Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

Sahityasetu

ISSN:2249-2372
Year-11, Issue 3, Continuous Issue 63, May - June 2021

A Peer Reviewed Literary e-journal

Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ૃ ની અડગતા: ‘થે ક્ ુંય મિસ્ટર ગ્લાડ’


અનાવ ત

સાહિત્ય જગતમાાં કે ડી કાં ડારવાનુ ાં કામ અનુવાદ કરે છે . તે થી અન્ય કૃ તતનો આસ્વાદ
અભ્યાસુ અને જજજ્ઞાસુ વ્યહકત કરી શકે છે . ગુજ રાતીએ અનુવાદથી એક સમન્વય સાધ્યો
છે ભાષા સાથે . તે થી જ ભારતની કૃ તતઓ રાજ્યના સીમાડા પાર કરીને વાત કરે છે .
કૃ તતના જીવન મ લ્ૂ યોમાાં માનવ મનનુ ાં અતલ ઊંડાણ છે . વ્યહકતની સાંવે દ નાનો એક સરખો
ધબકારો છે .
અનુવાદક સાહિત્યનો સે ત ુ જેના પથ પર તે ભાવકથી લઇ તવવે ચ કને અન્ય ભાષા
સાથે જોડે છે . સુધારક યુગ થી લઈને આજ હદન સુધી આપણે જોઈએ છીએ કે અને ક
ઉત્તમ અનુવાદોએ સાહિત્ય રતનને ઝળિળત ુાં રાખયુ ાં છે . આ સર્જકો પાસે ઉપતનષદ રચતાાં
ઉત્તમ કૃ તતઓની ભે ટ તો મળે જ છે સાથોસાથ અને ક પાત્રોનુ ાં જીવનમુલ્ય ભાવકચચતમાાં
ચોંટી જાય તે વ ુ ાં છે . આ જ તવતશષ્ટતા છે ભારતીય સાહિત્ય કે કૃ તતની એ સર્જકની ન રિે તા
સવવ ની થઈ જાય છે . સ્વથી સમષ્ષ્ટ સુધીનુ ાં પ્રયાણ જીવનના તવચભન્ન પાસાઓને
સમજવામાાં ચાવીરૂપ ભ તૂ મકા ભજવે છે .
ગુજ રાતીમાાં મિાદે વભાઇ દે સાઈ , રમણ સોની , નગીનદાસ પરીખ , અરુ ણાબા જાડે જા ,
રવીન્ર ઠાકોર , સુમ ન શાિ , મિેન્ર મે ઘાણી , રમચણક મે ઘાણી વગે રે ઉત્તમ અનુવાદકોએ
ભારતીય જ નિીં પાશ્ચાત્ય સાહિત્યને પણ આપણે આંગણે મ કૂ ી સાહિત્ય સે વા કરી છે .

મરાઠી સાહિત્ય જગતમાાં સમાજાચભમુખ પત્રકાર , નાટયકાર અને મ ળ


ૂ ે મરાઠી કટાર
લે ખ ક એવા રાિી અતનલ બવે . તે મ ના મરાઠી નાટક ‘સોતવએત’ માટે તે મ ને નિે રુ
પુર સ્કારથી સન્માતનત કરાયા િતા. તે મ ની ‘થે ક્ ુ ાં તમસ્ટર ગ્લાડ’ નવલકથા નકસલવાદના
કે ન્રમાાં મરાઠી સમાચારપત્રમાાં િપ્તાવાર પ્રકાતશત થઇ અને અતનલ બવે ન ુ ાં નામ સાહિત્ય
જગતમાાં નવી કે ડી કાં ડારનાર સાચબત થયુ.ાં ‘થે ક્ ુ ાં તમસ્ટર ગ્લાડ.’ નવલકથાના સર્જક
અતનલ બવે ની આ નવલકથાનુ ાં નાટય રૂપાાંત ર પણ થયુ ાં છે . ઉત્તમ સર્જક અને તશલ્પકાર
પાસે થી આપણને ‘થે ક્ ુાં તમસ્ટર ગ્લાડ’ ,‘ કોલાંબ સ વાટ ચ કૂ લા’ જેવા નાટક ‘ડોંગર મ્િાતારા
ઝાલા’ , ‘ સ્ટડફામવ ’ જેવી નવલકથા અને ‘રોખે લે લ્યા બાંદુ કા તન ઉઠલે લી જાનતા’ ,‘ ઝૂ-ડાઓ
અન અચે બ લ્સ’ જેવી કૃ તતઓ મરાઠીમાાં પ્રાપ્ત થાય છે .

