Financial Management Ch 2

You might also like

Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 53

નાણાકીય સંચાલન

FINANCIAL MANAGEMENT

ફાતેમા એ. સાલેહ્ભાઈ
[M.com, M. Phil., GSET(Commerce), Ph. D.]
મૂડી બજેટ

મૂડી ખર્ચ બજેટીંગ – અર્થ વ્યાખ્યા


• મૂડી ખર્ચ ના સંદર્ભ માં • મૂડી બજેટ અથવા મૂડી ખર્ચ અંગે નો નિર્ણય
• રોકાણ અંગે ના નિર્ણયો • આઈ. એમ. પાંડે “અપેક્ષિત ધારણા પ્રમાણે ના
• વિકલ્પ ની પસંદગી લાભ નો પ્રવાહ વર્ષો સુધી મળી રહે તે રીતે પેઢી
• નફાકારકતા અને મૂડીરોકાણ એ તેના વર્તમાન ભંડોળ નું વધુ કાર્યક્ષમ રીતે
પરત મેળવવા ની મુદ્દત લાંબાગાળા ની પ્રવૃત્તિ ઓમાં રોકાણ કરવું.”
મૂડી બજેટ ના લક્ષણો
લાંબા ગાળા નું સ્થાયી રોકાણ

રોકાણ નો લાંબા ગાળા સુધી લાભ

મોટા પ્રમાણ માં રોકાણ

નાણાકીય સાધનો ની યોગ્ય ફાળવણી

કાળજી પૂર્વક ના નિર્ણયો

નીતિ ઘડતર નો એક લાભ


મૂડી બજેટ નું મહત્ત્વ
મોટા પાયે રોકાણ

લાંબાગાળા નું રોકાણ

ભાવી અંદાજ મુકવાનું મુશ્કે લ છે

નફા પર અસર

નિર્ણયો રદ કરવા માં મુશ્કે લ


મૂડી બજેટ ની પ્રક્રિયા
પ્રોજેક્ટ ની રચના કે ઉદભવ

પ્રોજેક્ટ નું મૂલ્યાંકન

પ્રોજેક્ટ ની પસંદગી

પ્રોજેક્ટ નો અમલ
પ્રોજેક્ટ ની રચના કે ઉદભવ
નવી વસ્તુ નું ઉત્પાદન

મશીનરી વસાવવી

ઉત્પાદન શક્તિ વધારવું

ઉત્પાદન ખર્ચ ઘટાડવો


પ્રોજેક્ટ નું મૂલ્યાંકન

વળતર અને પ્રોજેક્ટ અને


ખર્ચ નું ધોરણો ની
અંદાજીકરણ પસંદગી
પ્રોજેક્ટ ની
પસંદગી

પ્રોજેક્ટ નો
અમલ
મૂડી રોકાણ નિર્ણય ના હે તુઓ
ઉત્પાદન પ્રક્રિયા નું યાંત્રીકરણ કરવા

પુનઃ સ્થાપના અને આધુનિકરણ કરવા

વિકલ્પો વચ્ચે પસંદગી ના નિર્ણયો લેવા

નવી ઉત્પાદિત વસ્તુ બજાર માં મુકવા

ધંધા નું વિસ્તરણ કરવા


મૂડી રોકાણ ના પ્રકારો
• ભવિષ્ય માં મળનાર નફો
• નવા યંત્ર ની ઉપયોગીતા
પુનઃ • ખર્ચ માં થતી બચત
સ્થાપના • યંત્ર નો મહત્તમ ઉપયોગ
માટે નું
રોકાણ

• નવી વસ્તુ બજાર માં મુકવી


વિસ્તૃતી • વર્તમાન વસ્તુ ની ગુણવત્તામાં સુધારો કરવો
કરણ • વર્તમાન વસ્તુ નું ઉત્પાદન અને વેચાણ વધારવું
માટે નું
રોકાણ
કામદાર કલ્યાણ યોજના ઓમાં નવા ઉત્પાદન ની શરૂઆત કરવા
પ્રતિષ્ઠા માટે કરવું પડતું રોકાણ
રોકાણ માટે નું રોકાણ

