Kalpasar Gujarati Presentation

You might also like

Download as ppt, pdf, or txt
Download as ppt, pdf, or txt
You are on page 1of 22

પરિયોજનાન ંુ સ ૂચિત આયોજન

ખંભાતના અખાતમાં પ ૂર્વ તરફે ભરૂચ જિલ્લાના પાણીયાદરા ગામ અને પશ્ચિમ
તરફે ભાવનગર વચ્ચે દરિયાના અખાતમાં બંધન ંુ નિર્માણ કરી મીઠા પાણીના
સરોવરની સંરચના માટેની બહહ ે કુ યોજના.
ુ ત

2
સેટેલાઇટ મેપ કલ્પસર ડેમ અને ભાડભ ૂત બેરેજ લે-આઉટ

કલ્પસર ડેમ
નર્મદા ડાયવર્ઝન
કલ્પસર ડેમ કેનાલ

ભાડભ ૂત બેરેજ

3
યોજનાની જરૂરિયાત
 ુ રાત રાજય જળની દ્રષ્ટિએ અછતગ્રસ્ત રાજય છે .
ગજ
 દે શની સરખામણીએ રાજયનો ૬.૩૯% ભૌગોલિક વિસ્તાર અને ૫% વસ્તી સામે ઉપલબ્ધ
જળસંપત્તિ માત્ર ૨% છે .
 ુ રાતની કુ લ ૧૮૫ નદીઓ પૈકી ૮ નદીઓ બારમાસી છે જે દક્ષિણ અને મધ્ય ગજ
ગજ ુ રાતમાં છે .
 સૌરાષ્ટ્રની ૭૧ નદીઓ પૈકી કોઈ પણ નદી બારમાસી નથી.
 સૌરાષ્ટ્રના કુ લ ૬૪.૬૦ લાખ હેકટર ભૌગોલિક વિસ્તાર.
 ખેતીલાયક વિસ્તાર – ૪૮.૮૬ લાખ હેકટર
 સિંચાઇ હેઠળ આવરી લેવાયેલ વિસ્તાર – ૧૬.૧૪ લાખ હેકટર (૩૩%)
 વરસાદ આધારિત ખેતીલાયક વિસ્તાર – ૩૨.૬૯ લાખ હેકટર (૬૭%)
 સૌરાષ્ટ્રમાં ખેતી મખ્ુ યત્વે ભ ૂગર્ભજળ આધારિત છે .
 ભ ૂગર્ભજળના વધારે પડતા ઉપયોગથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટામાં ૧૦ કિલોમીટર અંદર
ુ ીની જમીનમાં ક્ષારપ્રવેશ થયેલ છે .
સધ
 ગજુ રાતમાં પ્રતિ વ્યકિત પ્રતિ વર્ષ પાણીની ઉપલબ્ધતા (વર્ષ ૨૦૧૧ આધારિત), ૧૦૫૦ ઘન મીટર
છે જે ઘટીને વર્ષ-૨૦૫૦માં ૩૬૦ ઘન મીટર થવાની સંભાવના છે .
 ુ બ પ્રતિ વ્યકિત પ્રતિ વર્ષ પાણીની ઉપલબ્ધતા ઘટીને
આંતરરાષ્ટ્રીય ધોરણો મજ ૧,૦૦૦-૫૦૦
ઘન મીટર જેટલી થાય તો આર્થિક વિકાસ અને માનવ સ્વાસ્થ્ય રૂંધાય છે .