મરાઠી સાહિત્ય સાથે જેનો અજોડ નાતો છે એવા ગુજ રાતી અનુવાદક વસુધા
ૂ ે મરાઠી. તે મ નુ ાં અનુવાદકાયવ ‘અનુજા ’ , ‘ આગળ જતાાં’ , ‘ મા , ત ુાં આવીશ ને ? ’
ઈનામદાર મ ળ
જેવી વાતાવ ઓ નો વાતાવ ર સ વાતાવ સ ગ્ર
ાં િ સ્વરૂપે કે ગુજ રાતી સામતયકો દ્વારા સાાંપ ડતો રહ્યો
છે . ‘થે ક્ ુાં તમસ્ટર ગ્લાડ’ની પ્રસ્તાવનામાાં અનુવાદક પોતાની અનુવાદ તવશે ની કે હફયત
ૃ ાષા પણ માધ્યતમક શાળા સુધીનુ ાં
તવશે વાત કરતાાં કિે છે કે , “ ગુજ રાતી મારી માત ભ
તશક્ષણ તો મરાઠીમાાં થયુ,ાં ને તે થી જ મરાઠી ભાષા સાથે ગાઢ આત્મીયતા. એટલે બાંને
ભાષાના સજાવ તા ઉલ્લે ખ નીય સાહિત્ય સાથે મૈ ત્રી કે ળ વવાનુ ાં સાંબ ધ
ાં બાાંધ વાનુ ાં સિજ
બનત .ુાં ” વસુધા ઇનામદાર િાલમાાં પ્રયોગશીલ મરાઠી અને ગુજ રાતી નવલકથાઓનો
તુલ નાત્મક અભ્યાસ કરી રહ્યા છે .
‘ થે ક્ ુ ાં તમસ્ટર ગ્લાડ’ ૧૯૮૦માાં પ્રકાતશત થયે લી બવે ની આ નવલકથાની કે ન્રસ્થ
જગ્યા પોલીસચોકી છે . મુખયપાત્ર એવા તમ. ગ્લાડ નો પહરચય કૃ તતના આરાં ભ માાં જ થાય
છે .“મે ઇ ન ગે ટ પાસે ગ્લાડસાિે બ નુ ાં આગમન થતાાં જ એક રાજમિેં રી જેલની દીવાલો
તસવાય બધા જ લળીલળીને એમને સલામ ભરતા. બાર જેલનુ ાં પાણી પીધે લ ‘કાળી
ટોપીવાળો’ િોય કે છપ્પનજેલમાાંથી ભાગી ગયે લ ‘લાલ ટોપીવાળો’ િોય , તો પણ
ગ્લાડસાિેબ સામે આવતા જ બધા કે દીઓ થરથર ધ્ર જ
ૂ વા લગતા. પાંટ ર , કોરાં ટી કે ઘરફોડ
કરવાવાળાના તો ગ્લાડસાિેબ એક જ લાફા ભે ગા છક્કા છૂટી જતાાં. ” ગ્લાડનુ ાં વચવ સ્વ જ
એવુ ાં િતુાં કે સૌ કોઈ સાિે બ કિી સાંબોધન કરે . તે ણે અઠાવીસ વષવ ની સતવિ સ માાં દોઢસો-
બસો જણાને ફાસીને માચડે ચડાવ્યા િતાાં. કકવ શ અવાજ અને તતરસ્કારથી ભરે લી ગ્લાડની
આંખે એક વખત ‘રાજતનષ્ઠ’ રાજરોિી નકસલવાદી આવ્યો િતો. તે નકસલવાદી
‘ખાદીના કફની પાયજામામાાં શોભતો , માાંડ ત્રીસ વષવ નો , અણીયાળા નાકવાળો , તવશાળ
આંખોવાળો , ભીના વાનવાળો’ આ યુવાન જયારે કે દી તરીકે જેલમાાં પ્રવે શે ત્યારે તે ના એક
િાથમાાં માયકોવષ્સ્કની પોએમ ને બીજા િાથમાાં તસગારે ટ લઈ આરામથી તસટીગરૂમમાાં
