક્ષ પરન ચુબ
ું કીય ક્ષેત્રનુું સ ૂત્ર નીચે મુજબ છે .
𝝁𝟎 𝑰𝑹𝟐
𝑩= 𝟑
𝟐(𝒙𝟐 + 𝑹𝟐 )𝟐
⃗⃗ ની દિશ જમણ હ થન અંગ ૂઠ ન વનયમ મુજબ અક્ષ પર હોય છે . X એ ગચ
➢ 𝑩 ું ૂ ળ ન કેન્દ્રથી અક્ષ પરનુું અંતર
છે . જો x >> R હોય તો x2 ની સ પેક્ષમ ું R2 ને અિગણત ું
𝝁𝟎 𝑰𝑹𝟐
𝑩=
𝟐𝒙𝟑
➢ ગચ
ું ૂ ળ નુું ક્ષેત્રફ્ળ 𝑨 = 𝝅𝑹 પરથી 𝑹 = 𝑨/𝝅 મ ૂકત ું
𝟐 𝟐

𝝁𝟎 𝑰𝑨
𝑩=
𝟐𝝅𝒙𝟑
Journey of Physics…
➢ અહીં, 𝑰𝑨 = 𝒎 ચુબ
ું કીય ચ કમ ત્ર વ્ય ખ્ય વયત કરીએ તો
⃗⃗⃗
𝝁𝟎 𝒎 ⃗⃗⃗
𝝁𝟎 𝟐𝒎
⃗𝑩
⃗ == ⃗)
⃗⃗⃗ = 𝑰𝑨
(∴ 𝒎
𝟐𝝅𝒙 𝟑 𝟒𝝅 𝒙𝟑
➢ ઉપરોક્ત સ ૂત્ર નીચેન વિદ્યુત ડ ઇપોલન અક્ષ પરન ક્ષેત્ર સ થે સ મ્યત ધર િે છે .
𝟏 𝒑 ⃗
⃗𝑬 = −
𝟒𝝅𝜺𝟎 𝒙𝟑
➢ બુંને સ ૂત્રોની સ મ્યત િશ ાિે છે કે 𝝁𝟎 →1/𝜺𝟎 , 𝒎
⃗⃗⃗ →𝒑 ⃗ જેિો ભ ગ ભજિે છે .
⃗⃗ → 𝑬
⃗ ,𝑩
➢ હિે વિધુત ડ ઇપોલન લુંબદ્વદ્વભ જક પરન વિધુતક્ષેત્ર પરન સ ૂત્ર પરથી ચુબ
ું કીય ડ ઇપોલ મ ટે સ ૂત્ર મળી શકે.
⃗ ⃗⃗⃗
⃗𝑬 = − 𝟏 𝒑
𝟑 પરથી, ⃗𝑩
𝝁 𝒎
⃗ = 𝟎 𝟑 જય ું x>> R
𝟒𝝅𝜺 𝟎 𝒙 𝟒𝝅 𝒙
➢ આમ, વિધુતભ ર ધ દરત સમતલ ગચ
ું ૂ ળું 𝒎
⃗⃗⃗ = 𝑰 ⃗𝑨 જેટલી ચુબ
ું કીય ડ યપોલ મોમેન્ટ ધર િત ચુબ
ું કીય
ડ ઇપોલને સમતુલ્ય છે .

20) યોગ્ય આકૃવત િોરી ગેલ્િેનોમીટરની રચન સમર્જિો.


