Ch 5

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

Ch :- 5 :- ચબ

ું કત્વ અને દ્રવ્ય

(1) ચબ
ું કત્વનો ઈતિહાસ જણાવો.
ું ક િબ્દ આવ્યો છે , જયાું ચબ
➢ ગ્રીસમાું આવેલા મેગ્નેતિયા નામના ટાપ પરથી ચબ ું કીય ખનીજો ઈ.સ. 800
પહેલા મળી આવી.
➢ આ ટાપ પર ઢોર ચરાવિા લોકોના બ ૂટની ખીલીઓ જમીનની સાથે ચોંટી જિી હિી અને િેમની
લાકડીઓના આગળના લોખુંડના દટ્ટા પણ ચબ
ું કીય પહાડની ટોચ પર ચોંટી જિા હિા.
➢ ચાઈનીઝ લોકોએ ચબ
ું કીય સોયનો ઉપયોગ દરરયાઈ મસાફરી દરતમયાન રદિાઓ િોધવા માટે કયો િથા
ગોબીના રણને ઓળું ગવા માટે કાફલાઓ પણ ચબ
ું કીય સોયનો ઉપયોગ કરિા.
➢ ફ્રાન્સના તપઅરે -ડ-મેરીકોટે ઈ.સ.1269માું ચબ
ું કીય સોયની મદદથી ગોળાકાર ચબ
ું કની સપાટી પર ચબ
ું કીય
ક્ષેત્રરે ખાઓની રદિા મેળવી એવ ું અનભવ્્ ું કે ચબ
ું કીય ક્ષેત્રરે ખાઓની રદિા ગોળાના વ્યાસ પરના
સામસામેના બે બબિંદઓમાુંથી પસાર થાય છે , જેમને િેણે ચબ
ું કના ધ્રવો કહ્યા.
➢ બીજા પ્રયોગો પરથી જાણવા મળ્ ું કે, કોઈ પણ ચબ
ું કનો આકાર અને કદ ગમે િેવા હોય છિાું િેને બે
ધ્રવો હોય, જેમને ઉત્તર અને દબક્ષણ ધ્રવો કહે છે .

(2) ચબ
ું ક તવિેના ખ્યાલો જણાવો.
ું ક િરીકે વિે, જેન ું ચબ
1) પ ૃથ્વી એક ચબ ું કીય ક્ષેત્ર લગભગ ભૌગોબલક દબક્ષણથી ઉત્તર િરફ હોય છે .
2) જયારે ગજજયા ચબ
ું કને િેના મધ્યબબિંદમાુંથી, મક્િ રીિે સમબક્ષતિજ રદિામાું સમિલમાું ભ્રમણ કરી િકે િેમ
લટકાવિાું, િે ત્યાું સધી ભ્રમણ ચાલ રાખે જયાું સધી િે ઉત્તર-દબક્ષણ રદિામાું ન ગોઠવાય. ચબ
ું કનો જે છે ડો
ું કનો ઉત્તર ધ્રવ (N) અને જે છે ડો દબક્ષણ િરફ હોય, િેને દબક્ષણ ધ્રવ (S) કહે છે .
ઉત્તર િરફ હોય, િેને ચબ
3) સજાિીય ચબ
ું કીય ધ્રવો એકબીજાને અપાકર્ષે જયારે તવજાિીય ધ્રવો એકબીજાને આકર્ષે.
ું કના બે ટકડા કરીને િેના ઉત્તર અને દબક્ષણ ધ્રવોને છુટા કરી િકાિા નથી. અહીં, દરે ક ટકડો બુંને
4) ચબ
ું ક િરીકે વિે છે , જેમન ું ચબ
પ્રકારના ધ્રવો સાથે સ્વિુંત્ર ચબ ું કીય ક્ષેત્ર મ ૂળ કરિા થોડું નબળું હોય, પરું ત
િેને પણ ઉત્તર અને દબક્ષણ ધ્રવો હોય. તવદ્યિ ડાઈપોલના ધન અને ઋણ તવદ્યિભારોને અલગ કરી િકાય

Journey Of Physics…
એટલે કે તવદ્યિભારો સ્વિુંત્ર અસ્સ્િત્વ ધરાવી િકે છે . આવા એક જ બબિંદવિ તવદ્યિભારના િુંત્રને electric
monopole કહેવાય, પણ ચબ
ું કના રકસ્સામાું megnetic monopole અસ્સ્િત્વ ધરાવિો નથી.
5) લોખુંડ અને િેની તમશ્રધાતઓમાુંથી ચબ
ું કો િૈયાર કરી િકાય.

(3) ગાજજયો ચબ
ું ક અને તવદ્યિ ડાઈપોલની ક્ષેત્રરે ખાઓ દિાાવિી આકૃતિ દોરી ગજજયા
ચબ
ું કના ચબ
ું કીય ક્ષેત્રરે ખાઓની લાક્ષબણકિાઓ જણાવો.

1) ગજજયા ચબ ું કીય ક્ષેત્રરે ખાઓ બુંધગાળાઓ રચે છે .


