Dr. Fatema A. Salehbhai

You might also like

Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 22

નાણા ની હે રફે ર

Dr. FATEMA A. SALEHBHAI


નાણા ની હે રફે ર
બેંક ડ્રાફ્ટ

મેઈલ ટ્રાન્સફર
આંતરિક હેરફે ર
ટે લીગ્રાફીક ટ્રાન્સફર

નાણા ની હેરફે ર
ટે લીફોનીક ટ્રાન્સફર

આંતરરાષ્ટ્રીય હેરફે ર શાખ પત્ર


ડીમાન્ડ ડ્રાફ્ટ

• બેંક ડ્રાફ્ટ રજુ કરતા ની સાથેજ તરત જ કે માંગણી થતા તરતજ ચુકવવા પાત્ર બને એ રીતે લખવા માં આવ્યો
હોય ત્યારે તેને ડીમાંડ ડ્રાફ્ટ કહે છે.
• એક જગ્યા એ રહે લી વ્યક્તિ બીજી જગ્યા એ રહે લી વ્યક્તિ ને બેંક ડ્રાફ્ટ દ્વારા નાણા મોકલી શકે છે.
• કોઈ એક બેંક ની શાખા એ તે જ બેંક ની બીજી શાખા પર લખેલા ચેક ને ડ્રાફ્ટ કે હવામાં આવે છે.
• ડ્રાફ્ટ મેળવવા માટે ફોર્મ ભરવું પડે છે.
• નજીવું કમીશન લેવા માં આવે છે.
• નાણા ની સલામતી વધે છે
ડીમાન્ડ ડ્રાફ્ટ

• પે સ્લીપ અથવા પે ઓર્ડર • ડિમાન્ડ ડ્રાફ્ટ ના લક્ષણો


• પે ઓર્ડર એ બેંક ની કોઈક શાખા એ પોતાના પરજ • લેખિત દસ્તાવેજ
લખેલ હુકમ છે. • ચેક ના લખાણ ને મળતું આવતું લખાણ
• એક જ બેંક ની બે શાખા ઓ વચ્ચે નાણા ની હે રફે ર માટે
નું સાધન
• ડ્રોઅર અને ડ્રોઈ બંને એકજ વ્યક્તિ
• બેંક ની ડ્રાફ્ટ ના હોય તે વ્યક્તિ પણ બેંક ડ્રાફ્ટ મેળવી
શકે .
ક્રેડીટ કાર્ડ

• શરૂઆત અમેરિકા માં થઇ


• ભારત સરકારે નીમેલી ૧૯૮૯ માં રંગરાજન સમિતિ એ રીઝર્વબેંક ને ભારતે ક્રેડીટ કાર્ડ ની પ્રથા દાખલ કરવાનું
સુચન કર્યું હતું.
• ૧૯૯૦ માં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એ કર્યો.
• આ કાર્ડ મેળવવા માટે બેન્કે નિયત કરેલા ફોર્મ ભરવું પડે
• છેલ્લા ૩ વર્ષ ની આવક તથા ઇન્કમટે ક્ષ કે વેલ્થ્તેક્ષ ભર્યા ની વિગતો આપવા ની રહે છે.
• પ્રતિષ્ઠિત ગ્રાહકો ને વાર્ષિક ભાડું લઇ ને ક્રેડીટ કાર્ડ આપવાનો નિર્ણય લેવા માં આવે છે.
ક્રેડીટ કાર્ડ

• પ્લાસ્ટિક ના બનેલા આ કાર્ડ માં વ્યક્તિ ના ફોટા સાથે અનેક ખાનગી માહિતી ઓ પણ આપેલી હોય
છે.
• કાર્ડ ની પાછળ ના ભાગ માં ચુંબકીય પટ્ટી મુકાયેલ હોય છે.
• ગ્રાહકે બેંક ના મેનેજર ની સામે આ કાર્ડ પર સહી કરવાની હોય છે.
• સ્ટે ટસ સિમ્બોલ બની ગયો છે.
• અનેક વસ્તુ ઓ અને સેવા ઓ રોકડ કે ચેક વિના ખરીદી શકે છે.
• તાત્કાલિક પેમેન્ટ કાર્ય વગર ખરીદી કરવાનો અધિકાર મળે છે.
• વ્યાજ આપવાનું રહે છે.
ક્રેડીટ કાર્ડ

