Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 19

(૧) નીચેનામાંથી કયા રં ગો ાથિમક રં ગો છે .

(A) લાલ, વાદળ , પીળો


(B) પીળો, લીલો, વાદળ
(C) લાલ, લીલો, ુ ાબી

(D) લાલ, લીલો, વાદળ
જવાબઃ (A)
(ર) ચં પર સૌ થમ પગ કુ નાર કોણ હતા ?
(A) રુ ગાગર ન
(B) ક પના ચાવલા
(C) નીલ આમ ગ
(D) િુ નતા િવલીય સ
જવાબઃ (C)
(૩) મ ુ યમાં ખોરાકના પાચનની યાની શ આત કયાંથી થાય છે . ?
(A) ુ

(B) ખોરાકની નળ
(C) જઠર
(D) ના ું તર ુ ં
જવાબઃ (A)
(૪) ીન હાઉસ કોના સંબિં ધત છે ?
(A) ધાબા બાગકામ
(B) રસોડા બાગકામ
(C) વૈિ ક તાપમાન વધારો
(D) ુ ોષકતાકરણ

જવાબઃ (C)
(૫) ખેતરોમાં થતી અનૈિ છક વન પિતઓને ું કહવાય છે ?
(A) ુ

(B) ન દણ
(C) ઘાસ
(D) ૃ
જવાબઃ (B)
(૬) સૌરમંડળનો સૌથી તેજ વી હ કયો છે ?
(A) ુ
(B) ૃ વી
(C) મંગળ
(D) ુ
જવાબઃ (A)
(૭) થમ મીટરમાં કઇ ધા ુ વપરાય છે ?
(A) ચાંદ
(B) તાં ુ
(C) સો ુ
(D) પારો
જવાબઃ (D)
(૮) પાણીના અ ુ ું રાસાય ણક ૂ ું છે ?
(A) CO2
(B) SO2
(C) H2O
(D) O2
જવાબઃ (C)
(૯) પેિ સલમાં ું વપરાય છે ?
(A) ેફાઇટ
(B) િસલીકોન
(C) ફો ફરસ
(D) કોલસો
જવાબઃ (A)
(૧૦) ૃ વી ઉપરનો સૌથી સખત પદાથ ( substance ) કયો છે ?
(A) સો ું
(B) લોખંડ
(C) હ રો
(D) લે ટનમ
જવાબઃ (C)
(૧૧) ’ ઉઠો, ગો અને યેય ાિ ત ુ ી મંડયા રહો ’
ધ ું ૂ કોણે આ ું ?
(A) રામ ૃ ણ પરમહંસ
(B) વામી િવવેકાનંદ
(C) દયાનંદ સર વતી
(D) રા રામમોહન રાય
જવાબઃ (B)
(૧ર) યો ય જોડકા જોડો
(P) ો સમાજ (1) દયાનંદ સર વતી
(Q) આય સમાજ (2) ઠકકરબાપા
(R) વહાબી દોલન (3) સૈયદ અહમદ ખાન અને શર અ ુ લા
(S) પંચમહાલ ભીલ સેવા મંડળ (4) રા રામમોહન રાય
(A) P-2 Q-3 R-1 S-4
(B) P-3 Q-2 R-4 S-1
(C) P-4 Q-1 R-2 S-3
(D) P-4 Q-1 R-3 S–2
જવાબઃ (D)
(૧૩) ૧૯૦૭ માં જમનીમાં યો યેલી ’ તર રા ય સમાજવાદ પ રષદ’ માં સૌ થમવાર
કોણે હ દનો રા વજ ફરકા યો ?
(A) વીર સાવરકર
(B) મેડમ ભીખા કામા
(C) રાણા સરદારિસહ
(D) યામ ૃ ણ વમા

જવાબઃ (B)
(૧૪) ’’ ુ ં કાગડા- ૂતરાને મોતે મર શ. પરં ુ વરાજય લીધા િસવાય હવે આ આ મમાં પાછો
પગ ૂકનાર નથી ’’ આ ું કોણે કહ ું ?
(A) ગાંધી
(B) સરદાર વ લભભાઇ પટલ
(C) સરો જની નાય ુ
(D) મહાદવભાઇ દસાઇ