4
રાજયમાં જળસ્ત્રોતોની સ્થિતિ (વર્ષ: ૨૦૧૧)

જળસ્ત્રોતો (મિલિયન ઘન મીટરમાં)


રાજ્યનાં વિસ્તારની
સરખામણીમાં વાર્ષિક માથાદીઠ
વિસ્તાર ભૌગોલિક વિસ્તાર ભ ૂતળ જળ ભ ૂગર્ભ જળ કુ લ ઉપલબ્ધ પાણીનો
જથ્થો (ઘ.મી. )
(%માં)

દક્ષિણ અને
૨૮.૦% ૩૧,૭૫૦ ૬,૩૫૦ ૩૮,૧૦૦(૬૯%) ૧,૫૦૦
મધ્ય ગજ ુ રાત
સૌરાષ્ટ્ર ૩૨.૫% ૩,૬૦૦ ૬,૧૦૦ ૯,૭૦૦ (૧૭%) ૬૩૦
ુ રાત
ઉત્તર ગજ ૧૬.૫% ૨,૧૦૦ ૪,૨૦૦ ૬,૩૦૦ (૧૧%) ૩૬૦
કચ્છ ૨૩.૦% ૬૫૦ ૮૦૦ ૧,૪૫૦ (૩%) ૭૦૦
એકં દરે ૧૦૦% ૩૮,૧૦૦ ૧૭,૫૦૦ ૫૫,૬૦૦ (૧૦૦%) ૧,૦૫૦
(જળ ઉપલબ્ધિ સ ૂચક-આંતરરાષ્ટ્રીય ધોરણો : ડૉ મૅલિન ફાલ્કનમાર્ક, સ્વીડીશ નિષ્ણાત)
ક્રમ વાર્ષિક માથાદીઠ ઉપલબ્ધ પાણીનો જથ્થો (ઘ.મી. ) સ ૂચક સ્થિતિ

૧. ૧,૭૦૦ થી વધારે સંતોષકારક

૨. ૧,૦૦૦ - ૧,૭૦૦ પ્રાસંગિક તંગી

૩. ૫૦૦ - ૧,૦૦૦ તંગી

૪. ૫૦૦ થી ઓછો તીવ્ર તંગી


5
રાજયમાં જળસ્ત્રોતોની સ્થિતિ (વર્ષ: ૨૦૧૧)

રાજ્યનાં જળસ્ત્રોતો (મિલિયન ઘન ફુટમાં) વાર્ષિક


વિસ્તારની માથાદીઠ
સરખામણીમાં ઉપલબ્ધ
વિસ્તાર ભ ૂતળ જળ ભ ૂગર્ભ જળ કુ લ
ભૌગોલિક વિસ્તાર પાણીનો
(%માં) જથ્થો (ઘ.ફુ.)

દક્ષિણ અને
૨૮.૦% ૧૧,૨૧,૦૦૦ ૨,૨૪,૨૦૦ ૧૩૪૫૨૦૦ ૫૩,૦૦૦
મધ્ય ગજ ુ રાત
સૌરાષ્ટ્ર ૩૨.૫% ૧,૨૭,૦૦૦ ૨,૧૫,૪૦૦ ૩૪૨૪૦૦ ૨૨,૦૦૦
ુ રાત
ઉત્તર ગજ ૧૬.૫% ૭૪,૦૦૦ ૧,૪૮,૩૦૦ ૨૨૨૩૦૦ ૧૩,૦૦૦
કચ્છ ૨૩.૦% ૨૩,૦૦૦ ૨૮,૨૦૦ ૫૧૨૦૦ ૨૫,૦૦૦
એકં દરે ૧૦૦% ૧૩,૪૫,૦૦૦ ૬,૧૬,૧૦૦ ૧૯,૬૧,૧૦૦ ૩૭,૦૦૦
(જળ ઉપલબ્ધિ સ ૂચક-આંતરરાષ્ટ્રીય ધોરણો : ડૉ મૅલિન ફાલ્કનમાર્ક, સ્વીડીશ નિષ્ણાત)

