Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 46

2

11
2 ગણિત

કે લેન્ડર
 કે લેન્ડર એે દિવસ, મદિના તથા વર્ષ વચ્ચેનાે પારસ્પદરક સંબંધ િર્ાષવે છે .
 એાપણે ગ્રેગેરીયન કે લેન્ડરનું એનુસરણ કરીએે છીએે, જેનાે પ્રથમ દિવસ 01/01/0001 (સાેમવાર) િતાે.
 એા પ્રકરણમાં એાપણે વધારાના દિવસાે, લીપવર્ષ, સામાન્ય વર્ષ, સમાન કે લેન્ડર વર્ષ તથા તારીખના એાધારે વાર મેળવવા
માટેની રીતાેનાે એભ્યાસ કરીર્ું.

 દિવસ :-
TM
 24 કલાકની સમય એવધી એેટલે દિવસ.

 અઠવાદિયું (સપ્તાહ) :-
 7 દિવસની સમય એવધી એેટલે એઠવાદિયું.
 જેમાં સાેમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, ર્ુક્રવાર, ર્નનવાર એને રવવવારનાે સમાવેર્ થાય છે .

 પખવાદિયું :-
 15 દિવસની સમયાવવધ એેટલે પખવાદિયું.

 માસ (મદહનાે) :-
 એેક વર્ષના સમયગાળામાં 12 મદિના િાેય છે . તથા િરે ક મદિનામા 28/29/30/31 દિવસાે િાેય છે .

મદહનાે દિવસાે

જાન્યુએારી 31
28 (સામાન્ય વર્ષ )
ફે બ્રુએારી
29 (લીપવર્ષ)
માર્ષ 31
એેપ્રપ્રલ 30
મે 31
જૂન 30
જુલાઇ 31
એાેગસ્ટ 31
સપ્ટેમ્બર 30
એાેક્ાેમ્બર 31
નવેમ્બર 30
દિસેમ્બર 31

1
• Ex : P, Q, R અને S ક્રમાનસાર ચાર મદહના છે . જેમાું S 29 દિવસનાે મદહનાે હાેય, તાે P કયાે મદહનાે િર્ાાવે ?
 એિીં, એાગળના કાેષ્ટકના એભ્યાસ પરથી, S માં 29 દિવસ િાેવાથી તે ફે બ્રુએારી મદિનાે િાેય તેવું નક્કી કરી ર્કાય.
P – 30 → નવેમ્બર
Q – 31 → દિસેમ્બર
R – 31 → જાન્યુએારી
S – 29 → ફે બ્રુએારી

• Ex : A, B, C અને D ક્રમાનસાર ચાર મદહના છે . જેમાું A અને D 30 દિવસના મદહના છે , તાે B કયાે મદહનાે િર્ાાવે?
 એિીં, એાગળના કાેષ્ટકના એભ્યાસ પરથી,
A – 30 → જૂન
B – 31 → જલાઈ TM
C – 31 → એાેગસ્ટ
D – 30 → સપ્ટેમ્બર

સામાન્ય વર્ા લીપ વર્ા

• સામાન્ય વર્ષમાં 365 દિવસાે િાેય છે . • લીપ વર્ષમાં 366 દિવસાે િાેય છે .
• ફે બ્રુએારી માસમાં 28 દિવસ િાેય. • ફે બ્રુએારી માસમાં 29 દિવસ િાેય.
• જે વર્ષને 4 વિે નન:ર્ેર્ ભાગી ન ર્કાય તે વર્ષ • જે વર્ષને 4 વિે નન:ર્ેર્ ભાગી ર્કાય તે વર્ષ લીપ વર્ષ
સામાન્ય વર્ષ િાેય. (જાે ર્તાબ્દી વર્ષ િાેય તાે 400 વિે ) િાેય. (જાે ર્તાબ્દી વર્ષ િાેય તાે 400 વિે ભાગવું)
• સામાન્ય વર્ષમાં 52 એઠવાિીયા એને 1 દિવસ િાેય છે . • લીપ વર્ષમાં 52 એઠવાિીયા એને 2 દિવસ િાેય છે .
• સામાન્ય વર્ષના પ્રથમ દિવસે જે વાર િાેય, તે જ વાર • લીપ વર્ષના પ્રથમ દિવસે જે વાર િાેય, તેના પછીનાે
વર્ષના એંવતમ દિવસે િાેય. વાર વર્ષના એંવતમ દિવસે િાેય.
• િા.ત : 1 જાન્યુએારી - મંગળવાર • િા.ત : 1 જાન્યુએારી - મંગળવાર
• 31 દિસેમ્બર - મંગળવાર • 31 દિસેમ્બર - બુધવાર

 ર્તાબ્દી વર્ા ( સેન્ચ્યરી વર્ા ) :


 100 વર્ષની સમય એવધીને ર્તાબ્દી વર્ષ કિે વાય, એથાષત....
 જે વર્ષ 100 વિે પૂણષત : વવભાનજત િાેય
 િા.ત - 1800, 1900, 1600, 1300 વગેરે.
ર્તાબ્દી વર્ા

ર્તાબ્દી લલપ વર્ા ર્તાબ્દી સામાન્ય વર્ા


 જે ર્તાબ્દી વર્ષને 400 વિે પૂણષત:  જે ર્તાબ્દી વર્ષને 400 વિે પૂણષત:
વવભાનજત કરી ર્કાય... વવભાનજત ન કરી ર્કાય...
 િા.ત : 1200, 1600, 2000.. વગેરે  િા.ત : 900, 1000, 1700... વગેરે

 કાેઈપણ ર્તાબ્દી વર્ષનાે એંવતમ દિવસ મંગળવાર, ગુરુવાર કે ર્નનવાર ન િાેય ર્કે એેટલે કે ર્તાબ્દી વર્ષના એંવતમ દિવસે
સાેમવાર, બુધવાર, ર્ુક્રવાર કે રવવવાર જ િાેય.
2
2
 ર્તાબ્દી વર્ષના પ્રથમ દિવસે સાેમવાર, મંગળવાર, ગુરુવાર, ર્ુક્રવાર કે ર્નનવાર િાેઈ ર્કે પરં તુ બુધવાર કે રવવવાર ન જ િાેય.

• Ex : નીચેનામાથી કયું લીપ વર્ા નથી.


(A) 488 (B) 1908 (C) 1800 (D) 2016
 જે વર્ષને 4 વિે તથા ર્તાબ્દી વર્ષ િાેય તાે 400 વિે નન:ર્ેર્ ભાગી ર્કાય તાે તે લીપ વર્ષ િાેય.
 એિીં 488, 1908 એને 2016 ને 4 વિે નન:ર્ેર્ ભાગી ર્કાય તેથી તે લીપ વર્ષ.
 વર્ષ 1800 ને 400 વિે (ર્તાબ્દી વર્ષ િાેવાથી) નન:ર્ેર્ ભાગી ર્કાય નિીં. જેથી તે લીપ વર્ષ નથી.
 જવાબ : (C) 1800

• Ex : 1 જાન્યઅારી 2007 ના રાેજ સાેમવાર હાેય તાે 31 દિસેમ્બર 2007ના રાેજ કયાે વાર હાેય?
 એિીં, 2007 એે સામાન્ય વર્ષ છે . TM
 તેથી, વર્ષના પ્રથમ દિવસે જે વાર િાેય તે જ વાર એંવતમ દિવસે િાેય.
 એામ, 31 દિસેમ્બર 2007ના રાેજ સાેમવાર જ િાેય.
વર્ા/ મદહનાે વધારાના દિવસાે

જાન્યુએારી 3
ફે બ્રુએારી 0 (સામાન્ય વર્ષ )
1 (લીપ વર્ષ )
માર્ષ 3
એેપ્રપ્રલ 2
મે 3
જુન 2
જુલાઇ 3
એાેગસ્ટ 3
સપ્ટેમ્બર 2
એાેક્ાેબર 3
નવેમ્બર 2
દિસેમ્બર 3
સામાન્ય વર્ષ 1
લીપ વર્ષ 2

ફે બ્રઅારી

28 દિવસ 29 દિવસ
 (કાેઈપણ વાર 5 વખત એાવતાે નથી)  (પ્રથમ દિવસે જે વાર િાેય તે એંવતમ દિવસે એાવે)
 (કાેઈ એેક વાર 5 વખત એાવે)

2
3
ફે બ્રઅારી સસવાયના માસ

30 દિવસ 31 દિવસ
 (કાેઈપણ 2 વાર 5 વખત એાવે)  (કાેઈપણ 3 વાર 5 વખત એાવે)

વર્ા

TM
સામાન્ય વર્ા (365 દિવસ) લીપ વર્ા (366 દિવસ)
 52 એઠવાદિયા + 1 દિવસ  52 એઠવાદિયા + 2 દિવસ
 કાેઈ એેક વાર 53 વખત એાવે.  કાેઈ બે વાર 53 વખત એાવે.

• Ex : ધારાે કે અાજે મુંગળવાર છે . તાે હવે પછીના 93માું દિવસે કયાે વાર હાેય?

 મંગળવાર + 2 દિવસ
= ગુરુવાર
 એામ, 93માં દિવસે ગુરુવાર િાેય.