ું ક કે સોલેનોઇડ વડે મળિી ચબ
➢ ચબ ું કના ઉત્તર ધ્રવ પાસેથી ‘િરૂ થઈ’ દબક્ષણ ધ્રવ પાસે પહોંચી અને ત્યાુંથી ચબ
ું કીય ક્ષેત્રરે ખાઓ ચબ ું કમાું
થઈને પાછી ઉત્તર ધ્રવ પાસે તવરામ પામી બુંધગાળાઓ રચે.
2) ચબ
ું કીય ક્ષેત્રરે ખાને કોઈ બબિંદએ દોરે લ સ્પિાક, િે બબિંદ પાસે ચબ ⃗ ની રદિા દિાાવે.
ું કીય ક્ષેત્ર ⃗𝑩
3) જેમ કોઈ તવસ્િારમાું ક્ષેત્રને લુંબ એવા એકમ ક્ષેત્રફળમાુંથી પસાર થિી ક્ષેત્રરે ખાઓની સુંખ્યા વધારે િેમ િે
તવસ્િારમાું ક્ષેત્રની પ્રબળિા વધે.
4) ચબ
ું કીય ક્ષેત્રરે ખાઓ એકબીજાને છે દિી નથી.
➢ કારણ કે જો બે ક્ષેત્રરે ખાઓ એકબીજાને છે દે, િો છે દનબબિંદ પાસે બે સ્પિાક દોરી િકાય.એટલે કે એક જ
ું કીય ક્ષેત્રની બે રદિાઓ મળે , જે અિક્ય છે . આથી, ચબ
બબિંદ પાસે ચબ ું કીય ક્ષેત્રરે ખાઓ એકબીજાને છે દિી
નથી.

(4) પરરતમિ સોલેનોઇડના અક્ષીય ચબ


ું કીય ક્ષેત્ર દિાાવો.
➢ આકૃતિમાું દિાાવેલ સોલેનોઇડની લુંબાઇ 2l, તત્રજયા a અને
એકમ લુંબાઇ દીઠ આંટાની સુંખ્યા n છે .
➢ સોલેનોઇડના કેન્દ્ર 0 થી r અંિરે આવેલા બબિંદ P પાસે અક્ષીય
ક્ષેત્ર િોધવ સોલેનોઇડના કેન્દ્રથી x અંિરે આવેલ dx
લુંબાઇનો વતળ
ા ાકાર ખુંડ ધ્યાનમ લો. આ ખુંડમાું આંટાની
સુંખ્યા ndx થાય. ધારો કે, સોલેનોઇડમ તવદ્યિપ્રવાહ I વહે છે .
➢ તવદ્યિપ્રવાહ ધારરિ વતળ
ા ાકાર ગચ
ું ૂ ળાની અક્ષ પર વતળ
ા ાકાર
ખુંડને લીધે બબિંદએ ચબ
ું કીય ક્ષેત્રન ું મ ૂલ્ય
𝝁𝟎 (𝒏 × 𝟐𝒍)𝑰(𝝅𝒂𝟐 )
∴𝑩= ×𝟐×
𝟒𝝅 𝒓𝟑
Journey Of Physics…
➢ સોલેનોઇડની મેગ્નેરટક મોમેન્ટન ું મ ૂલ્ય = કલ આંટાની સુંખ્યા x તવદ્યિપ્રવાહ × આડછે દન ું ક્ષેત્રફળ
∴ 𝒎 = 𝑵𝑰𝑨 = (𝒏 × 𝟐𝒍) × 𝑰 × (𝝅𝒂𝟐 )
𝝁𝟎 𝟐𝒎
𝑩= × 𝟑
𝟒𝝅 𝒓
➢ સમીકરણએ ગજજયા ચબ ું કન ું મોટા અંિરે અક્ષીય ચબ
ું કીય ક્ષેત્ર પણ છે . આમ, એક ગજજયો ચબ
ું ક અને
સોલેનોઇડ સમાન ચબ
ું કીય ક્ષેત્રો ઉત્પન્ન કરે છે .
➢ આમ, ગજજયા ચબ
ું ની મેગ્નેરટક મોમેન્ટ એ િેટલ ું જ ચબ
ું કીય ક્ષેત્ર ઉત્પન્ન કરિા સોલેનોઇડની મેગ્નેરટક મોમેન્ટને
સમતલ્ય હોય છે .

(5) પ્રવાહ ગચ
ું ૂ ળાના ચબ
ું કીય ક્ષેત્રના ઉત્તર અને દબક્ષણ ધ્રવ દિાાવિી સુંજ્ઞા સમજાવો.
➢ આકૃતિ મજબ પસ્િકના પાનની સપાટીમાું રહેલા
વતળ ું ૂ ળામાું વહેિો પ્રવાહ I ઘરડયાળના કાુંટાની
ા ાકાર ગચ
ગતિની (સમઘડી) રદિામાું છે .
➢ િેથી ગચ
ું ૂ ળાની આપણા િરફની બાજ ચબ
ું કીય દબક્ષણ
ધ્રવ (S) િરીકે વિે અને િેની તવરદ્ધ રદિા ચબ
ું કીય
ઉત્તર ધ્રવ (N) િરીકે વિે.
➢ જો ગચ
ું ૂ ળામાુંથી વહેિો પ્રવાહ તવર્ષમઘડી રદિામાું હોય, િો ગચ
ું ૂ ળાની આપણી િરફની બાજ ઉત્તર ધ્રવ અને
િેની તવરદ્ધ રદિા દબક્ષણ ધ્રવ િરીકે વિે.

