Professional Documents
Culture Documents
Sem 1 Science 2020 21
Sem 1 Science 2020 21
II
વિચાર સંદેશ
-----------------------------------------------------------------------------------------------
વિજ્ઞાન માનિ માટે એક મહાન િરદાન છે . માનિના ઇવિહાસમાાં વિજ્ઞાનથી િધુ કોઈ એિી
ઘટના નથી જેની નોંધ કોઈએ ના લીધી હોય. સમગ્ર વિશ્વના દુખ, સમસ્યા અને જરૂરરયાિ માટે માત્ર
વિજ્ઞાન જ જિાદાર પરરબળ છે . િેના વિકાસ સાથે માનિીનો, સમાજનો વિકાસ જોડાયેલ છે એમ કહી
શકાય. વિજ્ઞાને માનિીના દુખ સાથે અજ્ઞાનિા પણ દૂ ર કરી છે . માનિીના રોજબરોજના જીિનની
અનેકવિધ સમસ્યાઓનો હલ કરી જીિન સરળ, ઝડપી અને સુવિધાયુક્િ બનાિિાનુ ાં કાયય કયુું છે . ટૂાંકમાાં
કહીએ િો વિજ્ઞાને માનિ જીિન ઉત્તમ બનાિિામાાં સાથયક ભ ૂવમકા અદા કરી છે .
ઘર, ખેિર, કારખાનુ ાં કે અંગિ જીિનમાાં વિજ્ઞાને ટે કનોલોજીના સ્િરૂપે પ્રિેશ કરીને આપણા
સમયને સુખદ બનાિાિનુ ાં કાયય કયુું છે . વિજ્ઞાનનુ ાં આ કાયય સેિક કાયય છે . પરાં ત ુ જ્યારે આપણે આપણા
સેિકને બગાડીએ છીએ ત્યારે િે સેિકનુ ાં સ્િરૂપ અને િેની કાયય પ્રણાલીમાાં અડચણ આિે છે . આ બાબિ
માટે આપણે સૌ વ્યક્ક્િગિ જિાબદાર છીએ.
ઉપરોક્િ બાબિની સમજનુ ાં વનમાય ણ પ્રાથવમક શાળાઓમાાં વિજ્ઞાન વિષય દ્વારા થિી હોય છે અને
િેન ુાં માધ્યમ છે આપણા પાઠ્યપુસ્િકો. પાઠ્યપુસ્િકમાાં આપેલ વિષયની સમજ વશક્ષક દ્વારા િગય
અધ્યાપન કાયયથી થિી હોય છે .
વિદ્યાથીઓ આ સમજ એકમ દરમ્યાન સમજિાનો પ્રયાસ કરિા હોય છે , પરાં ત ુ િેની સમજ
સુવનવિિ કરિા માટે મ ૂલયાાંકન પણ કરવુ ાં જરૂરી બને છે . આ મ ૂલયાાંકન માટે િગયમાાં અને િગય બહાર
મ ૂલયાાંકન કરિા માટે અનેકવિધ પ્રવિવધઓ અમલમાાં છે . આ પ્રણાલી અંિગયિ પ્રશ્નાિલી પ્રયુક્ક્િ પણ
સામેલ છે .
પ્રશ્ન પ ૂછિાના અનેકવિધ રસ્િાઓને આિરી લઈને રુચચકર પ્રશ્નોનો એક ‘વિજ્ઞાન સજ્જિા’ સાંપટુ
સિય વશક્ષા અચિયાન મહેસાણા જીલલા દ્વારા પ્રકાવશિ થઇ રહ્યો છે ત્યારે હુ ાં મારી હષયની લાગણી પ્રગટ કરુાં
છાં. સિય વશક્ષા અચિયાન દ્વારા શૈક્ષચણક ગુણિિા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે મહેસાણા
જીલલાનુાં આ નિાચારી કાયય શૈક્ષચણક ગુણિિા માટે સહાયક બનશે િેિી શ્રધ્ધા ધરાવુ ાં છાં.
આ ‘વિજ્ઞાન સજ્જિા’ સાંપટુ ના પ્રકાશનમાાં આવથિક યોગદાન આપનાર દાિા અને વનમાય ણની
પ્રરિયામાાં જોડાયેલ િમામ વિષય વનષણાાંિ િજજ્ઞ, માગયદશયક, સહાયકને શુિેચ્છાઓ. ‘વિજ્ઞાન સજ્જિા’
નો આ સાંપટુ વિજ્ઞાન વિષયને સશક્િ, રુચચકર અને િગય સહાયક બનાિિા સક્ષમ બની રહેશે િે અપેક્ષા.
(પી. િારિી)
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરે ક્ટર
સિય વશક્ષા અચિયાન
III
IV
V
શુભેચ્છા સંદેશ
વિજ્ઞાન એ અનુભિ જગત સાથે જોડાયેલ વિષય છે . અનુભિ પૂિે તે અંગે માહિતીની પણ અત્યંત આિશ્યકતા
િોય છે . જ્ઞાન એ માહિતીનો સ્રોત છે , એટલે માહિતી જ્ઞાન અને અનુભિ િડે જ વિજ્ઞાન સર્જાય છે . વિજ્ઞાન માનિ અને
કુ દરતને જોડતો સેતુ છે .
એકિીસમી સદી એ જ્ઞાનની સદી છે . માહિતીના વિસ્ફોટ સામે વિદ્યાથીએ ટક્કર લઇ જીિન ઉપયોગી જ્ઞાનની
પ્રાવિ કરિાની છે . આજના ઇન્ફમેશન ટે ક્નોલોજીના યુગમાં કૌશલ્યોને િસ્તગત કરિા અત્યંત જરૂરી છે , ત્યારે
વિદ્યાથીએ જીિનમાં એક કાબેલ વ્યવક્ત બનિા માટે વિજ્ઞાન વશક્ષણ અવનિાયા છે . જીિનમાં અનુભૂવતની પગદંડીએ
ચાલતાં-ચાલતાં અનેક નિા સત્યનો સાક્ષાત્કાર થાય છે ત્યારે વિજ્ઞાનના વિષય વશક્ષકે પોતાના પૂિાજ્ઞાન અને
પૂિાતૈયારીના સથિારે વિદ્યાથીઓના આંખ, કાન અને મવસ્તષ્કના માધ્યમથી સૃવિના પરમ રિસ્યોનો પહરચય કરાિી
આવિષ્કારની આગિી દુવનયામાં વ્યવક્તગત રીતે પ્રિેશ કરાિિાનો છે .
રાિર ીય અભ્યાસક્રમના માળખા માટે રચાયેલા NCF – 2005 ને કે ન્રમાં રાખીને રાિર ીય શૈક્ષવણક સંશોધન
અને તાલીમ પહરષદ-નિી હદલ્િી દ્વારા સમગ્ર ભારતમાં એક સમાન અભ્યાસક્રમની વિભાિનાને ચહરતાથા કરિા
ગુજરાત સરકારે જૂ ન-2018થી અમલીકૃ ત કરે લ વિજ્ઞાનના નૂતન અભ્યાસક્રમના નૂતન આયામોને હ્રદયથી આિકારી
તેના માટે જરૂરી નિાચારને અમલમાં મૂકિા એ આપણી જિાબદારીયુક્ત ફરજ છે .
આ સહિયારી જિાબદારીના િિન માટે વજલ્લાના તમામ વિજ્ઞાન વશક્ષકવમત્રો અને બાળકો માટે
સિા વશક્ષા અવભયાન-મિે સાણા દ્વારા “ lJ7FG ;ßHTF ” પુવસ્તકા પ્રકાવશત થઇ રિી છે ત્યારે તેના આયોજન –
સંકલન-માગાદશાન-પરામશાન અને સંસ્કરણ માટે સિભાગી સૌ વમત્રોને િાહદાક અવભનંદન પાઠિું છું.
દરે ક વિદ્યાથીની ભીતર રિે લી સુષુિ શવક્તઓ અને િૈજ્ઞાવનક અવભગમની વખલિણી માટે પ્રત્યેક સારસ્િત
વમત્રો રસ લઇ વિદ્યાથીના સિાાંગી વિકાસ માટે પૂણા પ્રવતબદ્વતાથી કાયા કરીને આ “વિજ્ઞાનયજ્ઞ” માં ભાિપૂિાક પોતાની
આિૂવત અપાણ કરશે એિી શ્રદ્ધા છે .
શુભેચ્છાઓ સાથે.
એમ.વાય.દક્ષિણી
ક્ષિલ્લા ક્ષવકાસ અક્ષિકારી (IAS)
મહે સાણા
VI
VII
પ્રસ્તાિના
વિજ્ઞાન એટલે અનુભૂવતથી પ્રગટતું પરમ સત્ય ! જ્યારે પૂિાજ્ઞાનની સાથે અનુભૂવતજન્ય જ્ઞાનનો સંયોગ થાય
ત્યારે વિજ્ઞાન પ્રાિ થાય. વિજ્ઞાન આપણને નક્કર સત્ય તરફ દોરી ર્જય છે . વિજ્ઞાનની યાત્રા સાચા અથામાં સત્યને
પામિાની એક અનંત યાત્રા છે . એક ડગલું ચાલો એટલે બીજુ ં ડગલું માંડિાની તાલાિેલી િધતી ર્જય. ભીતરની આ
તાલાિેલી આપણને સૃવિના િણઉકે લ્યા રિસ્યો તરફ દોરી ર્જય એટલે જ વિજ્ઞાનની કે ડીએ અત્યાર સુધી અનેક
િૈજ્ઞાવનકોની વજદં ગી “એક સુિાના સફર” બની રિી છે .
NCF -2005ની વિજ્ઞાન અંગેની વિભાિનામાં નિો વિચાર, િૈજ્ઞાવનક િલણ, સમિાય વશક્ષણમાં
અનુબંધની કળા, િગા બિારનું વશક્ષણ, િૈજ્ઞાવનક મૂલ્યો, સજાનાત્મક્તા, તકા શવક્તનો વિકાસ િગેરે નૂતન આયામોની
સાથે ગોખણપટ્ટી રહિત પ્રિૃવિલક્ષી અને આનંદદાયી વિજ્ઞાન વશક્ષણનો મહિમા મંહડત થયો છે ત્યારે જૂ ન-2018થી
અમલી બનેલ NCERT માગાદવશાત અભ્યાસક્રમ નિા આયામો સાથે ભવિષ્યમાં આિનારા પડકારો માટે વિદ્યાથીઓને
સાચા અથામાં સજ્જ કરનારો બની રિે શે.
આ તમામ બાબતો માટે આપણા વજલ્લાના બાળકો પણ સજ્જ બને તે શુભ આશયથી અિીં MCQ આધાહરત
“વિજ્ઞાન ;ßHTF” પુવસ્તકા તૈયાર કરિામાં આિેલ છે . ધો.૬ થી ૮ના વિદ્યાથીઓ વિજ્ઞાન વિષયમાં સજ્જ થાય તેિા
મૂળભૂત આશય સાથે આ પુવસ્તકા તૈયાર કરિામાં આિેલ છે . ગુણોત્સિ, NAS, NMMS તેમજ વિવિધ સ્પધાાત્મક
પરીક્ષાઓમાં વિદ્યાથીઓને આ પુવસ્તકા ખૂબ જ ઉપયોગી નીિડશે. આ પુવસ્તકા તૈયાર કરિામાં લેખકો, માગાદશાક અને
સમીક્ષકોએ પોતાના જ્ઞાન અને કૌશલ્યની જે માનદ સેિા આપેલ છે તે માટે તેમને ખૂબ ખૂબ અવભનંદન. પુવસ્તકા
તૈયાર કરિામાં ICT અંતગાત કામ કરનાર વશક્ષકોને પણ અવભનંદન. આ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી આપિા બદલ
જીસીઇઆરટી, ગાંધીનગરનો હૃદયપૂિાક આભાર માનું છું તેમજ પુવસ્તકા મુરણ માટે દાતાએ આપેલા સિયોગ-
સૌજન્યને વબરદાિી તેમનો પણ િાહદાક આભાર માનું છું.
આ પુક્ષતિકાની મુખ્ય ક્ષવશેષિાઓ આ પ્રમાણે છે ;
એકમદીઠ મિિમ અધ્યયન –વનષ્પવિઓ આધાહરત િૈકવલ્પક પ્રશ્નોનો સમાિેશ કરાયો છે .
વિદ્યાથીઓની સમજ અને ઉપયોજન આધાહરત પ્રશ્નોનો સમાિેશ.
NCF-2005 આધાહરત પ્રશ્નોની સંરચના
દરે ક પ્રકરણમાં HOT(Higher Order Thinking) પ્રકારના મહ્ત્િમ પ્રશ્નો
“DFZL ;ßHTF” શીષાક િે ઠળ વિદ્યાથીઓના સતત મૂલ્યાંકનને અિકાશ
જિાબો સાથેની અદ્યતન MCQ પુવસ્તકા
વિદ્યાથીઓના સતત મૂલ્યાંકન માટે OMR શીટ
આશા છે , આપ સૌના િગાખડં ના કાયાને િધુ િેગમાન બનાિિા આ પુવસ્તકા ઉપયોગી બનશે.
( ક્સ્મિાબેન પટેલ )
જજલલા પ્રાથવમક વશક્ષણાવધકારી,
જજલલા વશક્ષણ સવમવિ,મહેસાણા.
