Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 20

લીવરેજ

Dr. Fatema Salehbhai


જોખમ નું વર્ગીકરણ
• ધંધાકીય જોખમ
• નાણાકીય જોખમ
▫ યોગ્ય મૂડી માળખા ની રચના
 શેરદીઠ કમાણી
 પેઢી ના મૂલ્ય અને શેર ના મૂલ્ય માં વધારો
• મૂડી માળખા માં સસ્તી દે વા મૂડી ના સમાવેશ ને લીવરેજ કહે છે.
અસરકારક નાણાકીય સંચાલન માટે
• ઉત્પાદન જથ્થા માં ફે રફાર કરવા થી કામગીરી નફા માં થતો ફે રફાર –
કામગીરી લીવરેજ
• કામગીરી નફા માં ફે રફાર પ્રત્યે શેર દીઠ કમાણી ની સવેદનશીલતા –
નાણાકીય લીવરેજ
• ઉત્પાદન જથ્થા માં પરિવર્તન પ્રત્યે શેર દીઠ કમાણી ની સંવેદન શીલતા –
સંયુકત લીવરેજ
કામગીરી નફો
• વ્યાજ અને કરવેરા પેહલા નો નફો – EBIT
• EBIT= Q(P – V) – F
Q = વેચાણ જથ્થો
P = એકમદીઠ વેચાણ કિં મત
V = એકમદીઠ ચલિત ખર્ચ
F = સ્થિર પડતર
• EPS =
I = વ્યાજ
T = કરવેરા નો દર
DP = પરે. શેર ડીવિડન્ડ
• Dol =Q(p – v) / EBIT
• DOL = Q(p - v) / Q(p – v) – f
• DOL= s- v /EBIT
• Dol= c /EBIT
લીવરેજ ના પ્રકારો