(6) સ્સ્થિ-તવદ્યિ અને ચબ


ું કત્વ વચ્ચેની સામ્યિા જણાવો.
𝝁ₒ ⃗⃗⃗
𝟐𝒎
➢ mb = 2l pb અને 𝑩
⃗⃗ (x) = ∙ ને તવદ્યિભાર માટેના િેવાું જ સમીકરણો તવદ્યિ ડાઈપોલ મોમેન્ટ
𝟒𝛑 𝒙³

Journey Of Physics…
𝟐𝐤𝐩 𝟏 𝝁ₒ
⃗ = (2𝒂
➢ 𝒑 ⃗ ) q િથા તવદ્યિક્ષેત્ર ⃗𝑬
⃗ (x) = ̂ સરખાવિા ⃗𝑬
𝒑 ⃗, 𝒑
⃗ અને ⃗𝑩 ⃗⃗⃗ ,
⃗ અને 𝒎 અને માું
𝒙³ 𝟒𝛑𝛆ₒ 𝟒𝛑
સમાનિા જોવા મળે .

(7) સમાન ચબ
ું કીય ક્ષેત્રમાું મ ૂકેલા ચબ
ું કીય ડાઈપોલ પર લાગિા ટોકા ન ું સ ૂત્ર જણાવી િેના
પરથી િેની કોણીય સરળ આવિા ગતિ માટે આવિાકાળન ું સ ૂત્ર મેળવો.
➢ સમાન ચબ
ું કીય ક્ષેત્રમાું મ ૂકેલા ચબ
ું કીય ડાઈપોલ
પર લાગત ું ટોકા

⃗ =𝒎
𝝉 ⃗⃗⃗ × ⃗𝑩

𝛕 = mB sin𝛉
જયાું, 𝛉 = 𝒎 ⃗ વચ્ચેનો ખ ૂણો
⃗⃗⃗ અને 𝐁
➢ જો 𝛉 ખ ૂબ જ સ ૂક્ષ્મ હોય િો sin 𝛉 = 𝛉 લેિાું, 𝛕 = mB 𝛉 ... ... ... (1)
➢ ટોકા ની રદિા જમણા હાથના સ્ૂના તનયમ પરથી મેળવી િકાય, જે ડાઈપોલને ઘરડયાળની રદિામાું ભ્રમણ
કરાવવા પ્રયત્ન કરે છે .
➢ જો ડાઈપોલને આ સમતબલિ સ્સ્થતિમાુંથી તવર્ષમઘડી રદિામાું 𝛉 ખ ૂણે ભ્રમણ કરાવવા પ્રયત્ન કરીએ િો ટોકા
તવરદ્ધ રદિામાું લાગે જેને પનઃસ્થાપક ટોકા વડે દિાાવીને ઋણબચન્હ સાથે િકાય.

∴ પનઃસ્થાપક ટોકા 𝛕 = -mB 𝛉


𝒅²𝛉
➢ ચાકગતિમાું ન્્ ૂટનના બીજા તનયમ મજબ Im = -mB 𝛉 જયાું, Im = પ ૃષ્ઠને લુંબ એવી ચબ
ું કીય
𝐝𝐭²
ડાઈપોલના મધ્ય-બબિંદમાુંથી પસાર થિી અક્ષને અનલક્ષીને ડાઈપોલની જડત્વની ચાકમાત્રા
𝒅²𝛉 𝐦𝐁
∴ =- 𝛉 = - 𝛚2 𝛉
𝐝𝐭² 𝑰𝐦

➢ જે કોણીયઆવિા ગતિના તવકલ સમી. સાથે સામ્યિા ધરાવે.


𝐦𝐁
➢ ∴ ડાઈપોલની કોણીય આવ ૃતત્ત 𝛚 = √𝐈
𝐦

𝟐𝛑 𝐈𝐦
T= = 2𝛑√
𝝎 𝐦𝐁

(8) તનયતમિ ચબ
ું કીય ક્ષેત્રમાું મ ૂકેલા ડાઈપોલ પર લાગિા ટોકા ન ું સ ૂત્ર લખો અને િેના
પરથી િેની સ્સ્થતિ-ઊજાાન ું સ ૂત્ર મેળવી િેના તવતિષ્ટ રકસ્સાઓ જણાવો.
➢ સમાન ચબ
ું કીય ક્ષેત્રમાું મ ૂકેલા ડાઈપોલને િેની સમતબલિ સ્સ્થતિમાુંથી 𝛉 કોણે ભ્રમણ આપિા લાગત ું ટોકા
𝛕 = mB sin𝛉
➢ આ સમાન ચબ
ું કીય ક્ષેત્ર ⃗𝑩
⃗ માું ચબ
ું કીય ડાઈપોલની સ્સ્થતિ-ઊજાા એટલે 𝛉 કોણે ભ્રમણ આપવા કરવ ું પડત ું

