Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Letter No: ED/0220/07/2024 Dt: 06-07-2024

ગુજરાત સરકાર

િશ ણ િવભાગ

સિચવાલય, ગાંધીનગર

અિધસૂચના:-

માંક:ED/KAT/e-file/3/2023/3166/KH

ગુજરાત િશ ણ સેવા વગ-૨ માં િશ ણ િવભાગના તાબા હે ઠળની સરકારી બી.એડ કોલે ખાતે
સમાજશા /સામાિજક િવ ાન (Sociology/Social Science) પ ધિત િવષયના મદદનીશ ા યાપક, વગ-૨( હે રાત માંક-૫૧/૨૦૨૦-૨૧)ની
િનમણૂંક માટે ગુજરાત હે ર સેવા આયોગ ારા તા.૦૪/૦૧/૨૦૨૩નો પ માંક - આરસીટી-૧૦૨૦૨૧-૧૪૨૦-૧-આર-૦૪ થી ૦૪ ઉમેદવારોને
િનમણૂક આપવા ભલામણ કરે લ હતી.

સામા ય વહીવટ િવભાગ ારા િશ ણ િવભાગના હે રનામા માંક : સીઓ-૧૧૨૩-CHE-૧૬-ખ, તા:૦૭-૦૩-૨૦૨૩ થી


સમાજશા /સામાિજક િવ ાન િવષયના મદદનીશ ા યાપક વગ–૨ની જ યા પર િનમણૂંક માટે યાદીમાંથી પસંદગી પામેલા ૦૪ ઉમેદવાર ફાળવી
આપેલ હતા તેઓના માણપ ોની ચકાસણી રાખવામાં આવેલ હતી. જે અ વયે ૪ ઉમેદવાર પૈકી મેરીટ મ-૧ ના ી ભરતકુ માર ઇ રભાઇ પટે લ
તથા મેરીટ મ-૪ ી મહે શ ઘનાથ પિતના માણપ ચકાસણી કરતાં તેઓની શૈ િણક લાયકાત સબંિધત િવષયમાં એમ.એ અને એમ.એડ
ની જ યાએ એમ.એ(એ યુકેશન) છે , અને ગુજરાત હે ર સેવા આયોગની હે રાતમાં િશ ણ િવભાગના ર ુ ટમે ટ સ ૨૦૧૨ અ વયે સેકશન-૧
સબંિધત િવષયમાં એમ.એ અને એમ.એડ અથવા સેકશન-૨ મુજબ M.Ed Or M.A in Education અને બી. એડ દશાવેલ છે . એન.સી.ટી.ઇ.ના
સ & રે યુલેશન-૨૦૧૪ મુજબ ઉમેદવારે સબંિધત િવષયમાં એમ.એ અને એમ.એડ(મા ટર- ડ ી)ની પદવી બાબતે "જે ભરતી િનયમોના આધારે
ગુજરાત હે ર સેવા આયોગે હે રાત િસ ધ કરી હોય તે ભરતી િનયમો િનમણૂંક આપતી વખતે યાનમાં લેવાનાં રહે " તે મુજબનો અિભ ાય આપલે
છે .

આથી, નીચેના મદદનીશ ા યાપકને સાતમા પગારપંચમાં પગાર ધોરણ .૫૭,૭૦૦-૧,૮૨,૪૦૦ મુજબ અકે ડે િમક પે લેવલ -૧૦
.૫૭,૭૦૦/-ના મૂળ પગારમાં સીધી ભરતી વારા તેઓ તેમની જ યાનો હવાલો સંભાળે તે તારીખથી બે વષના અજમાયશી સમય નીચે દશાવેલ
શરતોને આિધન નીચે દશાવેલ ઉમેદવારોને તેમના નામ સામે કોલમ-૪માં જણાવેલ કોલેજ ખાતે ત ન હંગામી ધોરણે કામચલાઉ અજમાયશી િનમણૂંક
આપવામાં આવે છે .