• કામદારો માટે રેહ્થાન ની • ગેસ્ટ હાઉસ ની સગવડ


સગવડ કરવી • ભવ્ય શો રૂમ તૈયાર કરવો
• વાહનવ્યવહાર ની સગવડ • નવી શાખાઓ તૈયાર કરવી
કરવી • મોટા પાયે સામાજિક કાર્યો
• ભોજન ની સગવડ કરવી કરવા
• બાળકો માટે શિક્ષણ ની
વ્યવસ્થા કરવી
• હોસ્પિટલ ની સગવડ કરવી
મૂડી રોકાણ ની પસંદગી માં ધ્યાન માં
રાખવાની બાબતો
રોકાણ ની
જરૂરિયાત

મૂડી રોકાણનું
ખર્ચ નો અંદાજ
મૂલ્યાંકન
મૂડી બજેટ ના મૂલ્યાંકન ની પધ્ધતિ

પરત આપ સમય વળતર ના દર ની વટાવેલ રોકાણ પ્રવાહ


પધ્ધતિ પધ્ધતિ ની પધ્ધતિ

દર રૂપિયે કામની ની વર્તમાન મૂલ્ય ની


પધ્ધતિ પધ્ધતિ

સરેરાશ રોકાણ પર આંતરિક વળતર ના દર


વળતર ની પધ્ધતિ ની પધ્ધતિ

નફા કરકતા ના આંક


ની પધ્ધતિ
પરત આપ સમય ની પધ્ધતિ
• કરેલું રોકાણ કે ટલા સમય માં પરત મળે
• પ્રો. બીયરમેન “કોઈ પણ યોજના દ્વારા જે રોકડ પ્રવાહ ઉદભવે તેની કુ લ રકમ તેમાં કરેલ મૂળ રોકાણ
જેટલી થવા માટે જે સમય જોઈએ તેને પરત આપ સમય ની પધ્ધતિ કહે છે.

પરત આપ સમય ની પધ્ધતિ =


યોજના નું રોકાણ

અંદાજીત રોકડ આવક


ઉદાહરણ
• યોજના નો પ્રસ્તાવ = ૨૦.૦૦,૦૦૦
• અંદાજીત આવક (દર વર્ષે)= ૪,૦૦,૦૦૦
પરત આપ સમય ની પધ્ધતિ =
યોજના નું રોકાણ

અંદાજીત રોકડ આવક

• = ૨૦૦૦૦૦૦ / ૪૦૦૦૦૦
• = ૫ વર્ષ
પરત આપ સમય ની પધ્ધતિ
સરળતા
ફાયદા જોખમ ઓછું
કાર્યશીલ મૂડી ની તંગી
નાણાકીય આયોજન માં સરળતા
અપ્રચાલીત્તા ના જોખમ સામે રક્ષણ

કુ લ નફા ની અવગણના
મર્યાદા
સમય ના તત્વ ની અવગણના

લાંબા ગાળા ના નફાકારક રોકાણ પ્રત્યે દુર્લક્ષ્ય


યોજના રોકાણ પ્રથમ વર્ષ બીજું વર્ષ વીજુ વર્ષ પરત આપ પસંદગી નો
સમય ક્રમ

X ૮૦૦૦૦ ૪૦૦૦૦ ૪૦૦૦૦ - 2 વર્ષ ૧

Y ૮૦૦૦૦ ૨૦૦૦૦ ૪૦૦૦૦ ૬૦૦૦૦ 2 વર્ષ ૪ માસ ૨

૨૦૦૦૦/૬૦૦૦૦ = ૦.૩ = પરત આપ સમય ની પધ્ધતિ =


યોજના નું રોકાણ
૪ માસ
અંદાજીત રોકડ આવક
વળતર ના દર ની પધ્ધતિ
• કુ લ વળતર ને ધ્યાન માં લેવાય
• નફાકારકતા માપવા માં આવે

1. દર રૂપિયે કમાણી ની પધ્ધતિ


2. મૂડી રોકાણ માંથી દર રૂપિયે કે ટલી કમાણી થાય છે

કુ લ વળતર કે ટલું છે તે ધ્યાન માં લેવાય છે.