કાયા UB = ∫ 𝝉 ∙ 𝒅𝛉

= ∫ 𝐦𝐁𝐬𝐢𝐧𝛉𝐝𝛉
= mB ∫ 𝐬𝐢𝐧𝛉𝐝𝛉

Journey Of Physics…
UB = -mBcos𝛉 = - 𝒎 ⃗⃗
⃗⃗⃗ ∙ 𝑩 (·.· ∫ 𝐬𝐢𝐧𝛉𝐝𝛉 = - cos𝛉)
➢ રકસ્સાઓ :-
1) 𝛉 = 0° → UB = -mBcos0° = -mB → ડાઈપોલની લઘત્તમ સ્સ્થતિ-ઊજાા એટલે મહત્તમ સ્સ્થિ
અવસ્થામાું.
2) 𝛉 = 90° → UB = -mBcos90° = 0 → ચબ
ું કીય ડાઈપોલની સ્સ્થતિ-ઊજાા શ ૂન્ય.
3) 𝛉 = 180° → UB = -mBcos180° = mB → ડાઈપોલની મહત્તમ સ્સ્થતિ-ઊજાા, મહત્તમ અસ્થાયી
અવસ્થામાું.

(9) ચબ ૂ માું સમજાવો.


ું કીય ક્ષેત્ર માટેનો ગાઉસનો તનયમ ટું ક
ું કીય ક્ષેત્રરે ખાઓ હુંમેિાું બુંધગાળાઓ રચે છે .
➢ ચબ
ું કીય ક્ષેત્રમાું કોઈ બુંધ પ ૃષ્ઠ લઈએ,િો જેટલી ક્ષેત્રરે ખાઓ
➢ આથી ચબ
પ ૃષ્ઠમાું દાખલ થાય િેટલી જ ક્ષેત્રરે ખાઓ બહાર આવે છે .
➢ આથી કોઈ બુંધ પ ૃષ્ઠ સાથે સુંકળાયેલ ું કલ ફ્લક્સ શ ૂન્ય થાય છે .
ું કીય ક્ષેત્ર ⃗𝑩
➢ જો ચબ ⃗ હોય અને બુંધ પ ૃષ્ઠ પરના સરદિ ખુંડો ∆𝑺
⃗ હોય,

િો
∆𝝓𝑩 = ⃗𝑩 ⃗
⃗ ∙ ∆𝑺
ું કત્વ માટે ગાઉસનો તનયમ :- “કોઈ પણ બુંધ પ ૃષ્ઠમાુંથી પસાર થત ું ચોખ્ખ ું ચબ
➢ ચબ ું કીય ફ્લક્સ
શ ૂન્ય હોય છે .”
⃗ =𝟎
⃗⃗ ∙ ∆𝑺
𝝓𝑩 = ∑ ∆ 𝝓𝑩 = ∑ 𝑩
𝒂𝒍𝒍 𝒂𝒍𝒍
ું કીય ફ્લક્સનો એકમ :- વેબર (Wb)
➢ ચબ

➢ ∴ 1 Wb = 1 Tm2 = 1 Nm A-1
∑𝒒
➢ તવદ્યિક્ષેત્રમાું ∮ ⃗𝑬 ⃗ =
⃗ ∙ 𝒅𝒂 માું જો ∑q = 0 હોય, િો ∮ ⃗𝑬 ⃗ = 0 થાય, જેને ચબ
⃗ ∙ 𝒅𝒂 ું કીય ક્ષેત્રના
𝜺ₒ
ગાઉસના તનયમ સાથે સરખાવિા કોઈ ચોખ્ખો એકાકી ધ્રવ બુંધપ ૃષ્ઠ વડે ઘેરાયેલો હોિો નથી એટલે કે
ચબ
ું કનો એક જ ધ્રવ સ્વિુંત્ર અસ્સ્િત્વ ધરાવિો નથી.