➢ વસદ્ ત
ું ાઃ સમ ન ચુબ
ું કીય ક્ષેત્રમ ું વિધુતપ્રિ હ ધ દરત ગચ
ું ૂ ળ ને
લટક િત ું તેન પર ટોકા લ ગત ું તેન ુંુ કોણ િતાન થ ય છે . આ વસદ્ ત
ું
પર ચબલત ગચ
ું ૂ ળ નુું ગે લ્િેનોમીટર (MCG) ક યા કરે છે .
➢ રચન ાઃ આકૃવતમ ું ચબલત ગચ
ું ૂ ળ િ ળ ગે લ્િેનોમીટરની રૂપરે ખ
િશ ાિી છે .
ું ૂ ળ નુું બનેલ ું ુ છે જે વનયવમત
➢ ગે લ્િેનોમીટર ઘણ આંટ િ ળ ગચ
ું કીય ક્ષેત્રમ ું તેની સ્સ્થર અક્ષની સ પેક્ષે મુક્ત ભ્રમણ
વત્રજય િતી ચુબ
કરી શકે છે .
➢ તેમ ું એક નરમ લોખુંડનો નળ ક ર કેન્દ્રમ ું હોય છે જે ચુબ
ું કીય ક્ષેત્રને
વત્રજય િતી કરે છે અને સ થે ક્ષેત્રની તીવ્રત પણ િધ રે છે .
➢ ક યા: જય રે ગચ
ું ૂ ળ મ થ
ું ી વિદ્યુતપ્રિ હ િહન થ ય ત્ય રે તેન પર ટોકા
લ ગે છે અને ગચ
ું ૂ ળ નુું કોણ િતાન થ ય છે .
𝝉 = 𝑵𝑰𝑨𝑩
ું ૂ ળ પર પુન:સ્થ પક ટોકા (વિરુદ્ ટોકા ) kò લ ગે છે જે આિતાક ટોકા NIAB ને સમતોલે છે અને
➢ સ્સ્પ્રિંગ 𝑺𝒑 િડે ગચ
ગચ
ું ૂ ળ નુું સ્સ્થર કોણ િતાન 𝝓 મળે છે .
➢ અહીં k એ સ્સ્પ્રિંગનો િળ અચળ ક
ું =એકમ િળ િીઠ ઉદ્દભિતુું પુન:સ્થ પક ટોકા છે .
➢ ગચ
ું ૂ ળ ની સ્સ્થર સમતોલન સ્સ્થવતમ ,ું
𝐤𝝓 = 𝑵𝑰𝑨𝑩
𝑵𝑨𝑩
𝝓= 𝑰
𝒌
𝝓∝𝑰
➢ ઉપયોગ : ગે લિેનોવમટર નો ઉપયોગ વિધુતપ્રિ હ ની હ જરી નોંધિ .

Journey of Physics…
21) ગેલ્િેનોમીટરનો પ્રિ હ મ પક તરીકે ઉપયોગ કરત ું નડતી મશ્ુ કેલીઓ ચચો.
➢ મુશ્કેલીઓ
➢ ગે લ્િેનોમીટર ખ ૂબ જ સુંિેિનશીલ સ ધન છે . 𝝁A ન ક્રમન વિદ્યુતપ્રિ હ
મ ટે પણ તે પ ૂણા સ્કેલ આિતાન િશ ાિે છે .
➢ વિદ્યુતપ્રિ હ મ પિ મ ટે ગેલ્િેનોમીટરને શ્રેણીમ ું જોડવુું પડે છે . તેનો
અિરોધ (𝑹𝑮 ) િધ રે હોય છે . તેથી પદરપથમ ું િહેત વિદ્યુતપ્રિ હનુું મ ૂલ્ય
બિલી (ઘટ ડી) ન ખે છે અને પ્રિ હનુું સ ચુું મ પન થઇ શકતુું નથી.
➢ મુશ્કેલીઓનુું વનિ રણ
➢ આ બુંને તકલીફો દૂ ર કરિ મ ટે ગે લ્િેનોમીટરને સમ ત
ું ર, ગે લ્િેનોમીટરન
અિરોધ (𝑹𝑮 ) કરત ું ઓછ મ ૂલ્યનો યોગ્ય લઘુ અિરોધ (𝒓𝒔 ) જોડિ મ ું આિે છે જેને શુંટ કહે છે .
➢ શુંટનુું મ ૂલ્ય ગેલ્િેનોમીટરન અિરોધ કરત ું ઘણુું ન નુું હોિ થી મોટ ભ ગનો પ્રિ હ શુંટમ થ
ું ી પસ ર થ ય છે .
શુંટને 𝒓𝒔 અથિ S સુંજ્ઞ થી િશ ાિ ય છે .
➢ એવમટરમ ું રૂપ ત
ું ર
ું રમ ું જોડીને તેન ુંુ એવમટરમ ું રૂપ ત
➢ ખ ૂબ ન ન મ ૂલ્યન શુંટ અિરોધ 𝒓𝒔 ને ગે લ્િેનોમીટર (G) સમ ત ું ર કરિ મ ું
આિે છે .
𝟏 𝟏 𝟏
= +
𝑹𝑨 𝑹𝑮 𝒓𝒔
𝑹𝑮 𝒓𝒔
𝑹𝑨 =
𝑹𝑮 + 𝒓𝒔
➢ જો 𝑹𝑮 ≫ 𝒓𝒔 હોય તો 𝑹𝑨 ≅ 𝒓𝒔 થ ય.
➢ આમ, 𝒓𝒔 નુું મ ૂલ્ય બ કીન પદરપથન અિરોધ 𝑹𝑮 કરત ું પ્રમ ણમ ું ન નુું હોય તો મ પન મ ટે જોડેલો આ
સ ધનની અસર ઓછી થ ય છે જે અિગણી શક ય.
➢ આકૃવતમ ું એવમટરની રૂપરે ખ િશ ાિી છે . યોગ્ય શુંટ જોડય પછી બનત સ ધનમ થ
ું ી જ્ઞ ત વિદ્યુતપ્રિ હો પસ ર
કરી તેન સ્કેલનુું એસ્મ્પયર, વમબલ એસ્મ્પયર કે મ ઇક્રો એસ્મ્પયરમ ું અંકન કરિ મ ું આિે છે . આ રીતે તૈય ર થતુું
પ્રિ હમ પક એટલે જ એવમટર કે વમબલએવમટર કે મ ઇક્રો એવમટર.

