Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

Prayas

Samayik

જીવનની માર્મિક પરિસ્થિર્િનો આલેખ : ‘આવાગમન’

– પ્રા. ચાવી ભટ્ટ

વ્યરકિ જે િીિે માનવજીવનની ઘટમાળમાાં જીવે છે , જે ર્વચાિે છે િેના પાછળ િેન ાં મન


અને સાંજોગ જવાબદાિ હોય છે . આ ઘટના જ માનવજીવન કે વિતનને અલગ રદશામાાં દોિે -પ્રેિે
છે . ર્વજય શાસ્ત્રીના વાિાતસગ્ર
ાં હ ‘આવાગમન’ની વાિાતઓમાાં પણ માનવવિતણક અને
પરિસ્થિર્િનો ચચિાિ આપિી વાિાત છે , જેમાાં સર્જકે માનવીય મન, સાંબધ
ાં ને આકારિિ કિવાનો
પ્રયત્ન કયો છે .

‘આવાગમન’ વાિાતસગ્ર
ાં હની ચૌદ વાિાતઓમાાંિી મોટાભાગની વાિાત નવનીિ સમપતણમાાં
છપાઈ છે . આવાગમનની વાિાત ‘જીવ િો બળે છે ને!’માાં મા ર્પિાના મ ૃત્ય પછી અસ્થિિ િઇ
ગઈ છે ગમે ત્યાિે ગમે ત્યાાં ચાલી જાય છે , પત્ની પાસે, પર્િ િિીકે, પત્ર મા ર્વશે બધ ાં જ ઘસાત ાં
સાાંભળી લે છે ત્યાિે જીવ બળિો જ હોય છે .પણ િે કશ ાં બોલી શકિો નિી. પત્નીને માત્ર
સાસને આવિા ૮૬૩ ના પેન્સનિી જ મિલબ છે . જયાિે પત્ર મા ને રૂમમાાં જ બાંધ કિી દઈએ
િો એ ક્યાય બહાિ ન જાય એવી પત્નીની વાિિી દ:ખી િાય છે . એ દ:ખી પણ િઇ શકે છે
એવી સભાનિા આવિા સખ અનભવે છે .

‘ભાિ’માાં પત્રવધના થવભાવને લીધે કચવાિા જીવે દીકિાને ર્વદે શ મ ૂકિા અરણાબહેનને
જીવ ચચિાય છે , બીજી બાજ મોટા દીકિાને ત્યાાં સીમાંિ પ્રસાંગે કે બાળક આવે છે ત્યાિે
અરણાબહેનને ન બોલાવિા પછીિી બાળક સાચવવાની િાણ જયાિે ઉભી િાય છે ત્યાિે મા ને
અમેરિકા બોલાવે છે અને બીજી બાજ નાના દીકિાની વહને ત્યાાં પણ બાળક આવે છે .
લાગણીમાાં અટવાિા અરણાબહેનને સિિ બાંને દીકિા અને પત્રવધમાાંિી કોન ાં વધાિે િાખવ ાં િે
ર્વચાિવાનો સિિ ભાિ લાગે છે .

દીકિીમાાં જ પોિાને જોિી રરકમણીની દીકિી જ્યાિે અન્ય છોકિાના પ્રેમમાાં પડે છે ત્યાિે
એક રદવસ પર્િ રહમિલાલ સાળાને ત્યાાં નાની દીકિીને મ ૂકી દે છે . પિાં ત િે ત્યાાંિી પણ બીજા
સાિે ભાગી જાય છે અને એ છોકિાન ાં નામ પણ િમેશ છે ત્યાિે રરકમણીને િેનો ભ ૂિકાળ યાદ
આવે છે . િેના પ્રેમીન ાં નામ પણ િમેશ જ હત ાં. અહી સર્જકે માના ભ ૂિકાળને દીકિીના ભર્વષ્યને
એક સાિે જોડી દઈ વાિાતિસને જમાવ્યો છે .

ઘિ નોકિીના આંટાફેિામાાં જજિંદગી ઢસડી નાખિા િમણીકલાલને ર્નવ ૃર્િ પછી ગામડાના
ઘિે જઈને િહેવાની ઈચ્છા છે પણ કોઈ ને કોઈ સાંજોગે િે જઈ શકિા જ નિી. મન શિીિ અને
સાંજોગ િેના સાિે સાંિાકૂકડી જ િમે છે . ગામડાના ઘિે િમણીકલાલ જયાિે જવા નીકળે છે ત્યાિે
પક્ષાઘાિના હમલાિી જ શિીિ સાિ છોડી દે છે ‘સાંિાકૂકડી’માાં અંિે િે કહે છે , “ આ બધ ાં કઈ બે
ર્મનીટમાાં નહોત ાં િય ાં. ખાથસા લાાંબા વખિિી ભેગ ાં િય ાં હત ાં. આ િો હ ાં જ માિા મન જોડે
સાંિાકૂકડી િમ્યા કિિો હિો. એક્કે વાિ પકડાયો નહોિો. આ વખિે પકડાઈ ગયો.” (પ ૃ. ૫૨)
આ વાકયિી સમજાય છે કે િે પોિાિી પણ ભાગિા હિાાં. કદાચ ર્નણતયિી પણ.

