Elements of Banking and Insurance

You might also like

Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 89

બેન્કિં ગ અને વીમા ના

મૂળતત્ત્વો
Elements of Banking
and Insurance
ફાતેમા એ. સાલેહ્ભાઈ
[M.com, M. Phil., GSET(Commerce), Ph. D.(Pursuing)]
યુનિટ 1 વીમો - વિષય પરિચય
• વીમા નો વિકાસ,
• વીમા નો અર્થ,
• વીમા નું મહત્ત્વ
• વીમા ના પ્રકારો
• વીમા ના સીધાન્તો
• વીમા કરાર
• બેવડો વીમો
• પૂન્ર વીમો
વિમાનો વિકાસ

• આધુનિક પધ્ધ્તિના વિમાની શરુઆત


ઇગ્લેન્ડમાથઇ.
૧૬મી • ઓધોગિકક્રાતિથી વિમામા પ્રગતિ થઇ.
• ત્યારબાદ યુરોપના દે શો અમેરીકા,કે નેડામા
સદી શરુઆત થઇ.
ભારતમા ઇસ્ટ ઇન્ડિયા કપનીના સમય થી વીમાની શરુઆત થઇ.

૧૯૫૬થી જીવનવીમાનુ રા.ક થયુ.

જીવન વીમામા પ્રિમિયમની રકમ વિવિધ ક્ષે કરે છે.


વીમા નો અર્થ,
• પક્ષકારો
• વીમો ઉતારનાર – વીમા કં પની
• વીમો લેનાર – વ્યક્તિ
• પ્રીમિયમ – વીમો લેનાર દ્વારા વળતર તરીકે અપાતી રકમ
• વીમા વસ્તુ – નુકશાન સામે વીમા દ્વારા રક્ષણ મેળવવામાં આવ્યું હોય તે
• વીમા રકમ – નુકશાન ભરપાય કરવાની મર્યાદા
• પોલિસી – કરાર અંગે ની શરતો દર્શાવતો દસ્તાવેજ
વીમા ની વ્યાખ્યા 2000, 01, 04, 08, 11,12
J. H. Meggey
• “વીમો એક એવી યોજના છે
કે જેના દ્વારા વ્યક્તિગત M
જોખમ ની ફાળવણી એક • C
એવો ક મોટા સમૂહ માં કરવા માં આવે “વી G
નો એ
ચે નાર ર ને સ છે મો IL
ચ્
વ ર
રો ઉતા પક્ષકા ચોક્ક થતું
છે.”
ની જેના એક L
કા શ્તા જગ્ વડે એવી
પક્ષ વીમો બીજા અમુક મ થી વચન પી યા એ અ પ્ર
બે રા ર તી ખ નું શકા નિ નિશ્ચિ ક્રિયા
લે ના જો વા
એટ જે દ્વા લે ળખા મુક આપ ય શ્ચિ તતા
છે. ત
મો કે મો ઓ અ ” તા
“વી રાર ર, વી રીકે માં કરી
ક ક્ષકા મ ત દલા પાય
પ મિય ના બ ભર
પ્રી મ ન
રક કશા .”
નુ પે છે

વીમા ના લક્ષણો ૨૦૧૬,૨૦૧૭

સહકારી યોજના
જોખમ ની વહેંચણી

જોખમ ઉદ્દભવે તો જ ચુકવણી

નુકસાન ની રકમ

પ્રીમિયમ ની ચુકવણી

વીમા રકમ અગાઉ થીજ નક્કી કરવા માં


આવે છે.

વીમો જુગાર નથી


વિમાના લક્ષણો

એમાં પ્રિમીયમ સ્વરૂપે


નાણા એકત્ર કરેલા
હોય

વીમો એ સહકારી તેનાથી મોટું ભંડોળ


પ્રવૃત્તિ છે. ભેગું થાય છે.

સહકારી
યોજના
વીમો એક એવી સહકારી યોજના છે

કે જેનું નુકસાન ફાળવી દે વાની મરજિયાત

અને સમજણ પૂર્વક ઉભી કરેલી ગોઠવણ છે.


જોખમની વહેંચણી
• વીમોનો પાયો સહકાર છે.
• જે બધું પ્રિમીયમ ભેગું કરી એમાંથીજે એક વ્યક્તિને નુકસાન થાય
તેને આપવામાં આવે છે.
જોખમ ઉદ્દભવે તો જ

જીવન વીમામાં મૃત્યુ જયારે બીજા પ્રકારના


નિશ્ચિત છે તેથી વીમામાં નુકશાન થાય
ચુકવણી થાય
કં પનીએ નાણા ચુકવવા તો જ નાણા ચુકવવા
પડે છે. પડે.
નુકસાનની રકમ ; વિમાંમાંથી નફો પ્રાપ્ત કરી શકતો નથી

પ્રીમિયમની ચુકવણી ;વીમા કં પની જોખમ ઉદભવે તોજ નાણા ચૂકવે. પણ વિમાદારે પ્રિમીયમ
ભરવું પડે

વીમા રકમ અગાઉથી જ નક્કી કરવામાં આવે છે


વીમો જુગાર નથી એ કરાર છે.

જુગાર એ અનિશ્ચિતતા સામે નફો કમાવવાનું છે.

જયારે વીમો એ અનિશ્ચિતત જોખમ સામે રક્ષણ મેળવવાનું કાર્ય છે.


