Soil Composition and Analysis Micro Nutrient

You might also like

Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 31

Soil Composition and Analysis

Rakesh R. Giri
Department of Chemistry
Sheth P.T. Arts and Science College, Godhra
1
Unit IV

Analysis of Micro Nutrients

સૂક્ષ્મ પોષક તત્ત્વોનું પૃથ્થકરણ

2
તત્ત્વો: વનસ્પતિને ખૂબ જ અલ્પ માત્રામાં જરૂરી હોય તેવા
તત્ત્વો કહે છે. સામાન્ય રીતે, પાક પ્રતિ એકર એક પાઉન્ડ (
કરે છે. ઉદાહરણ તરીકે Cu, B, Mn, Fe વગેરે.

3
જમીનમાં કુલ મેંગેનીઝ નું માપન
Determination of total mangenese in soil

પ્રકાશસંશ્લેષણ, નાઇટ્રોજન ચયાપચય, હરિતકણની રચના અને


ની રચના તેમજ સક્રિયકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

નીઝની માત્રા 25 ppm કરતા ઓછી હોય તો વનસ્પતિમાં મેંગેની


વાય. નવા પર્ણો પીળા થઇ જવુ અને પર્ણોમાં છિદ્રો પડી જવુ એ
્ષણો છે.

4
5
સિદ્ધાંત:

લ મેંગેનીઝની 0.1 N H3PO4 અને 0.3 N HNO3 સાથે પ્રક્રિયા કરીને


મેળવવામા આવે છે. આ મિશ્રણની પ્રકાશીય ઘનતા માપવામા આવે
દરમિયાન ક્લોરાઇડ આયનોનો વિક્ષેપ ટાળવા મરક્યુરિક સલ્

્રક્રિયકો:

મેંગેનીઝનુ સ્ટૉક દ્રાવણ (1 મિ.ગ્રા. / 100 મિ.લિ.)

્રક્રિયક: સંકેંદ્રિત નાઇટ્રિક એસિડ (2 : 1), 37.5 ગ્રામ મરક્યુ


રિક એસિડ અને 17.5 ગ્રામ સિલ્વર નાઇટ્રેટને મિશ્ર કરવામા આ
આ મિશ્રણને નિસ્યંદિત પાણીની મદદથી 500 મિ.લિ. સુધી મંદ
છે.

એમોનિયમ પરસલ્ફેટના સ્ફટિકો 6


પદ્ધતિ:

ઓ ને બીકરમાં લઇ કુલ કદ નિસ્યંદિત પાણીથી 100 મિ.લિ. કરવામા

લિ. નમૂના ના દ્રાવણો બીકરમાં લેવામા આવે છે અને આ બધા બીક


5 મિ.લિ. વિશિષ્ટ પ્રક્રિયકો ઉમેરી ગરમ કરવામા આવે છે.

તેમાં 1 ગ્રામ એમોનિયમ પરસલ્ફેટ ઉમેરીને દ્રાવણને ફરીથી


ગરમ કરવામા આવે છે.

પેક્ટ્રોફોટોમીટરમાં 545 nm પર દ્રાવણના રંગની તીવ્રતા નોં

નિસ્યંદિત પાણી લઇ બ્લેન્ક રીડીંગ લેવામા આવે છે.

7
ના સ્ટૉક દ્રાવણમાંથી 1, 2, 5,...... એવા પ્રમાણિત દ્રાવણો બનાવી
્રકશીય તીવ્રતા માપી પ્રમાણિત ગ્રાફ તૈયાર કરવામા આવે છે