ક્રમ વાર્ષિક માથાદીઠ ઉપલબ્ધ પાણીનો જથ્થો (ઘન ફુટ. ) સ ૂચક સ્થિતિ

૧. ૬૦,૦૦૦ થી વધારે સંતોષકારક

૨. ૩૫,૦૦૦ – ૬૦,૦૦૦ પ્રાસંગિક તંગી

૩. ૧૮,૦૦૦ – ૩૫,૦૦૦ તંગી

૪. ૧૮,૦૦૦ થી ઓછો તીવ્ર તંગી 6


બંધોની જળસંગ્રહ ક્ષમતા
સંગ્રહ વગર સમદ્રુ માં વહી જત ંુ જળ
બંધોમાં ઉપલબ્ધ
કુ લ ઉપલબ્ધ જળસંગ્રહ
પ્રદે શ કુલ જળસ્ત્રોતોની
જળસ્ત્રોતો (સરદાર સરોવર જથ્થો
સહિત) * સાપેક્ષે %

મધ્ય અને ૩૧,૭૫૦ ૨૦,૪૩૩ ૧૧,૩૧૭ ૩૬%


ુ રાત
દક્ષિણ ગજ

સૌરાષ્ટ્ર ૩,૬૦૦ ૨,૫૩૩ ૧,૦૬૭ ૩૦%


ુ રાત
ઉત્તર ગજ ૨,૧૦૦ ૧,૯૨૨ ૧૭૮ ૦૮%
કચ્છ ૬૫૦ ૩૩૨ ૩૧૮ ૪૯%
૩૮,૧૦૦ ૨૫,૨૨૦ ૧૨,૮૮૦ ૩૪%
એકં દરે
ુ રાતમાં કુ લ (૧૩,૪૫,૦૦૦
 * ગજ ૨૦૩ યોજનાઓ પૈકી (૯,૦૦,૦૦૦ (૪,૫૫,૦૦૦
નાની (૧૧૮), મધ્યમ (૬૮) અને મોટી સિંચાઇ
(૧૮) યોજના તથા મિ. ઘન સરોવર
સરદાર ફુટ) મિ. ઘન
યોજના ફુટ)
સહિત. મિ. ઘન ફુટ)

 દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે કલ્પસર યોજના સિવાય તાંત્રિક દ્રષ્ટિએ બીજી કોઇ
યોગ્ય યોજના નથી. 7
સૌરાષ્ટ્રની જિલ્લાવાર સિંચાઈ ક્ષમતા
વિસ્તાર (૧૦૦૦) હેકટર

ક્રમ જિલ્લા ભૌગોલિક પ્રત્યક્ષ પરોક્ષ સરદાર કલ્પસર યોજના


વિસ્તાર સિંચાઈ સિંચાઈ સરોવર કુ લ (પ્રસ્તાવિત)
ક્ષમતા * ક્ષમતા # યોજના
૧ જામનગર ૮૪૪ ૪૮ ૧૫૫  - ૨૦૩ ૪૫૦
૨ જુનાગઢ ૫૦૯ ૪૩ ૨૨૬  - ૨૬૯ ૩૪૫
૩ રાજકોટ ૭૫૫ ૪૫ ૩૬૩  - ૪૦૮ ૧૪૨
૪ ભાવનગર ૮૩૩ ૬૭ ૧૭૬ ૪૮ ૨૯૧ ૬૪
૫ અમરે લી ૬૭૬ ૨૦ ૧૮૮ -  ૨૦૮ ૪૪
૬ પોરબંદર ૨૨૯ ૨૭ ૪૮  - ૭૫ -
૭  સુરેન્દ્રનગર ૯૨૭ ૨૮ ૧૭૭ ૨૨૭ ૪૩૨ -
૮ બોટાદ ૨૫૬ ૧૨ ૪૪ ૫૬ ૧૧૨ -
૯ મોરબી ૪૮૭ ૩૫ ૧૦૩ ૯૩ ૨૩૧ -
૧૦ દે વભ ૂમિ દ્વારકા ૫૬૮ ૧૭ ૬૨ - ૭૯ -
૧૧ ગીર સોમનાથ ૩૭૫ ૩૬ ૬૬ - ૧૦૨ -
કુ લ ૬૪૫૯ ૩૭૮ ૧૬૦૯ ૪૨૪ ૨૪૧૦ ૧૦૫૪