ભ ૂલ પછી પથિાવાનો શો અિત? એ વાિને સાિતક કિિી વાિાત એ ‘થવામી ચાંદ્રકાાંિ’.


અચાનક ચાંદ્રકાાંિ સખની માયા છોડવાના પ્રયત્નો કિે છે એ વથતનો સામનો કિે છે અને િેની
પત્ની િેની સાિે િહીને કોઈ પણ ર્નયમ વગિ બધ ાં જ સખ અને માયા છોડી દે છે ,પત્નીના
મ ૃત્ય પછી ચાંદ્રકાન્િને ખબિ પડે છે કે પત્નીએ િો ભાવિી મીઠાઈિી માાંડીને કેટકેટલ ાં ત્યાગય ાં
છે , સહજિાિી. ખબિ પડવા પણ ન દીધી અને પોિે બધ ાં છોડવા ર્મથ્યા પ્રયત્નો કયાત એ
વાિની પ્રિીર્િ િિા એ કહે છે , “સખી િવા આદિે લા ઉપાયોન ાં થમિણ જ દુઃખી કિત હોય છે .”
(પ ૃ.૬૫) ચાંદ્રકાાંિને પાછુ સાંસાિમાાં વળવ ાં છે પણ હવે િો ઘણ ાં મોડાં િઇ ગય ાં હોય છે .

‘આવાગમન’ વાિાતમાાં મ ૃિ માિાની જગયા ઓિમાન મા કઈ િીિે લઇ લે છે એની વાિ છે .


અહી મા ન ાં મ ૃત્ય નવી મા િિીકે આવિી સ્ત્રીના આગમનન ાં કાિણ બને છે . વાિાતમાાં ઘટાં ાિો
લાઘવ વાિાતકાિને ઉણો ઉિાિે છે . ‘ક્ષય’માાં િમીલાને જયાિે ક્ષય િાય છે ત્યાિે હસમખને
અંરકિા પ્રત્યે અનભવાત ાં આકર્તણ માનવીય વ ૃર્િન ાં દ્યોિક બને છે . ‘ગાંગા નાહ્યા’ વાિાતમાાં
કાકાને બીમાિીને લીધે ઘિમાાં ગોંધાઈ િહેવ ાં પડે છે એન ાં દ:ખ છે , બહાિ જિા કાકી અને ઘિના
સભ્યો િૈયાિ િયા ત્યાાં િો કાકાની િચબયિ બગડે છે . બોલી કઈ ન શકે પણ સાાંભળે સમજે
બધ ાં. પત્ની, પાડોશી,પત્રવધની વાિો સાાંભળિા પિાિીમાાં પડયા પડયા કાકાને િાય છે કે
ખિે ખિ િો માિી અહી બધા ચચિંિા કિે છે એટલે ‘ગાંગા નાહ્યા’. આ વાિાતમાાં ર્નબાંધ સાિે કિાન ાં
ર્મશ્રણ છે .

‘એક દા’ડાનો ફેિ’ અને ‘બાબજી ધીિે ચલના’માાં કેન્દ્રમાાં મ ૃત્ય છે . બાબ જે છોકિીને પ્રેમ કિે છે
એની સગાઇ િવાની છે એ વાિની જાણ િિા જ િળાવમાાં આપઘાિ કિી લે છે . ‘એક દા’ડાનો
ફેિ’માાં આપઘાિ કિિો મોહન એક રદવસ પહેલા િમીલાને પામી અને મ ૃત્યિી મખોમખ િિા
બચી જાય છે . આ બાંને વાિાત પ્રેમમાાં મ ૃત્યનો આભાસ િચી બિાવે છે .

‘આવાગમન’ સાંગ્રહની દિે ક વાિાતમાાં ‘રરકમણી રહમિલાલ દવે’ વાિાતને બાદ કિિાાં
મોટે ભાગની વાિાતમાાં પરર્ કિનકેન્દ્રમાાં છે . પરર્ની આપવીિી અને વૈચારિક માનસની
આજબાજ ગિ
ાં ાયેલ ાં કિાવથત સર્જકની પ્રર્િભાને વાિાતમાાં ખિી ઉિાિે છે . ‘અંિે શ ાં િશે?’ એ પ્રશ્ન
સાિે ભાવક વાિાતમાાં જોડાયેલ િહે છે . ઉિાવળે લેવાિા ર્નણતય, ભ ૂિકાળ, િોજબિોજની
ઘટમાળ, મ ૃત્યની કલ્પના આ કિાવથતના કેન્દ્રથિ ર્વર્ય છે . આ કાિણે માનવીય જીવનની
પરિસ્થિર્િનો માર્મિક ચચિાિ સર્જકે હસિા હસિા વાિાતની ગિ
ાં ૂ ણીિી આપ્યો છે .

સાંદભત : ૧. આવાગમન , લે. ર્વજય શાસ્ત્રી, પ્ર.આ :૨૦૦૮, ગ ૂર્જિ ગ્રાંિિત્ન કાયાતલય, અમદાવાદ

પ્રા.ચાવી િાજેશ ભટ્ટ, અધ્યાપક, શ્રીમર્િ ર્નિાં જના પાંકજ મહેિા મરહલા આટત સ & કોમસત કોલેજ.

પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) Volume 3, Issue 6, November-


December: 2022

You might also like