VIII
WMZ6-6
lJ7FG
;ßHTF
EFU-1
17 જિાબિહી 66
(37) જી્ાને ખેિરમાં ઘાસ ચરિી ગા્ જોઈને પ્રશ્ન થ્ો કે આિાં બીજાં ક્ાં પ્રાણીઓ માત્ર િનસ્પણિજ પેદાશ
ખાિાં હશે ?
(A) તસાંહ અને વાઘ (B) દીપડો અને તચત્તો
(C) ભેંસ અને ગધેડુાં (D) દેડકો અને ગરોળી
(38) નીચેની આકૃ ણિ િનસ્પણિનો ક્ો ભાગ દશાણિે છે ?
ણિધાન-II ના, દરે કને કા્ણક્ષમિા અને ઉંમર પ્રમાણે જરૂદર્ાિ અલગ-અલગ હો્ છે .
(40)
(1) િીથણને િેની મમ્મીએ ઈડલી બનાિિાની સામગ્રી એકઠી કરિાનું કહ્ું. િો િે નીચેનામાંથી કઇ સામગ્રી એકઠી
કરશે ?
(A) ચોખા – અડદ-દાળ – મીઠુાં – પાણી
(B) દૂધ – ખાાંડ – ચોખા
(C) ચોખા – ઘી – મરચાાં – પાણી
(D) એક પણ નહહ.
(2) જી્ાના આહારમાં ચોખાનું પ્રમાણ િધુ હો્ છે િો િેનામાં ક્ા પોષક દ્રવ્ની ઊણપ ન જ હોઇ શકે ?
(A) પ્રોટીન (B) કાબોહદત
(C) ચરબી (D) ખનીજક્ષાર
(3) શણની ખેિી મોટે ભાગે ક્ા રાજ્્ોમાં થા્ છે ?
(A) પતિમબાંગાળ (B) તબહાર
(C) મહારાિર (D) A અને B બાંને.
(4) ‘દડો, લખોટી, પૃ્િી’ આ જૂ થ માટે નીચેનામાંથી ક્ો ણિકલ્પ ્ોગ્્ છે ?
(A) પથ્થરનુાં બનેલુાં જૂ થ છે . (B) આકારમાાં ગોળ છે .
(C) A, B બાંને સાચાાં છે . (D) A, B બાંને ખોટાાં છે .
(5) નીચેનામાંથી કઇ જોડ ખોટી છે ?
(A) મૂળા, ગાજર - મૂળ (B) બટાટા, સૂરણ – ફળ
(C) પાલક, કોથમીર - પણણ (D) મગફળી, સો્ાબીન – બીજ
(6) કમલેશભાઈના િાળનો રંગ દફક્કો પડિા લાગ્્ો છે િો િેમને ક્ા પોષક દ્રવ્ની ઊણપ હોઇ શકે ?
(A) પ્રોટીન (B) ચરબી
(C) કાબોહદત (D) ખનીજક્ષાર
(7) પ્રાણીઓમાંથી ક્ા રે સા મેળિિામાં આિે છે ?
(A) શણ (B) સૂતર (C) ના્લોન (D) ઊન
(8) નીચેનામાંથી કઇ િસ્િુ િગણખંડની અંદર ન લાિી શકા્ ?
(A) રમકડાનુાં તવમાન (B) રે લવે (C) પાંખો (D) રે તી
(9) ખોરાકનો બગાડ અટકાિિાના ઉપા્ો પૈકી ક્ો સાચો નથી ?
(A) જરૂર પૂરતુાં જ ભોજન લેવુાં (B) જરૂર પૂરતી જ રસોઇ બનાવવી
(C) ફળ અને શાકભાજીનો લાાંબો સમ્ સાંગ્રહ કરવો (D) ડીશમાાં એઠુાં ન મૂકવુાં
(10) ચણાના લોટમાંથી ક્ું પોષક દ્રવ્ મળે છે ?
(A) તવટાતમન (B) ચરબી
(C) પ્રોટીન (D) કાબોહદત
(11) ઊનનો મુખ્્ સ્રોિ ક્ો છે ?
(A) લામા (B) સસલુાં
(C) ઘેટાંુ (D) ઊંટ
(A) (B)
(C) (D)
(1) ખેડૂિ પાકની લણણી કરી ડૂં ડાંમાંથી દાણા અલગ કરિા કઈ પિણિનો ઉપ્ોગ કરશે ?
(A) ઉપણવુાં (B) છડવુાં
(C) વીણવુાં (D) ચાળવુાં
(2) ભૂકંપ થિો એ કે િો ફે રફાર થશે ?
(A) ઉલટાવી ન શકા્ (B) ઉલટાવી શકા્
(C) રાસા્તણક ફે રફાર (D) નક્કી કરી શકા્ નહહ
(3) મીઠું , ખાંડ અને રે િીના ણમિણમાં ક્ો ઘટક પાણીમાં અદ્રાવ્ છે ?
(A) મીઠુાં (B) ખાાંડ
(C) રે તી (D) આપેલ પૈકી એકપણ નહહ
(4) બૂઝો બગીચામાં ફરિા જા્ છે ત્્ારે કહે છે કે આ ફે રફાર ઉલટાિી શકા્ િેમ નથી િો િેણે ક્ો ફે રફાર
જો્ો હશે ?
(A) વૃક્ષ પરથી ફળ પડવુાં (B) કળીમાાંથી ફૂલ બનવુાં
(C) છોડ પરથી ફૂલનુાં ખરી પડવુાં (D) આપેલ તમામ
(5) ક્ા પ્રકારના પાણીમાં ખાંડ સૌથી િધારે ઓગળશે ?
(A) ગરમ (B) ઠાંડા
(C) ખારા (D) ખાટા
(6) દૂધ -------> દહીં -------- > છાશ. આપેલ પૈકી ક્ો િબક્કો ઉલટાિી શકા્ િેમ નથી ?
તબક્કો-1 તબક્કો-2
(1) િનસ્પણિને િેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે નીચેનામાંથી ક્ા પ્રકારમાં િણણિી શકા્ નદહ ?
(A) છોડ (B) ક્ષુપ (C) વૃક્ષ (D) ઘાસ
(2) નબળા પ્રકાંડિાળી િનસ્પણિ આસપાસની કોઈ િસ્િુનો આધાર લઈને ઉપર ચડે છે િો િમે િેને ક્ા પ્રકારની
િનસ્પણિ કહે શો ?
(A) છોડ (B) ક્ષુપ (C) વૃક્ષ (D) વેલા
(3) િે્ ખેિરમાં િરબૂચના િેલાને જમીન પર ફે લા્ેલા જુ એ છે િો િે િેને શું કહે શે ?
(A) ભૂપ્રસારી (B) ક્ષુપ (C) મૂળ (D) છોડ
(4) નીચેનામાંથી િનસ્પણિનો ક્ો ભાગ જમીનમાં રહે છે ?
(A) ફળ (B) પણણ (C) મૂળ (D) પુષ્પ
(5) રાકે શ,રાહુલને મૂળના પ્રકારો ણિશે સમજાિી રહ્ો હિો િો િેને નીચેનામાંથી ક્ા પ્રકારના મૂળનું િણણન ક્ુું
હશે ?
(A) જાલાકાર (B) તાંતુમ્ (C) સમાાંતર (D) એકપણ નહહ
(6) નીચેનામાંથી િનસ્પણિનો ક્ો ભાગ મૂળ દ્વારા શોષા્ેલા પાણી અને ખનીજક્ષારોનું િહન કરે છે ?
(A) પણણ (B) પુષ્પ (C) મૂળ (D) પ્રકાાંડ
(7) ‘િનસ્પણિ સીધી અને ટટ્ટાર ઉભી રહી શકે છે ’ િો િે માટે િનસ્પણિનું ક્ું અંગ જિાબદાર છે ?
(A) મૂળ (B) ફળ (C) પ્રકાાંડ (D) પુષ્પ
(8) પણણ નીચેનામાંથી કઈ પ્રદક્ર્ામાં ભાગ લેિું નથી ?
(A) િસન (B) પ્રકાશસાંશ્લેષણ (C) ઘનીભવન (D) બાષ્પોત્સજણન
(9) એક િનસ્પણિના પણણમાં િમને સમાંિર ણશરાણિન્્ાસ જોિા મળે છે િો િેને આધારે િે િનસ્પણિનાં મૂળ કે િા
પ્રકારનાં હશે?
(A) સોટીમ્ મૂળતાંત્ર (B) તાંતુમ્ મૂળતાંત્ર
(C) A અને B બાંને (D) એકપણ નહહ
(10) કોઈ િનસ્પણિના મૂળ સોટીમ્ મૂળ ધરાિે છે િો િેના પણણનો પ્રકાર ક્ો હશે ?
(A) જાલાકાર તશરાતવન્્ાસ (B) સમાાંતર તશરાતવન્્ાસ
(C) A અને B બાંને (D) એકપણ નહહ
(11) નીચેનામાંથી શાનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે ?
(A) મૂળો (B) આદુાં (C) રતાળુાં (D) બીટ
(12) ડું ગળી એ ખોરાકનો સંગ્રહ કરિું ………….. છે .
(A) પણણ (B) પુષ્પ (C) મૂળ (D) પ્રકાાંડ
જિલ્લા શિક્ષણ સશિશિ,િહેસાણા 39 ધોરણ-6
(13) નીચેનામાંથી ક્ું ખોરાકનો સંગ્રહ કરિું મૂળ નથી ?
(A) ગાજર (B) મૂળો (C) સૂરણ (D) શક્કહર્ુાં
(14) િનસ્પણિનો ક્ો ભાગ રંગીન અને સુગંધીદાર િથા આકષણક છે ?
(A) પ્રકાાંડ (B) મૂળ (C) પુષ્પ (D) પણણ
(15) પુષ્પનો ક્ો ભાગ રંગીન અને આકષણક હો્ છે ?
(A) વજ્રપત્ર (B) દલપત્ર (C) પુકાં ે સર (D) સ્ત્રીકે સર
(16) બૂઝોએ પહે લીને કહ્ું કે , હં ુ પ્રથમ ખોરાકનો સંગ્રહ કરિું મૂળ અને ત્્ાર બાદ ખોરાકનો સંગ્રહ કરિું
પ્રકાંડ બોલીશ િો નીચેનામાંથી ક્ું ણિધાન અસત્્ છે ?
(A) ગાજર, બટાટા (B) રતાળુાં, હળદર
(C) બીટ, ડુાં ગળી (D) મૂળો, સૂરણ
(17) નીચેનામાંથી ક્ું ણિધાન સત્્ નથી ?
(A) પુષ્પનુાં કળી અવસ્થામાાં રક્ષણ કરે છે – વજ્રપત્ર
(B) તે પુષ્પનુાં નર પ્રજનન અાંગ છે - પુાંકેસર
(C) તે લીલા રાંગની પાાંદડી જેવો ભાગ છે - દલપત્ર
(D) તે પુષ્પનુાં માદા અાંગ છે - સ્ત્રીકે સર
(18) નીચેનામાંથી ક્ો સ્ત્રીકે સરનો ભાગ નથી ?
(A) પરાગાસન (B) પરાગવાહહની (C) પરાગાશ્ (D) બીજાશ્
(19) નીચેનામાંથી કઈ િનસ્પણિ સોટીમ્ મૂળિંત્ર ધરાિે છે ?
(A) તુલસી (B) મકાઇ (C) ઘાસ (D) ઘઉં
(20) નીચેનામાંથી કઈ િનસ્પણિનો છોડમાં સમાિેશ થિો નથી ?
(A) ટામેટી (B) ઘઉં (C) મકાઇ (D) લીમડો
(21) કરે ણ ક્ા પ્રકારની િનસ્પણિ છે ?
(A) વેલો (B) વૃક્ષ (C) છોડ (D) ક્ષુપ
(22) કઈ િનસ્પણિનાં મૂળ િંિુમ્ મૂળિંત્ર ધરાિે છે ?
(A) કે ળ (B) આાંબો (C) જાસૂદ (D) પીપળો
(23) કઈ િનસ્પણિના પણણમાં જાલાકાર ણશરાણિન્્ાસ હો્ છે ?
(A) કે ળ (B) વડ (C) ઘાસ (D) મકાઇ
(24) પુષ્પના એિા ભાગનું નામ આપો જે કીટકોને આકષણિાનું કામ કરે છે .
(A) વજ્રપત્ર (B) દલપત્ર (C) પુાંકેસર (D) સ્ત્રીકે સર
P
(A) પરાગવાહહની (B) પરાગાસન (C) બીજાશ્ (D) એકપણ નહહ
(42) મનુષ્્ના કરોડરજ્જુ જિે ી બીજાશ્ની અંિ:પટલમાં જોિા મળિી મણકા જિે ી રચનાને શું કહે છે ?
(A) અાંડક (B) સ્ત્રીકે સર (C) મધ્્તશરા (D) પણણદાંડ
(43) નીચે આપેલી આકૃ ણિમાં P શું દશાણિે છે ?
(A) a (B) b
(C) c (D) આપેલ ત્રણે્
(1) દોરડું કૂ દિી મોણનકાના હાથની ગણિ સાથે ક્ો સાંધો સંકળા્ેલો છે ?
(A) તમજાગરા સાાંધો (B) ઊખળી સાાંધો
(C) ખલ-દસ્તા સાાંધો (D) અચળ સાાંધો
(2) આપણે ઉપર-નીચે, ડાબી-જમણી બાજુ એ સરળિાથી જોઈ શકીએ છીએ િો આ દક્ર્ામાં ક્ા પ્રકારનો સાંધો
સંકળા્ેલો છે ?