જવાબઃ (A)
(૧૫) વતં ભારતના સૌ થમ હૃ ધાન કોણ હતા ?
(A) જવાહરલાલ નહ
(B) રા સાદ
(C) સરદાર વ લભભાઇ પટલ
(D) ડો. ભીમરાવ બેડકર

જવાબઃ (C)
(૧૬) િસ ુખીણની સં ૃ િત ું એક િવશાળ નગર ’ધોળાવીરા’ ુ રાતના કયા જ લામાં આવે ું

છે ?
(A) નમદા
(B) અમદાવાદ
(C) મનગર
(D) ક છ

જવાબઃ (D)
(૧૭) સ ાટ અશોકનો િશલાલેખ ગરનારની તળે ટ માં કયા ુ ંડની ન ક આવેલો છે ?
(A) આ મ ુ ંડ
(B) ધીરજ ુ ંડ
(C) દામોદર ુ ંડ
(D) ૂરજ ુ ંડ

જવાબઃ (C)
(૧૮) ી ૃ ણના બાળિમ ુ ામા કયાંના વતની હતા ?

(A) પોરબંદર
(B) મ રુ ા
(C) ભાવનગર
(D) રાજકોટ

જવાબઃ (A)
(૧૯) સોલંક વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને યાં કણાવતી (હાલ ું અમદાવાદ)
નામે નગર વસા ું હ .ું
(A) ુ મારપાળ
(B) કણદવ
(C) ુ લભરાજ
ું
(D) ચા ડરાજ

જવાબઃ (B)
(૨૦) મેહ ૂદ ’’બેગડો’’ કમ કહવાય છે ?
(A) તે સામા ય માણસ કરતાં બે ઘણો ડો હતો તેથી
(B) તે બે ઘડા ભર ને મ દરા પીતો હતો તેથી
(C) તે બે ગ ું જમતો હતો તેથી
(D) તેણે ૂ નાગઢ અને પાવાગઢ એમ બે ગઢ યા હતા તેથી

જવાબઃ (D)
(૨૧) જોડકા જોડો
(P) પ નાલાલ પટલ (1) સર વતીચં
(Q) ઝવેરચંદ મેઘાણી (2) ુ રાતનો નાથ

(R) કનૈયાલાલ ુ શી
ન (3) માનવીની ભવાઇ
(S) ગોવધનરામ િ પાઠ (4) સૌરા ની રસધાર
P Q R S
(A) 4 1 3 2
(B) 3 4 2 1
(C) 2 3 1 4
(D) 1 2 4 3
જવાબઃ (B)
(૨ર) નવો મોરબી લો કયા લાઓના િવ તારને અલગ કર ને બનાવવામાં આ યો છે ?
(A) રાજકોટ
(B) રાજકોટ અને રુ નગર
(C) રાજકોટ, રુ નગર અને ભાવનગર
(D) રાજકોટ, ુર નગર અને મનગર

જવાબઃ (D)
(૨૩) નમદા નદ ું ૂળ ક ું છે .
(A) સ
(B) મૈકલ
(C) અમરકંટક
(D) ૂવઘાટ
જવાબઃ (C)
(૨૪) િસ ુખીણ સં ૃ િતના શોધાયેલા મહ વના થળોમાંથી કયા એક થળે ગોદ ( dockyard)
મળ આવેલ છે ?
(A) વલભી
(B) ધોળાવીરા
(C) હડ પા
(D) લોથલ
જવાબઃ (D)
(૨૫) ભારતમાં પારસીઓ ુ રાતમાં સૌ થમ કયા બંદર પર આ યા ?

(A) રુ ત
(B) ભ ચ
(C) ખંભાત
(D) સં ણ
જવાબઃ (D)
(૨૬) ુ રાતી
જ ૂળની થમ મ હલા અવકાશ યા ી ું નામ જણાવો ?
(A) ક પના ચાવલા
(B) િુ નતા િવલીય સ
(C) લ ગો વામી
(D) ગીત શેઠ
જવાબઃ (B)
(૨૭) ગોળ ગધેડાનો મેળો કયા જ લામાં ભરાય છે ?
(A) દાહોદ
(B) બનાસકાંઠા
(C) ભ ચ
(D) રુ ત
જવાબઃ (A)
(૨૮) અમદાવાદના લતા િમનારા કયાં આવેલા છે ?
(A) શાહ રુ
(B) દ રયા રુ
(C) કા ુ રુ
(D) લાલ દરવા
જવાબઃ (C)
(૨૯) ુ રાતનો સૌથી
જ ચો પવત કયો છે ?
(A) સોર
(B) બરડો
ું ો
(C) શે જ
(D) ગરનાર
જવાબઃ (D)
(૩૦) રતનમહાલ ર છ અ યારણ કયા જ લામાં આવે ું છે ?
(A) ડાંગ
(B) દાહોદ
(C) બનાસકાંઠા
(D) પંચમહાલ
જવાબઃ (B)
(૩૧) ભારતના કયા રાજયને સૌથી લાંબો દ રયા કનારો છે ?
(A) ુ રાત