• Ex : અાજે ર્લનવાર છે , તાે હવે પછીના બધવાર પછીના 29માું દિવસે કયાે વાર હાેય?
 એિીં, બુધવાર પછીના 29માં દિવસે એાવતાે વાર મેળવવાનાે છે .
 તેથી,

 બુધવાર + 1 દિવસ
= ગુરુવાર

4

2
Ex : 1 જાન્યઅારી 2010ના રાેજ ર્ક્રવાર હાેય, તાે 15મી અાેગસ્ટ 2010ના રાેજ કયાે વાર હર્ે?
મદહનાે દિવસાે
જાન્યુએારી = 30 (∵ 31 – 1 )
ફે બ્રુએારી = 28 (∵2010 સામાન્ય વર્ષ િાેવાથી )
માર્ષ = 31
એેપ્રપ્રલ = 30
મે = 31
જુન = 30
જુલાઇ = 31
એાેગસ્ટ = 15
226 TM
 િવે, 226ને 7 વિે ભાગતા ર્ેર્ (વધારાના દિવસ) 2 મળે.
 તેથી, ર્ુક્રવાર + 2 દિવસ = રવવવાર

સમાન કે લેન્ડર વર્ા

લીપ વર્ા લીપ વર્ા + 2


 પછી + 28 વર્ષ  પછી + 11 વર્ષ
 પિે લા – 28 વર્ષ  પિે લા – 11 વર્ષ
• Ex. 2000 લીપ વર્ા છે . • Ex. 2002 લીપ વર્ાથી +2 વર્ા છે .
∴ સમાન કે લેન્ડર વર્ષ ∴ સમાન કે લેન્ડર વર્ષ
2000 2000 2002 2002
+ 28 - 28 + 11 - 11
2028 1972 2013 1991
 1972 એને 2028 એે 2000ને  1991 એને 2013 એે 2002ને
સમાન કે લેન્ડર વર્ષ છે . સમાન કે લેન્ડર વર્ષ છે .

સમાન કે લેન્ડર વર્ા

લીપ વર્ા + 1 લીપ વર્ા + 3


 પછી + 6  પછી + 11
 પિે લા – 11  પિે લા – 6
 Ex. 2001 અે લીપ વર્ાથી + 1 વર્ા છે .  Ex. 2003 અે લીપ વર્ાથી +3 વર્ા છે .
∴ સમાન કે લેન્ડર વર્ષ ∴ સમાન કે લેન્ડર વર્ષ
2001 2001 2003 2003
+ 6 - 11 + 11 - 6
2007 1990 2014 1997
 1990 એને 2007 એે 2001ને  1997 એને 2014 એે 2003ને

2 સમાન કે લેન્ડર વર્ષ છે .


5
સમાન કે લેન્ડર વર્ષ છે .
• Ex : વર્ા 1998ને સમાન કે લેન્ડર વર્ા હવે પછી ક્યા વર્ામાું અાવર્ે?
 એિીં, વર્ષ 1998ને કાેષ્ટક મુજબ ગાેઠવતા
 1998 → ( 1996 + 2 ) એેટલે કે ( લીપવર્ષ + 2 ) થાય.
 તેથી, 1998
+ 11
2009
 એામ, વર્ષ 1998ને સમાન કે લેન્ડર વર્ષ 2009માં એાવે.

કે લેન્ડરની સુંભાવના
TM
વધારાના દિવસાે
 સંભાવના =
એઠવાદિયાના કુલ દિવસાે

મદહનાે વર્ા
 કાેઈ પણ વાર 4 વખત તાે એાવે જ.  િરે ક વર્ષમાં 52 એઠવાિીયા િાેય માટે કાેઈ પણ વાર
52 વખત તાે એાવે જ.

• Ex : દિસેમ્બર મદહનામાું 5 વખત મુંગળવાર અાવવાની સુંભાવના કે ટલી?


 દિસેમ્બર મદિનામાં 31 દિવસ િાેવાથી વધારાના દિવસ 3 મળે.

વધારાના દિવસાે
∴ સંભાવના =
એઠવાદિયાના કુલ દિવસાે
3
=
7

• Ex : સામાન્ય વર્ામાું 53 વખત સાેમવાર અાવવાની સુંભાવના કે ટલી?


 સામાન્ય વર્ષમાં 365 દિવસ િાેવાથી વધારાના દિવસ 1 મળે.

ર્ેર્
∴ સંભાવના =
7
1
=
7

તારીખ પરથી વાર મેળવવાે

6 4 2 0

1600 1700 1800 1900


સિીનાે કાેિ
2000 2100 2200 2300
2400 2500 2600 2700

6
2 વારનાે
કાેિ
0 1 2 3 4 5 6

રવવ સાેમ મંગળ બુધ ગુરુ ર્ુક્ર ર્નન

મદહનાનાે કાેિ

જાન્યુએારી 0
ફે બ્રુએારી 3
માર્ષ 3
એેપ્રપ્રલ 6
TM
મે 1
જુન 4
જુલાઇ 6
એાેગસ્ટ 2
સપ્ટેમ્બર 5
એાેક્ાેબર 0
નવેમ્બર 3
દિસેમ્બર 5

• Ex : 15 અાેગસ્ટ 1947ના દિવસે કયાે વાર હતાે?


 ઉપરાેક્ત કાેષ્ટકના એાધારે ગણતરી નીર્ે મુજબ કરવાથી જવાબ ઝિપી લાવી ર્કાય :
15 ← તારીખ
+ 02 ← મદિનાનાે કાેિ ( ∵ એાેગસ્ટ )
+ 00 ← સિીનાે કાેિ ( પૂણષ સિી ) ( ∵ 1900 )
+ 47 ← વર્ષ
+ 11 ← લીપવર્ષ (∵ એાપેલ વર્ાોને 4 વિે ભાગતા મળતું ભાગફળ)
75
 એા રીતે મળતા સરવાળાને 7 વિે ભાગવાથી જે ર્ેર્ મળે તે મુજબ વાર લખવાે.

 એામ, 15 એાેગસ્ટ 1947ના દિવસે ર્ુક્રવાર િાેય.

7
અગત્યના રાેમન અુંકાે

1–I 20 – XX 200 – CC
2 – II 30 – XXX 300 – CCC
3 – III 40 – XL 400 – CD
4 – IV 50 – L 500 – D
5–V 60 – LX 600 – DC
6 – VI 70 – LXX 700 – DCC
7 – VII 80 – LXXX 800 – DCCC TM

8 – VIII 90 – XC 900 – CM
9 – IX 100 – C 1000 – M
10 – X

• 11 → 10 + 1
→ X I
→ XI

• 23 → 20 + 3
→ XX III
→ XXIII

• 29 → 20 + 9
→ XX IX
→ XXIX

• 99 → 90 + 9
→ XC IX
→ XCIX

• 234 → 200 + 30 + 4
→ CC XXX IV
→ CCXXXIV

8
2 ગણણત

ઘડિયાળ

 ઘડિયાળમાાં કુલ ખૂણાનુાં માપ (પડિભ્રમણ) 360૦ હાોય છો .


• યાદ રાખાો :- 2𝜋 = 360૦, 𝜋 = 180૦
 ઘડિયાળના અભ્યાસનો “હાોિાોલાોજી” કહો વાય.

TM

કલાક કાાંટાો મિનિટ કાાંટાો

કલાક કાાંટાો 12 કલાકમાાં અોક ચક્કિ મમનનટ કાાંટાો અોક કલાકમાાં અોક ચક્કિ
પૂણણ કિો છો . પૂણણ કિો છો .
∴ 12 કલાકમાાં પડિભ્રમણ ∴ 1 કલાક (60 મમ.) માાં
= 360 ૦
પડિભ્રમણ = 360૦
 1 કલાકિાાં પડરભ્રિણ  5 મિનિટિાાં પડરભ્રિણ
12 કલાક ⟶ 360° 60 મમનનટ ⟶ 360૦
1 કલાક ⟶ ? 5 મમનનટ ⟶ ?
360° 360° × 5
= =
12 60
= 30 ૦
= 30૦
 5 મિનિટિાાં પડરભ્રિણ  1 મિનિટિાાં પડરભ્રિણ
60 મમનનટ ⟶ 30° 60 મમનનટ ⟶ 360°
5 મમનનટ ⟶ ? 1 મમનનટ ⟶ ?
5 × 30° 360°
= =
60 60

= 2.5૦ = 6૦
 1 મિનિટિાાં પડરભ્રિણ
60 મમનનટ ⟶ 300
1 મમનનટ ⟶ ?
30૦ ____
=
60
1૦
= અથવા 0.50
2

1
 અામ, કલાક કાાંટાો અોક મમનનટમાાં 0.50 જ્યાિો મમનનટ કાાંટાો 60 પડિભ્રમણ કિો છો .
 મમનનટ કાાંટાો કલાક કાાંટા કિતાાં 12 ગણાો ઝિપી પડિભ્રમણ કિો છો .
 સોકન્ડ કાાંટાો 60 સોકન્ડ (1 મમનનટ)માાં 3660 પડિભ્રમણ કિો .