વીમા ના ફાયદા 2011, 2012, 2002,
2003, 2007,
વ્યક્તિ ને થતા ફાયદા વ્યાપાર ઉદ્યોગ ને ફાયદા સમાજ ને લાભ
• જોખમ ઘટાડે • સમાજ ની સંપત્તિ ને રક્ષણ
• જોખમ સામે રક્ષણ
• સંયુક્ત પોલિસી ઉપયોગી • જાહે ર આરોગ્ય સુધારવા માં
• અનિશ્ચિતતા માંથી મુક્તિ
• શાખ મેળવવામાં ઉપયોગી ઉપયોગી
• કુ ટું બ ને માટે ઉપયોગી
• સામાજિક વીમા ની ઉપયોગીતા • આર્થિક વિકાસ માં ફાળો
• ફરજીયાત બચત
• નાણા બજાર ના વિકાસ માં સહાય • ફુ ગાવા નો અવરોધક
• નફાકારક રોકાણ
• આંતરરાષ્ટ્રીય વેપાર નો વિકાસ • વિદે શી હૂંડિયામણ
• મિલકત બચાવી શકાય
• વિશિષ્ટ જરૂરિયાત સંતોષે
વ્યક્તિ ને થતા ફાયદા
જોખમ સામે રક્ષણ

અકાળે મૃત્યુ

અથવા આકસ્મિક મૃત્યુ


ધંધામાં
• મિલકત,માલ ચોરાય,આગ લાગે કે અન્ય
કોય રીતે નુકસાન થાય
અકસ્માત કે
તોફાનો સામે રક્ષણ
દરિયાઈ જોખમ
સામે,

આયાત નિકાસ
કરેલ માલ
અનિશ્ચિતતા માંથી મુક્તિ

પ્રિમીયમ આપ્યા પછી


વ્યક્તિને માનસિક
ભવિષ્યની ચિંતા માંથી
શાંતિ બક્ષે છે.
મુક્તિ
કું ટું બ માટે ઉપયોગી
• વ્યક્તિના મૃત્યુ પછી કુ ટું બના સભ્યોનું પરાવલંબન દુર કરે છે.
• વીમો દંભ વિનાનું દાન છે.જીવન આપનારને સમૃદ્ધ બનાવે પણ
લેનારને દીન બનાવતું નથી.
• સમાજને બચત કરવાની ટે વ પૂરી પડે
છે.
ફરજીયાત • વિમાદારે નિયમિત પ્રિમીયમ ભરવું પડે
છે.
બચત • કોય ચોક્કસ હે તુ માટે લીધેલી પોલીસી
સમયે કામ લાગે છે.
નફાકારક રોકાણ

જીવન વીમો નફાકારક રોકાણ પૂરું પડે છે.

પ્રિમીયમ આવકવેરામાં રાહત આપે છે. ભેગું કરેલું


ભંડોળ બીજા કામમાં વાપરી શકાય છે.
મિલકત બચાવી શકાય છે.

મિલકતને આકસ્મિક નુકશાન થાય તો આગના


વિમા દ્વારા

ધિરાણ લઈ બચાવી શકાય છે.એટલે એ પોલિસી


પર લોન લઈ શકાય છે.
વિશિષ્ટ લાભ બક્ષે છે.
• અકાળે મૃત્યુ થી કું ટું બ પર આવી પડે લી આપત્તિ દુર કરી શકાય.
• વૃદ્ધ અવસ્થામાં જીવન ધોરણ ટકાવી રાખવા પોલીસીના લાભો લઈ શકાય છે.
• લગ્ન પ્રસંગ કે શિક્ષણ કાર્ય ના ખર્ચ માટે પોલિસીની જોગવાય છે.
• મૃત્યુ બાદ કરવા પડતા ખર્ચા માટે પણ જોગવાય છે.
• પોતાની હયાતી પછી દાનનો પ્રવાહ ચાલુ રહે તે માટે વ્યક્તિ જિંદગીનો વીમો લઈ.
વિમાની આરકમ માંથી તેના મૃત્યુ બાદ ચોક્કસ મુદત સુધી કં પની દાન કર્યા કરે છે.
• જોખમ ઘટાડે
વ્યાપાર •

