Ah Sutra 22

You might also like

Download as ppt, pdf, or txt
Download as ppt, pdf, or txt
You are on page 1of 33

ગંડૂષાદિ વિધિ

Mouth gargles and other therapies


ગંડૂષ ભેદ- Kinds of Gandusa

• ચાર ભેદ
 સ્નિગ્ધ (Lubricating)

 શમન (Palliative)

 શોધન (Purifactory)

 રોપણ (Healing)
ગંડૂષ પ્રકાર દોષ શમન/પ્રયોગ ગંડૂષાર્થ દ્રવ્ય
સ્નિગ્ધ (lubricating) વાત (vata) મધુર-અમ્લ-લવણ
(Sweet-Sour-Salt )

શમન (Palliative) પિત્ત(Pitta) તિક્ત-કષાય-મધુર


(Bitter-Astringent-Sweet)

શોધન (Purifactory) કફ(Kapha) તિક્ત-કટુ-અમ્લ-લવણ-ઉષ્ણ


(Bitter-Pungent-Salt-Hot)

કષાય-તિક્ત (Astringent – Bitter)


રોપણ (Healing) વ્રણઘ્ન (Healing of ulcers)
ગંડૂષાર્થ દ્રવ્ય – Liquid used

• સ્નેહ – Fats(oil,ghee)
• દૂધ - milk
• મધુયુક્ત જલ-Honey-water
• શુક્ત –fermented gruel
• મદ્ય – Wine દોષાનુસાર કલ્ક સાથે પકાવી
અથવા પાક વિના
(mixed with Kalka,
either cooked or uncooked)
• માંસરસ –Juice of meat
• ગોમૂત્ર – cow’s urine શીત અથવા ઉષ્ણ નો પ્રયોગ
• ધાન્યામ્લ -Wash of grains fermented (comfortable to touch)
by keeping overmoght
દન્તહર્ષ –Tingling of teeth
દન્તચાલ- Shaky teeth
વાતિક મુખરોગ –Diseases of mouth caused by vata

માટે

તિલકલ્ક નું જલ (Water mixed with paste of Tila )


શીત અથવા ઉષ્ણ હિતકર( either warm or cold is good)
 ગંડૂષ ધારણ માટે તૈલ અંથવા માંસરસ નિત્ય ધારણ કરવું
( for daily used, either oil or juice or meat is good )

ક્ષાર થી ઉત્પન્ન અગ્નિ (Burning sensation local or general)


દાહ થી યુક્ત પાક (Ulceration)
આગન્તુક વ્રણ (wounds caused by foreign bodies)
વિષ (contact with poison)

ક્ષારાગ્નિ-દગ્ધ (burns by alkalies and burns by fire)

ઘૃત અથવા દૂધ નું ગંડૂષ ધારણ કરવું



મુખમાં શીઘ્ર વિશદતા

• મધુ ગંડૂષ ધારણ મુખના વ્રણ ભરાય

દાહ અને તૃષ્ણા શાન્ત થાય


મુખ ની વિરસતા

• ધાન્યામ્લ ગંડૂષ દૂર કરે

મુખ ની મલજ દુર્ગન્ધ

• લવણ રહિત અને શીત ધાન્યામ્લ મુખશોષ દૂર કરવા


માટે અતિશ્રેષ્ઠ
• ક્ષારયુક્ત જલ ગંડૂષ થી શ્લેષ્મ સંચય ને છિન્ન-ભિન્ન

• સુખોદક જલ ગંડૂષ થી મુખ માં લઘુતા


ગંડૂષ વિધિ

• તેજ હવારહિત અને ધૂપયુક્ત સ્થાનમાં રોગીને બેસાડવો

• રોગી ના ગ્રીવા અને સ્કન્ધ નું સ્વેદન કરી મર્દન કરવું

• પછી રોગીએ મુખ ને ઉપરની તરફ કરી ગંડૂષ ધારણ કરવું- તેનું પાન ન કરવું

• કફથી મુખ ભરાય ત્યાં સુધી ગંડૂષ ધારણ કરવું અથવા


નાસા અને નેત્રમાં પાણી આવવા સુધી ધારણ કરવું
ગંડૂષ અને કવલ ભેદ

• ઔષધદ્રવ ને મુખમાં ભરી લેવા પર જો મુખ ને ચલાવી ન શકાય તો તે ગંડૂષ

• કવલ માં ઉપરોક્ત થી વિપરીત – મુખ ને ચલાવી શકાય


કવલ ના વિષય
• મન્યા
• શિરોરોગ
• કર્ણરોગ
• મુખરોગ
• નેત્રરોગ
• પ્રસેક
• કં ઠરોગ કવલ દ્વારા વિશેષ રૂપથી સાધ્ય
• મુખશોષ
• હૃલ્લાસ
• તન્દ્રા
• અરૂચિ
• પીનસ
પ્રતિસારણ ના ભેદ અને પ્રયોગ

 પ્રતિસારણ ના ભેદ

કલ્ક રસક્રિયા ચૂર્ણભેદ

 પ્રતિસારણ ગંડૂષોક્ત ઔષધિઓ દ્વારા કફજ વિકારો માં પ્રયોગ


મુખાપલેપ ભેદ

દોષહા વિષહા વર્ણકૃત

 વાત-કફ માં ઉષ્ણ અને પિત્ત તથા વિષમાં અતિશય શીતલ મુખાપલેપ પ્રયોગ
કરવો
મુખાપલેપ નું પ્રમાણ

અંગુલ નો ૧/૪ ભાગ (હીનયોગ)

• ત્રણ પ્રકાર અંગુલ નો ૧/૩ ભાગ (મધ્યમયોગ)