ગ્રાફ ની મદદથી નમૂનામાં મેંગેનીઝનું પ્રમાણ નક્કી કર

8
Extra
Difference between colorimeter and spectrophotometer

Colorimeter Spectrophotometer

Determine solute in Determine solute in


coloured solutions only coloured solution or
colourless solutions

Wavelength of visible light Wavelength of visible and


others

Uses filter for specific Prism or differaction


wavelength grating

Glass or plastic cuvette Quartz or silica cuvette

Chepaer and less accurate Costly and more accurate


9
જમીનમાં કુલ Fe (II) અને Fe(III) નું માપન
Determination of total Fe (II) and Fe (III) in soil
ક્લોરો
સ્પતિ માટે આયર્નનું મહત્ત્વ:ફિલના
વિકાસ
અને
કાર્ય
માટે
જરૂરી
ઉત્સેચ
કો અને ઊર્જા
પ્રોટી ના વહન
નના ઘટક માટે
તરીકે
Fe
નાઇટ્
શ્વસન
રોજન
અને
ફિક્સે
ચયાપચય
શન માટે
માટે
જરૂરી 10
ટ્રોસ્કોપી, ઇન્ડક્ટીવલી કપલ્ડ પ્લાઝ્મા પદ્ધતિ અને ફિ
્ધતિ દ્વારા જમીનમાં રહેલા આયર્નનું પ્રમાણ જાણી શકાય
્રોલીન કલરીમેટ્રીક પદ્ધતિ સામાન્ય રીતે વધુ ચલણમાં છે

સાધનો:
બીકર, વોલ્યુમેટ્રીક ફ્લાસ્ક, મેઝરીંગ સિલિંડર, પ્રક્રિ
, લોખંડ વાયર, સ્પેક્ટ્રોફોટોમીટર, નેસ્લર સિલિંન્ડર

વૉશ બોટલ
વોલ્યુમેટ્રીક ફ્લાસ્ક
નેસ્લર સિલિંન્ડર 11
મેઝરીંગ સિલિંડર
પ્રક્રિયકો:

સેટિક એસિડ
રોક્લોરિક એસિડ
લ એમાઇન હાઇડ્રોક્લોરાઇડનું દ્રાવણ
ટેટનું બફર દ્રાવણ
્રોલીનનું દ્રાવણ: વોલ્યુમેટ્રીક ફ્લાસ્કમાં 100 મિ.લિ. નિ
1,10 – ફિનાન્થ્રોલીનને ઓગાળો.
રાવણ બનાવવાની પદ્ધતિ: 1.404 ગ્રામ એમોનિયમ ફેરસ સલ્ફેટને
દિત પાણી અને 20 મિ.લિ. જલદ H2SO4 ની મદદથી ઓગાળો. 0.1 N

ટીંપે દ્રાવણનો રંગ ગુલાબી થાય ત્યાં સુધી ઉમેરો. ત્યાર બા


નિસ્યંદિત પાણીની મદદથી 1 લિટર કરો. આ દ્રાવણ 200 ppm
રાવણ બનશે.
દ્રાવણ (1 ppm): 5.0 મિ.લિ. (200 ppm)નું સ્ટૉક દ્રાવણ લઇને 1 લિટ
ણીની મદદથી મંદ કરો. આયર્નના આ દ્રાવણની સાંદ્રતા 112
ppm બ
પદ્ધતિ:

ણની બનાવટ:
વા શુષ્ક માટી અને નિસ્યંદિત પાણીને (1:10 કદ) પ્રમાણમાં લ
ન બનાવો.
આ દ્રાવણનું ગાળણ કરો અને નિષ્કર્ષણ આગળની પ્રક્રિયા મા

ખની રચના:
ષમતાવાળા વોલ્યુમેટ્રીક ફ્લાસ્કને 1 થી 10 નંબરથી અંકિત
રૂરી સંદર્ભ દ્રાવણનું કદ લઇ 0.1, 0.2,....0.9 ppm સાંદ્રતાવાળા દ