(10) મેગ્નેટાઇઝેિનની સમજૂિી આપો. મેગ્નેટાઇઝ્ડ પદાથા માટે ચબ


ું કીય િીવ્રિા H, મેગ્નેરટક
સસેપ્ટટબબબલટી 𝝌𝒎 મેળવી 𝑩 = 𝝁𝑯 = 𝝁𝟎 𝝁𝒓 𝑯, H સ ૂત્ર િારવો.
➢ પરમાણમાું પરરભ્રમણ કરિા ઇલેક્રોનને મેગ્નેરટક મોમેન્ટ હોય છે . દ્રવ્યના જથ્થામાું, આ બધી ચાકમાત્રા
(મોમેન્ટ) સરદિ રીિે ઉમેરાય છે અને આપણને પરરણામી અશ ૂન્ય મેગ્નેરટક મોમેન્ટ આપે છે .
➢ મેગ્નેટાઇઝેિનઃ આપેલા નમ ૂનામાું એમ કદ દીઠ ઉદ્દભવેલી (પ્રેરરિ) પરરણામી મેગ્નેરટક મોમેન્ટને પદાથાન ું
મેગ્નેટાઇઝેિન કહે છે . િેને ⃗𝑴
⃗⃗ વડે દિાાવાય છે .
⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗⃗
𝒎𝒏𝒆𝒕
⃗⃗⃗ =
∴𝑴 … (𝟏)
𝑽
⃗⃗⃗ એ સરદિ રાતિ છે અને િેની રદિા𝒎
➢ 𝑴 ⃗⃗⃗ ની રદિામાું છે . િેનો એકમ Am-1અને પરરમાણ L-1A થાય.

Journey Of Physics…
➢ પદાથાની ગે રહાજરીમાું સોલેનોઇડમાું અંદરના ભાગમાું ચબ
ું કીય ક્ષેત્રન ું મ ૂલ્ય B0 લઇએ િો
𝑩𝟎 = 𝝁𝟎 𝒏𝑰 … (𝟐)
➢ જો સોલેનોઇડના અંદરના ભાગમાું એવ ું દ્રવ્ય ભરવામાું આવે કે જેન ું મેગ્નેટાઇઝેિન શ ૂન્ય ના હોય, િો િે દ્રવ્યને
સોલેનોઇડમાું ઉત્પન્ન થયેલા ચબ
ું કીય ક્ષેત્ર B, મેગ્નેટાઇઝ કરે છે . િેથી સોલેનોઇડના અંદરના ભાગમાું ચોખ્ખ ું
ક્ષેત્ર B એ 𝑩𝟎 કરિા વધારે હોય છે . િેને નીચે મજબ દિાાવાય.
𝑩 = 𝑩𝟎 + 𝑩𝒎 … (𝟑)
➢ અહીં, 𝑩𝒎 એ ગભામાું રહેલા દ્રવ્ય વડે મળત ું ક્ષેત્ર છે . આ વધારાન ું ચબ
ું કીય ક્ષેત્ર એ પદાથાના મેગ્નેટાઇઝેિન M
ના સમપ્રમાણમાું હોય છે .
𝑩𝒎 = 𝝁𝟎 𝑴 … (𝟒)
➢ જયાું, 𝝁𝟎 એ શ ૂન્યાવકાિની પરતમએબબબલટી છે .
➢ ચબ
ું કીય િીવ્રિા H નીચે મજબ વ્યાખ્યાતયિ થાય છે ઃ
𝑩
𝑯= −𝑴 … (𝟓)
𝝁𝟎
➢ જયાું, H ના પરરમાણ M જેવા જ છે અને Am-1 એકમ છે .
➢ કલ ચબ
ું કીય ક્ષેત્ર B સમીકરણ (5) પરથી,
𝑩 = 𝝁𝟎 (𝑯 + 𝑴) … (𝟔)
➢ પદાથાના નમ ૂનાની અંદર કલ ચબ
ું કીય ક્ષેત્રમાું બે ભાગમાું ફાળો આપે છે : (i) બાહ્ય પરરબળ જેમ કે સોલેનોઇડમાું
વહેિા તવદ્યિપ્રવાહને લીધે છે િેને H વડે દિાાવાય. (ii) ચબ
ું કીય પદાથાના તવતિષ્ટ ગણધમાને લીધે છે િેને M
વડે દિાાવાય છે .
➢ આમ, પદાથાની અંદર ઉદ્દભવત ું ચબ
ું કીય ક્ષેત્ર B એ H અને M પર આધારરિ છે . એવ ું જણા્ ું છે કે જો H બહ
પ્રબળ ન હોય િો પદાથામાું ઉદ્દભવત ું મેગ્નેટાઇઝેિન M એ ચબ
ું કીય િીવ્રિા H ના સમપ્રમાણમાું હોય છે .
∴ 𝑴 = 𝝌𝒎 𝑯 … (𝟕)
➢ જયાું, 𝝌𝒎 એ પરરમાણરરહિ રાતિ છે જેને િે પદાથાના દ્રવ્યની મેગ્નેરટક સસેપ્ટટબબબલટી કહે છે . િે ચબ
ું કીય દ્રવ્ય
ું કીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે છે િે દિાાવે છે .
બાહ્ય ચબ
➢ જે પદાથો માટે 𝝌𝒎 ધન હોય અને િેમને પેરામેગ્નેરટક પદાથો કહે છે જેમના માટે ⃗𝑴 ⃗⃗ બુંને એક રદિામાું
⃗⃗ અને ⃗𝑯

હોય છે . જે પદાથો માટે 𝝌𝒎 ૠણ હોય િેમને ડાયામેગ્નેરટક પદાથો કહે છે જેમના માટે ⃗𝑴
⃗⃗ અને ⃗𝑯
⃗⃗ એકબીજાની

તવરદ્ધ રદિામાું હોય છે .