મ અિધકારીનું નામ હો ો અને િવષય કોલેજનું નામ


૧ ૨ ૩ ૪
મદદનીશ ા યાપક સરકારી બી.એડ.કોલેજ, મેઘરજ, િજ. અરવ ી
૧ ભરતભાઇ ઈ રભાઇ પટે લ
(સમાજશા પ ધિત)
મદદનીશ ા યાપક સરકારી બી.એડ. કોલેજ, વાંસદા, િજ.
૨ મહે શકુ માર ગનાથ ભાઇ પિત નવસારી
(સામાિજક િવ ાન પ ધિત)

શરતો::-

1. હે રનામાની શરતો અને ગવાઈને આિધન ઉપરો ત ઉમેદવારોને આ સમય દર યાન મદદનીશ ા યાપકની જ યાના સાતમા
પગારપંચમાં પગાર ધોરણ .૫૭,૭૦૦-૧,૮૨,૪૦૦ મુજબ અકે ડે િમક પે લેવલ -૧૦ .૫૭,૭૦૦/-અને તેના પર અ ય ભ થાં સરકાર ીના
વતમાન િનયમો મુજબ મળવાપા થશે. અને અજમાયશી સમયની મુદત પુરી ન થાય યા સુધી તે જ પગાર મેળવશે અને કોઇ ઇ ફા
મેળવવાપા થશે નહ . અજમાયશી મુદત પૂરી થયે િનયિમત ધોરણે મદદનીશ ા યાપકોની જ યાએ િનમ ંક થયા બાદ જ સામા ય દરે
ઇ ફા મળવાપા થશે.
2. અજમાયશી મદદનીશ ા યાપકોને વધુ કાય મ બનાવવા તેઓને તાલીમ માટે પસંદ કરે લ હોય કે િતિનયુિ તથી તાલીમમાં મોકલવામાં
આ યા હોય યારે તેઓની સંમિત મેળવવી અને તેમનો તાલીમ જેટલો અજમાયશી સમય લંબાવવામાં આવશે તેની ણ કયા બાદ અને તેમની
સંમતી મેળવીને તાલીમ જેટલો અજમાયશી સમય લંબાવવામાં આવશે.
3. અજમાયશી સમય સમા કરવાના હુકમો કરવામાં આવે યારે અજમાયશી અિધકારીએ અજમાયશી સમય દર યાન ભોગવેલ ર ઓ, તાલીમમાં
કે પારા (૨) મુજબ િતિનયુિ ત પરની તાલીમના સમયગાળાનો સમય અને ફરજ પર ડાવાના સમય જેટલો અજમાયશી સમય લંબાવવામાં
આવશે.
4. આક મીક ર િસવાયની કોઇ પણ કારની ર અજમાયશી સમય દર યાન લેવામાં આવશે તો અજમાયશીની મુદત ર ની મુદત જેટલી
લંબાવવામાં આવશે.
5. સરકારે િનયત કરે લ શૈ િણક કારની અને અ ય કારની જે કોઇ ફરજ સ પવામાં આવે તે તેમણે બ વવાની રહે શે અને તેઓ રા યમાં
કોઇપણ થળે બદલીપા રહે શે.
6. અજમાયશી સમય દર યાન તેમની કામગીરી સંતોષકારક નહ હોય તો અજમાયશી સમય દર યાન અથવા અજમાયશીનો સમય પૂણ થતાં
તેઓની અજમાયશી સેવાનો અંત લાવવામાં આવશે.
7. સરકારે િનયત કરે લ અને તેમને લાગુ પડતી હ દી અથવા ગુજરાતી ભાષાની ભાષાકીય પરી ા અને તેવી અ ય પરી ા જે કોઇ િનયત કરવામાં
આવે તે પાસ કરવાની રહે શે. ખાતાકીય પરી ાના િનયમોમાં ઠરાવેલ સમય-મયાદામાં ભાષાકીય પરી ા ઉિતણ કરવામાં નહી આવે તો,
યારપછીના ઇ ફા તેઓ તેવી પરી ા પાસ કરે નહી યાં સુધી અટકાવવામાં આવશે.
8. િનયત સમય મયાદમાં ફરજ પર હાજર થયેલ ઉમેદવારોની િસનીયોરીટી આયોગે આપેલ મ મુજબ રહે શે.
9. પગાર, ર , પે શન, વતણૂંક વગેરે સેવા િવષયક અને િશ ત િવષયક અ ય બાબતોમાં સેવાની શરતો ગુજરાત મુ કી સેવા િનયમો, ગુજરાત
મુ કી સેવા (વતણૂંક) િનયમો અને ગુજરાત મુ કી સેવા (િશ ત અને અપીલ) િનયમો વગેરે સરકારે િસ ધ કરે લ િનયમો અને વખતો વખત