• Ex : બપાોરો 3:00 વાગ્યાથી શરૂ કરીિો સાાંજિા 6:30 વાગ્યા સુધીિાાં કલાક કાાંટાએો કો ટલુાં પડરભ્રિણ કયુું હાોય?
રીત : 1
 3 થી 6:30 અોટલો કુલ 3 કલાક અનો 30 મમનનટ
 ∴ 3 કલાકમાાં પડિભ્રમણ = 3 × 30૦
= 90૦
1𝑜
∴ 30 મમનનટમાાં પડિભ્રમણ = 30 ×
2 TM
= 15

અામ કુલ પડિભ્રમણ = 900 + 150


= 1050

રીત : 2
 3 થી 6:30 અોટલો કુલ 210 મમનનટ
∴ 1 મમનનટમાાં પડિભ્રમણ ⟶ 0.5૦
210 મમનનટમાાં પડિભ્રમણ ⟶ ?
= 210 × 0.5૦
= 105૦

𝟐𝝅∘
• Ex : જો ઘડિયાળિા મિનિટ કાાંટાિો જોટલુાં પડરભ્રિણ કરાવવાિાાં એાવો, તાો કો ટલી મિનિટ દશાાવો?
𝟑
2𝜋∘
→ અહીં, મમનનટ કાાંટાો જોટલુાં પડિભ્રમણ કિો છો .
3
2𝜋 2 × 180o
તોથી, = = 120o
3 3

→ મમનનટ કાાંટાો 60 મમનનટમાાં 360o પડિભ્રમણ કિો છો .


∴ 360o ⟶ 60 મમનનટ
120o ⟶ ?
120𝑜 × 60
=
360𝑜

= 20 મમનનટ

2
2 બો કાાંટા વચ્ચોિાો ખૂણાો કઈ રીતો શાોધવાો?
 સામાન્ય િીતો ઘડિયાળના બાંનો કાાંટા વચ્ચોનાો ખૂણાો ઘણી બધી િીતો મોળવી શકાય.
 પિાં ત,ુ અહીં અાપણો નીચોની િીતનાો ઉપયાોગ કિીશુાં.

ખૂણાો (𝛉) =
𝟏𝟏
× મિનિટ – 30 × કલાક
𝟐

 જવાબ ‘–’ અાવો તાો ‘+’ ગણવાો, કાિણ કો ખૂણાો ઋણ ન હાોય.


જવાબ 180° કિતાાં વધાિો અાવો તાો 360° માાંથી બાદ કિવાો.

• િાોંધ :- અોવુાં જરૂિી નથી કો option માાં 180° કિતાાં નાનાો જ જવાબ અાપોલ હાોય. અમૂક Exam માાં Anti clock wise
M
જવાબ
T
પણ option માાં હાોઈ શકો .

• Ex : 3:40 કલાકો મિનિટ કાાંટા એિો કલાક કાાંટા વચ્ચોિાો ખૂણાો કો ટલાો હશો?
(A) 120૦ (B) 130૦ (C) 140૦ (D) 150૦
11
 ખૂણાો (θ) = × મમનનટ – 30 × કલાક
2
11
= × 40 – 30 × 3
2
= 220 – 90

= 130૦
 અહીં, યાદ િાખાો કો જો option માાં 130૦ ન અાપોલુાં હાોય, તાો Anti clock wise જવાબ હાોઈ શકો .
= 360૦ – 130૦
= 230૦
 જવાબ : (B) 130૦

• Ex : 12:48 કલાકો ઘડિયાળિાો કલાક કાાંટાો તોિા મિનિટ કાાંટા કરતાાં કો ટલા ડિગ્રી પાછળ હશો?
(A) 230૦ (B) 248૦ (C) 264૦ (D) 288૦
11
 ખૂણાો (θ) = × મમનનટ – 30 × કલાક
2
11
= × 48 – 30 × 12
2
= 264 – 360

= – 96૦
= 96૦
 અહીં, option Anti clock wise અાપોલા છો , ઉપિાાંત કલાક કાાંટાો મમનનટ કાાંટા કિતાાં કો ટલાો પાછળ છો અો જોવા પણ Anti
clock wise જવુાં પિો .
= 360૦ – 96૦
= 264૦
 જવાબ : (C) 264૦

2
3
બાંિો કાાંટાિી સ્થિમત

 બાંિો કાાંટા સાિ-સાિો


 12 કલાકમાાં = 11 વખત
 24 કલાકમાાં = 22 વખત
 48 કલાકમાાં = 44 વખત

TM

 બાંિો કાાંટા ભોગા


 12 કલાકમાાં = 11 વખત
 24 કલાકમાાં = 22 વખત
 48 કલાકમાાં = 44 વખત

 બાંિો કાાંટા લાંબ (કાટખૂણો)


 12 કલાકમાાં = 22 વખત
 24 કલાકમાાં = 44 વખત
 48 કલાકમાાં = 88 વખત

 બાંિો કાાંટા વચ્ચો સુરોખ સ્થિમત


 12 કલાકમાાં = 22 વખત
 24 કલાકમાાં = 44 વખત
 48 કલાકમાાં = 88 વખત

4
2 ઘડિયાળિુાં એરીસાિાાં પ્રમતબબિં બ

TM

 કાોઈપણ વસ્તુ કો પદાથણનો જયાિો અિીસામાાં જોવામાાં અાવો, ત્યાિો પ્રતતબબિંબ ઉલટાં ુ દોખાય છો .
 અાપોલ સમયનો 11:60 માાંથી બાદ કિતાાં મળતાો સમય અિીસામાાં જોવા મળતા પ્રતતબબિંબનાો સમય દશાણવ.ો

• 8:20 વાગ્યાિુાં એરીસાિાાં પ્રમતબબિં બ કયાો સિય દશાાવો?


11:60
− 8:20 ← ઘડિયાળમાાં સમય
3:40 ← અિીસામાાં સમય

• 11:45 વાગ્યાિુાં એરીસાિાાં પ્રમતબબિં બ કયાો સિય દશાાવો?


11:60
− 11:45 ← ઘડિયાળમાાં સમય
00:15 → 12:15 ← અિીસામાાં સમય

ડદશા એિો એાંતર

 મુખ્ય ડદશા ચાિ છો : ઉત્તિ, દબિણ, પૂવણ, પનિમ

2
 ચાિ પોટા ડદશા : ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય
5
 સૂયાોદય સમયો સૂયણ પૂવણ ડદશામાાં હાોય છો , જ્યાિો વસ્તુ કો વ્યક્તિનાો પિછાયાો પનિમ ડદશા તિફ પિો છો .
 સૂયાણસ્ત સમયો સૂયણ પનિમ ડદશામાાં હાોય છો , જ્યાિો વસ્તુ કો વ્યક્તિનાો પિછાયાો પૂવણ ડદશા તિફ પિો છો .

TM

 મવમવધ ડદશાએાોિાાં િાબી એિો જિણી બાજુિી સ્થિમત :

 પડરભ્રિણ :

 વ્યક્તિ જ્યાાંથી ચાલવાની શરૂઅાત કિો તો બબિંદુનો પ્રસ્થાન બબિંદુ કો અાિાં ભ બબિંદુ તિીકો અાોળખાય.

 પાયથાગાોરસિાો પ્રિોય :
 અા પ્રમોયના અાધાિો ડદશા સાંબાંતધત પ્રશ્ાો હલ કિવામાાં ઘણી સિળતા િહો .
 પ્રમોય મુજબ, ‘કાટકાોણ તિકાોણમાાં માોટીબાજુ (કણણ)નાો વગણઅો બાકીની બાંનો બાજુના વગણના સિવાળા જોટલાો જ હાોય છો .’

6
2
 અહીં, ΔABC માાં ∠B = 90૦ તથા AC

(AC)2 = (AB)2 + (BC)2


̅̅̅̅ કણણ છો .

 પ્રિોય એાધાડરત િહત્વપૂણા જોિ :


AB BC AC
3 4 5
6 8 10
9 12 ? TM
12 16 ?
5 12 ?
7 24 ?
9 40 ?
8 15 ?

• Ex : રાહુલ પ્રિાિ બબિં દુથી ચાલવાિી શરૂએાત કરો છો . ઉત્તર ડદશાિાાં 2km ચાલ્યા બાદ િાબી બાજુ વળીિો ચાલવા લાગો
છો , તાો તો કઈ ડદશાિાાં જતાો હશો?
(A) ઉત્તિ (B) દબિણ (C) પૂવણ (D) પનિમ

અાકૃતત પિથી, નક્કી કિી શકાય કો તો પનિમ ડદશામાાં જતાો હાોય.


