STD 10 CH 4

You might also like

Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 11

ધોરણ ૧૦

ધૂળિયે મારગ – મકરં દ દવે


• કોણે કીધં ગરીબ છીએ? કોણે કીધં રાંક?
કાં ભૂલીજા, મન રે ભોિા ! આપણા જદા આંક.
• થોડાક નથી ળિક્કા પાિે, થોડીક નથી નોટ.
એમાં તે શં બગડી ગયં? એમાં તે શી ખોટ?
• ઉપરવાિી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનં ખાણં આજ આપેને કાલની વાતો કાલ
• ધૂળિયે મારગ કૈં ક મિે જો આપણા જેવો િાથ
િખદ:ખોની વારતા કે ’તા, બાથમાં ભીડી બાથ.
• ખલલાં ખેતર અડખે પડખે આઘે નીલં આભ,
વચ્ચે નાનં ગામડં બેઠં ; ક્ાંય આવો છે લાભ?
• િોનાની તો િાંકડી ગલી,હેત ગણતં હેત;
દોળિયા માટે દોડતા જીવતા જોને પ્રેત
• માનવી ભાિી અમથં અમથં આપણં ફોરે વ્હાલ,
નોટને ળિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ
કરસનદાસ માણેક
(વૈશંપાયન)
જન્મ :-૨૮-૧૧-૧૯૦૧
અવસાન:-૧૮-૧-૧૯૭૮
જીવન અંજલી થાજો – કરિનદાિ માણેક
• જીવન અંજલી થાજો !
મારં જીવન અંજળલ થાજો !
• ભૂખ યાં કાજે ભોજન બનજો, તરસયાંનં જિ થાજો;
દીનદ:ળખયાંનાં આંિ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારં જીવન અંજળલ થાજો !
• િતની કાંટાિી કે ડી પર પષ્પ બની પથરાજો,
ઝે ર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારં જીવન અંજળલ થાજો !
• વણથાક્ા ચરણો મારા ળનત તારી િમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સપન્દને તારં નામ રટાજો !
મારં જીવન અંજળલ થાજો !
• વમિોની વચ્ચે નૈયા મજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કે રો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારં જીવન અંજળલ થાજો !
મલયાંકન
• ‘જીવન અંજલી થાજો’ કાવ્યના કળવ પોતાના જીવનને કે વં બનાવવા માંગે છે
?

A. િઘડ
B. આકર્ષક
C. સવચ્છ
D. પરોપકારી
મલયાંકન
• ‘જીવન અંજલી થાજો’ કાવ્યના કળવ કયો દીપક ન ઓલવાય એમ ઈચ્છે છે ?

A. અંધશ્રદ્ધાનો
B. અશ્રદ્ધાનો
C. શ્રદ્ધા
D. ળનરાશાનો
મલયાંકન
• ‘જીવન અંજલી થાજો’ કાવ્યના કળવ ભૂખ યા માટે શં બનવાનં ઈચ્છે છે ?

A. પષ્પ
B. ભોજન
C. જિ
D. દીપક
મલયાંકન
• ‘જીવન અંજલી થાજો’ કાવ્યના કળવ કોના આંિ લૂછવાની વાત કરે છે ?

A. માતાનાં
B. બાિકનાં
C. દીન-દળખયાનાં
D. પત્નીનાં
મલયાંકન
• ‘જીવન અંજલી થાજો’ કાવ્યના કળવ તરસયા માટે શં બનવાનં ઈચ્છે છે ?

A. પષ્પ
B. ભોજન
C. જિ
D. દીપક
મલયાંકન
• ‘જીવન અંજલી થાજો’ કાવ્યના કળવ દરેક સપંદને શં ઈચ્છે છે ?

A. ઈશ્વરના નામનં રટણ


B. ઈશ્વરનં િાંળનધ્ય
C. ઈશ્વરના દશષન
D. િખ અને િમૃળદ્ધ
Thank You
(આભાર)

You might also like