સંયુક્ત પોલિસી ઉપયોગી

ઉદ્યોગ ને
શાખ મેળવવામાં ઉપયોગી
• સામાજિક વીમા ની ઉપયોગીતા

ફાયદા
નાણા બજાર ના વિકાસ માં સહાય
• આંતરરાષ્ટ્રીય વેપાર નો વિકાસ

• સમાજ ની સંપત્તિ ને રક્ષણ


• જાહે ર આરોગ્ય સુધારવા માં ઉપયોગી
સમાજ ને લાભ •

આર્થિક વિકાસ માં ફાળો
ફુ ગાવા નો અવરોધક
• વિદે શી હૂંડિયામણ
વીમા ની મર્યાદા 2004, 2011, 2012
• બધાજ જોખમો સામે વીમા ના રક્ષણ ની વ્યવસ્થા ગોઠવી સકતી નથી.
• કે ટલાક જોખમો જે નાણાકીય માપદંડ વડે માપવાનું અશકય હોય એવા જોખમ સામે વીમો
મળતો નથી
• વીમા યોહ્યા હિત ન હોય તો વીમો માળો નથી
• અણધાર્યા ખર્ચા
• યુદ્ધ કે વિષ્ફોટ સામે
• જીવન વીમા સામે ની ટીકા ઓ
• મજુર નેતા અરવિંદ બૂચ – સમાજ ના નીચલા વર્ગ
• શ્રી પુષ્કર – પ્રાથમિક જરૂરિયાત
• મનુભાઈ – પ્રિમીયમ માં ઘટાડો નહિ
• સી જી. મોદી – પોલિસી મેળવવા માં મુશ્કે લી
વીમા ના કાર્યો
• વીમો નિશ્ચિતતા આપે છે
• વીમો જોખમ ની વહે ચણી કરે છે
• રક્ષણ આપે
• બચત ને પ્રોત્સાહન આપે
• નુકસાની ટાળવાનો પ્રયત્ન
• મૂડીરોકાણ માં સક્રિય ફાળો
• વેપાર ઉદ્યોગ ના વિકાસ માં ફાળો
• કાર્યક્ષમતા માં વધારો
• સામાજિક સમસ્યા નો હલ
• આર્થિક પ્રગતિ માં મદદ
• સામાજિક મૂડી નું રક્ષણ
• સારી તેવો કે ળવે
વીમા ની પૂર્વ જરૂરિયાત 2011
• ખરેખર જોખમ ના ભયન માં હોવો જોઈએ
• જોખમ અનિશ્ચિત
• નુકશાન નજીવું હોવું જોઈએ નહિ
• પ્રીમિયમ ની રકમ
• નુકસાન ની ગણતરી નાણા માં થવી જોઈએ
• વીમા યોજના હે ઠળ આવરી લેવાયેલા એકમો એકજ પ્રકાર ના અને મોટી સંખ્યા માં હોવા
જોઈએ
વીમા ના મુખ્ય પ્રકારો
વીમો
જિંદગી નો વીમો સામાન્ય વીમો

આખી જિંદગી નો વીમો આગ નો વીમો

હયાતી નો વીમો દરિયાઈ વીમો

અન્ય વીમો
દરિયાઇ વિમાની પુર્વ શરતો

ઉદ્દભવ ઇટલી
ઉદ્દભવ રીતે થયો ?
ટ્યુડર સમયમાં ઇટલીના નિરાશ્રિત વેપારી ટોળી

લંડન શહે રના અમુક વિસ્તારમાં રહે તી હતી.

જે સ્થળ વેપારી પ્રવૃત્તિનું મથક બન્યું.

આ જગ્યા લોમ્બાર્ડ સ્ટ્રીટ તરીકે જાણીતી હતી.






























































.
દરિયાઈ વીમા પોલિસી એટલે શું?

જે દસ્તાવેજમાં બે પક્ષકારો
વચ્ચેનો દરિયાઈ કરાર હોય તેને
દરિયાઈ વીમા પોલિસી કહે વામાં
આવે છે.
જે દસ્તાવેજમાં દરિયાઈ
વીમાના કરારની શરતો
આવરી લેવામાં આવી હોય તેને
દરિયાઈ વીમા પોલિસી
કહે વામાં આવે છે.
દરિયાઈ વિમાની પોલિસીમાં સામાન્ય રીતે
નીચેની બાબતો જણાવવામાં આવે છે.
A . જે વ્યક્તિએ વીમો લીધો છે.તેનું નામ કે તેના
એજન્ટનું નામ.
B . જે વસ્તુનો વીમો ઉતારવામાં આવ્યો હોય તેનું
નામ તથા જે જોખમ સામે વીમો લીધો હોય તેનો
ઉલ્લેખ.
C . જે મુદ્દત પોલિસી દ્વારા આવરી લેવામાં આવ્યા હોય
તે
D.વિમાની રકમ
E.વીમો ઉતારનાર કં પનીનું નામ .
દરિયાઈ વીમા કરાર
(Marine Insurance
Contract )
•૧૯૬૩ સુધી ભારતમાં જુદો દરિયાઈ વીમોનો
કાયદો ન હતો. ૧-૯-૧૯૬૩ થી Marine
Insurance Act પસાર કરવામાં
કરારની આવ્યો.
•૧૯૬૩ની દરિયાઈ વીમા કાયદાની કલમ ૩
મુજબ ‘દરિયાઈ વીમા’ કરાર એક એવા
શરૂઆત પ્રકારનો કરાર છે જેમાં વીમો ઉતરાવનાર
સમયસર પ્રિમીયમ ભરે તો નુકસાન થાય
ત્યારે વળતર ચુકવવાની બાહેંધરી વીમા
કં પનીની રહે શે.
•આ વીમા કરાર એ
વ્યક્તિગત વીમા કરાર છે
વળતરની તેમાં નુકસાન સામે વળતર
નાણા સ્વરૂપે જ
ચુકવણી ચુકવવામાં આવે છે વસ્તુ
સ્વરૂપે નહી.
•દરિયાઈ તોફાન,બીજા
વહાણ કે ખડક જોડે
અથડાવવું,દરિયાઈ
જોખમો સામે ચાંચીયાના શિકાર
બનવું,માલકે વહાણ ડૂબી
રક્ષણ જવો, રાજા અથવા પ્રજાના
અવરોધો,ઈશ્વરી ઈચ્છા
અથવા ઘર્ષણ ,આગ,તોફાન
વળતર ક્યારે મળે.