➢ સમીકરણ (7) પરથી M ની રકિંમિ સમીકરણ (6) માું મ ૂકિાું,
𝑩 = 𝝁𝟎 (𝑯 + 𝝌𝒎 𝑯 )
𝑩 = 𝝁𝟎 (𝟏 + 𝝌𝒎 )𝑯
𝑩 = 𝝁𝑯 … (𝟖)
𝝁
𝝁 = 𝝁𝟎 (𝟏 + 𝝌𝒎 ) ⟹ 𝑲𝒎 = 𝝁𝒓 = = 𝟏 + 𝝌𝒎
𝝁𝟎
➢ જયાું, 𝝁𝒓 = 𝟏 + 𝝌𝒎 એ પરરમાણરરહિ રાતિ છે , જેને પદાથાની સાપેક્ષ ચબ
ું કીય પરતમએબબબલટી કહે છે . િે સ્સ્થિ
તવધિિાસ્ત્રમાું આવિા ડાઇઇલેપ્ક્રક અચળાુંક (K) કે સાપેક્ષ પરતમરટતવટી (દr) સાથે સામ્યિા ધરાવે છે . ઘણીવાર
સાપેક્ષ પરતમએબેબલટીને Km વડે પણ દિાાવાય છે .
➢ પદાથાની મેગ્નેરટક પરતમએબબબલટી 𝝁 ના પરરમાણ અને એકમ 𝝁𝟎 જેવા જ છે .
∴ 𝑩 = 𝝁𝟎 𝝁𝒓 𝑯 = 𝝁𝑯
∴ 𝝁 = 𝝁𝟎 𝝁𝒓 = 𝝁𝟎 (𝟏 + 𝝌𝒎 )

Journey Of Physics…
ું કીય ગણધમા િાને આભારી છે ? પદાથાના ચબ
(11) પદાથાનો ચબ ું કીય ગણધમાને આધારે
ચબ
ું કીય પદાથાન ું વગીકરણ સમજાવો.
➢ અનમા રહેલા દરે ક ઈલેક્રોનની મેગ્નેરટક ડાઈપોલ મોમેન્ટ, િેની કક્ષીય ડાઈપોલ મોમેન્ટ અને સ્સ્પન
ડાઈપોલ મોમેન્ટના સરદિ સરવાળા જેટલી હોય.
➢ જો પદાથાની પરરણામી મેગ્નેરટક ડાઈપોલ મોમેન્ટ ચમ્નાકીય ક્ષેત્ર ઉત્પન્ન કરિી હોય, િો િે પદાથા
મેગ્નેરટક પદાથા કહેવાય.
➢ બાહ્ય ચબ
ું કીય ક્ષેત્રની અસર હેઠળ પદાથાની વિાણક
ું ના આધારે િેન ું વગીકરણ ડાયામેગ્નેરટક,પેરામેગ્નેરટક
અને ફેરોમેગ્નેરટક િરીકે કરવામાું આવે છે .
➢ આ વગીકરણ પદાથાની સસેપ્ટટબબબલટી, સાપેક્ષ પરતમએબબબલટીના માત્રાત્મક વગીકરણ કરવા માટેના નાના
અંક 𝛆ના સુંદભામાું નીચે દિાાવેલ છે .( 𝛆 = માધ્યમની પરતમરટવીટી નથી.)

(12) ડાયામેગ્નેરટક પદાથા એટલે શું ? ડાયા મેગ્નેરટક પદાથાને બાહ્ય ચબ


ું કીય ક્ષેત્રમાું મ ૂકિા
ચબ
ું કીય ક્ષેત્ર અને ક્ષેત્રરે ખાઓની ઘનિામાું થિા ફેરફારની સમજૂિી આપો.
➢ ડાયામેગ્નેરટક પદાથા :- સોન,ું ચાુંદી, િાુંબ,ું તસબલકોન, પાણી અને
બબસ્મથ જેવા પદાથોના ઘટકકણોમાું ઈલેક્રોનની કક્ષીય અને સ્સ્પન ગતિ
એવી હોય છે કે િે ઘટક કણોની કલ ચબ
ું કીય ડાઈપોલ મોમેન્ટ શ ૂન્ય
હોય. એટલે કે પદાથાના ઘટકકણો ચબ
ું કીય ડાઈપોલ મોમેન્ટ ધરાવિા
નથી, આવા પદાથાને ડાયામેગ્નેરટક પદાથા કહે છે .
➢ જયારે ડાયામેગ્નેરટક પદાથાને બાહ્ય ચબ
ું કીય ક્ષેત્રમાું મ ૂકીએ ત્યારે દરે ક અણમાું પરરણામી મેગ્નેરટક ડાઈપોલ
મોમેન્ટ પ્રેરરિ થાય, જે બાહ્ય ચબ
ું કીય ક્ષેત્રની તવરદ્ધ રદિામાું હોય.
➢ આકૃતિ મજબ ડાયામેગ્નેરટક પદાથાના ટકડાને બાહ્ય ચબ
ું કીય ક્ષેત્ર 𝑩
⃗⃗ માું આવે િો 𝑩
⃗⃗ ની ક્ષેત્રરે ખાઓ પ્રેરરિ

ું કીય ક્ષેત્ર વડે અપાકર્ષાણ અનભવે,જેથી પદાથામાું કલ ચબ


નબળા ચબ ું કીય ક્ષેત્ર ઘટે.