(B) તાિમલના ુ
(C) કણાટક
(D) દશ
જવાબઃ (A)
(૩૨) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P. જ ુ અને કા મીર
Q. િસ મ
R. અ ણાચલ દશ
S. હમાચલ દશ
(A) P, R અને S
(B) P, Q અને R
(C) P અને R
(D) P, Q, R અને S
જવાબઃ (D)
(૩૩) નીચેનામાંથી ક ું ાણી ગરના અ યારણમાં જોવા મળ ું નથી.
(A) િસહ
(B) કા ળયાર
(C) વાઘ
(D) નીલગાય
જવાબઃ (C)
(૩૪) નીચેનામાંથી ક ું લોક ૃ ય ુ રાત ું નથી ?

(A) બ ુ
(B) મેર રાસ
(C) ટ પણી
(D) ડ
ૂ ો
જવાબઃ (A)
(૩૫) ભારતે છોડ ું મંગળયાન કયા હને ણકાર મેળવવામાં મદદ ર થશે ?
(A) મંગળ
(B) ુ

(C) ુ
(D) ુ

જવાબઃ (A)
(3૬) હાલમાં ુ રાત િવધાનસભાના પીકર કોણ છે ?

ુ ાઇ પટલ
(A) મં ભ
(B) ઓ.પી.કોહલી
(C) વ ુ ભાઇ વાળા
(D) ગણપતભાઇ વસાવા

જવાબઃ (D)
(૩૭) જોડકા જોડો
P અ ણાચલ દશ 1 દસ રુ
Q આસામ 2 ઇટાનગર
R ગોવા 3 રાંચી
S ઝારખંડ 4 પણ

(A) P-1 Q-2 R-4 S-3


(B) P-2 Q-1 R-4 S-3
(C) P-3 Q-4 R-1 S-2
(D) P-4 Q-3 R-2 S-1
જવાબઃ (B)
(૩૮) દ હ માં હાલમાં કોણ ુ યમં ી છે ?
(A) નર મોદ
(B) કરણ બેદ
(C) અરિવદ કજર વાલ
(D) ઉપરમાંથી કોઇ નહ

જવાબઃ (C)
(૩૯) વાસી ભારતીય દવસ-૨૦૧૫ નો કાય મ કયાં યો યો ?
(A) અમદાવાદ
(B) ગાંધીનગર
(C) વડોદરા
(D) રાજકોટ
જવાબઃ (B)
(૪૦) નીચેનામાંથી કોણ ભારતના સ ાક દન-૨૦૧૫ ના દ હ ખાતેનો ઉજવણીના
’’ ચીફ ગે ટ ’’ હતા ?
(A) અમે રકાના ેિસડ ટ
(B) પાનના ાઇમ િમિન ટર
(C) ચીનના ેિસડ ટ
(D) ઉપરમાંથી કોઇ નહ
જવાબઃ (A)
(૪૧) A T I R A - ટ ટાઇલ રસચ ઇ ટ ટ ૂશન કયાં આવે ું છે ?
(A) વડોદરા
(B) રુ ત
(C) અમદાવાદ
(D) રાજકોટ
જવાબઃ (C)
(૪૨) નીચેનામાંથી કયા રાજયની સીમા ુ રાતને અડતી નથી ?

