Drama_Antare Anant Ekant

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 16

તર અનંત એકાંત.....

અેકાંકી ના

અંતરે અનંત અેકાંત


- લેખકઃ કં ુ તલ નમાવત
ાેટ નં. 143/1, સે ર-6 બી, ગાંધીનગર

પા સૂ ચ

1. દ ાંગ મહે તા
(યુવા વસાયી)

2. મમતા
(દ ાંગનાં પ ી)

3. ડટે ીવ કૃ કા ઉફ કે કે
( વસાયી ડટે ીવ)
તર અનંત એકાંત.....2

( ય-1)
(દ ાંગની અાે ફસ. ફાેન રગ, રસીવ કરે છે.)
દ ાંગ - હા, મની... હા, માેકલ... અને સાંભળ. અે માણસ અહ છે ાં સુધી બીજું કાેઈ
અંદર નહ અાવે. અાેકે ?... ફાઈન.
( ડટે ીવ કૃ કા ન વેશ)
કે કે - મે અાઈ કમ ઇન મ ર મહે તા?
દ ાંગ - યસ-યસ. ીઝ કમ ઈન.
કે કે - કૃ કા શેડગે, ડટે ીવ કૃ કા શેડગે, યુ કે ન કાેલ મી કે કે.
દ ાંગ - દ ાંગ મહે તા. યુ કે ન કાેલ મી દ .
કે કે - મ ર મહે તા કે વું રહે શે ?
દ ાંગ - ફાઈન. બેસાે ીઝ. તમે કં ઈ લેશાે ? ઠં ડં ુ -ગરમ કં ઈ ?
કે કે - કં ઈ જ નહ , થ .
દ ાંગ - યાેર ?
કે કે - યાેર.
દ ાંગ - ઈફ યુ ડાે માઈ , હં ુ તમને કં ઈક પૂછી શકં ુ ?
કે કે - બલકુલ.
દ ાંગ - ખાેટં ુ નહ લગાડતા, પણ કાેઈ ડટે ીવને હં ુ પહે લી વાર મળી ર ાે છંુ અેટલે પૂછંુ
છં ુ કે તમારી પાસે અાેથાે રટીનું લાયસ વગેરે છે ને ? અાઈ મીન તમે
મા તા ા ડટે ીવ છાે ને ?
કે કે - બલકુલ. અા મા ં લાયસ અને અાને તમે પાેલીસ ક મશનરના રે કડ સાથે
વેરીફાઈ કરી શકાે છાે.
દ ાંગ - ઇટ્ સ અાેકે. અને મારાે બી ે સવાલ. તમને સામા રીતે લાેકાે કે વા કારના કે સ
સાપે છે ?
કે કે - ઇટ્ સ અાેકે મ ર મહે તા. તમે તમારાં પ ીનાે કે સ મને સાપી શકાે છાે.
દ ાંગ - તાે વાંધાે નહ , મને અેમ કે .... અેક મનીટ... તમને કે વી રીતે ખબર કે હં ુ મારી
પ ીનાે કે સ તમને અાપવાનાે છંુ ?
કે કે - અે તમે મને ના પૂછાે તાે સા ં . બઝનેસ સ ે ટ, યુ નાે ?
દ ાંગ - તમે ડરાવી દીધાે મનને. પણ ે લી ીક ગ, અાઈ અેમ ઇ ે ડ.
કે કે - થ .
તર અનંત એકાંત.....3

દ ાંગ - અામ તાે ગુજરાતીમાં અેવી કહે વત છે કે વૈ અને વકીલથી કં ઈ છુપાવવું ન


ેઈઅે. પણ અાજના જમાનામાં અેમાં ઉમેરાે કરવાે ેઈઅે, રાધર હં ુ તાે કરી જ દઉં
છં ુ કે વૈ , વકીલ અને સૂસથી કં ઈ છુપાવવું ન ેઈઅે. અને અે નાતે હં ુ તમને
બધું જ કહે વા તૈયાર છંુ . પણ મને સમજ અે નથી પડતી કે તમને કહે વું શું ? અેટલે
તમને ે વાંધાે ના હાેય તાે તમે મને કહે શાે કે મારે તમને શું કહે વું ?
કે કે - કામની વાત પહે લાં. અેટલે કે મારે કામ શું કરવાનું છે અે તમારે મને સાૈથી પહે લાં
કહે વું પડશે, મ ર મહે તા.
દ ાંગ - અાેકે. અેઝ યુ નાે, તમારે મારી પ ીના સૂસી કરવાની છે. હં ુ અાખાે દવસ મારા
કામમાં ત હાેઉં છંુ – માેટેભાગે અહ અાે ફસમાં જ. ને મારી પ ી મારા ઘરમાં.
પણ છે ા થાેડાક દવસાેથી મને અેવી મા હતી મળી છે કે હં ુ સવારે ઘરમાંથી
નીકળી ઉં પછી અે પણ ઘરમાંથી નીકળી ય છે અને હં ુ રા ે પરત ઉં અે
પહે લાં અે પરત પણ અાવી યછે. મારે અે ણવું છે કે અે ાં ય
છે ? કે મ ય છે ? કાેને મળે છે ? શું કરે છે ?
કે કે - અાેકે. થઈ જશે. તમને કાેઈ શંકા છે ? અાઈ મીન અે ાં જતાં હશે, કાેને મળતાં
હશે.....
અેવું કં ઈ ?
દ ાંગ - સાચું કહં ુ તાે મારી પ ી બેદાગ ચાંદ જેવી છે, અેની ઉપર શંકા કરવી અે કુદરતની
કૃપા ઉપર શંકા કરવા જેવું છે. પણ હં ુ ણવા અે માગું છંુ કે અેને બહાર જવાની
જ ર શું પડે
છે ? અે કાેઈ મુસીબતમાં તાે નથી ને ? અેવું કં ઈ પણ હાેય કે અે મને ન કહી શકતી
હાેય તાે હં ુ અેને મદદ કરી શકં ુ .
કે કે - ધીસ ટાઈમ અાઈ અેમ ઇ ે ડ.
દ ાંગ - કે મ ?
કે કે - પહે લી વાર અેવાે કે સ ઈ
ે ર ાે છંુ , જેમાં શંકાને કારણે નહ પણ ચતાને કારણે
પતપ ીની સૂસી કરાવવા તૈયાર થયાે છે.
દ ાંગ - મ અેને અાડકતરી રીતે પૂછવાનાે યાસ પણ કરી ેયાે, પણ અે કં ઈ બાેલી જ
નહ . અને મારાે બઝનેસ અ ારે પૂર ેશમાં અાગળ વધી ર ાે છે. અેવા વખતે
મારી પાસે અેટલાે સમય નથી કે હં ુ સતત અેની પાછળ રહી શકં ુ ને ણી શકં ુ કે
અે ાં ય છે ? બસ અેટલે તમારી જ ર પડી.
તર અનંત એકાંત.....4