(A) તમજાગરા સાાંધો (B) ઊખળી સાાંધો
(C) ખલ-દસ્તા સાાંધો (D) અચળ સાાંધો
(3) ઉઠક-બેઠક કરિી િખિે િમારા શરીરના ક્ા સાંધાનો સૌથી િધુ ઉપ્ોગ થિો હશે ?
(A) તમજાગરા સાાંધો (B) ઊખળી સાાંધો (C) ખલ-દસ્તા સાાંધો (D) અચળ સાાંધો
(4) શરીરનાં બધા હાડકાં જોડાઈને સુદં ર આકાર પ્રદાન કરાિિા માટે એક માળખું િૈ્ાર કરે છે . આ માળખાને
……………. કહે છે .
(A) સાાંધાઓ (B) સ્ના્ુઓ (C) કાંકાલ (D) કૂ ચાણ
(5) હૃદ્ અને ફે ફસાં જિે ા નાજુ ક અિ્િોનું રક્ષણ શેમાં થા્ છે ?
(A) ખોપરી (B) સ્કાંધાતસ્થ
(C) પાાંસળીતપાંજર (D) તનતાંબાતસ્થ
(6) અળણસ્ું માટીમાં કઈ રીિે ચાલે છે ?
(A) પેટે સરકીને (B) શરીર પરના વજ્રકે શો દ્વારા
(C) ઉપાાંગો દ્વારા (D) સ્ના્ુલ પગ દ્વારા
(7) નીચેનામાંથી ક્ું જોડકું સાચું નથી ?
(A) હાડકા વગરનુાં પ્રચલન કરતુાં પ્રાણી - અળતસ્ુાં
(B) ગરદન અને શીષણને જોડાણ કરતો સાાંધો – ઊખળી સાાંધો
(C) ખોપરીમાાં આવેલો સાાંધો – તમજાગરા સાાંધો
(D) શરીરને આધાર આપતુાં માળખુાં – કાંકાલતાંત્ર
(8) િંદો દીિાલ પર ક્ા કારણે ચાલી શકે છે ?
(A) પીઠના ભાગે બે જોડ પાાંખો આવેલી છે .
(B) તેનુાં શરીર કઠણ બાહ્ય કાંકાલ દ્વારા ઢાંકા્ેલુાં છે .
(C) તેમાાં ચલનપાદની નજીક તવતશિ સ્ના્ુઓ આવેલા છે .
(D) તેનાાં હાડકાાં તછહદ્રષ્ઠ છે .
(C) (D)
(1) ઘઉં અને ચોખામાંથી કાંકરા દૂર કરિામાં કઇ પિણિનો ઉપ્ોગ થા્ છે ?
(A) વીણવુાં (B) તનતારણ
(C) ઉપણવુાં (D) બાષ્પીભવન
(2) નીચેનામાંથી કઇ દક્ર્ા ઉલટાિી શકા્ િેિી છે ?
(A) તચત્રમાાં રાંગ પૂરવા (B) માટીમાાંથી રમકડાાં બનાવવાાં
(C) કાગળનુાં સળગવુાં (D) લાકડામાાંથી રમકડાાં બનાવવાાં
(3) નીચેના પૈકી ક્ા પુષ્પમાં િજ્રપત્રો જોડા્ેલાં જોિા મળશે ?
(A) ધતૂરો (B) જાસૂદ
(C) A અને B બાંને (D) એકપણ નહહ
(4) માછલી પ્રચલન માટે ક્ા અંગનો ઉપ્ોગ કરે છે ?
(A) ચૂઇ (B) પૂાંછડી
(C) મીનપક્ષો (D) ભીંગડાાં
(5) જ્્ારે ઘન પદાથોના ણમિણમાં ઘટકોનું કદ અલગ-અલગ હો્ ત્્ારે િેમને અલગ કરિા કઈ પિણિ િપરા્ છે ?
(A) ગાળણ (B) તનતારણ
(C) બાષ્પીભવન (D) ચાળવુાં
(6) નીચેનામાંથી ક્ો અનુકૂળ ફે રફાર છે ?
(A) હદવસ-રાત થવો (B) પવન આવવો
(C) વરસાદ પડવો (D) આપેલ તમામ
(7) કઇ િનસ્પણિના પણણમાં જાલાકાર ણશરાણિન્્ાસ હો્ છે ?
(A) વડ (B) ઘાસ
(C) મકાઇ (D) કે ળ
(8) નીચેનામાંથી ક્ા સજીિને પગ, હાડકાં અને બાહ્કં કાલ નથી પરંિુ સ્ના્ુઓ આિેલા છે ?
(A) માછલી (B) અળતસ્ુાં
(C) સાપ (D) ગોકળગા્
(9) દદર્ાના પાણીમાંથી શુિ પાણી મેળિિા કઇ પિણિ િપરાિી નથી ?
(A) તનતારણ અને ગાળણ (B) ગાળણ અને બાષ્પીભવન
(C) તનતારણ અને બાષ્પીભવન (D) આપેલ પૈકી કોઈ નહહ
(10) નીચેનામાંથી ક્ો ફે રફાર ઉલટાિી શકા્ િેિો નથી ?
(A) (B)
(C) (D)
11 D 12 A 13 D 14 B 15 C 16 D 17 C 18 B 19 B 20 D
21 A 22 D 23 C 24 C 25 A 26 D 27 B 28 C 29 D 30 A
31 A 32 B 33 D 34 C 35 A 36 D 37 C 38 C 39 A 40 B
18 જિાબિહી 138
(1) લીલી િનસ્પણિ પોિાનો ખોરાક જાિે બનાિે છે માટે િેને નીચેનામાંથી શું કહી શકાય ?
(A) સ્વ વલાંબી (B) પરપોષી
(C) મૃિોપજીવી (D) પરોપજીવી
(2) આપણા શરીર માટે જરૂરી એિા ખોરાકના ઘટકોને શું કહે િાય ?
(A) હવ (B) ગ્લુકોઝ
(C) પોષક િત્ત્વો (D) વનસ્પતિઓ
(3) નીચેનામાંથી કયો સજીિ પોિાનો ખોરાક જાિે બનાિી શકે છે ?
(A) મનુષ્ય (B) અમરવેલ
(C) પોપટ (D) લીમડો
(4) લીલી િનસ્પણિને ખોરાક બનાિિા માટે નીચેનામાંથી શાની આિશ્યકિા હોય છે ?
(A) ક બબન ડ યોક્સ ઇડ વ યુ (B) સૂયબપ્રક શ
(C) પ ણી (D) આપેલ િમ મ
(5) લીલી િનસ્પણિ કઇ રાસાયણણક પ્રક્રક્રયાથી પોિાનો ખોરાક જાિે બનાિે છે ?
(A) પ્રક શસાંશ્લેષણ (B) બ ષ્પીભવન
(C) ઉત્સર્બન (D) એકપણ નહહ
(6) શરીરને પોષકિત્ત્િોની જરૂક્રરયાિ શા માટે હોય છે ?
1.શરીરના બંધારણ માટે . 2. શરીરની િૃણિ માટે .
3. નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે . 4. જણૈ િક ક્રક્રયાઓ માટે .
(A) ફક્િ 1 (B) ફક્િ 1 અને 2
(C) ફક્િ 1,2,3 (D) 1,2,3,4 બધ ર્
(7) સજીિો દ્વારા ખોરાક ગ્રહણ કરિાની અને ઉપયોગમાં લેિાની પ્રક્રક્રયા એટલે...
(A) પોષણ (B) શ્વસન
(C) રૂતધર તભસરણ (D) એક પણ નહહ
(8) લીલી િનસ્પણિઓ .......................... કહે િાય છે .
(A) િૃણ હ રી (B) સ્વ વલાંબી
(C) પરપોષી (D) મ ાંસ હ રી
(9) જે સજીિો સરળ પદાથોંમાંથી પોિાનો ખોરાક જાિે બનાિે છે િેને નીચેનામાંથી કયા પ્રકારના પોષણમાં
ગણી શકાય ?
(A) સ્વ વલાંબી પોષણ (B) પર વલાંબી પોષણ
(C) પરપોષણ (D) િમ મ
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 71 ધોરણ-7
(10) િનસ્પણિમાં ખોરાક બનાિિાનાં કારખાનાં કોને ગણી શકાય ?
(A) મૂળ (B) પ્રક ાંડ (C) પણબ (D) ફ્ળ
(11) િનસ્પણિમાં પાણી અને ખનીજદ્રવ્યોનું શોષણ નીચેનામાંથી કોણ કરે છે ?
(A) મૂળ (B) પ્રક ાંડ (C) પણબ (D) ફળ
(12) િનસ્પણિના પણણમાં આિેલાં નાનાં ણછદ્રોને શું કહે િામાં આિે છે ?
(A) પણબરાંધ્ર (B) શ્વ સનળી (C) હહરિકણ (D) શ્વસનતિદ્ર
(13) બધા જ સજીિો માટે ઊજાણનો અક્રદ્વિીય સ્રોિ નીચેનામાંથી કયો છે ?
(A) હવ (B) સૂયબ (C) પવન (D) વીર્ળી
(14) પણણને સૂયણ ઊજાણનું શોષણ કરિામાં કોણ મદદ કરશે?
(A) હહરિદ્રવ્ય (B) શ્વ સનળી (C) પણબરાંધ્ર (D) શ્વસનતિદ્ર
સૂયણપ્રકાશ
(15) પ્રક્રક્રયા પૂણણ કરો. કાબણન ડાયોકસાઇડ+ પાણી કાબોક્રદિ પદાથણ + ............
હક્રરિદ્રવ્ય
(A) હ ઈડર ોર્ન (B) ઑતક્સર્ન
(C) ન ઇટર ોર્ન (D) ક બબન ડ યોક્સ ઇડ
(18) લાલ, જાંબલી અને કથ્થાઇ રંગનાં પણણ ધરાિિી િનસ્પણિના પ્રકાશસંશ્લેષણ ણિશે શું કહી શકાય ?
(A) પ્રક શસાંશ્લેષણ કરી શકે (B) પ્રક શસાંશ્લેષણ ન કરી શકે
(C) A અને B બાંને (D) કાંઇ કહી ન શક ય
(21) મૃિ અને સડી ગયેલ પદાથોમાંથી પોષણ મેળિિા સજીિને શું કહે છે ?
(A) પરોપજીવી (B) મૃિોપજીવી
(C) સ્વ વલાંબી (D) આપેલ િમ મ
(28) નીચેનામાંથી કયો પદાથણ આયોક્રડનનું દ્રાિણ નાંખિા કાળો-ભૂરો રંગ આપે છે ?
(A) મગ (B) લીંબુ (C) ભ િ (D) ઘી
(31) નાઇટર ોજનને દ્રાવ્ય સ્િરૂપમાં ફે રિી શકિા બેક્ટે ક્રરયા નીચેનામાંથી કયા છે ?
(A) ર ઇઝૉતબયમ (B) તવતિયો કોલેરી (C) લેક્ટોબેતસલસ (D) એકપણ નહહ
(32) મેહુલે ખેિરે જઈને જોયું િો િેના ણપિા જમીનમાં ખાિર ઉમેરી રહ્યા હિા, િેને થયું કે ખાિર શા માટે
ઉમેરિું જોઇએ ?
I પોષક િત્િોનું પ્રમાણ જાળિી રાખિા.
II સૂક્ષ્મજીિોનો નાશ કરિા.
(A) ફ્ક્િ I સ ચુાં િે . (B) ફ્ક્િ II સ ચુાં િે . (C) I અને II બાંને સ ચ ાં િે . (D) I અને II બાંને ખોટ ાં િે .
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 73 ધોરણ-7
(33)
(1) ખોરાકના જક્રટલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંિર થિાની ક્રક્રયાને શું કહે છે ?
(A) પ્રક શસાંશ્લેષણ (B) પ ચન (C) અાંિ:ગ્રહણ (D) બ ષ્પીભવન
(2) નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે ?
(A) મધમ ખી (B) અર્ગર (C) કીડી (D) હતમાંગ બડબ
(3) પંથભાઈ બગીચામાં પુષ્પ પરથી એક સજીિને પુષ્પરસ ચૂસિા જુ એ છે િો િે નીચેનામાંથી કયો સજીિ હોઇ શકે ?
(A) બ ર્ (B) કબૂિર (C) મધમ ખી (D) શ હમૃગ
(4) નીચેનામાંથી કોણ ખોરાક ગ્રહણ કરિાની પિણિને આધારે અલગ પડે છે ?
(A) ર્ૂ (B) હતમાંગ બડબ (C) મચ્િર (D) કીડી
(5) િારામાછલી કયા પદાથણના બનેલા સખિ કિચથી આિક્રરિ હોય છે ?
(A) એમોતનયમ ક બોનેટ (B) સોહડયમ ક બોનેટ
(C) કે તશશયમ ક બોનેટ (D) એકપણ નહહ.
(6) મનુષ્યમાં પાચનની શરૂઆિ ક્યાંથી થાય છે ?
(A) ન નુાં આાંિરડુાં (B) મોટુાં આાંિરડુાં (C) ર્ઠર (D) મુખગુહ
(7) ખોરાકને શરીરની અંદર લેિાની પિણિને શું કહે િાય?
(A) વ ગોળવુાં (B) અતભશોષણ (C) પ્રક શસાંશ્લેષણ (D) અાંિ:ગ્રહણ
(8) નીચે આપેલ પૈકી પાચનનો સાચો માગણ કયો છે ?
