Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 13

ગજુ રાત માધ્યમમક અને ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ બોર્ડ , ગાાંધીનગર

011 (G)
( માચડ – 2024 S.S.C. નમૂનાના પ્રશ્નપત્રના પરીક્ષણકાયડ માટે ગુણપ્રદાન યોજનાનો નમૂનો )

:સામાન્ય સચૂ નાઓ:

 મૂલયાાંકનમાાં આન્સર કી ને જર્તાથી ન વળગી રહેતાાં સાચા અને મૌમિક ઉત્તરને ધ્યાને િેવા.
 જયાાં જયાાં જરૂર િાગે તયાાં વધારાની સૂચનાઓ આપવામાાં આવી છે તે ધ્યાને િેવી.
 મવકલપવાળા પ્રશ્નોમાાં માત્ર આલફાબેટ કે િબ્દ સાચો હોય તો ગુણ આપવા
 ખાિી જગ્યામાાં માત્ર સાચો જવાબ કે પ્રશ્નના મવકલપ નીચે મનિાની હોય તો ગુણ આપવા, પૂણડ
વાક્યનો આગ્રહ રાખવો નહીં.
 સાચા-ખોટા મવધાનોમાાંસાચુાં(ખરાં , સતયકે 🗸) કે ખોટાંુ (અસતયકે 🗴) દ્વારાજવાબદિાડવેિ હોય તો ગુણ

આપવા
 ટાંકૂ માાં જવાબ માટે િબ્દ કે વાક્યમાાં આપેિ સાચા જવાબ માટે ગુણ આપવા
 જોર્કામાાં ક્રમ કે આલફાબેટ કે પ્રશ્ન િખેિ સ્વરૂપે હોય કે તીરથી જોર્ે િ હોય તો પણ ગુણ આપવા
 પ્રશ્નમાાં આકૃ મત દોરવાનુાં ન જણાવેિ છતાાં જો મવદ્યાથીએ આકૃ મત દોરી હોય તો પોતાની
મવવેકબુમિ થી ગુણ આપી િકાય.
 મવદ્યાથીની રજૂઆતનીિૈિી આન્સર કીથી જુ દી હોયપરાં તુ જવાબનુાંહાદડ આવી જતુાંહોયતો ગુણ આપવા.
 મૂલયાાંકન માટે મુદ્દા કે મવધાનોની સાંખ્યાને ધ્યાને ન િેતાાં વણડનમાાં ચાવીરૂપ િબ્દો આવી જતા
હોય તો તેના ગુણ આપવા.
o ઉદા. ધાતુઓના ભૌમતક ગુણધમો જણાવો.
 ધાતુ ચળકાટ ધરાવે છે .
 ધાતુને અફળાવવાથી રણકાર ઉતપન્ન થાય છે .
 ધાતુને ખેંચીને તાર બનાવી િકાય છે .
 ધાતુને ટીપીને પતરાાં બનાવી િકાય છે .
o મવદ્યાથી દ્વારા ઉપરોક્ત જવાબને નીચે મુજબ પણ આપી િકાય :
 ધાતુ ચળકાટ ધરાવે છ.ે તેને અફળાવવાથી રણકાર ઉતપન્ન થાય છ.ે તેને ખેંચીને
તાર બનાવી િકાય છે અને ટીપીને પતરાાં બનાવી િકાય છ.ે
 આમ, આ પ્રકારના જવાબમાાં એક જ મુદ્દો છે એવુાં સમજીને મૂલયાાંકન ન કરવુાં.
 પેપર તપાસતી વખતે મૂકવાના ગુણ અાંગ્રેજી અાંકમાાં સ્પષ્ટ વાંચાય તે રીતે િખવા.
મવભાગ –
A
1 (C) િાિાિ પર્તો કથ્થાઇ
2 ( B ) બ્યુટે નોિ
3 ( D ) નાનુાં આાંતરર્ુાં
4 (B) એમપપયર
5 (B) બહહગોળ િેન્સ
6 ( A ) બાયફોકિ
7 મમથેન
8 ખૂબ જ વધી જાય
9 શ્વસન
10 જનીન
11 બાંને અાંતગોળ
12 પારો
13 સાચુાં
14 સાચુાં
15 ખોટુ ાં
16 ખોટુ ાં
17 ઇન્સ્યુિીન
18 પ્રભાવી – TT, Tt પ્રચ્છન્ન – tt
19 (B) કમનનીકા – સ્ફહટકમય િેન્સ
20 V = IR (અન્ય રામિ કતાડ તરીકે હોય તો પણ ગણુ આપવા)
21 (b) પ્રકાાંર્ની વૃમધ્ધમાાં મદદરૂપ થાય
22 (c) વનસ્પમતની વૃમધ્ધને અવરોધે છે
23 (b) પ્રાથમમક ઉપભોગીઓ
24 (a) હદ્વમત્તય ઉપભોગીઓ
મવભાગ –
B
25 સચના: મદ્દુ ાની સખ્ાં યાને ધ્યાને ન િતા, ચાવીરૂપ િબ્દો ધ્યાને િઈ કોઈપણ સ્વરૂપે િખાણ
હોય તો ગણુ આપવા.
 તેિ અથવા ચરબીનુાં ઓમક્સર્ેિન થાય છે તયારે તેની વાસ અને સ્વાદ બદિાઈ જાય છે , જને
ખોરાપણાં કહેવામાાં આવે છે .
 નાઇટરોજન એ મનમરક્રય વાયુ છે , જે ચરબી અને તેિ સાથે સહેિાઇથી પ્રહક્રયા કરતો નથી.
 જયારે આવા ખાદ્ય પદાથોના પેમકાં ગમાાં નાઇટરોજન ભરવામાાં આવે છે તયારે તે ઓમક્સજનને બહાર કાઢી
તેમનુાં ઓમક્સર્ેિન થતુાં અટકાવે છે .
 જથી ખોરાપણાં અટકે છે અને ખોરાક િાાંબો સમય સુધી જળવાઈ રહે છે .
26 અધાતના ભૌમતક ગણુ ધમો (કોઈપણ ચાર ગણુ ધમો -
દરે કનો ½ ગણુ , આ મસવાયના
સાચા ભૌમતક ગણુ ધમો હોય તો પણ ધ્યાને િવા.)
 અધાતુઓ સામાન્ય રીતે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે હોય છે .
 અધાતુની સપાટી ચળકાટ ધરાવતી નથી.
 અધાતુઓ તણાવપણાનો ગુણધમડ ધરાવતી નથી.
 અધાતુઓ ટીપાઉપણાનો ગુણધમડ ધરાવતી નથી.
 અધાતુઓ ઉરમાની માંદવાહક હોય છે .
 અધાતુઓ મવદ્યુતની માંદવાહક હોય છે .
 અધાતુઓને અથર્ાવવાથી રણકાર ઉતપન્ન થતો નથી.
27 (આકૃ મત -1 ગણુ

