Insurance 2

You might also like

Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 36

જીવન વીમા –પરિચય

ભારતમાં જીવન વીમાનો ઈતિહાસ

૧૬મી
આધુનિક
સદીમાં
વિમાનો
ઈગ્લેન્ડમાં
ઉદભવ
થયો
૧૯ ભારતમાં જીવન
મી જાન્યુઆરી વિમાની
૧૯૫૬માં શરૂઆત
રા.ક કરવામાં આવ્યું

૧લી સપ્ટે મ્બર ૧૯૫૬ન દિવસે

LIC ની સ્થાપના થઇ
રાષ્ટ્રીયકરણના હે તુઓ
આ ધંધામાં ચાલતી ગેરરીતિઓ નાબુદ કરવાં.
પોલિસી હોલ્ડરોને સંપૂર્ણ રક્ષણ આપવા
જનતાની બચતવૃત્તિમાં વધારો કરી આ નાણા
ભંડોળ રાષ્ટ્રના નવનિર્માણના ઉપયોગમાં લેવા
ભારતમાં જીવનવીમાના વિકાસમાં અવરોધક પરિબળો
આધ્યાત્મિક અને તત્વજ્ઞાનની વિચારધારા
સંયુક્ત કું ટું બ પ્રથા
ગરીબી,અજ્ઞાન અને વહે મ
ભંડોળના રોકાણની તકનો અભાવ
મુસ્લિમ ધર્મની અસર
જીવન વિમાની વ્યાખ્યા
 જિંદગીનો વીમો એ એવો કરાર છે કે જેમાં અમુક રકમના
હપતા નક્કી કરેલ સમય સુધી અથવા વીમો પાકે ત્યાં સુધી
ભરવા બદલ અમુક વ્યક્તિને તેના મૃત્યુ કે નક્કી કરેલા
સમય વીત્યા બાદ વીમા કં પની રકમ ચુકવવાની બાંયધરી
આપે છે.
 કાયદાની કલમ ૨ અનુસાર “જીવન વિમાનો ધંધો એટલે
માનવીય જીવન પર કરાર કરવાનો ધંધો”
જીવનનો વીમો એક કરાર છે.જેના દ્વારા તમે નિયમિત રીતે
પ્રીમિયમના હપતા ભરી સહે લાઈથી બચત કરી શકો અને જોખમ
જીવન
સામે રક્ષણવીમો
મેળવીએટલેશકો. શું ?
આ કરાર એટકે વિમાની પોલિસી
જીવન વીમો ઉતરાવો એટલે આર્થિક સલામતીનો પાયો નાંખો
છો.એક પ્રિમીયમ ભર્યા પછી જો આકસ્મિક મૃત્યુ થાય તો પણ
વીમા કં પની પૈસા ચુકવે છે.
જો વ્યક્તિનું મૃત્યુ નથાય તો પાછળ જીવનમાં કામ લાગે અને થાય
તો તેના પછી પરિવારને.
જીવન વીમો સમયથી પર છે કારણને વ્યક્તિ ન હોય તો પણ તે
હોવાની મદદ આપે છે.
આ વીમાનું પ્રિમીયમ નિયમિત ભરવાનું હોય છે.
જીવન વીમા નાણાંનું રોકાણ સાવચેતીપૂર્વક કરવામાં આવે છે.કે
જેથી નાણાની જયારે પણ જરૂર પડે ત્યારે રકમ મળે છે.
જીવનમાં ક્યારે શું બનશે તેની કોઈને ખબર હોતી નથી તેથી જીવન
વીમો અમુક અંશે નિશ્ચિતતા ઉમેરે છે.
જીવન વીમો અન્ય બચત યોજના કરતા ચડીયાતી
કે મ છે
સંરક્ષણ
કરકસરની ટે વ
લેણદારો સામે રક્ષણ
હાથવગી આવકનું સાધન
કરવેરામાં રાહત