(A) રાજ થાન
(B) મહારા
(C) મ ય દશ
(D) છ ીસગઢ
જવાબઃ (D)
(૪૩) ભારત ું ક ું ન ું રાજય - ૨૦૧૪ માં બ ું ?
(A) છ ીસગઢ
(B) તેલગ
ં ાણા
(C) ઝારખંડ
(D) ઉ રાખંડ
જવાબઃ (B)
(૪૪) ભારતના હાલના રા ાપિત કોણ છે ?
(A) િતભા પાટ લ
(B) ણવ ુ ર

(C) રા સાદ
(D) એ.પી. .અ ુ લ કલામ
જવાબઃ (B)
(૪૫) ’’ હક કત ’’ એટલે ું ?
(A) ઇિ યગોચર વ ુ, વ ુઓની િ થિત અથવા વ ુઓનો સંબધ

(B) કોઇ ય કતને ું ભાન હોય તેવી મનની િ થિત
(C) A અને B બંને
(D) ફકત A
જવાબઃ (C)
(૪૬) નીચેનામાંથી ક ું વાકય સા ું છે ?
(P) લખાણ એ દ તાવેજ છે .
(Q) ુ ત લથો કરલ અથવા ફોટો પાડલ શ દો દ તાવેજ છે .
(A) ફ ત P સા ું છે .
(B) ફ ત Q સા ું છે .
(C) P અને Q - કોઇ સાચા નથી.
(D) P અને Q - બંને સાચા છે .

જવાબઃ (D)
(૪૭) હક કત ’’સા બત થયેલી’’ ના હોય અને ’’નાસા બત થયેલી’’ પણ ના હોય તેને ું
કહવાય ?
(A) સા બત થયેલી
(B) સા બત ન થયેલી
(C) અડધી સા બત
(D) ઉપરોકત કોઇ નહ

જવાબઃ (B)
(૪૮) સા ીઓને તપાસવાનો સામા ય પણે મ કયો હોય છે ?
(A) સર તપાસ, ઉલટ તપાસ, ફર તપાસ
(B) સર તપાસ, ફર તપાસ, ઉલટ તપાસ
(C) ફર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
(D) ઉલટ તપાસ, ફર તપાસ, સર તપાસ

જવાબઃ (A)
(૪૯) ૂચક ો ગે ક ું િવધાન સા ું છે ?
(P) િતપ ી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન ૂછ શકાય
(Q) ફર તપાસમાં યાયાલયની પરવાનગી િસવાય ન ૂછ શકાય
(A) ફ ત P સા ું છે .
(B) ફ ત Q સા ું છે .
(C) P અને Q - બંને સાચા છે .
(D) P અને Q - બંને ખોટા છે .

જવાબઃ (C)
(૫૦) જયેશ એક સાયકલ .૧૨૦૦ માં ખર દ છે અને .૧૧૦૪ માં વેચે છે તો તેને કટલા ટકા
કુ શાન થ ું ?
(A) ૭%
(B) ૮%
(C) ૯%
(D) ૧૦ %

જવાબઃ (B)
(૫૧) કામ ૧૨ માણસો ૯ દવસમાં ૂ ં કર તો તે જ કામ ૧૮ માણસો કટલા દવસમાં ૂં
કર ?
(A) ૪
(B) ૫
(C) ૬
(D) ૭
જવાબઃ (C)
(૫૨) ૧, ૪, ૯, ૧૬,.........?
(A) ૨૫
(B) ૩૦
(C) ૩૨
(D) ૪૫
જવાબઃ (A)
(૫૩) કોઇપણ બા ુ થી ચા ુ કરો, તમારો મ ૧૩મો હોય તો હારમાં ુ લ કટલા માણસો હશે ?
(A) ૧૩
(B) ૧૫
(C) ૨૨
(D) ૨૫
જવાબઃ (D)
(૫૪) ધારો ક આ ુ વાર છે તો પછ ના રિવવાર પછ ૨૫ દવસે કયો વાર હશે ?
(A) મંગળવાર
(B) ુ વાર