કામગીરી લીવરેજ નાણાકીય લીવરેજ સંયુકત લીવરેજ


કામગીરી લીવરેજ
• સ્થિર પડતર ના અસ્તિત્વ ના કારણે કામગીરી લીવરેજ ઉદ્ભવે છે.
• સ્થિર ખર્ચ ને કારણે વેચાણ માં જેટલા ટકા ફે રફાર થાય તેના કરતા વધુ
પ્રમાણ માં કામગીરી નફા માં ફે રફાર થાય છે.
• કામગીરી લીવરેજ એટલે ઉત્પાદન અને વેચાણ જથ્થા માં થતા ફે રફાર
પ્રત્યે કામગીરી નફા ની સંવેદન શીલતા નું માપ
• કામગીરી લીવરેજ એ ચલિત ખર્ચ બાદ કર્યા પછી ની વેચાણ આવક અને
વ્યાજ અને કરવેરા પેહલા ના કામગીરી નફા વચ્ચે નો ગુણોત્તર
કામગીરી લીવરેજ
• DOL = Q(P-V)/Q(P-V) – F
• Q= વેચાલ જથ્થો
• P=એકમ દીઠ વેચાણ કિં મત
• V=એકમદીઠ ચલિત ખર્ચ
• F=સ્થિર ખર્ચ
• DOL = C/EBIT
• C=ફાળો
• EBIT =કામગીરી નફો
કામગીરી લીવરેજ
• વેચાણ ની દરેક સપાટી ને પોતાનો એક અજોડ કામગીરી લીવરેજ હોય છે.
• સમતૂટ જથ્થા થી ઓછા વેચાણ એ કામગીરી લીવરેજ ઋણ હોય છે.
• સમતૂટ જથ્થા નો કામગીરી લીવરેજ બિન વ્યાખ્યિત હોય છે.
• સમતૂટ જથ્થા થી વધુ વેચાણ એ કામગીરી લીવરેજ ધન હોય છે.
• જેમ વેચાણ જથ્થો વધે તેમ કામગીરી લીવરેજ નું પ્રમાણ ઘટતું જાય છે.
• સમતૂટ જથ્થા ની નજીક ના વેચાણ જથ્થા એ કામગીરી લીવરેજ ઉચો હોય છે.
કામગીરી લીવરેજ ની ઉપયોગીતા
• વેચાણ જથ્થા માં વધ ઘટ થવાથી કામગીરી નફા પર કે વી અસર પડશે તે
જાની શકાય છે.
• ધંધાકીય જોખમ ના માપન માં ઉપયોગી
નાણાકીય લીવરેજ
• મૂડી ઉભી કરવા ના સાધન સાથે સંબંધ ધરાવે છે,
• કામગીરી નફા માં વધઘટ થાય તો શેર દીઠ કમાંણી પર શું અસર થાય તે જાની શકાય છે.
• લાંબા ગાળા ની મૂડી ઉભી કરવાના સાધનો
▫ સ્થિર નાણાકીય બોજ વાળા સાધનો
▫ સ્થિર નાણાકીય બોજ વગર ના સાધનો
• લાંબા ગણ ની મૂડી ઉભી કરવા માટે મૂડી માળખા માં ઇક્વિટી મૂડી ની સાથે સ્થિર નાણાકીય બોજ વાળા
સાધનો નો ઉપયોગ કરવા માં આવે તો તેને નાણાકીય લીવરેજ તરીકે ઓળખવા માં આવે છે.
• જેને ઇક્વિટી પરનો વેપાર તરીકે અથવા મૂડી ના ગીયારીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
• કુ લ મૂડી માં ઉછીની મૂડી નું પ્રમાણ જેમ વધારે તેમ શેરદીઠ કમાણી માં ઘટાડા નું પ્રમાણ પણ વધારે.
નાણાકીય લીવરેજ
• સાનુકુ ળ અસરો
▫ શેરદીઠ કમાણી માં વધારો
 વ્યાજ ના દર કરતા વળતર નો દર ઉચો હોવાથી વ્યાજ ની ચુકવણી કાર્ય પછી
બચત થાય છે.
 વ્યાજ ને ખર્ચ તરીકે ગણવામાં આવે છે.
• પ્રતીકુ ળ અસરો
▫ નાણાકીય લીવરેજ બેધારી તલવાર છે.
▫ સ્થિર વ્યાજ ના દર કરતા મૂડી રોકાણ પર મળતો વળતર નો દર ઘટી જાય
તો શેર દીઠ કમાણી ઘટી જાય છે.
નાણકીય લીવરેજ
• કામગીરી નફા માં થતા ફે રફારો પ્રત્યે શેર દીઠ કમાણી ની સંવેદનશીલતા
નું માપ છે.
• કામગીરી નફા માં એક ટકા નો ફે રફાર થાય તો શેરદીઠ કમાણી માં કે ટલા
ટકા ફે રફાર થશે તે નાણાકીય લીવરેજ દર્શાવે છે.
• DFL = EBIT/EBIT-I
• DFL = EBIT/EBIT-I-(DP/1-T)
નાણાકીય લીવરેજ – શેરદીઠ કમાણી ની સંવેદનશીલતા
• કામગીરી નફા ની દરેક સપાટી ને પોતાનો એક અજોડ નાણાકીય લીવરેજ હોય છે.
• નાણાકીય સમટુત સપાટી એ નાણાકીય લીવરેજ બિન વ્યાખ્યિત હોય છે.
• નાણાકીય સમટુત સપાટી થી નીચે ની સપાટી એ નાણાકીય લીવરેજ ઋણ જોવા મળે છે. એમ છતાં એનો
અર્થ એવો નથી કે કામગીરી નફા માં વધારો શેર દીઠ કમાણી ના ઘટાડા માં પરિણમે છે.
• નાણાકીય સમટુત સપાટી કરતા ઉચી સપાટી એ નાણકીય લીવરેજ ધન હોય છે. અને જેમ કામગીરી
નફા ની સપાટી વધતી જાય છે તેમ નાણાકીય લીવરેજ નું મૂલ્ય ઘટતું જાય છે. આ ઘટાડો ૧ ની મર્યાદા
સુધી ચાલુ રહે છે.
• નાણાકીય સમટુત સપાટી ની નજીક ની સપાટી ઓ એ નાણાકીય લીવરેજ નું પ્રમાણ ઉચું હોય છે અને
તેનાથી જેમ દુર જતા જઈએ તેમ તેનું મૂલ્ય ઘટતું જાય છે.
નાણાકીય લીવરેજ ની ઉપયોગીતા
• કામગીરી નફા માં થતા ફે રફારો ના પરિણામ સ્વરૂપે શેર દીઠ કમાણી માં
કે ટલો ફે રફાર થશે તેની આગાહી કરી શકાય છે.
• જોખમ ના પ્રમાણ નો નિર્દેશ કરે છે. મૂડી માળખા માં દે વા મૂડી નો સમાવેશ
કરવાથી નાણાકીય લીવરેજ અસ્તિત્વ માં આવે છે.પણ દે વા મૂડી સાથે ના
જોખમ નું પ્રમાણ નાણાકીય લીવરેજ ના માપ પરથી જાણી શકાય છે.
નાણાકીય લીવરેજ ના લાભ
• લીવરેજ અનુકુ ળ હોય તો કં પની ની કમાણી માં વધારો કાર્ય વગર ઇક્વિટી
શેરદીઠ કમાંણી માં વધારો કરી શકાય છે.
• કં પની ની પ્રતિષ્ઠા માં વધારો થાય છે.
• અંકુ શ ની સ્થિરતા જાળવી શકાય છે.
• મૂડી માં વધ ઘટ કરી શકાય છે.
• દે વા મૂડી દ્વારા ધંધા ની જરૂરિયાત સંતોષી શકાય છે.
• બહોળા પ્રમાણ માં ધંધો કરી શકાય છે.
નાણાકીય લીવરેજ ની મર્યાદા ઓ
• સ્થિર આવક વાળી કં પની જ નાણાકીય લીવરેજ નો ઉપયોગ કરી શકે ;
• નાણાકીય જોખમ વધે છે.
• નાણાકીય કટોકટી નો સામનો કરવો પડે છે;
• ધંધા નું ભાવી જોખમ માં મુકાય છે;
• ખોટું આર્થિક નુકશાન થાય છે.
નાણાકીય લીવરેજ માટે આવશ્યક શરતો
• આવક પર્યાપ્ત અને સ્થિર હોવી જોઈએ
• ધંધા માં સત્તાકીય પ્રવૃત્તિ ન હોવી જોઈએ;
• પૂરતા પ્રમાણ માં સ્થિર મિલકતો હોવી જોઈએ
• વિકાસલક્ષી કાર્યક્રમ ચાલુ રાખી શકાય તેવી પરિસ્થિતિ હોવી જોઈએ.
સંયુક્ત લીવરેજ
• કં પની પર સ્થિર કામગીરીન ખર્ચ અને સ્થિર મૂડી ખર્ચ નો સંયુક્ત બોજો
કે ટલા પ્રમાણ માં દર્શાવે છે.
• DTL = Dol * DFL
• =Q(p – v) / EBIT * EBIT/EBIT-I
• =C/EBIT * EBIT / EBIT –I
• =C/EBIT – I – (DP/1 – T)
• DTL = Dol * DFL=Q(p – v) / EBIT * EBIT/EBIT-
I
• C/EBIT * EBIT / EBIT -I

You might also like