 જવાબ : (D) પનિમ

• Ex : રાહુલ પૂવા ડદશાિાાં 5km ચાલો છો , ત્ાાંથી િાબી બાજુ વળીિો 5km ચાલો છો . ફરી િાબી બાજુ વળી 5km ચાલો છો .
તાો હવો તો તોિા એારાં ભબબિં દુથી કો ટલાો દૂર હશો?
(A) 5km (B) 0km (C) 10km (D) 15km

અાકૃતત પિથી, નક્કી કિી શકાય કો તો અાિાં ભબબિંદુથી


5km ના અાંતિો હશો.
 જવાબ : (A) 5km

7
• Ex : રાિ પાોતાિા એાશ્રિથી દબિણ ડદશાિાાં 12km ચાલો છો ,ત્ાાંથી જિણી બાજુ વળી 8km એિો ત્ારબાદ ફરી
જિણી બાજુ વળી 6km ચાલો છો . તાો તોણો કુલ કો ટલુાં એાંતર કાપ્ુાં હશો?
(A) 20km (B) 30km (C) 28km (D) 26km

 અહીં, િામ દબિણમાાં 12km, ત્યાિબાદ 8km અનો અાંતો


6km ચાલો છો .
 તોથી, િામો કાપોલુાં અાંતિ = 12 + 8 + 6
= 26km
 જવાબ : (D) 26km

TM

• Ex : એાંડકત ઉત્તર તરફ ચાલો છો . એચાિક તો ચાલવાિી ડદશાિાાંથી 135° જિણી બાજુ ફરીિો ચાલવા િાાંિો છો . તાો તો
કઈ ડદશાિાાં ચાલતાો હશો?
(A) દબિણ-પૂવણ (B) ઉત્તિ-પનિમ (C) ઉત્તિ-પૂવણ (D) દબિણ-પનિમ

અાકૃતત પિથી, સ્પષ્ટ ખ્યાલ અાવો કો તો દબિણ-પૂવણ (અગ્નિ)માાં


જઈ િહ્ાો હાોય.
 જવાબ : (A) દબિણ-પૂવણ

• Ex : એોક િાણસ પૂવાિાાં 5km ચાલ્યાો, ત્ારબાદ ત્ાાંથી તો દબિણિાાં 12km ચાલ્યાો, તાો હવો તો એારાં ભબબિં દુથી કો ટલા એાંતરો
હશો?
(A) 17km (B) 13km (C) 15km (D) 21km
 પાયથાગાોિસના પ્રમોય મુજબ,
(AC)2 = (AB)2 + (BC)2
= (5)2 + (12)2
= 25 + 144
AC2 = 169
AC = 13
 અામ, તો અાિાં ભબબિંદુથી 13 kmના અાંતિો હાોય.
 જવાબ : (B) 13km

• Ex : િયિ એોક સવારો િદીિા ડકિારો પીઠ ફો રવીિો ઊભાો છો , િદીિા પાણીિાાં સ્વતાંત્ર રીતો તરતાો પદાથા તોિી િાબી
બાજુથી જિણી બાજુ તરફ વહો છો , િદી પનિિથી સૂયા તરફ વહો છો , તાો િયિિુાં િુખ કઈ ડદશા તરફ હશો?
(A) ઉત્તિ (B) દબિણ (C) પૂવણ (D) પનિમ
 નયન નદી ડકનાિો પીઠ ફો િવીનો અોટલો કો ઉત્તિ તિફ અનો દબિણ તિફ બાંનો બાજુઅો ઊભાો િહી શકો .

8
2
 પિાં તુ નદી પનિમથી સૂયણ તિફ વહો છો , તોથી પદાથણ પણ
પનિમથી પૂવણ તિફ જ વહો તાો હાોય, જો વ્યક્તિની િાબી
બાજુથી જમણી બાજુ વહો છો .
 તોથી, સ્પષ્ટ થાય છો કો વ્યક્તિનુાં મુખ ઉત્તિ તિફ હાોય,
તાો અા પ્રશ્ મુજબની શિતાોનુાં પાલન થાય.
 અામ, નયનનુાં મુખ ઉત્તિ તિફ હાોય.
 જવાબ : (A) ઉત્તિ

લાોહીિાો સાંબાંધ
TM
 ગાોઠવણી કઈ રીતો કરવી?

 TYPE – 1
• Ex : િારા ફઈિા પપતાિા પુત્રિી પુત્રી િારી શુાં થાય?
(A) બહો ન (B) ફઈ (C) ભિીજી (D) ભાણોજ
 😊જો બકા! અાવા દાખલામાાં ગાોઠવણી દાોિવાની જરૂિ નથી.
 ફઈના મપતા અોટલો દાદા થાય.
 દાદાનાો પુિ અોટલો મપતા / કાકા થાય.
 મપતા / કાકાની પુિી અોટલો બહો ન થાય.
 જવાબ : (A) બહો ન

• Ex : P એો Q િાો પમત છો . R એો S એિો Q િી િાતા છો . તાો R એો P િા શુાં થાય?


(A) પુિી (B) માતા (C) બહો ન (D) સાસુ
 અાપોલ તવધાન મુજબ ગાોઠવણી કિતાાં,
 અહી, R અો P ની પત્નીની માતા અોટલો કો P ની સાસુ થાય.
 જવાબ : (D) સાસુ

9
• Ex : X એો Y િાો ભાઈ છો . Z એો X િી બહો િ છો . P એો J િાો ભાઈ છો . J એો Y િી દીકરી છો તથા Y એો V િાો પમત છો , તાો P
િા કાકા કાોણ?
(A) Z (B) J (C) X (D) Y
 અાપોલ તવધાન મુજબ ગાોઠવણી કિતાાં,
 અહી, P ના મપતા Y છો . Y અનો X બાંનો ભાઈઅાો છો .
 અામ, P ના મપતાના ભાઈ અોટલો કો X અો P ના કાકા થાય.
 જવાબ : (C) X

 TYPE – 2
• Ex : પ્રકાશો કહ્ુાં હસિુખિી િાતા એો િારી િાતાિી એોકિી એોક પુત્રી છો , તાો પ્રકાશ હસિુખિો શુાં થાય?
TM
(A) મામા (B) માસા (C) કાકા (D) ફુઅા
 અહી અાકૃતત પિથી સ્પષ્ટ ખ્યાલ અાવો કો હસમુખની
માતા અો પ્રકાશની બહો ન છો . તોથી બાંનો ભાઈ બહો ન થાય.
 તોથી, પ્રકાશ અો હસમુખના મામા થાય.
 જવાબ : (A) મામા

• Ex : ફાોટાોગ્રાફિાાંિા પુરુષ સાિો એાાંગળી ચીંધીિો સ્ત્રીએો કહ્ુાં, ‘તોિા ભાઈિા પપતા િારા દાદાિા એોકિાત્ર પુત્ર છો .’ તાો એા
સ્ત્રીિાો પુરુષ સાથો શુાં સાંબાંધ હશો?
(A) માતા (B) બહો ન (C) દીકિી (D) દાદી
 ફાોટાોગ્રાફમાાંના પુરુષના ભાઈના મપતા, તો સ્ત્રીના દાદાના
અોકમાિ પુિ અોટલો કો સ્ત્રીના મપતા થાય.
 તોથી ફાોટાોગ્રાફમાાં િહો લ વ્યક્તિ તોના મપતાના પુિ અોટલો કો
ભાઈ થાય.
 અામ, તો સ્ત્રી ફાોટાોગ્રાફમાાંના પુરુષની બહો ન થાય.
 જવાબ : (B) બહો ન

 TYPE – 3
• Ex : E, J િી બહો િ છો . D, J િાો ભાઈ છો . D, K િાો પુત્ર છો . F, K િી પત્ની છો . F, L િી પુત્રી છો . F િો િાત્ર એોક પુત્રી છો .
L િી પત્ની C છો . D, Z િાો ભાઈ છો . Z િી પત્ની G છો . S, C િાો પુત્ર છો .
1. L િાો D સાથોિાો સાંબાંધ શુ?ાં
(A) દાદી (B) દાદા (C) નાની (D) નાના

2. G િાો J સાથોિાો સાંબાંધ શુાં?


(A) ભાઈ (B) ભાભી (C) પુિી (D) બહો ન

3. પડરવારિાાં િડહલા સદસ્યિી સાંખ્યા કો ટલી?


(A) 5 (B) 3 (C) 4 (D) 1
10
2
4. S િાો J સાથોિાો સાંબાંધ શુાં થાય?
(A) મામા (B) દાદા (C) કાકા (D) બહો ન

5. K િો કો ટલા બાળકાો છો ?
(A) 2 (B) 3 (C) 4 (D) 5

 સિજૂતી :-
 અાપોલ તવગતાો મુજબ ગાોઠવણી કિતાાં,
1. L નાો D સાથોનાો સાંબાંધ શુાં? અોટલો કો D નો L શુાં થાય અો
નક્કી કિવુાં પિો .
 અહી, D ની માતાના મપતા L છો , તોથી D નો L અો નાના થશો.
 જવાબ : (D) નાના TM

2. G નાો J સાથનાો સાંબાંધ શુાં? અોટલો કો J નો G શુાં થાય અો નક્કી


કિવુાં પિો .
 અહી, G અો Z ની પત્ની છો . તથા J અનો Z અો બાંનો ભાઈઅાો છો . તોથી, G અો J ના ભાઈની પત્ની અોટલો કો ભાભી થાય.
 જવાબ : (B) ભાભી

3. ગાોઠવણી પિથી સ્પષ્ટ થાય છો કો , C,G,E અનો F અો મડહલા સભ્યાો છો .