કરાર મુજબ જોખમ આકસ્મિક અને તેથી વિશ્વાસ અને પ્રમાણિકતા


વીમા પોલિસી એ કરાર છે.
મોટા પ્રમાણમાં હોય. સિદ્ધાંતનું પાલન થશે
ક્યાં સંજોગોમાં વળતર ન મળે
• કરાર મુજબ જો માલનું નજીવું નુકસાન હોય તો.
• વીમો લેનાર તેની ફરજ ચુક્યો હોયતો
• ખલાસી કે કપ્તાનની બેદરકારીથી
• જહાજનો માલિક માલની સાંભળ લેવામાં બેદરકારી રાખી હોય તો.
માલિક વીમો કઈ વસ્તુનો ઉતરાવે

• જહાજવીમો (hull Insurance)કે માલનો વીમો(Cargo Insurance)


• ઘણી વાર માલ નું નુર\ભાડું માલ પહોચે પછી ચુકવવામાં આવે તો તેનો વીમો
• નુર વીમો (Freight insurance) જો પહે લા ચુકવવામાં આવ્યો હોય તો પણ સમાવેશ થાય છે.
કરાર પક્ષકારો .

• વીમા કં પની
• જહાજ માલિક
• માલધારી કે નુર માલિક સાથે સંકળાયેલા છે.
તઆ
ેથ


ીા



ોશ


રર

તો
ોન


ોભ


ંગ
ીન



ાોય


તે.












.
આગ વિમાનો
ઈતિહાસ
વિચારનો ઉદ્દભવ

તેથી ત્યાની પ્રજા આર્થિક સામાજિક


૧૬૬૬માં લંડનમાં ભયકર આગ લાગી જેમાં ૧૩,૨૦૦ મકાનો બળી ગયા
અને માનસિક રીતે પાયમાલ થઇ ગઈ
આ કારણોસર ૧૬૮૧માં વીમા કં પનીની સ્થાપના થઇ

૧૩ મેં ૧૯૭૧ના રોજ રાષ્ટ્રપતિના વટહુકમ થી

આગ વીમાનું રા.ક કરવામાં આવ્યું.


આગ વીમાના કરારની વ્યાખ્યા
શ્રી હોલ્સબરી
ટી .આર .સ્મિથ
૧૯૩૮ન ભારતીય કં પની ધારા મુજબ
આર.એસ શર્મા ના મંતવ્ય
૧૯૩૮ ના ભારતીય કં પની ધારા
કલમ -૨ મુજબ
• આગ વીમાના કરારથી ચોક્કસ સમય દરમિયાનમાં જો વીમો લેનારને આગથી
આર્થિક નુકસાન થાય તો વીમા લેનાર વ્યક્તિની વીમો ઉતારનાર જે કી આર્થિક
નુકસાન થાય તે ચૂકવી આપે છે.
• આર.એસ શર્મા ના મંતવ્ય
• આગ વિમાનો પ્રકાર એ એક સમજુતી છે,જેમાં એક પક્ષકાર,અવેજના
બદલાઓ,બીજા પક્ષકારને, તે જે નુકસાન સહન કરે તે અમુક ચોક્કસ રકમ સુધી
ભરપાઈ કરવાનું સ્વીકારે છે,જે નુકસાન વિમાની નક્કી કરેલ વિષય વસ્તુને આગથી
નુકસાન થાય થવાથી અથવા નાશ પામવાથી થાય છે.
ક્યાં સંજોગોમાં નુકસાન સામે વળતર મળે.
• વીજળી,ગરમી કે રાસાયણિક ક્રિયાથી માલમિલકત ને નુકસાન થાય તો
• ક્યાં સંજોગોમાં નુકસાન સામે વળતર ન મળે.
• ભડકો ન થાય તો તેને આગ ન ગણાય
• વીમાંદાર દ્વારા ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવી હોય
• વીમો લેનાર આંખ આડા કાન કરે તો
• કોય ત્રાહિત વ્યક્તિ વિમાદરની સુચના યહી આગ લગાડે તો
તેથી જ કહે વાય છે કે આગ વીમો જોખમ સ્વીકારના સિધ્ધાંત પર રચાયેલો છે.
આગ વીમા કરારના લક્ષણો

કરારનો • નુકસાન વળતરનો કરાર છે.


• જો ખરેખર આગ લાગે અને ખરેખર નુકસાન
થાય તો ખરેખર નુકસાન વસુલ કરી શકે
સિદ્ધાંતો • મિલકતની કિં મત કરતા ઓછો વીમો લીધો હોય
તો સરેરાશ કલમને આધારે વળતર મળે છે.
•વીમાદારે વીમો લેતી
વખતે અને નુકસાન
થાય ત્યારે
વીમા યોગ્ય •આ કરાર સંપૂર્ણ ભરોસા
હિત કરાર છે.
•તેથી તે વીમા કરારને
સ્પર્શે તેવી માહિતી જ
જાહે ર કરવી.
નુકસાન વળતર મેળવવા બાબત

