Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 14

ડિવીડન્ડ નીતિ

Prof. Fatema Salehbhai


ડિવીડન્ડ નો અર્થ

 ડિવીડન્ડ એ કં પની ના નફા નો અથવા વધારા નો એવો હિસ્સો છે જે શેરહોલ્ડરો ને તેમણે


કં પની ના શેર માં રોકે લી મૂડી પર વળતર રૂપે રોકડ સ્વરૂપે અથવા સ્ટોક કે બોનસ શેર
ના સ્વરૂપે અથવા અન્ય પ્રકાર ની મિલકતો ના સવ્રોપે વહે ચવામાં આવે છે.
 ડિવીડન્ડ નીતિ
 ડિવીડન્ડ ની ચુકવણી ઓ અંગે ના નિર્ણયો લેવાની બાબત માં માર્ગદર્શન પુરા પાડવા મોખિક,
લેખિત કે ગર્ભિત નિવેદનો છે.
 દીર્ધદ્રષ્ટિ પૂર્વક અગાઉ થી નક્કી કરેલી ડિવીડન્ડ નીતિ ને આધારે ડિવીડન્ડ ની ચુકવણી અંગે
સહે લી થી નિર્ણયો લઇ શકાય છે.
ડિવીડન્ડ ના સ્વરૂપો

 નિયમિત ડિવીડન્ડ અને વધારા નું ડિવીડન્ડ


 રોકડ ડિવીડન્ડ અને શેર ડિવીડન્ડ
 નાની માત્ર નું શેર ડિવીડન્ડ
 મોટી માત્ર માં શેર ડિવીડન્ડ
 શેર ની પુનઃ ખરીદી
ડિવીડન્ડ નીતિ ને અસર કરતા પરિબળો

 કાયદા ના બંધનો
 કં પની ને ભંડોળ ની જરૂર
 તરલતા
 નાણા ઉછીના મેળવવાની ક્ષમતા
ડીવિડન્ડ નીતિ મોડે લ

 વોલ્ટર મોડે લ
 ગોર્ડન નું મોડે લ
 મોડીગ્લિઅનિ અને મીલ્લાર નો અભિગમ
વોલ્ટર મોડે લ

 પેઢી ની ડીવિડન્ડ નીતિ નો શેર ની કિં મત સાથે સંબંધ છે


 ધારણા
 ઇક્વિટી મૂડી દ્વારા ચાલે છે
 રોકાણો પર વળતર નો દર સતત સરખો રહે છે
 પેઢી નું અસ્તિત્વ
વોલ્ટર મોડે લ

 P=
 P=એક ઇક્વિટી શેર ની કિં મત
 D=દરેક ઇક્વિટી શેર દીઠ ચૂકવાતું ડીવિડન્ડ
 E= શેર દીઠ કમાણી
 (E-D)= શેર દીઠ વધેલી કમાણી
 r=રોકાણો પર વળતર નો દર
 k=મૂડી ની પડતર
વોલ્ટર મોડે લ

 R>k
 R<k
 R=k
ગોર્ડન નું મોડે લ

 વધારા ની કમાણી પેઢી માટે એક માત્ર નાણા મેળવવા નું સાધન છે.
 રોકાણ નિર્ણય સાથે સંકળાયેલ છે.
 પેઢી ને મળતો વળતર નો દર એક સતત રહે છે.
 પેઢી ના વિકાસ દર નો આધાર પેઢી માં વધારા ના નાણા રોકવા ના દર અને તેને મળતા
વળતર ના દર પર આધારિત છે.
 મૂડી ની પડતર સતત રહે છે.
 પેઢી નું અસ્તિત્વ કાયમી છે.
 કર નું અસ્તિત્વ નથી.
ગોર્ડન નું મોડે લ

P=
 P0=૦ વર્ષ ના અંતે શેર દીઠ કિં મત
 E1 =1 વર્ષ ના અંતે શેર દીઠ કમાણી
 (1-b)=કમાણી ની એટલો ભાગ જે ડીવિડન્ડ તરીકે વેહ્ચાય છે.
 B=કમાણી નો એટલો ભાગ જે ધંધા માં બચે છે
 K=શેર હોલ્ડરો દ્વારા અપેક્ષિત વળતર નો દર
 R=પેઢી એ કરેલા રોકાણો પર મળતો વળતર નો દર
 Br=કમાણી અને ડીવિડન્ડ નો વૃધ્ધિ દર
 વિકાસ કે વૃધ્ધિ કરાર્વતી પેઢી
 સામાન્ય સ્થિતિ ધરાવતી પેઢી
 અધોગતિ કરતી પેઢી
મોડીગ્લીઆની અને મિલર અભિગમ

 મૂડી બજાર પૂર્ણ બજાર છે


 કં પની શરુ કરવાની પડતર શૂન્ય છે.
 કરવેરા નથી
 રોકાણ ની તકો અને ભાવી નફો ચોકસાઈ થી જાણી શકાય
 રોકાણ અને ડીવિડન્ડ નો નિર્ણય સ્વતંત્ર છે.
 P૦ =
 P0=૦ વર્ષ માં શેર ની બજાર કીમત
 D1=1 વર્ષ માં શેરદીઠ ચૂકવેલ ડીવિડન્ડ
 P1=1 વર્ષ માં શેર ની કીમત
 R=જે તે પેઢી ને લગતા જોખમ ને આધારે વટાવ નો દર
MM મોડે લ ની સમિક્ષા ના મુદ્દા ઓ

 ભાવી વિષે ની માહિતી


 અચોક્કસતા અને વધઘટ

You might also like