• ત્રણ પક્ષકારો
• કાર્ડ આપનાર બેંક
• ક્રેડીટ કાર્ડ ધારક
• માન્ય રજીષ્ટર્ડ થયેલ ધંધાદારી પેઢીઓ
ક્રેડીટ કાર્ડ ના ફાયદા

• અન્ય સાથી બેંકો પાસે થી રોકડા નાણા મેળવવા ની સુવિધા


• રૂપિયા ૫૦૦૦ સુધી ની રકમ ઉપાડી શકાય છે.
• રૂ. ૧ થી ૩ લાખ સુધી નો વ્યક્તિગત અકસ્માત નો વીમો
• હવાઈ જહાજ ની ટીકીટ ફોન પર ખરીદી શકે છે ઉપરાંત ૧ લાખ રૂપિયા ની કિં મત નો હવાઈ
યાત્રા નો વીમો ગુમ થાય જાય તો નાની રકમ ચૂકવી ને ડુપ્લીકે ટ ક્રેડીટ કાર્ડ બનાવી શકાય
• માલ મિલકત કે સેવા ની ખરીદી કરી શકે .
• શાખ સધ્ધરતા ગ્રાહક ની દુકાનદાર ને આપે છે.
• આવક નું નવું સ્રોત
ડે બીટ કાર્ડ

• ગ્રાહક ના ખાતા ની ઉધાર બાકીની મર્યાદા નક્કી કરી ત્યાં


સુધી ના ઉપાડ કરવાની ત્યાં સુધી છૂટ આપવામાં આવે છે.
• પોતાના ગ્રાહક ના સારા વેપારી સંબંધો ની શાખ ઉપર
તેને ડેબીટ કાર્ડ આપવામાં આવે છે.
• બેંક ની કોઈ પણ શાખા માંથી નિયત મર્યાદા સુધી નો
ઉપદ કરી શકે છે.
• બેંક વ્યાજ વસુલ કરે છે.
• ગ્રાહક ની વિગતો નોધાયેલી હોય છે.
• ડેબીટ કાર્ડ લોકપ્રિય નથી
પ્લાસ્ટીક મની નો ફે લાવો મર્યાદિત બની ગયો

• આંતર માળખાકીય ક્ષેત્ર નો અભાવ


• એ ટી એમ નો ખર્ચ ઓછો પરંતુ તે મુકવાની જગ્યા મોંઘી પડે છે.
• બહુ ઓછા દુકાનદારો ક્રેડીટ કાર્ડ સ્વીકારતા હોય છે.
• વપરાશ કાર વર્ગ ઇસ્યુ અર્સ કરતા પ્રમાણ માં ઓછા છે.
• બેંકો ના નેટવર્ક નો અભાવ
• પ્લાસ્ટિક માની નું ચલન મંદ ૫ % જે વિકસિત દેશ કરતા ઘણું ઓછું
ચેક ડીપોઝીટ મશીન

• ૨૪ કલાક અઠવાડિયા ના ૭ દિવસ કાર્યરત સ્વય


સંચાલિત બેન્કિં ગ ટર્મિનલ છે જે ચેકો નું ડીપોઝીત્સ
સ્વીકારે છે.
• બેન્કિં ગ કિઓસ્ક છે , જે ચેક ના ઓટોમેશન
ક્લીયરીંગ વ્યવહારો માટે ની સુવિધા પૂરી પડે છે.
• તે ટે કનોલોજી આધારિત છે
• ચાલુ ખાતા અને બચત ખાતા ના ચેકો ડીપોઝીટ થઈ
શકે છે.
• ઝડપી બેન્કિં ગ સેવા ને પ્રાધાન્ય આપે છે.
• અમુક નક્કી કરેલી મર્યાદા માં ફક્ત માઈકર ચેકો જ
સ્વીકારે છે.
• પેપર લેસ ચેક ડીપોઝીટ પદ્ધતિ છે
ચેક ડીપોઝીટ ની પ્રક્રિયા