(C) ુ વાર
(D) ુ વાર
જવાબઃ (C)
(૫૫) મહશ તેના િમ ને એક છોકર નો પ રચય કરાવતાં કહ છે ક - આ મારા દાદાના એકના
એક ુ ની ુ ી છે . તો આ છોકર મહશની ું સગી થાય ?
(A) માતા
(B) બહન
(C) પ ની
(D) િપતરાઇ બહન
જવાબઃ (B)
(૫૬) CPU ું ૂ ં નામ ું છે ?
(A) સે લ ો કટ િુ નટ
(B) સે લ પરફકટ િુ નટ
(C) સે લ ોસેિસગ િુ નટ
(D) સે લ પ લીક િુ નટ
જવાબઃ (C)
(૫૭) મીણબ ી - મીણ તો કાગળ .......?
(A) ૃ
(B) ચોપડ
(C) પ તી
(D) લખ ું
જવાબઃ (A)
(૫૮) A , D, H , K , O ,.....................
(A) Q
(B) R
(C) S
(D) T
જવાબઃ (B)
(૫૯) આ િવજયે રમેશને પરમ દવસે ુ વાર મળવા ું ન ક ુ તો ગઇકાલે કયો વાર
ગયો ?
(A) મંગળવાર
(B) ુ વાર

(C) રિવવાર
(D) સોમવાર
જવાબઃ (D)
(૬૦) X અને Y બંને Z ું ૂન કરવા ય છે . X દરવા પાસે છર લઇને ઉભો રહ છે . અને
Y તમંચાથી ફાયર કર ને Z ને માર નાંખે છે .
(A) ફકત Y ૂન માટ જવાબદાર છે .
(B) X અને Y બંને ૂન માટ જવાબદાર છે .
(C) ફકત X ૂન માટ જવાબદાર છે .
(D) X અને Y કોઇ ૂન માટ જવાબદાર નથી.
જવાબઃ (B)
(૬૧) વ બચાવનો હ ( રાઇટ ુ ાઇવેટ ડ ફ સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ?
(A) IPC - 94
(B) IPC - 95
(C) IPC - 96
(D) IPC – 90
જવાબઃ (C)
(૬૨) અ એ બ ના ઘરમાંથી ઘરણાની બેગ લઇને ભાગે છે . બહાર િનકળતા ચોક દાર તેને
અટકાવે છે . તે પોતાના ચ ુ ી ચોક દારને ઘાયલ કર ને ભાગી
થ ય છે . અહ અ એ
કયો ુ ો
ન કય છે .
(A) ચોર
(B) ટં ૂ
(C) ધાડ
(D) છે તરપ ડ

જવાબઃ (B)
(૬૩) ભારતીય ફોજદાર ધારો એટલે
(A) ઇિ ડયન પોલીસ કોડ
(B) ઇિ ડયન ોિસજર કોડ
(C) ઇિ ડયન પીનલ કોડ
(D) મીનલ ોિસજર કોડ

જવાબઃ (C)
(૬૪) નીચેનામાંથી ક ું િવધાન સા ું છે ?
(A) ચોર ના ુ ા માટ ઓછામાં ઓછ ર ય કત હોવી જોઇએ.

(B) ટં ૂ ના ુ ા માટ ઓછામાં ઓછ ૩ ય કત હોવી જોઇએ.

(C) ઘરફોડ ચોર ના ુ ા માટ ઓછામા ઓછ ૪ ય કત હોવી જોઇએ.

(D) ધાડના ુ ા માટ ઓછામા ઓછ ૫ ય કત હોવી જોઇએ.

જવાબઃ (D)
(૬૫) IPC - ૪૯૮-ક ુ બ
જ ાસ એટલે
(A) પ રણીત ીને પિત ક પિતના સગા ારા કરવામાં આવતો ાસ
(B) ફકત શાર રક ાસ
(C) ફકત માનિસક ાસ
(D) પ રણીત ુ ષને પ ની ારા કરવામાં આવતો ાસ

જવાબઃ (A)
(૬૬) IPC ુ બ

(A) ખોટ સા ી આપવાથી કોઇ ુ ો બનતો નથી.

(B) ખોટ સા ી આપવા બદલ સ થઇ શક છે .
(C) ખોટ સા ી આપનારને અદાલતમાં ફર થી કયારય બોલાવી શકાય નહ .
(D) ખોટ સા ી આપવા બદલ અદાલત કોઇ કાયવાહ કર શકતી નથી.

જવાબઃ (B)
(૬૭) ચોર માટ નીચેનામાંથી ક ું િવધાન ખો ુ ં છે .
(A) ચોર ની િવષય વ ુ થાવર િમ કત હોય છે .
(B) ચોર ની િવષય વ ુ જગમ
ં િમ કત હોય છે .
(C) તે ક દાર ય કતની સંમિત િવના થાય છે .
(D) તે ક દારના કબ માંથી લઇ લેવાના ઇરાદ થાય છે .