, નામમનદિન – 1 ગણુ

)
28 પાનફૂ ટીમાા ં વાનસ્પમતક પ્રજનન (માત્ ર મદ્દુ ા સાચા હોય તો 2 ગણુ , આકૃ
મત સાથે મદ્દા હોય
તો 2 ગણુ , માત્ ર આકૃ મત દોરી હોય તો 1 ગણુ આપી િકાય)
 કે ટિીક વનસ્પમત પોતાના ભાગો જવા કે મૂળ, પ્રકાાંર્ અને પણડ જયારે યોગ્ય પહરમસ્થમતમાાં
મવકાસ પામી નવા છોર્ને ઉતપન્ન કરે છે .
 તેને વાનસ્પમતક પ્રજનન કહે છે .
 પાનફૂટીના પણોની મકનારી પર કે ટિીક કમિકાઓ મવકાસ પામે છે .
 પણડ ભૂમમ પર પર્ી જાય છે તયારે આ કમિકાઓમાાંથી નવા છોર્નો મવકાસ થાય છે .
29 (a) બેક્ ટેહરયાજન્ય રોગો –
ગોનોરીયા, મસહફમિસ (1 ગણુ ) વાઈરસજન્ય
રોગો – એઇડ્ સ, મસા
(b) મનરોધ, આાંકર્ી, કોપર -ટી (કોઈપણ બે) (1 ગણુ )
30 મદ્દાની સખ્યાને ધ્યાને ન િતા, ચાવીરૂપ િબ્દો ધ્યાને િઈ કોઈપણ સ્વરૂપે િખાણ હોય તો
ગણુ આપવા.
 વાતાવરણનાહવાના અણઓ અને બીજા બારીક કણો દ્રશ્યપ્રકાિની તરાં ગિાંબાઇ કરતાાં નાના પહરમાણ ધરાવે
છે .
 િાિ રાં ગના પ્રકાિની તરાં ગિાંબાઇ વધુ હોય છે .

 જથે ી વાતાવરણમાાં ધમુ ાર્ા અને ધુપમસથી િાિ રાં ગના પ્રકાિનાંુ સૌથી ઓછુ ાં પ્રકીણડન થાયછે . જના િીધે િાિ રાં

ગનો પ્રકાિ દૂરના અાંતર સુધી જોઈ િકાય છે .