22) શુંટ એટલે શું ુ ? શુંટ મ ટેન ુંુ જરૂરી સ ૂત્ર પદરપથની મિિથી ત રિો.
➢ શુંટ :- ગેલ્િેનોમીટરને એવમટરમ ું ફેરિિ ગે લ્િેનોમીટરન ગચ
ું ૂ ળ ને

સમ ત
ું ર યોગ્ય લઘુ અિરોધ જોડિ મ ું આિે છે . આ લઘુ અિરોધને શુંટ કહે
છે .
➢ ધ રો કે G અિરોધિ ળ અને IG પ્રિ હક્ષમત ધર િત ગે લ્િેનોમીટરનુું I
જેટલો મહિમ પ્રિ હ મ પી શકે તેિ એવમટરમ ું રૂપ ત
ું ર કરવુું છે .
➢ આ મ ટે ધ રો કે શુંટનુું મ ૂલ્ય S છે .
➢ આકૃવતમ ું િશ ાવ્ય મુજબ I પ્રિ હમ થ
ું ી IG જેટલો પ્રિ હ ગે લ્િેનોમીટરમ થ
ું ી

અને I – IG = IS પ્રિ હ શુંટમ થ


ું ી પસ ર થ ય છે .

Journey of Physics…
➢ A જ ુંકશન બબિંદુએ દકચોફનો પ્રથમ વનયમ િ પરત ું

I = IG + IS
.·. IS = I – IG ... ... ... (1)
➢ િળી બુંધ પદરપથ ABCDA મ ટે દકચોફન બીર્જ વનયમ અનુસ ર,
−𝑰𝑮 𝑹𝑮 + 𝑰𝒔 𝒓𝒔 = 𝟎
𝑰𝑮 𝑹𝑮
𝒓𝒔 =
𝑰𝒔
𝑰𝑮 𝑹𝑮
𝒓𝒔 =
𝑰 − 𝑰𝑮

ું ર કરિ જરૂરી શ્રેણી અિરોધન ુંુ સ ૂત્ર ત રિો.


23) ગેલ્િેનોમીટરને િોલ્ટમીટરમ ું રૂપ ત
➢ ધ રો કે ગે લ્િેનોમીટરનો અિરોધ G છે અને પ્રિ હક્ષમત IG છે તેથી
િોલ્ટેજક્ષમત GIG થશે.
➢ આ ગે લ્િેનોમીટરને V જેટલો મહિમ વિદ્યુતસ્સ્થવતમ નનો તફ િત મ પી
શકે તેિ િોલ્ટમીટરમ ું રૂપ ત
ું ર કરિ મ ટે જરૂરી શ્રેણી અિરોધ RS છે .
➢ આકૃવતમ ું જો A અને B િચ્ચે વિદ્યુતસ્સ્થવતમ નનો તફ િત V િોલ્ટ હોય
તો તેમની િચ્ચે ગેલ્િેનોમીટર અને Rs ને શ્રેણીમ ું જોડત ું
ગે લ્િેનોમીટરમ થ
ું ી અને Rs મ થ
ું ી IG પસ ર થ ય છે અને ગે લ્િેનોમીટર
પ ૂણા સ્કેલ આિતાન િશ ાિે છે .

➢ આકૃવત પરથી IG ∙ G + IG RS = V
𝐕
.·. Rs = -G
𝐈ɢ
➢ આ સ ૂત્ર િડે મળતો અિરોધ આપેલ ગેલ્િેનોમીટર સ થે શ્રેણીમ ું જોડી ગે લ્િેનોમીટરન સ્કેલનુું યોગ્ય અંકન
કરિ થી િોલ્ટમીટર તૈય ર કરી શક ય છે .

24) પ્રિ હ સુંિેદિત અને િોલ્ટેજ સુંિેદિત ની ચચ ા કરો.


