Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ધૂન

1.
રામ રટણીયા કરતી જાય

પગ નો ઠુમકો દે તી જાય ઓલી ભીલડી રે... વન માં ભટકી બોર વીણે

ખાટા મીઠા બોર ચાખી જુએ, રામ આવે એની રાહ જુએ

ઓલી ભીલડી રે...વન માં ભટકી બોર વીણે

રામ રટણીયા...

2.
વેંત ભરીને એક વાંસ નો કટકો

એની વાલે મોરલી ઘડાવી રે... હાલો જોવાને જઈએ

ગોકુ ળમાં ઘડાવી મથુરા માં રંગાવી..

ઝીણે ઝીણે હીરલે જડાવી રે... હાલો જોવાને જઇએ

વેંત ભરી ને..

3.
સુરા થઈ ને આવો વિધા ના મન્દિર માં
વિનય પેહલા શીખો વિદ્યા ના મંદિર માં
સાચી વિદ્યા મેળવો વિધા ના મંદિર માં

વિનય પેહલા શીખો વિદ્યા ના મન્દિર માં..

4.
ઝીણી ઝીણી ઉડે રે ગુલાલ પ્રભુ તેરે કીર્તન મેં.

પ્રભુ તેરે કીર્તન મેં,ગુરુ તેરે ચરણો મેં.

લાલ લાલ ઉડે રે ગુલાલ પ્રભુ તેરે ચરણો મેં.

5.
આંખો પવીત્ર રાખ સાચું તું બોલ
ઈશ્વર દે ખાશે તને પ્રેમળ ના બોલ
સત્ય એ જ પરમેશ્વર બાપુ ના બોલ

તારા માં પરમેશ્વર છે કે નહીં શોધ.

આંખો પવીત્ર...

6.
ડમરુ ના તાલે તાલે નાચે મારા ભોળા નાથ, ડમરુ ના તાલે તાલે નાચે રે...
કૈ લાશ ના ધામ પર નાચે મારા ભોળા નાથ, કૈ લાશ ના ધામ પર નાચે રે લોલ

સાથે પાર્વતી જી ને લાવે મારા ભોળાનાથ, સાથે પાર્વતી જી ને લાવે રે લોલ..

ડમરુ ના તાલે તાલે...

7.
સાચી વાણી માં શ્રીરામ ,સાચા વર્તનમાં શ્રીરામ

જન સેવા માં પામીશું પ્યારા રામ.. રામ.. રામ

8.
દિન રાત સુગંધ રહે ફૂ લ માં
પ્રભુ એમ રહો અમ અંતરમાં
અમ અંતરમાં અમ જીવન માં
પ્રભુ એમ રહો અમ અંતર માં

9.
બજરંગી હનુમાન બજરંગી

રામ સીતા ની સેવા ના સંગી હનુમાન બજરંગી.. બજરંગી હનુમાન બજરંગી

10.
સરસ્વતી દે વી તુ છે અમારી વિદ્યા ની દે નાર રે દે અમને વિદ્યા સારી

તને પ્રણામ કરું,તને વિનંતી કરું તું આપી દે ને જ્ઞાન રે.દે અમને વિધા સારી

11.
મને ક્રિષ્ન કનૈયા ની મુરલી ગમે
એ મુરલી માં એવો સો જાદુ ભર્યો
વાલે વૃંદા તે વન માં વગાડી હતી

નરસિંહ મહે તા ની હૂંડી સ્વીકારી હતી.

મને ક્રિષ્ન કનૈયા ની...

You might also like