 તે માટે ભયજનક મસગ્નિમાાં પ્રકાિનો રાં ગ િાિ રાખવામાાં આવે છે .
31 (સત્રૂ – 1 ગણુ , ગણતરી – ½ ગણુ , એકમ સાથે જવાબ – ½ ગણુ )
I = 0.5 A , t = 10 min = 10 × 60 s = 600 s, Q = ?
𝑄
I=
𝑡
Q = I × t = 0.5 × 600 = 300 C
32 તફાવતના બે-બે મદ્દા (દરે કનો 1 ગણુ )
શ્રણે ી જોર્ાણ સમાતર જોર્ાણ
પ્રવાહને વહેવા માટે એક જ માગડ ઉપિબ્ધ હોય પ્રવાહને વહેવા માટે એક કરતાાં વધુ માગડ
છે . ઉપિબ્ધ હોય છે .
પહરપથમાાં વૉલટેજ દરેક અવરોધના પહરપથમાાં મવદ્યુતપ્રવાહ દરેક અવરોધના
સમપ્રમાણમાાં વહેંચાઈ જાય છે . વ્યસ્તપ્રમાણમાાં વહેંચાઈ જાય છે .
દરેક સાધનમાાંથી વહેતો મવદ્યુત પ્રવાહ સમાન દરેક સાધનને મળતા વૉલટેજ સમાન રહે છે .
રહે છે .
એકથી વધુ સાધનો/ઉપકરણો જોર્ે િ હોય એકથી વધુ સાધનો/ઉપકરણો જોર્ે િ હોય
તયારે એક સાધન/ઉપકરણ બાંધ થતાાં તયારે એક સાધન/ઉપકરણ બાંધ થતાાં
બધા સાધનો/ઉપકરણો બાંધ થઈ જાય છે . બીજા સાધનો/ઉપકરણો ચાિુ રહે છે .
પહરપથનો કુ િ અવરોધ મોટામાાં મોટા અવરોધ પહરપથનો કુ િ અવરોધ નાનામાાં
કરતાાં મોટો થાય છે . નાના
અવરોધ કરતાાં નાનો રહે છે .
Rs = R1+ R2 + R3 + ....... Rn 1/Rp = 1/R1+ 1/R2 + 1/R3 +
....... 1/R n
33 ફ્ િમે મગનો ર્ાબા હાથનો મનયમ: (1 ગણુ )
ર્ાબા હાથનો અાંગૂઠો, પ્રથમ આાંગળી અને વચ્ચેની આાંગળીને એવી રીતે રાખો કે જથી તેઓ
પરસ્પર એકબીજાને િાંબ રહે . જો પ્રથમ આાંગળી ચૂાંબકીય ક્ષેત્રની હદિામાાં હોય અને બીજી
આાંગળી મવદ્યુત પ્રવાહની હદિામાાં હોય તો અાંગૂઠાની હદિા ગમતની અથવા વાહક પર િાગતાાં
બળની હદિા સૂચવે છે .
સાધનો: મવદ્યુત પાંખો, વોમિાંગ મિીન, મમક્ષ્ચર, CD/DVD પ્િેયર (કોઈપણ બ)ે (1 ગણુ )
34 તફાવતના બે-બે મદ્દા (દરે કનો 1 ગણુ )
જવમવઘટનીય પદાથો જવઅમવઘટનીય પદાથો
જમીનમાાં રહેિા સૂક્ષ્મજીવો દ્વારા મવઘટન પામે જમીનમાાં રહેિા સૂક્ષ્મજીવો દ્વારા મવઘટન
છે . પામતા નથી.
ઉ.દા. કાગળ, િાકભાજીનો કચરો ઉ.દા. કાચ, પ્િામસ્ટક, પોમિમથન

35 મનવસનતત્રા ં : જમૈ વક અને અજમૈ વક ઘટકો વચ્ચેની આાંતરહક્રયાથી રચાતુાં તાંત્ર.. (1 ગણુ )
મનવસનતત્રા ં ના ઘટકો: (1 ગણુ )
1. જમૈ વક ઘટકો અને 2. અજમૈ વક ઘટકો
36 a. આરોહ ધમની કાાંર્
b. જમણાં ક્ષેપક
c. આાંતર ક્ષેપક પટિ ( દરે ક સાચા જવાબનો ½ ગણુ )
d. ર્ાબુાં કણડક
37 ફ્યઝુ (મદ્દાની સખ્યાને ધ્યાને ન િતા, ચાવીરૂપ િબ્દો ધ્યાને િઈ કોઈપણ સ્વરૂપે િખાણ
હોય તો ગણુ આપવા)
 ઘરેિુ પહરપથમાાં ફ્યૂઝ એ અગતયનો ઘટક છે .
 ફ્યૂઝ એ મવદ્યુતપ્રવાહની તાપીય અસરના મસધ્ધાાંત પર કાયડ કરે છે .
 તે પહરપથો અને ઉપકરણોમાાં અયોગ્ય રીતે વધી જતાાં મવદ્યુત પ્રવાહને પસાર થતો
અટકાવી તેમનુાં રક્ષણ કરે છે .
 ફ્યૂઝને ઉપકરણ સાથે શ્રેણીમાાં જોર્વામાાં આવે છે .
 તે નીચા ગિનમબાંદુ ધરાવતી ધાતુ કે મમશ્રધાતુમાાંથી બને છે .
 ફ્યુઝનો તાર પોસેમિન કે તેના જવા અવાહક આધાર પર રાખવામાાં આવે છે .