 અામ, પડિવાિમાાં મડહલા સદસ્ાોની કુલ સાંખ્યા 4 થાય.
 જવાબ : (C) 4

4. S નાો J સાથોનાો સાંબાંધ શુાં? અોટલો કો J નો S શુાં થાય અો નક્કી કિવુાં પિો .
 અહી, S અો J ની માતાનાો ભાઈ છો . અોટલો કો S અો J ના મામા થાય.
 જવાબ : (A) મામા

5. ગાોઠવણી પિથી સ્પષ્ટ છો કો K નો અોક પુિી E અનો િણ પુિાો (J,D,Z) છો . અામ, K નો 4 બાળકાો છો .
 જવાબ : (C) 4

 TYPE – 4
• Ex : A + B એોટલો A, B િાો ભાઈ છો .
A – B એોટલો A, B િી પત્ની છો .
A ÷ B એોટલો A, B િાો પુત્ર છો .
A × B એોટલો A, B િી બહો િ છો .
જો L × R + S ÷ D + J હાોય, તાો કયુાં મવધાિ સાચુાં છો ?
(A) L, S ની પુિી છો . (B) D, L ના મપતા છો . (C) R, J નાો ભાઈ છો . (D) D, L ની માતા છો .
 સિજૂતી :-
 “L × R + S ÷ D + J” નો તવધાન સ્વરૂપો દશાણવતાાં,
 L × R → L, R ની બહો ન છો .
 R + S → R, S નાો ભાઈ છો .
 S ÷ D → S, D નાો પુિ છો .
 D + J → D, J નાો ભાઈ છો .
 હવો, ઉપિાોિ તવધાનાો મુજબ ગાોઠવણી કિતાાં,

2
11
 આ મ, ગ ોઠવણી પરથી સ્પષ્ટ કરી શક ય કો D, L ન પપત છો .
 જવ બ : (B) D, L ન પપત છો .

12
2 ગણણત

શ્રેણી
શ્રેણી

સંખ્યા શ્રેણી મૂળાક્ષર શ્રેણી

 મૂળાક્ષર શ્રેણી :
TM

• Ex : A, E, ______ O, U
(A) I (B) J (C) K (D) L
 સ્વર શ્રેણી છે . (A, E, I, O, U)
 જવાબ : (A) I

• Ex : A, C, E, G, I, _____
(A) J (B) L (C) K (D) M
 ABCDEFGHIJK
 જવાબ : (C) K

• Ex : Z, A, Y, B, X, C, _______
(A) Y (B) D (C) W (D) V

 જવાબ : (C) W
1
• Ex : Z, U, Q, _____ L
(A) M (B) N (C) K (D) I
 Z YXWV U TSR Q PO N M L
 જવાબ : (B) N

• Ex : AC, FH, KM, PR, _____


(A) UW (B) VW (C) UX (B) TV

રીત : 1
 A BCDE F GHIJ K LMNO P QRST U
TM
C DEFG H IJKL M NOPQ R STUV W

રીત : 2
 A B C, DE F G H, IJ K L M, NO P Q R, ST U V W
 જવાબ : (A) UW

• Ex : SRO, TSP, UTQ, _______


(A) VRU (B) VUR (C) WUR (D) VWR
 S, T, U, V
 R, S, T, U
 O, P, Q, R
 જવાબ : (B) VUR

• Ex : C4X, F9U, I16R, ______


(A) L25P (B) L27P (C) L25O (D) L25Q
 C, DE F, GH I, JK L

4, 9, 16, 25
↓ ↓ ↓ ↓
2 2 2
2 3 4 52

X, WV U, TS R, QP O
 જવાબ : (C) L25O

2
2
 સંખ્યા શ્રેણી :
 સરવાળાની રીત

• Ex : 17, 20, 23, 26, 29, ?


(A) 31 (B) 34 (C) 30 (D) 32

 જવાબ : (D) 32
TM
• Ex : 2, 5, 10, 17, 26, _____
(A) 35 (B) 36 (C) 37 (D) 38

રીત : 1

 એેકી સંખ્યાનાે વધારાે.

રીત : 2
 12 + 1 = 2 ⟶ 42 + 1 = 17
 22 + 1 = 5 ⟶ 52 + 1 = 26
 32 + 1 = 10 ⟶ 62 + 1 = 37
 જવાબ : (C) 37

 બાદબાકીની રીત

• Ex : 18, 16, 13, 9, _____


(A) 4 (B) 2 (C) 6 (D) 7

 ક્રમમક સંખ્યાનાે ઘટાડાે


 જવાબ : (A) 4

2
3
• Ex : 285, 253, 220, 186, ______
(A) 122 (B) 153 (C) 151 (D) 157

 જવાબ : (C) 151

 ગુણાકારની રીત

• Ex : 3, 3, 6, 18, 72, _____


TM
(A) 320 (B) 360 (C) 480 (D) 540

 જવાબ : (B) 360

• Ex : 2, 5, 12, 27, 58, _____


(A) 121 (B) 116 (C) 118 (D) 125

 જવાબ : (A) 121

 ભાગાકારની રીત

• Ex : 192, 48, 16, 8, _____


(A) 8 (B) 4 (C) 2 (D) 6

 જવાબ : (A) 8

4

2
Ex : 12, 36, 18, 54, 27, _____
(A) 18 (B) 81 (C) 9 (D) 108

 જવાબ : (B) 81

 સંખ્યાના વગગની રીત

• Ex : 1, 4, 9, 16, 25 _____
TM
(A) 32 (B) 36 (C) 38 (D) 42

 જવાબ : (B) 36

• Ex : 25, 29, 38, 54, _____


(A) 76 (B) 79 (C) 81 (D) 80

 જવાબ : (B) 79

 સંખ્યાના ઘનની રીત

• Ex : 1, 8, 27, 64, 125, _____ , 343


(A) 216 (B) 225 (C) 250 (D) 206

 જવાબ : (A) 216

• Ex : 6, 24, 60, 120, 210, _____


(A) 324 (B) 336 (C) 428 (D) 400

2
 જવાબ : (B) 336
5
 ફિબાેનાકી સંખ્યાશ્રેણી :
 સંખ્યાએાેના ક્રમમક સરવાળાથી બનતી શ્રેણી એેટલે ફિબાેનાકી સંખ્યાશ્રેણી.
 દા.ત. :- 1, 1, 2, 3, 5, 8, 13, 21, ......

• Ex : 2, 3, 5, 8, 13, 21, _____


(A) 34 (B) 28 (C) 36 (D) 33
 2, 3, 5, 8, 13, 21, 34
એહીં, સંખ્યાએાેનાે ક્રમમક સરવાળાે કરતાં,
2+3 → 5
3+5 → 8
5 + 8 → 13 TM
8 + 13 → 21
13 + 21 → 34
 જવાબ : (A) 34

 અન્ય શ્રેણીઅાે :
• Ex : 0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, 26, _____
(A) 28 (B) 30 (C) 32 (D) 35

રીત : 1

રીત : 2

 જવાબ : (D) 35

• Ex : 77, 49, 36, 18, ?


(A) 10 (B) 12 (C) 8 (D) 16

 જવાબ : (C) 8
6

2
Ex : 7, 12, 22, 42, 82, _____
(A) 143 (B) 173 (C) 162 (D) 183

 જવાબ : (C) 162

TM
કાેફ િં ગ – ફ કાેફ િં ગ

 કાેફ િં ગ (Coding) :
 દા.ત. PRAKASH = 16181111198

 ફ કાેફ િં ગ (Decoding) :
 દા.ત. 16181111198 = PRAKASH

 TYPE – 1
• Ex : જે કાેઈ સાંકેતતક ભાષામાં ‘BROTHER’ ને ‘CSPUIFS’ લખાય, તાે ‘SISTER’ ને કે મ લખાય?
 એહીં એાપેલ શબ્ાેને બાજુ-બાજુમાં લખવાની બદલે ઉપર-નીચે લખવાથી એાવા પ્રશ્ાેમાં સરળતા રહે .

તેથી,

 એામ, SISTER ને TJTUFS વડે લખાય.

 TYPE – 2
• Ex : જે કાેઈ સાંકેતતક ભાષામાં ‘ORGANISATION’ ને ‘NOITASINAGRO’ લખાય, તાે સાંકેતતક ભાષામાં
‘INTERNATIONAL’ ને કે મ લખાય?
 ORGANISATION INTERNATIONAL

↓ ઊલટાે ક્રમ ↓ ઊલટાે ક્રમ


NOITASINAGRO LANOITANRETNI

 TYPE – 3
• Ex : જે કાેઈ સાંકેતતક ભાષામાં ‘SELDOM’ ને 351246 તથા ‘MINDA’ ને 67928 લખાય, તાે ‘DIAMOND’ ને કે મ
લખાય?
 એહીં, એક્ષરાેના એાંકડાકીય કાેડ પરથી જવાબ મેળવવાનાે હાેય છે .

7
S E L D O M M I N D A
↓ ↓ ↓ ↓ ↓ ↓ તથા ↓ ↓ ↓ ↓ ↓
3 5 1 2 4 6 6 7 9 2 8
 હવે, ઉપરના બંને શબ્ના એક્ષરાેના એાંકડાકીય કાેડના એાધારે ,
D I A M O N D
↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓
2 7 8 6 4 9 2
 એામ, DIAMOND ને 2786492 વડે દશાાવાય.

 TYPE – 4
• Ex : જે કાેઈ સાંકેતતક ભાષામાં HOME ને 41 તથા HOUSE ને 68 લખાય, તાે OFFICE ને કે મ લખાય?
 એા પ્રકારના પ્રશ્ાેમાં માેટાભાગે મૂળાક્ષરાેના ક્રમ પરથી જવાબ એાપવાનાે હાેય. TM
 એહીં, HOME = 8 + 15 + 13 + 5 = 41
HOUSE = 8 + 15 + 21 + 19 + 5 = 68
તેથી OFFICE = 15 + 6 + 6 + 9 + 3 + 5 = 44
 એામ, OFFICE ને 44 વડે દશાાવાય.