સમય ના ત્તત્વ ને ધ્યાન માં લેવામાં આવતું નથી
સરેરાશ રોકાણ પર વળતર ની પધ્ધતિ

સરેરાશ આવક =

સરેરાશ રોકાણ પર
વળતર

સરેરાશ રોકાણ =
સરેરાશ રોકાણ પર વળતર ની પધ્ધતિ
ના ફાયદા અને મર્યાદા
ફાયદા મર્યાદા

• સમગ્ર આયુષ્ય ને ધ્યાન માં • વ્યાજ ની અવગણના


લેવાય • અસામાન જોખમવાળી યોજના
• કુ લ વળતર ને મહત્ત્વ માટે અર્થહીન
• તુલનાત્મક અભ્યાસ અંગે
સ્પષ્ટતા
વટાવેલ રોકડ પ્રવાહ ની પધ્ધતિ
• સમય ના ત્તત્વ ને મહત્તવ આપવામાં આવે છે
• ધારણા – ભવિષ્ય માં આપવાની થતી રકમ માટે વર્તમાન માં કે ટલી રકમ આપવી
પડે .

નફાકારકતા
ચોખ્ખા વર્તમાન આંતરિક વળતર ના દર ના દર ની
મૂલ્ય ની પધ્ધતિ ની પદ્ધતિ પદ્ધતિ
ચોખ્ખું વર્તમાન મુલ્ય
• વટાવ નો દર નક્કી કરવવા માં આવે છે – મૂડી ખુચ જેટલો હોય છે
• મળનાર રોકડ પ્રવાહ નો અંદાજ નીકાળવામાં આવે છે.
• રોકડ પ્રવાહ * વટાવ પરિબળ = વર્તમાન મૂલ્ય
• સમગ્ર રોકડ પ્રવાહ નો સરવાળો કરી મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય

• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય


– રોકાણ નું વર્તમાન મૂલ્ય
• જવાબ ધન આવે તો = યોજના નો સ્વીકાર
• જવાબ ઋણ આવે તો = યોજના નો અસ્વીકાર
ચોખ્ખું વર્તમાન મુલ્ય ફાયદા અને મર્યાદા

ફાયદા મર્યાદા
સમય ને ધ્યાન માં લેવાય મુશ્કે લ

અવ્ય્વાહારતા
કુલ વળતર ધ્યાનમાં લેવાય
તુલના કરવી મુશ્કે લ
મહત્તમ કલ્યાણ ગેરમાર્ગે દોરે છે
આંતરિક વળતર ના દર ની પદ્ધતિ
• વ્યાજ નો દર અગાઉ થી નક્કી કરવા માં આવતો નથી
• મૂડી રોકાણ નું વર્તમાન મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે
• રોકડ પ્રવાહ વટાવવા માટે વ્યાજ નો દર ઉચો રાખવા માં આવે છે કે જેથી વાસ્તવ માં તેના કરતા ઓછા દરે
ઉછીના દરે નાણા મળે તો યોજના નફાકારક થાય
• ભૂલ અને પ્રયત્ન થી વ્યાજ નો દર શોધવામાં આવે છે કે જેથી અપેક્ષિત રોકડ પ્રવાહ નું મૂલ્ય રોકાણ ના
વર્તમાન મૂલ્ય જેટલું થાય

• A = નીચે ની ટ્રાયલ નો વટાવ દર


• B = ઉપર ની ટ્રાયલ નો વટાવ દર
• C = નીચે ની ટ્રાયલ ની કુ લ વર્તમાન કિં મત નો વધારો
• D = ઉપર ની ટ્રાયલ ની કુ લ વર્તમાન કિં મત નો ઘટાડો
ઉદાહરણ – રોકાણ = ૪૦૦૦૦
વર્ષ રોકડ પ્રવાહ વટાવ અવયવ (૧૦%) વર્તમાન મૂલ્ય
૧ ૭૦૦૦ 0.9091 6363
2 ૭૦૦૦ 0.8264 5785
૩ ૭૦૦૦ 0.7513 5259
૪ ૭૦૦૦ 0.6830 4781
૫ ૭૦૦૦ 0.6209 4346
૬ ૮૦૦૦ 0.5645 4516
૭ ૧૦૦૦૦ 0.5132 5132
૮ ૧૫૦૦૦ 0.4665 6998
૯ ૧૦૦૦૦ 0.4241 4241
૧૦ ૪૦૦૦ 0.3855 1542
48964
વર્ષ રોકડ પ્રવાહ વટાવ અવયવ (૧૫ વર્તમાન મૂલ્ય
%)1/115 %
૧ ૭૦૦૦ 0.8696 6087
2 ૭૦૦૦ 0.7561 5292
૩ ૭૦૦૦ 0.6575 4603
૪ ૭૦૦૦ 0.5718 4003
૫ ૭૦૦૦ 0.4972 3480
૬ ૮૦૦૦ 0.4323 3458
૭ ૧૦૦૦૦ 0.3759 3759
૮ ૧૫૦૦૦ 0.3269 4904
૯ ૧૦૦૦૦ 0.2843 2843
૧૦ ૪૦૦૦ 0.2472 989
39418
• નીચે ની ટ્રાયલ ની કુ લ વર્તમાન કિં મત નો વધારો=10% રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું
વર્તમાન મૂલ્ય
• = 48964- 40000
• =+8964
• ઉપર ની ટ્રાયલ ની કુ લ વર્તમાન કિં મત નો ઘટાડો = 15% રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું
વર્તમાન મૂલ્ય
= 39418-40000
=-582
• I
• = 10+8964/(8964+572)*(15-10)
• =10+(8964/9536)*5
• =10+0.94*5
• 10+4.7
• 14.7%
આંતરિક વળતર ના દર ની પદ્ધતિ
ફાયદા અને મર્યાદા
ફાયદા મર્યાદા