ું કીય ક્ષેત્રમાું મ ૂકીએ િો શું થાય ?


(13) જયારે ડાયામેગ્નેરટક પદાથાને અતનયતમિ ચબ
આકૃતિ દોરી સમજાવો.
➢ જયારે ડાયામેગ્નેરટક પદાથાના ટકડાને અતનયતમિ ચબ
ું કીય ક્ષેત્રમાું
મ ૂકીએ િો પ્રેરરિ ચબ
ું કીય દબક્ષણ ધ્રવ િીવ્ર ચબ
ું કીય ક્ષેત્રમાું અને પ્રેરરિ
ચબ
ું કીય ઉત્તર ધ્રવ તનબાળ ચબ
ું કીય ક્ષેત્રમાું હોય.
➢ આથી S-ધ્રવ પર બળ ⃗𝑭S લાગે જે N-ધ્રવ પર લાગિા ⃗𝑭N થી વધારે
હોય.

Journey Of Physics…
ું કીય ક્ષેત્ર િરફ પરરણામી બળ અનભવે.
➢ આથી ડાયામેગ્નેરટક પદાથાનો ટકડો નબળા ચબ
➢ ડાયામેગ્નેરટક પદાથોની સસેપ્ટટબબબલટી ઋણ હોય.
➢ આવા પદાથો સપરકન્ડકટર િરીકે વિે િો 𝛘m = -1 અને 𝝻r = 0.
➢ તમસનર અસર :- જયારે સપરકન્ડકટસાને ચબ
ું કીય ક્ષેત્રમાું મ ૂકીએ િો ક્ષેત્રરે ખાઓ સુંપ ૂણાપણે બહાર ધકેલાય
જેને તમસનર અસર કહે છે .

(14) પેરામેગ્નેરટક પદાથા સમજાવો.


❖ પેરામેગ્નેરટક પદાથા :- જે પદાથાના અણઓ કે પરમાણઓ કાયમી ચબ
ું કીય ડાઈપોલ મોમેન્ટ ધરાવિા હોય,
િેવા પદાથાને પેરામેગ્નેરટક પદાથા કહે છે .
➢ સામાન્ય રીિે આ અણઓ એવી રીિે ગોઠવાય કે જેથી િેમની મેગ્નેરટક ડાઈપોલ મોમેન્ટ અસ્િવ્યસ્િ રીિે
ગોઠવાય.
➢ આવા પદાથાની કલ મેગ્નેરટક ડાઈપોલ મોમેન્ટ શ ૂન્ય થાય.
➢ Ex.:- એલ્્તમતનયમ, સોરડયમ, કેલ્લ્િયમ, STP એ ઓરકસજન અને કોપર ક્લોરાઈડ.
➢ જયારે પેરામેગ્નેરટક પદાથાને તનયતમિ ચબ
ું કીય ક્ષેત્ર ⃗𝑩
⃗ માું મ ૂકીએ, િો બાહ્ય ચબ
ું કીય ક્ષેત્રમાું સ ૂક્ષ્મ
ડાઈપોલ્સ ક્ષેત્રને એવી રીિે ગોઠવાય કે જેથી અનક્રમે આવિા બે સ ૂક્ષ્મ ડાઈપોલ્સના ઉત્તર અને દબક્ષણ
ધ્રવો પરસ્પર સામસામે આવી એકબીજાની અસર નાબ ૂદ કરે .
➢ પરું ત, પ ૃષ્ઠ પર બુંને છે ડે ઉત્તર અને દબક્ષણ ધ્રવ રચાય.
➢ આમ, પદાથાન ું મેગ્નેટાઇઝેિન થાય.
➢ પદાથાની અંદર મેગ્નેટાઇઝેિનને લીધે ઉદભવિી ક્ષેત્રરે ખાઓ બાહ્ય ક્ષેત્રરે ખા ઓની રદિામાું હોય.
➢ આથી, પદાથામાું ક્ષેત્રન ું મ ૂલ્ય અને આથી ક્ષેત્રરે ખા ઘનિા વધી જાય છે .
➢ જયારે પેરામેગ્નેરટક પદાથાને અતનયતમિ ચબ
ું કીય ક્ષેત્રમાું મ ૂકીએ ત્યારે મેગ્નેટાઇઝડ પદાથાનો પરરણામી
ઉત્તર ધ્રવ પ્રબળ ક્ષેત્ર િરફ હોય, જયારે દબક્ષણ ધ્રવ નબળા ક્ષેત્ર િરફ હોય.
ું કીય ક્ષેત્ર િરફ લાગે .
➢ આથી પેરામેગ્નેરટક પદાથા પર પરરણામી બળ પ્રબળ ચબ
➢ વ્યવહારમાું આ પરરણામી બળ ઘણ ું નબળું હોય છે .
➢ અહીં, 𝛘m ધન હોય છે .