નોંધ: * મોટી તથા મધ્યમ સિંચાઈ યોજના આધારિત 8


# નાની તથા ઉદ્દ્વહન સિંચાઈ યોજના, ગામ તળાવ, પાતાળ કુવા વિગેરે આધારિત
મ.આ.તંત્ર, ગાંધીનગર અને રાષ્ટ્રીય જળવિજ્ઞાન સંસ્થાન, રૂરકી
દ્વારા કરાયેલ અભ્યાસ મજ ુ બ જળની ઉપલબ્ધતા
જળાશયને મળતી નદીઓ

સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા (ડાયવર્ઝન નહેર મારફત), લીંબડી-ભોગાવો, વઢવાણ-ભોગાવો,


ુ ભાદર, ઉતાવળી, કેરી, વાગડ, કાળુભાર, રં ઘોળા, ઘેલો અને માલેશ્રી
સખ
જળની ઉપલબ્ધતા મિ.ઘન મી.માં
બેઝીન
(૫૦% આધારીતતા મજ ુ બ)
સાબરમતી ૫૮૬ (૭.૫૦ %)
મહી ૩,૧૫૨ (૪૦.૫૬ %)
ઢાઢર ૫૧૮ (૬.૬૭ %)
સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓના બેઝીન જેવા કે ૪૦૨ (૫.૧૭ %)
કાળુભાર,સખ ુ ભાદર,વઢવાણ ભોગાવો, લીંબડી
ભોગાવો, ઉતાવળી, ઘેલો, કેરી
કલ્પસર જળાશયમાં સીધા વરસાદથી ૮૮૧ (૧૧.૩૩ %)
નર્મદા (નર્મદા ડાયવર્ઝન કેનાલ મારફત) ૨,૨૩૧ (૨૮.૭૧ %)
સમગ્ર કુ લ ૭,૭૭૦ (૨,૭૪,૩૯૫ મિ.ઘન ફુટ)
9
યોજનાની વિશેષતાઓ

૧ બંધની લંબાઈ (ખંભાતના અખાતમાં) ૩૦ કિ.મી.

૨ બંધની પથરે ખા ભાવનગર- દહેજ


૩ બંધના મથાળાની પહોળાઈ ૧૦૦ મી., ૧૦ લેન રોડ (૮ + ૨ અનામત લેન)
જળાશય
૧. દરિયાના તળિયાની સપાટી MSL (-) ૭.૫ મી.
૧. પ ૂર્ણ જળાશય સપાટી MSL (+) ૩.૦ મી.
૨. મહત્તમ જળાશય સપાટી MSL (+) ૫.૦ મી.

ુ મ જળાશય સપાટી
૩. લઘત્ત MSL (-) ૪.૦ મી.
૪. જળાશયનો કુ લ વ્યાપ ૨,૦૦૦ ચો. કિ.મી.
૫. જળાશયની કુ લ સંગ્રહ શક્તિ ૭,૭૭૦ મિલિયન ઘ.મી.
પવન ઉર્જા ૧,૪૭૦ મેગા વોટ (અંદાજીત)

૫ સૌર ઉર્જા ૧,૦૦૦ મેગાવોટ (અંદાજીત)

કુ લ પવન અને સૌર ઉર્જા ૨,૪૭૦ મેગાવોટ (અંદાજીત) 10


યોજનાની વિશેષતાઓ
કલ્પસર યોજનાની સિંચાઈની વિગત:
૧. કુ લ જથ્થો ૭,૭૭૦ મિલિયન ઘન મીટર
ુ યોજના કરતાં ૧૮ ગણો અને
(આશરે શેત્રંજી
ઉકાઈ યોજના જેટલો)
૨. સિંચાઈ માટે આયોજીત પાણી ૫,૬૦૦ મિલિયન ઘન મીટર
૬ ૩. સિંચાઈનો વિસ્તાર અંદાજીત ૧૦ લાખ પ૪ હજાર હેકટર
લેવલ લંબાઈ (કિ.મી.)
૧૦૦ મી. ૬૪૭
૪. ત્રણ ગાર્લેન્ડ કેનાલોન ંુ આયોજન ૮૦ મી. ૩૪૫
૫૦ મી. ૧૮૫
કુ લ પમ્પિંગ સ્ટેશન ૧૩ (૭૦૦ મેગાવોટ ઉર્જા/વર્ષની જરૂરીયાત છે )