કે કે - અે કામ થઈ જશે. હવે મારે પહે લેથી અાખી વાત ણવી છે. તમે ને તમારાં પ ી
ાં મ ાં ? કે વી રીતે તમારી વ ે સંબધ
ં ાે પાયા અને કે વી રીતે તમે
લ વન શ કયુ ? વગેરે.
દ ાંગ - પહે લેથી ?
કે કે - .
દ ાંગ - અાેકે. કહં ુ છંુ . ીઝ મેક યાેરસે ક ફટબલ.
કે કે - અાઈ અેમ. થ .
દ ાંગ - દસ વષ પહે લાંની વાત છે. હં ુ ગાંધીનગરથી નવાે-નવાે મુંબઈ અાવેલાે. મારાં ફાેઈ
અહ રહે તાં. અેમને મારાં લ ની બહુ ચતા અેટલે અેમણે મને 11 મંગળવાર સુધી
મં દરે જવાની સૂચના અાપેલી. અે પહે લાે જ મંગળવાર હતાે ારે હં ુ મં દર ગયાે
હતાે. મં દરમાં વે યાે પણ નહાેતાે અને અેનાં દશન થઈ ગયાં. અે મં દરની બહાર
નીકળતી હતી અને હં ુ મં દર તરફ અાગળ વધી ર ાે હતાે.
(મમતાનું અાગમન. દ ાંગ-મમતા અ ણતાં અથડાય છે)
મમતા - અાઈ અેમ સાેરી, અાઈ અેમ સાેરી..... તમને વા યું તાે નથી ને ?
દ ાંગ - હા..હા... અાઈ મીન ના... ના...
મમતા - હા કે ના ? હં ુ શું સમજંુ ?
દ ાંગ - હા..હા... અાઈ મીન ના... ના...
મમતા - શું બાેલાે છાે ?
દ ાંગ - હા..હા... અાઈ મીન ના... ના...
મમતા - શું બાેલાે છાે તમે ? કં ઈક સમ ય અેવું તાે બાેલાે.
દ ાંગ - હા..હા... અાઈ મીન ના... ના...
મમતા - તમા ં ઠે કાણે તાે છે ને ?
દ ાંગ - હા..હા... અાઈ મીન ના... ના...
મમતા - હે ભગવાન ! અાને માથા પર તાે નહ વા યું હાેય ને ? ગાંડાે થઈ ગયાે હશે ?... જુઅાે
મ ર, હં ુ જે કહી રહી છંુ અે તમને સમ ય છે ?
દ ાંગ - હા..હા... અાઈ મીન ના... ના...
મમતા - ન ી અાનું છટકી ગયું છે... હં ુ અેમ પૂછંુ છંુ કે તમને કશું થયું તાે નથી ને ?
દ ાંગ - અા મં દર તાે ચમ ારી છે !
મમતા - હ ? મં દર ચમ ારી છે ?
તર અનંત એકાંત.....5

દ ાંગ - હા. હજુ તાે પહે લાે જ મંગળવાર છે ને પરચાે પણ બતાવી દીધાે ! અને અે પણ દશન
કયા પહે લાં
જ!
મમતા - અ ા, તાે મંગળવાર ભરવા માટે અહ અા ા છાે, અેમ ને ?
દ ાંગ - હા.
મમતા - પ ી ેઈઅે છે ?
દ ાંગ - ના.
મમતા - તાે ? મંગળવાર કાેના માટે ભરવાના છે ?
દ ાંગ - છાેકરી માટે. લ કરવા માટે.
મમતા - હમણાં મ અે જ તાે પૂ ું, ારે તાે તમે ના પાડી.
દ ાંગ - તમે પૂ ું કે પ ી ેઈઅે છે ? મ ક ું, ના. કાેઈની પ ીનું મારે શું કામ ? મારે તાે
અેવી છાેકરી ેઈઅે છે જેને હં ુ મારી પ ી બનાવી શકં ુ .
મમતા - બુ .ુ ...
(મમતાનું ગમન)
કે કે - બસ ? ખડખડાટ હ ાં ને ચા ાં ગયાં ? બી કં ઈ વાત ન કરી ?
દ ાંગ - વાતની ાં વાત કરાે છાે મ ર કે કે, નામ પણ ના ક ું કે ના પૂ ું.
કે કે - અાેહ ! તાે પછી ? નામ યું કે વી રીતે ?
દ ાંગ - અેને ે ા પછી રાતાેની ઉંઘ તાે હરામ થઈ જ ગઈ હતી, પણ નય તને કદાચ