નુકસાન આગથી થયેલું હોવું જોઈએ આગ અકસ્માતથી લાગેલી હોવી જોઇએવ


અન્ય વીમો
• વાહન નો વીમો
• રેલ્વે અને રસ્તા વ્યવહાર અંગે નો વીમો
• શાખ નો વીમો
• ત્રીજા પક્ષ માટે નો વીમો
• છેતરપીંડી સામે નો વફાદારી નો વીમો
• કામદાર અકસ્માત ના વળતર નો વીમો
• નફા ના નુકસાન નો વીમો
• વ્યક્તિગત અકસ્માત નો વીમો
• સામાજિક વીમો
• પોસ્ટલ જીવન વીમો
• સ્વાવલંબી વીમો
વીમા કરારનો અર્થ,આવશ્યક તત્વો અને સિદ્ધાંતો
 ભારતમાં વીમા કરાર નો કોઈ જુદો કાયદો નથી.
 ભારતીય કરાર ધારા ની ૧૮૭૨ની જોગવાઈ દ્વારા નિયમન થાય છે.
 વીમા કં પનીઓની પ્રવૃત્તિ,બંધારણ વગેરે નિયમન માટે ૧૯૩૮નો વીમા ધારો (INSURANCE
ACT૧૯૩૮) છે.
• વીમા કરાર અન્ય કરારની જેમ કરારના બધાં જ આવશ્યક તત્વો ધરાવતો હોવો જોઈએ.
• દા.ત ;
1. સમજુતી
2. મુક્ત સંમતિ
3. અવેજ
4. કાયદે સર ધ્યેય
o પહે લા વીમા કરાર ને જુગાર સમજવામાં આવતો હતો.
o કારણકે લોર્ડ મેન્સ ફિલ્ડે તેને ‘સત્તનો કરાર’કહ્યો હતો
ભારતીય કરારના કાયદાની કલમ ૧૦

“બધાં જ કરારો કાયદે સર કરારો છે.જો તે


કરાર કરવા માટે સમર્થ પક્ષકારોની મુક્ત
સંમતિથી કાયદે સર અવેજ અને કાયદે સર
ઉદ્દે શથી કરવામાં આવ્યા હોય અને જો તેમને
આ જ કાયદાથી રદબાતલ કરારો તરીકે
જાહે ર કરવામાં ન આવ્યો હોય”
વીમો કરારના આવશ્યક તત્વો
• દરખાસ્ત અને સ્વીકાર
• અવેજ અને બદલો
• કરાર અંગે બંને પક્ષોની સંમતિ સ્વેચ્છાપૂર્વક હોવી જોઈએ.
• બંને પક્ષો કરાર કરવા માટે લાયક હોવા જોઈએ.
• કરાર બીજા કોઈ કાયદા પ્રમાણે ગેરકાયદે સર ન હોવો જોઈએ.
• કાયદે સર વળતર એક પક્ષ તરફથી બીજા પક્ષને આપવામાં આવ્યું હોવું જોઈએ.
વીમાના મૂળભૂત સિદ્ધાંતો
સંપૂર્ણ ભરોસાનો સિધ્ધાંત

નુકસાન વળતર નો સિધ્ધાંત

વીમા યોગ્ય હિતનો સિધ્ધાંત

હક્ક બદલો

ફાળાનો સિધ્ધાંત
સંપૂણ ભરોસાનો સિધ્ધાંત
• જ્યારે આપણે વસ્તુની ખરીદી કરીએ ત્યારે ખરીદનારે સાવધાન રહે વું પડે છે.એટલે વેચનારની કોઈ જવાબદારી
હોતી નથી.જો વસ્તુમાં કોઈ ખામી હોય તો વેચનાર જણાવવા બંધાયેલો નથી.
• પરંતુ વીમાના કરારમાં આવું નથી આ કરાર સંપૂર્ણ ભરોસાનો કરાર હોવાથી વિમાદારે કોઈ પણ માહિતી વીમા કં પની
થી છુપાવવી જોઈએ નહી.
• જો બંને પક્ષકારમાંથી એક પક્ષકાર માહિતી આપવામાં નિષ્ફળ જાય તો કરાર રદબાતલ થાય છે. અને આ સિધ્ધાંત
નો ભાગ થયો ગણાશે.
નુકસાન વળતરનો સિધ્ધાંત
• વીમા કરારનો હે તુ વ્યક્તિને નુકસાન સામે વળતર આપવાનો છે.જીવનવીમા સિવાયના બધાં પ્રકારના વિમાને આ
સિધ્ધાંત લાગુ પડે છે.
• આ સિદ્ધાંતને આધારે જેટલું નુકસાન થયું હોય તેટલું જ વળતર મળે છે.જો મિલકતનો વધારે રકમનો વીમો લીધો હોય
તો પણ નુકસાન જેટલું જ વળતર મળે છે.
• જો અકસ્માતથી થયેલ નુકશાન કરતા વધુ વળતર મળે તો અકસ્માતને ઉત્તેજન મળે છે.

• વળતર કોણે ચુકવવામાં આવે છે .