Signature Not Verified


File No: ED/KAT/e-file/3/2023/3166/KH Higher Education
Signed by:B S Parmar Approved By: Principal Secretary,ED
Under Secretary
Date: 2024.07.06
15:41:01 +05:30
Letter No: ED/0220/07/2024 Dt: 06-07-2024
બહાર પાડે લા િનયમોને આિધન રહે શે.
10. ગુજરાત હે ર સેવા આયોગ વારા પસંદગી પામેલ ઉમેદવારે જે તે જ યાના ભરતી િનયમો માણેની શૈ િણક લાયકાત, અનુભવ, મર,
નાગ રક વ, િત િવગેરે બાબતોની ગવાઇ સંતોષે છે કે કે મ ? તેની ખરાઇ આચાય ીએ કરવાની રહે શે.
11. જે તે જ યા માટે નકકી કરાયેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સામા ય વહીવટ િવભાગના તા.૧૨-૧-૭૦ના પ રપ માંકઃ
પીએસસી/૧૦૬૮/૬૫૫૪/ગ, ની ગવાઇ અનુસાર તબીબી, ચા ર ય તથા પોલીસ તપાસ િવના આવા ઉમેદવારોને તા કાિલક અસરથી કામ
ચલાઉ ધોરણે િનમણૂંક આપવા માટે જે તે ઉમેદવાર પાસેથી મેળવેલ આવા એકરારનામાના આધારે આ િનમણૂંક આપવામાં આવે છે તેઓ
તબીબી, ચા ર ય તથા પોલીસ તપાસમાં કોઇ રીતે િન ફળ સાબીત થશે તો તેમની િનમણૂંક મૂળ અસરથી રદ થવાને પા રહે શે. આવી
તબીબી, ચા ર ય અને પોલીસ તપાસની કાયવાહી િનમણૂંક વાળી કોલેજના આચાય ીએ િનમણૂંક થવાના હુકમથી ણ માસમાં પૂરી કરવાની
રહે શે.
12. ઉપરની શરતો પ રપૂણ થવા અંગેની ચકસણી સંબંિધત કોલેજના આચાય ીએ કરી અ ે ણ કરવાની રહે શે. આ શરતો વાંચી, સમ ને
િનમણૂંક વીકાય છે , તે મતલબનું એકરારનામું નોકરીમાં હાજર થતી વખતે અરજદારે આચાય ીને આપવાનું રહે શે. અને તેની એક નકલ આ
કચેરીને મોકલી આપવી.
13. સરકાર ી ારા નકકી કરવામાં આવેલ િનયત નમુનામાં સીકયોરીટી અને યોરીટી બો ડ િનમ ંક મેળવનાર ઉમેદવારે આચાય ીને આપવાનું
રહે શે. (સોગંધનામું તથા ચેકલી ટ મુજબ) અને આચાય ીએ આ કચેરીને એક નકલ મોકલી આપવાની રહે શે.
14. િનમ ંક મેળવતા ઉમેદવારોએ સરકાર ીના સામા ય વહીવટ િવભાગના તા.૩૦/૦૯/૨૦૦૬ ના હે રનામા
માંક: એસ/૨૦૦૬/૩૧/ખતપ/૧૦૨૦૦૫/૧૫૧૯/ક તથા સરકાર ીના વખતો વખતના સબંિધત આદેશો અનુસાર કો યુટર કૌશ યની
લાયકી પરી ા પાસ કયાના માણપ ો આચાય ીએ મેળવી આ કચેરીને મોકલી આપવાના રહે શે. વધુમાં સરકાર ી વારા વખતો વખત જે
કોઇ લાયકી પરી ા પાસ કરવાનું ઠરાવવામાં આવે તે િનમણૂંક પામતા ઉમેદવારે સરકાર ીએ ઠરાવેલી િનયત સમય-મયાદામાં પાસ કરવાની
રહે શે અને તે અંગેની ખાતરી સંબંિધત કોલેજના આચાય ીએ કરી અ ે ણ કરવાની રહે શે.
15. આ ઉમેદવારોની િનમ ંક થાય યારથી બે વષ સુધી તેમની કામગીરીનો યાલ આપતો િ માિસક અને વાિષકમુ યાંકન અહે વાલ સા. વ. િવ.
ના ૦૮/૦૬/૧૯૮૯ના પ રપ માંક: પીઆરઓ /૧૦૮૬/ ૫૦૬૮/ગ.૨થી િનયત થયેલ નમુનામાં સમયસર સંબંિધત કોલેજના આચાય ીએ
મેળવી બે નકલમાં અ ેની કચેરીને મોકલી આપવાના રહે શે.
16. િનયામક ી ઉ ચ િશ ણ કચેરીના જણા યા મુજબ જયાં સુધી િનયત નમૂનામાં રીસચ ેપોઝલ અને દર વષની કાિશત પેપરની મા હતી
આપના ારા પુરી પાડવામાં નહી આવે યાં સુધી ૨૨ કલાકનો કાયભાર માણે કામ કરવાનું રહે શે.
17. િનમણૂંક પામેલ ઉમેદવારે િનમણૂંક થળે દન-30 માં હાજર થવાનું રહે શે.

