Ch 2 પૃથ્વીની વાર્તા

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

૨.

પ ૃથ્વીની વાર્તા
સ્વાધ્યાય
(અ) નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો.
૧. સૌપ્રથમ બ્રહ્મદે વે શેન ુ ં નિર્માણ કર્યું હત ું ?
સૌપ્રથમ બ્રહ્મદે વે અનંત તારા અને અગણિત આકાશગંગાનુ ં નિર્માણ કર્યું હત.ું

૨. બ્રહ્મદે વ સ્વર્ગમાંથી બહાર કેમ ગયા ?


આ સ ૃષ્ટિ સુખરૂપ રહે, તેની ખ ૂબ સારસંભાળ લેવાય એવા ઠેકાણાની શોધ કરવા માટે બ્રહ્મદે વ સ્વર્ગમાંથી બહાર
નીકળી ગયા.

૩. સ ૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?


સ ૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે .

૪. દરે ક ગ્રહને શું લાગવા માંડ્યું ?


દરે ક ગ્રહને એવું લાગવા માંડ્યું કે બ્રહ્મદે વની આ અણમોલ સ ૃષ્ટિ આપણી સાથે જ રહેવી જોઈએ.

(આ) નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.


૧. આ અદભુત સ ૃષ્ટિનુ ં નિર્માણ કોણે કર્યું ? તેમાં શું શું હત ું ?
બ્રહ્મદે વે આ અદ્ભુત સ ૃષ્ટિનુ ં નિર્માણ કર્યું. તેમાં અનેક પ્રકારનાં અસંખ્ય વ ૃક્ષો, વેલાઓ અને છોડ હતા. તેઓ સુદર

ફળ- ફૂલથી સજાવેલાં હતાં. આ વ ૃક્ષો વચ્ચેની ડાળીઓમાં અસંખ્ય પશુ-પંખી અને કીટકો હતાં. પાણીમાં રહેનારાં
અસંખ્ય જળચરોનો તેમાં સમાવેશ થતો હતો.

૨. પ ૃથ્વી એ બ્રહ્મદે વને સ ૃષ્ટિની જવાબદારી પોતાને સોંપવાનુ ં કેમ કહ્યું ?


પ ૃથ્વી ઉપર જીવવા માટે આવશ્યક એવાં હવા-પાણી પુષ્કળ છે . બુધની જેમ તે સ ૂર્યની નજીક નથી; તેથી તે
દઝાઈ જતી નથી. પ્લુટોની જેમ તે સ ૂર્યથી દૂ ર નથી, તેથી તે એકદમ બર્ફીલી નથી કે થીજી જતી નથી. તેની
પાસે આવશ્યક એવું ઉષ્ણ વાતાવરણ છે . તેની પાસે સ ૃષ્ટિમાં બધાંન ુ ં રક્ષણ કરી શકે તેવા ‘ઓઝોન' વાયુની છત્રી
છે . વળી તે એકલી જ 'સ્ત્રી' છે . સ ૃષ્ટિમાંના બધા જીવોને માની મમતાથી તે ઉછે રી શકે તેમ છે . તેથી પ ૃથ્વીએ
બ્રહ્મદે વને સ ૃષ્ટિની જવાબદારી પોતાને સોંપવાનુ ં કહ્યુ.ં

(ઇ) કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પ ૂરો.


૧. અત્યંત મહેનતથી બ્રહ્મદે વે આ અદ્ભુત સ ૃષ્ટિનુ ં નિર્માણ કર્યું.
૨. ગુરુ સૌથી મોટો ગ્રહ છે .
૩. શનિની આજુબાજુ વલયો છે . ૪. પ્લુટો સ ૂર્યથી ખ ૂબ દૂ ર છે .

(ઈ)
૧. ખોટું ૨. ખોટું ૩. ખોટું
૪. ખોટું ૫. ખરંુ

વ્યાકરણ – લેખન

(અ) સાચી જોડણી શોધીને સામે લખો.


૧. નિર્માણ ૨. પ્રસન્ન
૩. ઉપગ્રહ ૪. ઝઘડો
૫. પ ૃથ્વી
(આ) નીચેના શબ્દોના અર્થ લખો અને તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
૧. નિર્માણ- સર્જન
બ્રહ્મદે વે સ ૃષ્ટિનુ ં નિર્માણ કર્યું છે .

૨. નિશ્ચિંત- બેફિકર
તમે નિશ્ચિંત રહો, તમારંુ કામ પ ૂરંુ થઈ જશે.

(ઇ) શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.


૧. સર્જન ૨. સમય ૩. સ ૂરજ
૪. મોટો ૫. નાનો ૬. હફ ં ૂ ાળું, ગરમ ૭. બેફિકર ૮. જરૂરી

(ઈ) શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો.


૧. અંતિમ ૨. કદરૂપું ૩. દુર્ગંધ ૪. સામાન્ય ૫. અવ્યવસ્થિત ૬. નર્ક

(ઉ) વિશેષણ વિશેષ્ય જોડકા ગોઠવો.


૧. ચિત્ર-વિચિત્ર • મન
૨. નિશ્ચિંત • પશુ-પંખી
૩. અદ્ભુત • અવાજ
૪. અસંખ્ય • કામ
૫. મુશ્કેલ • વાતાવરણ
૬. ઉદાર • સ ૃષ્ટિ

(ઊ) અંગ્રેજી શબ્દોના ગુજરાતી ભાષામાં અર્થ લખો.


૧. સર્જન
૨. આકાશગંગા
૩. અધિકાર
૪. અદ્ભુત
૫. વલય
૬. આશીર્વાદ
૭. ગરમમિજાજી
૮. ઉષ્ણ

ચિત્રવર્ણન

સ ૂર્ય એક તારો છે . તે આપણને પ્રકાશ અને ઊર્જા આપે છે . તે પ ૃથ્વીની સૌથી નજીક છે . સ ૂર્યમંડળમાં આઠ ગ્રહો
છે . તે બધા સ ૂર્યની આજુબાજુ ફરે છે . દરે ક ગ્રહનો સ ૂર્યની આજુબાજુ ફરવાનો ચોક્કસ માર્ગ છે . આ માર્ગને કક્ષા
કહે છે .
સ ૂર્યની આસપાસ ફરતા ગ્રહોનાં નામ નીચે પ્રમાણે છે :
૧. બુધ ૨. શુક્ર ૩. પ ૃથ્વી ૪. મંગળ ૫. ગુરુ ૬. શનિ ૭. યુરેનસ અને ૮. નેપ્ચ્ય ૂન. આપણે પ ૃથ્વી પર રહીએ
છીએ. પ ૃથ્વીને સ ૂર્યની આસપાસ ફરતાં ૩૬૫.૨૬ દિવસ લાગે છે . ચંદ્ર એ પ ૃથ્વીનો ઉપગ્રહ છે . ચંદ્ર પ ૃથ્વીની
આસપાસ ફરે છે .

• સ ૂર્યની સૌથી નજીકનો ગ્રહ : બુધ


• સ ૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ: ગુરુ
• સ ૂર્યમંડળમાં સૌથી ગરમ અને તેજસ્વી ગ્રહ ઃ શુક્ર
• જેની આસપાસ વલયો છે તેવો એકમાત્ર ગ્રહ : શનિ
• જેનાં જમીન તથા ખડકો લાલ છે તેવો લાલ રં ગનો ગ્રહ : મંગળ
• સ ૂર્યમંડળનો સૌથી મોટો જ્વાળામુખીનો પહાડ મંગળ પર આવેલો છે , જેને ઑલિમ્પસ મૉન્સ (Olympus
Mons) કહે છે .

You might also like