• જિંદગીના વીમા સિવાય આ સિદ્ધાંત નું ચુસ્ત પને પાલન થાય છે.
• આગના વીમામાં આ સિદ્ધાંતનો ચુસ્ત પને પાલન થાય છે.
• જયારે દરિયાઈ વીમામાં વાસ્તવિક નુકસાન કરતા ઓછું કે વધારે વળતર મળે છે.તેથી તેમાં ‘શુદ્ધ નુકસાનીનું
વળતર’આપવાને બદલે વ્યાપારી રીતે નુકસાનનું વળતર મળે છે.
વીમો યોગ્ય હિતનો સિધ્ધાંત
• કોઈ વસ્તુ કે વ્યક્તિના નાશ પામવાથી તેને આર્થિક નુકસાન થતું હોય અથવા તે વસ્તુ
કે વ્યક્તિનું અસ્તિત્વ ટકી રહે વાથી તેને લાભ થતો હોય તો તે વસ્તુમાં “વીમા યોગ્ય
હિત” છે .

• આ કરાર રદબાતલ ક્યારે ગણાય


• વીમા યોગ્ય હિત ફક્ત લાગણીમાં માપી શકાતું ન હોય પણ નાણામાં માપી શકાય એવું
હોય તો જ આ કરાર થાય છે. નહી તો રદબાતલ ગણાય છે.કારણકે આવો કરાર જુગાર
કહે વાય છે.
આ સિધ્ધાંત કોને લાગે છે.
• જીવનવીમો કે વા આવે ત્યારે તે વ્યક્તિ વીમો લે છે. તેના જીવનમાં હિત સંબંધ હોત છે. એટલે લગ્ન કે લોહીનો સંબંધ
હોવો જોઈએ.
• દરિયાઈ વીમામાં વહાણના મોલીકને વ્હાલમાં હિત સંબંધ છે.
• જ્યારે વહાણમાં મુકે લા માલમાં માલ માલિકને
હક્ક બદલાનો સિધ્ધાંત
• આ સિધ્ધાંત નુકસાન વળતરના સિદ્ધાંતનો ઉપસિધ્ધાંત છે. જયારે નુકસાન થાય અને તેનું પૂરેપૂરું
વળતર વિમાંદારને મળે તો વીમો ઉતારનાર વીમો લેનારના બધાં હક્ક પ્રાપ્ત કરે છે.
• એટલે હક્ક મળ્યા પછી એ વસ્તુ વેચી જે રકમ મળે તે કે કોઈ ત્રાહિત વ્યક્તિ થી આ નુકસાન થયું હોય
તો તેની પાસેથી મળતી રકમ પર હક્ક વીમા કં પનીનો રહે શે.
• આ સિદ્ધાંતનો અમલ પૂરેપૂરું નુકસાન સામે વળતર મળ્યું હોય ત્યારેજ થાય છે.એટલે નુકન વળતરના
સિદ્ધાંતના અમલ પછી જ આ સિદ્ધાંતનો અમલ થાય છે.
• જીવન વીમામાં આ સિધ્ધાંત લાગુ પડતો નથી.
ફાળાનો સિધ્ધાંત
• જયારે વીમો એક થી વધારે કં પની પાસે લાવામાં આવ્યો હોય ત્યારે તેનું વળતર એક જ કં પની પાસે
અથવા બન્ને કં પની પાસે પ્રમાણસર લેવામાં આવે છે.
• નુકસાન વળતરના સિદ્ધાંતને સમર્થન આપતા આ સિધ્ધાંત તેના ઉપ સિધ્ધાંત છે.
અધિક વીમો