જીવન વીમાના ફાયદા અને મહત્વ
જીવન વીમા કોર્પોરેશનનું સુત્ર “યોગક્ષેમં વ્હામ્યહમ”
તમારું કલ્યાણ એ હમારી જવાબદારી છે.
માનસિક શાંતિ
મૃત્યુ થતા પૂરી રકમ
બચતની પ્રેરણા
સમય પર જીત
સ્થિર આવકની વ્યવસ્થા
લોન
નાણાની સલામતી
વિમાની રકમ મળવાની ખાતરી
આવકવેરામાં રાહત
વીમા કં પની દ્વારા મદદ
વૃધ્ધાવસ્થામાં રાહત
વેરા ભરવાની વ્યવસ્થા
લેણદારને રક્ષણ નિવૃત્તિ યોજના
સમાજને ઉપયોગી
ઇન્સ્યોરન્સ અને એસ્યોરન્સ
જીવનવીમા અને બીજા વીમા વચ્ચે ભેદ પાડવા બે
શબ્દ પ્રયોગ કરવામાં આવે છે
લેખકોનું માનવું છે કે જે વીમો લેવામાં આવે છે અને
તે તે અચૂક બને તેને એસ્યોરન્સ કહે વામાં આવે છે.
દા.ત ;જીવન વીમામાં મૃત્યુ નિશ્ચિત હોવાથી તેને
“લાઈફ એસ્યોરન્સ” કહે વાય છે.
જીવન વીમાના સિદ્ધાંતો
 સંપૂર્ણ ભરોસાનો સિધ્ધાંત ;
1. વીમા કરાર એ સંપૂર્ણ ભરોસા,વિશ્વાસ અને પ્રમાણિકતાનો સિધ્ધાંત છે.
2. આ વિશ્વાસને આધિન વિમાંદરે કોઈ પણ છુપાવવી જોઈએ નહી.
3. મહત્વની હકીકત એટલે એકબીજાના નિર્ણયને અસર કરે તેવી,વીમો ઉતરાવવો કે નહી
અને ઉતરાવવો તો કે ટલા પ્રિમીયમ અને કે ટલી રકમનો ઉતરાવવો
4. આ માટે લેનારે તબિયત વિશે,કું ટું બ વિશે,તેવો વિશે અને વ્યસન વિશે તથા જન્મતારીખ
સાચી જણાવવી જોઈએ.
5. વીમો લેનારે વીમો લેતી વખતે દરખાસ્ત પત્રક ભરવાનું હોય છે.
6. જીવનવીમામાં તબિયત,માબાપના આરોગ્ય અંગે ઈતિહાસ અને
બીજી કં પનીએ જો વીમો ઉતરાવવાની નાપાડી હોય તો તેની
હકીકત
7. ૧૯૩૮ના વીમા કાયદાની જોગવાઈ અનુસાર સંપૂર્ણ ભરોસાનો
અર્થ એટલે કોઈ પણ જાતની દગો કે છેતરપીંડી થવી જોઈએ
નહી.
8. જો પક્ષકાર આ માહિતી ખોટી આપે તો આ સિદ્ધાંતનો ભંગ
કરેલો ગણાશે.
વિમાયોગ્ય હિતનો સિધ્ધાંત
વીમા યોગ્ય હિત એટલે વિમાંલેનાર
વ્યક્તિ,મિલકત ,ભાવી દાવો ,જોખમ સમાયેલું હિત
જો સિધ્ધાંત વગર વીમો ઉતારવામાં આવે તો બે
અનિચ્છનીય પરિણામો આવે
I . વીમો એ જુગારી પ્રવૃત્તિ થઇ જાય.
I I .નુકસાન વધારવાનો પ્રયત્ન કરે.
જો હકીકત છુપાવશે તો કરાર રદ ગણાશે.
1. જોખમ ઓછું કરે તેવી હકીકત
2. સામાન્ય માહિતી હોય તેવી હકીકત
3. વિમાંકરારમાં ઉપસ્થિત હકીકત
4. વીમો ઉતાનારે જતી કરેલી હકીકત
5. મળેલા ઈતિહાસ ઉપરથી અનુમાન કરી શકાય તેવી
હકીકત
નીચેના શરતોનું પાલન થવું જોઈએ
વીમા યોગ્ય હિત ચોક્કસ હોવું જોઈએ
નાણાકીય મૂલ્યાંકન શક્ય હોવું જોઈએ
સાચા અને કાયદે સર હક્ક તરીકે સાચું હોવું જોઈએ
વીમો લેનારના હક્ક અને જવાબદારીને કરતી હોવું
જોઈએ.
વીમા યોગ્ય હિત ચોક્ક્સ વસ્તુમાં હોવું જોઈએ.
વ્યક્તિ વચ્ચે સંબંધ અને હિતને વિમાયોગ્ય હિત ગણી
શકાય
A . લોહીનો સંબંધ;
 પતિ-પત્ની
 સગીર બાળકો અને વાલી
 ભાઈ બહે ન જો એકબીજાનું પૂરું કરતા હોય
 કાકા ભત્રીજા
B . ધંધાકીય સંબંધ
 લેન્દારનું હિત દે વાદારની જિંદગી પર
 પેઢીના ભાગીદારો
 ઓધોગિક પેઢીનું હિત અધિકારીઓ અને કર્મચારીઓમાં
 જામીન આપનારને દે વાદારની જિંદગી પર
 ટ્રસ્ટી ને જેના નામનું ટ્રસ્ટ હોય તેમાં
નુકસાન વળતરનો સિધ્ધાંત
જીવન વીમા સિવાય આ સિધ્ધાંત
લાગુ પડે છે.
હક્ક બદલનો સિધ્ધાંત
ફાળાનો સિધ્ધાંત
જીવનવીમો લેવાની રીત
 દરખાસ્ત પત્રક ભરવું
 ઉમરનો પુરાવો
 દાકતરી તપાસ
 એજન્ટનો ખાનગી રીપોર્ટ
 કોર્પોરેશન દ્વારા દરખાસ્ત પર વિચારણા
 દરખાસ્તનો સ્વીકાર
 પ્રથમ પ્રીમિયમની ચુકવણી
 જોખમની શરૂઆત
 પોલિસી આપવી.
દરખાસ્ત પત્રક ભરવું
સૌપ્રથમ વીમા કં પનીનું દરખાસ્તપત્રક ભરવું પડે
છે.
આ ફોર્મમાં વીમો લેનારનું
નામ,સરનામું ,જન્મતારીખ, ઉંમર ,પરણિત કે
અપરણિત
આ પત્રકમાં જે માહિતી હોય તે સંપૂર્ણ સાચી
ભરવાની હોય છે
ઉમરનો પુરાવો