જવાબઃ (A)
(૬૮) ગેરકાયદસર મંડળ માટ કટલા ય કતઓ ઓછામાં ઓછા હોવા જ ર છે .
(A) 2
(B) 3
(C) 4
(D) 5
જવાબઃ (D)
ુ બ
(૬૯) IPC જ
(1) કલમ 302 - ૂનની સ
(2) કલમ 307 - ૂનની કોિશષની સ
(3) કલમ 379 - ચોર ની સ
(4) કલમ 395 - ધાડની સ

(A) ફકત 1 સા ું
(B) 1 અને 2 સાચા
(C) 1, 2, 3 સાચા
(D) 1, 2, 3 અને 4 બધા સાચા
જવાબઃ (D)
(૭૦) કટ વ ડ કપ - ૨૦૧૫ ની મેચો કયા દશમાં યોજવામાં આવેલ હતી?
(A) ઓ લીયા
(B) ુ ીલે ડ

(C) ઓ લીયા અને ુ ીલે ડ

(D) ઉપરમાંથી કોઇ નહ .
જવાબઃ (C)
(૭૧) કોિ નઝેબલ ુ ા અટકાવવા માટ પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હઠળ વોરં ટ

વગર ધરપકડ કર શક છે ?
(A) સી.આર.પી.સી. કલમ - ૧૪૧
(B) સી.આર.પી.સી. કલમ - ૧૪૫
(C) સી.આર.પી.સી. કલમ - ૧૫૧
(D) સી.આર.પી.સી. કલમ - ૧૫૫
જવાબઃ (C)
(૭૨) વગર વોરં ટ ુ ાના કામે ધરપકડ કરવામાં આવેલી ય કતને
ન ુ ાફર સમય િસવાય

કટલા કલાકની દર તે હ ુ મતી કોટ સમ અટક કરલ ય કતને ર ૂ કરવાનો રહ છે ?
(A) ૧૨ કલાક
(B) ૨૪ કલાક
(C) ૪૮ કલાક
(D) ૫૦ કલાક
જવાબઃ (B)
(૭૩) ફ રયાદ ( FIR ) ની નકલ ફ રયાદ ને પોલીસે કટલા ૂ યમાં આપવાની હોય છે ?
(A) . ૨૦
(B) . ૫૦
(C) . ૧૦૦
(D) િવના ૂ યે
જવાબઃ (D)
(૭૪) સી.આર.પી.સી.ની કઇ કલમ હઠળ તપાસ કરનાર પોલીસ અિધકાર સા ીઓને તપાસે
છે ?
(A) સી.આર.પી.સી. કલમ - ૧૫૧
(B) સી.આર.પી.સી. કલમ - ૧૬૧
(C) સી.આર.પી.સી. કલમ - ૧૬૫
(D) સી.આર.પી.સી. કલમ - ૧૭૧

જવાબઃ (B)
(૭૫) મ હલાની ધરપકડ માટ ક ું િવધાન સા ું છે .
(A) મ હલાની ધરપકડ ફકત મ હલા પોલીસ અિધકાર જ કર શક
(B) મ હલાની ધરપકડ કોઇ પણ સમયે ( દવસે ક રા ે ) કરવા માટ કોઇની ૂવ
પરવાનગીની જ ર નથી.
(C) મ હલાની ધરપકડ માટ મ હલા પોલીસ અિધકાર પણ ની ધરપકડ કરવાની
હોય તે મ હલાના શર રને અડક શક નહ .
(D) મ હલાની ધરપકડ ૂયા ત પછ અને ૂય દય પહલા કરવા માટ મે ટની ૂવ
પરવાનગી લેવી જોઇએ.