(A) મુખગુહ – અન્નનળી – ન નુાં આાંિરડુાં – ર્ઠર – મોટુાં આાંિરડુાં
(B) મુખગુહ – અન્નનળી – ન નુાં આાંિરડુાં – મોટુાં આાંિરડુાં – ર્ઠર
(C) મુખગુહ – અન્નનળી – ર્ઠર – ન નુાં આાંિરડુાં – મોટુાં આાંિરડુાં
(D) મુખગુહ – અન્નનળી – ર્ઠર – મોટુાં આાંિરડુાં - ન નુાં આાંિરડુાં
(9) િેદાંશીના પ્રથમ સમૂહના દાંિ પડિાની શરૂઆિ થઇ ચૂકી છે િો િેની અંદાણજિ ઉંમર કે ટલી હશે?
(A) 3 થી 4 વષબ (B) 5 થી 6 વષબ
(C) 4 થી 5 વષબ (D) 6 થી 8 વષબ
(10) શૈશિકાળ દરણમયાન ણિકાસ પામિા દાંિને શું કહે િાય?
(A) િૂતધય િ ાંિ (B) ક યમી િ ાંિ (C) િે િક િ ાંિ (D) ર ક્ષી િ ાંિ
(1) િક્ષને ગરમ અને ભેજિાળા િાિાિરણમાં પહે રિા માટે કપડાંની પસંદગી કરિાની છે િો કયા પ્રકારનાં કપડાંની
પસંદગી કરિી જોઈએ ?
(A) રે શમ (B) સુિર ઉ
(C) ઊન (D) ન યલોન
(2) નીચેનામાંથી કયા પ્રકારના રે સા હિાને પકડી રાખિાનો ગુણધમણ ધરાિે છે ?
(A) ન યલોન (B) સુિર ઉ
(C) પોતલએસ્ટર (D) ઊન
(3) ભરિભાઈને રે શમના કીડા ઉછે રનો વ્યિસાય કરિો છે િો િેમને નીચેનામાંથી કઈ પિણિનો અભ્યાસ કરિો
જોઈએ?
(A) સેહરકશચર (B) એપીકશચર
(C) સીલીકશચર (D) એગ્રીકશચર
(4) ઘેટાંની સંખ્યાની દ્રણિએ કયો દેશ પ્રથમ નંબરે છે ?
(A) ચીન (B) ન્દ્યૂઝીલેન્દ્ડ
(C) ઑસ્ટરે તલય (D) અમેહરક
(5) દ.અમેક્રરકામાં જોિા મળિા “લામા” અને “અલ્પાકા” નો ઉપયોગ શું મેળિિા માટે થાય છે ?
(A) ઊન (B) ઘ સચ રો
(C) A અને B બાંને (D) એકપણ નહહ
(6) ઘેટાંના શરીર પરથી િાળ સાથે ચામડીનું પાિળું સ્િર ઉિારિાની પ્રક્રક્રયાને કયા નામે ઓળખિામાં આિે છે ?
(A) ઘસ ઈ (B) ક િરણી
(C) વગીકરણ (D) રીતલાંગ
(7) રે શમના કીડાના જીિનના કયા િબક્કામાંથી રે શમના િાર મળે છે ?
(A) ઈંડ (B) લ વ બ (C) પ્યુપ (D) કોશેટો
(8) નીચેનામાંથી કયો રે શમનો પ્રકાર નથી?
(A) મૂગ (B) ટશર
(C) મલબેરી (D)તશફ્રોન
(9) કોશેટામાંથી દોરા બનાિિાની પ્રક્રક્રયા કયા નામે ઓળખાય છે ?
(A) રીતલાંગ (B) વણ ટ (C) ક ાંિણ (D) ઘસ ઈ
(10) નીચેનામાંથી કયા પ્રાણીમાંથી ઊન મેળિિામાં આિિું નથી?
(A) (B)
(B)
(C) (D)
(A) (B)
(C) (D)
(1) િમારી પાસે થરમૉણમટર છે િો િમે નીચેનામાંથી શાનું માપન કરી શકશો ?
(A) િબ ણ (B) િ પમ ન
(C) વરસ િ (D) ભૂકાંપ
(2) રહે માને ગરમ કરિા મૂકેલ પાણીમાં રહે લ થરમૉણમટરનો આંક કે ટલા િાપમાને અચળ થયેલો જોિા મળે છે ?
(A) 0°C (B) 98.6°F (C) 106°F (D) 100°C
(૩) પદાથણમાં ઉષ્માનું િહન.......
(A) વધુ િ પમ નવ ળ તવભ ગથી ઓિ િ પમ નવ ળ તવભ ગ િરફ
(B) ઓિ િ પમ નવ ળ તવભ ગથી વધુ િ પમ નવ ળ તવભ ગ િરફ
(C) ઉષ્મ નુાં વહન થિુાં નથી
(D) કાંઈ કહી શક ય નહહ
(4) ગરમ પાણીની િપેલીમાં રહે લી ચમચીમાં થિા ઉષ્માના પ્રસરણની રીિ કઈ છે ?
(A) ઉષ્મ નયન (B) ઉષ્મીય તવતકરણ
(C) ઉષ્મ વહન (D) એકપણ નહહ
(5) સામાન્દ્ય રીિે ણક્લનીકલ થરમૉણમટરનો ઉપયોગ કોનું િાપમાન માપિા માટે િપરાય છે ?
(A) બરફ (B) મનુષ્ય
(C) ઉકળિુાં પ ણી (D) આપેલ િમ મ
(6) ણક્લનીકલ થરમૉણમટર કયા ગાળાનું િાપમાન માપી શકે છે ?
(A) 40°C થી 100°C (B) 35°C થી 50°C
(C) 35°C થી 42°C (D) 10°C થી 30°C
(7) લેબોરે ટરી થરમૉણમટર પર િાપમાન દશાણિિા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે ?
(A) 0°C થી 30°C (B) 35°C થી 42°C
(C) -10°C થી 110°C (D) 40°C થી 100°C
(8) િંદુરસ્િ મનુષ્યના શરીરનું સામાન્દ્ય િાપમાન કે ટલું હોય છે ?
(A) 98.6°C (B) 88.6°F
(C) 37°F (D) 37°C
(9) 30° C િાપમાનિાળા 4 ણલટર પાણીને 60°C િાપમાનિાળા 4 ણલટર પાણી સાથે ણમશ્ર કરિાં બનિા ણમશ્રણનું
િાપમાન કે ટલું હોય?
(A) 90°C (B) 30°C
(C) 75°C (D) 30°C થી વધુ પરાંિુ 60°C થી ઓિુાં
(10) 20° C િાપમાનિાળા 4 ણલટર પાણીમાં 40°C િાપમાનિાળા 4 ણલટર પાણીને ઉમેરિાં પાણીનું િાપમાન
કે ટલું હોય?
(A) 20°C થી વધુ પરાંિુ 40°C થી ઓિુાં થ ય. (B) 20°C થી ઓિુાં પરાંિુ 40°C થી વધુ થ ય.
(C) 20°C થી ઓિુાં થ ય. (D) 40°C થી વધુ થ ય.
(1) િમે સંિરું ુ ખાઓ છો ત્યારે ખટાશ અનુભિો છો, િે શાને આભારી છે ?
(A) ઍતસડ (B) બેઇઝ (C) ક્ષ ર (D) એકપણ નહહ
(2) લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાથણ છે ?
(A) ઍતસડ (B) બેઇઝ (C) િટસ્થ (D) ક્ષ ર
(3) ઍણસડ શબ્દ એણસયર પરથી ઉિરી આવ્યો છે , િો એણસયર કઈ ભાષાનો શબ્દ છે ?
(A) ગ્રીક (B) લેહટન (C) ઇટ લીક (D) અાંગ્રેજી
(4) નીચેનાં પૈકી કયું જોડકું ઍણસડ-બેઇઝનું નથી ?
(A) કે રીનો રસ, ખ વ ન સોડ (B) લીંબુનો રસ, તમશક ઓફ મેગ્નેતશય
(C) આાંમળ ાં, મીઠુાં (D) આાંબલી, ભીંર્વેલો ચૂનો
(5) બેઇઝ સ્િાદે કે િા હોય છે ?
(A) ખ ર (B) ખ ટ (C) િૂર (D) એકપણ નહહ
(6) કોઇ પદાથણ એણસક્રડક છે કે બેણઝક િે પરીક્ષણ કરિા માટે િપરાિા પદાથણને ક્યા નામે ઓળખિામાં આિે છે ?
(A) બેઇઝ (B) ઍતસડ (C) સૂચક (D) અતભરાંર્ક
(7) ટાટણ ક્રરક ઍણસડ નીચેનામાંથી શામાં જોિા મળે છે ?
(A) દ્ર ક્ષ (B) પ લક
(C) ન રાંગી (D) લીંબુ
(8) નીચેનામાંથી ખોટાં જોડકાની પસંદગી કરો.
(A) એતસહટક ઍતસડ-તવનેગર (B) લેતકટક ઍતસડ – િહીંમ ાં
(C) એતસહટક ઍતસડ-લીંબુ (D) એસ્કોતબબક ઍતસડ- આાંમળ ાં
(9) િમારા ણશક્ષક િમને ઍણસડ બેઇઝ પરીક્ષણ માટે કુ દરિી સૂચકોનો જ ઉપયોગ કરિાનું કહે છે િો િમે શાની
પસંદગી કરશો ?
(A) તલટમસ (B) હળિર
(C) હફનોશફથેતલન (D) A અને B બાંને
(10) જો િમે ઍણસડનો ણલટમસ ટે સ્ટ કરી રહ્યા છો િો િમને ક્યું રંગ પક્રરિિણન જોિા મળશે ?
(A) ભૂરુાં તલટમસ લ લ બને િે . (B) લ લ તલટમસ ભૂરુાં બને િે .
(C) લ લ તલટમસ લીલુાં બને િે . (D) ભૂરુાં તલટમસ લીલુાં બને િે .
(11) HCl + …………. NaCl + H2O
(A) એમોતનયમ ક્લોર ઇડ(NH4Cl) (B) સોહડયમ હ ઇડર ોક્સ ઇડ(NaOH)
(C) સોહડયમ ક બોનેટ (Na2Co3) (D) એમોતનયમ હ ડર ોક્સ ઇડ(NH4OH)
(12) નીચેનામાંથી કયો િાયુ એણસક્રડક છે ?
(A) ક બબન ડ યોક્સ ઇડ (B) સશફર ડ યોક્સ ઇડ
(C) ન ઇટર ોર્ન ડ યોક્સ ઇડ (D) આપેલ િમ મ
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 99 ધોરણ-7
(13) કાજલને કીડી કરડે છે િો િે રાહિ મેળિિા ચામડી પર નીચેનામાંથી કયો પદાથણ લગાિશે ?
(A) સોહડયમ ક્લોર ઇડ (B) સોહડયમ હ ઇડર ોર્ન ક બોનેટ
(C) કે તશશયમ હ ઇડર ોક્સ ઇડ (D) મેગ્નેતશયમ હ ઇડર ોક્સ ઇડ
(14) જઠરમાં જયારે ઍણસડની માત્રા િધી જાય છે ત્યારે િેનું િટસ્થીકરણ કરિા કયો પદાથણ િાપરિો જોઇએ ?
(A) તમશક ઓફ મેગ્નેતશય (B) હ ઇડર ોક્લોહરક ઍતસડ
(C) તઝાંક ક બોનેટ (D) ધોવ ન સોડ
(15) નીચેનામાંથી અસત્ય ણિધાન જ્ણાિો.
(A) DNA: ડી-ઓતક્સ હરબોન્દ્યૂતક્લઈક ઍતસડ (B) પ્રોહટન : એતમનો ઍતસડ
(C) ચરબી : ફે હટ ઍતસડ (D) ક બોહિિ : ન્દ્યૂતક્લઈક ઍતસડ
(16) ઍણસડ + બેઈઝ ........................ + પાણી
(A) ઍતસડ (B) બેઇઝ (C) ક્ષ ર (D) એકપણ નહહ
(17) નીચેના પૈકી ક્યું િટસ્થ દ્રાિણ છે ?
(A) ધોવ ન સોડ નુાં દ્ર વણ (B) બેતકાંગ સોડ નુાં દ્ર વણ
(C) આાંમલીનુાં દ્ર વણ (D) ખ ાંડનુાં દ્ર વણ
(18) નીચેના પૈકી કયું િટસ્થ દ્રાિણ છે ?
(A) ભીંર્વેલો ચૂનો (B) બેતકાંગ સોડ નુાં દ્ર વણ
(C) તવનેગરનુાં દ્ર વણ (D) મીઠ નુાં દ્ર વણ
(19) ગ્લુકોઝ કયા પ્રકારનો પદાથણ છે ?
(A) બેઇઝ (B) ઍતસડ (C) ક્ષ ર (D) િટસ્થ
(20) િટસ્થીકરણ પ્રક્રક્રયામાં િપરાિા ક્રફનોલ્ફથેણલનનાં દ્રાિણનું કાયણ શું છે ?
(A) ઍતસડ િરીકે (B) બેઈઝ િરીકે (C) ક્ષ ર િરીકે (D) િટસ્થ િરીકે
(21) ખાિાના સોડાનું રાસાયણણક નામ કયું છે ?
(A) સોહડયમ ક બોનેટ (B) સોહડયમ હ ઇડર ોર્ન ક બોનેટ
(C) સોહડયમ ક્લોર ઇડ (D) સોહડયમ હ ઇડર ોક્સ ઇડ
(22) રાધા જાસૂદના ફૂલનો સૂચક િરીકે ઉપયોગ કરે છે િો ઍણસડ સાથે કયો રંગ આપશે ?
