Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

ડિપ્લોમા થી ડિગ્રી એિમમશન માટે મિદ્યાથીઓને જાણિા જોગ

ઉમેદવારો ને પ્રથમ રાઉન્ડ - ૦૧ ન ું પ્રોવવઝનલ એડમીશન DDCET


પરીક્ષા અને પ્રવર્તમાન વનયમો અન્વયે ફાળવાયેલ હત ું જેના આધારે વવદ્યાથીઓ
એ ટોકન ટયશન ફી ભરી ને પ્રથમ રાઉન્ડ માું પ્રવેશ કાયમ કરાવેલ છે .

A. ડીપ્લોમાું ના હાલ માું પ્રવિદ્ધ થયેલ પરરણામ ના આધારે જે વવદ્યાથી પ્રવેશ


લાયકાર્ ધરાવર્ા નાું હોય અને પ્રથમ/બીજા રાઉન્ડ માું પ્રવેશ
ફાળવવામાું આવેલ હોય ર્ેવા વવદ્યાથીઓ એ પ્રવેશ કાયતક્રમ મજબ બીજા
રાઉન્ડ બાદ પ્રવેશ ઓનલાઈન રદ કરશે ર્ો ર્ેવા વવદ્યાથીઓ ને ભરે લી
ટોકન ટયશન ફી ર્ેને પરર્ કરવામાું આવશે.
B. જે વવદ્યાથીઓ ને કોઈ પણ િેમેસ્ટર માું બેકલોગ હોય ર્ેવા વવદ્યાથીઓ ની
પ્રવેશ લાયકાર્ ACPC દ્વારા જાહેર કરે લ પ્રવેશ લાયકાર્ માટેની કટ ઓફ
ડેટ ર્ા. ૩૧.૦૭.૨૦૨૪ કે ર્ે પહેલા AICTE / PCI ની જોગવાઈ મજબ પ્રવેશ
લાયકાર્ પ ૂણત કરવાની રહેશે, અન્યથા આપ ને ફાળવાયેલ ઓનલાઈન
પ્રોવવઝનલ એડમીશન ને રદ ગણવામાું આવશે.

વધમાું આવી ખાલી પડેલી જગ્યાઓ ઉપર પ્રવેશ િવમવર્ દ્વારા ઓનલાઈન ત્રીજા
રાઉન્ડની કાયતવાહી હાથ ધરવામાું આવશે. ત્રીજા રાઉન્ડનો પ્રવેશ કાયતક્રમ પ્રવેશ
િવમવર્ ની વેબ િાઈટ ઉપર પ્રવિદ્ધ કરવામાું આવશે.

૦૮.૦૭.૨૦૨૪ -સભ્ય સચિિ

Page 1 of 1

You might also like