•જયારે વિમાદાર વસ્તુની કિમત


કરતા વધારે રકમનો વીમો લે ત્યારે
તેને અધિક વીમો કહે વાય છે.
વીમા કવર નોટ
• વીમો પોલિસી તૈયાર થયા પહે લા કામચલાઉ રક્ષણ માટે આપવામાં આવતા દસ્તાવેજને
વીમો કવરનોટ કહે વાય છે.
• તેમાં વીમો ઉતાર્નારનું નામ,
• વીમા કં પનીની જોખમ સ્વીકારવાની હકીકત
• પ્રિમીયમ આપવામાં આવ્યું છે.તે હકીકત
• વીમો શરુ થયાની તારીખ
• શેનો વીમો લીધો છે.તે
• વીમા કં પની વતી જવાબદારીની સહી..
નજીકના કારણનો નિયમ
• જયારે નુકસાન એક કરતા વધારે કારણોની
પરંપરાને લીધે થયું હોય અથવા ઘણા કરણોના
સંયુક્ત પણા થી થયું હોય તો તેને આ સિદ્ધાંત
લાગુ પડે છે.
• ઘણી વાર એકી સાથે ઘણી ઘટના એક સાથે બની
હોય તે વખતે ઘણી ઘટનાઓનું મૂળ શોધવું પડે છે.
• આ દુર્ઘટનામાં ઘટનાઓનો કે ટલો ફાળો
છે.તેને આધારે નુકસાન નક્કી કરવું પડે
છે.
• નુકસાન એક જ કારણથી થયું હોય અને
વીમા શરતમાં તેનો સમાવેશ કરેલો હોય તો
સ્વભાવિક રીતે નુકસાન સંબંધનું કારણ
જણાવવું પડે છે.
• કે ટલીકવાર નુકશાનકારક ઘટના એકીસાથે બને
ત્યારે કરારમાં કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોય
ત્યારે સમવર્તી કારણો પૈકી કોઈ એક વીમા શરત
હે ઠળ આવરી લેવું પડે છે.
• અને જયારે કરારમાં સ્પષ્ટતા કરવામાં આવી હોય
ત્યારે જો નુકસાન ગણી શકાય એવું હોય તો તેટલી
રકમ ચુકવવામાં આવી હોય.
• કોઈ ઘોડે સવાર નદીના પુલ પરથી પ્ષર થતો હતો અને
ઘોડો અચાનક ચમકે છે.અને તે વ્યક્તિ નદીના પાણીમાં
પડે છે.અને તે વ્યક્તિને ન્યુમોનિયા થાય છે અને તે મૃત્યુ
પામે છે.
• તો વીમા કં પની ન્યુમોનિયાને મુખ્ય કારણ સમજે અને
ઘોડા પરથી પડવાને ગૌણ સમજે છે.
• તો અકસ્માત અંગે વિશેષ લાભ આપવાનો હોય તો તો
મરણનું કારણ ન્યુમોનિયા બતાવ્યું તેથી લાભ મળતો
નથી.
• કોઈ એક દુકાનમાં વિસ્ફોટક પદાર્થ ફાટવાથી આગ લાગે
છે.અને દુકાન બળી જાય છે.
• જો વીમા પોલિસીમાં વિસ્ફોટક પદાર્થથી થતા નુકસાનને
બાકાત રાખવામાં આવ્યું હોય તો તો તેનો લાભ મળતો
નથી.
• આગના વીમામાં નુકશાન વળતર મેળવવા માટે નુકસાન
ફક્ત આગથી થયું છે.તે પુરતું નથી પરંતુ તે સાબિત કરવું
પડે છે.
• જો કોઈ મકાનને આગ લાગે છે.અને ફાયર બ્રિગેટ
આગ બુઝાવતા મકાન પડી જાય અને નુકસાન
થાય તો તેનું વળતર મળે છે.
• પણ જો આગ લાગ્યા પછી થોડો સમય મકાન એ
સ્થિતિમાં રહે અને વરસાદથી મકાન પડી જાય તો
તેનું વળતર મળતું નથી
જોખમો સંકળાયેલા
• જ્યાં જ્યાં આર્થિક નુકસાન હોય ત્યાંત્યાં વીમો પોતાનું કાર્યક્ષેત્ર
વિસ્તારે છે.
• વીમાવસ્તુ અથવા વીમા વિષય ગમે તે હોય જિંદગી,મિલકત કે કોઈ
પ્રકારનું હિત તેમાં જોખમ સમાયેલું હોવું જોઈએ.
• આ જોખમ એવું હોવું જોઈએ કે જેનો અંદાજ કાઢી શકાય.આ
જોખમો ધ્યાનમાં લઈ પ્રિમીયમ નક્કી થાય અને જોખમ આવે ત્યારે
વળતર આપી શકાય.
નુકશાનનું પ્રમાણ ઘટાડવો
• વીમો આપણા ઉપર આવી પડે લી આર્થિક આપત્તિ સામે
રાહત આપે છે.તે સામાજિક જવાબદારી છે.
• તેથી જયારે આપત્તિ આવે છે ત્યારે આપણે નિષ્ક્રિય કે
લાપરવાહ થઇ બેસવું ન જોઈએ.
• નુકસાનને ઘટાડવાની કોશિશ કરવી જોઈએ એ આપની
નૈતિક ફરજ છે.
વિમાની મુદ્દત
• જીવનવિમાની અંદર કરાર ૫ વર્ષથી માંડીને ૧૦-૨૦-૩૦-૪૦ વર્ષ સુધી હોય
છે.આ કરારની ગર્ભિત શરત એ છે કે દર વર્ષે પ્રિમીયમ નિયમિત ભરાવવું
જોઈએ. જો એક પ્રિમીયમ ચૂકવવાનું રહી જાય તો ૩૦ દિવસમાં વીમો રદ
થાય છે.
• સામાન્ય વીમામાં પોલિસીની મુદ્દત એક અઠવાડિયાથી માંડી એક વર્ષ હોય
છે.
• સામાન્ય વીમામાં ફક્ત જોખમનું તત્વ સમાયેલો છે.જયારે જીવન વીમામાં
જોખમ સાથે બચતનું તત્વ સંકળાયેલું છે.
પુનર્વીમો
• એક વીમાકં પની પોતે લીધેલા વીમાના થોડા ભાગનું જોખમ ઓછું કરવા બીજી વીમા કં પની પાસે વીમો લે
ત્યારે પુનર્વીમોનો કરાર અસ્તિત્વમાં આવે છે.
• શ્રી ડીન્સડેલ
અતિશય મોટું જોખમ કોઈ વીમા કં પની માટે ઈચ્છનીય નથી.તેવા સંજોગોમાં પુનર્વીમાની વ્યવસ્થા છે.
• આ એક એવી વ્યવસ્થા છે જેમાં જે દ્વારા ઉતરનાર ,જેણે વીમો સ્વીકાર્યો છે તે તેનો અમુક ભાગ બીજા વીમા
ઉતારનારને સોપે છે,જેથી કોઈ પણ એક જોખમ પરની તેની જવાબદારી તેની આર્થિક સ્થિતિના પ્રમાણમાં
મર્યાદિત બને.
• ધી ફે ડરેશન ઓફ ઇન્સ્યુરન્સ ઇન્સ્ટીટયુટસ
પુનર્વીમો એ બે કં પનીઓ વચ્ચે થયેલી એવી સમજુતી છે કે જે અન્વયે મૂળ કં પનીએ લીધેલ જોખમોનો અમુક
ભાગ પ્રિમીયમ લઈને પુનર્વીમો કં પની પોતે ઉપાડે છે.
 પ્રો.આર.એસ.શર્મા
જયારે વીમો લેનાર ખાસ પોલિસીની બાબતમાં પોતાનું જોખમ અન્ય વિમાદાતાને હસ્તાંતર કરે છે ત્યારે તેને
પુનર્વીમો કહેવાય.
વીમા કં પની પુનાર્વીમો લેતી વખતે
• પ્રથમ વીમા કં પનીએ પુનર્વીમો સ્વીકારનાર કં પનીને બધી માહિતી આપવી
પડે છે.
• આ વીમો મૂળ માલિક અને પ્રથમ વીમા કં પની વચ્ચેના સંબંધને અસર કરતી
નથી.
• જયારે નુકશાન થાય ત્યારે વીમો લેનારે બધી રકમ પ્રથમ વીમા કં પની પાસે
વસુલ કરવાની હોય છે.
• એટલે પ્રથમ વીમા કં પની નુકસાન ચૂકવ્યા પછી બીજી વીમા કં પની પાસે
પ્રમાણસર વળતર મેળવી શકે છે.
પુનાર્વીમાંના ફાયદા.
આ વીમો આર્થિક જવાબદારીના વ્યાપક ક્ષેત્રમાં વહેચણી કરવામાં મદદ કરે છે.