જવાબઃ (D)
(૭૬) ભારત ું બંધારણ ઘડવા માટની ખરડા સિમિતના અ ય કોણ હતા ?
(A) ડો. ભીમરાવ બેડકર
(B) સી. રાજગોપાલા ચાર
(C) રા સાદ
(D) જવાહરલાલ નહ
જવાબઃ (A)
(૭૭) જ ુ કા મીર રાજયને ભારતના બંધારણના કયા અ ુ છે દથી િવશેષ દર જો દાન
કરવામાં આવેલો છે ?
(A) અ ુ છે દ - ૩૫૬
(B) અ ુ છે દ - ૩૦૨
(C) અ ુ છે દ - ૩૭૦
(D) અ ુ છે દ - ૩૬૦

જવાબઃ (C)
(૭૮) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ?
(A) રા પિત
(B) રાજયપાલ
(C) ુ યમં ી
(D) િવધાનસભા અ ય
જવાબઃ (B)
(૭૯) મા હતી અિધકારનો કાયદો કયા વષથી અમલમાં આ યો ?
(A) ૧૯૪૭
(B) ૧૯૯૩
(C) ૨૦૦૩
(D) ૨૦૦૫

જવાબઃ (D)
(૮૦) ’ લાફ ગ ગેસ ’ ( Laughing gas ) એટલે કયો વા ુ ?
(A) કાબન મોનોકસાઇડ
(B) સ ફર ડાયોકસાઇડ
(C) હાઇ ોજન પરોકસાઇડ
(D) નાઇ સ ઓકસાઇડ

જવાબઃ (D)
(૮૧) કઇ ધા ુ સામા ય અવ થામાં વાહ વ પે હોય છે .
(A) રડ યમ
(B) પારો
(C) જક
(D) રુ િનયમ

જવાબઃ (B)
(૮૨) કયા લડ ૃપવાળા ય કતને ’ સાવજિનક દાતા ’ કહ છે ?
(A) A
(B) B
(C) O
(D) AB
જવાબઃ (C)
(૮૩) આગ ૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?
(A) િનયોજન
(B) નાઇ ોજન
(C) કાબન ડાયોકસાઇડ
(D) કાબન મોનોકસાઇડ

જવાબઃ (C)
(૮૪) ’ પંચ તં ’ ના રચિયતા કોણ છે ?
(A) કા લદાસ
(B) િવ ુ મા

(C) પા ણની
(D) ચાણકય

જવાબઃ (B)
(૮૫) ગાંધી એ કયાર ’’ દાંડ ૂચ ’’ કર ?
(A) ઇ.સ.૧૯૨૮
(B) ઇ.સ.૧૯૩૦
(C) ઇ.સ.૧૯૩૨
(D) ઇ.સ.૧૯૩૫
જવાબઃ (B)
(૮૬) સૌ થમ સ યા હ કઇ જ યાએ કરવામાં આ યો ?
(A) બારડોલી
(B) ધરાસણા
(C) ચંપારણ
(D) દ હ
જવાબઃ (C)
(૮૭) ગાંધી ના િ ય ભજન ’ વૈ ણવ જન તો તેને ર કહ યે...’ ની રચના કોણે કર છે ?
(A) નરિસહ મહતા
(B) મહા મા ગાંધી
(C) સરો જની નાય ુ
(D) રિવ નાથ ટાગોર
જવાબઃ (A)
(૮૮) વષ ૨૦૧૫માં ’ આયોજન પંચ ’ ને બદલે ક ું ન ું પંચ અમલમાં આ ું ?
(A) નેશનલ પંચ
(B) નીિત પંચ
(C) વાઇ ટ પંચ
(D) િવકાસ પંચ
જવાબઃ (B)
(૮૯) ુ રાતનો થાપના દન કયો છે ?

(A) ૧લી મે ૧૯૬૦
(B) ૧લી ૂ ન ૧૯૬૦
(C) ૧લી ુ લાઇ ૧૯૬૦
(D) ૧લી ઓગ ટ ૧૯૬૦
જવાબઃ (A)
(૯૦) ુ રાતમાં હાલમાં ુ લ કટલા જ લાઓ છે . ?