(A) લ લ (B) પીળો (C) મેર્ન્દ્ે ટ (D) લીલો
(23) નીચેના પૈકી પ્રણિઍણસડ (એન્દ્ટાણસડ) પદાથણ કયો છે ?
(A) લીંબુનો રસ (B) મીઠુાં (C) તમશક ઓફ મેગ્નેતશય (D) િહીં
(24) નીચેનામાંથી કયો ઍણસડ પ્રયોગશાળામાં િપરાય છે ?
(A) ન ઇહટર ક ઍતસડ (B) હ ઇડર ોક્લોહરક ઍતસડ
(C) એતસહટક ઍતસડ (D) આપેલ િમ મ
(25) નીચેનામાંથી ક્યુ ણિધાન સત્ય છે ?
(A) તમશક ઓફ મેગ્નેતશય બેઈઝ િે .
(B) તલટમસ લ ઇકે ન ન મની વનસ્પતિમ ાંથી મેળવવ મ ાં આવે િે .
(C) એતસહડક ર્મીનને િટસ્થ કરવ િેમ ાં કળીચૂનો ઉમેરવ મ ાં આવે િે .
(D) આપેલ િમ મ
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 100 ધોરણ-7
(26) કપડાં પર પડે લ હળદરના ડાઘને સાબુ િડે સાફ કરિાં કે િા રંગનો થશે ?
(A) પીળ (B) લ લ
(C) ગુલ બી (D) વ િળી
(27) સોક્રડયમ કાબોનેટ નીચેના પૈકી કોનું રાસાયણણક નામ છે ?
(A) ખ વ ન સોડ (B) ધોવ ન સોડ
(C) કળીચૂનો (D) એકપણ નહહ
(28) નીચેના પૈકી કયા દ્રાિણમાં ભૂરં ણલટમસપત્ર લાલ બનશે ?
(A) મીઠ નુાં દ્ર વણ (B) સરકો
(C) સ બુનુાં દ્ર વણ (D) હડટરર્ન્દ્ટનુાં પ ણી
(29) નીચેના પૈકી કયા દ્રાિણમાં લાલ ણલટમસપત્ર ભૂરં બનશે ?
(A) સોડ વોટર (B) ખ ાંડનુાં દ્ર વણ
(C) શેમ્પૂ (D) હડટરર્ન્દ્ટનુાં પ ણી
(30) નીચેના પૈકી કયો ક્ષાર છે પરંિુ િેનું દ્રાિણ િટસ્થ નથી ?
(A) બેતકાંગ સોડ (B) મીઠુાં
(C) ખ ાંડ (D) આમલી
(31) ણપ્રયાને જમ્યા પછી છાિીમાં બળિરા થાય છે િો િે રાહિ મેળિિા નીચેનામાંથી કયો પદાથણ લે છે ?
(A) ખ વ ન સોડ (B) કોતસ્ટક સોડ
(C) મીઠુાં (D) હફનોશફથેલીન
(32) જાસૂદના ફૂલમાંથી બનાિેલું સૂચક બેઈઝમાં કયો રંગ આપે છે ?
(A) ગુલ બી (B) લ લ
(C) વ િળી (D) લીલો
(33) િટસ્થીકરણની પ્રક્રક્રયાના અંિે નીચેનામાંથી કયો પદાથણ ઉત્પન્ન થશે નક્રહ ?
(A) પ ણી (B) ઉષ્મ
(C) સ્ટ ચબ (D) ક્ષ ર
(34) દૂધ એ નીચેના પૈકી કે િો પદાથણ છે ?
(A) એતસહડક (B) બેતઝક
(C) ક્ષ ર (D) િટસ્થ
(35) હળદરપત્ર દ્વારા નીચેના પૈકી કે િા પ્રકારના પદાથણનું સચોટ પરીક્ષણ થઈ શકશે ?
(A) બેતઝક (B) એતસહડક
(C) ક્ષ ર (D) િટસ્થ
(A) ગેશવેન ઈઝેશન (B) કે તમકલ હરએક્શન (C) હક્રસ્ટલ ઈઝેશન (D) આપેલ િમ મ
(13) નીચેના ણિધાનો પૈકી કયું ણિધાન બીજા બધા ણિધાન કરિાં જુ દું પડે છે ?
(A) પ ણીમ ાં સ કર કે ખ ાંડનુાં ઓગળવુાં. (B) િહરય ની સપ ટી પરથી પ ણીનુાં બ ષ્પીભવન થવુાં.
(C) લ કડ ને ક પીને િેન ટુ કડ કરવ . (D) આહ રમ ાં લીધેલ ખોર કનુાં પ ચન થવુાં.
(14) લાકડાનું દહન થિું િથા લાકડાને ટુ કડાઓમાં કાપિું બંનેમાં જોિા મળિો ફે રફાર કે િા પ્રકારનો છે ?
(A) બાંને ભૌતિક ફે રફ ર (B) બાંને ર સ યતણક ફે રફ ર
(C) અનુક્રમે ર સ યતણક અને ભૌતિક ફે રફ ર (D) અનુક્રમે ભૌતિક અને ર સ યતણક ફે રફ ર
(15) કાટ લાગિા માટે ની ક્રક્રયામાં ………….. અને ………… ની હાજરી અણનિાયણ છે .
(A) ક બબન ડ યોક્સ ઇડ અને પ ણી (B) ઑતક્સર્ન અને પ ણી
(C) ચૂનો અને પ ણી (D) ઑતક્સર્ન અને ચૂનો
(16) કાબણન ડાયોક્સાઇડ + ચૂનાનું નીિયુું પાણી …………… + પાણી
(A) કે તશશયમ ક બોનેટ (B) સોહડયમ ક બોનેટ
(C) સોહડયમ હ ઈડર ોર્ન ક બોનેટ (D) આયનબ ઓકસ ઈડ
(17) ભૌણિક ફે રફાર થિાથી નીચેના પૈકી શું નહીં જ થાય ?
(A) િેન આક રમ ાં બિલ વ (B) િેન રાંગમ ાં બિલ વ
(C) નવ ર સ યતણક પિ થોનુાં તનમ બણ (D) િેની અવસ્થ મ ાં બિલ વ
(18) ઘઉંમાંથી લોટ બનાિિો એ કે િા પ્રકારનો ફે રફાર કહી શકાય ?
(A) ભૌતિક ફે રફ ર (B) ઉલટ વી ન શક ય િેવો ફે રફ ર
(C) A અને B બાંને (D) એકપણ નહહ
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 103 ધોરણ-7
(19) નીચેના પૈકી કઈ ક્રક્રયા ગેલ્િેનાઇઝેશન દશાણિે છે ?
(A) લોખાંડ પર ક ટ આવવ ની
(B) ચૂન નુાં નીિયુું પ ણી મેળવવ ની
(C) લોખાંડ પર ર્સિનુાં સ્િર ચડ વવ ની
(D) ક પેલ સફરર્ન પર કથ્થ ઇ રાંગની સપ ટી થવ ની
(20) મેગ્નેણશયમ ઓકસાઈડ ભીના ___________ણલટમસપત્રને __________બનાિે છે .
(A) હળિરન , ભૂરુાં (B) જાસૂિન , લ લ (C) ભૂરુાં, લ લ (D) લ લ, ભૂરુાં
(21) ણિધાન I. કોપર સલ્ફે ટનું દ્રાિણ લીલા રંગનું હોય છે .
ણિધાન II. આયનણ સલ્ફે ટનું દ્રાિણ િાદળી રંગનું હોય છે .
(A) ફક્િ તવધ ન I સ ચુાં િે . (B) ફક્િ તવધ ન II સ ચુાં િે .
(C) તવધ ન I અને II બાંને સ ચ ાં િે . (D) તવધ ન I અને II બાંને ખોટ ાં િે .
(22) ણિધાન-I કે ણલ્શયમ કાબોનેટ પાણીમાં અદ્રાવ્ય છે .
ણિધાન- II મેગ્નેણશયમ ઓકસાઈડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે .
(A) ફક્િ તવધ ન I સ ચુાં િે . (B) ફક્િ તવધ ન II સ ચુાં િે .
(C) તવધ ન I અને II બાંને સ ચ ાં િે . (D) તવધ ન I અને II બાંને ખોટ ાં િે .
(23) સ્ટે ઇનલેસ સ્ટીલ બનાિિા માટે લોખંડમાં કઈ ધાિુઓ ભેળિિામાં આિે છે ?
(A) ક્રોતમયમ, સોહડયમ, કલોહરન (B) ક બબન, ઑતક્સર્ન, મેંગેનીઝ
(C) ક બબન, સશફર, તનકલ (D) ક્રોતમયમ, તનકલ, મેંગન
ે ીઝ
(24) ભાણિકા રસોઈ બનાિિામાં ણિનેગરનો ઉપયોગ કરે છે િો િે કયા ઍણસડનો ઉપયોગ કરે છે ?
(A) એતમનો ઍતસડ (B) એતસહટક ઍતસડ (C) ઑક્ઝેતલક ઍતસડ (D) સશફ્યુહરક ઍતસડ
(25) કીડી કરડિાથી હે િના હાથ પર સોજો અને ખંજિાળ આિે છે . આમ થિા માટે કે િો ફે રફાર જિાબદાર છે ?
(A) ર સ યતણક ફે રફ ર (B) ભૌતિક ફે રફ ર
(C) ઉલટ વી શક ય િેવો ફે રફ ર (D) ઉલટ વી ન શક ય િેવો ફે રફ ર
(26) ખાિાના સોડા અને એણસક્રટક ઍણસડ ણમશ્ર કરિાં કયો િાયુ ઉત્પન્ન થાય છે ?
(A) ઑતક્સર્ન (B) ક બબન ડ યોક્સ ઇડ (C) હ ઈડર ોર્ન (D) ન ઈટર ોર્ન
(27) કરણ મીણબત્તી સળગાિે છે િો િે પીગળિા લાગે છે . અજુ ન ણ આ જ પીગળેલી મીણનો ઉપયોગ કરીને નિી
મીણબત્તી બનાિે છે િો આ બંને ક્રક્રયામાં જોિા મળિો ફે રફાર જણાિો.
(A) ભૌતિક ફે રફ ર (B) ઉલટ વી શક ય િેવો ફે રફ ર
(C) A અને B બાંને (D) ઉલટ વી ન શક ય િેવો ફે રફ ર
(C) િે અગ્ગ્નની બ ર્ુ મ ાં બેસી જાય (D)િેની ધ્ર ણેતન્દ્દ્રય ઘણી સિેર્ હોય
(41) નીચેનામાંથી કોણ જે િે સ્થળની આબોહિાને અસરકિાણ નથી ?
(A) રે ખ ાંશ (B) પવબિથી અાંિર
(D) િે સ ર ાં િરવૈય ાં િે .
(47) ધ્રુિીય રીંછ માટે અલગ પડિું અનુકૂલન કયું છે ?
(A) શરીર પર સફે િ વ ળ (B) ચરબીનુાં જાડુાં સ્િર
(49) ઉત્તર-પૂિણ ભારિમાં ફરિા જઈએ િો આપણને કે િા પ્રકારની આબોહિાનો અનુભિ થશે ?
(1) 1999 ની 18મી અને 29મી ઓક્ટોબરે ઓડીશામાં આિેલ ચક્રિાિની ઝડપ અનુક્રમે કે ટલી હિી?
(A) 200 km/h - 260 km/h (B) 240 km/h - 200 km/h
(C) 260 km/h - 200 km/h (D) 200 km/h - 240 km/h
(30) શ્વેિાબેન પોિાના િગણખંડમાં ટોનેડોની રચના સમજાિિા માગે છે િો િેઓ નીચેનામાંથી કયા હાથિગા
સાધનનો ઉપયોગ કરશે ?
(A) સ્ટવ (B) િીવ સળીની પેટી (C) સ્પ્રે (D) પ ણીની બોટલ
(31) નીચેનામાંથી કયા પ્રકારના પિનો િરસાદ લાિિામાં મદદરૂપ થાય છે ?
(A) ભેર્વ ળ પવનો (B) ઝડપી પવનો
(C) ગરમ પવનો (D) ધીમ પવનો
(32) પિનની ગણિનું મુખ્ય કારણ કયું છે ?
(A) વરસ િ (B) અસમ ન િ પમ ન
(C) ભૂકાંપ (D) પૃથ્વીનુાં પહરભ્રમણ
(33) એનેમોમીટર શું છે ?
(A) વરસ િ મ પક યાંત્ર (B) િ પમ નમ પક યાંત્ર
(C) પવનનો વેગ મ પક યાંત્ર (D) પવનની હિશ મ પક યાંત્ર
(34) પિનની ક્રદશા જાણિા માટે નીચેનામાંથી કઈ રીિનો ઉપયોગ કરશો?
(A) મુઠ્ઠીમ ાં ધૂળ લઇ ધીમે ધીમે નીચે પડવ િઈ (B) પથ્થર હવ મ ાં ઉિ ળીને
(C) પ ણીની ધ ર પ ડીને (D) થરમૉતમટરન ઉપયોગ વડે
(35) જમ્ે સ સ્ટર ો િડે શેરડીનો રસ પી શકે છે કારણ કે .........
(A) રસ ઠાંડો હોય િે મ ટે .
(B) સ્ટર ો વડે હવ ખેંચ વ થી સ્ટર ોમ ાં હવ નુાં િબ ણ ઘટી જાય િે .
(C) સ્ટર ો વડે હવ ખેંચ વ થી સ્ટર ોમ ાં હવ નુાં િબ ણ વધી જાય િે .