• સમય ને ધ્યાન માં લેવાય • મુશ્કે લ


• કુ લ વળતર ધ્યાન માં લેવાય

• ભૂલ અને પ્રયત્ન
અર્થ પૂર્ણ પદ્ધતિ
• રોકાણ ની નફાકારકતા નો સ્પષ્ટ ખયાલ • અંદાજીત આયુષ્ય અલગ હોય
• મહત્તમ કલ્યાણ ત્યારે બિન ઉપયોગી
નફાકારકતા નો આંક
• મળતા રોકડ પ્રવાહ ના વર્તમાન મૂલ્ય ને રોકે લ રોકડ પ્રવાહ ના વર્તમાન મુલ્યાસાથે ભાગવાથી
નફાકારકતા નો આંક મળે છે.
• લાભ ખર્ચ ગુણોત્તર તરીકે ઓળખાય.

• મૂલ્ય 1 કરતા વધારે તો યોજના નો સ્વીકાર;


• મૂલ્ય 1 કરતા ઓછું તો યોજના નો અસ્વીકાર.
ઉદાહરણ

• =48964/40000
• 1.2241%
• સ્વીકાર ૧૦% ના દરે સ્વીકાર થાય
• =૩૯૪૨૮/૪૦૦૦૦
• =૦.૯૮૫૭
• અસ્વીકાર ૧૫ % ના દરે અસ્વીકાર થાય
નફાકારકતા ના આંક ની પદ્ધતી ના
ફાયદા
સમય ના પરિબળ

સંપૂર્ણ વળતર ધ્યાન માં લેવાય

આખા આયુષ્ય દરમ્યાન ઉદ્ભવતા રોકડ પ્રવાહ ને ધ્યાન માં લેવાય

મૂડી ની અછત હોય ત્યારે ઉપયોગી

નફાકારકતા નો સપેક્ષ ખ્યાલ


ઉદાહરણ. 1 = રોકાણ ૨૦૦૦૦૦
વર્ષ ઘસારા કર વેરા કરવેરા ઘસારો(૨ રોકડ વર્તમાન ચોખ્ખું
બાદ નો ૫૦% બાદ નો ૦%) પ્રવાહ મૂલ્ય વર્તમાન
નફો નફો (ક.બા. ૧૦% મૂલ્ય
નફો +
ઘસારો)
1 ૧૦૦૦૦૦
2 ૧૦૦૦૦૦
૩ ૮૦૦૦૦
૪ ૮૦૦૦૦
૫ ૪૦૦૦૦
• ઘસારો = ૨૦૦૦૦૦ * ૨૦% =
• પરત આપ પદ્ધતિ=

સરેરાશ રોકાણ પર વળતર


સરેરાશ આવક =
• સરેરાશ રોકાણ =

• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
ઉદાહરણ 2. રોકાણ =૫૦૦૦૦
વર્ષ ચીખ્ખો રોકડ સંચયિત રોકડ વાતાવ ગુણાંક વર્તમાન મૂલ્ય
પ્રવાહ પ્રવાહ (12%)
1 ૭૦૦૦
૨ ૯૦૦૦
૩ ૧૦૦૦૦
૪ ૧૪૦૦૦
૫ ૧૪૦૦૦
૬ ૯૦૦૦
૭ ૫૦૦૦
• પરત આપ પદ્ધતિ=

• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય

• નફાકારકતા નો આંક =
ઉદાહરણ ૩ રોકડ આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહ ની ગણતરી

• રોકડ જાવક પ્રવાહ ની ગણતરી


• નવા યંત્ર ની કિં મત = ૪૦૦૦૦
• - કરવેરા માં બચત = -૮૦૦૦
• -જુના યંત્ર ની ભંગાર કિં મત =-૪૦૦૦

૨૮૦૦૦
• ચોખ્ખું રોકાણ =

• ૨૦૦૦૦-૪૦૦૦ = -૧૬૦૦૦ *૫૦% =-૮૦૦૦ = કરવેરા માં બચત


• ૩૦૦૦૦ – ૨૦૦૦૦ = ૧૦૦૦૦ /૫ = 2000 ઘસારો એક વર્ષ
• ઘસારો = ૪૦૦૦૦/૧૦ = ૪૦૦૦
રોકડ આવક પ્રવાહ ની ગણતરી
નવું યંત્ર વગર જુનું યંત્ર નવું યંત્ર
વેચાણ ૪૦૦૦૦ ૪૪૦૦૦
યંત્ર ચલાવવાનો ખર્ચ ૨૮૦૦૦ ૨૦૦૦૦
ઘસારો 2000 ૪૦૦૦
કરપાત્ર આવક ૧૦૦૦૦ ૨૦૦૦૦
બાદ કરવેરા ૫૦% ૫૦૦૦ ૧૦૦૦૦
કરવેરા પછી નો નફો ૫૦૦૦ ૧૦૦૦૦
ઉમેરો ઘસારો 2000 ૪૦૦૦
રોકડ આવક પ્રવાહ ૭૦૦૦ ૧૪૦૦૦
રોકડ આવક પ્રવાહ માં ચોખ્ખો લાભ = નવું યંત્ર – જુનું યંત્ર
=૧૪૦૦૦ – ૭૦૦૦
=૭૦૦૦
ઉદાહરણ ૪
યંત્ર A, B, C રોકાણ= ૪૦૦૦૦૦
યંત્ર A
વ કમાણી ઘસારો ઘસારા કરવેરા કરવેરા રોકડ સંચયિત વટાવ વર્તમાન
ર્ષ બાદ ૫૦% બાદ પ્રવાહ રોકડ અવયવ મૂલ્ય
કમાણી પ્રવાહ 12%
1 ૨૬૦૦૦૦ ૮૦૦૦૦ ૧૮૦૦૦૦ ૯૦૦૦૦ ૯૦૦૦૦ ૧૭૦૦૦૦ ૧૭૦૦૦૦ ૦.૮૯૨૯ ૧૫૧૭૯૩

2 ૨૦૦૦૦૦ ૮૦૦૦૦ ૧૨૦૦૦૦ ૬૦૦૦૦ ૬૦૦૦૦ ૧૪૦૦૦૦ ૩૧૦૦૦૦ ૦.૭૯૭૨ ૧૧૧૬૦૮

૩ ૧૬૦૦૦૦ ૮૦૦૦૦ ૮૦૦૦૦ ૪૦૦૦૦ ૪૦૦૦૦ ૧૨૦૦૦૦ ૪૩૦૦૦૦ ૦.૭૧૧૮ ૮૫૪૧૬

૪ ૧૪૦૦૦૦ ૮૦૦૦૦ ૬૦૦૦૦ ૩૦૦૦૦ ૩૦૦૦૦ ૧૧૦૦૦૦ ૫૪૦૦૦૦ ૦. ૬૩૫૫ ૬૯૯૦૫

૫ ૧૦૦૦૦૦ ૮૦૦૦૦ ૨૦૦૦૦ ૧૦૦૦૦ ૧૦૦૦૦ ૯૦૦૦૦ ૬૩૦૦૦૦ ૦.૫૬૭૪ ૫૧૦૬૬

૨૩૦૦૦૦ ૪૬૯૭ ૮૮
યંત્ર B
વ કમાણી ઘસારો ઘસારા કરવેરા કરવેરા રોકડ સંચયિત વટાવ વર્તમાન
ર્ષ બાદ ૫૦% બાદ પ્રવાહ રોકડ અવયવ મૂલ્ય
કમાણી પ્રવાહ 12%