 TYPE – 5
• Ex : જે BRAIN ને *%=#X વ ે દર્ાગવાય તથા TIER ને $#+% વ ે દર્ાગવાય, તાે RENT ને કે મ લખાય?
 એહીં, પ્રશ્માં એાપેલ સંકેતાેના એાધારે જવાબ મેળવવાનાે હાેય છે .
B R A I N T I E R
↓ ↓ ↓ ↓ ↓ તથા ↓ ↓ ↓ ↓
* % = # X $ # + %
 ઉપરના બંને એક્ષરાેના સંકેત પરથી,
R E N T
↓ ↓ ↓ ↓
% + X $
 એામ, RENT ને %+X$ વડે દશાાવાય.

 TYPE – 6
• Ex : જે ‘પાણી’ ને ‘ભાેજન’ કહે વાય, ‘ભાેજન’ ને ‘વૃક્ષ’ કહે વાય, વૃક્ષને અાકાર્ કહે વાય તથા અાકાર્ને દીવાલ કહે વાય,
તાે િળ કાેણ અાપે છે ?
 સામાન્ય રીતે, વૃક્ષ જ િળ એાપે.
 પરં તુ એહીં ધ્યાને લેવાની બાબત એે છે કે કથન મુજબ વૃક્ષને શું કહે વાયું છે ?

 પાણી → ભાેજન → વૃક્ષ → એાકાશ → દીવાલ

 એહીં વૃક્ષને એાકાશ કહે વામાં એાવ્ું છે .


 એામ, િળ એાકાશ એાપે છે .

8
2 વેન અાકૃતતઅાે

 TYPE – 1

 એહીં, ભાવનગર એેક શહે ર છે . જ્યારે ગુજરાત એેક રાજ્ય છે . એથાાત ભાવનગર ગુજરાતમાં સમાવવષ્ટ છે .

TM

 એહીં, દરે ક ડાેક્ટર માણસ હાેય, પરં તુ ગાયનાે સમાવેશ પશુમાં થતાે હાેવાથી તે એલગ દશાાવવામાં એાવે.

 એહીં, મપતા એને મફહલાનાે સમાવેશ માણસમાં થાય પરં તુ મપતા એને મફહલા એલગ - એલગ છે .

 એહીં, કાેષવવજ્ઞાનનાે સમાવેશ જીવવવજ્ઞાનમાં થાય, જીવવવજ્ઞાનનાે સમાવેશ વવજ્ઞાનમાં થાય છે .

 એહીં, માણસ, સાપ એને દેડકાે ત્રણેય એલગ - એલગ છે .

 એહીં, જં ગલાે એને પવાતાેનાે સમાવેશ પૃથ્વીમાં થાય છે . પરં તુ કે ટલાક પવાતાે જં ગલ વવસ્તારમાં પણ હાેઈ શકે તેમજ કે ટલાંક
જં ગલાે પવાતીય વવસ્તારમાં પણ હાેય શકે . એામ, પવાતાે એને જં ગલાે એેકબીજામાં પરસ્પર એંશત: સમાવવષ્ટ હાેય.

9
 એહીં, બબલાડી એને સસલુંએે બંને એલગ-એલગ પ્રાણી છે . પરં તુ કે ટલીક બબલાડી એને કે ટલાક સસલાએાે નર હાેય છે .

 એહીં, કે ટલાંક તાર તાંબામાંથી બનેલા હાેય છે , તથા પુસ્તક બંને કરતાં સંપૂણા એલગ છે .
TM

 એહીં, કે ટલીક મફહલાએાે શશક્ષક તથા ડાેકટર પણ હાેય. કે ટલીક મફહલા શશક્ષક હાેય તથા કે ટલીક મફહલા ડાેક્ટર હાેય છે .

 TYPE – 2
• EX : અેક વગગમાં 55% તવદ્યાથીઅાેઅે ગણણત તવષય રાખ્યાે છે . અને 52% તવદ્યાથીઅાેઅે તવજ્ઞાન તવષય રાખ્યાે છે . 17%
તવદ્યાથીઅાેઅે અા બંને તવષયાે રાખેલ છે . તાે કે ટલા ટકા તવદ્યાથીઅાેઅે અામાંથી અેકપણ તવષય રાખેલ નથી?
(A) 15% (B) 20% (C) 10% (D) 12%

રીત – 1
 બંને એથવા કાેઈ એેક વવષય રાખનાર વવદ્યાથીએાે
= 38% + 17% + 35%
= 90%
 એેકપણ વવષય ન રાખનાર વવદ્યાથીએાે
= 100% - 90%
= 10%
એામ, એેકપણ વવષય ન રાખનાર વવદ્યાથીએાે 10% છે .

રીત – 2
 n (A ∪ B) = n (A) + n (B) – n (A ∩ B)
= 55 + 52 – 17
= 107 – 17
= 90 %
 એામ, 90% વવધાથીએાેએે બંનેમાંથી કાેઈ એેક એથવા બંને વવષય રાખ્યા હશે.
∴ એેકપણ વવષય ન રાખનાર = 100% - 90%
= 10 %
 જવાબ : (C) 10%

10

2
 TYPE – 3
Ex : અા પ્રકારના પ્રશ્ાેમાં તવતવધ સમૂહાેને અલગ-અલગ દર્ાગવેલી ભાૌતમતતક અાકારાેની બનેલી અેક અાકૃતત અાપવામાં
અાવે છે . અા અાકૃતતનું સમજદારી પૂવગક તવશ્લેષણ કરીને તેની નીચે અાપેલા પ્રશ્ાેના જવાબ અાપવાના હાેય છે .

TMય એેવાે
 એહીં, વતુાળમાં કાેલેજ પ્રાેિેસર તથા વત્રકાેણમાં એાેપરે શન સ્પેશ્યાશલસ્ટ દશાાવેલા હાેવાથી બંનેમાં સામાન્ય હાે
એાલ્ફાબેટ કાેલેજ પ્રાેિેસર એને એાેપરે શન સ્પેશ્યાશલસ્ટ દશાાવે.

A) અેવા કાેલેજ પ્રાેિેસર કે જે માત્ર અાેપરે ર્ન સ્પેશ્યાલલસ્ટ પણ છે , તેને કયા અાલ્ફાબેટ વ ે દર્ાગવાયા છે ?
 એાકૃવત પરથી સ્પષ્ટ છે કે , એાલ્ફાબેટ D એને Y બંનેમાં સામાન્ય છે . પરં તુ Y નાે સમાવેશ લંબચાેરસમાં થતાે હાેવાથી તે
મેફડકલ સ્પેશ્યાશલસ્ટ પણ હાેય.
 એામ, માત્ર એાલ્ફાબેટ D જ કાેલેજ પ્રાેિેસર એને એાેપરે શન સ્પેશ્યાશલસ્ટ દશાાવે.
 😊જાે બકા! એા પ્રશ્માં એાપણે જવાબ કઈ રીતે લાવવાે તે બાબત વવસ્તૃત જાેઈ તેથી હવે સીધું એાકૃવતનું એેનાલીસીસ કરીને
સીધાે જવાબ મુકશું.

B) અાલ્ફાબેટ C ર્ું દર્ાગવે છે ?


 માત્ર એાેપરે શન સ્પેશ્યાશલસ્ટ

C) અેવા કાેલેજ પ્રાેિેસર કે જે મેફ કલ સ્પેશ્યાલલસ્ટ પણ છે , પરં તુ અાેપરે ર્ન સ્પેશ્યાલલસ્ટ નથી. તેના કયા અાલ્ફાબેટ વ ે
દર્ાગવાય છે ?
 એહીં, માત્ર X એે એેવા કાેલેજ પ્રાેિેસર છે કે જે મેફડકલ સ્પેશ્યાશલસ્ટ છે પરં તુ એાેપરે શન સ્પેશ્યાશલસ્ટ નથી.

2
11
2 ગણણત

ક્રમ-કસ ોટી
 સામાન્ય રીતે વ્યક્તિ કે વસ્તુના ક્રમ પર આાધારરત પ્રશ્ાે જેવા મળે છે .
 આા પ્રશ્ાેમાાં ડાબી બાજુ કે જમણી બાજુથી ક્રમ તથા ઉપર કે નીચેથી ક્રમ, વ્યક્તિની કુલ સાંખ્યા વગેરે બાબતાે મેળવવાની
હાેય છે .
 આમુક વખત આાવા પ્રશ્ાેમાાં વ્યક્તિઆાેના સ્થાનની પરસ્પર આદલા-બદલી કરવાથી થતાાં ફે રફારાે પર આાધારરત બાબતાે પણ
મેળવવાના હાેય છે .
 માેટાભાગે આા પ્રકરણના પ્રશ્ાે-ધ્યાનપૂવવક વાાંચી તથા સમજીને જરૂરી આાકૃતત દાેરવાથી સરળતાથી જવાબ મેળવી શકાય.
M T

• Ex : વિદ્ય ર્થીઓ ોની ઓોક હર ોળમ ાં ર હુલ બાંનો બ જુર્થી 18મ ાં ક્રમો છો , ત ો ઓ હર ોળમ ાં કુલ કો ટલ વિદ્ય ર્થીઓ ો હશો?
(A) 19 (B) 36 (C) 35 (D) 42