અંગુલ નો ૧/૨ ભાગ (ઉત્તમયોગ)


મુખાપલેપ ની અવધિ

• જ્યાં સુધી તે અશુષ્ક હોય, ત્યાં સુધી મુખાલેપ રહેવા દેવું

• શુષ્ક થવા પર તે ત્વચા ની છબી ને બગાડે

• શુષ્ક આલેપ ને ભીના કરી લગાડવા

• ત્યારબાદ આલેપ સ્થાન નું મર્દન કરવું


મુખાલેપ ત્યાજ્ય મુખાલેપ નિષેધ

• દિવાસ્વપ્ન • પીનસ
• અધિક ભાષ્ય • અજીર્ણ
• અગ્નિ • નસ્ય બાદ
• ધૂપ • હનુગ્રહ
• શોક • અરોચક
• ક્રોધ • અનિદ્રા
મુખાલેપ ના લાભ
વિધિપૂર્વક કરવામાં આવેલ મુખાલેપ
 અકાલ પલિત
 વ્યંગ
 વલી નો નાશ કરે
 તિમિર
 નીલિકા
વર્ણ્ય મુખાલેપન ના લાભ

• જે મુખાલેપન થી અભ્યસ્ત છે તેની


• દૃષ્ટિ દૃઢ

• મુખમંડલ મ્લાનતારહિત,મૃદુ તથા કમલ પુષ્પ હોય છે


મૂર્ઘતૈલ ના ભેદ
શિરાભ્યંગ ના ચાર પ્રકાર
 અભ્યંગ – Smearing oil and mild massage)
 સેક(સિંચન=પરિષેક)- Pouring oil in conti. stream
 પિચુ(તૈલયુક્ત વસ્ત્રખંડ કે કપાસખંડ – Keeping cloth
soaked in oil
 બસ્તિ(શિરોબસ્તિ)- Making the oil stand on head

 મૂર્ઘતૈલ ઉત્તરોત્તર અધિક ગુણવાન


 અભ્યંગ સેક પિચુ શિરોબસ્તિ
અભ્યંગ ના વિષય

 રૂક્ષતા

 કં ડૂ

 મલાદિ
પરિષેક ના વિષય

• અરૂંષિકા
• શિરોવેદના
• દાહ
• પાક
• વ્રણ
પિચુ ના વિષય
• કે શપાતન

• સ્ફુ ટન

• ધૂપન
બસ્તિ(મૂર્ઘતૈલ) ના વિષય

• પ્રસુપ્તિ
• અર્દિત
• અનિદ્રા
• નાસા અને મુખ શોષ
• દારૂણ તિમિર
• શિરોરોગ
• રોગીને વમનાદિ થી શુદ્ધ
• તૈલાદિ થી સ્નિગ્ધ અને સ્વેદન કરવુ
• ઉપરાંત દિવસની સમાપ્તિ થવા પર જાનુની બરાબર ઉંચા અને મૃદુ આસન પર બેસાડવો
• શિર ના માપ પ્રમાણે ગાય અથવા ભેંસ ની ૧૨ આંગળ પહોળી ચામડાની પટ્ટીને વસ્ત્રથી લપેટી
• ત્યારબાદ વ્યાધિ અનુસાર દોષ-દૂષ્ય માટે હિતકર ઔષધ સિદ્ધ કોષ્ણ સ્નેહ શિર ના
વાળ થી એક આંગળ ઉપર સુધી સ્નેહ ભરવો
બસ્તિધારણ ની અવધિ

• શિરોબસ્તિ ના સ્નેહ ને નાસા અને મુખથી સ્ત્રાવ આવવા સુધી ધારણ કરવા
• દોષાનુસાર સ્નેહધારણ ની અવધિ
 વાતજ વિકાર – ૧૦૦૦૦ માત્રા ગણવા સુધી
 પિત્તજ વિકાર – ૮૦૦૦ માત્રા ગણવા સુધી
 કફજ વિકાર - ૬૦૦૦ માત્રા ગણવા સુધી
 સ્વસ્થ વ્યક્તિ માટે – ૧૦૦૦ માત્રા સુધી
 શિરોબસ્તિ થી મુક્ત થવા પર રોગી ના સ્કન્ધ,શિર આદિનું મર્દન કરવું

 બસ્તિસેવન નો સમય વધુ માં વધુ સાત દિવસ સુધી


કર્ણપૂરણ વિધિ અને માન

• કર્ણ નું વેદનાહર ઔષધ-તરલ થી પૂર્ણ કરવું


• કર્ણ ના મૂલનું મર્દન કરવું
• વેદના ની શાન્તિ સુધી ધારણ કરવું
• સ્વસ્થ વ્યક્તિમાં કર્ણપૂરણ થવા પર ૧૦૦ માત્રા ગણવા સુધી ધારણ કરવું
માત્રા નું લક્ષણ

• દક્ષિણ (યા વામ) હસ્ત ને ગોઠણ ની ચારે બાજુ ફે રવવામાં


અથવા
• આંખ ખોલવા તથા બંધ કરવામાં જેટલો સમય લાગે
તેટલા સમય ને માત્રા કહે વાય
મૂર્ઘતૈલ લગાવવાના ફલ

• શિર પર તૈલ લગાવવાથી


• વાળ નું ખરવું
• સફે દ કે ભૂરા રંગના વાળ થવા નષ્ટ થાય
• શિરની ત્વચા ફાટવી
• શિરની વાતવ્યાધિઓ
• જ્ઞાનેન્દ્રિયો ની પ્રસન્નતા
• સ્વર,હનુ અને શિર ની બલપ્રાપ્તિ

You might also like