Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

Sahityasetu

ISSN:2249-2372

Year-10, Issue 4, Continuous Issue 58, July-August 2020

A Peer Reviewed Literary e-journal

Included in the UGC-CARE list (Group B Sr. No 172)

PDF files has not been created for this issue.

છ વીઘા જમીન : એક અભ્યાસ

ઉડિયા સાડિત્યસર્જનનાાં ‘સાંક્ાાંતિપુરુષ’ કિેવાય એવા ફકીરમોિનનો જન્મ ઓિીસાના બાલેશ્વર


જજલ્લાના મલ્લ્લકાશપુરમાાં થયો િિો. તિિા લક્ષ્મીચરણ સેનાિતિ અને માિા ત ુલસીદે વી
સેનાિતિના પુત્રનુ ાં બાળિણનુ ાં નામ વ્રજમોિન િત.ુાં ૧૩ જાન્યુઆરી ૧૮૪૩ માાં જન્મેલા બાળ
વ્રજમોિને માિા-તિિાની છત્રછાયા િેઠળ અલ્િ છિાાં વાત્સલ્યસભર બાળિણ તવિાવયુ.ાં બાળિણ
ફકીરવેશે જ વીત્યુાં િેથી િેન ુ ાં નામ જ ફકીરમોિન િિી ગયુ ાં િત.ુાં જીવન અને જગિનુ ાં ભાથુ ાં િેમના
િાસે અઢળક િતુાં જે એમનાાં સાડિત્યમાાંથી િસાર થિાાં આિણને સમજાય છે .

ફકીરમોિન િાસેથી આિણને ઇયત્તા અને ગુણવત્તા દ્રષ્ટિએ જે સાડિત્ય પ્રાપ્િ થયુાં છે િેમાાં
‘રે વિી’,‘િેિેન્િ મેડિતસન’,‘ િાક–મુનશી’, ‘સભ્ય જમીનદાર’ વગેરે જેવી વાિાાઓ ‘છ મણ આઠ ગ ૂઠા’(છ
વીઘા જમીન),‘માાંમ’ુ , ‘પ્રાયતિિ’,‘ લછમાાં’ જેવી નવલકથા પ્રાપ્િ થાય છે . ફકીરમોિને એક અપ ૂવા
આત્મકથા લખી છે જેમાાં આડદવાસીઓના બળવા સામે એક સરકારી અતિકારીએ કઈ રીિે
સફળિાપ ૂવાક કામ લીધુાં અને કેવા કૃત્ય કરી એવા દાવિેચ અજમાવવા િિયા એની વાિ
કરવામાાં આવી છે .

િાત્ર, િડરવેશ, ઘિનાસ્થળ અને કાળ સમય સાથે બદલાય છે . િરાં ત ુ માનવીનાાં જીવનની િડરસ્સ્થિી
દરે ક સમુદાયમાાં એક સરખી જ જોવા મળે છે . “છ વીિા જમીન’ નવલકથામાાં િણ આિણને ઉડિયા
સમાજજીવનનુ ાં ચચત્રણ જોવા મળે છે . ૧૪ વષાની વયે ઇ.સ ૧૮૫૭માાં આઝાદીનો સાંગ્રામ થયો િિો.
િાિાત્ય સાંસ્કૃતિ અને ભારિીય સાડિત્યનો સમન્વય થયો િિો. સાડિત્યમાાં વાસ્િવદશી અચભગમ
જોવા મળિો િિો. ફકીરમોિને ‘છ વીઘા જમીન’ િાંચાવન વષાની વયે લખી. જેની પ્રથમ આવ ૃતિ
૧૯૮૨ માાં પ્રગિ થઈ િિી. ગુજરાિી ભાષામાાં આ નવલકથાનો અનુવાદ મીરાાં ભટ્ટે કયો છે .