અમા ં મળવું જ મંજૂર હતુ.ં અા ઘટનાના ી દવસે જ હં ુ બીચ પર ગયાે હતાે,
ાં અે મને મળી ગઈ !
કે કે - અાેહાે ! બહુ જલદી.
દ ાંગ - હા. પણ અા વખતે મ પૂરી તૈયારી કરી લીધી હતી અને હં ુ પણ હતાે. દ રયા
સામે ફરીને અે શાંત બેઠી હતી અને દ રયાની હાલત પણ મારા જેવી હતી. અેય
અેની પાસે પહાચવા ઉછાળા મારી ર ાે હતાે. સુદં ર ય હતું. હં ુ અાજેય ન ી નથી
કરી શકતાે કે દ રયાે અેના કારણે સુદં ર લાગતાે હતાે કે અે દ રયાના કારણે ? પણ
હં ુ ાંય સુધી અે યને ેતાે ર ાે હતાે. અાજેય અે ય મારી અાંખાેમાં અેવું ને
અેવું સચવાયેલંુ છે.
(મમતાનું અાગમન, દ ાંગ મમતા પાસે બેસે છે)
દ ાંગ - દ ાંગ.
મમતા - હં ... ? અાેહ ! તમે ? અહ ?
તર અનંત એકાંત.....6

દ ાંગ - હા. હં ુ , અહ . કે મ ? મારાથી અહ ના અવાય ? અા લેડીઝ બીચ છે ? મ ાંય


વાં ું નહ અેવ.ું
મમતા - લેડીઝ બીચ ? અે શું ?
દ ાંગ - લેડીઝ માટેનાે બીચ. બીચ ફાેર લેડીઝ અાે લી.
મમતા - ના, અેવું નથી. અા તાે તમને અચાનક અહ ેયા અેટલે....
દ ાંગ - ઇટ્ સ અાેકે. મ ક ું દ ાંગ.
મમતા - દ ાંગ ?
દ ાંગ - મા ં નામ. દ ાંગ મહે તા. તમા ં ?
મમતા - બહુ ફા છાે.
દ ાંગ - ગુજરાતી છંુ .
મમતા - તમે મને તમારા વશે બધું જણાવવા માં ા છાે અેનાે અથ અેવાે થાય કે તમે મારા
વશે પણ બધું ણવા માગાે છાે.
દ ાંગ - ના.. ના.. અેવું નથી. મ મારા વશે તમને બધું ાં જણા ું છે ? મ તમને ાં ક ું કે
હં ુ મૂળ ગાંધીનગરની રહે વાસી છંુ ? મ તમને અેમ પણ નથી ક ું કે હં ુ મારા માતા-
પતાનાે અેકનાે અેક દીકરાે છે અને અેમ પણ નથી ક ું કે અા વષ જ અેમબીઅે
પૂ ં કરીને હજુ પાંચ દવસ પહે લાં જ હં ુ મુબ
ં ઈ અા ાે છં ુ . અને વળી મ તમને અેમ
પણ નથી ક ું કે હં ુ અહ મીરા રાેડમાં મારાં ફાેઈને ઘેર રાેકાયાે છંુ અને અેમ તાે ક ું
જ નથી કે હં ુ હ કં ુ વારાે છંુ .
મમતા - વેરી ાટ.
દ ાંગ - અાઈ ટાે યુ, હં ુ ગુજરાતી છંુ .
મમતા - હં ુ પણ.
દ ાંગ - સાઉથ ઇ યન હાેત તાેય મને ાં ફરક પડવાનાે હતાે ?
મમતા - અે ુઝ મી....
દ ાંગ - તમે ગુજરાતી છાે અે તાે યુ,ં પણ મને તમા ં નામ ના સંભળાયુ.ં કે મ અેમ ?
મમતા - કે મ કે મા ં નામ મ ક ું જ નથી.
દ ાંગ - અેમ કે મ ?
મમતા - અેમ કે અેમ નહ , અેમ અે અેમ અે ટી અે.
દ ાંગ - અેમ અે અેમ અે ટી અે... મમતા... અ ા ! પણ તમે ચા ાં ાં ?
મમતા - મારે ઘેર.
દ ાંગ - પણ મ તાે કે ટલું બધું ક ું મારા વશે ? તમે તાે તમારા વશે કં ઈ જ ના ક ું.
તર અનંત એકાંત.....7

મમતા - હં ુ શું કામ તમને કં ઈ કહં ુ ?....... હં ુ શું કામ કહં ુ કે હં ુ મૂળ મુંબઈની છંુ ? હં ુ શું કામ કહં ુ
કે હં ુ મલાડમાં રહં ુ છંુ અને હં ુ શું કામ કહં ુ કે હં ુ ય મારાં મ ી-પ ાની અેકની અેક
દીકરી છંુ ?
દ ાંગ - અાઈ...
મમતા - જુઅાે મ ર, તમે મને બહુ ફાેસ ન કરતા. હં ુ તમને બલકુલ નહ કહં ુ કે મ
ગુજરાતી વષયમાં અેમઅે કયુ છે. હં ુ તમને અે પણ નહ કહં ુ કે હં ુ મલાડ કાેલજ
ે માં
ગે લે રર છં ુ અને અેમ તાે નહ જ કહં ુ કે હં ુ પણ... કં ુ વારી છંુ .
દ ાંગ - વેરી ગૂડ. બીજું કં ઈ અેવું છે જે તમે મને ન કહે વા માગતા હાે ?
મમતા - ઘણું બધું. પણ અે બધું તાે હં ુ તમને નહ જ કહં ુ .
દ ાંગ - કે મ ?
મમતા - ે હં ુ જ બધું કઈ દઈશ, તાે તમે પૂછશાે શું ?
દ ાંગ - વેરી ાટ.
મમતા - અાઈ ટાે યુ. હં ુ ગુજરાતી છંુ .
(મમતાનું ગમન)
કે કે - ઇ રે ગ. અા મુલાકાત રસ દ હતી અને લાંબી પણ. પછી ? પછી શું થયું ?
દ ાંગ - પછી અે જ થયું જે થવાનું હતું. અાઈ મીન મ અે જ કયુ જે મારે કરવાનું હતું.
મલાડમાં અાટ્ સ કાેલેજ શાેધવી અઘરી નહાેતી અને તેની ગુજરાતનીની લે રરને
પણ. હં ુ અેના સુધી પહાચી ગયાે ને અમે નય મત મળવા લા યા. ારે ક ુ ઝયમ
જતાં, ારે ક ગાડન તાે ારે ક બીચ પર. અે દર મયાન અેકબી વશે અમે ઘણું
ણી ચૂ ાં હતાં... સામે ચાલીને અેકબી ન
ં ે બધું કહી દીધું હતું અેમ કહીશ તાે
વધારે યાે ય લાગશે.
કે કે - યુ મીન, અેમને પણ તમારામાં રસ હતાે.
દ ાંગ - હા, પણ કાેણ ણે કે મ અે ખૂલીને કં ઈ બાેલતી નહાેતી અને મારીય ભ ઉપડતી
નહાેતી.
કે કે - અેવું કે મ ?
દ ાંગ - અમે સારા મ ાે તાે બની જ ચૂ ા હતા અને હં ુ તાે અેના ેમમાં જ પડી ગયાે હતાે.
પણ અેને કહે વાથી ડરતાે હતાે. મને બીક હતી કે ાંક હં ુ અેને ેમની વાત ક ં ને
અેને ન ગમે તાે ? અે મને છાેડી દે તાે ?
કે કે - તાે પછી ક ું કે વી રીતે ?
દ ાંગ - તુ ાથી.
તર અનંત એકાંત.....8

