Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

ભાગીદારી દસ્તાવેજ

તારીખ - ...............

“ચંદ્રેશ એન્ડ કં પની”


સ્થળ - ................................................
આ ભાગીદારી દસ્તાવેજ આજરોજ મોરબી મુકામે અમો સહી કરનારા

૧) ચંદ્રશ
ે રાજેન્દ્દ્રભાઈ પરમાર ઉ.વ.-૨૧, ધમે –હહન્દ્દુ, ધંધો-વેપાર, રહે.- શહિ
કૃ પા, શેરી નં-૧૧, વજેપર, સબ જેલ, મોરબી -૩૬૩૬૪૧ આધારકાર્ડ નં-
૧૨૩૪ ૧૨૩૪ ૧૨૩૪, પાનકાર્ડ નં-

૨) ચંદ્રેશ રાજેન્દ્દ્રભાઈ પરમાર ઉ.વ.-૨૧, ધમે –હહન્દ્દુ, ધંધો-વેપાર, રહે.- શહિ


કૃ પા, શેરી નં-૧૧, વજેપર, સબ જેલ, મોરબી -૩૬૩૬૪૧ આધારકાર્ડ નં-
૧૨૩૪ ૧૨૩૪ ૧૨૩૪, પાનકાર્ડ નં-

આજરોજ આ દસ્તાવેજથી ભાગીદાર તરીકે જોર્ાઈ છીએ. જેના હનયમો,


શરતો અને હકીકતો નીચે મુજબ છે .

૧) નામ : આ ચાલુ પેઢીનું નામ “ચંદ્રેશ એન્ડ કં પની’’ રાખવામાં આવેલ છે અ


નામથી ઓળખાશે. ભહવષ્યમાં નામમાં ફે રફાર કરવો જરૂરી જણાશે તો તેવો
ફે રફાર સવાડનુમતે કરી શકાશે.

૨) શરૂઆત : આ ચાલુ પેઢી આજરોજ તારીખ ૦૧-૦૭-૨૦૨૪ થી ચાલુ કરીએ


છીએ.

૩) સમય : આ પેઢી ૫ વર્ડ સુધી ચલાવવામાં આવશે. બંને ભાગીદારો સહમત


હશે તો પછીના ૫ વર્ડ સુધી અમલી બનશે.

૪) સ્થળ : આ પેઢીનું સ્થળ ઓફીસ નં-૨૩૪, ૨ જો માળ, સ્ટાર આકે ર્ ખાતે


રાખેલ છે . આ પેઢીના ઉતરોતર હવકાસ અને ભહવષ્યને ધ્યાનમાં રાખીને તેમાં
ભાગીદારોની સહમતીથી ફે રફાર અને દે શ-હવદે શમાં વધારાની બ્ાંચ ખોલી
શકાશે. આ પેઢીનું સ્થળ ભાર્ાની માહલકીનું છે.
૫) ધંધો : આ પેઢીનો ધંધો કન્દ્સલ્ટન્દ્સીનો છે . અમો બે ભાગીદારોએ ૫૦,૦૦૦/-
અંકે પચાસ હજાર પુરા કાઢી ધંધો શરં કરેલ છે . જેમાં ચંદ્રેશ રાજેન્દ્દ્રભાઈ પરમાર,
ચંદ્રેશ રાજેન્દ્દ્રભાઈ પરમાર વહકિં ગ પાટડ નર તરીકે આવેલ છે .

૬) વર્ષ : આ પેઢી તેના નાણાકીય વર્ડ મુજબ રખાશે દરેક નવા વર્ડની
શરૂઆત એહિલ માસના િથમ હદવસથી કરવામાં આવશે અને માચડની ૩૧ મી
તારીખે વર્ડ પૂરં થયું ગણાશે.

૭) હિસાબી પદ્ધહત : આ પેઢી તેના હહસાબો દે શી નામ પદ્ધહતથી વેપારી


ધોરણે રાખશે. દરેક વ્યવહારની નોંધ રોજેરોજ કરવામાં આવશે. વર્ડના અંતે
હહસાબો સરભર કરી નફો-નુકશાન શોધી કાઢવામાં આવશે.

૮) નફો-નુકશાન પદ્ધહત :

ક્રમ ભાગીદારોના નામ હહસ્સો

૧. ચંદ્રેશ રાજેન્દ્રભાઈ પરમાર ૫૦%

૨. ચંદ્રેશ રાજેન્દ્રભાઈ પરમાર ૫૦%

કુ લ ૧૦૦%

૯) બેન્ક : આ પેઢીને અનુકુળ તેવી બેન્દ્કથી ખાતું શરૂ કરવી તે બેંક મારફત
શક્ય તેટલા વધુ વ્યવહારો કરવામાં આવશે. આ પેઢીમાં ચંદ્રશ
ે રાજેન્દ્દ્રભાઈ
પરમાર ની સહી ચેકમાં અહધકૃ ત રહેશ.ે

૧૦) લોન : આ પેઢી પોતાના િોજેક્ટને પહોંચવા માટે બારથી હધરાણ લઇ


શકશે. કોઈ પણ ખાનગી, શરાફ, સહકારી બેન્દ્ક, રાષ્ટ્રીય બેન્દ્ક પાસેથી નાણા
મેળવી શકશે.

૧૧) સહિયતા : આ પેઢીના બંને ભાગીદારોએ પેઢીનું સંચાલન કરવાનું રહેશ.ે


પેઢીનો િહતહદન હવકાસ થાય તે રીતે ખંત અને ઉત્સાહથી કાયડ કરવાનું રહેશે
અને પોતાની બુહદ્ધ િહતભા તથા અનુભવનો લાભ પેઢીને આપવાનો છે . પેઢી
વેતનની ટકાવારી િમાણમાં ફાળવવાનું રહેશ.ે

૧૨) ઉપાડ : ભાગીદારો વ્યાજ અને રમયુન


ં રેશન પેટે ઉપાર્ કરી શકશે અને તે
હસવાય પોત પોતાના અંગત ખચડ માટે જોઈતી રકમ એક બીજા ભાગીદારોની
સાથે પરસ્પર સમજૂ તી મુજબ પોતપોતાના ખાતે માંર્ીને ઉપાર્ી શકશે.