કાચલિંદીચરણ િાચણગ્રિી આ નવલકથા તવશે કિે છે , ‘ આ વાિાાની ભ ૂતમકા, એની ભાષા અને એમાાં
દોરે લા રે ખાચચત્રો એ બિાના મ ૂળ દે શની િરિીમાાં ખ ૂબ ઊંિે સુિી િિોચી ગયેલા છે .’ શેખ ડદલદાર
તમદનાપુરનો મોિો જમીનદાર િિો. દારૂની લિને લીિે તવલાસી જીવન જીવિો દીલદારતમયાાં
અલીતમયાાં નામે ઓળખાિા શેખ કરમિઅલીનો પુત્ર આ ડદલદારતમયા િિો. તમયાાંને માત્ર ફારસીમાાં
િોિાનુ ાં નામ લખિા આવિત ુાં ને થાણા િર તસિાિીગીરીની નોકરી મળી ગઈ. િેથી અલીતમયાાં
જમીનદારીમાાં ખ ૂબ િૈસા કમાયા. િેને માત્ર િોિાના પુત્ર દીલદરતમયાને ભણાવવાનો શોખ િિો.
િણ િે કઈ જ ભણ્યો નિીં અને તિિાની તમલકિ િરથી િણ િાથ િોઈ બેઠો.રામચાંદ્ર માંગરાજ િણ
આ જ તવભાગમાાં વિીવિનુ ાં કારકુની કામ કરિો. મિેસ ૂલી તવભાગની મોિા ભાગની રકમ િે િિિ
કરી જિો. લોકોની સાંિતિ ભેગી કરીને ઘન લ ૂિવામાાં રામચાંદ્ર ે દારૂડિયા દીલદારતમયાનો િણ ખ ૂબ
લાભ લીિો.

ગોતવિંદપુર ગામ ત્રણ તવભાગમાાં વિેચાયેલ ુાં િત.ુાં બ્રાહ્મણ,વણકર અને જમીનદારવાસ.
બ્રાહ્મણવાસનુ ાં નામ ‘શાસન’ િતુ.ાં રામચાંદ્ર માંગરાજની િવેલી ખેડૂિવાસમાાં આવેલી િિી.આ
રામચાંદ્રને ત્રણ દીકરા અને એક દીકરી િિી જેનુ ાં નામ માલિી િત.માં
ુાં ગરાજની િત્ની િોવા છિાાંય
ઘરમાાં સૌથી વિારે િાક ચાંિાની િિી જે િેની િત્ની ન િિી. ચાંિા તવશે કોઈ ખરાબ િરફ િણ ન
ઉચ્ચારી શકે. માિે જ લોકો કિેિા કે ‘ખબરદાર! ગોબરા જેના ચોકીદાર.! અિી ‘ગોબરા’ નામ છે અને
‘જેના’ એ જાતિ છે . અને ‘ખબરદાર’ ચાંિાનુ ાં નામ છે .

આ ગામમાાં એક વચણક કુટુાંબ રિેત ુાં િત.ુાં જેનુ ાં નામ ભાચગયાચાંદ િત ુાં િે મુખી ગોતવિંદચાંદનો દીકરો
િિો. તિિાએ વાઘતસિંિ વાંશ િાસેથી િેની િિિીના ડદવસોમાાં મોકાની જમીન લીિી િિી. આ
ઉિજાઉ જમીનમાાં મબલખ િાક થિો કારણકે િોવાણનુ ાં િાણી આ જમીનમાાં જ જત ુાં િત.ુાં િડરણામે
આ જમીન િર રામચાંદ્રની નજર િિી. અને િેણે ચાંિાની મદદથી બાંને દાં િતિની સાંિતિ િિિ
કરવાનુ ાં કાવિરુાં રચ્યુ.ાં આમ િણ આ માંગરાજે િિેલા િણ વાઘતસિંિ વાંશની િમામ તમલકિ િર
નજર નાખી િિી અને કઈ ને કઈ વાિે ઝઘિીને રિનપુરમાાં અિકચાળો કરિો ત્યાાંના ખેિરમાાં
િોિાની ગાયો િિોચાિી અને ખેડૂિોના ઊભા િાકને િે નુકશાન કરિો. િો ક્યારે ક કોઈને જેલભેગા
કરવામાાં િે બે િૈસાનો ખચા િણ કરિા અચકાિો નિીં. વાઘતસિંિ વાંશનુ ાં તવચ્છે દ કરવામાાં મોિો ફાળો
િણ આ માંગરાજનો િિો. િેણે આખા ગામ િર ત્રાસ વિાાવવાનુ ાં શરૂ કયુું િત ુાં ત્યારથી જ લોકો િેના
િર વેરવ ૃતિ રાખીને બેઠા િિા.
વચણક દાંિિી ભચગયા અને સાડરયાને કોઈ બાળક ન િત.ુાં ભચગયા સાડરયા અને નેિ નામની ગાય
એ જ એમનુ ાં િડરવાર. સાડરયા િોિાનુ ાં માત ૃત્વ આ નેિ િર વરસાવિી અને િોિાના માત ૃત્વને
િોષિી િિી. એક ડદવસ ચાંિા ભોળી સાડરયાને િક મળિા િોિાની વાિમાાં ફસાવે છે અને િોિાનુ ાં
વાાંજજયાિણુાં દૂ ર કરવા માિે િેને માંગલામાિાનુ ાં માંડદર બાંિાવી આિવા િોિાની ખેિીની જમીન
ગીરવે મ ૂકવાનુ ાં કિે છે . આ િરફ માડરયા રાાંકિી બને શુાં કરવુાં એ જ સમજી શકિી નથી.