મવભાગ -
C
38 મવઘટન પ્રહક્રયા:
“જે રાસાયમણક પ્રહક્રયામાાં ઉરમા, મવદ્યુત કે પ્રકાિની હાજરીમાાં એક જ પ્રહક્રયક્માાંથી બે કે તેથી
વધુ નીપજનુાં મનમાડણ થતુાં હોય તેને મવઘટન પ્રહક્રયા કહે છે .” (1 ગણુ )
ઉદાહરણ:
કે મલિયમ કાબોનેટ ( ચૂનાના પથ્થર)નુાં ઉરમા આપવાથી કે મલિયમ ઓકસાઈર્ અને કાબડન
ર્ાયોક્સાઈર્માાં થતુાં રૂપાાંતર એ મવઘટન પ્રહક્રયા છે . જમાાં કે મલિયમ ઓકસાઈર્ને કળીચૂનો કહે છે .
આ ઉરમીય મવઘટનનો પ્રકાર છે . (1 ગણુ )
જને નીચેના સમીકરણ વર્ે દિાડવી િકાય.
CaCO3( s) CaO( s ) + CO2( g ) (1 ગણુ )
(ચૂનાનો પથ્થર) (કળીચૂનો)
39 આયનીય સયા ં ોજનોના ગણુ ધમો (દરેક સાચા ગણુ ધમનો ½ ગણુ )
 ધન આયનો અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ડણના કારણે તેઓ મોટાભાગે ઘન અવસ્થા
ધરાવે છે .
 તેઓ સમાન્ય રીતે સખત અને બરર્ હોય છે . સહેજ દબાણ આપતાાં તૂટી જાય છે .
 આાંતર આયનીય આકર્ડણ બળ પ્રબળ હોય છે .
 તેમના ગિનમબાંદુ અને ઉતકિનમબાંદુ ઊંચા હોય છે .
 તેઓ જિીય દ્રાવણમાાં કે પીગળેિી અવસ્થામાાં મવદ્યુતનુાં વહન કરે છે .
 તેઓ સામાન્ય રીતે પાણીમાાં દ્રાવ્ય અને કે રોસીન, પેટરોિ જવે ા દ્રાવકોમાાં અદ્રાવ્ય હોય છે .
40 ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો : (દરેક યોગ્ય ઉપાયનો ½ ગણુ )
 ધાતુની સપાટી પર રાં ગ કરીને
 ધાતુના સાધનો પર તેિ િગાવીને
 ધાતુની સપાટી પર ગ્રીસ િગાવીને
 ધાતુની સપાટી પર ઝીંકનુાં પર્ ચર્ાવી - ગેલવેનાઈમઝાંગ દ્વારા
 સ્ટીિ અને િોખાંર્ને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર મઝાંકનુાં પાતળુાં સ્તર
િગાવવાની પિમત ગેલવેનાઈઝેિન છે . જો મઝાંકનુાં સ્તર તૂટી જાય તો પણ ગેલવેનાઈઝર્
વસ્તુનુાં કાટ સામે રક્ષણ થાય છે .
 ક્રોમ પ્િેહટાંગ કરીને
 એનોર્ીકરણ દ્વારા
 મમશ્રધાતુઓ બનાવીને ધાતુનુાં ક્ષારણ અટકાવી િકાય છે .
41 (a) ( 1 ½ ગણુ )
 વનસ્પમતનુાં પ્રરોહ કે પ્રકાાંર્ એ સૂયડપ્રકાિની હદિામાાં વૃમિ પામે છે .
 જયારે કોઇ છોર્ને આપણે છાયાવાળા ભાગમાાં મૂકીએ છીએ તયારે તેનુાં પ્રકાાંર્ સૂયડપ્રકાિની
હદિામાાં આગળ વધે છે .
 આ પ્રકાિાનુવતડન છે . પ્રકાાંર્ એ ધન પ્રકાિાનુવતડન દિાડવે છે .

(b) (1 ½ ગણુ )
 વનસ્પમતનુાં મૂળ જમીનમાાં રહેિ પાણીની હદિામાાં વૃમિ પામે છે .
 જમીનના જે ભાગ તરફ પાણી હોય છે મૂળની વૃમિ તે જ હદિા તરફ થાય છે .
 આ જિાનુવતડન છે . મૂળ એ ધન જિાનુવતડન દિાડવે છે .
(જિાનવતનડ , ભઆવતન/ગરૂતવાકર્ણડ ીય આવતનને સમજાવતા વણનના ગણુ આપવા.
42 (a) (આકૃ મત – 1 ગણુ , નામમનદિન - 1 ગણુ )

(b) જરાયુ : ( 1 ગણુ )


ભ્રૂણને માતાના રૂમધરમાાંથી ગભાડિયની હદવાિમાાં રહેિી એક હર્સ્ક કે રકાબી જવી
રચનામાાંથી પોર્ણ મળે છે , જને જરાયુ કહે છે .
43 આકૃ મત (1 ગણુ )

(પરપનો આયામ છેદ )