કે કે - તુ ાથી ? અેટલે ?
દ ાંગ - તુ ાે લડા ાે. અેટલે કે અાઈ ડયા લગા ાે કામે. હં ુ ણતાે હતાે કે મ
ે અે
પુ ષની અાંખ ારા અને ીના કાન ારા મનમાં વેશ કરે છે. અમારી નય મત
મુલાકાતાેને બે મ હના જેટલાે સમય વતી ગયાે હતાે ને મારી અધીરાઈ વધી ગઈ
હતી. ેમના દ રયામાં ભરતીનું ઘાેડાપૂર ઉમ ું હતું તે અાખરે અેક દવસ સુનામી
અાવી જ ગઈ. હં ુ કં કાેતરી લઈને પહાચી ગયાે અેની પાસે.
કે કે - કં કાેતરી લઈને ? હં ુ કં ઈ સમ ાે નહ .
દ ાંગ - હં ુ અેની પાસે કં કાેતરી લઈને પહાચી ગયાે – મારાં લ ની.
કે કે - યુ મીન, તમે બીજે લ કરવાનું ન ી કરી ના ું હતું ?
દ ાંગ - લ કરવાનું તાે ન ી કરી ના ું હતુ,ં પણ બીજે નહ . લ તાે મારે અેની સાથે
જ કરવા હતા.
કે કે - તાે પછી કં કાેતરી ? અેમાં તમારી સાથે કાેનું નામ લ ું હતું ?
દ ાંગ - કાેઈનું નહ .
કે કે - કાેઈનું નહ ? અેટલે ?
(મમતાનું અાગમન, દ ાંગ અેની પાસે ય છે.)
મમતા - સાડા ચાર મનીટ લેટ. ાં હતાે ?
દ ાંગ - અેક અગ ના કામમાં હતાે.
મમતા - અેવું તાે શું અગ નું કામ હતું કે મને અામ અચાનક બાેલાવી ?
દ ાંગ - અા લે, ેઈ લે.
મમતા - અા શું છે ?
દ ાંગ - ે તાે ખરી ?
મમતા - પણ શું છે અે તાે કહે .
દ ાંગ - કં કાેતરી છે.
મમતા - અેટલે ? તું લ કરવાનાે છે ?
દ ાંગ - હા.
મમતા - તાે પછી મા ં શું થશે ?
દ ાંગ - તું અાવજે ને લ માં. જમણવાર રા ાે છે, જમીને જજે.
મમતા - નથી જમવું મારે તારાં લ માં.
દ ાંગ - કં ઈ વાંધાે નહ . તાે ચાંદલાે અાપવા અાવજે.
મમતા - મારે નથી અાપવાે તને ચાંદલાે.
તર અનંત એકાંત.....9

દ ાંગ - કં ઈ વાંધાે નહ , મને શુભકામનાઅાે અાપવા તાે અાવજે.


મમતા - મારે શુભકામનાઅાે પણ નથી અાપવી તને.
દ ાંગ - તાે મારી સાથે ફાેટાે પડાવવા....
મમતા - મારે ફાેટાે પણ નથી પડાવવાે તારી સાથે.
દ ાંગ - અરે યાર, અાવું તાે કં ઈ ચાલતું હશે ? તારે મારાં લ માં જમવું નથી, મને ચાંદલાે
નથી અાપવાે, મને શુભકામનાઅાે પણ નથી અાપવી અને મારી સાથે ફાેટાેય નથી
પડાવવાે. તું અાવું કરીશ તાે મારાં લ કે વી રીતે થશે ?
મમતા - તું કરજે ને લ . હં ુ અાવું કે ના અાવુ,ં તને શું ફરક પડે છે ?
દ ાંગ - ફરક તાે પડે છે. હં ુ લ કાેની સાથે કરીશ ?
મમતા - જેની સાથે ન ી કયા છે અેની સાથે.
દ ાંગ - કાેની સાથે ન ી કયા છે.
મમતા - અે મને શું ખબર ? અે લ ું હશે ને અા કં કાેતરીમાં ?
દ ાંગ - ાં લ ું છે ? જરા વાંચીને કહે તાે.
મમતા - મારે નથી વાંચવુ.ં
દ ાંગ - વાંચ ક ું ને ?
મમતા - નથી વાંચવુ.ં
દ ાંગ - વાંચ.
મમતા - નથી વાંચવુ.ં
દ ાંગ - વાંચ ક ું ને ?.... વાંચ.
મમતા - ચાેરાઈ ગયું છે દલ મા ં ને ચાેર પણ સામે જ છે. ફ રયાદ ક ં તાે કાેને ક ં ?
દલનાે દ તાવેજ પણ અેના નામે છે...... અાનાે મતલબ ?
દ ાંગ - મમતા.
મમતા - શું ? શું ક ું ત ?
દ ાંગ - હં ુ તને શું કામ કહં ુ કે મ તા ં નામ લીધું છે ? હં ુ તને શું કામ કહં ુ કે તને પહે લીવાર
ેઈ ારથી તું મને ગમી ગઈ છે ? હં ુ તને શું કામ કહં ુ કે હં ુ તારા ેમમાં પડી ગયાે છંુ
અને હં ુ શું કામ કહં ુ કે હં ુ તારી સાથે લ કરવા માગું છંુ ?
મમતા - તું ભલે ના કહે , પણ હં ુ તાે કહીશ. હં ુ તાે કહીશ કે તું મને ગમી ગયાે છે. હં ુ તાે કહીશ
કે હં ુ ય તારા ેમમાં પડી ગઈ છંુ અને હં ુ તાે કહીશ જ કે હં ુ પણ તારી સાથે લ
કરવા માગું છંુ ...... અા કં કાેતરીમાં મ તારા નામ સાથે મા ં નામ લખી દીધું છે, તારીખ
લખવાનું કામ હં ુ તને સાપું છંુ .
તર અનંત એકાંત.....10