રાવણ લઇ 2 મિ.લિ. જલદ HCl અને 1 મિ.લિ. હાઇડ્રોક્સિલ એમાઇન


લોરાઇડ ઉમેરીને હલાવો. 10 – 15 મિ.લિ. દ્રાવણ બાકી રહે ત્યાં
ઠંડુ પાડો. ત્યારબાદ દ્રાવણને 100 મિ.લિ. ના નેસ્લર સિલિં
કરીને 50 મિ.લિ. સુધી મંદ કરો.
13
• 10 મિ.લિ. એમોનિયમ એસિટેટનું બફર દ્રાવણ અને 4.0
મિ.લિ. 1,10 – ફિનાન્થ્રોલીનનું દ્રાવણ ઉમેરીને કુલ
કદ 100 મિ.લિ. કરો. દ્રાવણને બરાબર મિશ્ર કરો.
• કલરના વિકાસ માટે 10 – 15 મિનિટ રાખો.
• 510 nm ઉપર સ્પેક્ટ્રોફોટોમીટરમાં શોષણની નોંધણી
કરો.
• સાંદ્રતા વિરૂદ્ધ શોષણનો પ્રમાણિત આલેખ તૈયાર
કરો.
શમાં 50 મિ.લિ. નમૂનાનું દ્રાવણ, 2 મિ.લિ. જલદ HCl અને 1 મિ.લિ.
એમાઇન હાઇડ્રોક્લોરાઇડ ઉમેરીને વૉટર બાથમાં 15 – 20 મિ.લિ
મ કરો અને પછી ઓરડાના તાપમાને ઠંડુ કરો.
્લર સિલિંડરમા દ્રાવણને ટ્રાન્સફર કરો. પોર્સેલિન ડીશ ને
ઇ બધુજ ધોવાણ સિલિંડરમાં ઉમેરો અને 50 મિ.લિ. સુધી
ણી થી મંદ કરો.
14
એમોનિયમ એસિટેટનું બફર દ્રાવણ અને 4.0 મિ.લિ. 1,10 – ફિનાન્થ
ઉમેરીને હલાવો અને નિસ્યંદિત પાણી થી કુલ કદ 100 મિ.લિ. કરો
નિટ મૂકી રાખો અને ત્યારબાદ 510 nm ઉપર સ્પેક્ટ્રોફોટોમી
નોંધણી કરો.
ણિત ગ્રાફની મદદથી આયર્નનું પ્રમાણ નક્કી કરો.

15
જમીનમાં કુલ સિલિકા નું માપન
Determination of total silica in soil

વનસ્પતિ માટે સિલિકા / સિલિકોનનું મહત્ત્વ

જંતુઓ
અને
જીવાણુઓ
નું
પ્રતિરો

વિવિધ
સિલિ K, P અને Ca
તત્ત્વો
કા/ ના
ની ઝેરી
સિલિ શોષણમાં
અસર ને
કોન મદદ
નાબૂદ

દુષ્કાળ
માં
મદદરૂપ
16
સિદ્ધાંત:

લોરિક એસિડ અને ટ્રીપલ એસિડ (નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એ


સિડ) સાથે ડાઇઝેશન ની પદ્ધતિ પ્રચલિત છે પરંતુ HCl સાથેની
થી વધુ ઉપયોગ થાય છે.

્વત્રિક રીતે કુલ ફોસ્ફોરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિ


્વોના માપન માટે વપરાય છે.

મુખ્ય બે ગેરફાયદા છે.


વિવિધ ખનીજોમાં હાજર રહેલા તત્ત્વો માટે સામાન્ય છે તેથી
કર્ષણના માપનમાં મળેલ પરિણામોની ખૂબ જ થોડા પ્રમાણમાં વ
છે.
દ્રાવ્ય થયેલ ખનીજનો જથ્થો એ વિવિધ પરિબળો જેવા કે એસિડ
નિષ્કર્ષણનો સમય, માટી – એસિડનો ગુણોત્તર, તાપમાન અને માટી
ગેરે પર આધાર રાખે છે.
17
પદ્ધતિ:

નાવવાની પદ્ધતિ
વા શુષ્ક માટીને કોનીકલ ફ્લાસ્કમાં લો.
તા જઇને 200 મિ.લિ. HCl ઉમેરો. કોનીકલ ફ્લાસ્ક ઉપર ગળણી
લાસ્કને રેત ઉષ્મક પર એક કલાક સુધી ગરમ કરો.
લ્ટર પેપર નંબર 50 દ્વારા દ્રાવણને ગાળો.
50 મિ.લિ. HCl ધરાવતા ગરમ પાણી વડે અવશેષને વૉશ આપો.
ગાળણને 500 મિ.લિ. અંકિત ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરવામાં આવે
ધી મંદ કરો.
માં રહેલ અદ્રાવ્ય સિલિકાનું માપન
પેપર પર અદ્રાવ્ય માટીના અવશેષ બાકી રહે છે. અગાઉથી વજન ક
બલમાં અવશેષને ફિલ્ટર પેપર સાથે લેવામા આવે છે.
ને સૂકવીને બાળવામા આવે છે. ક્રુસીબલને ઠંડી કરી વજન કરવા
બાદ એસિડમાં અદ્રાવ્ય સિલિકા અને રેતીની ટકાવારી ગણવામાં
18
મ કાર્બોનેટ સાથે મિશ્રણ
નમની ક્રુસીબલમાં માટીના નમૂનાને Na2CO3 સાથે ગલન કરવામાં
બાદ સિલિકાનુ પ્રમાણ મેળવવામાં આવે છે.

નાવવાની પદ્ધતિ
તે શુષ્ક કરેલ નમૂનાને ચાળણીમાંથી પસાર કરો. ચાળેલી માટી
અગેટ મોટરની મદદથી દળો.
દ આ નમૂનાને 100 મેશ સાઇઝ ધરાવતા બ્લોટીંગ પેપરમાંથી પસા
આવે છે.
માં રહેલ ભેજનું પ્રમાણ જાણવું ખૂબ જ અગત્યનુ છે. તેથી નમૂના
ગરમી આપવામાં આવે છે. સિલિકા પૂરતા પ્રમાણમાં નિર્જલીકૃ
રી છે.

19
નું પ્રમાણ માપન
15 મિ.લિ. જલદ HCl અને 15 મિ.લિ. ગરમ પાણી સાથે મિશ્ર કરવામાં
્યારબાદ તેને ગાળીને જ્યાં સુધી ક્લોરાઇડ આયનથી મુક્ત ન
પાણીથી વૉશ આપવામાં આવે છે. ત્યાર બાદ ગાળણને ગરમ કરી શુ
વે છે.
તપાવવામા આવે છે. બધા જ કાર્બનના કણો સળગી ગયા પછી વધારે
ર અડધો કલાક સુધી ગરમ કરવામા આવે છે.
આવે ત્યાર બાદ સિલિકાને ભેજ યુક્ત કરવામા આવે છે.
બાદ તેમાં 6 – 8 મિ.લિ. HF અને થોડા ટીપાં મંદ H2SO4 ના ઉમેરી ગરમ
આવે છે. મિશ્રણને ઠંડુ થવા દઇ વજન કરવામાં આવે છે. HF ઉમેરવા
થયેલો ઘટાડો એ સિલિકાના વજન બરાબર હોય છે.

20
જમીનમાં કુલ દ્રાવ્ય ક્ષારો નું મા
Determination of soluble salts in soil

જમીનનું ક્ષારના પ્રમાણના આધારે વર્ગીકરણ

જમીનનો પ્રકાર દ્રાવ્ય


ક્ષારોનું
પ્રમાણ

બિન ક્ષારીય 0.0 – 0.2 %

અલ્પ ક્ષારીય 0.2 – 0.5 %

મધ્યમ ક્ષારીય 0.5 – 1.0 %

અતિ ક્ષારીય > 1.0 % 21


ય ક્ષારોનું વિશ્લેષણ સ્પેક્ટ્રોફોટોમીટર પદ્ધતિથી કર

સિદ્ધાંત:

એમોનિયમ મોલિબ્ડેટ અને સિલિકોનની પ્રક્રિયાથી હીટરો પો


વામા આવે છે. આ હીટરો પોલી એસિડનું માપન 650 nm પર કરવામા આવે
્રક્રિયકો:
સેટિક એસિડ
યમ મોલિબ્ડેટ (pH 7): 54 ગ્રામ એમોનિયમ મોલિબ્ડેટ ને 100 મિ.લિ
યંદિત પાણીમાં ઓગાળવાથી 7 pH નુ એમોનિયમ મોલિબ્ડેટ દ્રાવ
છે.
ર્ટરિક એસિડ
યુસીંગ દ્રાવણ: રીડ્યુસીંગ દ્રાવણ બે ભાગમાં બનાવવામા આ
રામ Na2SO3 અને 0.4 ગ્રામ 1-એમિનો-2-નેપ્થૉલ-4-સ્લ્ફોનિક એસિડ
લિ. બિનઆયનીકૃત પાણીમાં લેવામા આવે છે.
22
્રામ NaHSO ને 200 મિ.લિ. બિનઆયનીકૃત પાણીમાં લેવામા આવે છે
(A) અને (B) બંનેને સાથે મિશ્ર કરીને કુલ કદ 250 મિ.લિ.
કરવામા આવે છે.
પદ્ધતિ:

બોનેટ ટેસ્ટટ્યુબમાં 0.4 – 1.0 મિ.લિ. નમૂનો લો. ત્યારબાદ 5 મિ


એસિડ ઉમેરો. દ્રાવણને બરાબર મિશ્ર કરો. આ મિશ્રણની pH 1 -2 ર
આવશ્યક છે.

એમોનિયમ મોલિબ્ડેટનું દ્રાવણ ઉમેરો. દ્રાવણને બરાબર મિ


મિનિટ માટે મૂકી રાખો.

બાદ 0.5 મિ.લિ. ટાર્ટરિક એસિડ (20 %) અને 0.5 મિ.લિ. રીડ્યુસીંગ દ
ઉમેરી 30 મિનિટ માટે મૂકી રાખો.

23
સ્પેક્ટ્રોફોટોમીટરમાં શોષણની નોંધણી કરો. જુદાં જુદાં
ને 4 મિગ્રા / લિટર સાંદ્રતા વાળા દ્રાવણો લઇને પ્રમાણભૂત
યાર કરો. જરૂર જણાય તો અજ્ઞાત દ્રાવણને એસેટિક એસિડથી મંદ

24
જ્યોત ફોટોમેટ્રી પદ્ધતિ દ્વારા સોડિયમનું
Determination of Na by Flame photometry

મને કારણે માટીની પ્રસરણ ક્ષમતા પર અસર થાય છે.


મ ને કારણે ફળ જેવા નાજુક પાકને નુકસાન થાય છે.
લી માટીને સોડીક માટી પણ કહેવામા આવે છે, જે પૂરતા પ્રમાણમાં
ચેન્જેબલ સોડિયમ ધરાવે છે અને તેના કારણે જમીનની pH માં વધા
.
ની pH માં વધારો થવાથી જમીનની પોષણતામાં બદલાવ આવે છે અને
પાકની વૃદ્ધિમાં ઘટાડો જોવા મળે છે.

25
સિદ્ધાંત:

હેલા એક્સચેન્જેબલ સોડિયમ માપવા માટે પ્રથમ તેને તટસ્થ


સિટેટ સાથે નિષ્કર્ષ કરવામા આવે છે, અને પાણીમાં દ્રાવ્ય
મા આવે છે.
માટીના નમૂનામાં દ્રાવ્ય સોડિયમનુ પ્રમાણ સૂકી માટીના
છે.
ટોમેટ્રી દ્વારા સોડિયમનું પ્રમાણ નક્કી કરવામા આવે છે.