➢ પ્રિ હ સુંિેદિત (𝐈𝐬 )
➢ ગે લ્િેનોમીટરન આિતાન મ ટેન ુંુ સ ૂત્ર નીચે મુજબ છે .
𝑵𝑨𝑩
)𝑰 𝜽=( … (𝟏)
𝒌
➢ એકમ પ્રિ હ િીઠ મળત ગેલ્િેનોમીટરન આિતાનને ગે લ્િેનોમીટરની પ્રિ હ સુંિેદિત કહે છે . તેને 𝐈𝐬 િડે
િશ ાિ ય.
𝛟 𝐍𝐀𝐁
= ∴ 𝐈𝐬 = … (𝟐)
𝐈 𝐤
➢ સમીકરણ (2) પરથી સુંિેદિત િધ રિ મ ટેનો સહેલો ઉપ ય ગચું ૂ ળ મ ું આંટ ઓની સુંખ્ય (N) િધ રિી જોઇએ.
➢ િોલ્ટેજ સુંિેદિત (𝑽𝒔 )
➢ એકમ િોલ્ટેજ િીઠ મળત આિતાનને ગે લ્િેનોમીટરની િોલ્ટેજ સુંિેદિત કહે છે . તેને 𝑽𝒔 િડે િશ ાિ ય.
સમીકરણ (1) પરથી િોલ્ટેજ સુંિેદિત મેળિત ,ું

Journey of Physics…
𝝓 𝑵𝑨𝑩 𝑰 𝑵𝑨𝑩 𝟏
𝑽𝒔 == ∙ = ∙ … (𝟑)
𝑽 𝒌 𝑽 𝒌 𝑹
➢ પ્રિ હ સુંિેદિત િધ રીએ તો િોલ્ટેજ સુંિેદિત િધે એવુું જરૂરી નથી. પ્રિ હ સુંિેદિત સમીકરણ (2) મ ું જો
𝝓 𝝓
આંટ ની સુંખ્ય બમણી કરીએ (𝑵 → 𝟐𝑵 લઇએ) તો 𝑰
→ 𝟐 𝑰 એટલે કે પ્રિ હ સુંિેદિત બમણી થ ય.
➢ પરું ત ુ આંટ ની સુંખ્ય બમણી કરિ થી ગે લ્િેનોમીટરનો અિરોધ પણ બમણો થ ય ક રણ કે તે ત રની લુંબ ઇ
𝝓
પર આધ ર ર ખે છે . તેથી સમીકરણ (3) મ ું 𝑵 → 𝟐𝑵 કરત ું 𝑹 → 𝟐𝑹 થ ય, તેથી િોલ્ટેજ સુંિેદિત 𝑽
=
𝝓
𝑽
બિલ તી નથી, અચળ રહે છે .
➢ આમ, સ મ ન્ય રીતે ગે લ્િેનોમીટરમ ું એવમટરમ ું રૂપ ત
ું ર કરિ મ ટે જરૂરી બિલ િ તેન િોલ્ટમીટરમ ું રૂપ ત
ું ર
મ ટે જરૂરી બિલ િ કરત ું જુિો હોય છે .

25) એવમટર અને િોલ્ટમીટરનો તફ િત આપો.


એવમટર િોલ્ટમીટર
(1) ઘટકમ થ
ું ી િહેતો વિદ્યુતપ્રિ હ મ પિ જરૂરી (1) ઘટકન બે છે ડ િચ્ચેનો વિદ્યુતસ્સ્થવતમ નનો
છે . તફ િત મ પિ ઉપયોગી છે .
(2) પદરપથમ ું ઘટક સ થે શ્રેણીમ ું જોડ ય. (2) પદરપથમ ું ઘટક સ થે સમ ત
ું રમ ું જોડ ય.
(3) ગે લ્િેનોમીટર સ થે યોગ્ય શુંટ સમ ત
ું રમ ું (3) ગે લ્િેનોમીટર સ થે શ્રેણીમ ું મોટો અિરોધ
જોડી બન િિ મ ું આિે છે . જોડી બન િિ મ ું આિે છે .
(4) આિશા એવમટરનો અિરોધ શ ૂન્ય છે . (4) આિશા િોલ્ટમીટરનો અિરોધ અનુંત છે .
(5) પ્રિ હક્ષમત n ગણી કરિ જરૂરી અિરોધ (5) િોલ્ટેજક્ષમત n ગણી કરિ જરૂરી અિરોધ
𝐆
S= RS = G(n - 1)
𝐧 −𝟏

Journey of Physics…

You might also like