સો પ્રથમ ગ્રાહક દ્વારા “PLEASE TOUCH HERE


TO CONTINUE” બટન ક્લિક કરવામાં આવે છે.
• બેંક નો ખાતા નંબર દાખલ કરવામાં આવે છે.
• જો વિગતો સાચી હોય તો ગ્રાહક દ્વારા “YES”
બટન પર ક્લિક કરવામાં આવે છે.
• સ્ક્રીન પર બેંક ના ખાતેદાર નું નામ દર્શાવે છે.ત્યાર
બાદ ગ્રાહક મશીન માં ‘INSERT” બટન પ્રેસ
કરવામાં આવે છે.
• ચેક ની ઈમેજ સ્કે ન કરવામાં આવે છે.
• તે અંગે ની રસીદ આપવામાં આવે છે.
ચેક ડીપોઝીટ મશીન ના લાભો

• સમય માં બચત


• ૨૪*૭ દિવસ સુવિધા
• સંતોષ માં વધારો
• પેપરવર્ક ના કાર્ય માં ઘટાડો
• ઇકો ફ્રેન્ડલી બેન્કિં ગ ટર્મિનલ છે.
• બેંક ની શાખા નો રૂબરૂ સંપર્ક જરૂરી નથી.
• બેન્કિં ગ સુવિધા માં વધારો
• ભૂલ વગર સુવિધા
• કાર્યક્ષમતા માં વધારો
• સુગમતા માં વધારો
ઓનલાઈન બેન્કિં ગ

• બેંક ના ખાતા ની વેબ સાઈટ પરથી ખાતા ની સ્થિતિ જાણી શકે છે.
• ખાસ સંકે તો દ્વારા પોતાનું ખાતું ચલાવી શકાય છે.
• “આવશ્યક દુષણ “
• તમારો બેન્કિં ગ વ્યવહાર તમને સગવડ હોય ત્યાંથી અને ઈચ્છા હોય ત્યારે કરી શકો છે.
• આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરતા ગ્રાહકો માટે ઓન લાઈન બેન્કિં ગ ની સુવિધા મહત્ત્વ ની ;
ઓનલાઈન બેન્કિં ગ ના લાભ

• ઓપરેટીગ નો કરચ ઓછો આવતો હોવાથી થાપણો પર ઉચા વ્યાજ ના દર;


• ફી ઓછી ચૂકવવી પડે ;
• સંખ્યાબંધ શાખા ઓ સ્થાપવાની જરૂર નથી ;
• ચાલુ ખાતા ની છેલ્લા માં છેલ્લી માહિતી પણ મેળવી શકો;
• સમય અને નાણા બંને બચાવી શકે ;
• ઈલેક્ત્રોનીકલી ફં ડ નું ટ્રાન્સફર પણ કરી શકો છો;
• નવા ગ્રાહકો મેળવવા માટે માર્કેટિં ગ નું એક સાધન;
ઓનલાઈન બેન્કિં ગ ના ગેરલાભ

• સીધી રકમ જમા કરવી પડે છે.


• એ. ટી. એમ. ના વપરાસ માટે રીબેટ ઓફર કરે છે;
• વ્યક્તિગત મુલાકાત માટે ચોક્કસ સ્થળ ધરાવતી નથી.
ઓનલાઈન બેન્કિં ગ – મહત્ત્વ ના મુદ્દા

• સરખામણી
• ATM
• બીલ પે
• ટે લીફોન સપોર્ટ
• આપોઆપ વ્યવહાર
• એક્સેસ
કે શ ડીપોઝીટ મશીન
ATM
શાખ પત્ર

પ્રવાસી ઓને આપવા માં આવતા શાખ પત્ર વેપારી ઓને આપવા માં આવતા શાખ પત્ર
• સર્ક્યુલર લેટર ઓફ ક્રેડીટ • દસ્તાવેજી શાખ પત્ર
• સર્ક્યુલર નોટ • મુક્ત અથવા ખુલ્લા શાખ પત્ર
• ટ્રાવેલર્સ ચેક • રદ કરી શકાય તેવા શાખ પત્ર
• રદ ન કરી શકાય તેવા શાખ પત્ર

You might also like