આ િરફ એ રાત્રે માંગરાજના ઓરિે ચાકરિી ચાંિા સાથે માંગરાજ િોિે રચેલા પ્રિાંચની વાિ
કરે છે ભચગયાએ ચાંિાની વાિમાાં આવીને પુત્રપ્રાલ્પ્િનાાં લોભે િોિાનુ ાં ખેિર ગીરવી મ ૂકી દીધુ.ાં
માંગરાજે એની ગાય િણ વયાજ િેિે ઝૂિવી લીિી. િડરણામે ભચગયા િાગલ જેવો થઈ ગયો. અને
ગાંદો બની ‘મારી સાડરયા રે સાડરયા મારી છ વીઘા આઠ ગ ૂઠા રે , છ વીઘા આઠ ગ ૂઠા.’આમ કિી નાચ્યા
કરે , બ ૂમબરિા કરે અને ચાિક િાંખીની જેમ રિિો, ઝાિિ મારિો િો ક્યારે ક િોિાના કિિાાં ફાિિો
અને માંગરાજને જોઈ કરિવા દોિિો. આ િરફ માંગરાજે સાડરયાની વાિીની િાછળ લાકિીથી
સાડરયાનુ ાં ખ ૂન માંગરાજે કયુ.ું અને િેની બાિમી ચોકીદાર ગોબરા જેના, સના રાણા િથા બીજા આઠ
જેિલા લોકોએ એવી બાાંિિ
ે રી િણ આિી કે િેની લાશ જૂના ખેસમાાં તવિળાયેલી િિી િે વણકરબાઇ
સાડરયાની જ િિી.

એક િરફ િત્નીનુ ાં મોિ થાય છે િો બીજી િરફ િોિાના અિમ કૃત્યોનુ ાં િોિ પ્રકાશમાાં આવે
છે અને માંગરાજની િોલ િીમે િીમે િાિરી થાય છે . માંગરાજને જેલ જવાનો વખિ આવે છે ત્યારે
તસિાઈ ગોિીતસિંિ લાલરામને રામચાંદ્રનાાં વકીલ બનવાની ભલામણ કરે છે વકીલ જામીન અિાવવા
દસ િજાર રૂતિયાની માાંગણી કરે છે . કચેરીમાાં માંગરાજ િર આરોિ મ ૂકવામાાં આવે છે ત્યારે સરકારી
વકીલ અને લાલારામ વચ્ચે વાિાઘાિ થાય છે . દરમ્યાન બાવીસ િાનાનુ ાં લખાણ થાય છે . લેખક
અિી િીખળ કરિાાં લખે છે , ‘આરોિીના જવાબ લઈ લેવાયા બાદ બાંને િક્ષના વકીલોના ભાષણ
થયા. ખુબા ખેચિાણ ચાલિી રિી. દરમ્યાન, સાિેબ ચાર િાથ લાાંબ ુ કોઈ છાપુ ાં વાાંચી લઈને િોિાનુ ાં
જમવાનુ ાં િણ િિાવી આવયા.’ અંિે કિકની કોરિમાાં છ મડિનાની જેલ અને િાચસોનો દાંિ
માંગરાજને થાય છે અને એ િણ જો િે વસ ૂલ ના થાય િો બીજા ત્રણ મડિનાની કેદ એવી સજા
ફરમાવવામાાં આવે છે .