૭ ઘરગથ્થ ંુ વપરાશ માટે પાણીન ંુ આયોજન ૮૦૦ મિ.ઘન મીટર આશરે એક કરોડ
૮ ઔદ્યોગિક વપરાશ માટે પાણીન ંુ આયોજન ૪૭૦ મિ.ઘન મીટર લોકો ને લાભ થશે.
11
૯ ુ ારો
જળાશયની ફરતે ભ ૂગર્ભજળમાં સધ ૭.૦ લાખ હેક્ટર
કલ્પસર/ભાડભ ૂત યોજના માટે વહીવટી અને તાંત્રિક માળખ ંુ
 યોજનાની સંલગ્ન વિવિધ બાબતો માટેની ઉચ્ચસ્તરીય નીતિ વિષયક બાબતે
નિર્ણય માટે તેમજ સમયાંતરે પ્રગતિની સમીક્ષા અને એ પરત્વે યોગ્ય નિર્ણય સારુ
માનનીય મખ્ુ યમંત્રીશ્રીના વડપણ હેઠળની માનનીય મંત્રીશ્રીઓની સ્ટીયરીંગ
કાઉન્સીલ.
 નીતિ વિષયક બાબતે નિર્ણય, યોજનાની પ્રગતિની સમીક્ષા તેમજ પીપીપી,
પર્યાવરણીય/સામાજિક/આર્થિક બાબતો સંદર્ભે મદદરૂપ થવા સારુ મખ્ુ ય
સચિવશ્રીના વડપણ હેઠળની સચિવશ્રીઓની એમપાવર્ડ કમીટી.
 બહહુ તે કુ કલ્પસર યોજના સંબધ ં ી વિવિધ તાંત્રિક/આર્થિક/પર્યાવરણીય પાસાઓ
સંદર્ભે માર્ગદર્શન આપવા સારુ માનનીય મખ્ુ યમંત્રીશ્રીના સલાહકારશ્રીના વડપણ
હેઠળન ંુ એક્ષ્પર્ટ એડવાઇઝરી ગૃપ (EAG).
 વિવિધ તાંત્રિક/આર્થિક/પર્યાવરણીય સર્વે/ સંશોધન/ અભ્યાસો માટે સચિવશ્રી
(કલ્પસર)ના વહીવટ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય/આંતરાષ્ટ્રીય તજજ્ઞોના વડપણ
હેઠળની ડીઝાઇન ટીમ, સાયન્ટીફીક ઓડીટ કમિટી જેવી વિવિધ તાંત્રિક સમિતિઓ
 દૈ નિક ભથ્થાના ધોરણે જરૂરીયાત પ્રમાણે ૮૦ થી વધારે તાંત્રિક/ પર્યાવરણીય/
આર્થિક વિષય સંલગ્ન તજજ્ઞોની સેવાઓ.
 સચિવશ્રી(કલ્પસર)ના વહીવટી નિયંત્રણ હેઠળ ગાંધીનગર ખાતે પ્રભાગ અને
.12
ક્ષેત્રિય કામગીરી માટે ભાવનગર અને વડોદરા ખાતેની એકમ કચેરીઓ
સર્વે/સંશોધનો/અભ્યાસો માટે પરામર્શ કરાયેલ સંસ્થાઓ