ઉંમરના પુરાવા તરીકે સ્કુ લ


લીવીંગ
સર્ટીફીકે ટ,જન્મતારીખ નો
દાખલો લેવામાં આવે છે.
દાકતરી તપાસ
દાકતરી તપાસમાં વીમો લેનારની ઊંચાઈ,વજન,છાતીનું
માપ,લોહીનું દબાણની વિગતો ભરવાની હોય છે.
કોઈ મોટું ઓપરેશન કે ભયંકર રોગના ભોગ બનેલા હોય
તો તેની માહિતી
વીમો લેનારના શરીર પરનું ચિન્હ ખાસ નોંધ લેવામાં આવે
છે.
અને આ રીપોર્ટ પર લેવામાં આવે છે.અને આ રીપોર્ટ
એજન્ટનો ખાનગી રીપોર્ટ
એજન્ટનો રજી.નંબર,વીમો લેનારની સામાન્ય
તેવો,તેની આવક,સામાન્ય સંજોગોમાં તેની
તંદુરસ્તી ,દાકતરી રિપોર્ટનો અભિપ્રાય,દ્ર્કાસ્ત
સ્વીકાર કે અસ્વીકાર તે અંગે મંતવ્ય રજુ કરવું પડે
છે.સામાન્ય રીતે એજન્ટ દરખાસ્ત પત્રક સાથે જ
પોતાનો અભિપ્રાય વીમા કં પનીને મોકલાવે છે.
કોર્પોરેશન દ્વારા દરખાસ્ત પર વિચારણા
 દરખાસ્ત પત્રક અને દાકતરી અહે વાલ મળતા અધિકારી દ્વારા સુક્ષ્મ
ચકાસણી કરવામાં આવે છે.
 દરખાસ્ત સ્વીકારવી કે કે મ?
 પ્રિમીયમ કે ટલું લેવું
 આ તબક્કે વીમા કમ્પનીએ કાળજી રાખવી જરૂરી બને છે.
 નૈતિક અને ભૌતિક બંને પ્રકારના જોખમો ઉઠાવતી હોય છે.
 નૈતિક જોખમમાં ઈરાદો.અધિક્વીમો,ઉંમર,સ્ત્રીની જીદગી વીમો
 ભૌતીકમાં વ્યક્તિગત ઈતિહાસ,વ્યવસાય,રહે ઠાણ ધ્યાનમાં લેવામાં આવે છે.
દરખાસ્તનો સ્વીકાર
સામાન્ય રીતે વીમા કં પનીને બધી બાબતોમાં સંતોષ
જણાય તો દરખાસ્તનો સ્વીકાર કરે છે.
વિમાદાર ને સ્વીકૃ તીપત્રક મોકલાવે છે.
આ પત્રકમાં ક્યાં પ્રકારની પોલિસી,વિમાની
રકમ,પ્રિમીયમ ભરવાની રીત,જોખમ શરુ થયાની
તારીખ,વીમો લેનારનું નામ અને સરનામાનો નિર્દેશ
હોય છે.
પ્રથમ પ્રીમિયમની ચુકવણી અને જોખમની શરૂઆત
સ્વીકૃતિ પત્રકની શરતો મુજબ ત્રીજા
દિવસમાં પ્રિમીયમ ભરી દે વું પડે છે.
ચોક્કસ તારીખ સુધીમાં પ્રિમીયમ
ભરવાથી વીમા કં પનીએ જોખમ
સ્વીકારેલું ગણાશે.
પોલિસી આપવી.