આ િરફ ચાકરિી ચાંિા અને ગોતવિંદ િજામ િણ ગોિી સાહુની દુકાને નાસી છૂિવાના
ઇરાદે માંગરાજની તમલકિ લઈ આવી ચિે છે અને માંગરાજની સાંિતિનો િકદાર થવા ગોતવદ
ચાાંિાની િત્યા કરે છે િોિે િણ િોળીમાાંથી ઝાંિલાવી િકિાઈ જવાની બીકે કૂદી િિે છે અને
મગરનાાં મોએ ઝિિાઇ જાય છે . જોગાનુજોગ જયાાં ગોતવિંદે ચાંિાની િત્યા કરી િિીિે જગ્યાએ
જમાદાર આવી એવુ ાં કિે છે લાશનુ ાં સાિના િાંખથી જ મ ૃત્યુ થયુાં છે આ લાશને િણ ત્યાાં જ
નાખવામાાં આવે છે જયાાં મગરે ગોતવિંદને કરિી ખાિો િિો.આ િમામ ઘિના ગોિી સાહુની દુકાને
બને છે િછીથી એ જગ્યાને ચ ૂિેલનુ ાં મેદાન િરીકે ઓળખવામાાં આવે છે .

‘અપ ૂવા તમલન’ નામના પ્રકરણમાાં િાગલખાનામાાં રિેિો ભચગયા એક વખિ માંગરાજનુ ાં
નાક કરિી ખાય છે . ગોબરા જેના અને માંગરાજ િણ એક જ ઓરિીમાાં રિે છે િે બાંને વચ્ચે િણ
ઝઘિો થાય છે અને કેદી નાંબર ૯૭૭ નામે ઓળખાિા ગોબરા જેનાનુ ાં મોિ થાય છે . ૯૫૭
નાંબરનો દદી છે માંગરાજ. િેન ુ ાં ડદવસે ને ડદવસે ભયાંકર બીમારીમાાં શરીર સિિાય છે િેની
બીમારી ખ ૂબ વિવાથી ઘરે મોકલવામાાં આવે છે ત્યાાં િેની સારવાર િોતશયાર વૈિ ગોિી
વણકર(કતવરાજ ગોિી) મરણિથારીએ િિેલા માંગરાજને બચાવે છે િરાં ત ુ િેની દવા િવે
માંગરાજને ઉિકારક રિેિી નથી અંિે મરણિથારીએ િિેલા માંગરાજને એક વખિ રાક્ષસી જેવુ
કાંકાલ દે ખાય છે . અને તવકૃિ અવસ્થા િારણ કરિી આ મુતિિ કિે છે ‘આિી દે ,મારી છ વીઘા આઠ
ગ ૂઠા આિી દે !’ અને માંગરાજ િાછો સ્વપ્નમાાં બબિે છે , ‘“છ-વી-આ-ગુ,છ-વી-આ-ગુ’” આમ
બોલિો બોલિો જ મરણને શરણ થવા જાય છે અને િેને આકાશમાાં એક ત્યાાં જ આવાજ આવે
છે ,‘રામ બોલ,િડર બોલ.’