ભારત સરકારની સંસ્થાઓ


 નેશનલ ઇન્‍સ્‍ટીટયટુ ઓફ ઓશન ટેકનોલોજી (NIOT), ચેન્નાઇ
 નેશનલ ઇન્‍સ્‍ટીટયટુ ઓફ ઓશનોગ્રાફી (NIO), ગોવા
 નેશનલ જીયોફીઝીકલ રીસર્ચ ઇન્‍સ્‍ટીટયટુ (NGRI), હૈદ્રાબાદ
 નેશનલ એન્‍જીનીયરીંગ એન્વાયરોન્મેટલ રીસર્ચ ઇન્‍સ્‍ટીટયટુ (NEERI),
નાગપરુ
 સેન્‍ટ્રલ સોલ્‍ટ એન્‍ડ મરીન કેમીકલ રીસર્ચ ઇન્‍સ્‍ટીટયટુ (CSMCRI), ભાવનગર
 સર્વે ઓફ ઇન્‍ડિયા (SOI), દહેરાદુન,
 આઇઆઇટી (IIT), ન્‍ય ુ દિલ્‍હી/રૂરકી/ચેન્‍નાઈ
 ઇન્‍ડીયન મીટીરીઓલોજીકલ ડીપાર્ટ મેન્‍ટ (IMD), ન્‍ય ુ દિલ્‍હી.
 સેન્‍ટ્રલ વોટર કમિશન (CWC), ન્‍ય ુ દિલ્હી.
 નેશનલ ઇન્‍સ્‍ટીટયટુ ઓફ હાઇડ્રોલોજી (NIH), રૂરકી
 સેન્ટ્રલ વોટર એન્‍ડ પાવર રીસર્ચ સ્‍ટેશન (CWPRS), પન ુ ા
 ઇસરો (ISRO), અમદાવાદ 13
 ુ
સર્વે/સંશોધનો/અભ્યાસો માટે પરામર્શ કરાયેલ સંસ્થાઓ

ુ રાત સરકારની સંસ્થાઓ


ગજ

 ુ રાત ઇજનેરી સંશોધન સંસ્‍થા (GERI), વડોદરા


ગજ
 ગજુ રાત ઈકોલોજી સોસાયટી (GES), વડોદરા
 ગજ ુ રાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ગાંધીનગર
 ગજુ રાત નેશનલ લૉ યનિ ુ વર્સીટી (GNLU), ગાંધીનગર
 ભાસ્‍કારાચાર્ય ઇન્‍સ્‍ટીટયટુ ઓફ સ્‍પેસ એપ્‍લીકેશન એન્‍ડ જીઓઇનર્ફોમેટીક
(BISAG), ગાંધીનગર.
 મધ્‍યસ્‍થ આલેખન તંત્ર (CDO), ગાંધીનગર
 ઇન્‍સ્‍ટીટયટુ ઓફ સેસ્‍મીક રીસર્ચ (ISR), ગાંધીનગર
 ગજ ુ રાત ઇકોલોજીકલ કમિશન (GEC), ગાંધીનગર