(D) ઉપરન મ ાંથી એકપણ નહહ.
X
(A) ઉત્તર ધ્રુવ (B) ઉષ્ણકહટબાંધનો પ્રિેશ
(C) િતક્ષણ ધ્રુવ (D) િહરય તકન રો
(2 ) પિનની ઝડપ િધે ત્યારે િે સ્થળે હિાના દબાણમાં શો ફે ર પડે ?
(A) વધ રો થ ય (B) હિશ બિલ ય
(C) ઘટ ડો થ ય (D) એકપણ નહહ
(3 ) ઉત્તર ભારિના મેદાનોમાં કે િા પ્રકારની ભૂણમ જોિા મળે છે ?
(A) ચીકણી (B) રે િ ળ (C) ક ાંપવ ળી (D) એકપણ નહહ
(4 ) ઉષ્ણ કક્રટબંધના િષાણિનમાં આિેલો દેશ નીચેના પૈકી કયો છે ?
(A) કે નેડ (B) મલેતશય (C) નોવે (D) ગ્રીનલેન્દ્ડ
(5) હિા િધુ દબાણિાળા ણિસ્િારથી કઈ િરફ ગણિ કરે છે ?
(A) ઉપરની િરફ (B) ઓિ િબ ણવ ળ તવસ્િ ર િરફ
(C) નીચેની િરફ (D) એકપણ નહહ
(6) મસૂર જિે ા પાક માટે કઇ ભૂણમ અનુકૂળ છે ?
(A) ક ાંપ ળ (B) ચીકણી (C) રે િ ળ (D) ગોર ડુ
(7) નીચેના પૈકી કયું પ્રાણી ભૌગોણલક સ્થાનની દ્રણિએ અલગ પડે છે ?
(A) ટોઉક ન (B) રે ડ-આઈ -ફોગ (C) ભ રિીય હ થી (D) ધ્રુવીય રીંિ
(8) નીચેનામાંથી શામાં હિાના દબાણનો ઉપયોગ થિો નથી ?
(A) તપચક રી (B) ઈન્દ્ર્ેકશન
(C) હવ ભરવ નો પાંપ (D) મોબ ઈલ ચ ર્બ કરવ મ ાં
(9) ફળદ્રુપ ભૂણમનું મુખ્ય કારણ િેમાંનો કયો ભાગ છે ?
(A) સેતન્દ્દ્રય પિ થો (B) ખનીર્ દ્રવ્યો
(C) તપિૃ પથ્થર (D) રે િી
(10) રાકે શ ઉનાળાના િેકેશનમાં રાજસ્થાન ફરિા જાય છે ત્યાં િેને કે િી આબોહિાનો અનુભિ થશે ?
(A) મ ત્ર ગરમ (B) મ ત્ર સૂકી (C) ગરમ અને સૂકી (D) ભેર્વ ળી
(11) નીચેનામાંથી કયું ણિધાન યોગ્ય છે ?
(A) પવનની હિશ જાણવ મ ટે એનીમોમીટર વપર ય િે .
(B) ચક્રવ િની અાંિરન ભ ગમ ાં પણ વાંટોળ રચ ઈ શકે િે .
(C) ચક્રવ િન કે ન્દ્દ્રને િેનુાં હૃધ્ય કહે િે .
(D) તવષુવવૃત્ત પર સૌથી ઓિી ગરમી પડે િે .
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 123 ધોરણ-7
(12) ક્રદિાળી માટે કોક્રડયાં બનાિિા કયા પ્રકારની માટીનો ઉપયોગ થશે ?
(A) રે િ ળ (B) ચીકણી (C) ગોર ડુ (D) આપેલ િમ મ
(13) આસામ રાજયમાં આબોહિા કે િા પ્રકારની રહે છે ?
(A) ગરમ (B) ઠાંડી (C) ગરમ અને સૂકી (D) ભેર્વ ળી
(14) ઓક્ટોબર 1999 માં બે િખિ આિેલ િાિાઝોડાએ કયા રાજ્યમાં અસર કરી હિી ?
(A) તબહ ર (B) ગુર્ર િ (C) પતિમ બાંગ ળ (D) ઓહડશ
(15) મગના પાક માટે કઈ ભૂણમ અનુકૂળ છે ?
(A) રે િ ળ (B) ચીકણી (C) ગોર ડુ (D) આપેલ િમ મ
(16) પૃથ્િીના કયા ભાગમાં છ મક્રહના સુધી સૂયાણસ્િ થિો નથી ?
(A) તવષુવવૃત્ત (B) ઉષ્ણ કહટબાંધ (C) ધ્રુવ પ્રિેશ (D) એકપણ નહહ
(17) ણિજ્ઞાન ણશક્ષક એક કસનળી પર ફુગ્ગો ભરાિે છે અને િેને ગરમ પાણીના બીકરમાં મૂકે છે િો ફુગ્ગો ફૂલિા
લાગે છે . આમ થિા પાછળ કયું કારણ જિાબદાર છે ?
(A) હવ ગરમ થવ થી િેનુાં કિ વધે િે . (B) હવ ગરમ થવ થી િેનુાં કિ ઘટે િે .
(C) ફુગ્ગો ફૂલવ નો ગુણધમબ ધર વે િે . (D) કસનળીમ ાં તિદ્ર હિુાં એટલે.
(18) નીચેનામાંથી કઈ ભૂણમનો અંિ:સ્ત્રિણદર સૌથી ઓછો છે ?
(A) ક ાંપવ ળી (B) ગોર ડુ (C) રે િ ળ (D) ચીકણી
(19) નીચેનામાંથી કયા સ્થળો પર ણિષુિિૃિીય િષાણિનો આિેલા છે ?
(A) આસ મનો પતિમઘ ટ (B) િતક્ષણ એતશય
(C) મધ્ય અમેહરક (D) આપેલ િમ મ
(20) ચક્રિાિની રચનાના મુખ્ય કારણ જણાિો.
(A) ગતિશીલ પવનો (B) હવ ન િબ ણનો િફ વિ
(C) A અને B બાંને (D) એકપણ નહહ
(21) િનસ્પણિની િૃણિ માટે કઈ ભૂણમ સૌથી શ્રેષ્ઠ છે ?
(A) રે િ ળ (B) ચીકણી (C) ગોર ડુ (D) આપેલ િમ મ
(22) નીચેનામાંથી કયા પ્રાણીમાં ખાસ પ્રકારનું અનુકૂલન આિેલું છે ?
(A) બળિ (B) તબલ ડી (C) ધ્રુવીય રીંિ (D) ઘોડો
(23) ભૂણમના A સ્િરમાં કયો સજીિ રહે િો નથી ?
(A) કીડી (B) ઉંિર (C) િિુાંિર (D) કબૂિર
(24) રે િાળ ભૂણમ માટે નીચેનામાંથી શું સાચું નથી ?
(A) હલકી (B) તિદ્ર ળુ (C) સૂકી (D) ભેર્
(25) ધ્િણન પરખ કયા ણિસ્િારના પ્રાણીઓનું અનુકૂલન છે ?
(A) ધ્રુવ પ્રિેશ (B) તવષુવવૃત્ત
(C) A ને B બાંને (D) એકપણ નહહ
િે ડો -1 વચ્ચે -2 િે ડો -3
(A) િે ડો -1 (B) વચ્ચે -2 (C) િે ડો -૩ (D) A અને B બાંને
(23) ઍણસડ માટે નીચેના પૈકી કયું ણિધાન સાચું નથી ?
(A) િે સ્વ િે ખ ટ િે .
(B) ભૂર તલટમસપત્રને લ લ બન વે િે .
(C) િે િ હક િે .
(D) િે બેઇઝ સ થે ર સ યતણક પ્રહક્રય કરી બેઈઝ અને પ ણી ઉત્પન્ન કરે િે .
(24) ણિધાન-I મેગ્નેણશયમ ઓક્સાઈડ પાણીમાં અદ્રાવ્ય છે .
ણિધાન-II કે ણલ્શયમ કાબોનેટ પાણીમાં દ્રાવ્ય છે .
(A) ફક્િ તવધ ન I સ ચુાં િે . (B) ફક્િ તવધ ન II સ ચુાં િે .
(C) તવધ ન I અને II બાંને સ ચ ાં િે . (D) તવધ ન I અને II બાંને ખોટ ાં િે .
(25) નીચેનામાંથી કઈ ઋિુમાં ક્રદિસ ટૂં કો હોય છે ?
(A) તશય ળો (B) ચોમ સુાં (C) ઉન ળો (D) B અને C બાંને
(26) નીચેનામાંથી કયું ણિધાન યોગ્ય નથી?
(A) િહરય તકન ર ન પ્રિેશોમ ાં ચક્રવ િની સાંભ વન વધ રે હોય િે .
(B) એનીમોમીટરનો ઉપયોગ પવનની ઝડપ મ પવ મ ટે થ ય િે .
(C) ચક્રવ િન કે ન્દ્દ્રને િેની ન તભ કહે િે .
(D) હવ ઠાંડી થિ સાંકોચન પ મે,ર્ય રે ગરમ થિ ઉપર જાય િે .
(27) ભૂણમના એક નમૂનાનો અંિ:સ્ત્રિણદર 10 ણમલી/ણમણનટ છે . અંિ:સ્ત્રિણ સમય 30 ણમનીટ છે િો પાણીની
માત્રા કે ટલી થાય ?
(A) 200 તમલી (B) 100 તમલી (C) 300 તમલી (D) 400 તમલી
(28) કે ટલાક સજીિો સાથે જીિે છે િથા િસિાટ અને પોષકિત્િો માટે સહભાગી બને છે . આિા સબંધને
નીચેનામાંથી કયા પ્રકારના સબંધમાં ગણી શકાય ?
(A) પરોપજીવી (B) મૃિોપજીવી (C) સહજીવન (D) આપેલ િમ મ
(29) મનુષ્ય કયા કાબોક્રદિ પદાથણનું પાચન કરી શકિા નથી?
(A) મ શટોઝ (B) સેશયુલોઝ (C) સ્ટ ચબ (D) શકબ ર
(30) ઊન આપિું “ણિકુ ના” નામનું પ્રાણી કયા દેશોમાં જોિા મળે છે ?
(A) ચીલી (B) આર્ેતન્દ્ટન
(C) પેરૂ (D) આપેલ િમ મ
(C) તવધ ન I અને તવધ ન II બાંને સ ચ .ાં (D) તવધ ન I અને તવધ ન II બાંને ખોટ ાં.
(18) નીચેના પૈકી શાનો ઉપયોગ એણસક્રડટીની દિામાં થઈ શકે છે ?
(A) તમશક ઓફ મેગ્નેતશય (B) ખ વ ન સોડ
(C) A અને B બાંને (D) એકપણ નહહ
(A) ફકિ I (B) ફકિ II (C) I અને II બાંને (D) એકપણ નહહ
(39) નીચેના પૈકી કયો રાસાયણણક ફે રફાર નથી ?
(A) ફળનુાં બગડવુાં (B) લોખાંડનુાં કટ વવુાં
(C) લ કડ નુાં સળગવુાં (D) લોખાંડનુાં ગરમ થવુાં
(40) ટોઉકાન પક્ષી કે િા પ્રકારનું અનુકૂલન ધરાિે છે ?
(A) લ ાંબી મોટી ચ ાંચ (B) પગ પર ચોંટી જાય િેવુાં પડ
(C) ધ્વતન પ્રત્યે સાંવેિનશીલ (D) ચ મડીનો રાંગ બિલવો
(41) નીચેનામાંથી કુ દરિી પ્રોટીનના રે સા કયા છે ?
(A) સૂિર (B) રે શમ
(C) શણ (D) ક થી
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 136 ધોરણ-7
(42) લોખંડને કાટ લાગિાની ક્રક્રયા ....................... અને ................... ની હાજરીને લીધે શક્ય બને છે .
(A) ઑતક્સર્ન અને ક બબન ડ યોક્સ ઇડ (B) ઑતક્સર્ન અને પ ણી
(C) ક બબન ડ યોક્સ ઇડ અને હ ઇડર ોર્ન (D) ક બબન ડ યોક્સ ઇડ અને પ ણી
(43) િરસાદ માપિા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
(A) બેરોમીટર (B) વષ બમીટર (C) થરમૉતમટર (D) હ ઇડર ોમીટર
(44) નીચેનામાંથી કયા પ્રકારનું રે શમ અસમમાં ઉત્પન્ન કરિામાં આિે છે ?
(A) એરી રે શમ (B) ટશર રે શમ
(C) મૂગ રે શમ (D) એકપણ નહહ
(45) કોપર સલ્ફે ટનું દ્રાિણ + લોખંડ ................. + .......................
(A) કોપર સશફે ટનુાં દ્ર વણ + આયનબ (B) કોપર સ્શફે ટ + આયનબ
(C) આયનબ સશફે ટ + કોપર (D) મેગ્નેતશયમ સશફે ટ + કોપર
(46) નીચેનામાંથી કયો દેશ ધ્રુિ પ્રદેશોની નજીક છે ?
(A) કે નેડ (B) ગ્રીનલેન્દ્ડ
(C) આઇસલેન્દ્ડ (D) આપેલ િમ મ
(47) ઘેટંુ : ઊન :: રે શમનો કીડો : ...............
(A) રે શમ (B) સૂિર
(C) શણ (D) રે યોન
(48) મેગ્નેણશયમ ઓક્સાઇડમાંથી મેગ્નેણશયમ હાઇડર ોક્સાઇડ બનિો એ કે િા પ્રકારનો ફે રફાર છે ?