1 ૧૪૦૦૦૦ 80000 60000 30000 30000 110000 110000 ૦.૮૯૨૯ 98120

2 ૧૬૦૦૦૦ 80000 80000 40000 40000 120000 230000 ૦.૭૯૭૨ 95664


૩ ૨૬૦૦૦૦ 80000 180000 90000 90000 170000 400000 ૦.૭૧૧૮ 121006
૪ ૨૦૦૦૦૦ 80000 120000 60000 60000 140000 540000 ૦. ૬૩૫૫ 88970
૫ ૧૨૦૦૦૦ 80000 40000 20000 20000 100000 600000 ૦.૫૬૭૪ 56740
૨૪૦૦૦૦ 460500
યંત્ર C
વ કમાણી ઘસારો ઘસારા કરવેરા કરવેરા રોકડ સંચયિત વટાવ વર્તમાન
ર્ષ બાદ ૫૦% બાદ પ્રવાહ રોકડ અવયવ મૂલ્ય
કમાણી પ્રવાહ 12%

1 ૨૨૦૦૦૦ 80000 14000 70000 70000 15000 15000 ૦.૮૯૨૯ 13395


0 0 0 0
2 ૨૬૦૦૦૦ 80000 18000 90000 90000 17000 32000 ૦.૭૯૭૨ 13549
0 0 0 0
૩ ૧૬૦૦૦૦ 80000 80000 40000 40000 12000 44000 ૦.૭૧૧૮ 85440
0 0
૪ ૧૨૦૦૦૦ 80000 40000 20000 20000 10000 54000 ૦. ૬૩૫૫ 63600
0 0
૫ ૧૪૦૦૦૦ 80000 60000 30000 30000 11000 65000 ૦.૫૬૭૪ 62370
0 0
૨૫૦૦૦૦ 48085
0
યંત્ર A
• ઘસારો = ૪૦૦૦૦૦/૫ =૮૦૦૦૦
• પરત આપ પદ્ધતિ=
• =૯૦૦૦૦ / ૧૨૦૦૦૦
=૦.૭૫ = ૯ મહિના 2 વર્ષ

સરેરાશ રોકાણ પર વળતર


સરેરાશ આવક == ૨૩૦૦૦૦ /૫ = ૪૬૦૦૦
• સરેરાશ રોકાણ = = ૪૦૦૦૦૦ /2
• =૨૦૦૦૦૦

=૪૬૦૦૦/૨૦૦૦૦૦ * ૧૦૦ =૨૩%

• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• =૪૬૯૭૮૮ – ૪૦૦૦૦૦ =+૬૯૭૮૮
યંત્ર B
• પરત આપ પદ્ધતિ= =
• 3 વર્ષ

સરેરાશ રોકાણ પર વળતર


સરેરાશ આવક =

= ૨૪૦૦૦૦ / ૫ = ૪૮૦૦૦
• સરેરાશ રોકાણ = = ૪૦૦૦૦૦/2 = ૨૦૦૦૦૦
• =૪૮૦૦૦/૨૦૦૦૦૦ *૧૦૦
• = ૨૪%

• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• = ૪૬૦૫૦૦ -૪૦૦૦૦૦
• ૬૦૫૦૦
યંત્ર C
• પરત આપ પદ્ધતિ=

= ૮૦૦૦૦ /૧૨૦૦૦૦
= ૦.૬૭
=2 વર્ષ અને ૮ મહિના
સરેરાશ રોકાણ પર વળતર
સરેરાશ આવક == ૨૫૦૦૦૦ /૫ = ૫૦૦૦૦
• સરેરાશ રોકાણ = =૪૦૦૦૦૦ /2
• =૨૦૦૦૦૦
• ૫૦૦૦૦ /૨૦૦૦૦૦ *૧૦૦
• =25%

• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• =૪૮૦૮૫૦ -૪૦૦૦૦૦
• =૮૦૮૫૦
ઉદાહરણ ૫ = રોકાણ = ૨૦૦૦૦૦,
ભંગાર કિં મત = ૨૦૦૦૦
વર્ષ A ઘસારો ઘસારો ઘસારા કરવેરા કરવેરા રોકડ વટાવ મૂલ્ય વર્તમાન
અને બાદ નો ૫૦% બાદ નો પ્રવાહ ૧૦% મૂલ્ય
કરવેરા નફો નફો
પેહલા નો
નફો
1 ૧૦૦૦૦૦ ૩૬૦૦૦ ૬૪૦૦૦ ૩૨૦૦૦ ૩૨૦૦૦ ૬૮૦૦૦ ૦.૯૦૯ ૬૧૮૧૨

2 ૯૦૦૦૦ ૩૬૦૦૦ ૫૪૦૦૦ ૨૭૦૦૦ ૨૭૦૦૦ ૬૩૦૦૦ ૦.૮૨૬ ૫૨૦૩૮

૩ ૭૦૦૦૦ ૩૬૦૦૦ ૩૪૦૦૦ ૧૭૦૦૦ ૧૭૦૦૦ ૫૩૦૦૦ ૦.૭૫૧ ૩૯૮૦૩

૪ ૫૦૦૦૦ ૩૬૦૦૦ ૧૪૦૦૦ ૭૦૦૦ ૭૦૦૦ ૪૩૦૦૦ ૦.૬૮૩ ૨૯૩૬૯

૫ ૪૦૦૦૦ ૩૬૦૦૦ ૪૦૦૦ ૨૦૦૦ 2000 ૩૮૦૦૦ ૦.૬૨૦ ૨૩૫૬૦

૨૦૬૫૮૨
વર્ષ B ઘસારો ઘસારો ઘસારા કરવેરા કરવેરા રોકડ વટાવ વર્તમાન
અને બાદ નો ૫૦% બાદ નો પ્રવાહ મૂલ્ય ૧૫% મૂલ્ય
કરવેરા નફો નફો
પેહલા નો
નફો

1 ૫૦૦૦૦ ૩૬૦૦૦ ૧૪૦૦૦ ૭૦૦૦ ૭૦૦૦ ૪૩૦૦૦ ૦.૮૭૦ ૩૭૪૧૦

2 ૮૦૦૦૦ ૩૬૦૦૦ ૪૪૦૦૦ ૨૨૦૦૦ ૨૨૦૦૦ ૫૮૦૦૦ ૦.૭૫૬ ૪૩૮૪૮

૩ ૧૦૦૦૦૦ ૩૬૦૦૦ ૬૪૦૦૦ ૩૨૦૦૦ ૩૨૦૦૦ ૬૮૦૦૦ ૦.૬૫૮ ૪૪૭૪૪

૪ ૧૨૦૦૦૦ ૩૬૦૦૦ ૮૪૦૦૦ ૪૨૦૦૦ ૪૨૦૦૦ ૭૮૦૦૦ ૦.૫૭૨ ૪૪૬૧૬

૫ ૧૪૦૦૦૦ ૩૬૦૦૦ ૧૦૪૦૦૦ ૫૨૦૦૦ ૫૨૦૦૦ ૮૮૦૦૦ ૦.૪૯૭ ૪૩૭૩૬

૨૧૪૩૫૪
• ઘસારો = મૂ. કીં. – ભંગાર કિં મત / અંદાજી આયુષ્ય
• =૨૦૦૦૦૦ -૨૦૦૦૦ /૫
• ૩૬૦૦૦

• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• A =૨૦૬૫૮૨ -૨૦૦૦૦૦ = ૬૫૮૨
• B = ૨૧૪૩૫૪-૨૦૦૦૦૦ =૧૪૩૫૪
ઉદાહરણ ૬
વિગત Z x y
વેચાણ

બાદ વેચાણ પડતર =


માલસામાન
ચલિત ખર્ચા

વાર્ષિક સ્થિર ખર્ચા

જાહે રાત ખર્ચ

કુ લ પડતર

નફો

બાદ કરવેરા

કર બાદ નફો

ઉમેરો ઘસારો

રોકડ પ્રવાહ

૫ વર્ષે રોકડ પ્રવાહ + ભંગાર


કિં મત
• ઘસારો = મૂ. કીં. –ભંગાર / આયુષ્ય
• Z
• Y
• X
• કુ લ પડતર = સ્થિર પડતર ખર્ચ + ચલિત પડતર

You might also like