રીત-1
 પ્રશ્માાં આાપેલ તવગત મુજબ આાકૃતત દાેરતાાં,

રાહુલ બાંને બાજુથી 18માાં ક્રમે હાેવાથી,


રાહુલની ડાબી બાજુ → 17
રાહુલની જમણી બાજુ → 17
રાહુલ પાેતે → 1
આામ, હરાેળમાાં કુલ 35 તવદ્યાથી હાેય. 35

રીત-2
 આાવા પ્રકારના પ્રશ્ાે નીચેની રીતથી પણ ઝડપી ઉકે લી શકાય :
કુલસાંખ્યા = (ડાબી બાજુથી ક્રમ + જમણી બાજુથી ક્રમ) – 1
= (18 + 18) – 1
= 36 – 1
= 35
 જવાબ : (C) 35

• Ex : 30 વિદ્ય ર્થીઓ ોની ઓોક હર ોળમ ાં ઓજયન ો ક્રમ ડ બોર્થી 12મ ો હ ય


ો , ત ો જમણી બ જુર્થી તોન ો ક્રમ કો ટલ મ ો હશો?
(A) 18 (B) 20 (C) 17 (D) 19

રીત-1

1
કુલ તવદ્યાથીઆાે 30 છે .
આજયની જમણી બાજુ = 30 – 12 = 18
આજયનાે જમણી બાજુથી ક્રમ = 18 + 1 (પાેતે)
= 19
આામ, જમણી બાજુથી આજયનાે ક્રમ 19માે હશે.

રીત-2
 કુલસાંખ્યા = (ડાબી બાજુથી ક્રમ + જમણી બાજુથી ક્રમ) – 1
∴ 30 = (12 + 𝑥 ) – 1
∴ 30 = 11 + 𝑥
∴ 𝑥 = 30 – 11
TM
= 19
 જવાબ : (D) 19

• Ex : છ ોકરીઓ ોની ઓોક લ ઈનમ ાં મ ય ડ બી બ જુઓોર્થી 8મ સ્થ નો છો , જ્ય રો છ ય જમણી બ જુઓોર્થી 18મ સ્થ નો છો .
જો તોઓ ો પ ોત ન સ્થ નની પરસ્પર ઓદલ બદલી કરો ત ો મ ય ડ બી બ જુઓોર્થી 14મ સ્થ નો ઓ િો છો , ત ો ઓ લ ઈનમ ાં
કુલ કો ટલી છ કો રીઓ ો હશો?
(A) 29 (B) 24 (C) 31 (D) 26

રીત-1

 આાકૃતત પરથી જણી શકાય કે માયાના બે સ્થાન મળે છે .


હવે, માયાના સ્થાનના આાધારે ,
માયાની ડાબી બાજુ → 13
માયાની જમણી બાજુ → 17
માયા પાેતે → 1
 આામ, હરાેળમાાં કુલ 31 છાેકરીઆાે છે . 31

રીત-2
 પરસ્પર સ્થાનની આદલા-બદલી કરવાના પ્રશ્ાેમાાં,
કુલ સાંખ્યા = (પ્રથમ વ્યક્તિનુાં બીજુાં સ્થાન + બીજી વ્યક્તિનુાં પ્રથમ સ્થાન) – 1
= (14 + 18) – 1
= 32 – 1
= 31
 જવાબ : (C) 31
2
2 બોઠક વ્યિસ્થ
 વ્યક્તિ કે વસ્તુઆાેના સમુહને આાપેલ નનયમાે મુજબ ક્રમમાાં બેસાડવા કે વ્યવસ્થસ્થત રીતે ગાેઠવવાની પ્રરક્રયાને બેઠક વ્યવસ્થા
કહે વામાાં આાવે છે .
 આા પ્રકરણમાાં આાવતા પ્રશ્ાે સામાન્ય રીતે વ્યક્તિઆાેની ગાેઠવણીનાે ક્રમ, ગાેઠવણીની રદશા, વગેરે પર આાધારરત હાેય.
 આાવા પ્રશ્ાેમાાં આાપવામાાં આાવેલી સૂચના ઘણી વખત સ્પષ્ટ હાેય છે તાે ઘણી વખત છૂપી રીતે આાપેલી હાેય છે . પરાં તુ શાાંત
મનથી પ્રશ્ વાાંચી સૂચના પ્રમાણે તવશ્લેષણ કરવાથી આાવા પ્રશ્ાે સરળતાથી ઉકે લી શકાય.
 સામાન્ય રીતે આાપણને રે ખીય વ્યવસ્થા (Linear Arrangement) તથા વતુવળાકાર વ્યવસ્થા (Circular Arrangement)
ના પ્રશ્ાે પૂછવામાાં આાવે છે .

 રો ખીય વ્યિસ્થ :
TM
 જેમાાં ચાર સ્થસ્થતત ધ્યાને રાખવી જરૂરી છે .
1) મુખ ઉત્તર તરફ હ ોય

2) મુખ દક્ષિણ તરફ હ ોય

3) મુખ પૂિવ તરફ હ ોય

4) મુખ પશ્ચિમ તરફ હ ોય

• Ex : પ ાંચ છ ોકરીઓ ો દક્ષિણ તરફ મુખ ર ખીનો ઊભી છો . P, Q ઓનો R ની િચ્ચો છો . જ્ય રો Q, S ની ડ બી બ જુ છો . S
તર્થ T છો ડ પર છો ત ો બર બર િચ્ચો ક ોણ ઊભુાં હ ોય?
(A) R (B) P (C) Q (D) S
 દક્ષિણ તરફ મુખ હાેય ત્યારે ,

2
3
 આા પ્રશ્ને ધ્યાનપૂવવક વાાંચીને ગાેઠવણી કરતાાં,

 આામ, આા હરાેળમાાં બરાબર વચ્ચે P ઊભી હાેય.


 જવાબ : (B) P

 િતુવળ ક ર વ્યિસ્થ :
 આા પ્રકારની વ્યવસ્થામાાં વ્યક્તિઆાે વતુવળાકાર બેઠા હાેય.
 સામાન્ય રીતે, આાપણને પુછવામાાં આાવતા પ્રશ્ાેમાાં બે પ્રકારની સ્થસ્થતત જેવા મળે છે :
I. વતુવળાકાર ટેબલના કે ન્દ્ર તરફ મુખ હાેય. TM
II. વતુવળાકાર ટેબલના કે ન્દ્રની તવરુદ્ધ રદશામાાં મુખ હાેય.
 વતુવળાકાર વ્યવસ્થામાાં ગાેઠવણીનુાં મહત્વ ખુબ જ છે .

 ટો બલન કો ન્દ્ર તરફ મુખ ર ખત

 ટો બલન કો ન્દ્રર્થી વિરુદ્ધ તરફ મુખ ર ખત

• Ex : છ છ ોકરીઓ ો ઓોક િતુળ


વ ક ર ટો બલન કો ન્દ્ર તરફ મુખ ર ખીનો બોઠી છો . ઓનીત , પ્રવતમ ની ડ બી બ જુઓો બોઠી છો .
સાંગીત , ઓમીષ ઓનો લક્ષ્મીની િચ્ચો બોઠી છો . ગ ૌરી, ઓનીત ઓનો ઓમીષ ની િચ્ચો બોઠી છો . ત ો જણ િ ો કો લક્ષ્મીની
તરત ડ બી બ જુઓો ક ોણ બોઠાં ુ છો ?
(A) ગાૌરી (B) પ્રતતમા (C) આમીષા (D) આમીતા
 ઉપરાેિ પ્રશ્ની સૂચના મુજબ ગાેઠવણી કરતાાં,

4
2

 આામ, પ્રતતમા લક્ષ્મીની તરત ડાબી બાજુઆે બેઠી હાેય.


 જવાબ : (B) પ્રતતમા

TM
ત ર્કિ ક ક ોયડ
• Ex : ઓોક િ ડીમ ાં ઓમુક પશુઓ ો ઓનો ઓમુક પિીઓ ો છો . તોમન મ ર્થ ની સાંખ્ય 32 ઓનો પગની સાંખ્ય 100 છો . ત ો ઓ
િ ડીમ ાં કુલ કો ટલ પિીઓ ો હ ોય?
(A) 18 (B) 22 (C) 14 (D) 24
પગની સાંખ્યા
 ચાર પગવાળા (પશુઆાે) = – માથાની સાંખ્યા
2
100
= – 32
2
= 50 – 32
= 18
 પશુઆાે + પિીઆાે = 32
∴ પિીઆાે = 32 – પશુઆાે
= 32 – 18
= 14
 આામ, પશુઆાેની સાંખ્યા 18 આને પિીઆાેની સાંખ્યા 14 હાેય.
 જવાબ : (C) 14

• Ex : ઓોક ઘર્ડય ળમ ાં 1 િ ગ્યો ઓોક, 2 િ ગ્યો બો, 3 િ ગ્યો ત્રણ ઓોમ ક્રમ મુજબ ટક ોર પડત ાં હ ોય, ત ો 12 કલ કમ ાં કુલ
કો ટલ ટક ોર પડો ?
(A) 56 (B) 156 (C) 78 (D) 12
 આહીં, 1 વાગ્યે આેક, 2 વાગ્યે બે, 3 વાગ્યે ત્રણ આેમ ક્રમ મુજબ ટકાેરા પડે છે .