14
પ ૂર્ણ થયેલ સર્વે/સંશોધનો/અભ્યાસોની યાદી
ક્રમ વિગત પ ૂર્ણ થયા વર્ષ
૧ ડેમ-જળાશય આજુબાજુના વિસ્તારનો ટોપોગ્રાફીકલ સર્વે ૦ થી ૧૦મી. ૨૦૦૫
૨ બેથીમેટ્રીક સર્વેક્ષણ જુની પથરે ખા ઘોઘા દહેજ ઉપર ૨૦૦૫
પાણીની ગણુ વત્તાન ંુ મોનીટરીંગ, સ્ત્રાવક્ષેત્રની નદીઓના પાણીના તથા
*૩ ૨૦૦૮
ગંદા પાણીના નમ ૂના લેવાની તથા વિશ્લેષણની કામગીરી
૪ યોજનાનાં ઇ.આઇ.એ./એસ.આઇ.એ નાં સ્કોપીંગ રીપોર્ટનાં અભ્યાસો ૨૦૦૮
૫ ફીશરીઝનાં અભ્યાસો ૨૦૦૮
૬ પવનઉર્જાનાં પ્રાથમિક અભ્યાસો ૨૦૧૦
૭ સ ૂચિત ડેમને લીધે દરિયાઇ સપાટીમાં થનાર વધારાનો અભ્યાસ ૨૦૧૧
૮ યોજનાનાં ટેકનોઇકોનોમીકલ ફીઝીબીલીટી રીપોર્ટ ૨૦૧૧
યોજનાના સ્ત્રાવ ક્ષેત્રની નદીઓમાંથી ઉપલબ્ધ થનાર પાણીના આવરા
૯ ૨૦૧૨
અંગે મધ્યસ્થ આલેખન તંત્રના અભ્યાસો
૧૦ ડેમ કોરીડોર સર્વેક્ષણ ૬૦ ચો.કી.મી.માં સર્વે સંશોધનો ૨૦૧૩
*૧૧ ટ્રાન્સપોર્ટેશનનાં અભ્યાસો ૨૦૧૩
૧૨ ડેમ પથરે ખા દક્ષિણમાં કુ લ ૨૧૧૦૯ લાઇન કી.મી.નો દરિયાઇ સર્વેક્ષણ ૨૦૧૪
15
*: CRZ નોટીફીકેશન- ૨૦૧૧ મજ
ુ બ પર્યાવરણીય મંજૂરી માટે પ ૂર્વઆવશ્યક અભ્યાસો
પ ૂર્ણ થયેલ સર્વે/સંશોધનો/અભ્યાસોની યાદી
ક્રમ વિગત પ ૂર્ણ થયા વર્ષ
યોજનાના સ્ત્રાવક્ષેત્રની નદીઓમાંથી ઉપલબ્ધ થનાર પાણીના આવરા
૧૩ ૨૦૧૪
અંગે એન.આઇ.એચ. રૂરકીનાં અભ્યાસો
૧૪ યોજનાનાં ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ ૨૦૧૫
ુ ામી અને તેને લગત અભ્યાસો
૧૫ સન ૨૦૧૫
*૧૬ મીઠાનાં અગરોના અભ્યાસો ૨૦૧૫
*૧૭ મેન્ગ્રવ્ુ ઝનાં અભ્યાસો ૨૦૧૫
*૧૮ બેઇઝ લાઇન ડેટા કલેકશનનાં અભ્યાસો ૨૦૧૫
બંધથી હયાત અને સ ૂચિત નવા બંદરો પર થનારી અસરોનાં અભ્યાસો
૧૯ ૨૦૧૬

૨૦ ડેમ પથરે ખા ઉત્તરમાં કુ લ ૮૦૦૦ લાઇન કી.મી.નો દરિયાઇ સર્વેક્ષણ ૨૦૧૭


૨૧ સ્ટ્રોમસર્જ, પવન, દરિયાઇ મોજા અને તેને લગત અભ્યાસો ૨૦૧૭
ુ ર્વસીટીનાં અભ્યાસો
૨૨ કોમ્પ્રીવહેન્સીવ લેન્ડ ડેવલપમેન્ટ –સેપ્ટ યનિ ૨૦૧૭
હાઇડ્રોડાયનેમિક એન્‍ડ સેડીમેન્‍ટેશન માટેનાં મેથેમેટીકલ મોડેલનાં અભ્‍
૨૩ ૨૦૧૮
યાસો
૨૪ કલ્‍પસર યોજના માટે આલેખિત પ ૂરનાં અભ્‍યાસો ૨૦૧૮ 16
*: CRZ નોટીફીકેશન- ૨૦૧૧ મજ
ુ બ પર્યાવરણીય મંજૂરી માટે પ ૂર્વઆવશ્યક અભ્યાસો
પ્રગતિ હેઠળના સર્વે/સંશોધનો/અભ્યાસોની યાદી