સપરપી વનસ્પમતમાાં મિગી પ્રજનન: (2 ગણુ )
 આવૃત્ત બીજધારી વનસ્પમતઓમાાં પ્રજનનઅાંગો તરીકે વજ્રપત્રો, દિપત્રો, પુાંકે સર અને
સ્ત્રીકે સર હોય છે .
 પુાંકે સર (નર જનનાાંગ) - પીળા રાં ગની પરાગરજનુાં મનમાડણ કરે છે .
 પરાગરજ – નરજન્યુ/પુાંજન્યુ ઉતપન્ન કરે છે .
 સ્ત્રીકે સર (માદા જનનાાંગ) ત્રણ ભાગો ધરાવે છે . અાંર્ાિય(બીજાિય), પરાગવાહહની
અને પરાગાસન
 અાંર્ાિય(બીજાિય)માાં અાંર્ક(બીજાાંર્) હોય છે જે અાંર્કોર્ ધરાવે છે .
 નરજન્યુ અાંર્કોર્ને ફમિત કરી ફમિતાાંર્ બનાવે છે જે ક્રમિ: ભ્રૂણ અને બીજામાાં
પહરણમે છે અને તેમાાંથી નવો છોર્ મવકાસ પામે છે .

44 (a) જયારે પ્રકાિનુાં મકરણ A માધ્યમમાથી B માધ્યમમાાં પસાર થાય તયારે


વક્રીભૂતમકરણ એ િાંબ તરફ વાાંકુ ાં વળિે . ( ½ ણુ
ગ )
(b) જયારે પ્રકાિનુાં મકરણ B માધ્યમમાથી C માધ્યમમાાં પસાર થાય તયારે તેની
ઝર્પમાાં વધારો થાય છે . (½ ગણુ )
(c) પ્રથમ મકસ્સા માટે પ્રકાિનુાં મકરણ ઓછા વક્રીભવનાાંક (1.6) થી વધુ વક્રીભવનાાંક (1.8)
ધરાવતા માધ્યમમાાં પ્રવેિ કરે છે , એટિે કે પ્રકાિીય પાતળા માધ્યમમાાંથી પ્રકાિીય ઘટ્ટ માધ્યમમાાં
દાખિ થાય છે . તેથી તેની ઝર્પ ઘટે છે અને િાંબ તરફ વાાંકુ ાં વળે છે . (1 ણુ
ગ )

બીજા મકસ્સામાાં પ્રકાિનુાં મકરણ વધુ વક્રીભવનાાંક (1.8) થી ઓછા વક્રીભવનાાંક (1.5)
ધરાવતા માધ્યમમાાં પ્રવેિ કરે છે , એટિે કે પ્રકાિીય ઘટ્ટ માધ્યમમાાંથી પ્રકાિીય પાતળા માધ્યમમાાં
દાખિ થાય છે . તેથી તેની ઝર્પ વધે છે . (1 ગણુ )
45 (a) વસ્તનુ ુાં સ્થાન : અતા ં ગોળ અરીસાના મખ્ુ ય કે ન્દ્ર પર (2 ગણુ )

(b) અતગોળ અરીસાના ઉપયોગો (કોઈપણ બ)ે (1 ગણુ )


 ટોચડ, સચડિાઇટમાાં
 વાહનોની હે ર્ િાઇટમાાં
 દાઢી કરવાના અરીસામાાં
 દાાંતના ર્ૉક્ટરો દાાંતનુાં મોટાંુ પ્રમતમબાંબ જોવા
 સૌરભઠ્ઠીમાાં
46 (a) l=2m (1 ગણુ )
R=1Ω
L = 3 m, R’ = ?
વાહકતારનો અવરોધ તેની િાંબાઈના સમપ્રમાણમાાં હોય છે .
તેથી, R’ = R × L/l
= 1 × 3/2 = 1.5 Ω
(b) A = 1 m2 , A ’ = 3 m2
(1 ગણુ
)
સમાન દ્રવ્ય ધરાવતા સમાન િાંબાઈના તારનો અવરોધ
આર્છેદના ક્ષેત્રફળના વ્યસ્ત
1
પ્રમાણમાાં હોય છે . ( R α )
𝐴
તેથી 1 m આર્છેર્નુાં ક્ષેત્રફળ ધરાવતા મનક્રોમના તાર કરતાાં
2

3 m2 આર્છેદનુાં
ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ ઓછો હિે .

(c) વાહકતારનો અવરોધ –


(1 ગણુ
)
1. તારના દ્રવ્યની જાત
મવભાગ –
D
47 pH માપક્રમ: (કોઈપણ ચાર સાચા મવધાનો ધ્યાને િવા, આકૃ મત ફરમજયાત નથી પણ ખટૂ તા
મદ્દાઓની અવજીે માાં મવવકે બમુ ધ્ધથી આકૃ મતના ગણુ આપી િકાય. ) ( 2 ગણુ )
+
 દ્રાવણમાાં રહેિા હાઇર્ર ોજન આયન (H (aq))ની સાાંદ્રતા માપવા માટે ના માપક્રમને pH
માપક્રમ કહે છે.
 pH માાં જમડન િબ્દ’પોટે ન્ઝ’ અથાડત્ િમક્ત સૂચવે છે .
 pH માપક્રમ દ્વારા આપણે 0 (ખૂબ જ એમસહર્ક) થી 14 (ખૂબ જ બેમઝક) સુધીની pH નુાં
માપન કરી િકીએ છીએ.
 જમકે , pH માપક્રમ પર 7થી ઓછા મૂલયો એમસહર્ક દ્રાવણનુાં સૂચન કરે છે .
 7થી વધુ મૂલયો બેમઝક દ્રાવણનુાં સૂચન કરે છે .
 જયારે 7 મૂલય એ તટસ્થ દ્રાવણનુાં સૂચન કરે છે . જે નીચેની આકૃ મત પરથી જોઈ િકાય.

