કુવાવા દિકરી-ભણેજ ઉત્સવ

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

સાયાજી ઝુલાના ગામ કુવાવાને આંગણે

યોજાયો બહેનો/દિકરીઓ/ ફૂઇબા ઓને સ્નેહમમલન


શ્રી ડી. કે ચારણ (કુવાવા)
૯૯૧૩૦૭૯૬૫૩
૧૩/૦૫/૨૦૨૩ ના સપમાા દિવસે માતાજીની કૃપાથી કુવાવા પુત્રવધુઓને મવચાર
આવ્યો કે બહેનો દિકરીઓ / ફોઇઓનુ સન્માન કરીએ. આ માટે સૌથી પહેલુ સુકાન
શ્રીમતી મિલ્પાબા રાઘવેન્રસસંહ ચારણે ઉપાડ્યુ. જોત જોતા મા તો અમના વોટ્સએપ
ઉપરના મેસેજ ને આધરે ગામની પુત્રવધુઓએ રૂ ૭૦,૦૦૦/- મસત્તેર હજાર બે જ દિવસ
મા ઓનલાઇન મિલ્પાબાને મોકલી િીધા અને ગામના અબાળવૃધ્ધ સૌના ઉમળને લક્ષ
મા લઇ ૧૦ દિવસમાં તો આયોજન થઇ ગયુ
પુત્ર વધુઓના ભેગા કરેલ નાણાં માંથી ભોજન, મંડપ, સંગીત વગેરન
ે ી જોગવાઇ થઇ
ગઇ. સાથે સાથે ગામના યુવક વીનુભાઇ કચરદાનજી ઝુ લાએ પણ એક વખતનુ ભોજન
ખચચ ઉપાડી દદધુ, તો ગામના યુવકોએ ભેગા મળી બહેનો ભાણીઓને મોમેન્ટમ રૂપે
ચાંદીનો સાયાજી ઝુ લા ની મુતી સાથેનો દસક્કો તૈયાર કરાવ્યો અને સાયાજીના
ગોપીનાથ મંદદર અને કોટ માં બધી પુત્રવધુ એ ઢોલ નગારાના તથા શરણાઇ ના શુરો
સાથે ફુલોથી બહેનો ને ઉમરકા ભેર આવકાયાચ
બીજ દદવસે રાત્રે રાસગરબા અને માડીની ચરજો નો કયચક્રમ રાખ્યો ગામના જ
યુવકો હર્ચદ ભુપતજી ઝુ લા , અશ્વીન જગદદશદાન ઝુ લા એ દુ હા-છં દ ચરજયુ ,
રાસગરબા સ્ટે જ ઉપરથી ગાયા અને બહેનો દદકરીઓ/ વહુ ઓ/ભાણીઓ ના ઉત્સાહ
ને ઉમરકાભેર દસ્વકાયાચ
સાથે સાથે ગામના દનવૃત વયોવૃધ્ ધ દશક્ષક શ્રી તખતદાનજી નારાયાણદાનજી
ઝુ લા એ ૩૦૦૦૦ જેવી મતબર રકમ બહેન દદકરીઓ ને ભેટ સ્વરુપે આપી દરેક દદકરી
દદઢ ૧૦૦ અને ભાણેઓને રૂ ૫૦

આ પ્રસંગે ગામની જ ભાણી ડૉ આરતી દવષ્ણુદાન હોદા ( દવરેશ્વર ) એ દફલોસોફી


સાથે પી એચ ડી કયુચ તે બદલ તેનુ અભીવાદન કયુચ તેન પોતના પ્રદતઉત્તર મા કુ વાવા ના
સાંસ્કૃ દતક વારસાની મને ભેટ મળી છે જે મને મારા વીકાસમા કામ લાગી અવુ અને અન
પ્રવચન મ કહ્યુ . દદકદરઓ/ બહેનો વતી ગીતાબા ભુપતદસંહ ઝુ લા ( થેરાસણા) એ
ભાઇઓનો વીકાસ થયો અના કતાચ વધુ થાય તેવી ભાવના વ્યક્ત કરી , આ કાયચક્રમ મા
ચેતન,હર્ચદ ,અદશ્વન ,દમત, દસધરાજ , વગેર ે યુવાનોએ દવર્ેશ સમય આદપ કાયચક્રમ ને
સફળ બનાવ્યો
છે લ્ લે ગામના વદડલો ડૉ દહતેંદ્રદસંહ ઝુ લા શ્રી આવડદાનજી ઝુ લા , ડૉ અજુ ન
ચ દસંહ
ઝુ લા સેસસ ં જજ દનમચલદસંહ ઝુ લા, ડૉ દદનેશદાન , શ્રી ડી.કે ચારણ (ગુરૂજી), દે વેંદ્રદસંહ
ઝુ લા, અભેદસંહ ઝુ લા વેગેર ે એ દદકદરઓ/બહેનો ને આદશવાચદ આપ્યા યુવકોને
ધન્યવાદ આપ્યા , વહુ ને પણ આવા સુંદર કયચક્ર્મ કવચ બદલ ધ્ન્યવાદ આપ્યા અને દર
વર્ે આવો કયચક્રમ યોજાય તે માટે પ્રેરણા આપી આજુ બાજુ ના ગામ ના યુવાનો / વડીલો
આવી ને શોભામાં અદભવૃધ્ ધી કરી . ટોકરા, મેવા, થેરાસણા , મોટે ટા, પેડાગળા ,પેશ્વા
, ખાણ , કં જ ેલી , વડગામડા, વગેર ે થી દદકરીયુ / ભાણીયુ આવી હતી

You might also like