(મમતાનું ગમન)
કે કે - વાહ ! કાેઈ ફ કે નાટકની ાેરી સાંભળી હાેય અેવું લા યુ.ં અે અાઈ અેમ
યાેર કે અે કં કાેતરીમાં તમે બે સ ાહથી વધુ દૂરની તારીખ નહ જ લખી હાેય.
દ ાંગ - અેક સ ાહ.
કે કે - અાેહાે ! અાઈ ફરગાેટ, યુ વેર વેરી ફા .
દ ાંગ - હા. ને અે પછીનાે સમય પણ બહુ ઝડપથી વ ાે. સારાે સમય બહુ જલદી વહી
ય છે અેવું લાેકાે કહે છે ને અેવું અમે અનુભ ું પણ ખ ં . અેમ લાગે છે કે હજુ
ગઈકાલે તાે મમતાઅે મારા ઘરમાં કં કુ પગલાં પા ાં હતાં અને કે લે ર સામે ેં

છં ુ તાે હકીકતનાે ાલ અાવે છે કે અમારાં લ વનને દસ વષ વતી ગયાં છે !
કે કે - કાેઈ ાે લેમ તમારા બંને વ ે ? અાઈ મીન તકરાર, ઝઘડાે અેવું કં ઈ ?
દ ાંગ - કં ઈ જ નહ . રયલી. તમને કદાચ વ ાસ નહ બેસે પણ ખરે ખર કહં ુ છંુ કે અા દસ
વષનાં લ વનમાં અમારી વ ે અેક નાનકડી તકરાર પણ નથી થઈ. મતભેદ
થયા છે ઘણીવાર, પણ અેવા દરેક સંગે અેણે જતું કયુ છે મારા માટે ને તેથી
અમારી વ ે નાનીસરખી તકરાર પણ નથી થઈ ારે ય.
કે કે - તાે પછી ?
દ ાંગ - હં ુ પણ અે જ વચા ં છંુ અને સાચું કહં ુ છંુ કે મને કં ઈ જ નથી સમ તું. મ અેને
કાેઈ વાતે અાેછંુ અાવવા દીધું હાેય અેવય
ું મને યાદ નથી. અેનાં પગલાં થયાં મારા
ઘરમાં અે સાથે તાે મારી ચડતી શ થઈ ગઈ હતી. અે મારા વનમાં મારી પ ી
થઈને નહ , મા ં નસીબ થઈને અાવી હતી. અેના ઘરમાં અા ા પછી દસ વષમાં
મ જે ગ ત કરી છે અે મારા હરીફાે માટે તાે સમાન છે. અઢળક કામ,
અઢળક સફળતા ને અઢળક પૈસાે મ ાે છે મને અને અેનાે લાભ મ અેને પણ
અા ાે છે. કાેઈ વાતે અેને ારે ય અાેછંુ નથી અાવવા દીધુ.ં અે માગે અે પહે લાં
વ તુ અેની સામે હાજર કરી છે, અેને રાણીની જેમ રાખી છે. અને મ ક ું અે માણ
અેના મનમાં શું છે અે ણવાનાે મ યાસ પણ કયા છે, પણ અેણે મને કં ઈ ક ું
નથી. બસ મારા અાે ફસ ગયા પછી અે દરરાેજ ઘરની બહાર નીકળી ય છે અને
હં ુ ઘરે પર અાવું અે પહે લાં અે ઘરે પાછી અાવી ય છે. હં ુ ણવા માગું છંુ કે અે
ાં ય છે ? કાેને મળે છે ને શું કરવા માટે ઘરની બહાર ય છે ?
કે કે - અે કામ મા ં છે. અાવતીકાલ સવારથી જ હં ુ મા ં કામ શ કરી દઈશ ને મારાે
પહે લાે રપાેટ હં ુ તમને અેક સ ાહ પછી અાપીશ.
તર અનંત એકાંત.....11