(A) ભૌતિક ફે રફ ર (B) ર સ યતણક ફે રફ ર
(C) કુ િરિી ફે રફ ર (D) A અને C બાંને
(49) અણિશય ઠંડી આબોહિામાં અનુકૂલન સાધિા માટે ધ્રુિીય રીંછ કઇ લાક્ષણણકિા ધરાિે છે ?
(A) સફે િ રૂાંિ વ
ાં ળ વ ળ (B) ગાંધ પ્રત્યે અત્યાંિ સાંવેિનશીલિ
(C) ચ મડી નીચે ચરબી (D) આપેલ િમ મ
(50) ઘેટંુ આહારની દ્રણિએ કે િા પ્રકારનું પ્રાણી છે ?
(A) મ ાંસ હ રી (B) શ ક હ રી
(C) તમશ્ર હ રી (D) આપેલ િમ મ
11 A 12 A 13 B 14 A 15 B 16 B 17 B 18 A 19 D 20 D
21 B 22 B 23 B 24 C 25 B 26 A 27 D 28 C 29 C 30 A
31 A 32 A 33 B 34 A 35 C
પ્રકરણ – 4. ઉષ્મા
1 B 2 D 3 A 4 C 5 B 6 C 7 C 8 D 9 D 10 A
11 B 12 C 13 D 14 B 15 D 16 D 17 A 18 D 19 C 20 C
21 A 22 D 23 C 24 B 25 B 26 C 27 A 28 C 29 B 30 C
31 D 32 A 33 B 34 B 35 C 36 C 37 A 38 D 39 B 40 D
પ્રકરણ - 9. ભૂણમ
1 A 2 B 3 A 4 B 5 C 6 A 7 A 8 B 9 A 10 C
11 B 12 A 13 B 14 B 15 B 16 B 17 D 18 D 19 C 20 A
21 D 22 D 23 B 24 C 25 A 26 B 27 C 28 A 29 D 30 A
31 A 32 B 33 A 34 C 35 D 36 D 37 A 38 C 39 C 40 D
18 જિાબિહી 213
(1) સજીિો ખોરાકમાંથી પ્રાપ્ય શણતિની મદદથી કઈ શારીરરક રક્રયા કરી શકશે ?
(A) ફક્ત પાચન (B) ફક્ત શ્વસન
(C) ફક્ત ઉત્સજજન (D) આપેલ તમામ
(2) આપણા ખોરાકના મુખ્ય સ્રોિ નીચે પૈકી કયા છે ?
(A) વનસ્પમત (B) પ્રાણી
(C) વનસ્પમત અને પ્રાણી બંને (D) એકપણ નહહ
(3) ણિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાિિા નીચેનામાંથી કયા િબક્કા જરૂરી છે ?
(A) મનયમમત ઉત્પાદન (B) યોગ્ય વ્યવસ્થાપન
(C) મવતરણ (D) આપેલ તમામ
(4) અરણિંદભાઈએ પોિાના ખેિરમાં ણિશાળ માત્રામાં એક જ પ્રકારના છોડ ઉછે યાા છે િો િેના ણિશે િમે શું કહે શો ?
(A) ખેતર સુંદર દેખાય એ માિે (B) પાક મેળવવા માિે
(C) આમ કરવાની કોઈએ સલાહ આપી હશે (D) પાક સંરક્ષણ માિે
(5) આપણા દેશના જુ દા જુ દા ભાગોમાં ણિણિધ પ્રકારના છોડ ઉછે રિામાં આિે છે .નીચે પૈકી કયું િારણ િધુ
યોગ્ય હશે ?
I - ભારિ દેશની ભૌગોણલકિા અલગ-અલગ છે .
II - િાપમાન, ભેજ, િરસાદ જિે ી િાિાિરણીય પરરણસ્થણિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ણભન્ન હોય છે .
(A) ફક્ત I સાચું (B) ફક્ત II સાચું (C) I અને II બંને સાચાં (D) I અને II બંને ખોિાં
(6) હનીએ િરસાદની ઋિુમાં ખેિરે જઈને જોયું િો નીચેનામાંથી કયો પાક જોિા મળ્યો હશે?
(A) ડાંગર (B) ઘઉં (C) જીરૂ (D) રાઇ
(7) િરસાદની ઋિુમાં રોપિામાં આિિા પાકને …………… કહે િાય છે .
(A) ખરીફ પાક (B) રવી પાક (C) જાયદ પાક (D) એકપણ નહહ
(8) નીચેનામાંથી કયો રિી પાક નથી ?
(A) અળસી (B) ચણા (C) ઘઉં (D) મકાઈ
(9) નીચેનામાંથી કયો ખરીફ પાક નથી ?
(A) સોયાબીન (B) મગફળી (C) કપાસ (D) ઘઉં
(10) ખરીફ પાક માટે નો સમયગાળો જણાિો.
(A) ઓક્િોબરથી માચજ (B) માચજથી મે
(C) જૂ નથી સપ્િે મ્બર (D) સપ્િે મ્બરથી ફે બ્રઆ
ુ રી
(11) ણશયાળાની ઋિુમાં રોપિામાં આિિા પાકને ............. કહે છે .
(A) ઉનાળુ પાક (B) ખરીફ પાક
(C) રવી પાક (D) એકપણ નહહ
(12) રિી પાક માટે નો સમયગાળો જણાિો.
(A) ઓક્િોબરથી માચજ (B) જાન્યુઆરીથી મે
(C) જૂ નથી સપ્િે મ્બર (D) એમપ્રલથી જુ લાઈ
(13) પાક ઉત્પાદનની મૂળભૂિ પદ્ધણિઓ પૈકી કઈ સાચી નથી ?
(A) ભૂમમને તૈયાર કરવી (B) અનાજ મવતરણ (C) રોપણી (D) મસંચાઇ
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 143 ધોરણ-8
(14) નીચેનામાંથી ખેિ પદ્ધણિમાં કોનો સમાિેશ થાય છે ?
(A) રોપણી (B) લણણી (C) સંગ્રહ (D) આપેલ તમામ
(15) માટીને ઉલટાિીને પોચી બનાિિી એ ખેિીનું મહત્ત્િપૂણા કાયા છે , શા માટે ?
(A) મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે તે માિે .
(B) પોચી માિી મૂળને શ્વસનમાં સહાય કરે છે .
(C) પોચી માિી અળમસયાં અને સૂક્ષ્મ જીવોની વૃમિ કરે છે .
(D) આપેલ તમામ
(16) કણાએ જોયું કે િેના ણપિા ખેિ ઓજારની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હિા, આ રક્રયાને શું કહે િાય ?
(A) ખેડાણ (B) થ્રમસંગ
(C) ઊપણવું (D) વાવણી
(17) ખેિરને શાની મદદથી સમથળ કરિામાં આિે છે ?
(A) થ્રેશર (B) સમાર
(C) ખરમપયો (D) દાતરડું
(18) જમીનને લાંબાગાળે નુકસાન ન થાય િે માટે િમે કયું ખાિર ઉમેરશો ?
(A) છામણયું ખાતર (B) D.A.P.
(C) યુહરયા (D) પોિાશ
(19) બીજ રોપિાં પહે લાં માટીનાં ઢે ફાંને નાનાં કરિા કયા ઓજારનો ઉપયોગ થાય છે ?
(A) હળ (B) ખરમપયો
(C) કમટિવેિર (D) આપેલ તમામ
(20) હળનો ઉપયોગ નીચેનામાંથી કઈ રક્રયા માટે થિો નથી ?
(A) જમીનની ખેડ કરવા માિે
(B) પાકની લણણી કરવા માિે
(C) ખાતર જમીનમાં ભેળવવા
(D) નીંદણના મનકાલ માિે
(21) આપેલ ણચત્રમાં કયું ખેિ ઓજાર છે ?
(1) પેરાશૂટ માટે નાં દોરડા બનાિિા કયા રે સાનો ઉપયોગ થાય છે ?
(A) નાયલોન (B) રે યોન (C) પોમલએસ્િર (D) એિે મલક
(2) રે શમ જિે ા જ લક્ષણો ધરાિિા માનિસણજાિ રે સા કયા છે ?
(A) પોમલથીન (B) પોમલએસ્િર (C) રે યોન (D) એિે મલક
(3) સ્િેટર અને શાલ બનાિિા માટે ઉપયોગમાં લેિાિા રે સા કયા છે ?
(A) એિે મલક (B) નાયલોન (C) રે યોન (D) પોમલથીન
(4) ટે રીલીન શાનું સ્િરૂપ છે ?
(A) પોમલએસ્િર (B) નાયલોન (C) રે યોન (D) એિે મલક
(5) નાના એકમો જોડાઇને એક ણિશાળ એકમ બનાિે છે , િેને કયા નામે ઓળખિામાં આિે છે ?
(A) પોલી (B) પોમલથીન (C) પોમલમર (D) એકપણ નહહ
(6) પોણલથીન અને PVC એ કે િા પદાથા છે ?
(A) જૈવ મવઘિનીય પદાથજ (B) થમોસેહિંગ પ્લામસ્િક
(C) પોમલએસ્િર (D) થમોપ્લામસ્િક
(7) કયા બે પ્રકારના રે સાઓને ણમશ્ર કરીને પોણલકોટ બનાિિામાં આિે છે ?
(A) રે શમ+સૂતર (B) પોમલથીન+સૂતર
(C) રે શમ+પોમલએસ્િર (D) પોમલએસ્િર+સૂતર
(8) .............. કુ દરિી પોણલમરનું ઉદાહરણ છે .
(A) રે યોન (B) નાયલોન (C) સેટયુલોઝ (D) આપેલ તમામ
(9) નીચેનામાંથી જિૈ ણિઘટનીય ન હોય િેને ઓળખો.
(A) ઊનનાં કપડાં (B) સુતરાઉ કાપડ (C) કાથી (D) પ્લામસ્િકની થેલી
(10) બેકેલાઇટ અને મેલામાઇન કે િા પ્રકારનાં ઉદાહરણ છે ?
(A) થમોપ્લામસ્િક (B) રે યોન (C) િે રીલીન (D) થમોસેિીંગ પ્લામસ્િક
(11) અગ્નનરક્ષકો માટે અગ્નન અિરોધક યુણનફોમા બનાિિા માટે િમે નીચે પૈકી શાનો ઉપયોગ કરશો ?
(A) નાયલોન (B) રે શમ (C) પોમલએસ્િર (D) મેલામાઇન
(12) આધુણનક રસોઇનાં સાધનોમાં નોનણસ્ટક પડ ચડાિિા માટે શાનો ઉપયોગ થાય છે ?
(A) િે રીકોિ (B) રે યોન (C) પોમલકોિ (D) િે ફલોન
(13) 4R ણસદ્ધાંિનો અથા શો થાય છે ?
(A) Repeat, Rejoise, Recycle, Reduce
(B) Reduce, Reuse, Recycle, Recover
(C) Remember, Reduce, Recycle, Rejoice
(D) એકપણ નહહ
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 156 ધોરણ-8
(14) પોણલએસ્ટર અને િુલનના ણમશ્રણમાંથી શું બનાિિામાં આિે છે ?
(A) પોમલકોિ (B) પોમલવુલ
(C) પોમલએસ્િર (D) એકપણ નહહ
(15) ફળોની સુગંધ માટે જિાબદાર રસાયણ કયું છે ?
(A) િે રીલીન (B) ઇથીલીન
(C) એસ્િર (D) એિે મલક
(16) કોઇ એક આકાર આપ્યા પછી િેને ગરમ કરીને નરમ કરી શકાિા નથી િેિા પ્લાણસ્ટક કયા નામે ઓળખાય છે ?
(A) થમોપ્લામસ્િક (B) થમોસેહિંગ પ્લામસ્િક
(C) પોમલથીન (D) રે યોન
(17) કુ દરિી રે સા કરિાં કૃ ણત્રમ રે સા િધારે િપરાય છે કારણ કે ....
(A) વધારે િકાઉ અને મસ્થમતસ્થાપક હોય છે . (B) કરચલી પડતી નથી.
(C) સસ્તા હોય છે . (D) આપેલ તમામ
(18) કૃ ણત્રમ રે સા બનાિિા માટે નો કાચો માલ સામારય રીિે શામાંથી મેળિિામાં આિે છે ?
(A) વનસ્પમત (B) પ્રાણીઓ
(C) પથ્થર (D) પેિરોકે મમકટસ
(19) નીચેનામાંથી કૃ ણત્રમ રે સા કયા ગુણધમો ધરાિે છે ?
I. પાણી િધારે શોષે છે . II. પાણી ઓછુ ં શોષે છે .
III. ઝડપથી સુકાય છે . IV. ધીમેથી સુકાય છે .
(A) I અને II (B) I અને III
(C) II અને III (D) III અને IV
(20) સંશ્લેણષિ રે સાઓમાંથી બનેલાં કપડાં તયારે ન પહે રિાં જોઇએ ?
(A) હોિલમાં બેસતી વખતે (B) ઑહફસમાં કામ કરતી વખતે
(C) મસનેમાઘરમાં હફટમ જોતી વખતે (D) રસોડા અને પ્રયોગશાળામાં કામ કરતી વખતે
(21) રે યોન બનાિિા શાનો ઉપયોગ કરિામાં આિે છે ?
(A) ઊન (B) રે શમ
(C) સૂતર (D) લાકડાનો માવો
(22) નીચેનામાંથી થમોસેરટંગ પ્લાણસ્ટક કયું છે ?