ધંધાના કાર્યક્ષમ સંચાલનમાં મદદ કરે છે.

લાંબા ગાળા સુધી આવક અને ખોટના પરિબળને સ્થિર કરે છે.

વીમો લેનારને વીમો લેવા બીજી કં પનીઓ પાસે જવું પડતું નથી.

પ્રથમ વીમા કં પની પુનાર્વીમો ઓછા પ્રીમિયમે આપે છે.

વીમા કં પનીને ચાલુ ધંધો બંધ કરવો હોય તો ચાલુ જવાબદારી ઓનો પુનાર્વીમો લે છે.અને ધંધો બંધ કરે છે.

નુકસાન ભરપાઈ કરવા વીમા કં પની સધ્ધર સ્થિતિમાં મુકે છે.

પુનર્વીમામાં સારો એવો નફો થતો હોવાથી કે ટલીક કં પની ફક્ત પુનાર્વીમાંનું કાર્ય જ કરે છે.

વીમા વ્યવસાયના વિકાસમાં સહાય ભૂત થાય છે.


પુનર્વીમો લેવાની ત્રણ રીતો

૧.ઐચ્છિક પુનાર્વીમો પદ્ધતિ

૨.કરારી પુનર્વીમો પદ્ધતિ

૩.પુલિંગ પદ્ધતિ
૧.ઐચ્છિક પુનાર્વીમો પદ્ધતિ
• આ વીમા પદ્ધતિનું મુખ્ય લક્ષણ પણ પસંદગીની છૂટ છે.એટલે બન્ને કં પની પોતાની ઈચ્છા
મુજબ વર્તવાને હકદાર છે.પુનાર્વિમાની આ પ્રથા ખુબ પ્રાચીન છે.
૨.કરારી પુનર્વીમો પદ્ધતિ
• આ પધ્ધતિમાં મૂળ કં પની અને પુનાર્વીમા કં પની વચ્ચેનો કરાર છે.
• કરારી વીમો એ ફરજીયાત પ્રકારનો વીમો છે.
• આ પ્રકારના વીમામાં વધારે માહિતી આપવાની હોતી નથી એટલે ખર્ચ ઓછો
થાય છે.
• આ કરારના ત્રણ પ્રકાર છે.
1. વધારાની રકમનો કરાર
2. મુકરર રકમનો પ્રકાર
3. વધારાની નુકસાનનો કરાર
૩.પુલિંગ પદ્ધતિ
• ક્યારેક વીમા કં પની દ્વારા ખુબ મોટી જોખમી પોલિસી આપે છે અને જો નુકસાન
થાય તો ઘણી મોટી રકમ ચૂકવવી પડે ત્યારે વીમા કં પની ને ભારે નુકસાન
થવાની સંભાવના રહે છે. તેથી ઘણી કં પનીઓ ભેગી થઇ એક પુલ ની રચના કરે
છે. પ્રિમીયમ અને જોખમની વહેંચણી કરે છે.તે પદ્ધતિને પુલિંગ પધ્ધતિ કહેવાય
છે.
બેવડો વીમો
• એક જ વીમા વસ્તુ માટે જયારે વીમો લેનાર એક કરતા વધારે વીમા કં પની પાસે વીમો લે
ત્યારે તેને બેવડો વીમો કહે વાય છે.
• પરંતુ જયારે જોખમ ઉભું થાય ત્યારે નુકસાન એકજ કં પની અથવા બંને કં પની
પ્રમાણસર આપે છે.
• જીવન વીમામાં આ સિધ્ધાંત લાગુ પડતો નથી.
• નુકસાનની ચુકવણી થયા પછી એક કં પની બીજી કં પની પાસે ફાળા ના સિદ્ધાંતને
આધારે પૈસા મેળવી શકે છે.
• મિલકત અને દરિયાઈ વીમામાં બેવડો વીમો લઇ શકાય છે.

You might also like