દ ાંગ - થ . અને અેક મનીટ.... તમારી સાથે વાત થયા મુજબ તમારી ફીની પચાસ ટકા
રકમનાે અા ચેક. અેમાં મ નામ નથી લ ું, તમે લખી લે ે, ીઝ.
કે કે - થ , મ ર મહે તા. હં ુ ર લઈશ. અેક સ ાહ પછી ફરી મળીશ. બાય.
દ ાંગ - બાય.
(કે કેનું ગમન.)
( ય-1 પૂણ)
( ય-2)
(મમતા અલગ અલગ ાનાે પર ય છે ને કે કે અેનાે પીછાે કરે છે. મમતા સાથે
અેનાે સામા પ રચય પણ થાય છે અને વાતચીત પણ.)
( ય-2 પૂણ)
( ય-3)
(દ ાંગની અાે ફસ. ફાેન રગ, રસીવ કરે છે.)
દ ાંગ - હા, મની... હા, માેકલ... અને સાંભળ. અે માણસ અહ છે ાં સુધી બીજું કાેઈ
અંદર નહ અાવે. અાેકે ?... ફાઈન.
( ડટે ીવ કૃ કા ન વેશ)
કે કે - મે અાઈ કમ ઇન મ ર મહે તા?
દ ાંગ - યસ-યસ. ીઝ કમ ઈન. બેસાે ીઝ. તમે કં ઈ લેશાે ? ઠં ડં ુ -ગરમ કં ઈ ?
કે કે - કં ઈ જ નહ , થ .
દ ાંગ - યાેર ?
કે કે - યાેર.
દ ાંગ - તાે ? કામ ાં સુધી પહા ું ?
કે કે - કામ પૂ ં થઈ ગયું છે મ ર મહે તા. અા મારાે રપાેટ.
(દ ાંગને રપાેટ અાપે છે, દ ાંગ વાંચે છે.)
દ ાંગ - ગુ વાર, ી જૂન.... મમતા મહે તા જૂહુ બચ પર ગઈ, દ રયાને ેતી ચાર કલાક
બેસી રહી ને પછી પરત ઘરે અાવી ગઈ... શુ વાર, ચાેથી જૂન. મમતા મહે તા નેશનલ
ુ ઝયમ ગઈ, ગાડનમાં ચાર કલાક બેઠી ને પછી પરત અાવી ગઈ.... શ નવાર,
પાંચમી જૂન. મમતા મહે તા મુ ાદેવીના મં દરે ગઈ, દશન કયા. મં દરના ાંગણમાં
ણ કલાક બેઠી ને પછી ઘેર પરત અાવી ગઈ... ર વવાર, છ ી જૂન. મમતા મહે તા
હગ ગ ગાડન ગઈ.... સાેમવાર... મમતા અે લફ ા ગઈ... મંગળવાર... સ વનાયક
મં દરે ગઈ... વાેટ ર બશ ઇઝ ધીસ મ ર કે કે ? અા શું છે ?
તર અનંત એકાંત.....12

કે કે - મારાે રપાેટ. તમારાં પ ી છે ા અેક સ ાહમાં ાં ગયા છે અેની વગતવાર


મા હતી.
દ ાંગ - હા પણ અામાં તમે લ ું છે શું ? ગુ વારે અે જૂહુ બચ પર ગઈ, શુ વારે નેશનલ
ુ ઝયમ ગઈ, શ નવારે મુ ાદેવી મં દરે ગઈ, પછી હગ ગ ગાડન ગઈ, અેલીફ ા
ગઈ, સ વનાયક મં દરે ગઈ... અેટલે શું ?
કે કે - તમારાં પ ી અા દવસાે દર મયાન અા જ યાઅાે પર ગયાં હતાં, મ ર મહે તા.
દ ાંગ - અે તાે હં ુ સમ ગયાે પણ અે ન સમ યું કે અે શું કરવા ગઈ હતી અા જ યાઅાે
પર ?
કે કે - તમે અા જ યાઅાે ેઈ છે, મ ર મહે તા ?
દ ાંગ - અેટલે ?
કે કે - અા રપાેટમાં જે જ યાઅાેનાં નામ લ ાં છે અે જ યાઅાે તમે ેઈ છે ?
દ ાંગ - અા કે વાે સવાલ છે ?
કે કે - સવાલ નથી, તમારા સવાલનાે જવાબ છે. બાેલાે મ ર મહે તા, તમે અા જ યાઅાે
ેઈ છે ?
દ ાંગ - અાેફકાેસ ઈ
ે છે. હં ુ મુબ
ં ઈમાં રહં ુ છંુ , મ ેઈ જ હાેય ને અા જ યાઅાે ?
કે કે - ારે ેઈ છે ?
દ ાંગ - ારે ેઈ છે અેવું થાેડં ુ યાદ હાેય ? મુબ
ં ઈમાં રહં ુ છં ુ તાે ેઈ હશે ારે ક. પણ અે
વાતને તમારા અા રપાેટ સાથે શું સંબંધ છે ?
કે કે - સંબંધ છે મ ર મહે તા, સીધાે સંબંધ છે અને અેટલે જ હં ુ તમને અા સવાલ પૂછી
ર ાે છં ુ .
દ ાંગ - તમે કદાચ અે વાત ભૂલી ર ા છાે કે સવાલાે મારા મનમાં હતા અને અેના જવાબાે
તમારે મને મેળવી અાપવાના હતા. અે માટે મ તમને કામ સા ું હતું ને અેની ફી
પણ હં ુ તમને ચૂકવી ર ાે છંુ .
કે કે - અે જ કામ મ કયુ છે મ ર મહે તા ને અે તમારી સામે છે.
દ ાંગ - શું ધૂળ સામે છે ? અેક સ ાહના સમય પછી તમે મને રપાેટ શું અાપાે છાે ?
ગુ વારે મારી પ ી જૂહુ બચ પર ગઈ, શુ વારે નેશનલ ુ ઝયમ ગઈ, શ નવારે
મુ ાદેવી ગઈ, ર વવારે હગ ગ ગાડન ગઈ.... તમે ભૂલી ર ા છાે મ ર કે કે કે મારી
પ ી ાં ય છે અે મા મારાે સવાલ નહાેતાે. મારા સવાલાે હતાઃ અે ાં ય
છે ? કાેને મળે છે ? અને શું કરે છે ?
કે કે - અે ાં ય છે ને શું કરે છે અે તાે અા રપાેટમાં લ ું જ છે ને મ ર મહે તા.
તર અનંત એકાંત.....13