બે સી જાય છે . આ કે ડી એટલે ૮૪૨ નાંબ રનો કે દી વીરભ ષ
ૂ ણ પટનાઇક. તે ના તમજાજ અને
િાજરજવાબી પણે તે ને ગ્લાડ સામે પણ નમતુાં ન જોખવા દીધુ ાં પહરણામે ગ્લાડ લાલપીળા
થઈ તે ની બુદ્ધિ ઠે કાણે લગાડવાના કીતમયા શોધવા લાગ્યા.
નકસલવાડી વીરભ ષ
ૂ ણની શારીહરક તપાસ થાય છે ત્યારે થી નોટ થ્રીની બુલે ટ ચાર ઇંચ
અંદર ગઈ િતી તે ન ુ ાં તનશાન પે ટ પર જોવા મળે છે . આ ઘા કાકલ મ
ૂ નાાં આહદવાસી
તવભાગમાાં પોલીસ સાથે જ ાંગલમાાં એસ.આર.પી જોડે ની ઝપાઝપીમાાં વાગી િતી.
ચે હકિં ગ રૂમમાાં આ તનશાન જોઈ ગ્લાડ પણ િતપ્રભ થઈ જાય છે કરણ કે ગ્લાડે આ પિેલા
આટલો તટસ્થ કે દી જોયો જ ન િતો. આ નાયક પણ માકવ સવાદ , લે તનનવાદ અને ચે ર મે ન
માઓના તસિાાંતો પર સાંપ ણ
ૂ વ શ્રિા ધરાવનાર િતો. આ જેલમાાં કે દીઓ ને પણ કે વી કે વી
સજાઓ નાના સરખા ગુનાઓ માટે મળતી િતી એ જોઈ શક્ય છે . અિી કે દી તરીકે
ૃ પર ચોરીનો
વાતશયો વૉડવ ર િતો જે પોતાની જ દીકરી પર બળાત્કાર કરતો. એક વ િ
આરોપ એ િતો કે તે તતરુ પ તતનની પ જા
ૂ કરી ચોરીને લાવે લ પેં ડો ત્રણ નાંબ રના યાડવ માાં
છ નાંબ રની બરાકમાાં વિેચ તો િતો. કે દીઓ પ્રત્યે ગ્લાડનુ ાં વલણ જ ાંગલી િતુાં તે સ ત
ૂ ે લા
કે દીને જોતાાં જ તતડાવતો અંદર કોટડીમાાં પાણી રે ડાવતો અને દદીના ગ -ૂ મ ત
ૂ રની
કોટડીમાાં દાં ડો મારતો તે થી એ ફૂટી જતી અને પછી “સુવ્વરના બચચાાં, ઊંઘ આવે છે કે મ
તને ? સાલા કુ ત્તા , લે ઊંઘ , ઊંઘ િવે , ઊંઘ!” કિી ફટકારતો.જોડાના તચળયા ફાટી જાય ત્યાાં
સુધી ફટકારતાાં ગ્લાડની જીભે ગાળો સતત રમતી જ િોય એમાાંય જ્યારથી વીરભ ષ
ૂ ણ
આવ્યો ત્યારથી એ વધુ જ આક્રોશમાાં રિે તા િતાાં. તે ના માટે જેલ સજારૂપ બની ગઈ િતી
પરાં ત ુ વીરભ ષ
ૂ ણ ફાસીની સજા પામે લ ગુને ગાર તરીકે આવે છે ત્યારથી ગ્લાડ તે ને કઈ
રીતે બાનમાાં લે વો એ જ તવચારે છે . જ્યારે એક વખત વીરભ ષ
ૂ ણની અપીલ સુપ્રીમ કોટે
કાઢી નાખી િતી , ને દે િાાંત ની સજા કાયમ રાખી િતી ત્યારે ગ્લાડની ખુશીનો પાર ન િતો.
તે ને િત ુાં વીરભ ષ
ૂ ણનુ ાં મનોબળ ત ૂટશે , પણ ગ્લાડ એ વાતે ખોટા સાચબત થયા.