ક્રમ વિગત

પર્યાવરણીય અભ્‍યાસોનાં અહેવાલોને સંકલિત કરી સીનોપ્સીસ તૈયાર


*૧ કરવાની કામગીરી

૨ કલ્‍પસર યોજનાનાં ફીઝીકલ મોડેલનાં અભ્‍યાસો


ુ ન્‍ટ ડાયર્ઝનનાં અભ્‍
વોટર કવોલીટી મોનીટરીંગ અને ઇન્‍ડસ્‍ટ્રીયલ એફલ્‍યઅ
*૩ યાસો

૪ કલ્પસર ડેમનાં બાંધકામમાં જરૂરી મટીરીયલ્સ સર્વેની કામગીરી


કલ્પસર ડેમનાં કારણે હેઠવાસમાં થનાર અસરોનો અભ્યાસ, ધોવાણની
*૫ અસરોનો અભ્યાસ અને નર્મદા અને તાપી નદીઓ પરના પ ૂરની અસરોનો
અભ્યાસ

*: CRZ નોટીફીકેશન- ૨૦૧૧ મજ


ુ બ પર્યાવરણીય મંજૂરી માટે પ ૂર્વઆવશ્યક અભ્યાસો
17
પ્રગતિ હેઠળના સર્વે/સંશોધનો/અભ્યાસોની યાદી

ક્રમ વિગત

કલ્‍પસર બંધની પસંદ કરાયેલ સ ૂચિત પથરે ખા પરનાં પાયાન ંુ


૬ જીઓટેકનીકલ ઇન્‍વેસ્‍ટીગે શનનાં અભ્‍યાસો

ભ ૂકં પીય અભ્‍યાસો માટે સિસ્‍મિક (Seismic) ઓબ્‍ઝર્વેટરીઓ સ્‍થાપવાનાં અભ્‍


૭ યાસો

ખંભાતનાં અખાતની ૧૧.૦૦ મી. ટાઇડઝ અને ભારે Current ને ધ્યાને


૮ રાખીને Closure of dam in Gulf મેથોડોલોજી નકકી કરવાનાં અભ્યાસો

૯ નર્મદા ડાયવર્ઝન કેનાલનાં સર્વે આલેખન અને અંદાજનાં અભ્‍યાસો

*: CRZ નોટીફીકેશન- ૨૦૧૧ મજ


ુ બ પર્યાવરણીય મંજૂરી માટે પ ૂર્વઆવશ્યક અભ્યાસો
18
કલ્પસર યોજના માટે આયોજન
CRZ નોટીફીકે શન - ૨૦૧૧ મુજબ જરૂરી તમામ આગળ દર્શાવેલ અભ્યાસો પૂર્ણ થયા બાદ

 એન્વાર્યમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (EIA) સોસીયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (SIA) રીપોર્ટ


તૈયાર કરવાના તથા પર્યાવરણીય મંજૂરી માટે દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી હાથ
પર લેવાની રહે.
 સાથે સાથે કલ્પસર યોજનાના પૂર્ણ શકયતાદર્શી અહેવાલ (DPR) બનાવવાની કામગીરી
પણ હાથ પર લેવાની રહે.
 કલ્પસર યોજનાના શકયતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટે જરુરી
તમામ અભ્યાસો પ ૂર્ણ થયા બાદ ડી.પી.આર.ની કામગીરી પ ૂર્ણ કરવાન ંુ
આયોજન છે . ત્યારબાદ અહેવાલોને સક્ષમ કક્ષાએથી તેમજ રાજય/કેન્દ્ર
સરકાર પાસેથી મેળવવાની થતી તમામ મંજુરીઓ મળ્યેથી સત્વરે
નિર્માણ કાર્ય હાથ ધરી શકાય.
 કલ્પસર યોજનાના બંધ નિર્માણ માટે સમયગાળો: ૦૮ વર્ષ.
 બંધની અંદાજીત કિંમત (વર્ષ ૨૦૧૫-૧૬) રૂ. ૭૦,૦૦૦/- કરોડ.

19
20
કલ્પસર ડેમનો સ ૂચિત આડછે દ (ક્રોસ-સેકશન)

(Not to Scale)
બંધની કુ લ ઉંચાઇ – ૪૪.૫૦ મી. થશે, જે લીંબડી ભોગાવો-૧(થોરીયાળી) બંધ તથા ભાદર
(પંચમહાલ) બંધની ઉંચાઇ જેટલી છે . 21
આભાર
22

You might also like