Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 34

ઈલેકટ્રોલીસીસ(electrolys

is)
• જયારે કોઈ ઈલેકટ્રોલાઈટ માંથી
વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં
આવે ત્યારે તે ઈલેકટ્રોલાઈટ
અલગ અલગ આયનમાં વિભાજીત થઈ જાય
છે. આ રસાયણીક ક્રિયાને
ઈલેકટ્રોલીસીસ કહે છે
૨૬.વિદ્યુતપ્રવાહની કેમિકલ
અસર
જો કોઈ સંયોજન માંથી
વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે
ત્યારે સંયોજન પોતાના મૂળ તત્વોમાં
વિભાજન થાય છે આ અસર ને વિ.પ્રવાહ ની
કેમિકલ અસર કહે છે.

દા.ત:-પાણી(H2O)માંથી વિદ્યુતપ્રવાહ
પસાર કરવામાં આવે ત્યારે તેનું
હાઈડ્રોજન(H2) અને ઓક્સિજન(O2) મા
વિભાજન થાય છે.
આજ રીતે cuso4 માંથી cu અને so4
ફેરાડેના ઈલેકટ્રોલીસીસ ના
નિયમો
પ્રથમ નિયમ:-

ઈલેકટ્રોલીસીસ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોડમાંથી છુટા પડતા

આયનો જથ્થો ઇલેક્ટ્રોલાઈટમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ

જથ્થા ના સમપ્રમાણમા હોય છે

ધારોકે M= ઈલેકટ્રોલીસીસ પ્રક્રિયા દરમિયાન


પદાથ નું વજન
Q= વિદ્યુતપ્રવાહ જથ્થો
M=Q
Q= it, તેથી M=it
M=Zit
બીજો નિયમ
• ઈલેકટ્રોલીસીસ પ્રક્રિયા
દરમિયાન વિવિધ
ઇલેક્ટ્રોલાઈટમાંથી એક સરખા
સમય માટે એક સરખો
વિદ્યુતપ્રવાહ પસાર કરવામા આવે
તો ઇલેક્ટ્રોડમાંથી છુટા પડતા
પદાર્થનો જથ્થો રાસાયણિક
તુલ્યાંક ના સમપ્રમાણ મા હોય છે.
27.પ્રાઈમરી સેલ
• સેલ એ રસાયણિક ઊર્જાનું
વિદ્યુતઊર્જામા રૂપાંતર કરે
છે.

• સેલ એ ઈલેક્ત્રિક પાવર ડીવાઇસ


છે.

• સેલમા મૂળભૂત અલગ અલગ પદાથ ના


બનેલા બે ઇલેક્ટ્રોડ અને
ઇલેક્ટ્રોલાઈટ હોય છે.
ઇલેક્ટ્રોલાઈટ
આધારે સેલનું વાગીકરણ

ડ્રાય સેલ વેટ સેલ


ડ્રાય સેલ
તેમાં ઇલેક્ટ્રોલાઈટ જેલ અથવા
પેસ્ટ સ્વરૂપે હોય છે
વેટ સેલ
તેમાં ઇલેક્ટ્રોલાઈટ
લીક્વીડ સ્વરૂપે હોય છે.
ઉપયોગ
આધારેસેલ નું
વર્ગીકરણ

પ્રાઈમ સેકન્ડ
રી સેલ રી સેલ
પ્રાઈમરી સેલ

• આ રીચાજેબલ નથી એટલે ફરીવાર


ઉપયોગ કરી સકાતો નથી.

• પ્રાઈમરી સેલ ડિસ્ચાર્જ થાયછે


ત્યારે તેમાં રહેલી રસાયણિક
શક્તિ નું વિદ્યુત શક્તિમાં
રૂપાંતર થાય છે.

• તેને એકવાર ડિસ્ચાર્જ થાય પછી


રીચાર્જ થઈ સકતો નથી કરારણ કે
પ્રાઈમરી સેલ
ની રચના ને આધારે

વોલ્ટેક સેલ લેકલાન્સે સેલ ડેનીયલ સેલ

ડ્રાય સેલ
વોલ્ટેક સેલ
• ઈ.સ ૧૮૦૦ મા વોલ્ટા નામના
વેજ્ઞાનીક આ સેલ નો શોધ કરી
હતી.
• હાલ મા સેલ વપરાતો નથી.પણ આ
સેલ નું એતિહાસિક મહત્વ
ધરાવે છે કારણ કે તે સૌપ્રથમ
સેલ હતો
ડેનીયલ સેલ
• ઈ.સ ૧૮૩૬માં ડેનીયલે આ સેલ નીશોધ
કરી હોવાથી આ સેલ ડેનીયલ સેલ
તરીકે ઓળખાય છે
લેકલાન્સે સેલ( ઝીંક
મેંગેનીઝ ડાયોકસઈડ સેલ)
ડ્રાય સેલ

આલ્કલાઇન
ઝીંક કાર્બન
સેલ(હેવી ઝીંક કલોરાઈડ
સેલ
ડ્યુટી)
સેકન્ડરી સેલ

• જે સેલ એકવાર ડિસ્ચાર્જ થાય બાદ


રીચાર્જ કરી ફરીવાર ઉપયોગ લઈ
શકતા હોય તેવા સેલને સેકન્ડરી
સેલ કહેવાય છે.