એક હદવસ અચાનક વીરભ ષ


ૂ ણની પત્ની નાના બાળક સાથે જેલમાાં વીરભ ષ
ૂ ણને મળવા
આવી જાય છે પરાં ત ુ સે ક ન્ડ સે ટ રડે િોવાથી મળવાની ‘ના’ કિે તો જેલર ગ્લાડને પ છ
ૂ વા
જાય છે ત્યારે ગ્લાડ બપોર સુધી તે ને દરવાજા બિાર રાિ જોવાનુ ાં કિે છે . અને જ્યારે
ગ્લાડ વીરભ ષ
ૂ ણની પત્નીને મળે છે ત્યારે તે ની પત્ની તવનાંતતમાાં પણ સાંબોધન તમસ્ટર
ગ્લાડથી જ કરે છે . મક્કમ પત્નીના અવાજનો રણકો જોઈ ગ્લાડ કિે છે ,
‘ મારા માટે દયાની અરજી કરવાની છે તુ?ાં ’ દૃ ઢતાથી વીરભ ષ
ૂ ણની પત્ની કિે છે ,‘ ના ,
ક્યારે ય નહિ. જીવ જાય તો પણ વાાંધો નહિ. જુ લમીઓના સામે ઘ ટૂ ણીએ શા માટે પડવુ?ાં ’
અને અચાનક ગ્લાડને એની પત્ની મહરયમ યાદ આવે છે જે રીતે હિટલરે તે ને ગે સ
ચે મ્બરમાાં ધકે લી િતી અને આજીજી કરતાાં ગ્લાડને તે ણે થપ્પડ મારી કહ્ુાં િત ,ુાં ‘ ત ુાં પુરુ ષ
થઈને નામદવ ની જેમ આ આત્યાચારીઓના પગમાાં શા માટે આળોટે છે ?”
ાં ગ્લાડમાાં પહરવતવ ન આવે છે , આ પહરસ્સ્થતી તે ને વ્યાકુ ળ બનાવી મ કૂ ે
આ ઘટનાથી કશુક
છે . એકાએક કલાકો સુધી વીરભ ષ
ૂ ણ અને તે ની પત્નીને મળવા માટે રજા આપી દે છે
ૂ થી રાં ગાઈ ગયે લ ુાં આવરણ ફે કી દઇ કલાકો
અને એ રાત્રે હદવાનખાંડ ના તપયાનો પરનુ ાં ધ ળ
સુધી તે ની પત્નીની તસવીરને જોઇ પોતાના ભ ત
ૂ કાળમાાં સરી પડે છે . પત્નીનુ ાં ગે સ
ચે મ્બરમાાં ગ ગ
ાં ૂ ળાઈને મરી જવુ,ાં પુત્રી જેતનફરનુ ાં માતા જે શાળામાાં તશચક્ષકા િતી ત્યાાં જ
ભણવુાં અને ગ્લાડ ને કીધા તવના પરણી જવુ.ાં નારાજ થયે લ તપતા દીકરીથી સાંબ ધ
ાં તોડી
નાખે છે . કડક સ્વભાવ પાછળ કદાચ ગ્લાડનાાં ભ ત
ૂ કાળની આ ઘટના થોડે અંશે
જવાબદાર િોય એવો ઉતર આપણને નવલકથા પાસે થી મળે છે . વષો પછી પોતાની
પુત્રી ગભવ વ તી છે એની જાણ થતાાં જ તે જેતનફર ‘જીન’ને પોતા પાસે હિિં દુ સ્તાન બોલાવી
લે છે . વીરભ ષ
ૂ ણને પણ ફાસી માટે અરજીની અપીલ માટે સમજાવે છે .જ્યારથી
નકસલવાદી જેલમાાં આવ્યો ત્યારથી જ છુપી રીતે તો ગ્લાડને તે ના પર ગવવ િતો.
દીકરીને પણ એક વખત જેલની મુલાકાત દરમ્યાન વીરભ ષ
ૂ ણ સાથે ચચાવ કરવા પણ દે
છે અને ત્યારે જેની પોતાના તપતાને કિે છે , આ માણસ સામી છાતીએ ઘવાવો જોઈએ.
ુ રિે વા લાગ્યા એ વાત િતી
ગ્લાડ જે વાતથી ખુશ િતા એ વાતે તે િવે ચચિં તાત ર
ૂ ણની ફાસીની. એ ખુદ તે ની ફાસી અટકાવાના પ્રયત્નો કરે છે પણ કશુ ાં થઈ શકત ુાં
વીરભ ષ
નથી. બીજી તરફ એ જેની પાસે વીરભ ષ
ૂ ણની કોટડીમાાં અને ક ગ્રાંથોનુ ાં વાાંચ ન કરાવે છે .
કે દીઓ સાથે નમ્રતાથી વતવ ન કરતાાં ગ્લાડ કે દીઓને પરીક્ષાની તૈ યારી કરવા અમુક
ૂ ણ એક કુ શળ સર્જન પણ છે , કૃ તતના અંતે જ્યારે
છૂટછાટ આપી દે છે . ધીરગાંભીર વીરભ ષ
વીરભ ષ
ૂ ણને ફાાંસી દે વાની િોય છે એ હદવસની આગલી રાતે અચાનક વરસાદ ત્રાટકે છે
જેના પહરણામે શિેર ના રસ્તાઓ બાંધ થઈ જાય છે જેનીને પ્રસવપીડા ઉપડે છે અને નસે
સીજીરયનની વાત કરી. વરસાદને કારણે શિે ર નો કોઈ સર્જન આવી શકે એ શકય ન િતુાં
ત્યારે ગ્લાડ વીરભ ષ ૂ ણ કુ શળતાપ વ
ૂ ણને બોલાવે છે અને વીરભ ષ ૂ વ ક આ કામ પાર પાડે છે
અને ફાાંસીને િવે માત્ર દસ તમતનટ બાકી િોવાથી એ જેલ તરફ નીકળી પડે છે .