 12 કલાકમાાં = 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12


2 = 78 5
 આામ, 12 કલાકમાાં કુલ 78 ટકાેરા પડે .
 જવાબ : (C) 78

• Ex-4 : ર્ક્રકો ટની રમતમ ાં બ ોલર દરો ક બ લ


ો ો વિકો ટ ખોરિો ત ો છો લ્લો કય નાંબરન ો ખોલ ડી ન ોટ ઓ ઉટ રહો શો?
(A) 7 (B) 9 (C) 8 (D) 11
 આાેપનીંગમાાં બે ખેલાડીઆાે રમવા આાવ્યા.
રમનાર સામે
1 નાંબર (તવકે ટ) 2 નાંબર
3 નાંબર (તવકે ટ)
4 નાંબર (તવકે ટ)
5 નાંબર (તવકે ટ) TM
6 નાંબર (તવકે ટ)
7 નાંબર (તવકે ટ)
 હવે, આેક આાેવર પુરી થાય આેટલે,
રમનાર સામે
2 નાંબર (તવકે ટ) 8 નાંબર
9 નાંબર (તવકે ટ)
10 નાંબર (તવકે ટ)
11 નાંબર (તવકે ટ)
 છે લ્લે 11માાં નાંબરની તવકે ટ જય આેટલે મેચ પુરી થાય.
 આામ, છે લ્લે 8 નાંબરનાે ખેલાડી નાેટ આાઉટ રહે .
 જવાબ : (C) 8

• Ex : ગ ોવિિં દભ ઈનો પ ાંચ પુત્ર ો છો . ઓનો દરો ક ભ ઈનો ઓોક બહો ન છો . જો ઓ બધ સાંત ન ો મ ત -પપત સ ર્થો રહો ત ાં હ ોય, ત ો
કુટાંુ બમ ાં કુલ કો ટલ સભ્ ો હશો?
(A) 12 (B) 11 (C) 8 (D) 9
 ગાેતવિંદભાઈ આને તેની પત્ની ⟹ 2
ગાેતવિંદભાઈના પુત્રાે ⟹ 5
ગાેતવિંદભાઈની પુત્રી ⟹ 1 (પુત્રાેની બહે ન)
કુલ સભ્ાે = 2 + 5 + 1
=8
 આા, કુટાં ુ બમાાં કુલ 8 સભ્ાે હાેય.
 જવાબ : (C) 8

• Ex : 1 મીટર ક પડન બો સરખ ટુકડ ઓ ો કરત જો તમ રો 1 સોકોન્ડ લ ગો ત ો તોન 10 ટુકડ કરત કો ટલ ો સમય લ ગો?
(A) 10 સેકેન્ડ (B) 1 સેકેન્ડ
(C) 11 સેકેન્ડ (D) 9 સેકેન્ડ
 આહીં, ખાસ યાદ રાખાે કે 10 ટુકડાાં કરવા માટે કાપડને નવ વખત કાપવુાં પડે .

6
2

 આામ, 9 વખત કાપવુાં પડે આેટલે 9 સેકેન્ડ લાગે.


 જવાબ : (D) 9 સેકન્ડ

તુલન ત્મક ક ોયડ ઓ ો


• Ex : રમ પુષ્પ કરત ાં ઊચ M ઊાંચી
ાં ી છો , પરાં તુ બીન જોટલી ઊાંચી નર્થી. બોલ સુજત ાં કરત ાં ઊાંચી છો , પરાં તુ પુષ્પ જોટTલી
નર્થી. ત ો ઓ બધ મ ાં સ ૌર્થી ઊાંચુાં ક ોણ?
(A) બીના (B) પુષ્પા (C) રમા (D) સુજતા
 આા પ્રકારના પ્રશ્માાં દરે ક કથનને ધ્યાનપૂવક
વ સમજવા જરૂરી છે .
કથન – I મુજબ ⟹ બીના > રમા > પુષ્પા
કથન – II મુજબ ⟹ પુષ્પા > બેલા > સુજતા
 બાંને કથનની ગાેઠવણી આનુસરતાાં,
બીના > રમા > પુષ્પા > બેલા > સુજતા
 
સાૌથી ઊાંચી સાૌથી નીચી
આામ, આા પાાંચેયમાાં સાૌથી ઊાંચી બીના હાેય.
આા ઉપરાાંત તમે રકમને વ્યવસ્થસ્થત સમજીને સીધી આેક જ હરાેળમાાં પણ ગાેઠવી શકાે.

 જવાબ : (A) બીના

• Ex : પ ાંચ તરિૌય ઓ ો A, B, C, D ઓનો E ઓોક સ્પધ વમ ાં ભ ગ લો છો . A, B સ મો હ રી ગય ો પરાં તુ C સ મો જીતી ગય ો. D, E


નો હર િી દો છો , પણ C નો હર િી શકત ો નર્થી. ત ો ઓ સ્પધ વ ક ોણ જીત્ુાં હશો?
(A) C (B) D (C) A (D) B
 પ્રશ્ને ધ્યાનપૂવવક વાાંચીને દરે ક કથન આલગ-આલગ ગાેઠવતાાં,
કથન – I મુજબ ⟹ B > A > C
કથન – II મુજબ ⟹ C > D > E
 બાંને કથનની ગાેઠવણી આનુસરતાાં,
B > A > C > D > E
7
આામ, B સાૌથી વધુ આાગળ હાેવાથી તે સ્પધાવ જીત્યાે હાેય.
 જવાબ : (D) B

સાંખ્ય ઓ ો ઓ ધ ર્રત ક ોયડ ઓ ો


• Ex : ક ોઈ ઓોક સાંખ્ય નો 6 ગણી કરી તોનો 3 િડો ભ ગત 400 ઓ િો, ત ો તો સાંખ્ય કઈ?
(A) 100 (B) 200 (C) 300 (D) 400
 ધારાે કે , તે સાંખ્યા 𝑥 છે .
હવે, છ ગણી કરતાાં 6𝑥 થાય.
6𝑥
∴ = 400
3
TM
∴ 6𝑥 = 400 × 3
400 × 3
∴𝑥=
6
∴ 𝑥 = 200
 આામ, તે સાંખ્યા 200 હાેય.
 જવાબ : (B) 200

• Ex-4 : જો 6x- 4 = 38 હ ોય, ત ો x- 5 = ?


(A) 3 (B) 5 (C) 2 (D) 7
 સમીકરણને સાદાં ુરૂપ આાપતાાં,
∴ 6𝑥 − 4 = 38
∴ 6𝑥 = 38 + 4
∴ 6𝑥 = 42
42
∴𝑥=
6
∴𝑥=7
હવે, 𝑥 − 5 હાેવાથી,
∴ 𝑥 −5=7−5
=2
 આામ, 𝑥 − 5 નુાં મૂલ્ય 2 મળે.
 જવાબ : (C) 2

𝟓
• Ex : ઓોક મ ળી પ સો 133 ગુલ બ છો . જો તોમ ાંર્થી ગુલ બ િેંચી દો છો . ત ો હિો તોની પ સો કો ટલ ગુલ બ િધ્ ાં હ ોય?
𝟕
(A) 58 (B) 38 (C) 57 (D) 19
 શરૂઆાતમાાં માળી પાસે 133 ગુલાબ છે .
5
હવે, ભાગના ગુલાબ વેંચી દે છે .
7
5
∴ 133 × = 95
7
8
2
 આામ, તે 95 ગુલાબ વેંચી દે છે .
વધેલા ગુલાબ = 133 - 95
= 38
આામ, આાંતે તેની પાસે 38 ગુલાબ વધ્યાાં હાેય.
 જવાબ : (B) 38

• Ex : ઓોક સાંખ્ય નો 7 ગણી કરીઓો ઓનો તોમ ાં તો જ સાંખ્ય ઉમોરીઓો ત ો 576 ર્થ ય, ત ો તો સાંખ્ય કઈ હશો?
(A) 70 (B) 72 (C) 78 (D) 68
 ધારાે કે , તે સાંખ્યા 𝑥 છે .
તે સાંખ્યાના 7 ગણા આેટલે 7𝑥 થાય.
∴ 7𝑥 + 𝑥 = 576 TM
∴ 8𝑥 = 576
576
∴𝑥=
8
∴ 𝑥 = 72
આામ, તે સાંખ્યા 72 હાેય.
 જવાબ : (B) 72

• Ex : ઓોક ટ ોપલીમ ાં કો રી, ચીકુ ઓનો દ ડમન કુલ 18 ફ ળ ો છો . જોમ ાં કો રી કરત ાં ચીકુ દ ોઢ ઓનો દ ડમ બમણ છો . ત ો કો રીની
સાંખ્ય કો ટલી હશો?
(A) 4 (B) 8 (C) 6 (D) 2
 ધારાે કે , ટાેપલામાાં કે રીની સાંખ્યા 𝑥 છે .
કે રી ચીકુ દાડમ
3𝑥
𝑥 2𝑥
2
 ત્રણેય પ્રકારના કુલ ફળાેની સાંખ્યા 18 છે .
3𝑥
∴ 𝑥 + 2𝑥 + = 18
2
3𝑥
∴3𝑥+ = 18
2
6𝑥+ 3𝑥
∴ = 18
2
∴ 9𝑥 = 36
∴ 𝑥=4
 આામ, કે રીની સાંખ્યા 4 હાેય.
 જવાબ : (A) 4

You might also like