દ ાંગ - શું કરે છે અે નથી લ ું તમે. અહ યા ગઈ ને ચાર કલાક બેઠી, ાં ગઈ ને ણ


કલાક બેઠી.... અેમાં શું કરે છે અે ાં અા ું ?
કે કે - અે જે કરે છે અે જ રપાેટમાં લ ું છે મ ર મહે તા. દરરાેજ અે અલગ-અલગ
જ યાઅે ય છે ને ચારે ક કલાક બેસી રહે છે.
દ ાંગ - હા પણ બેસીને કરે છે શું ?
કે કે - રાહ જુઅે છે.
દ ાંગ - રાહ જુઅે છે ? કાેની રાહ જુઅે છે ? અેને કાેઈની સાથે સંબધ
ં છે ? કાેઈના ેમમાં
પડી છે અે ? કાેઈ જૂનાે સંબંધ ફરી તા ે થયાે છે કે કાેઈ નવાે પુ ષ અેના સંપકમાં
અા ાે છે ? ટેલ મી, મ ર કે કે, ટે લ મી. તમે કહે શાે અેટલા પયા અાપીશ, તમે
કહે શાે અે રીતે અાપીશ. પણ ીઝ ટેલ મી. દરરાેજ કાેને મળવા ય છે મારી પ ી
? કાેની રાહ જુઅે છે ?
કે કે - તમારી રાહ જુઅે છે.
દ ાંગ - વાેટ !
કે કે - હા, તમારી રાહ જુઅે છે. તમને મળવા ય છે અે દરરાેજ ઘરની બહાર.
દ ાંગ - હં ુ કાંઈ સમ ાે નહ મ ર કે કે.
કે કે - તમે સમ ા હાેત તાે તમને મારી જ ર ના પડી હાેત, મ ર મહે તા.
દ ાંગ - તમે મને સમ ય અેવી ભાષામાં વાત કરશાે તાે મને વધારે ગમશે.
કે કે - તમને સમ ય અેવી ભાષામાં જ વાત ક ં છં ુ , મ ર મહે તા, તમને સમ ય અેવી
ભાષામાં જ વાત ક ં છંુ . પણ તકલીફ અે છે કે તમે સમજવા જ નથી માગતા. મ
અેમ ક ું કે તમારાં પ ી દરરાેજ તમને મળવા ઘરની બહાર ય છે. કારણ કે
ઘરમાં તાે તમે અેમને મળી નથી ર ા. તમારા કહે વા માણે તમે જદગીમાં બહુ ફા
હતા અને છાે. અેટલે મુંબઈ અાવતાંવત તમે અેક છાેકરી શાેધી લીધી, છાેકરી શાેધી
લીધી અેટલે તરત ેમમા પડી ગયા, ેમમાં પડી ગયા અેટલે તરત લ કરી લીધાં
અને લ કરી લીધાં અેટલે તરત કે રયરની પાછળ પડી ગયા. યુ વેર વેરી ફા
મ ર મહે તા, વેરી ફા . પહે લાં અેક કં પની શ કરવાની ઉતાવળ, પછી અે
કં પની નફાે કરે અેની ઉતાવળ, પછી હરીફ કં પનીઝ કરતાં વધુ નફાે કરે અેની
ઉતાવળ, મુબ
ં ઈની સાૈથી માેટી કં પની બને અેની ઉતાવળ, દેશની સાૈથી માેટી
કં પની બને અેની ઉતાવળ. કે ટકે ટલી ઉતાવળ, મ ર મહે તા ? પણ અા બધી
ઉતાવળમાં તમે અે ભૂલી ગયા કે તમે પરણેલા છાે, તમે અે ભૂલી ગયા કે તમારા
ઘરમાં અેક સંવદે નશીલ પ ી છે અને તમે અે પણ ભૂલી ગયા કે તમારી
તર અનંત એકાંત.....14

સંવેદનશીલ પ ીને મા તમારી જ ર છે, તમારા પૈસા કે તમારી સગવડાેની નહ .


કારણ કે વરસાદ સાેનાનાે વરસે ને તાેય ેમી કદીય ીમંત ન બને, મ ર મહે તા.
કારણ કે ેમીને તાે મા ેમની જ ર હાેય છે,જેમ તમારાં પ ીને છે. અે સતત
તમને ઝં ા કરે છે, અે સતત તમારી રાહ જુઅે છે. પૈસા કમાવાની, અાગળ
વધવાની ને સફળતા મેળવવાની દાેડમાં તમે છે ાં કે ટલાં વષાથી અેક ર વવારની
ર પણ નથી ભાેગવી અે તમને યાદ છે, મ ર મહે તા ? તમારાં પ ીને યાદ છે.
ચાર વષ. ચાર વષથી તમે અેક ર વવાર પણ નથી અા ાે અેમને. તમે અેમની સાથે
ઘરમાં તાે રહાે છાે પણ અેમની સાથે નથી રહે તા. અેક ઘરમાં રહીને પણ તમે
અેમનાથી દૂર થઈ ગયા છાે અેની તમને ખબર નથી, મ ર મહે તા, પણ અેમણે અે
અનુભ ું છે. પહે લેથી જ તમારી ખુશી માટે પાેતાની મર ને ડામવાની, તમારા
શ ાેમાં કહીઅે તાે તમારા માટે જતું કરવાની અેમને અાદત છે. અે કારણે અેમણે
તમારાે સાથ મેળવવાની પાેતાની ઇ ા તમને ારે ય નથી કહી. અથવા તાે તમે
ારે ય અે ઇ ા ણવાની તમા નથી રાખી. પ ીને પૈસા અા ા, સગવડાે
અાપી અેટલે માની લીધું કે અે ખુશ થઈ ગઈ, સુખી થઈ ગઈ. પણ તમારાે મ છે,
મ ર મહે તા. તમે મીણબ ીને સૂરજ માનવાની ભૂલ કરી ર ા છાે. તમારાં પ ી
ખુશ નથી મ ર મહે તા, અે સુખી નથી. તમારાં પ ી અેકલાં છે, અમાસના
અાકાશમાં ઘેરાયેલા અંધકાર જેવા. અેમના અંતરમાં અનંત અેકાંત ફે લાયેલું છે.
અેકાંતના અડાબીડ જં ગલમાં ખાેવાયા હાેઈઅે ારે યાદાેના ડં ઘ જે વેદના અાપે છે
ને મ ર મહે તા, અે તાે જેણે અે ડં ખ ખાધા હાેય અે જ ણી શકે . તમારાં પ ી અે
ડં ખની વેદના સહી ર ાં છે, અંતર ઝુરાપાે વેઠી ર ાં છે. અે ઝુરાપાે દૂર કરવા અે
દરરાેજ અે જ યાઅાે ઉપર ય છે ાં લ પહે લાં તમે અેમને મળતા હતા.
મુંબઈનાં અા ાનાે તમે ેયાં છે અેવંુ તાે તમને યાદ છે પણ અે યાદ નથી કે અા
ાનાે પર તમે લ પહે લાં તમારાં પ ીને મળતા હતા. પણ તમારાં પ ીને અે
બરાબર યાદ છે. અેટલે જ અે દરરાેજ ાં ય છે ને રાહ જુઅે છે, તમારી રાહ જુઅે
છે. મારે કહે વું ન ેઈઅે પણ ક ા વના રહી શકતાે નથી કે અાવી મનાે તનાં
બે જ પ રણામાે અાવે છેઃ ે સ અથવા નવાે સંબંધ. બંને પ રણામાે તમારા માટે
નુકસાનકારક છે મ ર મહે તા ને તમારાં પ ી માટે પણ. જદગી હસાવે ારે
સમજવું કે સારાં કમાનું ફળ મ ું છે પણ જદગી રડાવે ારે સમજવું કે સારાં કમા
કરવાનાે સમય અા ાે છે. બસ, અા છે મારાે ડટેઈલ રપાેટ. પણ અફસાેસ સાથે
કહે વું પડે છે કે હં ુ તમા ં અા કામ હવેથી નહ કરી શકં ુ . સંવદે નાથી શાેભતી ને
તર અનંત એકાંત.....15