નકસલવાદીઓ ને જતો જોઈ ગ્લાડને પુત્રીના શબ્દો યાદ આવી જાય છે અને
ૂ ણને વીરોચચત મ ત્ૃ યુ આપવાની ઇચછા થાય છે . તરત જ ગ્લાડે ‘ક્રોમરે ડ’ એવી
વીરભ ષ
બમ
ૂ પાડી જેથી વીરભ ષ
ૂ ણ પાછળ વાળીને જોવે જેવુ ાં વીરભ ષ
ૂ ણએ પાછળ જોયુ ાં કે તરત
જ ગ્લાડે હરવોલ્વર તે ની છાતીએ લગાવી દીધી અને શ રૂ વીર યોિા જેવુ મ ત્ૃ યુ તે ને આપ્યુ.ાં
અને તવશ્વાસઘાતની આગ વરસાવતી વીરભ ષ
ૂ ણની આંખોનો જવાબ આપતા ગ્લાડ
કરુ ણાસભર રીતે કિે છે . ‘ક્રોમરે ડ , તુમ્િારે તસને પે ગોલી ચલાઈ િૈ મે ને , પીટ પે નિીં!’ આ
વાક્ય સાાંભ ળતા જ શાાંત થતો નકસલવાદી કિે છે , ‘ થે ન્ક યુ. ...થે ન્ક યુ. ..તમસ્ટર ગ્લાડ.’
ખ ૂનના આરોપસર અંતે ગ્લાડને કે દી તરીકે લઈ જવામાાં આવે છે . અને નવલકથા અિીં
પ રૂ ી થાય છે પણ વાાંચ ક ચચતમાાં આખુ દૃ શ્ય ભજવાય છે એ દૃ શ્ય છે , ગ્લાડની વ તૃ તમાાં
આવતુાં પરીવતવ ન આસુરી વ તૃ તમાાંથી માનવ સ્વભાવ તરફની જે લાક્ષચણકતા છે એ
તરફનુ ાં પ્રયાણ. લે ખ કની ખરી કસોટી અંતમાાં જ થતી િોય છે અિીં અતનલ કવે એ જે
સફળતા મે ળ વી છે એ ગ્લાડના પહરવતવ ન ની સાક્ષી. આ કૃ તત સર્જકની સમસાંવે દ નની
વાતને યથાથવ સાચબત કરે છે એથી જ ગ્લાડ ગૌરવવાંત મ ત્ૃ યુ આપી પોતાના જીવનની
ઊધ્વવ ગ તતને પામે છે . નવલકથાના અંત તવશે એસ.એ. રાિીએ ખરુ કહ્ુાં છે કે , “ આ
નવલના નાયક વીરભ ષ
ૂ ણને સર્જકે સવવ સુદ
ાં ર કલાના ઉચચતમ તશખરે મ ક્ય
ૂ ો છે , કે
જ્યાથી તે ગ્લાડને ભયાનક સ્વપ્નની જેમ પ થ્ૃ વીના એક છે ડે થી શતકો સુધી અન્યાય અને
જુ લમથી પીડાતા-દટાઈ ગયે લા માનવીઓને બિાર કાઢે છે , એ માનવીઓમાાં ગ્લાડનો
પણ સમાવે શ થાય છે કે જે અંતે માનવતાને સ્વીકારી ધમવ ને અનુસ રવા લાગે છે .”

સુંદ ર્ભ

1. થેંક્ ુ ાં તમસ્ટર ગ્લાડ. લે. અતનલ બવે. અનુ. માંજુલા મજમુદાર. પ્રા.આવ ૃતત ૧૯૮૦

ય -કચ્છ, િો. ૯૪૨૭૦૧૩૩૭૨


ચાર્વી ર્ટ્ટ, ભજ

Publisher: Dr. Tanvi Shukla, A-53, Hari Nagar, Vavol, Ta & Dist : Gandhinagar, Gujarat.

Developed by Dr. Hasmukh Patel

You might also like