પ્રથમ પ્રિમીયમ મળ્યા પછી થોડા સમયમાં જ


પોલિસી મોકલવામાં આવે છે.
પોલિસી બન્ને પક્ષોને જોડતો કાયદે સરનો દસ્તાવેજ
છે.
તેમાં દર્શાવેલી બધી શરતોનું બંને પક્ષે પાલન
કરવાનું હોય છે.
જીવનવીમાનું વર્ગીકરણ
o પ્રમાણ જિંદગી;
 વીમાકં પની જયારે સામાન્ય દરે વીમો લેનારનો પ્રસ્તાવ સ્વીકારે છે.ત્યારે તે જિંદગીને પ્રમાણ
જિંદગી કહે વાય છે.
જે વ્યક્તિ તંદુરસ્ત હોય
વ્યવસાય જોખમી ન હોય
રહે ઠાણ આરોગ્યમય વિસ્તારમાં આવેલું હોય
કે ફી પદાર્થ કે બીજી કોઈ પદાર્થનો બંધાણી ન હોય
કૌટું બિક ઈતિહાસ સ્વચ્છ હોય
વીમા યોગ્ય કે વીમા યોગ્ય જિંદગી
વિમાદારની ઉંમર વીમા યોગ્ય હોય તેવી જિંદગીને
પ્રમાણ જિંદગી કે વીમા યોગ્ય જિંદગી કહે વામાં આવે
છે.
ઉપરની શરતોનું પાલન શક્ય ન હોય તેવા
પ્રસ્તાવને વીમા કં પની માટે અયોગ્ય જિંદગી
કહે વામાં આવે છે.
અને વીમા યોગ્ય જિંદગીમાં સામાન્ય દર કરતા
ઉપપ્રમાણ જિંદગી
પ્રમાણ જિંદગી અને વીમા અયોગ્ય જિંદગી
વચ્ચેની જિંદગીને ઉપ પ્રમાણ જીદગી
કહે વામાં આવે છે.
ઉપપ્રમાણ જિંદગીવાળી વ્યક્તિને વધુ
પ્રીમિયમે અને અમુક ચોક્કસ શરતોને
આધિન જ વીમો આપવામાં આવે છે.
ઉપપ્રમાણના કારણો
1. વ્યક્તિની તંદુરસ્તીનો ઈતિહાસ
2. વર્તમાન ખામીવાળું તંદુરસ્તી
3. વ્યક્તિગત કુ ટે વો
4. જોખમી કામકાજ
5. કુ ટું બની વિગતો
6. બિન આરોગ્ય રહે ઠાણ
આ વીમો કે વી રીતે મળે.
1. ઉંમરમાં વધારો ; વ્યક્તિની ખરેખર ઉંમર કરતા વધારે અમુક વર્ષો ઉમેરી પ્રિમીયમ
લેવામાં આવે છે.
2. પ્રીમિયમમાં એકસરખો વધારો કરવો ;કોઈ વ્યક્તિની તબિયત તંદુરસ્ત ન રહે તી હોય
તો પહે લેથી પ્રિમીયમનો દર વધારે લેવામાં આવે છે.
3. વિશિષ્ટ બોજ ;આ સંજોગોમાં પ્રમાણ જિંદગી અને ઉપપ્રમાણ જિંદગી વચ્ચે વિમાના
પ્રિમીયમમાં તફાવત હોતો નથી. પરંતુ વધારાની
 પરંતુ વધારાના જોખમ પર વીમા કં પનીનો બોજો રહે છે.
 જયારે નિયત સમયે વ્યક્તિ મૃત્યુ પામે તો વીમા કં પની અમુક રકમ કાપીને પૈસા આપે છે.
વીમા યોગ્ય જિંદગી પર
વીમા કં પની તરફથી વીમો
મળતો નથી.

You might also like