 જમે pH મૂલય 7થી 14 વધે તેમ તે દ્રાવણમાાં OH- ની સાાંદ્રતામાાં વધારો થાય છે . અથાડત્
આલકિીની પ્રબળતામાાં વધારો થાય છે . આથી દ્રાવણ વધુ બેમઝક બને છે .
 જમે હાઈર્રોમનયમ આયનની સાાંદ્રતા વધુ તેમએમસહર્કતા વધુપણ pH નુાં મૂલય ઓછુ ાં અને જમે
હાઈર્ર ોમનયમ આયનની સાાંદ્રતા ઓછી તેમ એમસહર્કતા ઓછી પણ pH મૂલય વધુ.

મનરયના પાચનતત્રા ં માાં pHનુાં મહત્ત્વ : ( 2 ગણુ )


 ખોરાકના પાચનમાાં જઠર અગતયનો ભાગ ભજવે છે .
 જઠર હાઇર્ર ોક્િોહરક એમસર્ ઉતપન્ન કરે છે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર
ખોરાકનુાં
પાચનકરવામાાં મદદ કરે છે પરાં તુઅપચા દરમમયાન જઠર ખૂ
બ વધુમાત્રામાાં એમસર્ ઉતપન્ન કરતો હોવાથી જઠરમાાં
દદડ અને બળતરા થાય છે જને એમસહર્ટી કહે છે .
 એમસહર્ટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ થાય છે . જને એન્ટામસર્(પ્રમત એમસર્)કહે છે .
 તે જઠરમાાં રહેિા વધારાના એમસર્નુાં તટસ્થીકરણ કરે છે .
 એન્ટામસર્ તરીકે બેમઝક પદાથો જવા કે ખાવાનો સોર્ા(NaHCO3) અને મમલક ઓફ
મેગ્નેમિયા Mg(OH)2 ઉપયોગમાાં િેવાય છે .

48 ધોવાના સોર્ાની બનાવટ :


બેમકાં ગ સોર્ાને ગરમ કરવાથી સોહર્યમકાબોનેટપ્રાપ્ત થાયછે . જને ુાંપનુ : સ્ફહટકીકરણ કરવાથી ધોવાનો સોર્ા મળે છે .
( 1 ગણુ )
Na2CO3 + 10 H2O Na2CO3 *10 H2O
(સોહર્યમ કાબોનેટ) (ધોવાનો સોર્ા) ( 1 ગણુ
) ઉપયોગો: (કોઈપણ ચાર) (2 ગણુ )
 કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાાં
 બોરેક્ષ જવા સોહર્યમ સાંયોજનની બનાવટમાાં
 ઘરોમાાં સફાઈ માટે
 પાણીની સ્થાયી કહઠનતા દૂર કરવા