(A) ૩૧
(B) ૩૨
(C) ૩૩
(D) ૩૪
જવાબઃ (C)
(૯૧) વાઇન ફ ુ કયા વાયરસથી ફલાય છે .
(A) B1 N1
(B) C1 D1
(C) T1 N1
(D) H1 N1
જવાબઃ (D)
(૯૨) ભારતના સવ ચ યાયાલયના યાયધીશની સેવા િન ૃિ ની વય કટલી હોય છે ?
(A) ૬૦ વષ
(B) ૬૨ વષ
(C) ૬૫ વષ
(D) ૬૮ વષ

જવાબઃ (C)
(૯૩) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?
(A) લોકસભા અને રાજયસભા
(B) લોકસભા, રાજયસભા અને રા પિત
(C) લોસભા
(D) રાજયસભા

જવાબઃ (B)
(૯૪) કલાશ સ યાથ ને કયા ે માં કામ કરવા બદલ નોબેલ રુ કાર મ યો છે ?
(A) બાળમ ૂ રોને છોડાવવા
(B) વા ય ે માં ુધારો લાવવા
(C) પ કા ર વના ે માં
(D) પયાવરણના ે માં ૃિત લાવવા

જવાબઃ (A)
(૯૫) ગોબર ગેસમાં ુ ય વે કયો ગેસ હોય છે ?
(A) ઇથેન
(B) િમથેન
(C) ોપેન
(D) ટુ ન

જવાબઃ (B)
(૯૬) ભારત દશના સૌ થમ ુ રાતી વડા ધાન કોણ હતા ?

(A) નર મોદ
(B) મોરાર દસાઇ
(C) સરદાર પટલ
(D) જવાહરલાલ નહ

જવાબઃ (B)
(૯૭) ુ રાતના મ ય ભાગમાંથી ક ું
જ ૃ પસાર થાય છે ?
(A) કક ૃ
(B) મ ર ૃ
(C) ુ
િવ વ ૃ
(D) ઉપરમાંથી કોઇ નહ

જવાબઃ (A)
(૯૮) પાલીતાણાના ન મં દરો કયા પવત પર આવેલા છે ?
(A) ગરનાર
(B) ું ય
શે જ
(C) પાવાગઢ
(D) િવ સન હલ

જવાબઃ (B)
(૯૯) ઈ ટ ડ યા કંપની ુ રાતમાં સૌ
જ થમ કયાં આવી.?
(A) રુ ત
(B) ભ ચ
(C) વડોદરા
(D) અમદાવાદ

જવાબઃ (A)
(૧૦૦) બા તીથધામ કઇ પવતમાળામાં આવે ું છે ?
(A) અરવ લી
(B) સ ા ી
(C) પિ મઘાટ
(D) ૂવઘાટ

જવાબઃ (A)

S
બધી સ્પધાત્મક પરીક્ષાઓ ના પેપર ડાઉનલોડ કરો.
જે તે પરીક્ષા ના જુ ના પેપર અને આન્સર કી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા પરીક્ષાના નામ પર ક્લલક કરો.

પોલીસ કોન્સ્ટે બલ તલાટી બબન સચચવાલય લલાકક પોલીસ ઇન્સ્પેકટર નાયબ ચીટનીસ
સેનેટરી ઇન્સ્પેકટર હાઇકોટક બેલીફ જુ નીયર લલાકક સીનીયર લલાકક વવદ્યુત સહાયક
મુખ્ય સેવવકા સ્ટાફ નસક હાઇકોટક લલાકક હાઇકોટક પટાવાળા લેબ આસીસ્ટન્ટ
એકાઉન્ટ ઓફફસર CTET ટે કનીકલ આસીસ્ટન્ટ TET GSRTC કં ડકટર
સ્પીપા HTAT નાયબ મામલતદાર ફોરે સ્ટ ગાડક GSRTC લલાકક
GPSC સહાયક TAT પોલીસ સબ ઇન્સ્પેકટર GPSC STI ફીમેલ હે લ્થ વકક ર
RFO સવેયર જમાદાર GSSSB ઇન્સ્પેકટર ચીફ ઓફફસર
MPHW લેબ ટે કવનબિયન આસીસ્ટન્ટ ઇન્સ્પેકટર ATDO એકાઉન્ટન્ટ

સરકારી નોકરીની માહિતી માટે દરરોજ દદવસ એકવાર તો WWW.RKHACK.COM ની મુલાકાત


લો. મફત મટે દરયલ ડાઉનલોડ કરવા માટે WWW.GKNEWS.IN વેબસાઈટ પર જાઓ.

જોડાઓ અમારી સાથે

અને ખાસ, જો તમે સ્પધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા હોવ તો અમારી સાથે
અત્યારે જ જોડાઈ જાઓ. જોડવા માટે નીચે આપેલા બટન પર ક્લલક કરો.

You might also like