• આવા સેલ ની રસાયણિકપ્રક્રિયા


રિવર્સબલ હોય છે.

• વ્યવહાર માં તેને બેટરી


સેકન્ડરી સેલ

લેડ એસીડ સેલ

આલ્કલાઇન અથવા નિકલ


આયર્ન બેટરી
કન્વેન્શનલ લેડ એસીડ મેઈન્ટેનાન્સ ફ્રી લેડ એસીડ બેટરી
કન્વેન્શનલ લેડ એસીડ ના
પાર્ટસ
• ૧. કન્ટેનર
• ૨.પ્લેટ(+ve,-veપ્લેટ )
• ૩.સેપરેટર
• ૪. ઇલેક્ટ્રોલાઈટ
• ૫.ટર્મિનલ
• ૬.સેલ કનેક્ટર
• ૭.ઢાંકણ અને વેન્ટપ્લગ
કન્વેન્શનલ લેડ એસીડ બેટરી
ની રચના
કન્વેન્શનલ લેડ એસીડનો
ઉપયોગ
• ૧. ઓટોમોબાઇલ વ્હીકલમાં
સ્ટારટીંગ,લાઈટીંગ અને
ઈગ્નીસન માટે

• ૨ ટેલિકોમ્યુનીકેસન
,સબસ્ટેશન,સોલાર સ્ટેસન
સ્વીચ ગીયર અને પ્રોટેક્શન
ઓંપરેશન ઈમરજન્સી લાઈટ
વગેરે....
•THANK YOU
૨૪. બેટરી ચાર્જિંગ
૨૪. બેટરી ચાર્જિંગ

બેટરી ચાર્જિંગ ની રીતો:---

• ૧. અચળ વોલ્ટેજ ની રીતે


• ૨. અચળ પ્રવાહની રીતે
• ૩ ટ્રીકલ ચાર્જિંગ રીતે
• ૪ બેટરી ચાર્જિંરની રીત
અચળ વોલ્ટેજ ની રીત
• આ રીત માં અચળ વોલ્ટેજ ચાર્જર
દ્વારા બેટરી ને આપવામાં આવેછે
• સમાન્ય રીતે એક સેલ દીઠ ૨.૪૫
વોલ્ટ પ્રમાણે ગણતરી કરવામાં
આવેછે.
• દા.ત.
૧૨વોલ્ટની બેટરી હોય તો
૬*૨.૪૫=૧૪.૭ જેટલા પર બેટરી
ચાર્જર સેટ કરી ચાર્જર ચાલુ
કરવામાં આવે છે.
૧.શરૂઆતમાં સેલ ના વોલ્ટેજ ઓછા
હોય છે તેથી ચાર્જીગ કરંટ વધારે
હોય છે.જેમ જેમ સેલ ચાર્જ થાય
તેમ તેના વોલ્ટેજ વધતા ચાજીગ
કરંટ ઘટે છે.

૨.આ શરૂઆત ના કરંત ને કંટ્રોલકરવા


એલેક્ત્રોનિક સર્કીટ ઉપયોગ
કરવામાં આવેછે.

૩.કાર,ટ્રક વગેરે મા આ રીતનો ઉપયોગ


થાય છે
અચળ પ્રવાહની રીતે
• આ રીત માં અચળ પ્રવાહ
રાખીચાર્જર દ્વારા બેટરી ને
આપવામાં આવેછે.
• જેમજેમ બેટરીચાર્જ થાયછે તેમ
ઇલેટ્રોનીક સર્કીટ વડે કરંત
અચળ રાખવામાં આવે છે.
• આ રીત મા ચાર્જિંગ કરંત ની
માત્રા એટલીરાખવામાં આવે છે
કેજેથી સેલ નું તાપમાન ૪૩^ સે થી
વધે નહી.
ટ્રીકલ ચાર્જિંગ રીત
• જયારે બેટરી તેના નોરમલ રેટિંગ કરતા
૨ થી ૩ % ના દરે એટલે કે ખુબ ઓછો કરંટ
પસાર કરી ચાર્જ કરવામા આવે ત્યારે
તેને ટ્રીકલ ચાર્જિંગ કહે છે.

• જે બેટરી લાંબા સમય થી ડીસ્ચાર્જ પડી


હોય તેવી બેટરીની પ્લેટો પર સલ્ફર
નુંપડ જમા થાય છે જેને સલ્ફેનેશન કહે
છે જેથી બેટરી નબળી પડેછે.બેટરી
નાકામી ન પડે તે માટે ખુબજ ઓછા કરંત
થી ચજિંગ કરવામાં આવે છે.
બેટરી ચાર્જિંગ રીત
બેટરી ચાર્જિંગની
રચના
બેટરી ચાર્જિંગની ચાર્જિંગ
સ્થિતિ
• ૧. ઇલેક્ટ્રોલાઈટ ની સ્થિતિ
વોલ્ટેજ પર સેલ
•Thank you
સેલ નું ગ્રુપીંગ

You might also like