વફાદારીથી અાેપતી ીની સૂસી કરવા માટે મ અા વસાય નહાેતાે


અપના ાે. અેટલે હં ુ અા કામ છાેડં ુ છંુ ને હં ુ અા કામ છાેડં ુ છંુ તાે મને તમારી ફી
લેવાનાે પણ કાેઈ અ ધકાર નથી, અેટલે તમારાે અા ચેક હં ુ પરત ક ં છંુ . અાઈ અેમ
સાેરી, મ ર મહે તા, અાઈ અેમ સાેરી.
(કે કેનું ગમન. દ ાંગનું મનાેમંથન)
(મમતાનું અાગમન. દ ાંગ મમતા ેડે ય છે.)
દ ાંગ - દ ાંગ.
મમતા - હં ... ? અાેહ ! તમે ? અહ ?
દ ાંગ - હા. હં ુ , અહ . કે મ ? મારાથી અહ ના અવાય ? અા લેડીઝ બીચ છે ? મ ાંય
વાં ું નહ અેવ.ું
મમતા - લેડીઝ બીચ ? અે શું ?
દ ાંગ - લેડીઝ માટેનાે બીચ. બીચ ફાેર લેડીઝ અાે લી.
મમતા - ના, અેવું નથી. અા તાે તમને અચાનક અહ ેયા અેટલે....
દ ાંગ - ઇટ્ સ અાેકે. મ ક ું દ ાંગ.
મમતા - દ ાંગ ?
દ ાંગ - મા ં નામ. દ ાંગ મહે તા. તમા ં ?
મમતા - બહુ ફા છાે.
દ ાંગ - ગુજરાતી છંુ .
(મંચના બી ભાગમાં ડટે ીવ કે કે ારા પ નું વાચન)
ડયર મ ર કૃ કા .
પ ના અારં ભે હં ુ તમને સાદર નમ ાર નહ કહં ુ . હં ુ તમને અેમ પણ નહ કહં ુ કે
મારા જેવા અઠં ગ વસાયીને ેમ અને ફરજનું ભાન કરાવવા માટે હં ુ તમારાે
અાભાર માનું છંુ . હં ુ તમને અેમ પણ નહ કહં ુ કે તમારાે ડટેઇલ રપાેટ મને શ
ગયાે છે અને અે પણ નહ કહં ુ કે મને સમ ઈ ગયું છે કે જદગીમાં અેટલું ભારે
કશું નથી હાેતું જે હળવું ના થઈ શકે . અેટલે જ હં ુ તમને નહ કહં ુ કે મ મારી પ ીને
સમય અાપવાનું શ કયુ છે, ર વવાર પણ મા અેના માટે રા ાે છે. અને હા, હં ુ
તમને અેમ પણ નહ કહં ુ કે હવે મારી પ ી ખુશ છે, સુખી છે અને હં ુ પણ. હં ુ તમને
અેમ તાે નહ જ કહં ુ કે તમે તમા ં કામ અપે ા કરતાં વધારે સારી રીતે કયુ છે અને
અેમ પણ નહ કહં ુ કે તમારી ફીની પૂરી રકમનાે અે ચેક માેકલું છંુ , અેનાે ીકાર
કરી લે .ે હં ુ તમને કં ઈ જ નહ કહં ુ , મ ર કે કે, કં ઈ જ નહ . કારણ કે અેક સારા
તર અનંત એકાંત.....16

ડટે ીવે મને સમ ું છે કે ેમ કરવાે અે કલા છે, પણ નભાવવાે અે સાધના


છે. અેમણે મને અે વાતનાે અહે સાસ કરા ાે છે કે ેમ અે રાેટલી બાંધવાના લાેટ
જેવાે હાેય છે, અેમાં દરકારનું માેણ પણ નાખવું પડે છે. હં ુ તમને મારે ઘેર અાવવાનું
અામં ણ પણ નથી અાપતાે અને ફરી મળવાનું પણ નથી કહે તાે. કારણ કે હવે
મારી પાસે સમય નથી. હં ુ મારી પ ીના ેમમાં ચૂર છંુ . અે વાત હં ુ સમ ગયાે છંુ
કે અા ણ માટે ખુશ થાઅાે કારણ કે અા ણ અે જ વન છે.
ભવદીય,
દ ાંગ મહે તા.

*****

You might also like