49 સાબનુ ી સફાઈ હક્રયામવમધ: મદ્દાની સખ્યાને ધ્યાને ન િતા, ચાવીરૂપ િબ્દો ધ્યાને િઈ કોઈપણ
સ્વરૂપે િખાણ હોય તો ગણુ આપવા. (મમસિે ની રચના – 2 ગણુ , હક્રયામવધી - 2 ગણુ )
 સાબુ એ િાાંબી િૃાંખિા યુક્ત કાબોમક્સમિક એમસર્(ફે ટી એમસર્)નો સોહર્યમ કે પોટે મિયમ ક્ષાર
છે .
 સાબુના અણ બાંધારણમાાં બે ભાગ હોય છે .
 અધ્રવીય ભાગ:- જે િાાંબી હાઇર્ર ોકાબડન િૃાંખિા ધરાવે છે . તે જળમવરાગી છેર્ો છે . તે
અધ્રુવીય પૂાંછર્ી તરીકે ઓળખાય છે .
 ધ્રવીય ભાગ:- જે ઋણ ભાર ધરાવે છે . તે જળઅનુરાગી છેર્ો છે . તે ધ્રુવીય િીર્ડ તરીકે
ઓળખાય છે .
 જયારે સાબુ પાણીની સપાટી પર હોય તયારે સાબુની જળમવરાગી( હાઈર્ર ોફોમબક) પૂાંછર્ી
પાણીની સપાટી પર ગોઠવાય છે .
 જયારે સાબુ નુાં જળઅનુરાગી (હાઈર્ર ોહફમિક)
િીર્ડ પાણી માાં દ્રાવ્ય થિે.
 પાણીની અાંદર આ અણઓની એક મવમિષ્ટ પ્રકારની
ગોઠવણી હોય છે . જે હાઇર્ર ોકાબડન ભાગને પાણીની
બહાર રાખે છે
 આવુ અણઓનો મોટો સમૂહ બનવાને કારણે
થાય છે. જમાાં જળમવરાગી પૂાંછર્ીના અાંદરના
ભાગમાાં હોય
છે . જયારે આયનીય છેર્ો ઝુમખાની સપાટી પર હોય
છે .
 આ સાંરચનાને મમસેિ કહે છે .
 મમસેિનો અધ્રુવીય ભાગ વસ્તુ કે કાપર્ની સપાટી પરથી મેિને પાણીમાાં ખેંચી િાવે છે . જથી
પાણી ર્હોળુાં બને છે અને સપાટી સ્વચ્છ બને છે .
50 પોર્ણના પ્રકારો: (1 ગણુ )
 પોર્ણના મુખ્ય બે પ્રકાર છે . 1) સ્વયાંપોર્ી પોર્ણ અને 2) મવર્મપોર્ી પોર્ણ
 અમીબામાા ં પોર્ણ: ( 3 ગણુ )
 અમીબા એકકોર્ી સજીવ છે .
 અમીબા ઓછી સપાટી પરથી આાંગળી જવા અસ્થાયી
પ્રવધોની મદદથી ખોરાક ગ્રહણ કરે છે જને
ખોટાપગો (કૂ ટપાદ) કહે છે .
 આ પ્રવધો ખોરાકના કણોને ઘેરી િે છે અને
અન્નધાની બનાવે છે .
 અન્નધાનીમાાં ઉતસેચકો જહટિ પદાથોનુાં મવઘટન સરળ
પદાથોમાાં કરે છે જે કોર્રસમાાં પ્રસરણ પામે છે .
 વધેિા અપામચત દ્રવ્યો કોર્ની બહાર મનકાિ પામે છે .

51 (a) a – યકૃ ત ( દરે ક સાચા જવાબનો ½ ગણુ


)
b – જઠર , c – નાનાંુ આાંતરર્ુાં , d – મળદ્વાર
(b) જઠરમાા ં ખોરાકનુા ં પાચન : ( 2 ગણુ )
 જઠરની હદવાિમાાં જઠર ગ્રાંમથઓ આવેિી છે . તે હાઇર્ર ોક્િોહરક એમસર્(HCl) ,પેપ્સીન
અને શ્લેરમનો સ્ત્રાવ કરે છે આ મમશ્રણને જઠરરસ કહે છે .
 જઠરની સ્નાયુમય હદવાિ ખોરાકને જઠર સાથે મમશ્ર કરે છે .
 હાઇર્ર ોક્િોહરક એમસર્ એમસહર્ક માધ્યમ તૈયાર કરી પેમપ્સન ઉતસેચકની પ્રહક્રયામાાં મદદ કરે
છે . ઉપરાાંત તે ખોરાકના પાચન માટે એમસહર્ક માધ્યમ તૈયાર કરે છે અને ખોરાકની સાથે
આવેિા બેક્ટે હરયાનો નાિ કરે છે .
 શ્લેરમ જઠરના આાંતહરક અસ્તરને એમસર્ અને પેમપ્સનની અસર સામે રક્ષણ આપે છે .
 જઠરમાાંથી ખોરાકનો આતરર્ાાંમાાં પ્રવેિ મુહદ્રકા સ્નાયુપેિી દ્વારા મનયાંમત્રત થાય છે .
52 માયોમપયા (િઘદ્રમષ્ટ)ની ખામી:
(ખામીનુાં સચોટ અને યોગ્ય વણનડ – 2 ગણુ , યોગ્ય મનવારણનુાં વણનડ – 2 ગણુ )
 આ ખામી ધરાવતી વ્યમક્ત નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઇ િકે છે .પરાં તુ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે

 િેન્સ જાર્ો થઈ િકે છે પરાં તુ પાતળો થઇ િકતો નથી.


 િેન્સની કે ન્દ્રિાંબાઇમાાં ઘટાર્ો થાય છે પણ વધારો થઇ િકતો નથી.
 આ ખામી ધરાવતી વ્યમક્તમાાં પ્રમતમબાંબ નેત્રપટિની આગળ રચાય છે , જથી દૂરમબાંદુ અનાંત
અતરેથી ખસીને આાંખની નજીક આવે છે .
મનવારણ: યોગ્ય પાવર ધરાવતા અાંતગોળ િેન્સના ચશ્મા પહેરવાથી થઇ િકે છે .

