Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

૩.

શોધે છે માનવ મહેલ-મંદિરમાં (કવિતા)

સ્વાધ્યાયઃ

(અ) નીચે આપેલા પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો:


૧. કવિના મતે દે વ આપણા અંતરમાં વસે છે .
૨. ઝરણામાં પ્રેમસંજીવની વહે છે .
૩. વાગતી વાંસળીમાંથી સ ૂર આવે છે .
૪. પુણ્ય મેળવવા લોકો દાન-ધર્મ કરે છે

(આ) નીચેની કાવ્યપંક્તિઓ પ ૂર્ણ કરો :


૧. મેઘ આવી ચડે ક્યાંથી અંબરમાં?
સ ૂર આવે ક્યાંથી, વાગતી વાંસળીમાં?

૨. મળે છે દે વ શું પ ૂજન-અર્ચનમાં?


પુણ્ય મળત ું શું દાન-ધર્મમાં?

(ઇ) આ કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો.


માનવ ઈશ્વરની શોધ મહેલ-મંદિરમાં કરે છે , પરં ત ુ ઈશ્વર તો માનવીના હૃદયમાં જ વસે છે . વહેતા ઝરણામાં, વરસતા
વાદળમાં, વાગતી વાંસળીમાં, ફૂલની સુગધ ં માં ઈશ્વરનો વાસ છે . પ ૂજન-અર્ચન કરવા-માત્રથી કે દાન- ધર્મ કરવા-માત્રથી
દે વનો અનુભવ નહિ થાય. તે માટે આપણે આપણું જીવન દિવ્ય બનાવવું જોઈએ.

વ્યાકરણ – લેખન
(અ) સાચી જોડણી શોધીને સામે લખો.
૧. તીર્થ ૨. ઝરણું
૩. અર્ચન ૪. દિવ્યતા
(આ) નીચેના શબ્દોને યોગ્ય ઉપસર્ગ લગાડી વિરુદ્ધાર્થી શબ્દો લખો :
૧. બેસ ૂર ૨. અવકૃપા
૩. અપ ૂર્ણ ૪. ગેરવર્તન
૫. નામંજૂર ૬. અનુત્તીર્ણ
૭. અણઆવડત ૮. વિસ્મરણ

(ઇ) એક શબ્દના અનેક અર્થ વાંચો, શીખો અને બીજા બે શબ્દો લખો:
૧. ઉત્તર – જવાબ, દિશાનુ ં નામ
૨. કર – હાથ, વેરો

(ઈ) નીચેની પંક્તિઓમાંથી ક્રિયાપદ શોધીને લખો :


હસતી, વહેતી
(ઉ) નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર પર અનુસ્વાર મ ૂકીને શબ્દો ફરીથી લખો:
૧. મંદિર ૨. અંબર
૩. વાંસળી ૪. સુગધં
૫. પંઢરી ૬. પાંખડી
૭. પ્રેમસંજીવની ૮. અંતર

(ઊ) નીચેના શબ્દોના સમાનાર્થી/પર્યાય શબ્દો લખો :


૧. મંદિર ૨. ભગવાન
૩. માનવી ૪. ગગન
૫. રહેઠાણ ૬. આવરદા
૭. અર્ચના ૮. દૈ વી, પ્રકાશમાન
(એ) વાંચો, શીખો અને બીજા ચાર શબ્દો લખો :
૧. નિખાલસ - નિખાલસતા
૨. પાત્ર - પાત્રતા
૩. સભ્ય- સભ્યતા
૪. નિપુણ – નિપુણતા

You might also like