(15) ડોમેઇન્સને આધારે ફેરોમેગ્નેરટક પદાથાની સમજૂિી આપો.


➢ લોખુંડ, કોબાલ્ટ, તનકલ િેમજ િેની તમશ્રધાતઓના અન િેમની બાહ્ય કક્ષામાું રહેલા
ું કીય મોમેન્ટ ધરાવિા હોય છે .
ઈલેક્રોનનાું સ્સ્પનને લીધે કાયમી ચબ
➢ આવા પદાથાના અણઓ એવી રીિે ગોઠવાય કે જેથી અમક ચોક્કસ તવસ્િાર પ ૂરિી
િેમની મેગ્નેરટક મોમેન્ટ એક જ રદિામાું ગોઠવાય.
➢ આવા પદાથાને મેગ્નેટાઈઝન કયો હોય ત્યારે આ પરરણામી મેગ્નેટાઇઝેિન ધરાવિા
ડોમેઇન્સ અસ્િવ્યસ્િ એ રીિે ગોઠવાય કે જેથી િે બધાની પરરણામી ચબ
ું કીય
મોમેન્ટ શ ૂન્ય થાય.
➢ આવા ડોમેઇનની રચના ક્વોન્ટમ તમકેતનક્સની મદદથી સમજી િકાય.

Journey Of Physics…
➢ સામાન્ય રીિે ડોમેઇનની સાઈઝ 1 mmના ક્રમની હોય અને એક ડોમેઇનમાું આિરે 1011 અણઓ હોય.
➢ જદી જદી રદિામાું મેગ્નેરટક મોમેન્ટ ધરાવિા બાજબાજના ડોમેઇન્સની રકનારીઓને ડોમેઇન વોલ કહે છે .

(16) ફેરોમેગ્નેરટક પદાથો પર િાપમાનની અસર વણાવો.


➢ ફેરોમેગ્નેરટક ગણધમા િાપમાન પર આધાર રાખે છે . ફેરોમેગ્નેરટક પદાથાન ું િાપમાન જેમ-જેમ વધારિા જઇએ
િેમ-િેમ ડોમેઇન બુંધારણ તવકૃિ થિાું આપેલ પદાથા માટે અમક ચોક્કસ િાપમાને િે બુંધારણ સુંપ ૂણા ત ૂટી પડે
છે . દરે ક પરમાણની મેગ્નેરટક મોમેન્ટ એકબીજાથી સ્વિુંત્ર થઇ જાય છે અને ડોમેઇન માળખ ું િાપમાન વધવા
સાથે તવખેરાઇ જાય છે , િાપમાન સાથે મેગ્નેટાઇઝેિનન ું આમ લટિ થવ ું ક્રમિઃ હોય છે .
➢ ક્યરી િાપમાન Tc જે િાપમાને આપેલો ફેરોમેગ્નેરટક પદાથા પેરામેગ્નેરટક પદાથામાું ફેરવાઇ જાય છે િેને આપેલ
પદાથાન ું ક્યરી િાપમાન Tc કહે છે . અથવા ફેરોમેગ્નેરટઝમથી પેરામેગ્નેરટઝમની સુંક્રાુંતિ વખિના િાપમાનને
ક્યરી િાપમાન Tc કહે છે .
➢ ક્યરી િાપમાનથી ઉપરના િાપમાને એટલે કે પેરામેગ્નેરટક અવસ્થામાું સસેપ્ટટબબબલટી અને િાપમાન વચ્ચેનો
સુંબધ
ું :
𝒄
𝝌𝒎 = (𝑻 > 𝑻𝒄 )
𝑻 − 𝑻𝒄

(17) હાડા ફેરોમેગ્નેરટક અને સોફ્ટ ફેરોમેગ્નેરટક પદાથોની સમજૂિી આપો.


❖ હાડા ફેરોમેગ્નેરટક પદાથો :- જે પદાથોની રરટેન્ટીતવટી વધારે હોય, િેને હાડા ફેરોમેગ્નેરટક પદાથો કહે છે . આવા
ું કો બનાવવા થાય. પદાથોની રહસ્ટરીતસસ સાઇકલ, પહોળી હોય છે . દા.િ.,
પદાથોનો ઉપયોગ કાયમી ચબ
એલ્લ્નકો
❖ સોફ્ટ ફેરોમેગ્નેરટક પદાથો :- જે પદાથોની રરટેન્ટીતવટી ઓછી હોય, િેને સોફ્ટ ફેરોમેગ્નેરટક પદાથો કહે છે .
આવા પદાથોની રહસ્ટરીતસસ સાઇકલ, સાુંકડી હોય છે . દા.િ., નરમ લોખુંડ આ પદાથાનો ઉપયોગ
ઇલેક્રોમેગ્નેટ બનાવવા થાય છે .

1.

Journey Of Physics…
2.

Journey Of Physics…

You might also like