૧૩) મિે નતાણું : મહેનતાણું ઇન્દ્કમટે ક્ષ એકટ ૧૯૬૧ ની કલમ ૪૦ (બી) ની
જોગવાઈ અન્દ્વયે ગણતરી કરીને વહકિં ગ પાટડ નરને રમયુન
ં રેશન આપવાની રકમ
નક્કી કયાડ બાદ આવી રકમો નીચે મુજબ ટકાવારી િમાણે ચૂકવવામાં આવશે
અને ઇન્દ્કમટે ક્ષ એકટ માં વખતો વખત થતા સુધારા મુજબ ફે રફાર કરી શકાશે.
વહકિં ગ પાટડ નર ને મહેનતાણા ની રકમ બધાની સહમતીથી આપવામાં આવશે.

૧૫) સંયોજન : આ પેઢીના હવકાસ માટે વધુ મૂર્ી કે બધું માનવશહિ માટે
નવા ભાગીદારો સવાડનુંમતે જોર્ી શકાશે. નવા આવનાર ભાગીદારે તે સમયની
પેઢીની અસ્કયામતો અને તેમને અપાયેલ હહસ્સાના િમાણે મુજબ મૂર્ી
લાવવાની રહેશે.

૧૬)હવસજષ ન : આ પેઢીમાંથી હનવૃત થવા ઈચ્છતા ભાગીદારો તે બાબતની


જાણ લેહખત સ્વરૂપમાં અન્દ્ય ભાગીદારને અગાઉથી કરવાની રહેશ.ે ત્યારબાદ
હહસાબ હકતાબ સમજીને છૂટા થઇ શકશે. પરં તુ જો ભાગીદાર ૫ વર્ડ પહેલા
છૂટા થશે તો તેમને કોઈ પણ જાતનો હક્ક કે હહસ્સો આપવામાં આવશે નહહ.

૧૭) િક્ક પ્રહતબંધ : આ પેઢી માહેના દરેક ભાગીદારના હક્ક,હહત,ત્રાહહત


વ્યહિને બદલે શકાશે નહહ. માત્ર કુ દરતી સંજોગો પૂરતા વરસ દરજ્જે હસ્તાંતર
કરી શકાશે. તે હસવાય “નોન ટ્ર ાન્સફર ેબલ” ગણાશે.

૧૮) કાયષ પ્રહતબંધ : આ પેઢીનો કોઈ પણ ભાગીદાર અંગત હહત માટે નીચે
દશાડવેલ કાયો કરી શકશે નહી.
૧. પેઢીની હમલકત વેચાણ,ગીરો કે બહક્ષસ કરવી.

૨. પેઢીની હમલકતનો અંગત ઉપયોગ કરવો.

૩. પેઢીના નામે ત્રાહહત વ્યહિના જામીન થવુ.ં

૪. પેઢીની હમલકતને હાની પહોંચે તેવું કોઈ પણ કાયડ કરવુ.ં

૫. પેઢીની આબરને ધક્કો પહોંચે તેવું કોઈ પણ કાયડ કરવુ.ં

૧૯) લવાદ : ભહવષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પણ બાબત તકરાર ઉપહસ્થત


થાય ત્યારે ધ આબીટ્ે શન એક્ટ્ – ૧૯૪૦ ની જોગવાઈ મુજબ લવાદ દ્વારા તે
તકરારનો હનકાલ લાવવાનો રહેશ.ે

૨૦) કાનૂની સ્પષ્ટતા : આ ભાગીદારી દસ્તાવેજમાં જે બાબતોનો ઉલેલેખ કરેલ


ન હોઈ અથવા તો ઉલેખ્ખ કરેલ બાબતમાં સંહદગ્ધતા હોઈ તો તેવા સંજોગોમાં
ધ ઇહન્ડયન પાટ્ષ નરશીપ એકત – ૧૯૩૨ ની જોગવાઈ મુજબ અથડઘટન
કરવાનું રહેશ.ે

૨૧) પુરવણી દસ્તાવેજ : આ ભાગીદાર દસ્તાવેજની કોઈ પણ અને / અથવા


અથડઘટનમાં સુધારો વધારો અથવા ફે રફાર કરવો હોઈ તો તેવી બાબતો નોન
જ્યુર્ીશીયલ સ્ટે મપ પેપર પર કરી શકાશે અને જે તે દસ્તાવેજ પુરવણી દસ્તાવેજ
ગણવામાં આવશે અને આ દસ્તાવેજ ઉપર ઉભય પક્ષકારોએ તેની સવડ
સંમતીથી સહી કરવાની રહેશ.ે

૨૨) એકરાર : ઉપરોિ તમામ બાબત બધા ભાગીદારોએ સાથે બેસી, ચચાડ
કરી, તદન સભાન અવસ્થામાં તૈયાર કરેલ છે જે વાંચી-વંચાવી, સમજી-સાંભળી,
તે પછી અહીં સાક્ષીઓ રૂબરૂ સહી અથવા અંગુઠાનું હનશાન કરેલ છે.. જે દરેક
ને વંશ – વારસ દરજ્જે બંધનકતાડ રહેશે.

સ્થળ : મોરબી
તારીખ :

ભાગીદારનું નામ

.....................................
૧.

......................................
૨.

.......................................
સાક્ષી

You might also like