નવલકથાનો મુખ્ય રસ કરૂણ છે . સત્યાવીસ પ્રકરણ અને ૧૮૯ પ ૃટઠની આ નવલકથામાાં


વાસ્િવદશી જીવનનુ ાં આલેખન છે . અિી ભચગયા સાડરયા અને માંગરાજની િત્ની જેવાાં દયાળુ
અને િરોિકારી લોકો છે . માંગરાજની િત્નીની વાિ કરિાાં લેખક કે છે કે “આ દુતનયામાાં િેન ુ ાં
િોિાનુ ાં કોઈ િોય િો િે માત્ર આ તુલસી- ક્યારો જ છે .” અંિે િેની િત્નીનુ ાં મ ૃત્યુ િણ એ ક્યારા
િાસે જ થાય છે . ચાંિા, ગોતવિંદ, માંગરાજની મોિની સ્સ્થતિ અને િેની અંિે થિી કફોિી િાલિ
થથરાવી જાય છે . માંગરજને િોિાનુ ાં એકઠુાં કરે લ ુાં ઘન િણ અંિે કશા ખિમાાં આવતુાં નથી અને
િેની સાંિતિ િિિ કરનાર િણ કમોિે જ મરે છે . અને માંગરાજને અંિે િોિે કરે લા અિમ કૃત્યનો
િારાવાર િસ્િાવો થાય છે .

રુકુણી, રે વિી, માળીયા, શાંકારી, જેમાનીમાાં, ભીમામાસી, ચેમી, નકફોિી, િેરી, તવમાલી,
શુકી, િાિ, કૌશુલી વગેરે સ્ત્રીઓ આિણી આસિાસ જ રિેિી સ્ત્રીમાની એક િોય એવી પ્રિીતિ
થાય છે .અિી લેખકે જાણે એક ગામને નવલકથામાાં જીવાંિ કયુું િોય એમ િાત્રોની દુતનયા
આિણી સમક્ષ ઊભી કરી છે . ગામિાની અભણ પ્રજા િોિાના દુ:ખ દૂ ર કરવા વિની િાળી િાસે
તસિંદૂરની મ ૂતિિનાાં માંડદરને એિલા જ ભાવથી પ ૂજે છે અને એક વખિ ત્યાાં ખાિો જોઈને લોકો
કિેિા ફરે છે કે માાં કોઇની મદદે આવી િશે ત્યારે માંગરાજ કિે, ‘વાઘની ગુફા છે .’ િણ ભીમા
ઘાયજાની મા એ કહ્ુ,ાં ‘મે માિાને અને વાઘને સાચે જોયા છે .’ ન્યાયિાંત્રની િણ અિી ઠેકિી
ઉિાવિા િાંગ ુ સમાજનુ ાં વાસ્િવદશી આલેખન કયુું છે અંિશ્રદ્ધા, વિેમ, ડરવાજો, તનિંદા વગેરે જેવી
માનતસક અને સામાજજક િડરસ્સ્થિી નવલકથાને વેગવાંિી બનાવે છે . લેખકે જે કઈ કિેવાનુ ાં છે એ
અિી િાસ્ય, રમુજ વયાંગ દ્વારા લેખકે થોિે ઘણુ ાં કિી દીધુ ાં છે .

સંદર્ભ:

1. છ વીઘા જમીન, લે. ફકીરમોિન સેનાિતિ, અનુ. મીરા ભટ્ટ પ્રથમ આવ ૃતિ ૧૯૮૨

ુ -કચ્છ, MO.9427013372
ચાર્વી ર્ટ્ટ, ભજ

Chief Editor

• Dr. Naresh Shukla


• Associate Professor
• Department of Gujarati
• VNSGU, Surat

Co-Editor

• Dr. Hasmukh Patel


• Associate Professor(English)
• Gujarat Arts & Commerce College,
• Ahmedabad

Co-Editor

• Dr. Bhavesh Jethva


• Assistant Professor
• Department of Gujarati
• KSKV, Bhuj

Co-Editor

• Dr. Niyaz Pathan


• Associate Professor(Hindi)
• Govt. Arts & Commerce College,
• Sami, Dist. Patan

Publisher: Dr. Tanvi Shukla, A-53, Hari Nagar, Vavol, Ta & Dist : Gandhinagar, Gujarat.

Developed by Dr. Hasmukh Patel

You might also like