સાધનો:

યોત ફોટોમીટર
કર (250 અને 100 મિ.લિ.)
લ્યુમેટ્રીક ફ્લાસ્ક (50 મિ.લિ. ક્ષમતા)
કિત ફ્લાસ્ક (1 લિટર ક્ષમતા)

26
27
્રક્રિયકો:

નિયમ એસિટેટ
ણભૂત સોડિયમનું દ્રાવણ: 2.542 ગ્રામ શુષ્ક NaCl ને 110˚C પર આર
રણમાં ગરમ કરવામા આવે છે. ત્યારબાદ NaCl ને નિસ્યંદિત પાણી
કુલ કદ 1 લિટર કરવામા આવે છે. એટલે કે 1000 ppm સોડિયમનું દ્
લિ. 1000 ppm સોડિયમનું દ્રાવણ લઇ 100 મિ.લિ. નિસ્યંદિત પાણીથી
આવે છે. એટલે કે 100 ppm સોડિયમનું દ્રાવણ બનશે.
જુદાં 100 મિ.લિ. ના કદમાપક ફ્લાસ્કમાં 2, 4, 6, 8 અને 10 મિ.લિ.
સોડિયમનું દ્રાવણ લઇને નિસ્યંદિત પાણીથી કુલ કદ 100 મિ.લિ
બાદ આ દ્રાવણનું જ્યોત ફોટોમીટરમાં માપન કરવામા આવે છે

28
મીટર સાથે કામ કરવા માટે રાખવી પડતી તકેદારીઓ:
નો ઉપયોગ સલામતી અને સાવચેતીપૂર્વક કરવો આવશ્યક છે.
ઉપરથી ન જોતાં બાજુમાં આપેલા ગોળાકાર નિર્દેશકમાંથી જો
યુ છે.
ચાલુ કરતા પહેલા પૂરતા પ્રમાણમાં હવાની અવર – જવર થવી જરૂ
વા અને LPG ગેસ સંચય માટે હમેશા LPG ગેસ પહેલા એર કમ્પ્રેસર
તાવહ છે.
કરતી વખતે પ્રથમ LPG ગેસ બંધ કરીને એર કમ્પ્રેસર બંધ કરવું
વા અને વધારે બળતણને કારણે જ્યોત ચીમનીની ઉપર પહોંચશે અ
ળવાની શક્યતા રહેલ છે.
ડાણો બરાબર ચુસ્ત રીતે જોડવાં અને સાબુના દ્રાવણથી લીકે
રવી આવશ્યક છે.

29
પદ્ધતિ:

ના પ્લાસ્ટિક કોનિકલ ફ્લાસ્કમાં 5 ગ્રામ, 2 મિ.મિ. ચાળણીથી

સ્થ 1 N એમોનિયમ એસિટેટનું દ્રાવણ ઉમેરીને 30 મિનિટ સુધી


શેકર પર 110 rpm પર હલાવવામાં આવે છે.
જ્યોત ફોટોમીટર પર માપન કરવામાં આવે છે.
રાવણનુ પણ માપન કરીને સંદર્ભ આલેખ તૈયાર કરવામા આવે છે.
નું માપન સંદર્ભ દ્રાવણના માપનની રેન્જ પ્રમાણે ન હોય તો
મંદ કરીને ચોક્કસ રેન્જમાં લાવવામાં આવે છે.

30
ગણતરી:

GR Χ નિષ્કર્ષણનું કદ
Na (ppm) = Χ દ્રાવ્યતા ગુણાંક (Df)
માટીનું સાચું વજન Wl

= GR Χ 100
Χ દ્રાવ્યતા ગુણાંક (Df)
20

= GR Χ 5 Χ દ્રાવ્યતા ગુણાંક (Df)

યાં GR = જ્યોત ફોટોમીટર દ્વારા મેળવેલુ Na નું પ્રમાણ

31

You might also like