િઘુદ્રમષ્ટની ખામી ધરાવતી આાંખ મનવારણ


53 ઘરેિુ મવદ્યતુ પહરપથ: (આકૃ મત 1 ગણુ , મદ્દા – 3 ગણુ )

 આપણને આપણા ઘરોમાાં મવદ્યુત પાવર પુરવઠો મેઇન સપ્િાય mains દ્વારા મળે છે . તે
ઓવરહેર્ મવદ્યુતના થાાંભિા અથવા ભૂમમગત કે બિો દ્વારા આપણા સુધી પહોંચે છે .
 આ સપ્િાય િાઈવ/પોમઝહટવ વાયર ( િાિ આવરણ) ન્યુટરિ /નેગેટીવ વાયર(કાળુાં
આવરણ) દ્વારા આવે છે .
 િાઈવ વાયર અને ન્યુટરિ વાયર વચ્ચે મવદ્યુત મસ્થમતમાનનો તફાવત 220V હોય છે . અને
ACની આવૃમત્ત 50Hz છે . ઘરમાાં િગાર્ે િ મીટર બોર્ડ માાં આ વાયરો મુખ્ય ફ્યૂઝમાાં પસાર
થઈ મવદ્યુત મીટરમાાં દાખિ થાય છે.
 તેમને મેઇન મસ્વચમાાંથી પસાર કરી ઘરના િાઇન વાયરો સાથે જોર્વામાાં આવે છે .
 આ વાયરો ઘરના જુ દા જુ દા પહરપથોને મવદ્યુત ઊજાડ પૂરી પાર્ે છે .
 ઘણીવાર ઘરોમાાં બે અિગ પહરપથ હોય છે . એક 15A મવદ્યુત પ્રવાહ રેટીંગ ધરાવતો પહરપથ કે
જે વધુ પાવર રેટીંગ ધરાવતા મવદ્યુત ઉપકરણ જવા કે ગીઝર, એર કુ િર વગેરે માટે વપરાય
છે .
 જયારે બીજો 5A મવદ્યુત પ્રવાહ રેટીંગ ધરાવતો પહરપથ કે જે બલબ, પાંખા ,રેહર્યો વગેરે
માટે
વપરાય છે.
 અમથિંગ વાયર મોટે ભાગે ઘરની નજીક ઊંર્ે જમીનમાાં ધાતુની પ્િેટ સાથે સ્થામનક અમથિંગ
તરીકે જોર્ાયેિ હોય છે .
 ઘરની અાંદર એક અિગ પહરપથમાાં અિગ અિગ ઉપકરણો િાઈવ અને ન્યુટરિ વાયરો
વચ્ચે જોર્વામાાં આવે છે દરેક ઉપકરણને અિગ ON/OFF switch હોય છે . જથી
પહરપથ કાાં તો પૂણડ કરી િકાય અથવા પહરપથનો મવદ્યુત પ્રવાહ બાંધ કરી િકાય.
 દરેક ઉપકરણને સમાન મવદ્યુતમસ્થમતમાનનો તફાવત મળે એટિા માટે તેમને એકબીજા સાથે
સમાાંતર જોર્ાણમાાં મવદ્યુત સપ્િાય સાથે જોર્વામાાં આવે છે .

54 ઓઝોન સ્તરનુાં મવઘટન : ( 2 ગણુ )


 O3 વાતાવરણના ઉપરના સ્તરમાાં રહી સૂયડમાાંથી આવતા હામનકારક પારજાાંબિી( UV )
મવમકરણોથી પૃથ્વીનુાં રક્ષણ કરે છે .
 ૧૯૮૦થી ઓઝોનનુાં સ્તર ઝર્પથી ઘટી રહ્ુાં છે .
 મુખ્ય જવાબદાર પહરબળ : CFCs ( ક્િોરો ફ્િોરો કાબડન)
 CFCs નો ઉપયોગ રેહિજરેટર અને અમગ્નિમન માટે થાય છે .
કચરાનો મનકાિ : (ચાર મદ્દા - 2 ગણુ , અન્ય યોગ્ય મદ્દુ ઓ
ા હોય તો પણ ધ્યાને િવા)
 પેમકાં ગને ટાળવા છૂ ટા ફળો કે િ ાકભાજી ખરીદવા
 બજારમાાં કાપર્ની થેિી િ ઇને જવુાં
 જૂ નાાં કપર્ાાં કે બૂટ- ચાંપિ દાનમાાં આપવા
 રીયુઝ કરી િકાય તેવા રેઝર અને પેન વાપરવાાં
 રીચાજબિ બેટરી વાપરવી

 કાગળનો બન્ને બાજુ ાં ઉપયોગ કરવો


 નાસ્તા માટે હટહફન બોક્ષનો જ ઉપયોગ કરવો
 વધેિો ખોરાક(એાંઠવાર્), િાકભાજીનો કચરો, ફળોની છાિ, સૂકા પણો, અને બગીચાનો
કચરો વગેરે જવમવઘટનીય કચરાને જમીનમાાં ખાર્ો કરી દાટી દેવામાાં આવે છે જનુાં મવઘટન થઈ
ખાતરમાાં રૂપાાંતર કરી કચરાનો મનકાિ કરી િકાય.
 ટીન , ખાિી ર્બ્બા, પેપર ગ્િાસ, તૂટેિી વસ્તુઓ વગેરેનુાં પુનઃચક્રીયકરણ કરવામાાં આવે તો
નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી િકાય.

You might also like