ગુજરાત રા યના રા યપાલ ીના હુકમથી અને તેમના નામે,

(બી.એસ.પરમાર )

ઉપ સિચવ

િશ ણ િવભાગ

િત,

૧. માન. મુ યમં ી ીના સિચવ ી, વિણમ સંકુલ-૧, નવા સિચવાલય, ગાંધીનગર

૨. માન. િશ ણમં ી ીના અંગત સિચવ ી, વિણમ સંકુલ-૧, નવા સિચવાલય, ગાંધીનગર

૩.માન. રા ય ા મં ી ી(િશ ણ)ના અંગત સિચવ ી, વિણમ સંકુલ-૨, ગાંધીનગર

૪.અ સિચવ ી(િશ ણ), િશ ણ િવભાગ, નવા સિચવાલય, ગાંધીનગર

૫.સિચવ ી, ગુજરાત હે ર સેવા આયોગ, ગાંધીનગર(પ ારા)

૬. િનયામક ી, ઉ ચ િશ ણ િનયામક ીની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગર

૭.એકાઉ ટ ટ જનરલ, અમદાવાદ/રાજકોટ

૮.પગાર અને હસાબી અિધકારી ી, ગાંધીનગર/અમદાવાદ

૯.સંબંિધત કોલેજના આચાય ીઓ(ઉ ચ િશ ણ િનયામક ીની કચેરી મારફત)

૧૦.સંબંિધત યા યાતા (ઉ ચ િશ ણ િનયામક ીની કચેરી મારફત)

૧૧. િસલે ટ ફાઈલ

Signature Not Verified


File No: ED/KAT/e-file/3/2023/3166/KH Higher Education
Signed by:B S Parmar Approved By: Principal Secretary,ED
Under Secretary
Date: 2024.07.06
15:41:01 +05:30

You might also like