(A) પોમલથીન (B) મેલામાઇન
(C) પીવીસી (D) નાયલોન
(23) રસોઇનાં સાધનોના હાથા બનાિિા માટે નીચેનામાંથી સૌથી યોગ્ય પદાથા કયો છે ?
(A) પોમલથીન (B) પીવીસી (C) બેકેલાઇિ (D) રે યોન
(2) રાઇઝોણબયમ બેતટે રરયા કયા િગાની િનસ્પણિની મૂળગંરડકાઓમાં િસિાટ કરે છે ?
(A) ધાન્ય (B) કઠોળ
(C) વેલા (D) ભૂપ્રસારી
(3) નીચેનાં પૈકી કઇ પદ્ધણિને પાક ઉત્પાદનની કાયા પદ્ધણિઓમાં ન ગણી શકાય ?
(A) અતુલ હળના ઉપયોગથી ખેડ કરે છે .
(B) મોહનભાઇ પાકના મસંચાઇ માિે િપક પિમતનો ઉપયોગ કરે છે .
(C) રૂપલ તૈયાર પાકની લણણી કરે છે .
(D) અજય અનાજના દાણાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ મવતરણ કરે છે .
(4) ટ્યુબરતયુલોસીસનું ટૂં કું નામ કયું છે ?
(A) TK (B) TL (C) TB (D) એકપણ નહહ
(5) િાઇરસ શામાં ણિભાજન પામિું નથી?
(A) પ્રાણીઓ (B) વનસ્પમત
(C) બેક્િે હરયા (D) જમીન
(6) લીલ કયા રંગની જોિા મળિી નથી?
(A) સફે દ (B) બદામી
(C) લાલ (D) હહરત
(7) કૃ ણત્રમ ખાિર માટે શું સાચું નથી?
(A) તેમાં પોિકદ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે .
(B) તે મોિે ભાગે કારખાનામાં બનાવવામાં આવે છે .
(C) તેમાંથી ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાથો પ્રાપ્ત થાય છે .
(D) આ ખાતરએ અકાબજમનક ક્ષાર છે .
(8) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
(A) છામણયુ ખાતર – પ્રાણી મળ, મૂત્ર અને વનસ્પમતજ કચરો
(B) રાસાયમણક ખાતર – ઢોરનો ચારો
(C) રવી પાક –ઘઉં, ચણા, વિાણા
(D) ખરીફ પાક – ડાંગર અને મકાઇ
જિલ્લા શિક્ષણ સશિશિ, િહેસાણા 165 ધોરણ-8
(9) િાિાિરણમાંથી નાઇટર ોજનનું સ્થાપન ભૂણમમાં કઇ રીિે થિુ નથી?
(A) વીજળીના ચમકારા દ્વારા (B) નીલરહહત લીલ દ્વારા
(C) બેક્િે હરયા દ્વારા (D) પ્રજીવ દ્વારા
(10) નાનાં બાળકોને પોણલયોની રસી આપિી જરૂરી છે કારણકે ..........
(A) પોમલયો થવાની સંભાવના ઘિે છે .
(B) પોમલયો મિાડે છે .
(C) શારીહરક ખોડ ખાંપણ મિાડે છે .
(D) આપેલ પૈકી એકપણ નહહ.
(11) મગનભાઇ ણસંચાઇમાં પાણીની બચિ કરિા કઇ પદ્ધણિ િાપરશે ?
(A) ફુવારા – ઢે કલી (B) િપક – ચેન
(C) ઢે કલી – ચેન (D) ફુવારા – િપક
(12) શેરડીના ઉત્પાદન માટે આપેલ પદ્ધણિઓને યોગ્યક્રમમાં ગોઠિો.
(અ) જમીન િૈયાર કરિી (બ) ણસંચાઇ (ક) રોપણી (ડ) ખાિર (ઇ) લણણી
(A) જમીન તૈયાર કરવી રોપણી મસંચાઇ ખાતર લણણી
(B) જમીન તૈયાર કરવી મસંચાઇ રોપણી ખાતર લણણી
(C) જમીન તૈયાર કરવી રોપણી ખાતર લણણી મસંચાઇ
(D) જમીન તૈયાર કરવી લણણી મસંચાઇ રોપણી ખાતર
(13) પેશ્ચ્યુરાઇઝેશન દરણમયાન દૂધને 70°C િાપમાને કે ટલા સેકરડ માટે ગરમ કરિામાં આિે છે ?
(A) 30 થી 60 (B)15 થી 30 (C) 45 થી 60 (D) 60 થી 80
(14) રોગકારક સૂક્ષ્મજીિો આપણા શરીરમાં કઇ રીિે દાખલ થાય છે ?
(A) શ્વાસમાં લેવાતી હવા દ્વારા (B) દૂમિત પાણી દ્વારા
(C) ખોરાક દ્વારા (D) આપેલ બધા જ
(15) પાકનો ણિકાસ થિા માટે પયાાપ્ત માત્રામાં સૂયાપ્રકાશ િેમજ જમીનમાંથી .......... જરૂરી છે .
(A) પાણી – ખનીજક્ષાર (B) મૂળ – પ્રકાંડ
(C) મૂળ – પાણી (D) પ્રકાંડ – ખનીજક્ષાર
(16) કૃ ણષ ણિજ્ઞાનીઓ ખેડૂિોને જમીનમાં એક જ પાક િારંિાર ન ઉગાડિાની સલાહ આપી કારણ કે ...
(A) તેનાથી જમીનમાંના પોિકદ્રવ્યોનું પ્રમાણ ઘિી જાય છે .
(B) જમીનની ફળદ્રુપતા વધે છે .
(C) જમીનને આરામ મળશે.
(D) ખેડૂતો સતત પાક લેવાથી થાકતા નહહ હોય.
(17) સમુિના િટીય ણિસ્િારમાં રહે િા લોકોનો મુખ્ય આહાર કયો હશે ?
(A) માછલી (B) રોિલી (C) દૂધ (D) દાળ – ભાત
(18) નીચેનાં પૈકી કયો રોગ ફૂગ દ્વારા થિો નથી?
(A) ખસ (B) દાદર (C) કમળો (D) ખરજવું
(19) મેલેરરયા ............... મચ્છર દ્વારા ફે લાય છે .
(A) માદા એનોહફલીસ (B) ઘરમાખી (C) મધમાખી (D) ડરે ગનમાખી
(11) ઈ.સ. 1820 આસપાસ રયૂયોકા માં રસ્િાપરની લાઈટ માટે શાનો ઉપયોગ થિો ?
(A) કોલસો (B) કોક (C) કોલિાર (D) કોલગેસ
(12) નીચેનામાંથી કયું ઘરગથ્થું બળિણ છે ?
(A) LPG (B) કે રોસીન (C) પેરાહફન મીણ (D) A અને B બંને
(13) અણશ્મબળિણ કયું છે ?
(A) લાકડું અને કોલસો (B) લાકડું અને એન્થ્રેસાઇિ
(C) કોલસો અને પેિરોમલયમ (D) ચારકોલ અને લાકડાની રાખ
(14) કોલસો .......... રંગનો હોય છે .
(A) કાળા (B) વાદળી
(C) કે સરી (D) લાલ
(15) નીચે પૈકી કયો િાયુ દહન માટે ઉપયોગી છે ?
(A) હાઇડર ોજન (B) કાબજન ડાયોક્સાઇડ
(C) નાઇિર ોજન (D) ઑમક્સજન
(16) નીચે પૈકી તયા બળિણનું કે લરી મૂલ્ય 45000 રકલોજૂ લ/રકગ્રા છે ?
(A) બાયોગેસ (B) પેિરોલ
(C) CNG (D) મમથેન
(17) અણશ્મબળિણ એ ........ માંથી બનેલા છે .
(A) કાગળના અવશેિો (B) પ્લામસ્િક્ના અવશેિો
(C) સજીવોના મૃતદેહોના અવશેિો (D) પથ્થરના અવશેિો
(18) કોક માટે કયું ણિધાન ખોટું છે ?
(A) તે કાળા રંગનો છે . (B) તે કોલસામાંથી મેળવવામાં આવે છે .
(C) તે સખત પથ્થર જેવો હોય છે . (D) તે કોલસાનો અશુિ પ્રકાર છે .
(A) જગ
ં લી ભેંસ (B) જગ
ં લી કૂ તરો
(C) બળતણ માિે લાકડાં બનાવવા. (D) બીજાં સારાં વૃક્ષો ઉગાડવા માિે .
(38) કણાાટક સરકારે રાજ્યમાં હાથીની સુરક્ષા માટે કઈ પરરયોજનાની શરૂઆિ કરી છે ?
(A) પ્રોજેક્િ એમલફન્િ (B) સેવ એમલફન્િ (C) હાથી બચાવો (D) હાથી સુરક્ષા
(39) અંજલીબેન િનનાબૂદીના ણનિારણ માટે નાં કે ટલાંક ણિધાનો સૂચિે છે િો િેમાંથી કયું ખોટું છે ?
(A) પુનઃ વનીકરણ કરવું.
(B) જગ
ં લી વૃક્ષોનું પુનઃ વનીકરણ કરવું જોઇએ.
X
Z
(A) (B)
(C) (D)
(1) સજીિો દ્વારા પોિાના જિે ો બીજો સજીિ ઉત્પન્ન કરિાની રક્રયાને શું કહે છે ?
(A) પ્રજનન (B) શ્વસન (C) રૂમધરામભસરણ (D) પાચન
(2) પ્રાણીઓમાં પ્રજનનના પ્રકારો ણિશે શું સાચું છે ?
(A) મલંગી પ્રજનન (B) અમલંગી પ્રજનન
(C) A અને B બંને (D) A અને B પૈકી એક પણ નહહ
(3) જે પ્રજનનમાં નર અને માદા જરયુઓનું જોડાણ થિું હોય િે પ્રજનનને શું કહે િાય ?
(A) મલંગી પ્રજનન (B) અમલંગી પ્રજનન
(C) A અને B બંને (D) A અને B પૈકી એક પણ નહહ
(4) નીચે આપેલી આકૃ ણિમાં ણનદેણશિ ભાગ જણાિો.
(1) િાપમાન અને પ્રદૂષણના સ્િરમાં િધારો થિાનું કારણ કયું હોઇ શકે ?
(A) વનનાબૂદી (B) વનસંરક્ષણ (C) પ્રાણીસંરક્ષણ (D)એકપણ નહહ
(2) કાબાન ડાયોતસાઇડનો ઉપયોગ કઇ પ્રરક્રયામાં થાય છે ?
(A) પ્રકાશસંશ્લેિણ (B) બાષ્પોત્સજજન (C) ઘનીભવન (D)આપેલ તમામ
(3) પૃથ્િી પર જોિા મળિા ણિણિધ પ્રકારના સજીિો એટલે....
(A) સહજીવન (B) જૈવ મવમવધતા (C) સ્થામનક જામતઓ (D)જીવમવજ્ઞાન
(4) સાિપુડા રાષ્ટ્ર ીય ઉદ્યાન કયા જિૈ ાિરણ આરણક્ષિ ણિસ્િારમાં આિે છે ?
(A) પંચમઢી (B) પનારપાનો ગેિ (C) બોરી (D)એકપણ નહહ
(5) નીચેનામાંથી ‘હંસરાજ’નો સમાિેશ શામાં થાય છે ?
(A) પ્રાણીસૃમષ્ટ (B) કીિક (C) વનસ્પમતસૃમષ્ટ (D)ઉભયજીવી
(6) અભયારણ્ય ણિશે નીચેનામાંથી શું સાચું છે ?
(A) તેમાં મશકાર કરવાની છૂિ હોય છે .
(B) તેમા ફક્ત વાઘના મશકારની છૂિ હોય છે .
(C) બધાં જ પ્રાણીઓ કોઇપણ ખલેલથી સુરમક્ષત હોય.
(D) ફક્ત વૃક્ષો કાપવાની છૂિ હોય છે .
(7) 68 પૂણા ણિકણસિ િૃક્ષોનો ઉપયોગ કરી કે ટલા ટન કાગળ બનાિી શકશે ?
(A) 5 િન (B) 1 િન (C) 6 િન (D) 4 િન
(8) સાિપુડા રાષ્ટ્ર ીય ઉદ્યાનમાં આરદમાનિોના અિશેષોના અણસ્િત્િ ણિશેનો ખ્યાલ તયાંથી મળે છે ?
(A) જગ ં લ (B) પથ્થરો
(C) ખડકોના આશ્રય (D) નદીઓ
(9) ણિશ્વના િધુ જિૈ ણિણિધિા ધરાિિા દેશોમાં છઠ્ઠો ક્રમ કયા દેશનો છે ?
(A) અમેહરકા (B) શ્રીલંકા (C) જાપાન (D) ભારત
(10) શ્વેિકણ માનિશરીરના કયા િંત્રનો ભાગ ગણાય ?
(A) પાચનતંત્ર (B) શ્વસનતંત્ર
(C) પ્રજનનતંત્ર (D)રૂમધરામભસરણતંત્ર
(11) કઇ કોષીય અંણગકા આરદકોષકે રિીય કોષ અને સુકોષકે રિી કોષ બંનેમાં જોિા મળે છે ?
(A) રંજકકણ (B) હરબોઝોમ
(C) લાયસોઝોમ (D)કોિકે ન્દ્રપિલ
(12) યોગ્ય જોડકું પસંદ કરો :
અ.એકકોષી – ડું ગળીનો કોષ
બ.સૌથી મોટો કોષ – શાહમૃગનું ઇંડુ
ક. આરદકોષકે રિી – નીલ રરહિ લીલ
ડ. મોટી રસધાની – અમીબા